Difference between revisions of "C-and-C++/C3/Loops/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 491: | Line 491: | ||
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | |ટર્મિનલ પર પાછા આવો. | + | |ટર્મિનલ પર પાછા આવો. ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 16:10, 23 February 2017
Time | Narration |
00:01 | C and C++ મા લુપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:09 | for loop, (ફોર લુપ), while loop (વાઇલ લુપ)અને |
00:12 | do…while loop. (ડુ વાઇલ લુપ), આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું. |
00:17 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00:21 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00:24 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. |
00:28 | 'gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:34 | ચાલો loops' (લુપ્સ)ના પરીચય સાથે શરૂઆત કરીએ . |
00:38 | Loops એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે. |
00:44 | હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે: |
00:48 | while loop (વાઇલ લુપ),do…..while loop અને (ડુ વાઇલ લુપ) |
00:51 | for loop (ફોર લુપ), ચાલો પ્રથમ while loop (વાઇલ લુપ)થી શરૂઆત કરીએ. |
00:56 | A while loop (વાઇલ લુપ) કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે. |
01:00 | બંધારણ છે while (વાઇલ) કન્ડીશન ( condition ) |
01:03 | કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક |
01:07 | હવે do….while loop (ડુ વાઇલ લુપ) પર જઈએ |
01:09 | do..while loop(ડુ વાઇલ લુપ) કન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે . |
01:15 | બંધારણ છે |
01:17 | do (ડુ)કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક |
01:20 | કૌંસ પછીથી while (વાઇલ)કન્ડીશન |
01:23 | તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે. |
01:27 | હવે ચાલો while loop (વાઇલ લુપ) અને do...while loop (ડુ વાઇલ લુપ) પર એક ઉદાહરણ જોઈએ. |
01:32 | મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે. |
01:35 | ચાલો તે ખોલીએ. |
01:37 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ while.c.છે. |
01:41 | આજે આપણે 'while loop (વાઇલ લુપ) ના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે . |
01:47 | ચાલો હું કોડ સમજાવુ. |
01:49 | આ આપણી હેડર ફાઈલ છે. |
01:51 | 'main function (મેઈન ફંક્શન) અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો x' અને y જાહેર કર્યા છે અને 0 પર ઈનીશલાઈઝ કર્યું છે. |
01:59 | આ આપણું while loop (વાઇલ લુપ) છે. |
02:02 | 'while loop (વાઇલ લુપ)ની કન્ડીશન છે x is less than or equal to 10. |
02:06 | અહી x ની વેલ્યુ yની વેલ્યુ માં ઉમેરાય છે. |
02:10 | ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે. |
02:15 | ત્યારબાદ આપણે yની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ. |
02:18 | અહી ' x એ વધારે કરેલ છે. |
02:20 | એનો અર્થ એ છે કે વેરીએબલ 'x ને એક અંક વધારો કરેલ છે. |
02:25 | અને આ આપણું return statement (રીટર્ન સ્ટેટમેંટ) છે. |
02:27 | ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02:30 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
02:39 | ટાઈપ કરો gcc space while dot c space hyphen o space while |
02:45 | Enter (એન્ટર)દબાવો |
02:47 | ટાઈપ કરો ./while (dot slash while) .Enter(એન્ટર) દબાવો |
02:52 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
02:54 | હવે ચાલો while loop (વાઇલ લુપ) ની કામગીરી જોઈએ. |
02:57 | ચાલો હું વિન્ડોનું માપ બદલું. |
03:00 | અહી , પહેલા x અને y ની વેલ્યુ 0 છે. |
03:04 | આ આપણી while (વાઇલ) કન્ડીશન છે. |
03:06 | અહી આપણે તપાસ કરીએ છીએ કે x એ 10 જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે x ની વેલ્યુ 0 થી 10સુધી રહેશે. |
03:15 | ત્યારબાદ આપણે y plus x ઉમેરીએ છીએ એટલેકે 0 plus 0 આપણે 0 મળે છે . |
03:22 | આપણે y ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને 0મળે છે. |
03:27 | હવે x ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ 1 રહેશે. |
03:33 | ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10 અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન true (ટ્રૂ) તો આપણે વેલ્યુઓ ઉમેરીશું. |
03:44 | y એટલેકે 0 plus x એટલેકે 1. 0 plus 1 એ 1 છે. |
03:50 | આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે. |
03:53 | ફરીથી x ને વધારવા માં આવે છે. |
03:55 | હવે x ની વેલ્યુ 2 છે. |
03:59 | ફરથી કન્ડીશન તપાસ કરીએ છે. |
04:01 | 2 એ 10 જેટલી અથવા તે કરતા ઓછી છે, જો કન્ડીશન true હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે 1 plus 2 જે કે 3 આપશે. |
04:11 | આપણે વેલ્યું 3 તરીકે પ્રિન્ટ કરીએ છે. |
04:13 | આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી x એ 10 જેટલી અથવા તે કરતા ઓછી ના હોય. |
04:20 | હવે આપણે સમાન પ્રોગ્રામ do….while loop (ડુ વાઇલ લુપ) નો ઉપયોગ કરીને જોઈએ. |
04:24 | અહી આપણો પ્રોગ્રામ છે. |
04:26 | નોંધ લો કે આપણી ફાઈલ નું નામ do hyphen while dot c છે. |
04:31 | પાછલા પ્રોગ્રામમાં આ ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો. |
04:35 | તો ચાલો do...while loop (ડુ વાઇલ લુપ) પર જઈએ. |
04:38 | અહી પ્રથમ loop (લુપ) ની બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે. |
04:44 | x ની વેલ્યુ y ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે. |
04:52 | તર્ક એ while (વાઇલ) પ્રોગ્રામ સમાન છે. |
04:55 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
04:58 | ટર્મિનલ પર પાછા આવો |
05:00 | ટાઈપ કરો gcc space do hyphen while dot c space hyphen o space do . Enter દબાવો. |
05:08 | ટાઈપ કરો 'dot slash do . Enter (એન્ટર) દબાવો. |
05:12 | આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપણા while (વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે. |
05:16 | હવે આપણે do...while loop (ડુ વાઇલ લુપ) ની કામગીરી જોઈએ. |
05:20 | ચાલો વિન્ડો નું માપ બદલું. |
05:22 | અહી x અને y ની વેલ્યુ 0 છે. |
05:25 | આપણે તે વેલ્યુ ઉમીએ છીએ ત્યારબાદ આપણને 0 મળશે. |
05:29 | હવે y ની વેલ્યુ 0 છે. |
05:31 | આપણે વેલ્યુ 0 તરીકે પ્રિન્ટ કરીએ છે. |
05:33 | ત્યારબાદ x નો 1 થી વધારો થાય છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ એ 1 છે ,ત્યારબાદ કન્ડીશન તપાસ થશે. |
05:42 | તમે જોઈ શકો છો કે loop (લુપ) ની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે. |
05:45 | ગમે તેમ કરીને જો કન્ડીશન false (ફોલ્સ) હોય તો પણ આપણને વેલ્યુ 0 મળશે. |
05:52 | તપાસ કરીશું 1એ 10 જેટલો અથવા તે કરતા ઓછો છે કે નહી. |
05:56 | કન્ડીશન ફરીથી true (ટ્રૂ) છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું. |
06:00 | હવે 0 plus 1છે. |
06:02 | ત્યારબાદ આપણે y ની વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીશું. |
06:05 | ફરીથી x એ એક અંક વધારો થશે. |
06:08 | હવે xની વેલ્યુ 2છે. |
06:11 | તપાસ કરીએ છીએ કે 2 એ 10જેટલો કે તેથી ઓછો છે કે નહી. |
06:15 | આપણે અહી પાછા જઈશું. |
06:17 | ત્યારબાદ આપણે વેલ્યુઓ ઉમેરીશું 1 plus 2 એ 3 છે. |
06:20 | આપણે yની વેલ્યુ 3તરીકે પ્રિન્ટ કરીએ છીએ. |
06:23 | આ પ્રમાણે ક્ન્ડીશનો ત્યાર શુધી તપાસ થશે જ્યાં શુધી xની વેલ્યુ 10જેટલી અથવા કે તેથી ઓછી રહેશે. |
06:30 | અને આ આપનું રીટર્ન સ્ટેટમેંટ છે |
06:33 | નોંધ લો કે while (વાઇલ) કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે . |
06:38 | while loopમાં કન્ડીશન અર્ધવિરામ વડે અંત થતી નથી. |
06:43 | હવે ચાલો જોઈએ આ પ્રોગ્રામ ને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
06:48 | આ C++'માં આપણું while પ્રોગ્રામ છે. |
06:52 | logic અને implementation (ઈમ્પલીમેન્ટેશન) એ આપણા C પ્રોગ્રામ માં હતું તેવું જ છે. |
06:56 | અહી અમુક ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ એ stdio.h ની જગ્યા એ iostream તરીકે છે. |
07:04 | અહી આપણે namespace std' વાપરીને અહી using સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે printf ફંક્શનની જગ્યા એ cout ફંક્શન વાપર્યું છે. |
07:16 | while loop (વાઇલ લુપ)નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે.. |
07:21 | ચાલો એક્ઝેક્યુટ કરીએ |
07:23 | ટર્મિનલ પર પાછા આવો. |
07:25 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
07:28 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો g++ space while dot cpp space hyphen o space while1 . Enter (એન્ટર) દબાવો. |
07:38 | ટાઈપ કરો dot slash while1 . Enter (એન્ટર) દબાવો. |
07:43 | તમે જોઈ શકો છો કે આઉટપુટ અપણા C માના while પ્રોગ્રામ જેવું જ છે. |
07:48 | હવે ચાલો C++માનું do... while (ડુ વાઇલ) પ્રોગ્રામ જોઈએ. |
07:52 | ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ. |
07:54 | અહી પણ સમાન ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ 'using statement અને cout ફંક્શન. |
08:03 | બાકી બચેલ વસ્તુઓ સમાન છે. |
08:06 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. |
08:08 | ટર્મિનલ પર પાછા આવો. |
08:10 | ટાઈપ કરો g++ space do hyphen while dot cpp space hyphen o space do1 . Enter (એન્ટર)દબાવો. |
08:19 | ટાઈપ કરો dot slash do1 Enter (એન્ટર)દબાવો. |
08:23 | આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એC માના 'do...while (ડુ વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.' |
08:28 | હવે આપણે અમુક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોઈશું. |
08:32 | આપણા ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ. |
08:35 | માનીલો કે અહી હું x.ની વેલ્યુ વધારીશ નહિ. |
08:41 | સેવ પર ક્લિક કરો. ચાલો જોઈએ કે શું થાય છે. |
08:44 | ટર્મિનલ પર પાછા આવો. ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ. |
08:47 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. |
08:50 | ઉપર બાણવાડી કી બે વાર દબાવો. |
08:54 | ફરીથી ઉપર બાણવાડી કી દબાવો. |
08:57 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
08:59 | આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએ,આ એટલા માટે કારણકે loop (લુપ)પાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી. . |
09:07 | તેને infinite loop. (ઇન્ફાઈનાઇટ) તરીકે કહેવાય છે. |
09:10 | Infinite loop (ઇન્ફાઈનાઇટ) સીસ્ટમને unresponsive (અનરિસ્પોન્સિવ) બનાવી શકે છે. |
09:14 | તે પ્રોગ્રામને પ્રોસેસરનો તમામ સમય વપરાશ કરવા માટે ફરજ પાડી શકે છે પરંતુ તેને ટર્મિનેટ કરી શકાવાય છે. |
09:21 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ ચાલો આ એરરને સુધારીએ. |
09:25 | ટાઈપ કરો x++ અને અર્ધવિરામ. |
09:28 | સેવ પર ક્લિક કરો.ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ. |
09:31 | ટર્મિનલ પર પાછા આવો. |
09:33 | ઉપર બાણવાડી કી દબાવો. |
09:38 | હા આ કામ કરી રહ્યું છે. |
09:40 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
09:43 | આપણે આપણી સ્લાઇડો પર પાછા જઈશું. |
09:45 | સારાંશમાં |
09:47 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09:50 | while loop (વાઇલ લુપ) ઉદાહરણ. while (વાઇલ)(x is less than or equal to 10) |
09:54 | do….while loop (ડુ વાઇલ લુપ) |
09:56 | ઉદાહરણ. do (ડુ )સ્ટેટમેંટ બ્લોક અને |
09:59 | અંત માં while (વાઇલ)કન્ડીશન |
10:01 | એસાઈનમેન્ટ તરીકે, |
10:03 | આપેલ using for loops (યુસિંગ ફોર લુપ) ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો. |
10:07 | 0 થી 9 |
10:10 | for loop (ફોર લુપ)નું સિન્ટેક્સ છે. |
10:12 | for (ફોર) (variable initialization; variable condition;and variable increment or decrement) |
10:20 | અને અહી loop (લુપ) ની બોડી રહેશે. |
10:24 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
10:27 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
10:30 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:35 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
10:38 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
10:42 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
10:51 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:58 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
11:02 | આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11:08 | જોડાવાબદ્દલ આભાર. |