Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Formulas-and-Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 474: | Line 474: | ||
|- | |- | ||
||10:44 | ||10:44 | ||
− | ||પૂર્ણાંક બનાવવું, | + | ||પૂર્ણાંક બનાવવું, ક્યાં તો નીચલાં પૂર્ણ ક્રમાંકને અથવા તો ઉચ્ચ ક્રમાંકને થઇ શકે છે. |
|- | |- | ||
||10:52 | ||10:52 | ||
− | ||ચાલો પરિણામ સાથેની સેલ પર ક્લિક કરીએ અને “ROUND” | + | ||ચાલો પરિણામ સાથેની સેલ પર ક્લિક કરીએ અને “ROUND” ને “ROUNDUP” શબ્દ થી એડીટ કરીએ. |
|- | |- | ||
Line 490: | Line 490: | ||
|- | |- | ||
||11:10 | ||11:10 | ||
− | ||નીચલાં પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવાં માટે, “ROUNDUP” | + | ||નીચલાં પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવાં માટે, “ROUNDUP” ને “ROUNDDOWN” શબ્દથી બદલો. |
|- | |- | ||
Line 502: | Line 502: | ||
|- | |- | ||
||11:28 | ||11:28 | ||
− | ||આપણી “Personal-Finance-Tracker.ods” ને તેનાં મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન ડૂ | + | ||આપણી “Personal-Finance-Tracker.ods” ને તેનાં મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન ડૂ કરીએ. |
|- | |- | ||
Line 510: | Line 510: | ||
|- | |- | ||
||11:43 | ||11:43 | ||
− | ||સારાંશમાં, આપણે આપેલ વિશે શીખ્યાં: | + | ||સારાંશમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં: |
− | * કંડીશનલ ઓપરેટર | + | * કંડીશનલ ઓપરેટર |
− | * If..Or | + | * If..Or સ્ટેટમેંટ |
− | * | + | * બેઝીક સ્ટેટીસ્ટીક્સ ફંક્શનો |
* રાઉંન્ડીંગ ઓફ [પૂર્ણાંકીત કરેલ] ક્રમાંકો | * રાઉંન્ડીંગ ઓફ [પૂર્ણાંકીત કરેલ] ક્રમાંકો | ||
Line 522: | Line 522: | ||
|- | |- | ||
||11:55 | ||11:55 | ||
− | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો | + | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
|- | |- | ||
||11:58 | ||11:58 | ||
− | ||તે સ્પોકન ટ્યુટોરીયલ | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
||12:01 | ||12:01 | ||
− | ||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી | + | ||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
|- | |- | ||
||12:06 | ||12:06 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
||12:08 | ||12:08 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
|- | |- | ||
Line 546: | Line 546: | ||
|- | |- | ||
||12:15 | ||12:15 | ||
− | ||વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર | + | ||વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
|- | |- | ||
||12:21 | ||12:21 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
Line 566: | Line 566: | ||
|- | |- | ||
||12:45 | ||12:45 | ||
− | || | + | ||આઈઆઈટી મુંબઈ તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 10:43, 8 March 2013
Resources for recording Formulas and Functions
VISUAL CUE | NARRATION |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં ફોર્મુલાઓ અને ફંક્શનો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું:
|
00:19 | અહીં આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુંટૂ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00:30 | આપણે પહેલાથી જ બેઝીક એરીથમેટીક ઓપરેટરોને લાગુ કરતા શીખી લીધું છે જેમ કે ડેટા પર એડીશન [સરવાળો], સબટ્રેકશન [બાદબાકી] અને એવરેજ [સરેરાશ]. |
00:39 | ચાલો કેટલાક બીજાં ઉપયોગી ઓપરેટરો વિશે શીખીએ. |
00:43 | એમાંનો સૌથી સામાન્ય વપરાતો ઓપરેટર છે કંડીશનલ ઓપરેટર. |
00:51 | કંડીશનલ ઓપરેટર,
યુઝર દ્વારા ડેટા પર લાગું થયેલી શરતો માટે તપાસ કરે છે. |
00:56 | અને પછી પરિણામને બૂલીયન - TRUE અથવા FALSE માં દર્શાવે છે. |
1:01 | “Personal-Finance-Tracker.ods” ખોલીએ. |
1:05 | અહીં, “Cost” શીર્ષક અંદર, આપણે અનેક વસ્તુઓની વેલ્યુઓને યાદી કરેલી છે. |
1:11 | તે પર કંડીશનલ ઓપરેટર્સ લાગું કરો અને પરિણામોનું વિશ્લેષણ કરો. |
1:17 | “B10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો અને તેમાં “Condition Result” ટાઈપ કરો. |
1:24 | હવે, “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો. |
1:28 | કન્ડીશનનું પરિણામ લાગું કરવામાં આવશે અને આ સેલમાં દેખાશે. |
1:33 | નોંધ લો, કે “House Rent” ની વેલ્યુ રૂપિયા 6,000 છે. |
1:38 | “Electricity Bill” ની વેલ્યુ રૂપિયા 800 છે. |
1:43 | “House Rent” ની વેલ્યુ “Electricity Bill” ની વેલ્યુ કરતા વધારે છે. |
1:48 | આપણે તે પર જુદી જુદી કન્ડીશન લાગું કરી પરિણામોને તપાસ કરી શકીએ છીએ. |
1:54 | “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો. |
1:57 | આ સેલમાં, પહેલી કંડીશન “is equal to C3 greater than C4 ” તરીકે ટાઈપ કરો અને “Enter” કી દબાવો. |
2:09 | જયારે C3 સેલની વેલ્યુ C4 સેલની વેલ્યુ કરતા વધું છે, તો આપણને પરિણામ “TRUE” મળે છે. |
2:18 | હવે ચાલો આ કંડીશનલ સ્ટેટમેંટને “is equal to C3 less than C4” માં બદલીએ |
2:26 | “Enter” દબાવો. |
2:28 | આપણને પરિણામ “FALSE” મળે છે. |
2:32 | એ જ રીતે, તમે બીજાં કંડીશનલ સ્ટેટમેંટોને લાગું કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો. |
2:38 | આ સ્ટેટમેંટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ. |
2:44 | તમે ડેટા પર “If અને Or” કંડીશન પણ વાપરી શકો છો |
2:49 | * પરિણામોને પ્રિંટ કરવા માટે
|
2:55 | “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ, |
2:59 | “ is equal to IF” અને કૌંસમાં, “C3 greater than C4” અલ્પવિરામ, બમણાં અવતરણમાં “Positive” અલ્પવિરામ અને ફરીથી બમણાં અવતરણમાં “Negative”. |
3:16 | એનો અર્થ છે કે જો સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે હોય તો, “Positive” દર્શાવશે. |
3:25 | નહી તો “Negative” દર્શાવશે.. |
3:28 | હવે “Enter” દબાવો. |
3:31 | નોંધ લો, કે પરિણામ “Positive” છે કારણ કે રૂપિયા 6000 રૂપિયા 800 કરતા વધારે છે. |
3:39 | હવે, કંડીશન સ્ટેટમેંટમાં "greater than” ને “less than” માં બદલીએ અને “Enter” કી દબાવીએ. |
3:47 | નોંધ લો, કે પરિણામ હવે “Negative” છે, કારણ કે સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે છે. |
3:57 | તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો, જો આપણે સેલ C3 અને C4 માં ડેટા બદલીએ છીએ. |
4:04 | પરિણામ જે હવે દેખાય છે તે “Negative” છે. |
4:09 | હવે, સેલ C4 માં વેલ્યુને “7000” પર વધારી “Enter” કી દબાવો. |
4:17 | પરિણામ આપમેળે “Positive” માં બદલાય છે. |
4:22 | ફરીથી, સેલ C4 ની વેલ્યુ “800” જેટલી ઓછી કરીએ. |
4:26 | અને “Enter” કી દબાવીએ. |
4:29 | પરિણામ ફરીથી આપમેળે “Negative” માં બદલાય છે. |
4:34 | હવે, ચાલો કરેલાં ફેરફારોને રદ્દ કરીએ. |
4:38 | આગળ, અમુક એરીથ્મેતિક અને સ્ટેટીસ્ટીક ફંકશન્સ શીખીએ. |
4:43 | બેઝીક એરીથ્મેતિક ફંકશનોમાં નીચેનાનો સમાવેશ થાય છે
|
4:57 | હવે કેટલાક ઓપરેશન્સ કરીએ એ તપાસવા માટે કે, Sum [સમ], Product [પ્રોડક્ટ] અને Quotient [ક્વોશીએંટ] ફંકશનો કેવી રીતે કાર્ય કરે છે. |
5:05 | પહેલા “Sheet 3” ને પસંદ કરો. |
5:08 | “B1”, “B2” અને “B3” તરીકે સંદર્ભિત થયેલી સેલો અંદર અનુક્રમે “50”,”100” અને ”150” ક્રમાંકો દાખલ કરો. |
5:19 | “A4” સેલ પર ક્લિક કરો અને “SUM” ટાઈપ કરો. |
5:23 | “B4” સેલ પર ક્લિક કરો. |
5:26 | આપણે આ સેલમાં પરિણામની ગણતરી કરીશું. |
5:30 | ટાઈપ કરો “is equal to “SUM”, અને કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3. |
5:37 | Enter દબાવો. |
5:39 | નોંધ લો કે પરિણામ “300” દર્શાવે છે. |
5:43 | તમે આ પ્રમાણે સેલોની શ્રેણી પણ દાખલ કરી શકો છો |
5:47 | “B4” પર ફરીથી ક્લિક કરો. |
5:49 | હવે, કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3 ને બદલે, B1 કોલન B3 ટાઈપ કરો |
5:58 | Enter દબાવો. |
6:00 | ફરી એકવાર, પરિણામ “300” દર્શાવે છે |
6:03 | હવે સેલ “A5” પર ક્લિક કરી “PRODUCT” ટાઈપ કરો. |
6:08 | સેલ “B5” પર ક્લિક કરો. |
6:10 | અહીં ટાઈપ કરો “is equal to “PRODUCT”, અને કૌંસમાં, B1 કોલન B3. |
6:18 | Enter દબાવો. |
6:20 | નોંધ લો કે પરિણામ “7,50,000” દર્શાવે છે. |
6:26 | હવે ચાલો જોઈએ કે ક્વોશન્ટ (Quotient) કેવી રીતે કામ કરે છે. |
6:29 | “A6” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “QUOTIENT” ટાઈપ કરો. |
6:34 | હવે સેલ “B6” પર ક્લિક કરો. |
6:37 | આપણે આ સેલને પરિણામની ગણતરી કરવા માટે ઉપયોગ કરીશું. |
6:40 | અને ટાઈપ કરો “is equal to QUOTIENT”, અને કૌંસ અંદર, B2 અલ્પવિરામ B1. |
6:47 | Enter દબાવો. |
6:49 | તમને પરિણામ “2” મળશે. કારણ કે “100” ભાગ્યા “50” એ 2 આપે છે. |
6:59 | એજ રીતે, આપણે કેલ્કમાં વિવિધ એરીથ્મેતિક ઓપરેશન્સ કરી શકીએ છીએ. |
7:05 | હવે, ચાલો શીખીએ કે સ્ટેટીસ્ટીક ફંકશનોને કેવી રીતે અમલમાં મુકવું. |
7:09 | સ્ટેટીસ્ટીક ફંકશનો આ માટે ઉપયોગી છે
|
7:27 | પહેલા, શીટ 1 પર ક્લિક કરીએ. |
7:30 | ચાલો જોઈએ કે સ્ટેટીસ્ટીકલ ફંકશનો વાપરીને, ન્યૂનતમ, અધિકતમ અને મધ્યાંકન કિંમતોને કેવી રીતે શોધવી. |
7:37 | “C10” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરીએ જ્યાં પરિણામ દર્શાવીશું. |
7:44 | “Cost” શીર્ષક અંદર, ખુબ જ ઓછા પ્રવેશો છે. |
7:48 | ન્યૂનતમ કિંમત રૂપિયા 300 છે. |
7:51 | અધિકતમ કિંમત રૂપિયા 6000 છે. |
7:55 | આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જયારે આપણે તેમનાં ફંકશનોને ઉપયોગમાં લઈએ છીએ. |
8:00 | સેલ “C10” માં ટાઈપ કરો “is equal to MAX” અને કૌંસમાં “C3” કોલન “C7”. |
8:10 | હવે “Enter” કી દબાવો. |
8:13 | નોંધ લો, કે પરિણામ “6000” છે, જે કોલમમાં અધિકતમ કિંમત છે. |
8:20 | હવે, ચાલો સ્ટેટમેંટમાં “MAX” શબ્દને “MIN” સાથે બદલીએ. |
8:25 | અને “Enter” કી દબાવો. |
8:28 | નોંધ લો, કે પરિણામ “300” છે જે કોસ્ટ કોલમમાં ન્યુનતમ કિંમત છે. |
8:34 | મધ્યાંકન વેલ્યુ શોધવા માટે, “MIN” શબ્દને “MEDIAN” સાથે બદલો. |
8:40 | અને “Enter” કી દબાવો. |
8:43 | પરિણામ “800” દર્શાવે છે, જે કોલમમાં મધ્યાંકન કિંમત છે. |
8:50 | એ જ રીતે, તમે ડેટા પર બીજાં સ્ટેટીસ્ટીકલ ફંકશનોને વાપરી શકો છો અને એ અનુસાર તેનું વિશ્લેષણ કરી શકો છો. |
8:58 | આ સેલનાં ફેરફારને રદ્દ કરીએ. |
9:02 | હવે, ચાલો શીખીએ કે ક્રમાંકોને પૂર્ણાંક કેવી રીતે બનાવવા. |
9:05 | “Cost” શીર્ષક અંદર અમુક ફેરફાર કરીએ. |
9:09 | આપણે બદલીશું:
“6000” ને “6000.34” માં “600” ને “600.4”, ”300” ને “300.3” માં. |
9:23 | હવે, “B11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “ROUNDING OFF” શીર્ષક ટાઈપ કરો. |
9:31 | “C11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો જ્યાં આપણે “Cost” શીર્ષક અંદર આવેલ વસ્તુઓની કુલ સંખ્યા શોધીશું. |
9:39 | C11 સેલમાં “is equal to SUM” ટાઈપ કરો અને કૌંસમાં “C3” કોલન “C7”. |
9:49 | હવે, “Enter” કી દબાવો. |
9:53 | નોંધ લો, કે કુલ સરવાળો “9701.04” છે. |
9:59 | હવે માનો કે પરિણામમાં કોઈપણ દશાંક સ્થાન જોઈતું નથી. |
10:04 | શ્રેષ્ઠ ઉકેલ એ છે કે પરિણામને નજીકનાં સંપૂર્ણ ક્રમાંકમાં પૂર્ણાંક કરો. |
10:09 | કુલ સંખ્યા “9701.04” વાળા સેલ પર ક્લિક કરો. |
10:15 | ટાઈપ કરો “is equal to ROUND”, કૌંસમાં “SUM” અને ફરીથી કૌંસમાં “C3” કોલન “C7”. |
10:25 | કૌંસ બંધ કરો. Enter કી દબાવો. |
10:29 | તમે જોશો કે પરિણામ હવે “9701” છે, જે નજીકનાં પૂર્ણ ક્રમાંકમાં બનાવેલ પૂર્ણાંક “9701.04” છે. |
10:44 | પૂર્ણાંક બનાવવું, ક્યાં તો નીચલાં પૂર્ણ ક્રમાંકને અથવા તો ઉચ્ચ ક્રમાંકને થઇ શકે છે. |
10:52 | ચાલો પરિણામ સાથેની સેલ પર ક્લિક કરીએ અને “ROUND” ને “ROUNDUP” શબ્દ થી એડીટ કરીએ. |
10:59 | હવે, “Enter” કી દબાવો. |
11:02 | તમે જુઓ છો કે પરિણામ હવે “9702” છે જે ઉચ્ચ પૂર્ણ ક્રમાંક છે. |
11:10 | નીચલાં પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવાં માટે, “ROUNDUP” ને “ROUNDDOWN” શબ્દથી બદલો. |
11:17 | અને “Enter” કી દબાવો. |
11:19 | પરિણામ હવે “9701” છે જે નીચલું પૂર્ણ ક્રમાંક છે. |
11:28 | આપણી “Personal-Finance-Tracker.ods” ને તેનાં મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન ડૂ કરીએ. |
11:37 | લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
11:43 | સારાંશમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં:
|
11:55 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
11:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
12:01 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
12:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:08 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
12:11 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
12:15 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
12:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
12:26 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
12:34 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
12:37 | "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો" |
12:45 | આઈઆઈટી મુંબઈ તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |