Difference between revisions of "Inkscape/C4/Special-effects-on-text/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| Border = 1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | '''Inkscape''' વાપરીને “'''Special Effects on Text'''” પરના સ્...")
 
Line 65: Line 65:
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| હવે નકલ કરેલ તકૅસ્ટ ને ફિલ્પ કરવા માટે કીબોર્ડ પર  '''V''' દબાવો.
+
| હવે નકલ કરેલ ટેક્સ્ટ ને ફિલ્પ કરવા માટે કીબોર્ડ પર  '''V''' દબાવો.
  
 
|-
 
|-
Line 124: Line 124:
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| આગળ ટેક્સ્ટ એ પસંદ કરો અને હવે ટેક્સ્ટ ની નકલ બનાવવા માટે  '''Ctrl + D''' દબાવો.
+
| આગળ ટેક્સ્ટને પસંદ કરો અને હવે ટેક્સ્ટ ની નકલ બનાવવા માટે  '''Ctrl + D''' દબાવો.
  
 
|-
 
|-
Line 145: Line 145:
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
| '''Tool controls bar,''' પર n '''Lower selection one step''' આઇકન પર ક્લિક કરો.
+
| '''Tool controls bar,''' પર '''Lower selection one step''' આઇકન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 169: Line 169:
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
| હવે આઉટલાઈન ભાગ પસંદ કરો અને  '''Nodes''' ટૂલ પસંદ કરો.
+
| હવે આઉટલાઈન ભાગ પસંદ અને  '''Nodes''' ટૂલ પસંદ કરો.
  
 
|-
 
|-
Line 221: Line 221:
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
| આગળ  '''Bezier tool''' પર ક્લિક કરો.અને બટડયા પ્રમાણે આડી અવળી લાઈન દોરો.
+
| આગળ  '''Bezier tool''' પર ક્લિક કરો.અને બતાડ્યા પ્રમાણે આડી અવળી લાઈન દોરો.
  
 
|-
 
|-
Line 255: Line 255:
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| ફરીથી ટેક્સ્ટ પર ક્લિક કરો. '''Extensions menu,'''  પર જાવ પછી '''Text''' અને છેલ્લે '''Change Case. ''' પર.
+
| ફરીથી ટેક્સ્ટ પર ક્લિક કરો. '''Extensions menu,'''  પર જાવ પછી '''Text''' અને છેલ્લે '''Change Case. ''' પર.
  
 
|-
 
|-
Line 272: Line 272:
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે Let us summarize. In this tutorial we have learnt to create
+
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે
  
 
* ટેક્સ્ટનું પ્રતિબિંબિત
 
* ટેક્સ્ટનું પ્રતિબિંબિત
Line 286: Line 286:
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
| Create the text “Inkscape” ટેક્સ્ટ બનાવો અને ટેક્સ્ટ કેસને  '''Flip case.''' માં બદલો.
+
|   “Inkscape” ટેક્સ્ટ બનાવો અને ટેક્સ્ટ કેસને  '''Flip case.''' માં બદલો.
  
  

Revision as of 11:31, 15 November 2016

Time
Narration
00:01 Inkscape વાપરીને “Special Effects on Text” પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીઅલ માં આપણે
  • પ્રતિબિંબિત ટેક્સ્ટ
  • લેબલ થયેલ ટેક્સ્ટ અને
  • ટેક્સ્ટના કેસને બદલાવું શીખીશું.
00:16 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું. Ubuntu Linux 12.04 OS
00:22 આ શ્રેણીના પહેલાના બધા ટ્યુટોરિયલ 0.48.4 માં રિકોર્ડ કરવા માં આવ્યા હતા.
00:28 આ ટ્યુટોરીયલથી હું આવૃત્તિ 0.91, થી રિકોર્ડ કરવાનું શરુ કરી રહી છું જે કે નવી અને સ્થાયી આવૃત્તિ છે.


00:35 ચાલો પ્રથમ Inkscape. ખોલો,આપણે પ્રતિબિંબિત લખાણ લખાવનું શીખીશું.
00:41 Text ટૂલ પસંદ કરો અને ટાઈપ કરો શબ્દ “SPOKEN”. ટેક્સ્ટને bold. કરો.
00:49 ચાલો હું ટેક્સ્ટને ઝૂમ કરું જેથી કરીને આપણે ડેમોને સ્પષ્ટપણે જોઈ શકીએ.


00:54 હવે Object menu પર જાવ અને Fill and Stroke વિકલ્પ પસંદ કરો.
00:59 પછી Fill ટેબ અંતર્ગત, Linear gradient. પર ક્લિક કરો.
01:03 દેખાડ્યા પ્રમાણે ગ્રેડીએંન્ટ handles પર ક્લિક કરો અને ગ્રેડીએંન્ટ ના રંગને લાલ અને ભૂરામાં બદલો.


01:12 ગ્રેડીએંન્ટને સ્ક્રીન પર દેખાડ્યા પ્રમાણે ઉભું અલાઇન કરો જેથી કરીને લાલ ઉપર અને ભૂરું નીચે ની બાજુએ રહે.


01:21 ટેક્સ્ટ ની નકલ બનાવવા માટે Selector tool પર ક્લિક કરો અને Ctrl + D દબાવો.
01:27 હવે નકલ કરેલ ટેક્સ્ટ ને ફિલ્પ કરવા માટે કીબોર્ડ પર V દબાવો.
01:32 આપણે ફ્લિપ કરવા માટે Tool controls bar પરનો વિકલ્પ પણ ઉપયોગ કરી શકીએ છીએ.


01:39 હવે નકલ કરેલ ટેક્સ્ટ ને વાસ્તવ ટેક્સ્ટના નીચે મુવ કરીશું જેથી કરીને તે મિરર ઇમેજ ની જેમ દેખાય.


01:46 હવે Gradient tool પસંદ કરો અને નીચેના ગ્રેડીએંન્ટ હેન્ડલ પર ક્લિક કરો.
01:52 Fill and Stroke ડાઈલોગ બોક્સ પર પાછાં આવો.અહીં આપણે Alpha વેલ્યુને ઝીરોથી બદલશું.


01:59 આપણે નીચેના હેન્ડલને પણ થોડું ઉપરની દિશા તરફે મુવ કરશો.


02:05 હવે Selector tool. પર ક્લિક કરો.હવે Opacity ને ઘટાવી ને 80 કરો અને એન્ટર દબાવો.
02:12 આપણું પ્રતિબિંબિત ટેક્સ્ટ હવે પૂર્ણ થયું છે.તેને સારી રીતે જોવા માટે તેને ઝૂમ કરો.


02:20 આગળ આપણે ટેક્સ્ટને લેબલ કરતા શીખીશું.
02:23 પ્રથમ આપણે લીલા રંગ માં લંબચોરસ બનાવીશું કેમકે Alpha વેલ્યુ ઝીરો છે તે આપણને દેખાશે નહીં.


02:32 તેને 255 થી બદલો અને એન્ટર દબાવો.
02:36 હવે લંબચોરસ પર “SPOKEN TUTORIAL” ટાઈપ કરો.
02:43 Selector ટૂલ પર ક્લિક કરો અને ટેસ્ટ અનુસાર લંબચોરસ નું માપ બદલો.


02:48 આગળ ટેક્સ્ટને પસંદ કરો અને હવે ટેક્સ્ટ ની નકલ બનાવવા માટે Ctrl + D દબાવો.
02:54 નકલ ટેક્સ્ટ એ વાસ્તવ ટેક્સ્ટના તદ્દન ઉપર છે.
02:58 ટેસ્ટ ના રંગને સફેદ થી બદલો અને પછી પાથ મેનુ પર જાવ અને Object to path પર ક્લિક કરો.


03:07 હવે Object menu પર ક્લિક કરો અને પછી Ungroup વિકલ્પ પર.
03:12 ફરીથી Path menu અને Union વિકલ્પ પર ક્લિક કરો.
03:17 Tool controls bar, પર Lower selection one step આઇકન પર ક્લિક કરો.
03:23 ફરીથી Path મેનુ પર જાવ અને આ વખતે આપણે Linked offset વિકલ્પ પર ક્લિક કરીશું.


03:30 ટેક્સ્ટ પર દેખાતા હેન્ડલ પર ક્લિક કરો અને આઉટલાઈન ને મોટું બનાવવા માટે તેને ડ્રેગ કરો.


03:37 Selector ટૂલ પર ક્લિક કરો . અને પછી ટેસ્ટ પર ક્લિક કરીને તેને નીચે મુવ કરો.


03:43 નોંધ લો કે અહીં અન્ય ટેસ્ટ બન્યું છે .તેને પસંદ કરીને ડીલીટ કરો.


03:49 હવે આઉટલાઈન ભાગ પસંદ અને Nodes ટૂલ પસંદ કરો.
03:53 Tool controls bar, પર Convert selected object to path ટૂલ પર ક્લિક કરો.
03:58 હવે તમે આઉટલાઈન પર નોડ્સ જોઈ શકો છો.અહીં દેખાડ્યા પ્રમાણે માધ્યમાં જે નોડ્સ નથી જોતા તેને પસંદ કરો અનેડીલીટ કરો.
04:09 ફરીથી Selector tool પર ક્લિક કરો અને ટેક્સ્ટને તેના મૂળ સ્થાન પર પાછા લઇ જાવ.


04:14 ટેક્સ્ટનો રંગ લીલાથી બદલો.
04:18 તેની નકલ કરવા માટે આઉટલાઈન ભાગ પસંદ કરો અને Ctrl + D દબાવો.ફરીથી યાદ રાખો કે નકલ એ વાસ્તવ ના તદ્દન ઉપર રહેશે.
04:28 રંગ ને કળામાં બદલો.
04:31 અને પછી Tool controls bar પર , Lower selection one step ને ત્રણ વખત ક્લિક કરો.
04:38 છેલ્લે Fill and stroke ડાઈલોગ બોક્સમાં ઓપેસિટી ને ઘટાવીને 60 કરો અને બ્લર ને વધાવીને 7 કરો.


04:47 આ કર્યા પછીથી આપણે લેબલ માટે હેન્ગર બનાવીશું.
04:50 તો Ellipse ટૂલ પર ક્લિક કરો . પછી press Ctrl key દબાવીએં લંબચોરસના ડાબા ઉપરના ખૂણા પર એક વર્તુળ દોરો.જેથી કરીને લેબલ પર હોલ બને.


05:00 વર્તુળ ની નકલ કરવા માટે Ctrl + D દબાવો.અને વર્તુળને લંબચોરસના બીજા અંતમાં મુવ કરો.


05:06 આગળ Bezier tool પર ક્લિક કરો.અને બતાડ્યા પ્રમાણે આડી અવળી લાઈન દોરો.
05:13 જે લાઈન દોરી છે તે હેન્ગર જેવી દેખાવી જોઈએ.
05:16 Fill and stroke ડાઈલોગ બોક્સ પર Stroke style અંતર્ગત , width 5 કરો.
05:22 હવે આપણું લેબલ્ડ ટેક્સ્ટ તૈયાર છે.ચાલો અને ઝૂમ કરીને તેને સારી રીતે જોઈએ.
05:30 આગળ ચાલો Inkscape માં ટેક્સ્ટનું કેસ કેવી રીતે બદલવું તે શીખીએ.
05:34 Text ટૂલ પર ક્લિક કરો અને કેનવાસ પર મૂળાક્ષરો ટાઈપ કરો.નોંધ લો કે બધું ટેક્સ્ટ એ લોવર કેસ માં છે.


05:43 હવે Extensions menu પર ક્લિક કરો અને Text વિકલ્પ પર અને પછી Change Case. પર અહીં તમે અમુક વિકલ્પો જોશો.
05:52 ચાલો હું વિકલ્પ UPPERCASE. પર ક્લિક કરું .નોંધ લો કે ટેક્સ્ટ મૂળાક્ષરો નું કેસ બદલાઈને અપર કેસ થયું છે.


05:59 ફરીથી ટેક્સ્ટ પર ક્લિક કરો. Extensions menu, પર જાવ પછી Text અને છેલ્લે Change Case. પર.
06:07


06:13 તેમ બીજા અન્ય વિકલ્પોનો પોતેથી પ્રયાસ કરી શકો છો.
06:16 આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં છીએ.
06:19 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે
  • ટેક્સ્ટનું પ્રતિબિંબિત
  • લેબલ્ડ ટેક્સ્ટ અને
  • અને ટેક્સ્ટ ના કેસને lowercase થી uppercase અને random-case માં બદલતા શીખીયા.


06:31 અહીં તમારા માટે અસાઈમેંન્ટ છે.સરફેસ પર પ્રતિબિંબિત “INKSCAPE” ટેક્સ્ટ બનાવો.


06:37 “Inkscape” ટેક્સ્ટ બનાવો અને ટેક્સ્ટ કેસને Flip case. માં બદલો.


06:42 તમારું પૂર્ણ અસાઈન્મેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
06:45 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:58 વધુ વિગતો માટે અમને લખો.
07:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:06 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:10 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદલ આભાર

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble