Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-5/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
|-
 
|-
 
|0:14
 
|0:14
|છેલ્લા ભાગમાં, તમે જોયું કે મેં પોતાને આ ડેટાબેઝમાં રજીસ્ટર કર્યું. બધુજ બરાબરથી કર્યું છે અને હું અહીં લોગીન સ્ક્રીન પર છું.
+
|છેલ્લા ભાગમાં, તમે જોયું કે મેં પોતાને આ ડેટાબેઝમાં રજીસ્ટર કર્યું. બધુજ બરાબર કર્યું છે અને હું અહીં લોગીન સ્ક્રીન પર છું.
 
|-
 
|-
 
|0:24
 
|0:24
|ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું કે. ચાલો માનીએ કે મારું યુઝરનેમ (વપરાશકર્તા નામ) "alex" છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે મેં વાપર્યો હતો.
+
|ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું. માનીએ કે યુઝરનેમ "alex" છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે મેં વાપર્યો હતો.
 
|-
 
|-
 
|0:33
 
|0:33
|હું જોઈ શકું છું જયારે હું લોગીનમાં ક્લિક કરું છું, ફરીથી, "Incorrect password".
+
|જયારે હું લોગીનમાં ક્લિક કરું છું, ફરીથી, "Incorrect password".
 
|-
 
|-
 
|0:37
 
|0:37
|આનો અર્થ એ નથી કે મારું યુઝરનેમ મળ્યું નથી.
+
|આનો અર્થ એ નથી કે યુઝરનેમ મળ્યું નથી.
 
|-
 
|-
 
|0:40
 
|0:40
|ચાલો હું આ મારા યુઝરનેમમાં ટાઈપ કરું અને મારો પાસવર્ડ ટાઈપ કરું. આ મને "That user doesn't exists!" બતાવશે.
+
|હું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરીશ. આ મને "That user doesn't exists!" બતાવશે.
 
|-
 
|-
 
|0:50
 
|0:50
|પરંતુ અહીં, આ કહી રહ્યું છે કે મારું યુઝરનેમ અસ્તિત્વમાં છે પણ મારો પાસવર્ડ ખોટો છે.  
+
|પરંતુ અહીં, આ કહે છે યુઝરનેમ અસ્તિત્વમાં છે પણ પાસવર્ડ ખોટો છે.  
 
|-
 
|-
 
|0:55
 
|0:55
|હવે, મારો પાસવર્ડ ખોટો થવાનું કારણ એ છે કે અહીં મારા ડેટાબેઝ અંતર્ગત મારા સાદા લખાણ પાસવર્ડની મારા "md5-encrypted" પાસવર્ડથી તુલના થઇ રહ્યી છે.
+
|હવે, પાસવર્ડ ખોટો થવાનું કારણ એ છે કે અહીં ડેટાબેઝ અંદર સાદા લખાણના પાસવર્ડની "md5-encrypted" પાસવર્ડ સાથે તુલના થઇ રહ્યી છે.
 
|-
 
|-
 
|1:07
 
|1:07
|આપણે આ રીતે કરીએ છીએ કે, આપણે આપણા લોગીન પુષ્ઠ પર પાછા જઈએ છીએ, જે આપણે આપણા પહેલાનાં ટ્યુટોરીયલ - યુઝરલોગીન ટ્યુટોરીયલમાં આવરી લીધું હતું.
+
|આપણે આ, આ રીતે કરી શકીએ, લોગીન પેજ પર પાછા જઈ, જે પહેલાનાં ટ્યુટોરીયલ - યુઝરલોગીન ટ્યુટોરીયલમાં આવરી લીધું હતું.
 
|-
 
|-
 
|1:18
 
|1:18
|એ ભાગમાં જ્યાં આપણે આપણા પાસવર્ડો મેળ ખાય છે કે નહી એ તપાસવા હેતુ તુલના કરીએ છીએ. તે આપણા યુઝરનેમને ત્યાં તપાસ કરી રહ્યું છે અને આ આપણા પાસવર્ડને તપાસી રહ્યું છે.  
+
|એ ભાગમાં જ્યાં પાસવર્ડો મેચ થાય છે કે નહી એ તપાસવા માટે તુલના કરીએ છીએ. તે યુઝરનેમને ત્યાં તપાસશે અને આ પાસવર્ડને તપાસશે.  
 
|-
 
|-
 
|1:34
 
|1:34
|આપણને આપણા પાસવર્ડને તપાસ કરવાની જરૂર છે. આ સમયે, ચાલો માનીએ કે મેં મારો પાસવર્ડ "slicer u k 1" તરીકે ટાઈપ કર્યો છે.  
+
|આપણને પાસવર્ડ તપાસ કરવાની જરૂર છે. આ સમયે, માનીએ કે પાસવર્ડ "slicer u k 1" છે.  
 
|-
 
|-
 
|1:47
 
|1:47
Line 43: Line 43:
 
|-
 
|-
 
|1:56
 
|1:56
|"slicer u k 1". ઠીક છે અને આ આને તપાસ કરી રહ્યું છે અને અહીં આ પાસવર્ડ sliceruk1 ની બરાબર છે.
+
|"slicer u k 1". ઠીક છે અને આ આને તપાસ કરશે અને આ પાસવર્ડ sliceruk1 સમાન છે.
 
|-
 
|-
 
|2:06
 
|2:06
|પણ આ "password" "dbpassword" ની બરાબર છે. તેથી આપણને સરખામણી મળી નથી રહ્યી.
+
|પણ આ "password" "dbpassword" સમાન છે. તેથી સરખામણી મળી નથી રહ્યી.
 
|-
 
|-
 
|2:12
 
|2:12
|આપણને આ ત્યારે પસંદ કરવું પડે છે જયારે આપણે આપણા પાસવર્ડને એનક્રિપ્ટ કરીએ છીએ.
+
|આ ત્યારે પસંદ કરવું પડે છે જયારે પાસવર્ડને એનક્રિપ્ટ કરીએ છીએ.
 
|-
 
|-
 
|2:19
 
|2:19
|તો હવે આ વાસ્તવમાં આની બરાબર બનશે, તેથી આ એનક્રિપ્ટ થયેલ "slicer u k 1" છે, જે આ "slicer u k 1" ની બરાબર છે.
+
|તો હવે આ વાસ્તવમાં આ સમાન બનશે, તો આ એનક્રિપ્ટ થયેલ "slicer u k 1" છે, જે આ "slicer u k 1" સમાન છે.
 
|-
 
|-
 
|2:30
 
|2:30
|તો આપણે આપણા ડેટાબેઝમાં એક md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડની md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડથી તુલના કરી રહ્યા છીએ.
+
|તો આપણે md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડને ડેટાબેઝમાં md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડ સાથે તુલના કરી રહ્યા છીએ.
 
|-
 
|-
 
|2:37
 
|2:37
|ચાલો હું આ ફોર્મને ફરીથી જમા કરીને લોગીન કરું. ઓહ! ફરીથી એરર (ત્રુટી)!   
+
|હું આ ફોર્મ ફરીથી સબમિટ કરી લોગીન કરીશ. ફરીથી એરર!   
 
|-
 
|-
 
|2:42
 
|2:42
|ચાલો હું ફરી પ્રયાસ કરું. લોગીન પર ક્લિક કરો. ના, આ કામ નથી કરી રહ્યું.
+
|હું ફરી પ્રયાસ કરું. લોગીન પર ક્લિક કરો. ના, આ કામ નથી કરી રહ્યું.
 
|-
 
|-
 
|2:47
 
|2:47
|ચાલો આને તપાસીએ. "password" "POST password" ની બરાબર છે તો md5 પાસવર્ડ છે. ચાલો હું પાછળ જઈને આ રીફ્રેશ કરું.
+
|આને તપાસીએ. "password" "POST password" સમાન છે તો md5 પાસવર્ડ છે. હું પાછળ જઈ રીફ્રેશ કરું.
 
|-
 
|-
 
|3:01
 
|3:01
|હું મારો પાસવર્ડ ટાઈપ કરું છું. ઠીક છે, હું જાણું છું કે અહીં શું સમસ્યા છે.  
+
|હું પાસવર્ડ ટાઈપ કરીશ. ઠીક છે, હું જાણું છું કે અહીં શું સમસ્યા છે.  
 
|-
 
|-
 
|3:10
 
|3:10
|અહીં સમસ્યા છે કે આપણો md5 પાસવર્ડ સંપૂર્ણપણે સાચો છે પરંતુ તેની સરખામણી એક પાસવર્ડથી થઇ રહ્યી છે જે આપણા ડેટાબેઝમાં કપાઈને ટૂંકો થયો છે.
+
|અહીં સમસ્યા છે કે આપણો md5 પાસવર્ડ સંપૂર્ણપણે સાચો છે પરંતુ તેની સરખામણી પાસવર્ડથી થઇ રહ્યી છે જે ડેટાબેઝમાં કપાઈને ટૂંકો થયો છે.
 
|-
 
|-
 
|3:22
 
|3:22
|આવું એટલા માટે કારણ કે જો આપણે આપણી સંરચનામાં જઈએ છીએ અને આપણા પાસવર્ડ ફીલ્ડ (ક્ષેત્ર) માં અહીં નીચે જઈને આને એડીટ (સુધારણા કરવું) કરીએ છીએ, તો અત્યારે આપણને આની મર્યાદા 25 ની લંબાઈ તરીકે મળી છે.
+
|આવું એટલા માટે કારણ કે જો આપણે સંરચનામાં જઈ પાસવર્ડ ફીલ્ડમાં અહીં નીચે જઈ એડીટ કરીએ, તો હમણાં આની મર્યાદા 25 ની લંબાઈ તરીકે મળી છે.
 
|-
 
|-
 
|3:37
 
|3:37
|તો આની માટે આપણે મર્યાદાને, માની લો કે, 100 જેટલી વધારવાં જઈ રહ્યા છીએ.  
+
|તો માટે આપણે મર્યાદા વધારીશું, માની લો, 100.  
 
|-
 
|-
 
|3:43
 
|3:43
|મને પૂર્ણરીતે ખાતરી નથી કે એક md5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે, પણ હું લંબાઈ મુલ્ય = 100 લખીશ. આને સંગ્રહીત કરો.
+
|મને પૂર્ણરીતે ખાતરી નથી કે md5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે, પણ હું length value  = 100 લખીશ. આને સંગ્રહીત કરો.
 
|-
 
|-
 
|3:50
 
|3:50
|હું આપણા કોષ્ટકને બ્રાઉઝ કરવાં માટે અને મુલ્યને રદ્દ કરવાં માટે જઈ રહ્યી છું. ત્યારબાદ હું ગો બેક (પાછળ જવું) પર જઈને ફરીથી રજીસ્ટર કરવા માટે જઈ રહ્યી છું.
+
|હું કોષ્ટકને બ્રાઉઝ કરી વેલ્યુ રદ્દ કરીશ. ત્યારબાદ હું પાછળ જઈ ફરીથી રજીસ્ટર કરીશ.
 
|-
 
|-
 
|4.00
 
|4.00
|તો, રજીસ્ટર. તમારું યુઝરનેમ પસંદ કરો. ચાલો માનીએ કે "alex", જેવું કે મેં પહેલા કહ્યું હતું. એક પાસવર્ડ પસંદ કરો, ચાલો માનીએ કે "slicer u k 1". અને હું "Register" ક્લિક કરીશ.
+
|તો, રજીસ્ટર. યુઝરનેમ પસંદ કરો. ધારો કે "alex", જેવું મેં પહેલા કહ્યું હતું. પાસવર્ડ પસંદ કરો, ધારો કે "slicer u k 1". અને હું "Register" પર ક્લિક કરીશ.
 
|-
 
|-
 
|4:14
 
|4:14
Line 91: Line 91:
 
|-
 
|-
 
|4:17
 
|4:17
|હવે, ચાલો આપણા ડેટાબેઝને ફરીથી તપાસીએ. આ પહેલાથી જ લાંબુ દેખાઈ રહ્યું છે, આ કપાઈને ટૂંકું થયું નથી કારણ કે મેં આની લંબાઈને બદલી કરી છે.
+
|હવે, ડેટાબેઝ ફરીથી તપાસીએ. આ પહેલાથી જ લાંબુ દેખાઈ રહ્યું છે, આ કપાઈને ટૂંકું થયું નથી કારણ કે મેં આની લંબાઈને બદલી છે.
 
|-
 
|-
 
|4:27
 
|4:27
|તેથી હવે જયારે હું પાછી લોગીન કરવાનો પ્રયાસ કરું છું અને હું આને બરાબરથી ટાઈપ કરું છું.  
+
|તો હવે જયારે હું પાછું લોગીન કરવાનો પ્રયાસ કરું છું અને આ બરાબર ટાઈપ કરું છું.  
 
|-
 
|-
 
|4:33
 
|4:33
|આપણે લોગીન કરી શકીએ છીએ અને આપણે અંદર છીએ. ઠીક છે તો સ્ટ્રીંગ લંબાઈ જેવી વસ્તુઓની તપાસ કરો.
+
|આપણે લોગીન કરી શકીએ છીએ અને અંદર છીએ. ઠીક છે તો સ્ટ્રીંગ લંબાઈ જેવી વસ્તુઓની તપાસ કરો.
 
|-
 
|-
 
|4.43
 
|4.43
|આશા રાખું છું તમને આ સમજાયું હશે.
+
|આશા રાખું છું તમને આ સમજાયું છે.
 
|-
 
|-
 
|4.45
 
|4.45
|જો તમે ઈચ્છો છો કે હું આ ટ્યુટોરીયલને વિસ્તૃત કરું તો કૃપા કરી ફક્ત મને જણાવો.
+
|જો તમે ઈચ્છો છો કે હું આ ટ્યુટોરીયલને વિસ્તૃત કરું તો કૃપા કરી મને જણાવો.
 
|-
 
|-
 
|4:52
 
|4:52
Line 109: Line 109:
 
|-
 
|-
 
|4:55
 
|4:55
|આ આપણા યુઝર લોગીન ટ્યુટોરીયલથી આગળનું છે. તેથી આને એકસાથે રાખીને, આપણને એક સંપૂર્ણપણે કાર્ય કરતું યુઝર રજીસ્ટર અને લોગીન પ્રક્રિયા મળે છે.  
+
|આ આપણા યુઝર લોગીન ટ્યુટોરીયલથી આગળનું છે. તો આન એકસાથે રાખી, આપણને એક સંપૂર્ણપણે કાર્ય કરતું યુઝર રજીસ્ટર અને લોગીન પ્રક્રિયા મળે છે.  
 
|-
 
|-
 
|5:04
 
|5:04
|હું આને મારા ઘણાં પ્રોજેક્ટ કાર્યોમાં વાપરીશ. જેમ કે ઉદાહરણ તરીકે.
+
|હું મારા ઘણાં પ્રોજેક્ટ કાર્યોમાં વાપરીશ. ઉદાહરણ તરીકે.
 
|-
 
|-
 
|5:12
 
|5:12
Line 121: Line 121:
 
|-
 
|-
 
|5:28
 
|5:28
|જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે અથવા મારાથી કોઈપણ વસ્તુ પર વિસ્તારમાં જાણવા ચાહો છો, તો મને ફક્ત જણાવો.
+
|જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે અથવા મારાથી કોઈપણ વસ્તુ પર વિસ્તારમાં જાણવા ઈચ્છો છો, તો મને જણાવો.
 
|-
 
|-
 
|5:35
 
|5:35
|ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. જોવાબદ્દલ આભાર. મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
|ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Revision as of 11:33, 19 February 2013

Time Narration
0:00 યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં પાંચમાં ભાગમાં તમારું સ્વાગત છે. આપણે રજીસ્ટ્રેશન લોગીન પ્રક્રિયામાં અમુક અંશો અને ટુકડાઓને એકસાથે વ્યવસ્થિત કરીશું.
0:11 ત્યારબાદ પૂર્ણ ચકાસણી કરીશું એ જોવા માટે કે આ ખરેખર કામ કરે છે.
0:14 છેલ્લા ભાગમાં, તમે જોયું કે મેં પોતાને આ ડેટાબેઝમાં રજીસ્ટર કર્યું. બધુજ બરાબર કર્યું છે અને હું અહીં લોગીન સ્ક્રીન પર છું.
0:24 ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું. માનીએ કે યુઝરનેમ "alex" છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે મેં વાપર્યો હતો.
0:33 જયારે હું લોગીનમાં ક્લિક કરું છું, ફરીથી, "Incorrect password".
0:37 આનો અર્થ એ નથી કે યુઝરનેમ મળ્યું નથી.
0:40 હું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરીશ. આ મને "That user doesn't exists!" બતાવશે.
0:50 પરંતુ અહીં, આ કહે છે યુઝરનેમ અસ્તિત્વમાં છે પણ પાસવર્ડ ખોટો છે.
0:55 હવે, પાસવર્ડ ખોટો થવાનું કારણ એ છે કે અહીં ડેટાબેઝ અંદર સાદા લખાણના પાસવર્ડની "md5-encrypted" પાસવર્ડ સાથે તુલના થઇ રહ્યી છે.
1:07 આપણે આ, આ રીતે કરી શકીએ, લોગીન પેજ પર પાછા જઈ, જે પહેલાનાં ટ્યુટોરીયલ - યુઝરલોગીન ટ્યુટોરીયલમાં આવરી લીધું હતું.
1:18 એ ભાગમાં જ્યાં પાસવર્ડો મેચ થાય છે કે નહી એ તપાસવા માટે તુલના કરીએ છીએ. તે યુઝરનેમને ત્યાં તપાસશે અને આ પાસવર્ડને તપાસશે.
1:34 આપણને પાસવર્ડ તપાસ કરવાની જરૂર છે. આ સમયે, માનીએ કે પાસવર્ડ "slicer u k 1" છે.
1:47 તો, આ પાસવર્ડ છે જે હું અહીં ટાઈપ કરી રહ્યી છું. આ ખુબ જુનો છે.
1:56 "slicer u k 1". ઠીક છે અને આ આને તપાસ કરશે અને આ પાસવર્ડ sliceruk1 સમાન છે.
2:06 પણ આ "password" "dbpassword" સમાન છે. તેથી સરખામણી મળી નથી રહ્યી.
2:12 આ ત્યારે પસંદ કરવું પડે છે જયારે પાસવર્ડને એનક્રિપ્ટ કરીએ છીએ.
2:19 તો હવે આ વાસ્તવમાં આ સમાન બનશે, તો આ એનક્રિપ્ટ થયેલ "slicer u k 1" છે, જે આ "slicer u k 1" સમાન છે.
2:30 તો આપણે md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડને ડેટાબેઝમાં md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડ સાથે તુલના કરી રહ્યા છીએ.
2:37 હું આ ફોર્મ ફરીથી સબમિટ કરી લોગીન કરીશ. ફરીથી એરર!
2:42 હું ફરી પ્રયાસ કરું. લોગીન પર ક્લિક કરો. ના, આ કામ નથી કરી રહ્યું.
2:47 આને તપાસીએ. "password" "POST password" સમાન છે તો md5 પાસવર્ડ છે. હું પાછળ જઈ રીફ્રેશ કરું.
3:01 હું પાસવર્ડ ટાઈપ કરીશ. ઠીક છે, હું જાણું છું કે અહીં શું સમસ્યા છે.
3:10 અહીં સમસ્યા છે કે આપણો md5 પાસવર્ડ સંપૂર્ણપણે સાચો છે પરંતુ તેની સરખામણી એ પાસવર્ડથી થઇ રહ્યી છે જે ડેટાબેઝમાં કપાઈને ટૂંકો થયો છે.
3:22 આવું એટલા માટે કારણ કે જો આપણે સંરચનામાં જઈ પાસવર્ડ ફીલ્ડમાં અહીં નીચે જઈ એડીટ કરીએ, તો હમણાં આની મર્યાદા 25 ની લંબાઈ તરીકે મળી છે.
3:37 તો આ માટે આપણે મર્યાદા વધારીશું, માની લો, 100.
3:43 મને પૂર્ણરીતે ખાતરી નથી કે md5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે, પણ હું length value = 100 લખીશ. આને સંગ્રહીત કરો.
3:50 હું કોષ્ટકને બ્રાઉઝ કરી આ વેલ્યુ રદ્દ કરીશ. ત્યારબાદ હું પાછળ જઈ ફરીથી રજીસ્ટર કરીશ.
4.00 તો, રજીસ્ટર. યુઝરનેમ પસંદ કરો. ધારો કે "alex", જેવું મેં પહેલા કહ્યું હતું. પાસવર્ડ પસંદ કરો, ધારો કે "slicer u k 1". અને હું "Register" પર ક્લિક કરીશ.
4:14 "You have been registered. Return to login page".
4:17 હવે, ડેટાબેઝ ફરીથી તપાસીએ. આ પહેલાથી જ લાંબુ દેખાઈ રહ્યું છે, આ કપાઈને ટૂંકું થયું નથી કારણ કે મેં આની લંબાઈને બદલી છે.
4:27 તો હવે જયારે હું પાછું લોગીન કરવાનો પ્રયાસ કરું છું અને આ બરાબર ટાઈપ કરું છું.
4:33 આપણે લોગીન કરી શકીએ છીએ અને અંદર છીએ. ઠીક છે તો સ્ટ્રીંગ લંબાઈ જેવી વસ્તુઓની તપાસ કરો.
4.43 આશા રાખું છું તમને આ સમજાયું છે.
4.45 જો તમે ઈચ્છો છો કે હું આ ટ્યુટોરીયલને વિસ્તૃત કરું તો કૃપા કરી મને જણાવો.
4:52 અને આ યુઝર રજીસ્ટ્રેશન છે.
4:55 આ આપણા યુઝર લોગીન ટ્યુટોરીયલથી આગળનું છે. તો આન એકસાથે રાખી, આપણને એક સંપૂર્ણપણે કાર્ય કરતું યુઝર રજીસ્ટર અને લોગીન પ્રક્રિયા મળે છે.
5:04 હું આ મારા ઘણાં પ્રોજેક્ટ કાર્યોમાં વાપરીશ. ઉદાહરણ તરીકે.
5:12 હું કંઈક પર એક પ્રોજેક્ટ બનાવી શકું છું જે કે યુઝર લોગીન અને યુઝર રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરે છે. તો હું આને ખુબ વાપરીશ.
5:19 તો વધુ માહિતી માટે યુઝર લોગીન અને રજીસ્ટ્રેશન પરનાં મારા પ્રોજેક્ટો તપાસો.
5:28 જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે અથવા મારાથી કોઈપણ વસ્તુ પર વિસ્તારમાં જાણવા ઈચ્છો છો, તો મને જણાવો.
5:35 ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali