Difference between revisions of "Inkscape/C4/Warli-art-for-Textle-design/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | '''Inkscape''' વાપરીને “'''Warli art for Textile design'''” પરના સ...")
 
Line 35: Line 35:
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
| Select the '''Rectangle tool.''' પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.
+
| '''Rectangle tool.''' પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.
  
  
Line 126: Line 126:
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| તે બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે હવે બધા એલિમેન્ટ ને પસંદ કરો અને N '''Ctrl + G ''' દબાવો.
+
| તે બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે હવે બધા એલિમેન્ટ ને પસંદ કરો અને '''Ctrl + G ''' દબાવો.
  
  
Line 210: Line 210:
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| હવે આને એક બાજુએ મૂકીએ, આરીતે Let's move it to one side, like this.
+
| હવે આને એક બાજુએ મૂકીએ, આરીતે  
  
 
|-
 
|-
Line 250: Line 250:
 
|-
 
|-
 
| 05:58
 
| 05:58
| એ વાતની ખાતરી કરો- Ensure that -  
+
| એ વાતની ખાતરી કરો-
  
 
* '''Original pattern will be'''ને  '''Moved''' પર સેટ કરો.
 
* '''Original pattern will be'''ને  '''Moved''' પર સેટ કરો.
Line 306: Line 306:
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|છેલ્લે અહીં બતાડ્યા પ્રમાણે નીચે કોલમ ને  ૩૫ કરો. પછી '''Create''' બટન પર ક્લિક કરો.button.  
+
|છેલ્લે અહીં બતાડ્યા પ્રમાણે નીચે કોલમ ને  35 કરો. પછી '''Create''' બટન પર ક્લિક કરો.button.  
  
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
| કેનવાસ પર બનાવેલ રો પેટર્ન ની નોંધ લો.\
+
| કેનવાસ પર બનાવેલ રો પેટર્ન ની નોંધ લો.
  
 
|-
 
|-
Line 319: Line 319:
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
| ત્રિકોણ પેટર્ન નું નકલ કરવા માટે  '''Ctrl + D '' દબાવો તેને ફ્લિપ કરવા માટે દબાવો.
+
| ત્રિકોણ પેટર્ન નું નકલ કરવા માટે  '''Ctrl + D '' દબાવો તેને ફ્લિપ કરવા માટે v દબાવો.
  
  
Line 328: Line 328:
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
| આપણી વારલી પેટર્ન તૈયાર છે. આપણે આ પેટર્ન ને બોર્ડો તરીકે વિવિધ ટેક્સટાઇલ ડિઝાઇન માં ઉપયોગ કરી શકીએ છીએ.
+
| આપણી વારલી પેટર્ન તૈયાર છે. આપણે આ પેટર્ન ને બોડર તરીકે વિવિધ ટેક્સટાઇલ ડિઝાઇન માં ઉપયોગ કરી શકીએ છીએ.
  
  
Line 354: Line 354:
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| આ ટ્યૂટોરિયલમાં આપણે શીખ્યા In this tutorial we have learnt to create
+
| આ ટ્યૂટોરિયલમાં આપણે શીખ્યા  
  
 
*  ટેક્સટાઇલ્સ માટે વારલી પેટર્ન   
 
*  ટેક્સટાઇલ્સ માટે વારલી પેટર્ન   

Revision as of 16:57, 15 November 2016

Time
Narration
00:01 Inkscape વાપરીને “Warli art for Textile design” પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું.
00:07 આ ટ્યુટોરીયલ આપણે આપેલ બનાવતા શીખીશું
  • બોર્ડર માટે વારલી પેટર્ન ડિઝાઇનસ
  • ક્લોનિંગ વાપરીને પેટર્નસ દોહરાવવા
00:17 આ ટ્યુઓરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.
  • Ubuntu Linux 12.04 OS
  • Inkscape version 0.91
00:27 ચાલો પ્રથમ Inkscape. ખોલીએ.ચાલો વારલી પેટર્ન ડિઝાઇન કરીએ.
00:32 * File. પર જાવ.
  • Document Properties. પર ક્લિક કરો.
  • Change the Orientation ને Landscape. થી બદલો.
  • ડાઈલોગ બોક્સ બંધ કરો.
00:42 Rectangle tool. પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.


00:53 * Ellipse tool. પર ક્લિક કરો.
  • canvas. ની બહાર એક વર્તુળ દોરો.
  • પછી Selector tool. પસંદ કરો.
01:02 On the Tool controls bar, પર width અને height ને 15 કરો.
01:08 રંગને નારંગી કરો. બતાડ્યા પ્રમાણે તેને કનેવાસના નીચે બાજુએ મુવ કરો.
01:15 વર્તુળને નકલ કરવા માટે Ctrl + D દબાવો.
01:19 Tool controls bar પર width અને height ને 7 કરો.
01:25 નકલ વર્તુળ ને મૂળ વર્તુળના નીચે ડાબી બાજુએ મુવ કરો.
01:31 આ વારલી આકૃતિનું માથું છે.
01:34 આગળ ,
  • Object menu. પર જાવ.
  • Symbols વિકલ્પ પર ક્લિક કરો.
  • Symbol set ડોપ ડાઉન મેનુ પર ક્લિક કરો.
  • Flow Chart Shapes. પસંદ કરો.
01:46 ભૌમિતિક આકાર ની યાદી દ્રશ્યમાન થાય છે.
  • ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને canvas. પર ડ્રેગ કરો.
  • રંગ ને નારંગીથી બદલો.
  • અને Stroke. ને કાઢો.
02:00 Tool controls bar, પર width અને height ને 20 થી બદલો.
02:07 ત્રિકોણ નું નકલ બનાવવા માટે Ctrl + D દબાવો. ફ્લિપ કરવા માટે V દબાવો.
02:14 દેખાડ્યા પ્રમાણે ત્રિકોણને માથા ના નીચે ગોઠવો.
02:21 આ વારલી આકૃતિનું શરીર છે.
02:24 Rectangle tool. પસંદ કરો અને શર્રીરે અને માથા ના વચ્ચે લાઈન દોરો.
02:30 હવે આકૃતિની ડોક દોરાઈ ગયી છે.
02:33 આગળ ચાલો હાથ અને પગ દોરીએ. તે માટે આપણે Bezier tool. પસંદ કરીશું.
02:41 આપેલ પ્રમાણે હાથ અને પગ દોરો.
02:47 બંને હાથ અને પગ દોરો. Fill and Stroke, પર Picker tool ઉપયોગ કરીને વારલી આર્ટના શરીરથી નારંગી રંગ પીક કરો.
02:59 Stroke width ને 2 કરો.
03:02 તે બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે હવે બધા એલિમેન્ટ ને પસંદ કરો અને Ctrl + G દબાવો.


03:09 હવે વારલી આકૃતિ તૈયાર છે. ચાલો હવે ગોડ પેટર્ન વારલી સાથે બનાવીએ.


03:17 ચાલો આગળ વધતા પહેલા હું આ આકૃતિની કોપી બનાવું અને તેને એક બાજુએ મુકું.


03:22 હવે મૂળ વારલી આર્ટ ને પસંદ કરો. એંકર પોઇન્ટ ને વિઝિબલ બનાવવા માટે હવે ફરી એક વાર આકૃતિ પર ક્લિક કરો.


03:30 anchor point પર ક્લિક કરો અને દેખાડ્યા પ્રમાણે તેને નીચે મુવ કરો.
03:36 Edit. પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones. પર.
03:42 ડાઈલોગ માં Symmetry tab, અંતર્ગત ડ્રોપ ડાઉન મેનુમાં વિકલ્પ Simple translation. હોવું જોઈએ.


03:51 પછી Shift tab. પર જાવ Per column વિકલ્પ અંતર્ગત , X વેલ્યુને -100 કરો.
03:58 આગળ Rotation tab. પર જાવ Per row અને Per column એંગલનું પેરામીટર 30 કરો.
04:07 નીચે rows ની સંખ્યા 1 છે columns ની સંખ્યા 12 થી બદલો.


04:14 પછી Create બટન પર ક્લિક કરો.
04:16 નોંધ લો કે કેનવાસ પર ગોડ પેટર્ન બનેલ છે.
04:21 ચાલો આગળ અન્ય વિકલ્પ નો પ્રયાસ કરીએ.
04:24 Rotation tab અંતર્ગત Per row અને Per column એંગલનું પેરામીટર 10 કરો.
04:33 કેનવાસ પર બનેલ પેટર્ન ની નોંધ લો તેને પૂર્ણ ગોડ બનાવવા માટે Rows ની સંખ્યા 40 કરો.
04:41 Create. પર ક્લિક કરો અને canvas. પર થયેલ ફેફરાર ની નો નોંધ લો.
04:46 આજ રીતે તમે વિવિધ એંગલ માં પેટર્ન મેળવવા માટે Rotation પેરામીટર બદલી શકું છું.


04:53 તે બધા ને સાથે ગ્રુપ કરવા માટે ગોડ પેટર્નને પસંદ કરો અને Ctrl + G દબાવો.


04:59 હવે આપણી પાસે આપણા કેનવાસ પર સુંદર વારલી આર્ટ છે.
05:04 હવે આને એક બાજુએ મૂકીએ, આરીતે
05:08 ચાલો હવે અન્ય વિકલ્પ નો પ્રયાસ કરીએ.
05:11 આગળ Create Spirals ટૂલ વાપરીને દેખાડ્યા પ્રમાણે કૅન્વસ પર એકએકદમ મોટું સ્પાઇરલ ગોડ બનવો.
05:20 Selector tool. પર ક્લિક કરો એક વારલી આકૃતિ પસંદ કરો અને તેને સ્પાઇરલ ના માધ્ય માં મુકો આ રીતે.
05:27 હવે Tool Controls barપર Raise to top વિકલ્પ પર ક્લિક કરો.
05:32 હવે સ્પાઇરલ ને પણ પસંદ કરો.
05:35 Extensions menu પર ક્લિક કરો અને Generate from path વિકલ્પ પસંદ કરો.
05:41 જે સબ- મેનુ દેખાય છે તે Scatter પસંદ કરો.
05:45 એક ડાઈલોગ બોક્સ સ્ક્રીન પર ખુલે છે. અહીં Follow path orientation ચેકબોક્સ પર ચેક કરો.
05:54 Space between copies માં આપણે 5 રાખીશું.
05:58 એ વાતની ખાતરી કરો-
  • Original pattern will beને Moved પર સેટ કરો.
  • અને તમેજ Duplicate the pattern before deformation ચેક કરેલ છે.
06:08 Apply બટન પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંધ કરો.
06:12 સ્પાઇરલ પાથ જોવા માટે સ્પાઇરલ વારલી પેટર્ન ને થોડા બાજુ એ મુવ કરીએ. હવે સ્પાઇરલ પાથ પસંદ કરો અને તેને ડીલીટ કરો.
06:21 Inkscape માં આપણે આ પ્રકારે એક સુંદર ચક્ર વારલી પેટર્ન બનાવી શકીએ છીએ.
06:26 એજ પ્રમાણે આપણે અનેક સુંદર વારલી પેટર્નસબનાવી શકીએ છીએ.
06:31 આગળ ચાલો શીખીએ બોર્ડર કેવી રીતે બનાવવી.
06:35 Object menu પર જાવ અને Symbols. પર ક્લિક કરો ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને canvas પર ડ્રેગ કરો.
06:42 Tool controls bar, પર width અને height ને ૩૦ કરો.
06:47 હવે ત્રિકોણ ને કેનવાસના ડાબા ખૂણા ના ઉપર મુવ કરો.
06:52 મને ત્રિકોણ નો ઉપયોગ કરીને રો પેટર્ન બનાવવી છે.
06:56 Edit. પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones. બધી પહેલાની સેટીંગો અહીં દ્રશ્યમાન છે.


07:06 Rotation ટેબમાં Per Row અને Per Column નું Angle પેરામીટર ને 0 કરો.
07:13 Shift ટેબ માં Per column વિકલ્પ ના અંતર્ગત, X ની વેલ્યુ ને 0 કરો.
07:19 છેલ્લે અહીં બતાડ્યા પ્રમાણે નીચે કોલમ ને 35 કરો. પછી Create બટન પર ક્લિક કરો.button.
07:27 કેનવાસ પર બનાવેલ રો પેટર્ન ની નોંધ લો.
07:31 બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે બધા ત્રિકોણ પસંદ કરો અને Ctrl + G દબાવો.


07:37 ત્રિકોણ પેટર્ન નું નકલ કરવા માટે 'Ctrl + D દબાવો તેને ફ્લિપ કરવા માટે v દબાવો.


07:43 હવે પેટર્ન ને કેનવાસના નીચે મુવ કરો.
07:48 આપણી વારલી પેટર્ન તૈયાર છે. આપણે આ પેટર્ન ને બોડર તરીકે વિવિધ ટેક્સટાઇલ ડિઝાઇન માં ઉપયોગ કરી શકીએ છીએ.


07:55 આ રીતે આ કુર્તી પર દેખાશે.
07:58 આપણે આને ઓશીકે ના કવર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.
08:02 આને આ વારલી આર્ટ કપડાના બેગ પર પણ ખુબજ સુંદર દેખાય છે.
08:06 તપ તેજ રીતે આપણે વારલી આર્ટ ફોર્મ વાપરીને વવિધ ટેક્સટાઇલ પેટર્ન બનાવી શકીએ છીએ.


08:13 આ અહીં આપણે આ ટ્યુટોરીઅલના અંતમાં છીએ.
08:18 આ ટ્યૂટોરિયલમાં આપણે શીખ્યા
  • ટેક્સટાઇલ્સ માટે વારલી પેટર્ન
  • ક્લોનિંગ વાપરીને પેર્ટન બનાવવું
08:27 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
  • મોરની પેટર્ન ડિઝાઇન બનવો.
08:33 તમારું પૂર્ણ અસાઇમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
08:37 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
08:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
09:03 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya