Difference between revisions of "DWSIM-3.4/C2/Creating-a-material-stream-in-DWSIM/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| Border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:00 | '''creating a material stream in DWSIM''' પરના સ્પોકન ટ્...")
 
Line 79: Line 79:
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
| '''Configure Simulation'''પૉપ-ખુલે છે.
+
| '''Configure Simulation''' પોપ-અપ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
|પહેલાની આવૃત્તિઓમાં આ પૉપ-આપમેળે ખુલ્યું હતું.
+
|પહેલાની આવૃત્તિઓમાં આ પોપ-અપ આપમેળે ખુલ્યું હતું.
  
 
|-
 
|-
Line 114: Line 114:
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
| આ લાઈન પર ક્યાંપણ ડબલ ક્લિક કરો.
+
| આ લાઈન પર ક્યાં પણ ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
| તમે  '''Add''' બટન  જે જમણી બાજુએ આવેલ છે તેને દબાવી શક્યા હોટ જેને આપણે ટૂંકમાં જોશું.
+
| તમે  '''Add''' બટન  જે જમણી બાજુએ આવેલ છે તેને દબાવી શક્યા હો જેને આપણે ટૂંકમાં જોશું.
  
  
Line 127: Line 127:
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
|પૉપ- અપ વિન્ડો ડાબી બાજુએ સરકાવીને હું તમને તે જોવા દઈશ.
+
|પોપ-અપ વિન્ડો ડાબી બાજુએ સરકાવીને હું તમને તે જોવા દઈશ.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
| આને r '''toluene'''  માટે ફરીથી દોહરાવો.
+
| આને '''toluene'''  માટે ફરીથી દોહરાવો.
  
 
|-
 
|-
Line 151: Line 151:
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
|ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
+
|ચાલો સ્લાઈડ પર જઈએ.
  
 
|-
 
|-
Line 159: Line 159:
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| આ સ્લાઈડ માં  '''thermodynamics'''  કેવા રીતે પસંદ કરવું તેંકયા પર માર્ગદર્શિકા છે.
+
| આ સ્લાઈડ માં  '''thermodynamics'''  કેવા રીતે પસંદ કરવું તેં કયા પર માર્ગદર્શિકા છે.
  
  
Line 165: Line 165:
 
| 03:24
 
| 03:24
 
|આ સ્લાઈડ પાછળની થિયરી આવરી લેવી એ આ ટ્યૂટોરી યલના સ્કોપ ના બહાર છે.
 
|આ સ્લાઈડ પાછળની થિયરી આવરી લેવી એ આ ટ્યૂટોરી યલના સ્કોપ ના બહાર છે.
|
+
 
  
 
|-
 
|-
Line 178: Line 178:
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
|દબાઈ બાજુએ  '''Thermodynamics''' ટેબ શોધો. તેના પર ક્લિક કરો.
+
|ડાબી બાજુએ  '''Thermodynamics''' ટેબ શોધો. તેના પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
|ઉપર આપેલ ખલીએ જગ્યામાં સબ-મેનુ દ્રશ્યમાન થાય છે.
+
|ઉપર આપેલ ખાલી જગ્યામાં સબ-મેનુ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 206: Line 206:
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
| આ પૉપ-અપ ની નીચે ઝમની બાજુના ખૂણે  '''Back to Simulation.''' નામનું બટન શોધી ક્લિક કરો.
+
| આ પોપ-અપ ની નીચે ઝમની બાજુના ખૂણે  '''Back to Simulation.''' નામનું બટન શોધી ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| કોન્ફીગર સિમ્યુલેશન પૉપ-અપ બંધ થાય છે અને આપણે સિમ્યુલેશન માટે તૈયાર છે.
+
| કોન્ફીગર સિમ્યુલેશન પોપ-અપ બંધ થાય છે અને આપણે સિમ્યુલેશન માટે તૈયાર છે.
  
  
Line 232: Line 232:
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
|યતમે સ્ક્રોલ કરીને ઉપલબ્ધ બધું જોઈ શકો છો.
+
|આ તમે સ્ક્રોલ કરીને ઉપલબ્ધ બધું જોઈ શકો છો.
  
 
|-
 
|-
Line 253: Line 253:
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
| સ્ટ્રીમને દ્રૂપ કર્યા પછીથી તરતજ કમ્પોઝિશન દાખલ કરવાનું પૉપ -અપ દ્રશ્યમાન થાય છે.
+
| સ્ટ્રીમને દ્રૂપ કર્યા પછીથી તરતજ કમ્પોઝિશન દાખલ કરવાનું પોપ-અપ દ્રશ્યમાન થાય છે.
  
  
Line 267: Line 267:
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
|કેમિકલ જોકે આપણે પહેલાથી પસંદ કર્યકયા હતા અહીં આપમેળે દ્રષ્યમાં થાય છે.
+
|કેમિકલ જોકે આપણે પહેલાથી પસંદ કર્યકયા હતા અહીં આપમેળે દ્રશ્યમાન થાય છે.
  
  
Line 305: Line 305:
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
|'''stream''' પર ડબલ ક્લિક કરીને તમે હમેંશા પાછલા પૉપ-અપ પર પાછા જકએ શકો છો.
+
|'''stream''' પર ડબલ ક્લિક કરીને તમે હમેંશા પાછલા પોપ-અપ પર પાછા જકએ શકો છો.
  
  
Line 323: Line 323:
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
| ''' flowsheet ''' ના સ્ટ્રીમ આઇકન પર એક વાર ક્લિક કરીતેને ડબલ ક્લિક ના કરો.
+
| ''' flowsheet ''' ના સ્ટ્રીમ આઇકન પર એક વાર ક્લિક કરી તેને ડબલ ક્લિક ના કરો.
  
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|  '''flowsheet''' ના ડાબી બાજુએ તમે પસન્દ કરેલ ઓબ્જેક્ટ દેખાશે.
+
|  '''flowsheet''' ના ડાબી બાજુએ તમે પસંદ કરેલ ઓબ્જેક્ટ દેખાશે.
  
 
|-
 
|-
Line 370: Line 370:
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
| તાપમાનના સામે  25  ક્રમાંક પહેલાથીજ દાખલ થયેલ દેખાય છે.
+
| '''Temperature,''' સામે  25  ક્રમાંક પહેલાથીજ દાખલ થયેલ દેખાય છે.
  
  
Line 388: Line 388:
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
| ચાલો આગળ  '''pressure''' તરફ જોઈએ.હું તેને next. I shall leave it a '''1 atmosphere ''' રહેવા દઈએ.
+
| ચાલો આગળ  '''pressure''' તરફ જોઈએ.હું તેને '''1 atmosphere ''' રહેવા દઈએ.
  
 
|-
 
|-
Line 411: Line 411:
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
| આ  '''field''' માટે એકમ  '''moles per second''' છે જેવું આપણે અત્યારે જોઈ શકયકીએ છીએ.
+
| આ  '''field''' માટે એકમ  '''moles per second''' છે જેવું આપણે અત્યારે જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 528: Line 528:
 
|-
 
|-
 
| 11:05
 
| 11:05
|'''DWSIM''' આપમેનડે સમાંતર ''' flow rates''' બીજા અન્ય યુનિટ્સમકયા દર્શવાએ છે.
+
|'''DWSIM''' આપમેનડે સમાંતર ''' flow rates''' બીજા અન્ય યુનિટ્સમાં દર્શવાએ છે.
  
 
|-
 
|-

Revision as of 12:21, 27 October 2016

Time
Narration
00:00 creating a material stream in DWSIM પરના સ્પોકન ટ્યૂટોરીયલ તમારું સ્વાગત છે.
00:05 Kannan Moudgalya. દ્વારા રચિત છે.
00:07 આ ટ્યૂટોરીયલમાં આપણે શીખશું:
00:10 * રાસાયણિક ઘટકો કેવી રીતે પસંદ કરવું.
00:14 * થર્મોડાયનેમિક પેકેજ વી રીતે પસંદ કરવું.
00:17 * યુનિટસ અને વેલ્યુઓ વી રીતે પસંદ કરવું.


00:19 * અને મટીરીઅલ સ્ટ્રીમ કેવા રીતે દર્શાવવા.
00:23 આ ટ્યૂટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું. DWSIM 3.4 windows version.
00:29 પણ આ પ્રક્રિયા ARM પર Linuxઅને Mac OS X FOSSEE માં સરખી છે.
00:35 આ ટ્યૂટોરીયલના અભ્યાસ માટે તમારી પાસે DWSIM નું એક્સેસ હોવું જોઈએ.
00:39 ચાલો નવી steady state simulation બનાવવાથી શરૂઆત કરીએ.


00:46 જયારે DWSIM ખુલે છે , તમને એક શરુઆતી વિન્ડો દેખાશે. જેમ કે આ,
00:53 Create new simulation લિંક પર ક્લિક કરો.
00:57 જો સિમ્યુલેશન વિઝાર્ડ દ્રશ્યમાન થયા તો તેને રદ કરો.
01:02 ઉપરની ડાબી બાજુમાં આવેલ Simulation નામનું ફિલ્ડ જુઓ.
01:08 તેની બાજુ માં આવેલ પઝલ જેવા બટન પર માઉસ ફેરવો.
01:14 તમે જોઈ શકો ચો કે તેને Configure Simulation તરીકે ઓળખાવાય છે.
01:18 આ બટન દબાવો.
01:23 Configure Simulation પોપ-અપ ખુલે છે.
01:26 પહેલાની આવૃત્તિઓમાં આ પોપ-અપ આપમેળે ખુલ્યું હતું.
01:31 આ આંક રિકોર્ડિંગ અક્ષરો ખુબ નાના તથા વાંચીના સ્જકાય તેવા છે.


01:35 આને સુધારિત કરવા માટે, મેં આ સ્ક્રીનના સંબંધિત ભાગને ઝૂમ કરીશ.


01:42 મેં હવે વાંચી શકાય એ રીતે સ્ક્રીનને સુધારિત કરીશ.
01:46 આ વિન્ડો Component Search ટેબમાં ટાઈપ કરો "benzene".
01:59 Benzene બે હરોળમાં દ્રશ્માન થાય છે .મેન ફક્ત એ એન્ટ્રી જોઈએ છે જેમાં ડેટાબેસ તરીકે DWSIM છે.
02:07 બીજા ડેટાબેની મહત્વતા ને હું બીજા અન્ય ટ્યૂટોરીયલમાં સમજાવીશ.


02:13 આ લાઈન પર ક્યાં પણ ડબલ ક્લિક કરો.
02:17 તમે Add બટન જે જમણી બાજુએ આવેલ છે તેને દબાવી શક્યા હો જેને આપણે ટૂંકમાં જોશું.


02:23 તમે જોઈ શકો છો Benzene હવે પસંદ થયેલ છે.
02:27 પોપ-અપ વિન્ડો ડાબી બાજુએ સરકાવીને હું તમને તે જોવા દઈશ.
02:40 આને toluene માટે ફરીથી દોહરાવો.
02:52 ચાલો આને પસંદ કરીએ.ચાલો ઉમેરીએ.
02:59 તમે જોઈ શકો છો કે કમ્પોનન્ટ પસંદગી સમાપ્ત થયી ગયી છે.
03:04 હું વિન્ડો તેના પહેલાના સાથેને ફરીથી મુકીશ.
03:12 આપણે હવે Thermodynamics પસંદ કરવા માટે તૈયાર છીએ.
03:14 ચાલો સ્લાઈડ પર જઈએ.
03:18 ચાલો આગલી સ્લાઈડ પર જઈએ.
03:21 આ સ્લાઈડ માં thermodynamics કેવા રીતે પસંદ કરવું તેં કયા પર માર્ગદર્શિકા છે.


03:24 આ સ્લાઈડ પાછળની થિયરી આવરી લેવી એ આ ટ્યૂટોરી યલના સ્કોપ ના બહાર છે.


03:30 જોકે Benzene an3 Toluene એક આઇડિયલ સોલ્યુશન બનાવે છે તો, આપણે Raoult's law પસંદ કરી શકીએ છીએ.


03:35 ચાલો આ DWSIM માં કરીએ.
03:40 ડાબી બાજુએ Thermodynamics ટેબ શોધો. તેના પર ક્લિક કરો.
03:47 ઉપર આપેલ ખાલી જગ્યામાં સબ-મેનુ દ્રશ્યમાન થાય છે.
03:51 સબ-મેનુમાં Property Packages પર ક્લિક કરો.
03:56 આ યાદીમાં નીચે સ્ક્રોલ કરો અને Raoult's law નામનો વિકલ્પ શોધો.
04:03 તેના પર ડબલ ક્લિક કરીને તેને પસંદ કરો.
04:08 તમને Raoult's law પૉપ-અપ મેનુની જમણી બાજુએ દ્રશ્માન થયેક દેખાશે.
04:12 આને જોવા માટે , ચાલો હું પૉપ-અપ ને ડાબી બાજુએ ખસેડું.
04:20 આ પોપ-અપ ની નીચે ઝમની બાજુના ખૂણે Back to Simulation. નામનું બટન શોધી ક્લિક કરો.
04:28 કોન્ફીગર સિમ્યુલેશન પોપ-અપ બંધ થાય છે અને આપણે સિમ્યુલેશન માટે તૈયાર છે.


04:35 આ પેજના મધ્યમાં આવેલ canvas'flowsheets બનાવવા માટે વપરાય છે.
04:41 આપણે હવે material stream બનાવિશુ.
04:44 જમણી બાજુએ તેન જુઓ છો object palette.
04:49 આ ઘણા ઉપયોગીક chemical engineering objects નો વિશાળ જથ્થો ધરાવે છે.


04:55 આ તમે સ્ક્રોલ કરીને ઉપલબ્ધ બધું જોઈ શકો છો.
05:01 આના ઉઓપર જમણી બાજુએ Material Stream ઓબ્જેક્ટ છે.તેના પર ક્લિક કરો અને તેને flowsheet પર ડ્રેગ કરો.
05:12 જોઈતી જગ્યાએ, તમારી આંગળીને માઉસ પરથી હટાવો જેથી stream ડ્રોપ થશે.
05:19 તમે તેને આ કેનવાસ પર ક્યાં પણ મૂકી શકો છો.
05:21 તમે પછીથી જો જરૂરી હોય તો સ્ટ્રીમને બીજી જગ્યાએ પણ ખસેડી શકો છો.


05:25 સ્ટ્રીમને દ્રૂપ કર્યા પછીથી તરતજ કમ્પોઝિશન દાખલ કરવાનું પોપ-અપ દ્રશ્યમાન થાય છે.


05:31 નોંધ લો Mole Fraction મૂળભૂત રીતે પસંદ કરી શકો છો.
05:36 તમે બીજી શક્યતાઓમાની કોઈ પણ એક પસંદ કરી શકો છો. પણ હું તેમજ રહેવા દઈશ.


05:42 કેમિકલ જોકે આપણે પહેલાથી પસંદ કર્યકયા હતા અહીં આપમેળે દ્રશ્યમાન થાય છે.


05:49 Toluene ના equilibrium composition માં ટાઈપ કરો 0.5.
05:55 ડાઉન એરો દબાવો.
05:57 benzene' ના Equilibrium Compositionમાં 0.5 ટાઈપ કરો .
06:02 Apply પર ક્લિક કરો.
06:06 mole fractions ની કુલ ગણતરી જમણી બકઅજુએ દ્રશ્યમાન થાય છે.
06:12 કુલ ગણતરી એક ના હોય તો DWSIM ' એન્ટ્રીઓ સામાન્ય કરે છે.જેહતી કે કુલ ગણતરી એક બને.


06:19 પરંતુ આનાથી સમય પર અમુક અણધારી વેલ્યુઓ આવા શકે છે.
06:22 તેથી તમે પોતે ઇચ્છશો કે કુલ ગણતરી એક થાય Close બટન પર ક્લિક કરો .
06:31 stream પર ડબલ ક્લિક કરીને તમે હમેંશા પાછલા પોપ-અપ પર પાછા જકએ શકો છો.


06:36 configure simulation બટન ની નીચે System of Units બદલવાની જગ્યાની નોંધ લો .


06:43 ચાલો હું આ મેનુ ક્લિક કરું CGS System પસંદ કરું.
06:49 ચાલો હવે આ સ્ટ્રીમની સ્પેસિફિકેશન ને પૂર્ણ કરીએ.
06:52 flowsheet ના સ્ટ્રીમ આઇકન પર એક વાર ક્લિક કરી તેને ડબલ ક્લિક ના કરો.


07:00 flowsheet ના ડાબી બાજુએ તમે પસંદ કરેલ ઓબ્જેક્ટ દેખાશે.
07:07 આ વિન્ડો Properties અને Appearance ટેબ્સ ધરાવે છે.
07:12 properties ટેબ સ્ટ્રીમની તમામ પ્રોપર્ટીઓ દર્શાવે છે. DWSIM તમામ પ્રોપર્ટીને મુળભુત વેલ્યુઓ અસાઈન કરે છે.


07:21 ચાલો પ્રથમ આ પેજને ઉપર સ્ક્રોલ કરીએ.
07:27 material stream ની સ્પેસિફિકેશન ને પૂર્ણ કરવાના ઘણા માર્ગો છે.


07:31 Specification પર દબાવો.
07:34 જમણી બાજુએ ડાઉન એરો દ્રશ્યમાન થાય છે .તેને દબાવો.
07:40 pressure and temperature સ્પેસિફાય કરવું મૂળભૂત છે.
07:43 હું તેને જેમ છે તેમજ રહેવા દઈશ.
07:45 મેનુ બંધ કરવા માટે હું ફરીથી ડાઉન એરો દબાવીશ.
07:50 Temperature, સામે 25 ક્રમાંક પહેલાથીજ દાખલ થયેલ દેખાય છે.


07:55 Temperature, પર mouse ફેરવવાથી આપણને units ડિગ્રી સેલ્સિયસ તરીકે દેખાય છે.


08:02 આ ક્રમાંકની જમણી બાજુએ ચાલો ક્લિક કરીએ.
08:07 આ સુલિધારિત કરી શકનાર field છે. ચાલો હું તેને રદ કરીને 30 દાખલ કરું.
08:15 ચાલો આગળ pressure તરફ જોઈએ.હું તેને 1 atmosphere રહેવા દઈએ.
08:23 ચાલો આગળ flowrate સ્પેસિફાય કરીએ.
08:26 આપણે સ્પેસિફાય કરી શકીએ છીએ mass flowrate કે molar flowrate અથવા volumetric flowrate.
08:33 આપણે molar flowrate સ્પેસિફાય કરીશું.
08:38 હું જૂની વેલ્યુ રદ કરીને 100 દાખલ કરીશ.
08:47 આ ફેરફાર ને સેવ કરવા માટે Enter દબાવો.
08:50 field માટે એકમ moles per second છે જેવું આપણે અત્યારે જોઈ શકીએ છીએ.
08:56 યુનિટ્સના કોમ્બિનેશન વાપરવાનું શક્ય છે જેમકે CGS અને SI.
09:01 આ ચર્ચા ને આપણે બીજા અન્ય ટ્યૂટોરીયલમાં લંબાવીશું.
09:05 અત્યારે stream આ પૂર્ણપણે વ્યાખ્યાયિત છે.
09:08 DWSIMMSTR-004 આ નામ આ સ્ટ્રીમને આપમેળે આપ્યું છે .
09:16 તમે તમારા simulation માં બીજા નામો પણ જોઈ શકો છો, પરંતુ તે માટે ચિંતા ના કરો.
09:21 જો કે હું આ આપમેળે ઉત્પ્ન્ન થયેલ નામથી ખુશ નથી, ચાલો હું તેને બદલું.


09:27 પસંદ કરેલ Object વિન્ડો અંતર્ગત Appearance ટેબ પર ક્લિક કરો.
09:33 Appearance ટેબનો ઉપયોગ સ્ટ્રીમની વીજયુલ દેખાવને સુધારિત કરવામાં થાય છે.


09:37 Name ની બાજુએ આવેલ ખાલી જગ્યામાં ક્લિક કરો અને રદ કર્યા બાદ Inlet1ટાઈપ કરો.
09:55 Name પર ફરીથી ક્લિક કરો.
09:58 ફ્લોશીટમાયા સ્ટ્રીમની નીચે તમે નામ Inlet1 દર્શિત થતું જોઈ શકો છો.
10:04 material stream પર આવનાર ટ્યૂટોરિયલ માં આપણે શું શીખ્યા.
10:08 ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
10:13 આગળની સ્લાઈડ પર જાશું.
10:15 ચાલો સારાંશ લઈએ કે આ ટ્યૂટોરીયલમાં આપણે શું શીખ્યા.
10:19 * આપણે મટેરીઅલ સ્ટ્રીમ વ્યાખ્યાયિત કરી.
10:22 * કમેઇકલ કમ્પોનેન્ટ પસંદ કર્યા.
10:24 * પ્રોપટી એસ્ટિમેશન પેકેજ પસંદ કર્યું.
10:27 * સ્પેસિફિકેશન પૂર્ણ કર્યું.
10:29 * વેલ્યુઓ અને યુનિટો અસાઈન કર્યા.
10:32 * temperature, pressure અને flow rate. સ્પેસિફાય કર્યા.
10:36 * વિભિન્ન વિકલ્પો દર્શાવ્યા.
10:40 હું અત્યારે અમુક અસાઇનમેન્ટસ આપીશ.
10:43 Benzene અને Toluene મોલ ફેકશન પસંદ કરો જે 1 સુધી દાખલ ન કરે.
10:48 Apply દબાવતા DWSIM કેવા રીતે સામાન્ય થાય છે.તે તપાસો.
10:53 mole fractions. વ્યખાયિત કરેલ પેજ પર જાવ.
10:57 કુલ ગણતરી 1 ના હોય તો normalize બટન શું કરે છે તે તપાસો.
11:02 molar flow rate વ્યાખ્યાયિત કરેલ પેજ પર જાવ.
11:05 DWSIM આપમેનડે સમાંતર flow rates બીજા અન્ય યુનિટ્સમાં દર્શવાએ છે.
11:11 આ વેલ્યુઓ સુસંગત છે કે તે તપાસો.
11:16 Benzene, Toluene અને Xylene. બનેલ એક સ્ટ્રીમ બનાવો.
11:20 આ સ્ટ્રીમ માટે પણ પાછલા અસાઇનમેન્ટસ કરો.
11:26 આ તમને ટ્યુટોરીઅલ ના અંતમાં લાવે છે.
11:28 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:33 જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો ,તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:39 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
11:52 આપણે આને ઓપન સોર્સ બનાવવા માટે DWSIM ટિમ ને ધન્યવાદ કહીએ છીએ.
11:58 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey