Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 131: | Line 131: | ||
|- | |- | ||
||2:23 | ||2:23 | ||
− | ||કારણ કે | + | ||કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી. |
|- | |- | ||
Line 148: | Line 148: | ||
|- | |- | ||
||2:46 | ||2:46 | ||
− | ||આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા | + | ||આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા માટે હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઉ છું. |
|- | |- | ||
Line 156: | Line 156: | ||
|- | |- | ||
||2:54 | ||2:54 | ||
− | ||પહેલા | + | ||પહેલા "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત અને બંધ કરીએ |
|- | |- | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
||3:04 | ||3:04 | ||
− | ||"Image 2" | + | ||"Image 2" પસંદ કરો. |
|- | |- | ||
||3:06 | ||3:06 | ||
− | ||હવે, જમણું ક્લિક | + | ||હવે, જમણું ક્લિક કરી Open with GIMP પસંદ કરો. |
|- | |- | ||
Line 176: | Line 176: | ||
|- | |- | ||
||3:13 | ||3:13 | ||
− | ||હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ | + | ||હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ. |
|- | |- | ||
||3:18 | ||3:18 | ||
− | ||હવે, ઈમેજને સંગ્રહીત | + | ||હવે, ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો. |
|- | |- | ||
||3:22 | ||3:22 | ||
− | || | + | ||Personal-Finance-Tracker.ods ખોલીએ. |
|- | |- | ||
Line 192: | Line 192: | ||
|- | |- | ||
||3:30 | ||3:30 | ||
− | ||જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો છે કે, | + | ||જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો એ છે કે, |
− | જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા | + | જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો, |
|- | |- | ||
||3:40 | ||3:40 | ||
− | || | + | ||તમારે બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ. |
|- | |- | ||
||3:44 | ||3:44 | ||
− | ||જેનો અર્થ છે, | + | ||જેનો અર્થ છે, તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે. |
|- | |- | ||
||3:52 | ||3:52 | ||
− | || | + | ||આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ |
|- | |- | ||
||3:58 | ||3:58 | ||
− | || | + | ||ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી. |
|- | |- | ||
||4:05 | ||4:05 | ||
− | ||જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને | + | ||જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો. |
|- | |- | ||
||4:09 | ||4:09 | ||
− | || | + | ||ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
|- | |- | ||
Line 225: | Line 225: | ||
|- | |- | ||
||4:19 | ||4:19 | ||
− | ||તમે | + | ||તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે. |
|- | |- | ||
||4:23 | ||4:23 | ||
− | || | + | ||CTRL અને Z દબાવી આ ફેરફાર અનડૂ (પહેલા હતું તેવું) કરીએ. |
|- | |- | ||
||4:29 | ||4:29 | ||
− | ||હવે | + | ||હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ. |
|- | |- | ||
||4:34 | ||4:34 | ||
||આ પણ સરળ છે! | ||આ પણ સરળ છે! | ||
− | ફક્ત “Control” અને “Shift” કી | + | ફક્ત “Control” અને “Shift” કી દબાવી પકડી રાખો |
|- | |- | ||
Line 246: | Line 246: | ||
|- | |- | ||
||4:44 | ||4:44 | ||
− | ||ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક | + | ||ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે. |
|- | |- | ||
||4:48 | ||4:48 | ||
− | || | + | ||CTRL અને S બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ. |
|- | |- | ||
||4:54 | ||4:54 | ||
− | ||હવે | + | ||હવે આ ફાઈલને બંધ કરીએ. |
|- | |- | ||
||4:58 | ||4:58 | ||
− | ||હવે | + | ||હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ. |
|- | |- | ||
||5:02 | ||5:02 | ||
− | || | + | ||“Image 3.jpg” ને રીનેમ કરીએ, જે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી. |
|- | |- | ||
Line 274: | Line 274: | ||
|- | |- | ||
||5:22 | ||5:22 | ||
− | || | + | ||લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે! |
|- | |- | ||
||5:25 | ||5:25 | ||
− | || | + | ||આ લીંક રદ્દ કરીએ. |
|- | |- | ||
||5:28 | ||5:28 | ||
− | ||આ | + | ||આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો. |
|- | |- | ||
||5:32 | ||5:32 | ||
− | ||કેલ્ક શીટમાં | + | ||કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો, સંગ્રહીત કરો અને બંધ કરો. |
|- | |- | ||
Line 294: | Line 294: | ||
|- | |- | ||
||5:43 | ||5:43 | ||
− | ||કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને | + | ||કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો. |
|- | |- | ||
||5:49 | ||5:49 | ||
− | ||હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ | + | ||હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો. |
|- | |- | ||
Line 306: | Line 306: | ||
|- | |- | ||
||5:57 | ||5:57 | ||
− | ||“Standard” ટૂલબારની | + | ||“Standard” ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો. |
|- | |- | ||
Line 314: | Line 314: | ||
|- | |- | ||
||6:04 | ||6:04 | ||
− | ||“Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને | + | ||“Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે. |
|- | |- | ||
||6:13 | ||6:13 | ||
− | || | + | ||CTRL અને Z દબાવી તે અનડૂ કરીએ. |
|- | |- | ||
||6:18 | ||6:18 | ||
− | ||“Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા | + | ||“Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે. |
|- | |- | ||
||6:26 | ||6:26 | ||
− | ||“Picture” ટૂલબાર પર બીજા | + | ||“Picture” ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું. |
|- | |- | ||
||6:32 | ||6:32 | ||
− | ||આગળ | + | ||આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી. |
|- | |- | ||
||6:37 | ||6:37 | ||
− | || | + | ||ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં. |
|- | |- | ||
||6:44 | ||6:44 | ||
− | || | + | ||એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” નામ આપીએ. |
|- | |- | ||
||6:50 | ||6:50 | ||
− | ||આ | + | ||આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે. |
|- | |- | ||
||6:53 | ||6:53 | ||
− | ||આપણી પાસે | + | ||આપણી પાસે “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે. |
|- | |- | ||
||6:59 | ||6:59 | ||
− | ||આ આપણું | + | ||આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે. |
|- | |- | ||
||7:02 | ||7:02 | ||
− | ||હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને | + | ||હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો. |
|- | |- | ||
Line 366: | Line 366: | ||
|- | |- | ||
||7:15 | ||7:15 | ||
− | ||હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર | + | ||હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ, જે “abc.ods” છે. |
|- | |- | ||
||7:21 | ||7:21 | ||
− | ||“abc.ods” માં જ્યાં તમે | + | ||“abc.ods” માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો. |
|- | |- | ||
Line 378: | Line 378: | ||
|- | |- | ||
||7:35 | ||7:35 | ||
− | ||આપણે | + | ||આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે. |
|- | |- | ||
||7:42 | ||7:42 | ||
− | ||હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી | + | ||હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી. |
|- | |- | ||
||7:48 | ||7:48 | ||
− | ||“Gallery” ઈમેજ | + | ||“Gallery” ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો. |
|- | |- | ||
||7:54 | ||7:54 | ||
− | ||ચાલો જોઈએ | + | ||ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. |
|- | |- | ||
Line 398: | Line 398: | ||
|- | |- | ||
||8:01 | ||8:01 | ||
− | ||વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક | + | ||વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો. |
|- | |- | ||
||8:09 | ||8:09 | ||
− | ||હવે | + | ||હવે ઈમેજો જે “Gallery” પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો. |
|- | |- | ||
||8:18 | ||8:18 | ||
||ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો | ||ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો | ||
− | અને | + | અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો. |
|- | |- | ||
||8:26 | ||8:26 | ||
− | ||તમે | + | ||તમે જોશો કે ઈમેજો “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ થયેલ છે. |
|- | |- | ||
||8:34 | ||8:34 | ||
− | ||'LibreOffice Calc' | + | ||અહીં 'LibreOffice Calc' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
||8:39 | ||8:39 | ||
||સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે - | ||સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે - | ||
− | + | ઈમેજ ફાઈલને અલગ અલગ રીતે સ્પ્રેડશીટમાં દાખલ કરવી | |
|- | |- | ||
||8:46 | ||8:46 | ||
||જેમ કે | ||જેમ કે | ||
− | * | + | * ફાઈલમાંથી |
* ક્લીપબોર્ડમાંથી અથવા | * ક્લીપબોર્ડમાંથી અથવા | ||
− | * | + | * ગેલેરીમાંથી |
|- | |- | ||
||8:52 | ||8:52 | ||
− | ||આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો | + | ||આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
|- | |- | ||
||8:55 | ||8:55 | ||
− | ||તે | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
|- | |- | ||
Line 445: | Line 445: | ||
|- | |- | ||
||9:03 | ||9:03 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
− | + | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | |
|- | |- | ||
Line 454: | Line 454: | ||
|- | |- | ||
||9:12 | ||9:12 | ||
− | ||વધુ વિગતો માટે | + | ||વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
|- | |- | ||
||9:19 | ||9:19 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
Line 471: | Line 471: | ||
|- | |- | ||
||9:41 | ||9:41 | ||
− | || | + | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 11:34, 1 March 2013
Resources for recording
VISUAL CUE | NARRATION |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં ઈમેજો (ચિત્રો) દાખલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચેનું શીખીશું : |
00:09 | ડોક્યુંમેંટમાં ઈમેજ ફાઈલ દાખલ કરવું. |
00:13 | ઉદાહરણ તરીકે - jpeg, png અથવા bmp. |
00:19 | અહીં આપણે, ઉબન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ઉપયોગમાં લઇ રહ્યા છીએ |
00:28 | સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે,
|
00:39 | આપણે આ દરેક વિશે વિગતમાં ચર્ચા કરીશું. |
00:43 | “Personal-Finance-Tracker.ods” સ્પ્રેડશીટ ખોલીએ. |
00:48 | પહેલા, sheet 2 પસંદ કરીએ. |
00:51 | આ શીટ્સમાં ઈમેજીશ દાખલ કરીશું. |
00:54 | સેલ પસંદ કરી પિક્ચરો દાખલ કરવું, એ સારી આદત છે. |
00:59 | જો ઈમેજ પહેલાથીજ તમારા કોમપ્યુંટર પર સંગ્રહીત હોય, તો તમે પહેલા “Insert” પર ક્લિક કરી તેને દાખલ કરી શકો છો. |
1:06 | અને ત્યારબાદ “Picture” અને “From File” પસંદ કરીને. |
1:10 | હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ (સ્થાન નિર્ધારિત કરવું) કરો. |
1:14 | મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર “Images” નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે. |
1:20 | હું “Image1” પસંદ કરીશ. |
1:24 | આપણે ઈમેજનું નામ “Location” ફીલ્ડમાં જોશું. |
1:28 | “Open” બટન પર ક્લિક કરો. |
1:31 | અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે |
1:38 | તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ. |
1:42 | પહેલા એક નવો સેલ પસંદ કરીએ. |
1:45 | હવે, “Insert” અને “Picture” પર ક્લિક કરી “From File” પસંદ કરીશું. બીજી ઈમેજ પસંદ કરીશું. |
1:55 | હવે “Image 2” પર ક્લિક કરો. |
1:58 | ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે, “Link” વિકલ્પ ચેક કરી “Open” પર ક્લિક કરો. |
2:05 | પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં, “Keep Link” બટન પર ક્લિક કરો. |
2:11 | પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે. |
2:15 | લીંકીંગ (જોડાણ કરવું) |
2:17 | જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ :
પહેલા, તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે. |
2:23 | કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી. |
2:27 | બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે. |
2:32 | ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો,
સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે. |
2:39 | Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે. |
2:46 | આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા માટે હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઉ છું. |
2:50 | તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન (કોમપ્યુંટર) પર સંસ્થાપિત હોય. |
2:54 | પહેલા "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત અને બંધ કરીએ |
3:01 | આગળ, ઈમેજીસ ફોલ્ડર પર જાવ. |
3:04 | "Image 2" પસંદ કરો. |
3:06 | હવે, જમણું ક્લિક કરી Open with GIMP પસંદ કરો. |
3:10 | Image 2 GIMP માં ખુલે છે. |
3:13 | હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ. |
3:18 | હવે, ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો. |
3:22 | Personal-Finance-Tracker.ods ખોલીએ. |
3:26 | Image 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે. |
3:30 | જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો એ છે કે,
જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો, |
3:40 | તમારે બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ. |
3:44 | જેનો અર્થ છે, તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે. |
3:52 | આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ |
3:58 | ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી. |
4:05 | જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો. |
4:09 | ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
4:12 | હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો. |
4:19 | તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે. |
4:23 | CTRL અને Z દબાવી આ ફેરફાર અનડૂ (પહેલા હતું તેવું) કરીએ. |
4:29 | હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ. |
4:34 | આ પણ સરળ છે!
ફક્ત “Control” અને “Shift” કી દબાવી પકડી રાખો |
4:40 | જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો. |
4:44 | ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે. |
4:48 | CTRL અને S બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ. |
4:54 | હવે આ ફાઈલને બંધ કરીએ. |
4:58 | હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ. |
5:02 | “Image 3.jpg” ને રીનેમ કરીએ, જે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી. |
5:12 | હવે “Personal Finance Tracker.ods” ફાઈલને ફરીથી ખોલો. |
5:18 | તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી! |
5:22 | લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે! |
5:25 | આ લીંક રદ્દ કરીએ. |
5:28 | આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો. |
5:32 | કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો, સંગ્રહીત કરો અને બંધ કરો. |
5:38 | હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો. |
5:43 | કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો. |
5:49 | હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો. |
5:53 | તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી. |
5:57 | “Standard” ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો. |
6:02 | આ “Picture” ટૂલબાર છે. |
6:04 | “Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે. |
6:13 | CTRL અને Z દબાવી તે અનડૂ કરીએ. |
6:18 | “Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે. |
6:26 | “Picture” ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું. |
6:32 | આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી. |
6:37 | ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં. |
6:44 | એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” નામ આપીએ. |
6:50 | આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે. |
6:53 | આપણી પાસે “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે. |
6:59 | આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે. |
7:02 | હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો. |
7:06 | ઈમેજને કોપી કરવા માટે “CTRL” અને “C” બંને કી સાથે દબાવો. |
7:11 | ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે. |
7:15 | હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ, જે “abc.ods” છે. |
7:21 | “abc.ods” માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો. |
7:28 | હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે “CTRL” અને “V” બંને કી સાથે દબાવો. |
7:35 | આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે. |
7:42 | હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી. |
7:48 | “Gallery” ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો. |
7:54 | ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. |
7:57 | સ્ટેનડર્ડ ટૂલબારમાં “Gallery” આઇકોન પર ક્લિક કરો. |
8:01 | વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો. |
8:09 | હવે ઈમેજો જે “Gallery” પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો. |
8:18 | ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો
અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો. |
8:26 | તમે જોશો કે ઈમેજો “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ થયેલ છે. |
8:34 | અહીં 'LibreOffice Calc' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
8:39 | સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -
ઈમેજ ફાઈલને અલગ અલગ રીતે સ્પ્રેડશીટમાં દાખલ કરવી |
8:46 | જેમ કે
|
8:52 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
8:55 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
8:58 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
9:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
9:08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
9:12 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
9:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
9:23 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
9:31 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે
સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો |
9:41 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |