Difference between revisions of "ExpEYES/C2/Introduction-to-ExpEYES-Junior/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 12: Line 12:
  
 
'''ExpEYES Junior''' ડિવાઇસ એટલેકે ઉપકરણ વિશે,
 
'''ExpEYES Junior''' ડિવાઇસ એટલેકે ઉપકરણ વિશે,
 
+
ફીચરસ ,
ફીચરસ  
+
 
+
 
ડિવાઇસ ને કેવા રીતે ખરીદવું.
 
ડિવાઇસ ને કેવા રીતે ખરીદવું.
 
 
વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવુ.
 
વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવુ.
  
 
|-
 
|-
 
|00:19
 
|00:19
|આપણે :
+
|આપણે : ડિવાઇસ ને સિસ્ટમ પર કનેક્ટ કરતા અને
 
+
ડિવાઇસ ને સિસ્ટમ પર કનેક્ટ કરતા અને
+
  
 
અને સાદા પ્રયોગ કરીને દેખાડતા પણ શીખીશું.
 
અને સાદા પ્રયોગ કરીને દેખાડતા પણ શીખીશું.
Line 50: Line 45:
 
|00:51
 
|00:51
 
|ચાલો પ્રથમ જોઈએ કે  '''ExpEYES''' શું છે.
 
|ચાલો પ્રથમ જોઈએ કે  '''ExpEYES''' શું છે.
 
 
'''ExpEYES''' નો અર્થ  ''' Experiments for Young Engineers and Scientists ''' છે.
 
'''ExpEYES''' નો અર્થ  ''' Experiments for Young Engineers and Scientists ''' છે.
  
Line 67: Line 61:
  
 
|-
 
|-
||01:28
+
|01:28
||  અહીં '''ExpEYES Junior''' ના મહ્તવ ફીચરની અમુક યાદી છે.  
+
|  અહીં '''ExpEYES Junior''' ના મહ્તવ ફીચરની અમુક યાદી છે.  
  
 
|-
 
|-
Line 75: Line 69:
  
 
આ ઓછા કિંમતનું છે અને ચોક્કસ માપ આપે છે.
 
આ ઓછા કિંમતનું છે અને ચોક્કસ માપ આપે છે.
આ ડિવાઇસ માં પોતાનું  '''Signal Generator''' અને  '''Oscilloscope''' (ઓસિલોસ્કોપ) છે.
+
આ ડિવાઇસ માં પોતાનું  '''Signal Generator''' અને  '''Oscilloscope''' (ઓસિલોસ્કોપ) છે.
  
 
|-
 
|-
 
|01:48
 
|01:48
| આ ''' 12 bit input/output '''analog''' રેજ઼લૂશન ધરાવે છે.
+
|આ ''' 12 bit input/output '''analog''' રેજ઼લૂશન ધરાવે છે.
 
+
'''Microsecond timing resolution ''' ધરાવે છે. આનું સોફ્ટવેર '''Bootable ISO'''  સ્વારૂપમાં ઉપલબ્ધ છે.
'''Microsecond timing resolution ''' ધરાવે છે.  
+
આનું સોફ્ટવેર '''Bootable ISO'''  સ્વારૂપમાં ઉપલબ્ધ છે.
+
  
 
|-
 
|-
Line 104: Line 96:
 
|'''ExpEYES Junior'''  સોફ્ટવેર  '''Python'''  ભાષામાં કોડ કરે છે.
 
|'''ExpEYES Junior'''  સોફ્ટવેર  '''Python'''  ભાષામાં કોડ કરે છે.
  
આ મફત અને મુક્ત સ્ત્રોત છે .
+
આ મફત અને મુક્ત સ્ત્રોત છે . '''GNU General Public License''' ના અંદર આને વહેંચવામાં આવે છે.
 
+
'''GNU General Public License''' ના અંદર આને વહેંચવામાં આવે છે.
+
  
 
|-
 
|-
Line 112: Line 102:
 
|સોફ્ટવેર આપેલ પર કાર્ય કરે છે-  
 
|સોફ્ટવેર આપેલ પર કાર્ય કરે છે-  
  
'''GNU/Linux'''  
+
'''GNU/Linux''' ,
 
+
'''Netbook''',
'''Netbook'''
+
 
+
 
'''Android''' અને  
 
'''Android''' અને  
 
 
'''Windows'''.
 
'''Windows'''.
 
|-
 
|-
Line 224: Line 211:
 
|05:31
 
|05:31
 
|'''ExpEYES Junior''' ડિવાઇસ ને '''OTG cable''' દ્વારા તમારા '''mobile''' ને કનેક્ટ કર શકાય છે.
 
|'''ExpEYES Junior''' ડિવાઇસ ને '''OTG cable''' દ્વારા તમારા '''mobile''' ને કનેક્ટ કર શકાય છે.
 
  
 
|-
 
|-
Line 313: Line 299:
 
|07:51
 
|07:51
 
|તમે જોઈ શકો છો કે '''Python exe''' ફાઈલ રન થયી રહી છે સોફ્ટવેર ઇન્ટરફેસ ખુલે છે.
 
|તમે જોઈ શકો છો કે '''Python exe''' ફાઈલ રન થયી રહી છે સોફ્ટવેર ઇન્ટરફેસ ખુલે છે.
 
  
 
|-
 
|-
Line 334: Line 319:
 
|08:33
 
|08:33
 
|આ પ્રયોગ બતાડવા માટે વોલ્ટેજનું બાહ્ય સ્ત્રોત એટલેકે બેટરીની જરૂરિયાત છે.બેટરીનું વોલ્ટેજ  “3V” છે.
 
|આ પ્રયોગ બતાડવા માટે વોલ્ટેજનું બાહ્ય સ્ત્રોત એટલેકે બેટરીની જરૂરિયાત છે.બેટરીનું વોલ્ટેજ  “3V” છે.
 
  
 
|-
 
|-
Line 366: Line 350:
 
'''ExpEYES Junior''' ડિવાઇસ વિશે  
 
'''ExpEYES Junior''' ડિવાઇસ વિશે  
  
ફીચર્સ
+
ફીચર્સ, ડિવાઇસ કેવા રીતે ખરીદવુ.
 
+
ડિવાઇસ કેવા રીતે ખરીદવુ.
+
  
 
|-
 
|-
Line 380: Line 362:
 
|-
 
|-
 
|10:03
 
|10:03
| અસાઇનમેન્ટ તરીકે -
+
|અસાઇનમેન્ટ તરીકે -  તમારી ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
  તમારી ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
+
  
 
|-
 
|-

Latest revision as of 10:52, 27 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો Introduction to ExpEYES Junior પરના સ્પોકન ટ્યુટોરીમાં તમારું સ્વાગત છે.
00:07 : આ ટ્યુટોરીમાં આપણે શીખીશું

ExpEYES Junior ડિવાઇસ એટલેકે ઉપકરણ વિશે, ફીચરસ , ડિવાઇસ ને કેવા રીતે ખરીદવું. વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવુ.

00:19 આપણે : ડિવાઇસ ને સિસ્ટમ પર કનેક્ટ કરતા અને

અને સાદા પ્રયોગ કરીને દેખાડતા પણ શીખીશું.

00:26 અહીં હું ઉપયોગ કરી રહી છું:

એક્સપાઈયસ વર્જન 3.1.0

ઉબન્ટુ લીનક્સ ઓએસ વર્જન 14.04

00:35 એન્ડ્રોઈડ વર્જન 5.0.2

વિન્ડોસ વર્જન 7

ફાયરફોક્સ બ્રાઉઝર વર્જન 35.0.1.

00:45 આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને સામાન્ય ઉચ્ચ શાળા ભૌતિકશાસ્ત્ર નું જ્ઞાન હોવુ જોઈએ.
00:51 ચાલો પ્રથમ જોઈએ કે ExpEYES શું છે.

ExpEYES નો અર્થ Experiments for Young Engineers and Scientists છે.

આનો ઉપયોગ ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રોનિક્સ નું સામાન્ય પ્રયોગ કરવા માટે કરાય છે.

01:06 ExpEYES Junior ડિવાઇસ આ પ્રકારે દેખાય છે.

આ કે નાનો કોમ્પેક્ટ લંબચોરસ બોક્સ છે જે 8.6 x 5.8 x 1.6 cm cube (cm3) ડાયમેન્શન્સ ધરાવે છે. જેનો વજન આશરે 60g છે.

01:24 USB port દ્વારા ડિવાઇસને સિસ્મટ સાથે કનેક્ટ કરી શકાયક છે.
01:28 અહીં ExpEYES Junior ના મહ્તવ ફીચરની અમુક યાદી છે.
01:33 આ ડિવાઇસ દ્વારા વીજ દબાણ માપવા , તરંગ સ્વરૂપો અને આલેખને જોઈ શકાય છે.

આ ઓછા કિંમતનું છે અને ચોક્કસ માપ આપે છે. આ ડિવાઇસ માં પોતાનું Signal Generator અને Oscilloscope (ઓસિલોસ્કોપ) છે.

01:48 12 bit input/output analog રેજ઼લૂશન ધરાવે છે.

Microsecond timing resolution ધરાવે છે. આનું સોફ્ટવેર Bootable ISO સ્વારૂપમાં ઉપલબ્ધ છે.

02:00 ચાલો જોઈએ કે આ ડિવાઇસ ઓનલાઇન કેવા રીતે ખરીદવુ.
02:03 ફાયરફોક્સ વેબ બ્રાઉઝરને ખોલો અને એડ્રેસ બારમાં ટાઈપ કરો http://expeyes.in/hardware-availability અને એન્ટર દબાવો.
02:18 વેબ પેજ ડિવાઇસ ખરીદવા માટેની બધી વિગતો સાથે ખુલે છે.
02:22 ચાલો જુદા જુદા ઓપરેટિંગ સિસ્ટમ પર સોફ્ટવેરના ઉપલબ્ધતા વિશે શીખીએ.
02:28 ExpEYES Junior સોફ્ટવેર Python ભાષામાં કોડ કરે છે.

આ મફત અને મુક્ત સ્ત્રોત છે . GNU General Public License ના અંદર આને વહેંચવામાં આવે છે.

02:41 સોફ્ટવેર આપેલ પર કાર્ય કરે છે-

GNU/Linux , Netbook, Android અને Windows.

02:48 Ubuntu Linux OS પર ઇન્સ્ટોલ કરવા સાથે શરૂઆત કરીએ.
02:52 Ubuntu Software Center પરથી પણ આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
02:57 ફાયરફોક્સ વેબ બરાઉઝર ખોલો અને એડ્રેસબાર માં ટાઈપ કરો http://expeyes.in
03:08 પેજ પર SOFTWARE' ટેબ પર ક્લિક કરો.

Software Installation પેજ ખુલે છે.

03:15 expeyes.deb લિન્ક પર ક્લિક કરો.

Save File ડાઈલોગ બોક્સ ખુલે છે. Save File પસન્દ કરો અને OK પર ક્લિક કરો.

03:26 ડાઉનલોડ કરેલ ફાઈલ પર ક્લિક કરો.
03:29 Ubuntu Software Centre માં ફાઈલ ખુલે છે. Install બટન પર ક્લિક કરો.
03:35 Authenticate ડાઈલોગ બોક્સ ખુલે છે .સિસ્ટમ નો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate બટન પર ક્લિક કરો.
03:42 ઇન્સ્ટોલેશન અમુક સમય લેશે.
03:45 સોફ્ટવેર ઇન્ટરફેસ ખોલવા માટે Dash Home પર ક્લિક કરો. search bar માં ટાઈપ કરો "expeyes junior".
03:54 ExpEYES Junior આઇકોન દેખાય છે. interface ને ખોલવા માટે તે પર ક્લિક કરો.
04:00 ચાલો Netbook પર સોફ્ટવેર ને ઇન્સ્ટોલ કરીએ.
04:03 Lubuntu Software Center વાપરીને ExpEYES Junior ને Netbook પર ઇન્સ્ટોલ કરી શકાય છે.
04:10 Software Center આઇકન પર જમણું ક્લિક કરો . Open પસંદ કરો. Lubuntu Software Center વિન્ડો ખુલે છે.
04:19 Search a package બોક્સ માં ટાઈપ કરો : "expeyes". Expeyes આઇકન દ્રશ્યમાન છે . આઈનને પસંદ કરો.
04:28 Status bar પર , Add to the Apps Basket બટન પર ક્લિક કરો.
04:33 Menu bar માં , Apps Basket બટન પર ક્લિક કરો. Apps Basket વિન્ડો ખુલે છે.
04:41 Package લિસ્ટમાં થી, Expeyes પસંદ કરો. Install Packages બટન પર ક્લિક કરો.
04:48 Authenticate ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. સિસ્ટમનો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate બટન પર ક્લિક કરો.
04:56 Installing packages ડાઈલોગ બોક્સ ખુલે છે. ઇન્સ્ટોલેશન અમુક સમય લેય છે.
05:03 USB cable વાપરીને નેટબુકને ડિવાઇસથી કનેક્ટ કરીએ.
05:08 Netbook માં સોફ્ટવેર સોફ્ટવેર ઇન્ટરફેસ ખોલવા માટે- Start બટન પર ક્લિક કરો >> Education>> પર જાવ.
05:15 ExpEYES Junior પસંદ કરો. સોફ્ટવેર ઇન્ટરફેસ ખુલે છે.
05:21 ચાલો Android પર સોફ્ટવેર ઇન્ટોલ કરીએ.
05:25 કૃપા નોંધ લો કે તમારા Android ડિવાઇસ પર Wi Fi અથવા Data pack ઉપલબ્ધ હોય.
05:31 ExpEYES Junior ડિવાઇસ ને OTG cable દ્વારા તમારા mobile ને કનેક્ટ કર શકાય છે.
05:38 તમારા મોબાઈલ પર Home બટન પર ક્લિક કરો.Google Play Store પર જાવ.
05:44 APPS પર ક્લિક કરો. APPS પેજ ખુલે છે.
05:48 ઉપર જમણી બાજુએ magnifying glass પર ક્લિક કરો.
05:53 ટાઈપ કરો : "expeyes", ExpEYES પર ક્લિક કરો. INSTALL પર ક્લિક કરો.
05:59 license agreement ને સ્વીકારો. ડાઉનલોડ થવાનું શરૂ થાય છે.
06:05 ડાઉનલોડ થયા પછી OPEN પર ક્લિક કરો.
06:09 ExpEYES Experiments ડાઈલોગ બોક્સ ખુલે છે.
06:12 Use by default for this USB device ચેક બોક્સ પર ક્લિક કરો.
06:17 OK પર ક્લિક કરો . Interface ખુલે છે .
06:21 Windows Operating System પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
06:27 તમારું મૂળભૂત વેબ બ્રાઉઝર ખોલો. એડ્રેસબારમાં URL ટાઈપ કરો "expeyes.in" અને એન્ટર દબાવો.
06:40 SOFTWARE ટેબ પર ક્લિક કરો. MS Windows માટે સ્ક્રોલ કરો.
06:45 Windows માટે Python ઈન્ટરપ્રીટર અને જરૂરી libraries જરૂરિયાત રહશે.
06:52 આપેલ ડરાઇવર અને ફાઈલોને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો : http://www.ftdichip.com/Drivers/CDM/CDM20814_Setup.exe
06:57 Downloads library.માં મેં મારી બધી ફાઈલો પહેલાથી જ ડાઉનલોડ કરી દીધું છે.
07:02 expeyes-3.0.0 ઝીપ ફાઈલ પર જમણું ક્લિક કરો Extract Here વિકલ્પ પર ક્લિક કરો.ફાઈલ એસ્ટ્રેક્ટ થયી ગયી છે.
07:14 expeyes-3.0.0 ફોલ્ડર પર ડબલ ક્લિક કરો.
07:21 eyes-junior ફોલ્ડર પર ડબલ ક્લિક કરો. ફાઈલની યાદી ખુલે છે.
07:27 croplus ફાઈલ પર જાઉં. જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો. croplus Properties વિન્ડો ખુલે છે.
07:36 Change બટન પર ક્લિક કરો. Python , પસંદ કરો OK પર ક્લિક કરો.
07:44 OK પર ક્લિક કરો. Properties વિન્ડોમાં croplus ફાઈલ પર પર ડબલ ક્લિક કરો.
07:51 તમે જોઈ શકો છો કે Python exe ફાઈલ રન થયી રહી છે સોફ્ટવેર ઇન્ટરફેસ ખુલે છે.
07:59 Windows 8/8.1, પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરર્તી વખતે સેટિંગ માં unsigned driver installation એનેબેલકરવાનું ધ્યાન માં રાખો.
08:10 આપણે ડિવાઇસ ને USB port દ્વારા સિસ્ટમને કનેક્ટ કરી શકાય છે.એક વાર કનેક્ટ થયા પછીથી ઇન્ટરફેસ ખુલશે.
08:19 હવે હું ડિવાઇસ અને ઇન્ટરફેસનો ઉપયોગ કરીને સામાન્ય પ્રયોગ દેખાડીશ.
08:25 આ પ્રયોગ માં આપણે બાહ્ય અને આંતરિક સ્ત્રોતો નું વીજ દબાણનું માપ અને તુલના કરીશું.
08:33 આ પ્રયોગ બતાડવા માટે વોલ્ટેજનું બાહ્ય સ્ત્રોત એટલેકે બેટરીની જરૂરિયાત છે.બેટરીનું વોલ્ટેજ “3V” છે.
08:44 આ પ્રયોગ માટે Ground (GND) ટર્મિનલ અને A1 ટર્મિનલ બેટરી સાથે કનેક્ટ હોવા જોઈએ.
08:50 ઇન્ટરફેસ પર A1 ટર્મિનલ નું વોલ્ટેજ દેખાડવા માટે A1 પર ક્લિક કરો. “+3.15V” આ વોલ્ટેજ દેખાય છે.
09:00 વિપરીત કનેક્શન વખતે વોલ્ટેજ “-3.14V” છે.
09:06 ઇન્ટરનલ સ્ત્રોત વોલ્ટેજ તરીકે PVS બેટરી ની જગ્યા એ આપણે વાપરી શકીએ છીએ. આ પ્રયોગ માટે A1PVS ને કનેક્ટ છે.
09:17 ઇન્ટરફેસની જમણી બાજુએ Set PVS ની વેલ્યુ = 3V અને એન્ટર દબાવો. PVS ની વેલ્યુ જે દેખાય રહી છે તે 3.001V છે.
09:31 ઉપર ડાબા ખૂણા પર A1 પર ક્લિક કરો. A1 નું વોલ્ટેજ “3.008V” દ્રશયિત છે
09:40 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીય્લમાં આપણે શીખ્યા:

ExpEYES Junior ડિવાઇસ વિશે

ફીચર્સ, ડિવાઇસ કેવા રીતે ખરીદવુ.

09:49 Linux, Netbook, Android અને Windows પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કેવા રીતે કરવુ.

સિસ્ટમ પર ડિવાઇસ કેવા રીતે કનેક્ટ કરતા અને

સામાન્ય પ્રોયગ દેખાડતા.

10:03 અસાઇનમેન્ટ તરીકે - તમારી ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
10:09 ExpEYES Junior ના ડિજાઇન ની રચના અને વિકાસ Inter-University Accelerator(excil-rater) Centre, New Delhi ના PHOENIX પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવયું છે.
10:17 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
10:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
10:43 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya