Difference between revisions of "Drupal/C3/Finding-and-Evaluating-Modules/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
| 00:07
 
| 00:07
 
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
 
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
* '''module''' સર્ચ કરવું અને  
+
'''module''' સર્ચ કરવું અને  
* '''module''' નું મૂલ્યાંકન કરવું.
+
'''module''' નું મૂલ્યાંકન કરવું.
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
 
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
 
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
* '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ
+
'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ
* '''Drupal''' 8 અને
+
'''Drupal''' 8 અને
* '''Firefox''' વેબ બ્રાઉઝર.
+
'''Firefox''' વેબ બ્રાઉઝર.
 
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
 
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
  
Line 152: Line 152:
 
| 03:50
 
| 03:50
 
| તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -
 
| તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -
* આ ''' Documentation''' લીંક
+
આ ''' Documentation''' લીંક
* ''' issue''' કતાર
+
''' issue''' કતાર
* અને ''' bug reports'''
+
અને ''' bug reports'''
  
 
|-
 
|-
Line 188: Line 188:
 
| 04:42
 
| 04:42
 
| મોડ્યુલ સાથે -
 
| મોડ્યુલ સાથે -
* તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા
+
તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા
* તમે કદાચિત જોઈ શકો છો કે એક ''' Module''' ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે.
+
તમે કદાચિત જોઈ શકો છો કે એક ''' Module''' ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે.
  
 
|-
 
|-
Line 314: Line 314:
 
| 07:26
 
| 07:26
 
| હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે -
 
| હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે -
* ''' Fivestar Rating Module''' અથવા
+
''' Fivestar Rating Module''' અથવા
* ''' Star Rating Module'''
+
''' Star Rating Module'''
  
 
|-
 
|-
Line 357: Line 357:
 
| ચાલો સારાંશ લઈએ.
 
| ચાલો સારાંશ લઈએ.
 
આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:  
 
આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:  
* મોડ્યુલ માટે સર્ચ કરવું અને
+
મોડ્યુલ માટે સર્ચ કરવું અને
* મોડ્યુલનું મૂલ્યાંકન કરવું.
+
મોડ્યુલનું મૂલ્યાંકન કરવું.
  
 
|-
 
|-

Revision as of 11:41, 7 October 2016

Time Narration
00:01 Finding and Evaluating Modules પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
module સર્ચ કરવું અને 
module નું મૂલ્યાંકન કરવું.
00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ
Drupal 8 અને
Firefox વેબ બ્રાઉઝર.

તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

00:29 શ્રુંખલામાં પહેલા, આપણે Modules નાં મારફતે વેબસાઈટને વિસ્તારિત કરવા વિશે બતાવ્યું હતું.
00:34 અને, Drupal સાથે આવેલ કેટલાક Modules ને આપણે આવરી લીધા છે.
00:38 આપણે કોર્સમાં પહેલા જ Module devel સંસ્થાપિત કર્યું છે.
00:43 પણ, હમણાં આપણે સમજીશું કે કેવી રીતે મોટા Modules નું મૂલ્યાંકન કરવું અને શોધવું.
00:48 drupal.org/project/modules પર જઈએ.
00:53 અહીં Drupal માટે લગભગ 18,000 Modules ઉપલબ્ધ છે.
00:58 કૃપા કરી નોંધ લો કે Drupal Module ફક્ત એ જ ડ્રૂપલની આવૃત્તિ સાથે કામ કરે છે જે માટે તે બનેલ છે.
01:05 તો, આપણે ડ્રૂપલની જે આવૃત્તિ વાપરી રહયા છીએ તેમાં Core compatibility અપડેટ કરવી પડશે.
01:12 આ ટ્યુટોરીયલ Drupal 8 નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.

જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે.

01:23 આ ડેમો માટે, મોડ્યુલો વિશે કેટલીક મહત્વની વસ્તુઓ દર્શાવવા માટે હું Drupal 7 પર પાછો જઈશ.
01:30 Search પર ક્લીક કરો . અને, અહીં Drupal 7 માટે 11,000 મોડ્યુલો છે. આ એક વિશાળ તફાવત છે.
01:38 સમય સાથે, આપણે Drupal 8 Modules ની સંખ્યા ઝડપથી વધતા જોશું.
01:42 દરમિયાન, ચાલો સારા મોડ્યુલોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ શીખીએ.
01:47 આ પુષ્ઠ પર, ચાલો ડ્રૂપલની આવૃત્તિ Core compatibility પર ફિલ્ટર કરીએ જેને આપણે ઉપયોગ કરી રહયા છીએ.

આ યાદી Most installed અથવા Most popular દ્વારા સૉર્ટ થઇ છે.

01:59 Chaos tool suite અથવા ctools અને Views આ ડ્રૂપલનાં દર સમયનાં લોકપ્રિય Modules છે.
02:07 ચાલો Views પર ક્લીક કરો.
02:09 અહીં એક સારા મોડ્યૂલનું મૂલ્યાંકન કરવા માટે 3 સરળ પગલાં છે.
02:14 ધારો કે, આપણે licensing bureau માં એક વાહનને ચલાવવા માટે કે રજીસ્ટર કરવા માટે એક નવું license મેળવવા જઈએ છીએ.
02:21 મોટાભાગનાં US રાજ્યમાં, આને dmv અથવા Department of Motor Vehicles કહેવાય છે.

તો, આપણે 'd m' અને 'v' આને યાદ રાખીશું.

02:34 'd' એટલે કે documentation, 'm' એટલે કે maintainers અને 'v' એટલે versions.
02:42 Project Information અને Downloads અંતર્ગત આવેલ માહિતી તરફે જુઓ.
02:48 ચાલો 'd' થી શરૂ કરીએ. Views એ હર સમયનું બીજું લોકપ્રિય Module છે.
02:53 વાસ્તવમાં, આને Drupal 8 માં સમાવવામાં આવે છે અને આપણે આ કોર્સમાં Views નો ખુબ ઉપયોગ કર્યો છે.
03:02 મુક્ત સ્ત્રોતમાં documentation વાંચ્યા શિવાય, મોડ્યુલ ખરું છે કે ખોટું, આ સમજવા માટે અહીં અન્ય કોઈ શોર્ટકટ નથી.
03:11 હંમેશા, મોડ્યુલ શું કરે છે તે જાણવા માટે documentation વાંચો.
03:16 સમસ્યાઓ શું છે તે જાણવા માટે documentation વાંચો.
03:20 આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે?

documentation વાંચો.

03:25 મોડ્યુલ એકવાર સંસ્થાપિત કર્યા બાદ, એ જાણવા કે કયો ભાગ ઓન છે તે માટે આપણે documentation વાંચવું જોઈએ.
03:32 documentation વાંચવું અત્યંત મહત્વનું છે.
03:36 કૃપા કરી નોંધ લો, open source માં, જો મોડ્યુલ તમારી site ને નષ્ટ કરે છે તો તમે કંઈપણ કરી શકતા નથી.
03:42 તમને documentation વાંચવું પડશે. અને નક્કી કરો કે તમે જે તમારી site પર પહેલાથી કરી ચુક્યા છે તે માટે Module સુસંગત છે કે નહીં.
03:50 તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -
 Documentation લીંક
 issue કતાર
અને  bug reports
04:01 Module માં શું છે એ શોધવા માટે. તો, આ 'd' છે.
04:06 'm' એટલે કે maintainers.
04:09 આ ચોક્કસ Module ની શરૂઆત merlinofchaos દ્વારા થઇ હતી.
04:13 હવે, જ્યારે આપણે તેના નામ પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે આપણને તેની Drupal profile માં લઇ જાય છે.
04:19 કોર્સમાં પછીથી, આપણે આપણી પોતાની Drupal profile બનાવતા શીખીશું.
04:24 અહીં આપણે જોઈએ છીએ કે Earl Miles' Drupal Project માટે એક મોટો ફાળો આપનાર છે - 6300 કરતા વધુ commits.

અને તે Chaos tools તથા Views નો મુખ્ય સર્જક છે.

04:36 આ ચોક્કસ Module માટે અહીં બીજા ઘણા maintainers છે.
04:42 મોડ્યુલ સાથે -
તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા
તમે કદાચિત જોઈ શકો છો કે એક  Module ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે.
04:50 બંને ઠીક છે.
04:53 પણ માનો કે, Module mission-critical હોય છે, અને maintainer આની સાથે ચાલુ રહેવામાં અસમર્થ છે. તો આપણે મુશ્કેલીમાં હોઈ શકીએ છીએ.
05:00 તો, અહીં કંઈક વિચાર કરવા યોગ્ય છે.
05:03 છેલ્લે નીચેની તરફ, Project information અને Versions અથવા આપણું 'v' છે.
05:09 v ની જાળવણી સ્થિતિને, અત્યારે, co-maintainers જોઈએ છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી.
05:15 Views ને પહેલાથી જ Drupal 8 માં શામેલ કરવામાં આવ્યું છે. તો, તે અહીં અમુક મદદ માટે જોઈ રહ્યું છે.
05:24 under active development છે.
05:27 આ લગભગ મિલિયન sites પર છે અને આંકડા અનુસાર 7 પોઇન્ટ 6 મિલિયન ડાઉનલોડો પહેલાથી દર્શાવવામાં આવ્યા છે.
05:35 હવે, આ મહત્વપૂર્ણ છે. જો Project એ “abandoned” અથવા “I’ve given up” દર્શાવે છે તો, તે મોડ્યુલનો ઉપયોગ ન કરો.
05:42 જો કે, તમે આવું વારંવાર જોશો નહીં.
05:46 હંમેશા Module નાં Version નો ઉપયોગ કરો જે કે તમારા Drupal installation નાં Version સમાન હોય.
05:52 અહીં કોઈપણ Drupal 8 version નથી કારણ કે Views પહેલાથી જ core માં છે.
05:57 પણ જો હું આને Drupal 7 site પર સંસ્થાપિત કર્યું હોત તો, હું આ લીંક પર ક્લીક કરત નહીં.
06:04 આ આપણને એક નોડ પર લઇ જશે જે આ મોડ્યુલ વિશે વિગતવાર માહિતી આપે છે.
06:09 તેના બદલે, tar કે zip પર જમણું-ક્લીક કરીને Copy Link પર ક્લીક કરો.
06:15 devel સંસ્થાપિત કરતી વખતે આપણે આ પહેલા બતાવ્યું હતું.
06:19 મોડ્યુલ આપણી માટે યોગ્ય છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરીશું.
06:23 જેવું કે d m v તરીકે.
06:26 એક પ્રશ્ન એ પણ છે કે, "How does one find a Module"?
06:31 પહેલો વિકલ્પ છે durpal [dot] org slash project slash modules પર જાવ.
06:37 અને ત્યાં આવેલ કેટલાકમાંથી Core compatibility - Categories દ્વારા ફિલ્ટર કરો.
06:42 નહીં તો, આપણને drupal [dot] org પર જોઈતા, મોડ્યુલો શોધવા અસંભવ છે.
06:48 જો તમે આમાં સારા છો તો, તમે તેને શોધી શકશો. પણ અહીં યાદીબદ્ધ કરેલ મોડ્યુલોની સંખ્યા સાથે નવો યુઝર કદાચિત મૂંઝવાઇ શકે છે.
06:57 ફરીથી પ્રશ્ન રહેશે કે - મારી માટે કયું Module યોગ્ય છે?
07:02 Google તમારો મિત્ર છે!
07:04 આપણે જો એક Drupal Module Date field સાથે જોઈ રહયા છીએ તો ફક્ત ટાઈપ કરો drupal module date.
07:10 અને પહેલી વસ્તુ જે કે આવે છે તે છે Date Module.
07:13 આપણે જાણીએ છીએ કારણ કે URL છે drupal [dot] org slash project slash date.
07:20 તો શું જો આપણને એક Rating system ની જરૂર છે?
07:23 ટાઈપ કરો: "drupal module rating system".
07:26 હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે -
 Fivestar Rating Module અથવા
 Star Rating Module
07:34 તો, આપણી પાસે 2 મોડ્યુલો છે જેને આપણે આ નક્કી કરવા માટે જોઈ શકીએ છીએ કે, આપણી માટે કયું વાળું વધુ સારું રહેશે.
07:42 તો શું જો આપણને એક webform જોઈએ છે?
07:45 ફરીથી ટાઈપ કરો: "drupal module webform".
07:48 અને, આપણને Webform નામનું એક પ્રોજેક્ટ મળે છે.
07:52 શરૂઆતી અભ્યાસકર્તાઓ માટે, Modules શોધવાનો આ એ ઉત્તમ માર્ગ છે.
07:57 Drupal module અને આપણા મોડ્યુલને આપણે શું કરાવવા ઇચ્છીએ છીએ તેનું વિવરણ.
08:02 મને આશા છે કે આ ઉપયોગી રહ્યું છે. યાદ રાખો, મોડ્યુલો શોધવા માટે, ગૂગલ તમારો મિત્ર છે.
08:08 અને કયા Module આપણી માટે વધુ સારા છે, આ સમજવા માટે, d m અને v ને યાદ રાખો.
08:14 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:18 ચાલો સારાંશ લઈએ.

આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:

મોડ્યુલ માટે સર્ચ કરવું અને
મોડ્યુલનું મૂલ્યાંકન કરવું.
08:29 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
08:38 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીય પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
08:45 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
08:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
09:03 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki