Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Linking-Calc-Data/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 34: | Line 34: | ||
|- | |- | ||
− | ||00: | + | ||00:33 |
− | ||બીજી શીટના | + | ||જો તમે બંને સ્પ્રેડશીટોને સંગ્રહીત કરી હોય તો બીજી શીટના સેલને વર્તમાન શીટના સેલનો, |
|- | |- | ||
||00:37 | ||00:37 | ||
− | ||બીજી | + | || બીજી સ્પ્રેડ શીટના એક સેલનો સંદર્ભ લેવાની પરવાનગી આપે છે. |
− | + | ||
|- | |- | ||
Line 48: | Line 48: | ||
|- | |- | ||
||00:49 | ||00:49 | ||
− | ||આપણી ફાઈલની sheet 1 [શીટ 1] “Personal Finance Tracker” માટે | + | ||આપણી ફાઈલની sheet 1 [શીટ 1] “Personal Finance Tracker” માટે સ્પ્રેડશીટનો સમાવેશ કરે છે. |
|- | |- |
Revision as of 12:45, 11 March 2013
Resources for recording Linking in Calc
VISUAL CUE | NARRATION |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં લીંકીંગ ઈન કેલ્ક [કેલ્કમાં જોડાણ] પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું: |
00:10 | કેલ્કમાં અન્ય શીટોને કેવી રીતે સંદર્ભિત કરવી. |
00:13 | કેલ્કમાં હાયપરલીંકોને કેવી રીતે ઉપયોગમાં લેવી. |
00:17 | અહીં આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુંટૂ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00:29 | લીબરઓફીસ કેલ્ક તમને |
00:33 | જો તમે બંને સ્પ્રેડશીટોને સંગ્રહીત કરી હોય તો બીજી શીટના સેલને વર્તમાન શીટના સેલનો, |
00:37 | બીજી સ્પ્રેડ શીટના એક સેલનો સંદર્ભ લેવાની પરવાનગી આપે છે.
|
00:44 | ચાલો “Personal-Finance-Tracker.ods” ખોલીએ. |
00:49 | આપણી ફાઈલની sheet 1 [શીટ 1] “Personal Finance Tracker” માટે સ્પ્રેડશીટનો સમાવેશ કરે છે. |
00:55 | મેં અમુક રકમો “Spent” અને “Received” કોલમોમાં ઉમેરી છે. |
01:04 | હવે, ચાલો અનુક્રમે “Cost” અને “Spent” અંતર્ગત આવેલ ઘટકોનો કુલ સરવાળો શોધીએ. |
01:11 | C9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ફોર્મુલો દાખલ કરો “is equal to SUM” અને કૌંસમાં “C3 colon [કોલન] C7”. |
01:24 | ત્યારબાદ “Enter” કી દબાવો. |
01:27 | D9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને એજ ફોર્મુલો વાપરીને કુલ સરવાળો શોધો. |
01:36 | હવે, સેલ રેફરેન્સિંગ (સંદર્ભ લેવું) ને વાપરીને આપણે બીજી અન્ય શીટ પર “Cost” અને “Spent” અંતર્ગત આવેલ કુલ સિલક દર્શાવીશું. |
01:45 | ચાલો “Sheet 2” ટેબ પર ક્લિક કરીએ. |
01:48 | આનાંથી નવી શીટ ખુલે છે. |
01:51 | હવે A1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “COMPONENT” મથાળું ટાઈપ કરો. |
02:00 | હવે B1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “BALANCE” મથાળું ટાઈપ કરો. |
02:07 | હવે, ચાલો મથાળાં અંતર્ગત ઘટકોનાં નામોને દાખલ કરીએ. |
02:12 | હવે A3 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “COSTS” ટાઈપ કરો.
“Enter” દબાવો. |
02:19 | “COSTS” ની નીચે, ચાલો A4 તરીકે સંદર્ભિત સેલમાં “SPENT” તરીકે આગળનો એક ઘટક દાખલ કરીએ. |
02:27 | હવે, ખાલી સેલ B3 પર ક્લિક કરો. |
02:31 | “COST” અને “SPENT” મથાળાં અંતર્ગત B3 અને B4 સેલ પાસે કુલ સિલક રહેશે, |
02:38 | જે આપણે “Sheet 1” માં ગણતરી કરી છે. |
02:41 | આ રેફરેન્સિંગ (સંદર્ભ લેવું) દ્વારા થશે. |
02:44 | સેલ B3 માં સેલ સંદર્ભ બનાવવા હેતું, “Input line” પછીનાં “equal to” ચિન્હ પર ક્લિક કરો. |
02:53 | હવે, શીટ ટેબ પર “Sheet 1” પર ક્લિક કરો. |
02:59 | આ શીટમાં, આપણે C9 સેલ પર ક્લિક કરીશું જે “Costs” કોલમ અંતર્ગત કુલ સંખ્યાને સમાવેશ કરે છે. |
03:07 | નોંધ લો, કે “Input line” માં સ્ટેટમેંટ “Sheet 1 dot C9”, પ્રદર્શિત થાય છે. |
03:15 | હવે “Input line” પછીના ચેક માર્ક પર ક્લિક કરો. |
03:20 | નોંધ લો, કે “Sheet 1” ટેબમાં “Costs” અંતર્ગત ડેટાનો કુલ સરવાળો આપમેળે “Sheet 2 “ ટેબમાં B3 તરીકે સંદર્ભિત સેલમાં દાખલ થાય છે. |
03:34 | એજ રીતે, આપણે બીજાં અન્ય ઘટકોનાં કુલ સરવાળાને રેફરેન્સિંગ દ્વારા દાખલ કરી શકીએ છીએ. |
03:41 | રેફરેન્સિંગ ડેટાનાં સારાંશ હેતું અત્યંત ઉપયોગી હોઈ શકે છે જો અહીં ઘણી બધી માહીતી સામગ્રી સાથે ઘણી બધી શીટો હોય. |
03:49 | હવે, ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં હાયપરલીંકો કેવી રીતે બનાવવાં. |
03:55 | તમે હાયપરલીંકોનો ઉપયોગ કરી શકો છો, કુદવા માટે
|
04:06 | “Personal-Finance-Tracker.ods” માં
personal finance tracker [પર્સનલ ફાયનાન્સ ટ્રેકર] “Sheet 1” માં છે અને બાકી બચેલા ઘટકો “Sheet 2” માં છે. |
04:17 | ચાલો માનીએ કે આપણે Sheet 1 માંથી Sheet 2 માં કુદવાં ઈચ્છીએ છીએ. |
04:22 | પહેલા, “Sheet 1” ટેબ પર ક્લિક કરો. |
04:25 | અહીં ચાલો B14 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ”Sheet 2” ને દાખલ કરો. |
04:33 | તમે જુઓ છો કે “Sheet 2” નામ “Input line” પર દ્રશ્યમાન થાય છે. |
04:38 | હવે ઈનપુટ લાઈનમાં લખાણ “Sheet 2” પસંદ કરો. |
04:44 | લખાણ પસંદ કર્યા પછી, ટૂલબારમાં “Hyperlink” આઈકોન પર ક્લિક કરો. |
04:51 | હાયપરલીંક ડાયલોગ બોક્સ [સંવાદ ખાનું] દ્રશ્યમાન થાય છે. |
04:55 | ડાબી બાજુએ, ચાલો “Document” વિકલ્પ પસંદ કરીએ. |
04:59 | ડાયલોગ બોક્સમાં “Target in document” આઈકોન પર ક્લિક કરો. |
05:04 | એક નવો “Target in document” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:08 | હવે, “Sheet” વિકલ્પની આગળ આવેલ “plus sign” પર ક્લિક કરો. |
05:13 | દ્રશ્યમાન થનારા ડાયલોગ બોક્સમાં, “Sheet 2” વિકલ્પ પર ક્લિક કરો. |
05:18 | હવે “Apply” બટન પર ક્લિક કરો અને ત્યારબાદ “Close” બટન પર ક્લિક કરો. |
05:24 | હવે, હાયપરલીંક ડાયલોગ બોક્સમાંથી, “Apply” પર ક્લિક કરો અને ત્યારબાદ “Close” પર ક્લિક કરો. |
05:32 | સેલમાં “Sheet 2” લખાણ સાથે હાઈલાઈટ થયેલું “Sheet 1” ટેબ સામે દ્રશ્યમાન થાય છે. |
05:40 | હવે, જયારે આપણે “Sheet 2” લખાણ પર ક્લિક કરીએ છીએ, તે આપણને સીધેસીધું એ શીટ પર લઇ જાય છે જ્યાં આપણે Costs માટે સિલક દાખલ કરી હતી. |
05:51 | આપણે એક હાયપરલીંક બનાવી છે! |
05:55 | હાયપરલીંક રદ્દ કરવાં હેતું, પહેલા હાયપરલીંક થયેલ “Sheet 2” લખાણને પસંદ કરો. |
06:01 | હવે જમણું ક્લિક અને કોંટેક્સ્ટ મેનૂમાંથી, “Default Formatting” વિકલ્પ પર ક્લિક કરો. |
06:09 | લખાણ હવે હાયપરલીંક થયેલી રહ્યી નથી. |
06:12 | આ ફક્ત ડોક્યુંમેંટમાનાં કોઈપણ સાદા લખાણની જેમ છે. |
06:16 | ચાલો ફેરફારોને અન ડૂ [જેવાં હતા તેવાં] કરીએ. |
06:20 | લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
06:25 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
કેલ્કમાં અન્ય શીટોને સંદર્ભિત કરવી. |
06:31 | કેલ્કમાં હાયપરલીંકોને ઉપયોગમાં લેવું. |
06:36 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો |
06:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનો સારાંશ આપે છે |
06:43 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી નહીં હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
06:47 | સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનું જૂથ
સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે. |
06:52 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
06:56 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો |
07:03 | સ્પોકન ટ્યુટોરીયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે |
07:07 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:15 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
"સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો" |
07:25 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |