Difference between revisions of "ExpEYES/C2/Introduction-to-ExpEYES-Junior/Gujarati"
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 11: | Line 11: | ||
|: આ ટ્યુટોરીમાં આપણે શીખીશું | |: આ ટ્યુટોરીમાં આપણે શીખીશું | ||
− | + | '''ExpEYES Junior''' ડિવાઇસ એટલેકે ઉપકરણ વિશે, | |
− | + | ફીચરસ | |
− | + | ડિવાઇસ ને કેવા રીતે ખરીદવું. | |
− | + | વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવુ. | |
|- | |- | ||
Line 23: | Line 23: | ||
|આપણે : | |આપણે : | ||
− | + | ડિવાઇસ ને સિસ્ટમ પર કનેક્ટ કરતા અને | |
− | + | અને સાદા પ્રયોગ કરીને દેખાડતા પણ શીખીશું. | |
|- | |- | ||
Line 31: | Line 31: | ||
|અહીં હું ઉપયોગ કરી રહી છું: | |અહીં હું ઉપયોગ કરી રહી છું: | ||
− | + | એક્સપાઈયસ વર્જન '''3.1.0''' | |
− | + | ઉબન્ટુ લીનક્સ ઓએસ વર્જન '''14.04''' | |
|- | |- | ||
|00:35 | |00:35 | ||
− | | | + | |એન્ડ્રોઈડ વર્જન '''5.0.2''' |
− | + | વિન્ડોસ વર્જન '''7''' | |
− | + | ફાયરફોક્સ બ્રાઉઝર વર્જન '''35.0.1'''. | |
|- | |- | ||
Line 51: | Line 51: | ||
|ચાલો પ્રથમ જોઈએ કે '''ExpEYES''' શું છે. | |ચાલો પ્રથમ જોઈએ કે '''ExpEYES''' શું છે. | ||
− | + | '''ExpEYES''' નો અર્થ ''' Experiments for Young Engineers and Scientists ''' છે. | |
− | + | આનો ઉપયોગ ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રોનિક્સ નું સામાન્ય પ્રયોગ કરવા માટે કરાય છે. | |
|- | |- | ||
Line 59: | Line 59: | ||
|'''ExpEYES Junior''' ડિવાઇસ આ પ્રકારે દેખાય છે. | |'''ExpEYES Junior''' ડિવાઇસ આ પ્રકારે દેખાય છે. | ||
− | + | આ કે નાનો કોમ્પેક્ટ લંબચોરસ બોક્સ છે જે '''8.6 x 5.8 x 1.6 cm cube (cm<sup>3</sup>)''' ડાયમેન્શન્સ ધરાવે છે. | |
− | + | જેનો વજન આશરે 60g છે. | |
|- | |- | ||
Line 72: | Line 72: | ||
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | | | + | |આ ડિવાઇસ દ્વારા વીજ દબાણ માપવા , તરંગ સ્વરૂપો અને આલેખને જોઈ શકાય છે. |
− | + | આ ઓછા કિંમતનું છે અને ચોક્કસ માપ આપે છે. | |
− | + | આ ડિવાઇસ માં પોતાનું '''Signal Generator''' અને '''Oscilloscope''' (ઓસિલોસ્કોપ) છે. | |
− | + | ||
|- | |- | ||
|01:48 | |01:48 | ||
− | | | + | | આ ''' 12 bit input/output '''analog''' રેજ઼લૂશન ધરાવે છે. |
− | + | ||
− | + | ||
− | + | '''Microsecond timing resolution ''' ધરાવે છે. | |
+ | આનું સોફ્ટવેર '''Bootable ISO''' સ્વારૂપમાં ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
Line 104: | Line 102: | ||
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | | | + | |'''ExpEYES Junior''' સોફ્ટવેર '''Python''' ભાષામાં કોડ કરે છે. |
− | + | આ મફત અને મુક્ત સ્ત્રોત છે . | |
− | + | '''GNU General Public License''' ના અંદર આને વહેંચવામાં આવે છે. | |
|- | |- | ||
Line 114: | Line 112: | ||
|સોફ્ટવેર આપેલ પર કાર્ય કરે છે- | |સોફ્ટવેર આપેલ પર કાર્ય કરે છે- | ||
− | + | '''GNU/Linux''' | |
− | + | '''Netbook''' | |
− | + | '''Android''' અને | |
− | + | '''Windows'''. | |
|- | |- | ||
|02:48 | |02:48 | ||
Line 366: | Line 364: | ||
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીય્લમાં આપણે શીખ્યા: | | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીય્લમાં આપણે શીખ્યા: | ||
− | + | '''ExpEYES Junior''' ડિવાઇસ વિશે | |
− | + | ફીચર્સ | |
− | + | ડિવાઇસ કેવા રીતે ખરીદવુ. | |
|- | |- | ||
|09:49 | |09:49 | ||
− | | | + | |'''Linux, Netbook, Android''' અને '''Windows''' પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કેવા રીતે કરવુ. |
− | + | સિસ્ટમ પર ડિવાઇસ કેવા રીતે કનેક્ટ કરતા અને | |
− | + | સામાન્ય પ્રોયગ દેખાડતા. | |
|- | |- |
Revision as of 17:34, 20 February 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Introduction to ExpEYES Junior પરના સ્પોકન ટ્યુટોરીમાં તમારું સ્વાગત છે. |
00:07 | : આ ટ્યુટોરીમાં આપણે શીખીશું
ExpEYES Junior ડિવાઇસ એટલેકે ઉપકરણ વિશે, ફીચરસ ડિવાઇસ ને કેવા રીતે ખરીદવું. વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવુ. |
00:19 | આપણે :
ડિવાઇસ ને સિસ્ટમ પર કનેક્ટ કરતા અને અને સાદા પ્રયોગ કરીને દેખાડતા પણ શીખીશું. |
00:26 | અહીં હું ઉપયોગ કરી રહી છું:
એક્સપાઈયસ વર્જન 3.1.0 ઉબન્ટુ લીનક્સ ઓએસ વર્જન 14.04 |
00:35 | એન્ડ્રોઈડ વર્જન 5.0.2
વિન્ડોસ વર્જન 7 ફાયરફોક્સ બ્રાઉઝર વર્જન 35.0.1. |
00:45 | આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને સામાન્ય ઉચ્ચ શાળા ભૌતિકશાસ્ત્ર નું જ્ઞાન હોવુ જોઈએ. |
00:51 | ચાલો પ્રથમ જોઈએ કે ExpEYES શું છે.
ExpEYES નો અર્થ Experiments for Young Engineers and Scientists છે. આનો ઉપયોગ ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રોનિક્સ નું સામાન્ય પ્રયોગ કરવા માટે કરાય છે. |
01:06 | ExpEYES Junior ડિવાઇસ આ પ્રકારે દેખાય છે.
આ કે નાનો કોમ્પેક્ટ લંબચોરસ બોક્સ છે જે 8.6 x 5.8 x 1.6 cm cube (cm3) ડાયમેન્શન્સ ધરાવે છે. જેનો વજન આશરે 60g છે. |
01:24 | USB port દ્વારા ડિવાઇસને સિસ્મટ સાથે કનેક્ટ કરી શકાયક છે. |
01:28 | અહીં ExpEYES Junior ના મહ્તવ ફીચરની અમુક યાદી છે. |
01:33 | આ ડિવાઇસ દ્વારા વીજ દબાણ માપવા , તરંગ સ્વરૂપો અને આલેખને જોઈ શકાય છે.
આ ઓછા કિંમતનું છે અને ચોક્કસ માપ આપે છે. આ ડિવાઇસ માં પોતાનું Signal Generator અને Oscilloscope (ઓસિલોસ્કોપ) છે. |
01:48 | આ 12 bit input/output analog રેજ઼લૂશન ધરાવે છે.
Microsecond timing resolution ધરાવે છે. આનું સોફ્ટવેર Bootable ISO સ્વારૂપમાં ઉપલબ્ધ છે. |
02:00 | ચાલો જોઈએ કે આ ડિવાઇસ ઓનલાઇન કેવા રીતે ખરીદવુ. |
02:03 | ફાયરફોક્સ વેબ બ્રાઉઝરને ખોલો અને એડ્રેસ બારમાં ટાઈપ કરો http://expeyes.in/hardware-availability અને એન્ટર દબાવો. |
02:18 | વેબ પેજ ડિવાઇસ ખરીદવા માટેની બધી વિગતો સાથે ખુલે છે. |
02:22 | ચાલો જુદા જુદા ઓપરેટિંગ સિસ્ટમ પર સોફ્ટવેરના ઉપલબ્ધતા વિશે શીખીએ. |
02:28 | ExpEYES Junior સોફ્ટવેર Python ભાષામાં કોડ કરે છે.
આ મફત અને મુક્ત સ્ત્રોત છે . GNU General Public License ના અંદર આને વહેંચવામાં આવે છે. |
02:41 | સોફ્ટવેર આપેલ પર કાર્ય કરે છે-
GNU/Linux Netbook Android અને Windows. |
02:48 | Ubuntu Linux OS પર ઇન્સ્ટોલ કરવા સાથે શરૂઆત કરીએ. |
02:52 | Ubuntu Software Center પરથી પણ આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. |
02:57 | ફાયરફોક્સ વેબ બરાઉઝર ખોલો અને એડ્રેસબાર માં ટાઈપ કરો http://expeyes.in |
03:08 | પેજ પર SOFTWARE' ટેબ પર ક્લિક કરો.
Software Installation પેજ ખુલે છે. |
03:15 | expeyes.deb લિન્ક પર ક્લિક કરો.
Save File ડાઈલોગ બોક્સ ખુલે છે. Save File પસન્દ કરો અને OK પર ક્લિક કરો. |
03:26 | ડાઉનલોડ કરેલ ફાઈલ પર ક્લિક કરો. |
03:29 | Ubuntu Software Centre માં ફાઈલ ખુલે છે. Install બટન પર ક્લિક કરો. |
03:35 | Authenticate ડાઈલોગ બોક્સ ખુલે છે .સિસ્ટમ નો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate બટન પર ક્લિક કરો. |
03:42 | ઇન્સ્ટોલેશન અમુક સમય લેશે. |
03:45 | સોફ્ટવેર ઇન્ટરફેસ ખોલવા માટે Dash Home પર ક્લિક કરો. search bar માં ટાઈપ કરો "expeyes junior". |
03:54 | ExpEYES Junior આઇકોન દેખાય છે. interface ને ખોલવા માટે તે પર ક્લિક કરો. |
04:00 | ચાલો Netbook પર સોફ્ટવેર ને ઇન્સ્ટોલ કરીએ. |
04:03 | Lubuntu Software Center વાપરીને ExpEYES Junior ને Netbook પર ઇન્સ્ટોલ કરી શકાય છે. |
04:10 | Software Center આઇકન પર જમણું ક્લિક કરો . Open પસંદ કરો. Lubuntu Software Center વિન્ડો ખુલે છે. |
04:19 | Search a package બોક્સ માં ટાઈપ કરો : "expeyes". Expeyes આઇકન દ્રશ્યમાન છે . આઈનને પસંદ કરો. |
04:28 | Status bar પર , Add to the Apps Basket બટન પર ક્લિક કરો. |
04:33 | Menu bar માં , Apps Basket બટન પર ક્લિક કરો. Apps Basket વિન્ડો ખુલે છે. |
04:41 | Package લિસ્ટમાં થી, Expeyes પસંદ કરો. Install Packages બટન પર ક્લિક કરો. |
04:48 | Authenticate ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. સિસ્ટમનો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate બટન પર ક્લિક કરો. |
04:56 | Installing packages ડાઈલોગ બોક્સ ખુલે છે. ઇન્સ્ટોલેશન અમુક સમય લેય છે. |
05:03 | USB cable વાપરીને નેટબુકને ડિવાઇસથી કનેક્ટ કરીએ. |
05:08 | Netbook માં સોફ્ટવેર સોફ્ટવેર ઇન્ટરફેસ ખોલવા માટે- Start બટન પર ક્લિક કરો >> Education>> પર જાવ. |
05:15 | ExpEYES Junior પસંદ કરો. સોફ્ટવેર ઇન્ટરફેસ ખુલે છે. |
05:21 | ચાલો Android પર સોફ્ટવેર ઇન્ટોલ કરીએ. |
05:25 | કૃપા નોંધ લો કે તમારા Android ડિવાઇસ પર Wi Fi અથવા Data pack ઉપલબ્ધ હોય. |
05:31 | ExpEYES Junior ડિવાઇસ ને OTG cable દ્વારા તમારા mobile ને કનેક્ટ કર શકાય છે.
|
05:38 | તમારા મોબાઈલ પર Home બટન પર ક્લિક કરો.Google Play Store પર જાવ. |
05:44 | APPS પર ક્લિક કરો. APPS પેજ ખુલે છે. |
05:48 | ઉપર જમણી બાજુએ magnifying glass પર ક્લિક કરો. |
05:53 | ટાઈપ કરો : "expeyes", ExpEYES પર ક્લિક કરો. INSTALL પર ક્લિક કરો. |
05:59 | license agreement ને સ્વીકારો. ડાઉનલોડ થવાનું શરૂ થાય છે. |
06:05 | ડાઉનલોડ થયા પછી OPEN પર ક્લિક કરો. |
06:09 | ExpEYES Experiments ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06:12 | Use by default for this USB device ચેક બોક્સ પર ક્લિક કરો. |
06:17 | OK પર ક્લિક કરો . Interface ખુલે છે . |
06:21 | Windows Operating System પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો. |
06:27 | તમારું મૂળભૂત વેબ બ્રાઉઝર ખોલો. એડ્રેસબારમાં URL ટાઈપ કરો "expeyes.in" અને એન્ટર દબાવો. |
06:40 | SOFTWARE ટેબ પર ક્લિક કરો. MS Windows માટે સ્ક્રોલ કરો. |
06:45 | Windows માટે Python ઈન્ટરપ્રીટર અને જરૂરી libraries જરૂરિયાત રહશે. |
06:52 | આપેલ ડરાઇવર અને ફાઈલોને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો : http://www.ftdichip.com/Drivers/CDM/CDM20814_Setup.exe |
06:57 | Downloads library.માં મેં મારી બધી ફાઈલો પહેલાથી જ ડાઉનલોડ કરી દીધું છે. |
07:02 | expeyes-3.0.0 ઝીપ ફાઈલ પર જમણું ક્લિક કરો Extract Here વિકલ્પ પર ક્લિક કરો.ફાઈલ એસ્ટ્રેક્ટ થયી ગયી છે. |
07:14 | expeyes-3.0.0 ફોલ્ડર પર ડબલ ક્લિક કરો. |
07:21 | eyes-junior ફોલ્ડર પર ડબલ ક્લિક કરો. ફાઈલની યાદી ખુલે છે. |
07:27 | croplus ફાઈલ પર જાઉં. જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો. croplus Properties વિન્ડો ખુલે છે. |
07:36 | Change બટન પર ક્લિક કરો. Python , પસંદ કરો OK પર ક્લિક કરો. |
07:44 | OK પર ક્લિક કરો. Properties વિન્ડોમાં croplus ફાઈલ પર પર ડબલ ક્લિક કરો. |
07:51 | તમે જોઈ શકો છો કે Python exe ફાઈલ રન થયી રહી છે સોફ્ટવેર ઇન્ટરફેસ ખુલે છે.
|
07:59 | Windows 8/8.1, પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરર્તી વખતે સેટિંગ માં unsigned driver installation એનેબેલકરવાનું ધ્યાન માં રાખો. |
08:10 | આપણે ડિવાઇસ ને USB port દ્વારા સિસ્ટમને કનેક્ટ કરી શકાય છે.એક વાર કનેક્ટ થયા પછીથી ઇન્ટરફેસ ખુલશે. |
08:19 | હવે હું ડિવાઇસ અને ઇન્ટરફેસનો ઉપયોગ કરીને સામાન્ય પ્રયોગ દેખાડીશ. |
08:25 | આ પ્રયોગ માં આપણે બાહ્ય અને આંતરિક સ્ત્રોતો નું વીજ દબાણનું માપ અને તુલના કરીશું. |
08:33 | આ પ્રયોગ બતાડવા માટે વોલ્ટેજનું બાહ્ય સ્ત્રોત એટલેકે બેટરીની જરૂરિયાત છે.બેટરીનું વોલ્ટેજ “3V” છે.
|
08:44 | આ પ્રયોગ માટે Ground (GND) ટર્મિનલ અને A1 ટર્મિનલ બેટરી સાથે કનેક્ટ હોવા જોઈએ. |
08:50 | ઇન્ટરફેસ પર A1 ટર્મિનલ નું વોલ્ટેજ દેખાડવા માટે A1 પર ક્લિક કરો. “+3.15V” આ વોલ્ટેજ દેખાય છે. |
09:00 | વિપરીત કનેક્શન વખતે વોલ્ટેજ “-3.14V” છે. |
09:06 | ઇન્ટરનલ સ્ત્રોત વોલ્ટેજ તરીકે PVS બેટરી ની જગ્યા એ આપણે વાપરી શકીએ છીએ. આ પ્રયોગ માટે A1 એ PVS ને કનેક્ટ છે. |
09:17 | ઇન્ટરફેસની જમણી બાજુએ Set PVS ની વેલ્યુ = 3V અને એન્ટર દબાવો. PVS ની વેલ્યુ જે દેખાય રહી છે તે 3.001V છે. |
09:31 | ઉપર ડાબા ખૂણા પર A1 પર ક્લિક કરો. A1 નું વોલ્ટેજ “3.008V” દ્રશયિત છે |
09:40 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીય્લમાં આપણે શીખ્યા:
ExpEYES Junior ડિવાઇસ વિશે ફીચર્સ ડિવાઇસ કેવા રીતે ખરીદવુ. |
09:49 | Linux, Netbook, Android અને Windows પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કેવા રીતે કરવુ.
સિસ્ટમ પર ડિવાઇસ કેવા રીતે કનેક્ટ કરતા અને સામાન્ય પ્રોયગ દેખાડતા. |
10:03 | અસાઇનમેન્ટ તરીકે -
તમારી ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો. |
10:09 | ExpEYES Junior ના ડિજાઇન ની રચના અને વિકાસ Inter-University Accelerator(excil-rater) Centre, New Delhi ના PHOENIX પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવયું છે. |
10:17 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો. |
10:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
10:43 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |