Difference between revisions of "Drupal/C3/Drupal-Site-Management/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 101: Line 101:
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| Next, let us learn to update Drupal.
+
| આગળ, ચાલો ડ્રૂપલને અપડેટ કરતા શીખીએ.
  
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| Click on '''Available updates'''.
+
| '''Available updates''' પર જાવ.
  
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| We see that the current version of '''Drupal core''' is '''8.1.0''' and the recommended version is '''8.1.6'''.
+
| આપણે જોઈએ છીએ કે '''Drupal core''' ની વર્તમાન આવૃત્તિ '''8.1.0''' છે અને ભલામણ કરેલ આવૃત્તિ '''8.1.6''' છે.
  
 
|-
 
|-
| 03:15
+
| 03:15
| This is the status at the time of the recording.
+
| આ સ્થિતિ રેકોર્ડિંગ કરતા વેળાની છે.
  
 
|-
 
|-
| 03:20
+
| 03:20
| You may see a different recommended version here.  
+
| તમને અહીં જુદી ભલામણ કરેલ આવૃત્તિ દેખાઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
| Note that you need an internet connection for Drupal to find out the current recommended version.
+
| નોંધ લો ડ્રૂપલ વર્તમાન ભલામણ કરેલ આવૃત્તિ શોધે એ માટે તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
| 03:32
+
| 03:32
| Updating '''Drupal core''' requires manual downloading of code files and applying it to your site.
+
| '''Drupal core''' ને અપડેટ કરવા માટે પોતેથી કોડ ફાઈલો ડાઉનલોડ કરવી પડે છે અને તેને તમારી સાઈટ પર લાગુ કરવી પડશે.
  
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| We will see the upgrading process step by step.  
+
| અપગ્રેડ પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું.
  
 
|-
 
|-
| 03:45
+
| 03:45
| The following steps are applicable to '''Bitnami Drupal stack'''.
+
| આપેલ સ્ટેપો '''Bitnami Drupal stack''' ને લાગુ છે.
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
| But most of the steps are applicable to any other '''Drupal''' installation, as well.
+
| પરંતુ મોટા ભાગના સ્ટેપો કોઈપણ '''Drupal''' સંસ્થાપન માટે પણ, લાગુ છે.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| Step No 1:
+
| સ્ટેપ 1:
First put your '''site''' into '''Maintenance mode.'''
+
પહેલા તમારી '''site''' ને '''Maintenance mode''' માં મુકો.
  
 
|-
 
|-
| 04:03
+
| 04:03
| For that, go to '''Configuration''' and click on '''Maintenance mode''' under '''Development'''.
+
| આ માટે, '''Configuration''' પર જાવ અને '''Development''' અંતર્ગત '''Maintenance mode''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| Check the option to "Put site into maintenance mode".
+
| "Put site into maintenance mode" વિકલ્પ ચેક કરો.
  
 
|-
 
|-
| 04:16
+
| 04:16
| Click on '''Save configuration''' button.
+
| '''Save configuration''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| When the '''Maintenance mode '''is active, only '''administrators''' can login.
+
| જ્યારે '''Maintenance mode ''' સક્રિય હોય છે ત્યારે, ફક્ત '''administrators''' લોગીન કરી શકે છે.
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| In case you logged out '''admin''' by mistake, you can login at the '''URL''' of your homepage followed by '''/user.'''
+
| ભૂલથી જો તમે '''admin''' થી લોગ આઉટ થયા છો તો, તમે તમારા હોમપુષ્ઠમાં '''URL''' પછી '''/user''' નો ઉપયોગ કરીને લોગ ઈન કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| Others will see a message that the '''site''' is under maintenance.  
+
| બીજા લોકોને એક મેસેજ દેખાશે કે '''site''' is under maintenance.
  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| Step No 2:
+
| સ્ટેપ 2:
Let us backup the database of the current version.
+
ચાલો વર્તમાન આવૃત્તિના ડેટાબેઝને બેકઅપ કરીએ.
  
 
|-
 
|-
| 04:47
+
| 04:47
| Open your '''Bitnami Drupal Stack''' control window.
+
| તમારું '''Bitnami Drupal Stack''' નિયંત્રણ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
| Refer the tutorial '''Installation of Drupal''' to recollect how to open this control window.
+
| આ નિયંત્રણ વિન્ડોને કેવી રીતે ખોલવું એ જાણવા માટે '''Installation of Drupal''' ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
  
 
|-
 
|-
| 05:00
+
| 05:00
| Click on '''Open PhpMyAdmin''' button.
+
| '''Open PhpMyAdmin''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 05:05
+
| 05:05
| We are redirected to the '''phpmyadmin''' page.
+
| આપણે '''phpmyadmin''' પુષ્ઠ પર પુન:દિશામાન થશું.
  
 
|-
 
|-
| 05:10
+
| 05:10
| The default username is '''root'''.  
+
| '''root''' એ મૂળભૂત યુઝરનામ છે.
  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
| '''Drupal admin''' password and '''phpmyadmin''' password both are the same.
+
| '''Drupal admin''' પાસવર્ડ અને '''phpmyadmin''' પાસવર્ડ બંને એકસમાન છે.
  
 
|-
 
|-
|05:20
+
| 05:20
| So, type the username as '''root''' and type your '''Drupal admin password''', then click on '''Go''' button.
+
| તો, '''root''' તરીકે યુઝરનામ ટાઈપ કરો અને તમારો '''Drupal admin password''' ટાઈપ કરો, ત્યારબાદ '''Go''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 05:29
+
| 05:29
| To take a backup, first click on '''Export''' button at the top panel.
+
| બેકઅપ લેવા માટે, પહેલા ઉપરની પેનલ પર આવેલ '''Export''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
|   Then choose the '''Export method''' as '''Custom'''.
+
| ત્યારબાદ '''Export method''' ને '''Custom''' તરીકે પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| Select '''bitnami_drupal8''' under the '''Database''' list.
+
| '''Database''' યાદી અંતર્ગત '''bitnami_drupal8''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
| Under the '''Output''' section, give the '''filename template''' as "drupal-8.1.0" and set the '''Compression''' as '''gzipped'''.
+
| '''Output''' વિભાગ અંતર્ગત, '''filename template''' "drupal-8.1.0" તરીકે આપો અને '''Compression''' ને '''gzipped''' તરીકે સુયોજિત કરો.
  
 
|-
 
|-
 
| 05:58
 
| 05:58
| The filename could be different based on your current version.
+
| તમારી વર્તમાન આવૃત્તિ પર આધાર રાખી ફાઈલનામ જુદું હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
| Under the section '''Object creation options''', put a check-mark on '''Add DROP DATABASE statement''' option.
+
| '''Object creation options''' વિભાગ અંતર્ગત, '''Add DROP DATABASE statement''' વિકલ્પ પર ચેક-માર્ક મુકો.
  
 
|-
 
|-

Revision as of 21:14, 6 September 2016

Time Narration
00:01 Drupal Site Management પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:
  • reports જોવી
  • Drupal ને અપડેટ કરવું
  • modules અને themes અપડેટ કરવી અને
  • જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
  • Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ
  • Drupal 8 અને
  • Firefox વેબ બ્રાઉઝર.

તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

00:33 સાઈટ મેનેજમેન્ટ શું છે?

Site management એ આપેલ વિશે છે:

  • ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે core, modules અને themes
00:44
  • errors નું અવલોકન કરવું અને તેને સુધારવું
  • યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે.
00:51 ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
00:56 site management નો શરૂઆતી પોઇન્ટ Reports મેનુ છે. જો તમને વધારાની સહાય જોઈએ છે તો, તમે Help મેનુનો સંપર્ક પણ કરી શકો છો.
01:07 Reports પર ક્લીક કરો. આપણને રિપોર્ટોની એક યાદી દેખાશે જે આપણે આપણી Drupal site પરથી મેળવી શકીએ છીએ.
01:14 Available Updates પર ક્લીક કરો.
01:17 If anything is in red background, that means there is a security update and we should update it soon.
01:25 If it is in yellow, then it is not a security update but there is an improved version available.
01:33 On the Settings tab, we can tell Drupal how frequently to check for updates.
01:40 We can also tell it to send an e-mail to us, if there are updates available. It is highly recommended to do this.
01:50 Under Reports, the "Recent log messages" gives us a list of errors found by Drupal. We should look at these, once in a while.
02:01 Under Reports, the Status report shows installation or configuration problems recognized by Drupal.
02:10 For instance -

I am on MySQL 5.6.30, My Drupal Core status is not up-to-date, My database is up-to-date, etc.

02:25 Under Reports, the Top 'access denied' errors and Top 'page not found' errors are also important.
02:34 These are simple ways to make sure that our site is performing the best it can.
02:41 Top search phrases provides the frequently used words in the search forms of your site.
02:49 Understanding the reporting section of our Drupal website is the first step in maintaining our site.
02:57 આગળ, ચાલો ડ્રૂપલને અપડેટ કરતા શીખીએ.
03:01 Available updates પર જાવ.
03:04 આપણે જોઈએ છીએ કે Drupal core ની વર્તમાન આવૃત્તિ 8.1.0 છે અને ભલામણ કરેલ આવૃત્તિ 8.1.6 છે.
03:15 આ સ્થિતિ રેકોર્ડિંગ કરતા વેળાની છે.
03:20 તમને અહીં જુદી ભલામણ કરેલ આવૃત્તિ દેખાઈ શકે છે.
03:24 નોંધ લો ડ્રૂપલ વર્તમાન ભલામણ કરેલ આવૃત્તિ શોધે એ માટે તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે.
03:32 Drupal core ને અપડેટ કરવા માટે પોતેથી કોડ ફાઈલો ડાઉનલોડ કરવી પડે છે અને તેને તમારી સાઈટ પર લાગુ કરવી પડશે.
03:40 અપગ્રેડ પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું.
03:45 આપેલ સ્ટેપો Bitnami Drupal stack ને લાગુ છે.
03:50 પરંતુ મોટા ભાગના સ્ટેપો કોઈપણ Drupal સંસ્થાપન માટે પણ, લાગુ છે.
03:57 સ્ટેપ 1:

પહેલા તમારી site ને Maintenance mode માં મુકો.

04:03 આ માટે, Configuration પર જાવ અને Development અંતર્ગત Maintenance mode પર ક્લીક કરો.
04:11 "Put site into maintenance mode" વિકલ્પ ચેક કરો.
04:16 Save configuration બટન પર ક્લીક કરો.
04:19 જ્યારે Maintenance mode સક્રિય હોય છે ત્યારે, ફક્ત administrators લોગીન કરી શકે છે.
04:26 ભૂલથી જો તમે admin થી લોગ આઉટ થયા છો તો, તમે તમારા હોમપુષ્ઠમાં URL પછી /user નો ઉપયોગ કરીને લોગ ઈન કરી શકો છો.
04:37 બીજા લોકોને એક મેસેજ દેખાશે કે site is under maintenance.
04:42 સ્ટેપ 2:

ચાલો વર્તમાન આવૃત્તિના ડેટાબેઝને બેકઅપ કરીએ.

04:47 તમારું Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો ખોલો.
04:52 આ નિયંત્રણ વિન્ડોને કેવી રીતે ખોલવું એ જાણવા માટે Installation of Drupal ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
05:00 Open PhpMyAdmin બટન પર ક્લીક કરો.
05:05 આપણે phpmyadmin પુષ્ઠ પર પુન:દિશામાન થશું.
05:10 root એ મૂળભૂત યુઝરનામ છે.
05:13 Drupal admin પાસવર્ડ અને phpmyadmin પાસવર્ડ બંને એકસમાન છે.
05:20 તો, root તરીકે યુઝરનામ ટાઈપ કરો અને તમારો Drupal admin password ટાઈપ કરો, ત્યારબાદ Go બટન પર ક્લીક કરો.
05:29 બેકઅપ લેવા માટે, પહેલા ઉપરની પેનલ પર આવેલ Export બટન પર ક્લીક કરો.
05:36 ત્યારબાદ Export method ને Custom તરીકે પસંદ કરો.
05:40 Database યાદી અંતર્ગત bitnami_drupal8 પસંદ કરો.
05:45 Output વિભાગ અંતર્ગત, filename template એ "drupal-8.1.0" તરીકે આપો અને Compression ને gzipped તરીકે સુયોજિત કરો.
05:58 તમારી વર્તમાન આવૃત્તિ પર આધાર રાખી ફાઈલનામ જુદું હોઈ શકે છે.
06:03 Object creation options વિભાગ અંતર્ગત, Add DROP DATABASE statement વિકલ્પ પર ચેક-માર્ક મુકો.
06:12 Add DROP TABLE વિકલ્પ પર ચેક માર્ક મુકો.
06:16 નીચે સ્ક્રોલ કરો અને નીચે આવેલ Go બટન પર ક્લીક કરો.
06:21 ફાઈલને save કરવા માટે OK બટન પર ક્લીક કરો.
06:25 તમારા Downloads ફોલ્ડર પર જાવ અને બેકઅપ ફાઈલ "drupal-8.1.0.sql.gz" માટે તપાસો.
06:36 સ્ટેપ 3:

આપણે તમામ સર્વરો શટ ડાઉન કરવા જોઈએ.

06:42 તમામ ચાલી રહેલ સર્વરોને સ્ટોપ કરવા માટે, Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો પર જાવ.
06:49 Manage Servers ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ Stop All બટન પર ક્લીક કરો.
06:56 સ્ટેપ 4:

Welcome ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ Open Application Folder બટન પર.

07:04 આ ફાઈલ બ્રાઉઝરમાં ખુલશે.
07:07 apps ફોલ્ડરમાં જાવ, ત્યારબાદ drupal અને છેલ્લે htdocs.
07:15 સ્ટેપ 5:

Drupal ની વર્તમાન આવૃત્તિ માટે કોડ બેકઅપ કરવા માટે આપણે એક ફોલ્ડર બનાવવું પડશે.

07:24 વર્તમાન આવૃત્તિ સંખ્યા સાથે આ ફોલ્ડરને નામ આપો.
07:29 આગળ, બેકઅપ ડેટાબેઝ ફાઈલને drupal-8.1.0 ફોલ્ડરમાં ખસેડો.
07:36 સ્ટેપ 6:

htdocs ફોલ્ડર પર પાછા જાવ.

07:42 આગળ, core અને vendor ફોલ્ડરો તથા બીજી અન્ય ફાઈલોને કટ કરીને બેકઅપ ફોલ્ડર drupal-8.1.0 માં પેસ્ટ કરી ખસેડો.
07:55 આનાથી ડેટાબેઝ તથા કોડ આ બંને એક જગ્યાએ રહેશે.
08:00 આ કોરની જૂની આવૃત્તિની બેકઅપ નકલ છે, એવી પરિસ્થિતિ માટે જ્યારે પાછલી આવૃત્તિમાં જવાની જરૂર પડે.
08:07 સ્ટેપ 7:

આપણા htdocs ફોલ્ડર પર પાછા જાવ.

08:13 આગળ, આપણે ડ્રૂપલની અદ્યતન આવૃત્તિ ડાઉનલોડ કરવી પડશે.
08:18 તમારું વેબ બ્રાઉઝર ખોલો અને દર્શાવેલ લીંક પર જાવ: https://www.drupal.org/project/drupal
08:24 Drupal 8 ની અદ્યતન ભલામણ કરેલ આવૃત્તિ ડાઉનલોડ કરો.
08:28 આ રેકોર્ડિંગ થઇ રહ્યી છે ત્યાં સુધી, તે Drupal core 8.1.6 છે.
08:35 તમે જુઓ ત્યાંસુધી, આ આવૃત્તિ વિભિન્ન હોઈ શકે છે.
08:40 તેને ખોલવા માટે તેના પર ક્લીક કરો.
08:43 tar.gz અથવા zip ફાઈલને ડાઉનલોડ કરવા માટે તેના પર ક્લીક કરો.
08:49 તેને save કરવા માટે OK બટન પર ક્લીક કરો.
08:53 હવે, તમારા Downloads ફોલ્ડરમાં જાવ અને drupal zip ફાઈલને તમારા htdocs ફોલ્ડરમાં ખસેડો.
09:01 આ ટ્યુટોરીયલના વેબ પુષ્ઠમાંની Code files લીંકમાં drupal-8.1.6.zip ફાઈલ આપવામાં આવી છે.
09:11 તમારી પાસે જો ઇન્ટરનેટ જોડાણ નથી તો, તેને ડાઉનલોડ કરો અને વાપરો.
09:18 સ્ટેપ 8:

ફાઈલને Unzip કરો. આ htdocs ફોલ્ડરમાં drupal-8.1.6 ફોલ્ડર બનાવશે.

09:30 તેને ખોલવા માટે બમણું ક્લીક કરો.
09:34 નવા ડ્રૂપલ ફોલ્ડરમાંથી, core અને vendor ફોલ્ડરો તેમજ બીજી અન્ય નિયમિત ફાઈલો htdocs ફોલ્ડરમાં ખસેડો.
09:44 સ્ટેપ 9:

Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો પર જાવ.

09:51 હવે, Manage Servers ટેબ પર જાવ અને Start All બટન પર ક્લીક કરીને તમામ સર્વરો સ્ટાર્ટ કરો.
10:00 સ્ટેપ 10:

Welcome ટેબ પર ક્લીક કરીને આપણી site ની મુલાકાત લો, Go to Application બટન અને Access Drupal લીંક પર ક્લીક કરો.

10:12 Reports અને Status report પર જાવ.
10:17 અહીં, આપણે ડ્રૂપલ આવૃત્તિ સંખ્યાની ખાતરી કરી શકીએ છીએ અને તે અદ્યતન છે.
10:24 પણ આપણું ડેટાબેઝ જુનું પુરાણું છે.
10:27 જ્યારે પણ core, module અથવા theme અપડેટ હોય છે ત્યારે, ડેટાબેઝને અપડેટ કરવું પડશે.
10:36 સ્ટેપ 11:

ચાલો ડેટાબેઝને અપડેટ કરતા શીખીએ.

10:42 Extend મેનુ પર જાવ અને update script લીંક પર ક્લીક કરો.
10:47 Continue બટન પર ક્લીક કરો.
10:51 તે દર્શાવે છે કે આપણી પાસે અહીં કેટલાંક અપડેટ બાકી છે. તમારી માટે, તે કદાચિત વિભિન્ન હોઈ શકે છે.
10:58 Apply pending updates બટન પર ક્લીક કરો.
11:04 હવે Administration pages લીંક પર ક્લીક કરો.
11:08 જો અગર એરરો ન હોય તો, આપણે core ને સફળતાપૂર્વક અપડેટ કરી દીધું છે.
11:14 સ્ટેપ 12:

Go online લીંક પર ક્લીક કરો.

11:18 Put site to maintenance mode વિકલ્પનું ચેક-માર્ક રદ્દ કરો.
11:25 Save configuration બટન પર ક્લીક કરો.
11:29 આનાથી site તમામ યુઝરો માટે ઓનલાઇન મોડ પર પાછી આવશે.
11:34 હજુ સુધી ચર્ચિત સ્ટેપો, Bitnami સંસ્થાપન માટે કામ કરે છે.
11:40 જો તમે બીજી કોઈ પદ્ધતિ વાપરી છે તો, Bitnami વિભાગ શિવાયના મોટા ભાગના સ્ટેપો સમાન રહેશે.
11:48 હવે, ચાલો themes અને modules ને અપડેટ કરવાનું શીખીએ.
11:53 core અપડેટ સાથે તુલના કરીએ તો આ સરળ છે કારણ કે બટન ક્લીક કરવાની સાથે જ ડ્રૂપલ આ કરશે.
12:01 કોઈકવાર આપણી પાસે કોઈપણ core અપડેટ વિના ફક્ત modules અથવા themes અપડેટો જ રહેશે.
12:09 સ્ટેપ 1:

Reports મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ Available updates પર.

12:15 Update ટેબ પર ક્લીક કરો.
12:19 અહીં, આપણે જોઈ શકીએ છીએ કે આપણને સેજ themes અને modules અપડેટ કરવું પડશે.
12:25 તે તમામને પસંદ કરો.
12:28 ત્યારબાદ Download these updates બટન પર ક્લીક કરો.
12:33 ખાતરી કરી લો કે performing updates in maintenance mode માટે ચેક-બોક્સ ઓન હોય.
12:39 અપડેટો લાગુ કરવા માટે Continue બટન પર ક્લીક કરો.
12:43 આનાથી કોડ અપડેટ થશે અને site પાછી online mode પર આવશે.
12:49 સ્ટેપ 2:

Run database updates લીંક પર ક્લીક કરો.

12:55 જો તમે ડેટાબેઝને બેકઅપ કર્યું ન હોય તો, આપણે પહેલા કરેલ પ્રમાણે તે કરી લો.
13:01 Continue બટન પર ક્લીક કરો.
13:04 આ ડેટાબેઝને અપડેટ કરશે જેવું કે આપણે core અપડેટ માટે કર્યું હતું.
13:09 Apply pending updates બટન પર ક્લીક કરો.
13:14 Administration pages લીંક પર ક્લીક કરો.
13:18 Drupal સામાન્ય રીતે સાઈટને પાછી online mode પર લાવશે.
13:24 જો આવું નથી તો, પુષ્ઠના ઉપરની બાજુએ તમને Go online વિકલ્પ દેખાશે.
13:33 સ્ટેપ 3:

છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે.

13:39 Reports મેનુ અને Available updates પર ક્લીક કરો.
13:44 અહીં આપણે જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં આપણા Drupal core, Modules અને Themes બધું જ બરાબર છે.
13:51 આગળ, ચાલો શીખીએ કે આપણી જૂની આવૃત્તિ પર કેવી રીતે આવી શકાય છે.
13:56 તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જઈ શકીએ છીએ.
14:05 આ માટે, આપણે જૂનું core અને ડેટાબેઝને પાછું સ્ટોર કરવાની જરૂર છે.
14:10 સ્ટેપ 1:

સાઈટને Maintenance mode માં મુકો.

14:17 સ્ટેપ 2:

Drupal Stack Control વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો.

14:25 સ્ટેપ 3:

આપણું htdocs ફોલ્ડર ખોલો.

14:30 core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાં ખસેડો.
14:40 htdocs ફોલ્ડર પર પાછા જાવ અને પાછલી આવૃત્તિનું ફોલ્ડર ખોલો.
14:44 ત્યારબાદ core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાંથી htdocs ફોલ્ડરમાં ખસેડો.
15:00 સ્ટેપ 4:

Drupal Stack Control વિન્ડોમાંથી Apache અને MySQL servers સ્ટાર્ટ કરો.

15:11 સ્ટેપ 5:

જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું.

05:15 Drupal Stack Control વિન્ડોમાંથી phpMyAdmin પુષ્ઠ ખોલો.
15:23 ઉપર પેનલમાં આવેલ Import બટન પર ક્લીક કરો.
15:27 Browse બટન પર ક્લીક કરો.
15:30 અહીં, બેકઅપ ડેટાબેઝ ફાઈલ પસંદ કરો.
15:34 ત્યારબાદ નીચે આવેલ Go બટન પર ક્લીક કરો.
15:38 સ્ટેપ 6:

છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે.

15:45 આપણી Drupal site પર પાછા આવો.
15:49 Reports મેનુ અને Status report પર ક્લીક કરો.
15:52 અહીં તમે જોઈ શકો છો કે હવે આપણી Drupal આવૃત્તિ એ 8.1.0 છે.
15:59 નોંધ લો આપણે ફક્ત core અને database ને જૂની આવૃત્તિમાં ફેરવી શકીએ છીએ.
16:05 modules અને themesDrupal દ્વારા અપડેટ થઇ હતી.
16:10 આપણે સ્ટેપ 6 માં તેની એક નકલ બનાવી નથી, તેથી આપણે અહીં જૂની આવૃત્તિઓ જોશું નહીં.
16:18 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
16:22 ચાલો સારાંશ લઈએ.
16:25 આ ટ્યુટોરીયલમાં, આપણે Site management નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા:
  • રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું
  • ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું
16:39
  • Drupal core અપડેટ કરવું
  • modules અને themes અપડેટ કરવી અને
  • બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી.
16:49 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
16:54 તેને ડાઉનલોડ કરીને જુઓ.
16:58 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે.
17:03 વધુ વિગતો માટે અમને લખો.
17:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
17:22 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya