Difference between revisions of "Drupal/C2/Modifying-the-Display-of-Content/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
| 00:06
 
| 00:06
 
| આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:
 
| આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:
'''Displays'''
+
'''Displays'''
'''Full content display''' વ્યવસ્થાપિત કરવું અને  
+
'''Full content display''' વ્યવસ્થાપિત કરવું અને  
 
  ડિસ્પ્લે '''Teaser''' વ્યવસ્થાપિત કરવું.
 
  ડિસ્પ્લે '''Teaser''' વ્યવસ્થાપિત કરવું.
  

Revision as of 11:32, 7 October 2016

Time Narration
00:01 Modifying the Display of Content પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:

Displays Full content display વ્યવસ્થાપિત કરવું અને

ડિસ્પ્લે Teaser વ્યવસ્થાપિત કરવું.
00:16 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ 
Drupal 8 અને
Firefox વેબ બ્રાઉઝર.
00:26 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:31 ચાલો આપણે બનાવેલી પહેલાની આપણી વેબસાઈટ ખોલીએ.
00:35 હવે આપણી પાસે આપણું કન્ટેન્ટ છે. ચાલો જોઈએ તે વાસ્તવમાં કેવું દેખાય છે અને Drupal તેને પુષ્ઠ પર કેવી રીતે રજૂ કરે છે.
00:42 નોંધ લો Teaser mode માં, આપણને Title અને Body એ એક Read more સાથે મળે છે.
00:49 જેમ આપણે નીચે સ્ક્રોલ કરીએ છીએ તો, અહીં આપણને આપણા તમામ નવા કન્ટેન્ટ દેખાય છે.
00:55 મૂળભૂત રીતે, છેલ્લી બનાવેલી 10 nodes ડ્રૂપલ આઉટપુટ કરે છે જેને Homepage પર બઢતી અપાયી છે.
01:03 નોંધ લો, અહીં નીચે અમુક પુષ્ઠક્રમાંકન છે - પુષ્ઠ 1, 2, 3, Next અને Last.
01:12 જો આપણે Last પર ક્લીક કરીએ છીએ તો, આપણે Teaser mode માં નોડોની યાદી જોશું, જે Title બાદ Read more સહીત રહેશે.
01:20 આ અરજી નથી.
01:22 Drupal આપણને “View modes” સુયોજિત કરવાની પરવાનગી આપે છે.
01:27 Structure પર ક્લીક કરો અને ત્યારબાદ Content Types.
01:31 હવે, ચાલો આપણા 'Events' Content type માટે લેઆઉટ અપડેટ કરીએ.
01:36 ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો, ત્યારબાદ Manage display પર ક્લીક કરો.
01:41 અહીં ઉપર નોંધ લો, Manage display ટેબ પર, એક Default અને એક Teaser છે.
01:48 Default એ મૂળભૂત લેઆઉટ છે – આપણે એકાદ Full view લેઆઉટ ઉમેરવા જઈ રહયા છીએ.
01:55 આગળ Teaser લેઆઉટ છે. ચાલો Teaser પર ક્લીક કરીએ.
02:00 Teaser mode માં, ફક્ત Event Description. દૃશ્યમાન છે. અને Links, જે કે Read more લીંક છે.
02:09 અહીં તે કહે છે "Trimmed limit: 600 characters".
02:14 આપણા Event Content type માટે Teaser mode વધુ સારો બનાવવા માટે આપણે આમાંની અમુક વસ્તુઓને અપડેટ કરીશું.
02:21 આગળ વધીએ એ પહેલા, આપણે એ સમજવાની જરૂર છે કે ડ્રૂપલ આપણને Layouts આપે છે.
02:28 ચાલો Structure અને Display modes પર ક્લીક કરીએ.
02:32 ત્યારબાદ View modes પર ક્લીક કરો. નોંધ લો અહીં Form modes પણ છે.
02:38 ડેટા કેવી રીતે દાખલ થવો જોઈએ તે માટે આ Form modes layout છે.
02:43 ડેટા કેવી રીતે દેખાવો જોઈએ તે માટે આ View modes એ લેઆઉટ છે.
02:48 View modes પર ક્લીક કરો.
02:51 Content View mode અંતર્ગત, આપણે જોઈએ છીએ Full content, RSS, Search index, Search results, Teaser.
03:02 સાથે જ આપણે નવું Content View mode પણ ઉમેરી શકીએ છીએ.
03:06 મુખ્ય વસ્તુ છે - Drupal આપણને બોક્સ બહાર શું આપે છે તેના પર આપણે મર્યાદિત નથી.
03:12 આપણી પાસે Blocks, Comments, Taxonomy terms અને Users પણ છે.
03:18 આપણે આનાંપર આપણું પોતાનું View modes ઉમેરી શકીએ છીએ.
03:22 કૃપા કરી તેની નોંધ લો. આ યાદ રાખવાની મહત્વની વસ્તુ છે.
03:27 આ બધું અહીં ઉપલબ્ધ છે. પણ દરેક Content type માટે બધું જ સક્રિય નથી.
03:34 ચાલો પાછા જઈને તે કરીએ.
03:36 ચાલો Structure પર પાછા આવીએ અને Content types પર ક્લીક કરીએ.
03:42 Events Content type પર, Manage display ક્લીક કરો.
03:46 ફરી એકવાર, આપણે એ પુષ્ઠ પર છીએ જ્યાં Default અને Teaser છે.
03:52 નીચેની તરફ સ્ક્રોલ કરીને CUSTOM DISPLAY SETTINGS પર ક્લીક કરો.
03:57 Full content માં એક ચેક-માર્ક મુકો.
04:00 આનાથી આપણને ફીલ્ડો કેવા ગોઠવવા છે તે કરવાની પરવાનગી મળશે, જ્યારે આપણે નોડ તરફે વાસ્તવમાં જોઈએ છે.
04:07 Save ક્લીક કરો.
04:09 હવે, અહીં ઉપર, આપણી પાસે Full content અને Teaser છે.
04:14 આગળ, આપણે આ બંને View modes ને અપડેટ કરવાનું શીખીશું.
04:19 પહેલા, ચાલો Full Content View અપડેટ કરીએ.
04:23 આ છે આપણા ફીલ્ડો Full Content લેઆઉટમાં અને તે જે ક્રમમાં આવેલ છે અને LABELs કેવી રીતે દ્રશ્યમાન થાય છે.
04:30 યાદપત્ર તરીકે, ચાલો પાછા જઈને event તરફે જોઈએ. DrupalCamp Cincinnati પર ક્લીક કરો.
04:37 body ઉપરની તરફ આવેલ છે.
04:39 Event website, Date, Topics અને logo જો આપણી પાસે એ હોય તો.
04:45 હવે, આપણું કન્ટેન્ટ સેજ સારું લાગે એવું બનાવવા માટે ચાલો આને સાફ કરીએ.
04:50 Events માટે Structure - Content types - Manage display અને ત્યારબાદ Full Content પર ક્લીક કરો.
04:58 અહીં Event Description સંપૂર્ણ મોડમાં છે.
05:02 ચાલો તેને Logo ની નીચે ડ્રેગ કરીએ.
05:05 ત્યારબાદ ચાલો Logo માટે LABEL ને છુપાવીએ.
05:09 અને તેને Original image માંથી Medium માપમાં બદલીએ.
05:14 આ એક Image style છે.
05:17 આપણે Views મેળવ્યા પછીથી Image styles વિશે વધુમાં જાણીશું.
05:22 સમજી લો કે આપણે ઇચ્છિત કોઈપણ Image style માં કોઈપણ માપની ઇમેજ ઉત્પન્ન કરવામાં સક્ષમ છીએ.
05:29 ત્યારબાદ તેને આપણે ઈચ્છા પ્રમાણે ક્યાંપણ વાપરી શકીએ છીએ. ચાલો Update પર ક્લીક કરો.
05:35 હવે આપણો Event Logo ડાબી બાજુએ રહેશે કારણ કે આ Theme ઈમેજોને ડાબી બાજુએ તરાવે છે.
05:43 Body તેના ફરતે વીંટાશે.
05:45 ચાલો Event Date ને LABEL Inline તરીકે મૂકીએ.
05:49 ચાલો હવે Format બદલીએ.
05:52 જમણી બાજુએ આવેલ ગિયર પર ક્લીક કરો. કંઈક કોન્ફીગર કરવા માટે આપણે ગિયરને વાપરીએ છીએ.
05:59 આપણે આને Default long date માં બદલીશું.
06:03 Update ક્લીક કરો.
06:07 Event Sponsors ને ચાલો Inline તરીકે રાખીએ.
06:10 તમને નોંધ થશે કે આઉટપુટ referenced entity ને લીંક થાય છે.
06:15 એનો અર્થ એ છે કે, જો Cincinnati User Group DrupalCamp Cincinnati નું આયોજન કરી રહ્યું છે તો, તે User Group page ને લીંક થઇ જશે.
06:24 અને આ જ આપણે ઇચ્છીએ છીએ.
06:27 જો કે Event Topics એ સ્તંભો રજુ કરાયા છે તો, આપણે Above પસંદ કરીશું.
06:33 ફરી એકવાર, તે Referenced entity ને લીંક થાય છે.
06:37 ટ્યુટોરીયલને અટકાવો અને તપાસ કરો કે તમારી સ્ક્રીન મારી સ્ક્રીન જેવી દેખાય છે.
06:43 Save પર ક્લીક કરો.
06:45 ચાલો Full View મોડમાં આપણી એકાદી nodes તરફે જુઓ.
06:49 Content પર ક્લીક કરો અને ત્યારબાદ અહીં કોઈપણ event પર.
06:54 તમારા Events નું નામ અને ટેક્સ્ટ મારાથી તદ્દન જુદી રહેશે.
06:59 આ એટલા માટે કારણ કે devel Lorem Ipsum વાપરે છે.
07:03 અહીં કોઈપણ Event પર ક્લીક કરો.
07:06 તમને હવે એક layout દેખાશે જે આનાં જેવું કંઈક દેખાશે.
07:10 આ ખુબ સરસ દેખાય છે.
07:12 Event Website

Event Date

Event Sponsors.

07:18 Event Topics સાથે સેજ સમસ્યા છે, પણ આનાં માટે આપણે અમુક CSS વાપરી શકીએ છીએ.
07:26 તેમનાં links બરોબર જગ્યાએ ચીંધે છે.
07:29 ચાલો આપણી User Group Content type માટે સંપૂર્ણ ડિસ્પ્લે અપડેટ કરો.
07:34 Structure, Content types પર ક્લીક કરો અને ત્યારબાદ User Groups માં Manage display પર ક્લીક કરો.
07:42 ફરી એકવાર, આપણે આપણા Views ને અપડેટ કરવાની જરૂર છે.
07:46 નીચે સ્ક્રોલ કરો, CUSTOM DISPLAY SETTINGS ક્લીક કરો અને Full content પસંદ કરો.
07:52 આપણી પસંદગી મુજબ આપણે આમાંની કોઈપણ ડિસ્પ્લે અપડેટ કરી શકીએ છીએ. Save ક્લીક કરો.
07:59 ત્યારબાદ Full content પસંદ કરો. જે આપણે આપણા Events સાથે કર્યું હતું આ એના જેવું જ છે.
08:06 ચાલો Group Website ને Description અને site Inline ની ઉપર મૂકીએ.
08:12 Group Contact અને Email એકસાથે મુકો, તેમના LABELs Inline ફરીથી બનાવવા માટે.
08:19 હું Email ને Email લીંક આપવા કરતા, Plain text તરીકે રહેવા દઈશ.
08:24 આ એટલા માટે કારણ કે હવે હું મારા મૂળભૂત Email પ્રોગ્રામને email મોકલવા માટે વાપરતો નથી.
08:30 હું તેને Plain text તરીકે રાખવાનું પસંદ કરું છું.
08:33 Group Experience Level ને Above તરીકે રાખો, કારણ કે તે તમામ અનુભવની એક યાદી છે.
08:40 છેલ્લે, Events sponsored ને પણ Above તરીકે રાખો.
08:45 FORMAT ને Label તરીકે રહેવા દો.
08:47 આપણે Entity ID અથવા Rendered entity પણ પસંદ કરી શકીએ છીએ.
08:52 પણ, આવું કરવાથી, આપણને અહીં Event pages નો જથ્થો પરિણામસ્વરૂપ મળશે.
08:58 હું આને Label તરીકે રાખીશ.
09:01 Link to the referenced entity આ રહ્યી.
09:04 આને વાપરવાથી, આપણે Cincinnati User Group માં DrupalCamp Cincinnati પર જવા માટે લીંક પર ક્લીક કરી શકીએ છીએ.
09:12 ચાલો Save પર ક્લીક કરીને તપાસો આપણે શું કર્યું હતું.
09:16 Content પર ક્લીક કરો અને યાદીમાં User Group પર ક્લીક કરો.
09:22 અહીં આપણી પાસે છે Group website, વિવરણ, Contact information. આ devel દ્વારા બનાવવામાં આવ્યું છે.
09:31 એક Contact Email - આ નકલી આઈડી છે જેને પણ devel દ્વારા બનાવવામાં આવ્યું છે.
09:38 મુખ્ય વસ્તુ અહીં એ છે કે, આ કામ કરે છે!
09:41 અહીં Group Experience Level છે. નોંધ લો devel એ કશુંક બમણું પસંદ કર્યું છે.
09:48 હમણાં માટે આપણે એને એવું જ રહેવા દઈશું.
09:51 છેલ્લે, Event sponsored DrupalCamp Cincinnati છે.
09:56 કોઈપણ Display અથવા Layout modules ઉમેર્યા વિના, મેળવી શકાયેલ આ લેઆઉટ ઉત્તમ છે.
10:03 આપણે Full content સફળતાપૂર્વક કરી લીધું છે.
10:07 આગળ, ચાલો આપણું Teaser modes અપડેટ કરવાનું શીખીએ. જો તમે આ બે તરફે જુઓ છો તો, તે એટલા ખરાબ નથી.
10:16 પણ જેમ તમે નીચે સ્ક્રોલ કરો છો તો, આપણું Teaser modes એ અત્યંત સુંદર નથી.
10:21 આપણે તે સરળતાથી ઠીક કરી શકીએ છીએ.
10:24 Structure અને Content types પર ક્લીક કરો.
10:28 Events માં, Manage display પર ક્લીક કરો, ત્યારબાદ Teaser પર.
10:33 Drupal આપણને links અને Event Description આપે છે જે body ફિલ્ડ છે.
10:39 ચાલો અત્યારે આ માટે આપણું Teaser mode અપડેટ કરીએ.
10:43 ફક્ત Event Website ને ઉપરની તરફ ડ્રેગ કરો અને Inline પસંદ કરો.
10:49 ત્યારબાદ Event Date ને પણ ઉપરની તરફ ડ્રેગ કરો કારણ કે તે મહત્વનું છે.
10:55 આગળ, Event Logo ને ડ્રેગ કરીને તેને પણ ઉપરની તરફ મુકો.
11:00 આપણે LABEL છુપાવીશું અને FORMAT ને Thumbnail કરીશું.
11:05 આપણે આપણી site પર કોઈપણ ઇમેજ માટે Image styles બનાવી શકીએ છીએ.
11:10 પણ આ વિશે આપણે પછીથી શીખીશું.
11:13 Link image to ને Content તરીકે બદલો.
11:17 આનાથી logo link તરીકે સીધેસીધું કન્ટેન્ટ આઈટમમાં બનશે. હવે Update ક્લીક કરો.
11:23 આપણી પાસે છે logo, website અને date.
11:28 Links ને નીચેની તરફ ડ્રેગ કરો.
11:31 આગળ, ચાલો Event Description ને સુવ્યવસ્થિત કરીએ.
11:35 ગિયરને ક્લીક કરો અને આને 400 characters માં બદલો.
11:40 Update પર ક્લીક કરો. ત્યારબાદ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરીને વિકલ્પને Trimmed કરો.
11:47 હવે, આપણું Teaser mode આપેલ ધરાવવું જોઈએ:
ડાબી બાજુએ  Logo, 
 Website, 
 Date અને 
જમણી બાજુએ Links સહીત,  Description.
11:58 ચાલો જોઈએ હવે આ કેવું દેખાય છે. Save ક્લીક કરો.
12:03 site પર પાછા જાવ.
12:05 DrupalCamp Cincinnati અપડેટ થઇ છે તે તમે જોશો.
12:09 Date field ને આપણે પછીથી અપડેટ કરીશું.
12:12 તમને નોંધ થશે કે Body સુવ્યવસ્થિત થઇ ગયી છે.
12:16 Structure પર ક્લીક કરો. ક્લીક કરો Content types, Events, Manage display અને Teaser.
12:24 Event Date છોડીને બાકી બધું બરાબર છે. Time ago નાં બદલે આપણે Custom પસંદ કરીશું.
12:32 અહીં નોંધ લો, Date Formats માટે અહીં PHP documentation ને એક લીંક છે.
12:38 ચાલો હવે Date-Time format અપડેટ કરીએ.
12:41 સૌ પહેલા, તેને રદ્દ કરો.
12:44 લોઅરકેસ l અલ્પવિરામ કેપિટલ F jS અલ્પવિરામ અને કેપિટલ Y.
12:51 આનો અર્થ એ છે કે અઠવાડિયાનો દિવસ, મહિનાનો દિવસ,
12:55 અને ત્યારબાદ યોગ્ય પ્રત્યય - st nd rd th અને ચાર અંકી વર્ષ.
13:04 Update ક્લીક કરો.
13:06 આપણે હવે અહીં તારીખનો preview જોઈ શકીએ છીએ.
13:09 Save ક્લીક કરો.
13:11 ચાલો હમણાં માટે Event Description છુપાવી દઈએ.
13:14 Save પર ક્લીક કરો.
13:16 ચાલો આપણી site પર એક નજર ફેરવીએ.
13:19 હવે આપણા Event માટે આપણું Teaser અહીં જોઈ શકાવાય છે - Title, logo, website અને Event Date.
13:28 ચાલો આપણા User Groups માટે Teaser mode અપડેટ કરીએ.
13:32 Structure, Content types પર ક્લીક કરો અને ત્યારબાદ User Groups માં Manage display પર ક્લીક કરો.
13:39 ત્યારબાદ Teaser પર ક્લીક કરો.
13:42 આ વાળું સેજ જુદું છે કારણ કે આપણી પાસે કોઈપણ ઈમેજો નથી.
13:47 આપણી પાસે એક User Group logo હોઈ શકત.
13:50 ચાલો ઉપરની તરફ User Group Website મૂકીએ.
13:53 આપણે User Group Description ને દર્શાવીશું નહીં.
13:57 ચાલો Group Contact email રાખીએ.
14:00 અને લેબલ Group Website અને Contact Email ને Inline માં બદલીએ.
14:06 અહીં ફરીથી, હું FORMAT ને Plain text તરીકે રાખીશ, કારણ કે હું મારુ મૂળભૂત email વાપરતો નથી.
14:13 આ અત્યંત સાદું Teaser mode છે.
14:16 Save ક્લીક કરો.
14:18 આપણી site પર પાછા ફરીએ.
14:20 Cincinnati User Group પાસે એક Group Website અને Contact Email Read more સહીત છે.
14:27 આ રીતે આપણે Full content અને Teaser mode બંને માટે View modes અપડેટ કરીએ છીએ.
14:33 અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે આપણા લેન્ડિંગ પુષ્ઠઓ પર જઈશું અને ઉપયોગી સ્વરૂપમાં, આપણું કન્ટેન્ટ બહાર મેળવીશું.
14:41 આ સાથે આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
14:46 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
 Displays
Full content display વ્યવસ્થાપિત કરવું અને
ડિસ્પ્લે Teaser વ્યવસ્થાપિત કરવું
15:11 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
15:21 આ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
15:28 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
15:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -
NMEICT, Ministry of Human Resource Development અને
NVLI, Ministry of Culture
15:47 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki