Difference between revisions of "Drupal/C3/Drupal-Site-Management/Gujarati"
Line 343: | Line 343: | ||
|- | |- | ||
− | | | + | | 09:11 |
− | | | + | | તમારી પાસે જો ઇન્ટરનેટ જોડાણ નથી તો, તેને ડાઉનલોડ કરો અને વાપરો. |
|- | |- | ||
− | | | + | | 09:18 |
− | | | + | | સ્ટેપ 8: |
− | '''Unzip''' | + | ફાઈલને '''Unzip''' કરો. આ '''htdocs''' ફોલ્ડરમાં '''drupal-8.1.6''' ફોલ્ડર બનાવશે. |
|- | |- | ||
− | | | + | | 09:30 |
− | | | + | | તેને ખોલવા માટે બમણું ક્લીક કરો. |
|- | |- | ||
− | | | + | | 09:34 |
− | | | + | | નવા ડ્રૂપલ ફોલ્ડરમાંથી, '''core''' અને '''vendor''' ફોલ્ડરો તેમજ બીજી અન્ય નિયમિત ફાઈલો '''htdocs''' ફોલ્ડરમાં ખસેડો. |
|- | |- | ||
− | | | + | | 09:44 |
− | | | + | | સ્ટેપ 9: |
− | + | '''Bitnami Drupal Stack''' નિયંત્રણ વિન્ડો પર જાવ. | |
|- | |- | ||
− | | | + | | 09:51 |
− | | | + | | હવે, '''Manage Servers''' ટેબ પર જાવ અને '''Start All''' બટન પર ક્લીક કરીને તમામ સર્વરો સ્ટાર્ટ કરો. |
|- | |- | ||
− | | | + | | 10:00 |
− | | | + | | સ્ટેપ 10: |
− | + | '''Welcome''' ટેબ પર ક્લીક કરીને આપણી '''site''' ની મુલાકાત લો, '''Go to Application''' બટન અને '''Access Drupal ''' લીંક પર ક્લીક કરો. | |
|- | |- | ||
| 10:12 | | 10:12 | ||
− | | | + | | '''Reports''' અને '''Status report''' પર જાવ. |
|- | |- | ||
− | | | + | | 10:17 |
− | | | + | | અહીં, આપણે ડ્રૂપલ આવૃત્તિ સંખ્યાની ખાતરી કરી શકીએ છીએ અને તે અદ્યતન છે. |
|- | |- | ||
− | | | + | | 10:24 |
− | | | + | | પણ આપણું ડેટાબેઝ જુનું પુરાણું છે. |
|- | |- | ||
| 10:27 | | 10:27 | ||
− | | | + | | જ્યારે પણ '''core, module''' અથવા '''theme''' અપડેટ હોય છે ત્યારે, ડેટાબેઝને અપડેટ કરવું પડશે. |
|- | |- | ||
− | | | + | | 10:36 |
− | | | + | | સ્ટેપ 11: |
− | + | ચાલો ડેટાબેઝને અપડેટ કરતા શીખીએ. | |
|- | |- | ||
− | | | + | | 10:42 |
− | | | + | | '''Extend''' મેનુ પર જાવ અને '''update script''' લીંક પર ક્લીક કરો. |
|- | |- | ||
| 10:47 | | 10:47 | ||
− | | | + | | '''Continue''' બટન પર ક્લીક કરો. |
|- | |- | ||
− | | | + | | 10:51 |
− | | | + | | તે દર્શાવે છે કે આપણી પાસે અહીં કેટલાંક અપડેટ બાકી છે. તમારી માટે, તે કદાચિત વિભિન્ન હોઈ શકે છે. |
|- | |- | ||
− | | | + | | 10:58 |
− | | | + | | '''Apply pending updates''' બટન પર ક્લીક કરો. |
|- | |- | ||
| 11:04 | | 11:04 | ||
− | | | + | | હવે '''Administration pages''' લીંક પર ક્લીક કરો. |
|- | |- | ||
− | | | + | | 11:08 |
− | | | + | | જો અગર એરરો ન હોય તો, આપણે '''core''' ને સફળતાપૂર્વક અપડેટ કરી દીધું છે. |
|- | |- | ||
− | | | + | | 11:14 |
− | | | + | | સ્ટેપ 12: |
− | + | '''Go online''' લીંક પર ક્લીક કરો. | |
|- | |- | ||
− | | | + | | 11:18 |
− | | | + | | '''Put site to maintenance mode''' વિકલ્પનું ચેક-માર્ક રદ્દ કરો. |
|- | |- | ||
− | | | + | | 11:25 |
− | | | + | | '''Save configuration''' બટન પર ક્લીક કરો. |
|- | |- | ||
| 11:29 | | 11:29 | ||
− | | | + | | આનાથી '''site''' તમામ યુઝરો માટે ઓનલાઇન મોડ પર પાછી આવશે. |
|- | |- | ||
− | | | + | | 11:34 |
− | | | + | | હજુ સુધી ચર્ચિત સ્ટેપો, '''Bitnami''' સંસ્થાપન માટે કામ કરે છે. |
|- | |- | ||
− | | | + | | 11:40 |
− | | | + | | જો તમે બીજી કોઈ પદ્ધતિ વાપરી છે તો, '''Bitnami''' વિભાગ શિવાયના મોટા ભાગના સ્ટેપો સમાન રહેશે. |
|- | |- | ||
Line 540: | Line 540: | ||
|- | |- | ||
| 13:56 | | 13:56 | ||
− | | તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા | + | | તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જઈ શકીએ છીએ. |
|- | |- |
Revision as of 19:52, 6 September 2016
Time | Narration |
00:01 | Drupal Site Management પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:
|
00:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:33 | સાઈટ મેનેજમેન્ટ શું છે?
Site management એ આપેલ વિશે છે:
|
00:44 |
|
00:51 | ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
00:56 | site management નો શરૂઆતી પોઇન્ટ Reports મેનુ છે. જો તમને વધારાની સહાય જોઈએ છે તો, તમે Help મેનુનો સંપર્ક પણ કરી શકો છો. |
01:07 | Reports પર ક્લીક કરો. આપણને રિપોર્ટોની એક યાદી દેખાશે જે આપણે આપણી Drupal site પરથી મેળવી શકીએ છીએ. |
01:14 | Available Updates પર ક્લીક કરો. |
01:17 | If anything is in red background, that means there is a security update and we should update it soon. |
01:25 | If it is in yellow, then it is not a security update but there is an improved version available. |
01:33 | On the Settings tab, we can tell Drupal how frequently to check for updates. |
01:40 | We can also tell it to send an e-mail to us, if there are updates available. It is highly recommended to do this. |
01:50 | Under Reports, the "Recent log messages" gives us a list of errors found by Drupal. We should look at these, once in a while. |
02:01 | Under Reports, the Status report shows installation or configuration problems recognized by Drupal. |
02:10 | For instance -
I am on MySQL 5.6.30, My Drupal Core status is not up-to-date, My database is up-to-date, etc. |
02:25 | Under Reports, the Top 'access denied' errors and Top 'page not found' errors are also important. |
02:34 | These are simple ways to make sure that our site is performing the best it can. |
02:41 | Top search phrases provides the frequently used words in the search forms of your site. |
02:49 | Understanding the reporting section of our Drupal website is the first step in maintaining our site. |
02:57 | Next, let us learn to update Drupal. |
03:01 | Click on Available updates. |
03:04 | We see that the current version of Drupal core is 8.1.0 and the recommended version is 8.1.6. |
03:15 | This is the status at the time of the recording. |
03:20 | You may see a different recommended version here. |
03:24 | Note that you need an internet connection for Drupal to find out the current recommended version. |
03:32 | Updating Drupal core requires manual downloading of code files and applying it to your site. |
03:40 | We will see the upgrading process step by step. |
03:45 | The following steps are applicable to Bitnami Drupal stack. |
03:50 | But most of the steps are applicable to any other Drupal installation, as well. |
03:57 | Step No 1:
First put your site into Maintenance mode. |
04:03 | For that, go to Configuration and click on Maintenance mode under Development. |
04:11 | Check the option to "Put site into maintenance mode". |
04:16 | Click on Save configuration button. |
04:19 | When the Maintenance mode is active, only administrators can login. |
04:26 | In case you logged out admin by mistake, you can login at the URL of your homepage followed by /user. |
04:37 | Others will see a message that the site is under maintenance. |
04:42 | Step No 2:
Let us backup the database of the current version. |
04:47 | Open your Bitnami Drupal Stack control window. |
04:52 | Refer the tutorial Installation of Drupal to recollect how to open this control window. |
05:00 | Click on Open PhpMyAdmin button. |
05:05 | We are redirected to the phpmyadmin page. |
05:10 | The default username is root. |
05:13 | Drupal admin password and phpmyadmin password both are the same. |
05:20 | So, type the username as root and type your Drupal admin password, then click on Go button. |
05:29 | To take a backup, first click on Export button at the top panel. |
05:36 | Then choose the Export method as Custom. |
05:40 | Select bitnami_drupal8 under the Database list. |
05:45 | Under the Output section, give the filename template as "drupal-8.1.0" and set the Compression as gzipped. |
05:58 | The filename could be different based on your current version. |
06:03 | Under the section Object creation options, put a check-mark on Add DROP DATABASE statement option. |
06:12 | Put a check-mark on Add DROP TABLE option. |
06:16 | Scroll down and click on Go button at the bottom. |
06:21 | Click on OK button to save the file. |
06:25 | Go to your Downloads folder and check for the backup file "drupal-8.1.0.sql.gz". |
06:36 | Step No 3:
We should shut down all the servers. |
06:42 | To stop all the running servers, switch to the Bitnami Drupal Stack control window. |
06:49 | Click on the Manage Servers tab and then click on the Stop All button. |
06:56 | Step No 4:
Click on the Welcome tab and then on Open Application Folder button. |
07:04 | This will open in the file browser. |
07:07 | Navigate to the folders apps, then drupal and finally htdocs. |
07:15 | Step No 5:
We have to create a folder to backup the code for the current version of Drupal. |
07:24 | Name this folder with the current version number. |
07:29 | Next, move the backup database file to the drupal-8.1.0 folder. |
07:36 | Step No 6:
Go back to the htdocs folder. |
07:42 | Next, move the folders core and vendor and all the other files by cut and pasting into the backup folder drupal-8.1.0. |
07:55 | This will keep both the database and the code in one place. |
08:00 | This is a backup copy of the old version of the core, in case you have to revert back. |
08:07 | Step No 7:
Go back to our htdocs folder. |
08:13 | Next, we have to download the latest version of Drupal. |
08:18 | Open your web browser and go to the link shown: https://www.drupal.org/project/drupal |
08:24 | Download the latest recommended version of Drupal 8. |
08:28 | At the time of this recording, it is Drupal core 8.1.6. |
08:35 | This version could be different at the time of your viewing. |
08:40 | Click on it to open. |
08:43 | Click on the tar.gz or zip file to download. |
08:49 | Click on the OK button to save it. |
08:53 | Now, go to your Downloads folder and move the drupal zip file to your htdocs folder. |
09:01 | drupal-8.1.6.zip file is provided in the Code files link in the webpage of this tutorial. |
09:11 | તમારી પાસે જો ઇન્ટરનેટ જોડાણ નથી તો, તેને ડાઉનલોડ કરો અને વાપરો. |
09:18 | સ્ટેપ 8:
ફાઈલને Unzip કરો. આ htdocs ફોલ્ડરમાં drupal-8.1.6 ફોલ્ડર બનાવશે. |
09:30 | તેને ખોલવા માટે બમણું ક્લીક કરો. |
09:34 | નવા ડ્રૂપલ ફોલ્ડરમાંથી, core અને vendor ફોલ્ડરો તેમજ બીજી અન્ય નિયમિત ફાઈલો htdocs ફોલ્ડરમાં ખસેડો. |
09:44 | સ્ટેપ 9:
Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો પર જાવ. |
09:51 | હવે, Manage Servers ટેબ પર જાવ અને Start All બટન પર ક્લીક કરીને તમામ સર્વરો સ્ટાર્ટ કરો. |
10:00 | સ્ટેપ 10:
Welcome ટેબ પર ક્લીક કરીને આપણી site ની મુલાકાત લો, Go to Application બટન અને Access Drupal લીંક પર ક્લીક કરો. |
10:12 | Reports અને Status report પર જાવ. |
10:17 | અહીં, આપણે ડ્રૂપલ આવૃત્તિ સંખ્યાની ખાતરી કરી શકીએ છીએ અને તે અદ્યતન છે. |
10:24 | પણ આપણું ડેટાબેઝ જુનું પુરાણું છે. |
10:27 | જ્યારે પણ core, module અથવા theme અપડેટ હોય છે ત્યારે, ડેટાબેઝને અપડેટ કરવું પડશે. |
10:36 | સ્ટેપ 11:
ચાલો ડેટાબેઝને અપડેટ કરતા શીખીએ. |
10:42 | Extend મેનુ પર જાવ અને update script લીંક પર ક્લીક કરો. |
10:47 | Continue બટન પર ક્લીક કરો. |
10:51 | તે દર્શાવે છે કે આપણી પાસે અહીં કેટલાંક અપડેટ બાકી છે. તમારી માટે, તે કદાચિત વિભિન્ન હોઈ શકે છે. |
10:58 | Apply pending updates બટન પર ક્લીક કરો. |
11:04 | હવે Administration pages લીંક પર ક્લીક કરો. |
11:08 | જો અગર એરરો ન હોય તો, આપણે core ને સફળતાપૂર્વક અપડેટ કરી દીધું છે. |
11:14 | સ્ટેપ 12:
Go online લીંક પર ક્લીક કરો. |
11:18 | Put site to maintenance mode વિકલ્પનું ચેક-માર્ક રદ્દ કરો. |
11:25 | Save configuration બટન પર ક્લીક કરો. |
11:29 | આનાથી site તમામ યુઝરો માટે ઓનલાઇન મોડ પર પાછી આવશે. |
11:34 | હજુ સુધી ચર્ચિત સ્ટેપો, Bitnami સંસ્થાપન માટે કામ કરે છે. |
11:40 | જો તમે બીજી કોઈ પદ્ધતિ વાપરી છે તો, Bitnami વિભાગ શિવાયના મોટા ભાગના સ્ટેપો સમાન રહેશે. |
11:48 | હવે, ચાલો themes અને modules ને અપડેટ કરવાનું શીખીએ. |
11:53 | core અપડેટ સાથે તુલના કરીએ તો આ સરળ છે કારણ કે બટન ક્લીક કરવાની સાથે જ ડ્રૂપલ આ કરશે. |
12:01 | કોઈકવાર આપણી પાસે કોઈપણ core અપડેટ વિના ફક્ત modules અથવા themes અપડેટો જ રહેશે. |
12:09 | સ્ટેપ 1:
Reports મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ Available updates પર. |
12:15 | Update ટેબ પર ક્લીક કરો. |
12:19 | અહીં, આપણે જોઈ શકીએ છીએ કે આપણને સેજ themes અને modules અપડેટ કરવું પડશે. |
12:25 | તે તમામને પસંદ કરો. |
12:28 | ત્યારબાદ Download these updates બટન પર ક્લીક કરો. |
12:33 | ખાતરી કરી લો કે performing updates in maintenance mode માટે ચેક-બોક્સ ઓન હોય. |
12:39 | અપડેટો લાગુ કરવા માટે Continue બટન પર ક્લીક કરો. |
12:43 | આનાથી કોડ અપડેટ થશે અને site પાછી online mode પર આવશે. |
12:49 | સ્ટેપ 2:
Run database updates લીંક પર ક્લીક કરો. |
12:55 | જો તમે ડેટાબેઝને બેકઅપ કર્યું ન હોય તો, આપણે પહેલા કરેલ પ્રમાણે તે કરી લો. |
13:01 | Continue બટન પર ક્લીક કરો. |
13:04 | આ ડેટાબેઝને અપડેટ કરશે જેવું કે આપણે core અપડેટ માટે કર્યું હતું. |
13:09 | Apply pending updates બટન પર ક્લીક કરો. |
13:14 | Administration pages લીંક પર ક્લીક કરો. |
13:18 | Drupal સામાન્ય રીતે સાઈટને પાછી online mode પર લાવશે. |
13:24 | જો આવું નથી તો, પુષ્ઠના ઉપરની બાજુએ તમને Go online વિકલ્પ દેખાશે. |
13:33 | સ્ટેપ 3:
છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે. |
13:39 | Reports મેનુ અને Available updates પર ક્લીક કરો. |
13:44 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં આપણા Drupal core, Modules અને Themes બધું જ બરાબર છે. |
13:51 | આગળ, ચાલો શીખીએ કે આપણી જૂની આવૃત્તિ પર કેવી રીતે આવી શકાય છે. |
13:56 | તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જઈ શકીએ છીએ. |
14:05 | આ માટે, આપણે જૂનું core અને ડેટાબેઝને પાછું સ્ટોર કરવાની જરૂર છે. |
14:10 | સ્ટેપ 1:
સાઈટને Maintenance mode માં મુકો. |
14:17 | સ્ટેપ 2:
Drupal Stack Control વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો. |
14:25 | સ્ટેપ 3:
આપણું htdocs ફોલ્ડર ખોલો. |
14:30 | core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાં ખસેડો. |
14:40 | htdocs ફોલ્ડર પર પાછા જાવ અને પાછલી આવૃત્તિનું ફોલ્ડર ખોલો. |
14:44 | ત્યારબાદ core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાંથી htdocs ફોલ્ડરમાં ખસેડો. |
15:00 | સ્ટેપ 4:
Drupal Stack Control વિન્ડોમાંથી Apache અને MySQL servers સ્ટાર્ટ કરો. |
15:11 | સ્ટેપ 5:
જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું. |
05:15 | Drupal Stack Control વિન્ડોમાંથી phpMyAdmin પુષ્ઠ ખોલો. |
15:23 | ઉપર પેનલમાં આવેલ Import બટન પર ક્લીક કરો. |
15:27 | Browse બટન પર ક્લીક કરો. |
15:30 | અહીં, બેકઅપ ડેટાબેઝ ફાઈલ પસંદ કરો. |
15:34 | ત્યારબાદ નીચે આવેલ Go બટન પર ક્લીક કરો. |
15:38 | સ્ટેપ 6:
છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે. |
15:45 | આપણી Drupal site પર પાછા આવો. |
15:49 | Reports મેનુ અને Status report પર ક્લીક કરો. |
15:52 | અહીં તમે જોઈ શકો છો કે હવે આપણી Drupal આવૃત્તિ એ 8.1.0 છે. |
15:59 | નોંધ લો આપણે ફક્ત core અને database ને જૂની આવૃત્તિમાં ફેરવી શકીએ છીએ. |
16:05 | modules અને themes એ Drupal દ્વારા અપડેટ થઇ હતી. |
16:10 | આપણે સ્ટેપ 6 માં તેની એક નકલ બનાવી નથી, તેથી આપણે અહીં જૂની આવૃત્તિઓ જોશું નહીં. |
16:18 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
16:22 | ચાલો સારાંશ લઈએ. |
16:25 | આ ટ્યુટોરીયલમાં, આપણે Site management નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા:
|
16:39 |
|
16:49 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
16:54 | તેને ડાઉનલોડ કરીને જુઓ. |
16:58 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. |
17:03 | વધુ વિગતો માટે અમને લખો. |
17:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
17:22 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |