Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-4/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 82: | Line 82: | ||
|- | |- | ||
|3:25 | |3:25 | ||
− | |હવે શું થશે, માનીએ કે હું અહીં આ લાંબા નામને પસંદ કરું છું અને યુઝરનેમ | + | |હવે શું થશે, માનીએ કે હું અહીં આ લાંબા નામને પસંદ કરું છું અને યુઝરનેમ "alex" પસંદ કરું છું. |
|- | |- | ||
|3:34 | |3:34 | ||
− | |તમે તમારા પાસવર્ડોને સંગ્રહીત કરવા નથી ઈચ્છતા. તો એને યુઝર | + | |તમે તમારા પાસવર્ડોને સંગ્રહીત કરવા નથી ઈચ્છતા. તો એને યુઝર ઉપર છોડી દો. |
|- | |- | ||
|3:41 | |3:41 | ||
− | |મેં ખુબ લાંબુ યુઝરનેમ મેળવ્યું છે અને | + | |મેં ખુબ લાંબુ યુઝરનેમ મેળવ્યું છે અને તે આ એરર ફરીથી ઉત્પન્ન કરશે. |
|- | |- | ||
|3"44 | |3"44 | ||
− | |જયારે હું register ક્લિક કરું છું, આ વખતે | + | | જયારે હું register ક્લિક કરું છું, આ વખતે તે ફૂલનેમ અને યુઝરનેમ રાખે છે. |
|- | |- | ||
|3.51 | |3.51 | ||
− | |તો આ | + | |તો આ નિયમ છે. જો તમને એરર મળે છે અને તમને યુઝરનેમ, ફૂલનેમ, પાસવર્ડ અથવા કે ફર્સ્ટનેમ (પ્રથમ નામ), મિડલ નેમ (મધ્ય નામ), સરનેમ (અટક) ફરીથી ટાઈપ કરવાની હોય; હું નથી જાણતી કે તમારા યુઝર ફોર્મમાં કેટલા ફીલ્ડો છે.... |
|- | |- | ||
|4:04 | |4:04 | ||
− | | | + | |નામને વારંવાર ટાઈપ કરવું એ સંતાપીય છે. |
|- | |- | ||
|4:08 | |4:08 | ||
− | |તેથી આ | + | |તેથી આ વાપરી, php, પીએચપી ટેગો અંદર એકો કરશે, જે તમારા html ઈનપુટ ટાઇપની values અંદર અને યુઝર માટે આ ખુબ જ ઉપયોગી અને વધારે અનુકૂળ છે અને યુઝર માટે ઘણું મૈત્રીપૂર્ણ છે. |
|- | |- | ||
|4.22 | |4.22 | ||
− | | | + | |નહી તો "Success!!" એકો કરો. મેં વાસ્તવમાં હજુ સુધી સફળ ફોર્મ આપ્યું નથી. |
|- | |- | ||
|4:29 | |4:29 | ||
− | |તો હું "Alex Garret" ટાઈપ કરીશ અને | + | |તો હું "Alex Garret" ટાઈપ કરીશ અને પાસવર્ડ 6 અક્ષરો કરતા વધારે અને 25 અક્ષરોની અંદર રહેશે. |
|- | |- | ||
|4:37 | |4:37 | ||
− | |"Register" ક્લિક કરો. | + | |"Register" પર ક્લિક કરો. એક એરર મેસેજ. ચાલો જોઈએ. |
|- | |- | ||
|4:40 | |4:40 | ||
− | | | + | |એક એરર લીધી છે અને.... ઇફ strlen પાસવર્ડ ગ્રેટર ધેન 25 ..... |
|- | |- | ||
|4:48 | |4:48 | ||
− | |... | + | |...ઓર strlen પાસવર્ડ લેસ ધેન 25.... એકો કરો પાસવર્ડ - પર્યાપ્ત હોવો જોઈએ.... પરંતુ આપણે એજ સમસ્યામાં છીએ. |
|- | |- | ||
|5:03 | |5:03 | ||
− | |મને હમણાં ખ્યાલ આવ્યો કે આપણી પાસે | + | |મને હમણાં ખ્યાલ આવ્યો કે આપણી પાસે પાસવર્ડ માટે એનક્રીપ્ટ કરેલ વેલ્યુ છે. અને md5 એનક્રીપ્ટ કરેલ સ્ટ્રીંગ વ્યાપક છે. આ 25 અક્ષરો કરતા ઘણી મોટી છે. |
|- | |- | ||
|5:14 | |5:14 | ||
− | |તેથી ફરીથી હું શું કરીશ | + | |તેથી ફરીથી હું શું કરીશ, આ કોડનો બ્લોક લઈશ, જે પાસવર્ડને એનક્રીપ્ટ કરી રહ્યું હશે. તેને કાપી "register the user" નીચે લઇ આવો. |
|- | |- | ||
|5:26 | |5:26 | ||
− | |તો તમે અનુભવ વડે જોઈ શકો | + | |તો તમે અનુભવ વડે જોઈ શકો કે વસ્તુઓનો ક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે. જો આ પ્રકારની એરરો મળે છે તો કોડ જુઓ. એને જુઓ અને સમજો કે તમે શું કરી રહ્યા છો. |
|- | |- | ||
|5:34 | |5:34 | ||
− | |તમારા કોડ વચ્ચે એકો | + | |તમારા કોડ વચ્ચે એકો વાપરો, એક પ્રકારની ડીબગ પ્રક્રિયા તરીકે. |
|- | |- | ||
|5:41 | |5:41 | ||
− | |હવે હું મારા ફોર્મ પર પાછી જઈશ અને | + | |હવે હું મારા ફોર્મ પર પાછી જઈશ અને સંપૂર્ણ સ્વીકૃત પાસવર્ડને ફરીથી ટાઈપ કરીશ. |
|- | |- | ||
|5:46 | |5:46 | ||
− | |"Register" પર ક્લિક કરો. | + | |"Register" પર ક્લિક કરો. "Success" મેસેજ મળ્યો છે. |
|- | |- | ||
|5:50 | |5:50 | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
|5:56 | |5:56 | ||
− | |હું આની અનુભૂતિ કરવામાં | + | |હું આની અનુભૂતિ કરવામાં ઝડપી છું. પણ અમુક વખતે હું વિડીયોને અટકાવું છું, કોડ તરફ જોઉં છું અને ત્યારબાદ વિડીયોને ફરીથી ચાલુ કરું છું. મને દર્શકોને અટકાવી રાખવું ગમતું નથી. |
|- | |- | ||
|6:02 | |6:02 | ||
− | |તમને, પણ, તમારી ભૂલોની જલ્દી જાણ થશે. તો | + | |તમને, પણ, તમારી ભૂલોની જલ્દી જાણ થશે. તો "Success" મળ્યું છે અને હવે "open our database" લખીશું. |
|- | |- | ||
|6:13 | |6:13 | ||
− | |આ કરવા માટે, | + | |આ કરવા માટે, કનેક્ટ વેરીએબલની જરૂર છે, નાં જરૂર નથી... હું my "sql connect" લખીશ. |
|- | |- | ||
|6:20 | |6:20 | ||
− | |અને હુ | + | |અને હુ લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાઈશ, જે માય કમપ્યુટર અને root છે અને પાસવર્ડ કઈ જ નથી. |
|- | |- | ||
|6:31 | |6:31 | ||
− | |હું "mySQL select db" | + | |હું "mySQL select db" લખીશ. આ આપણા ડેટાબેઝને પસંદ કરશે. તો ચાલો "select data base" લખીએ. |
|- | |- | ||
|6:38 | |6:38 | ||
− | |જો કે આ સ્પષ્ટ છે તે છતાં. આ php લોગીન છે અને અહીં હું ક્વેરી આપો | + | |જો કે આ સ્પષ્ટ છે તે છતાં. આ php લોગીન છે અને અહીં હું ક્વેરી આપો લખીશ. |
|- | |- | ||
|6:49 | |6:49 | ||
− | |તો "query register". આ "mysqlL query" | + | |તો "query register". આ "mysqlL query" સમાન હશે. |
|- | |- | ||
|6:54 | |6:54 | ||
− | |આ આ ટ્યુટોરીયલનો મહત્વનો ભાગ છે જ્યાં | + | |આ, આ ટ્યુટોરીયલનો મહત્વનો ભાગ છે જ્યાં વાસ્તવમાં વેલ્યુઓ ઈનપુટ કરીએ છીએ અને યુઝરનેમ રજીસ્ટર કરીએ છીએ. |
|- | |- | ||
|7:02 | |7:02 | ||
− | |હવે હું નીચે સ્ક્રોલ કરું જેથી તમે જોઈ શકો. આ છે "INSERT INTO users". જો આપણે અહીં પાછળ જઈએ છીએ, આ | + | |હવે હું નીચે સ્ક્રોલ કરું જેથી તમે જોઈ શકો. આ છે "INSERT INTO users". જો આપણે અહીં પાછળ જઈએ છીએ, આ "php login" છે જે કોષ્ટક છે જેને આપણે પસંદ કર્યું છે. તો "mySQL select db php login". |
|- | |- | ||
|7:20 | |7:20 | ||
− | |અને | + | |અને "users" માં દાખલ કરાવીશું જે ડેટાબેઝમાં કોષ્ટક છે. |
|- | |- | ||
|7:28 | |7:28 | ||
− | |અને | + | |અને કહીશું values brackets, કોષ્ટકની દરેક વેલ્યુ. આમ એ દરેક ફીલ્ડ જે કોષ્ટકમાં હાજર છે. |
|- | |- | ||
|7:40 | |7:40 | ||
− | |તેથી જો | + | |તેથી જો અહીં પાછળ જઈ browse અથવા structure પર ક્લિક કરીએ - આપણને id, name, username, password, date મળ્યું છે. તેથી 1 2 3 4 5. |
|- | |- | ||
|7:52 | |7:52 | ||
− | | | + | |અહીં પણ 1 2 3 4 5 ની જરૂર છે. id સ્વ:વૃદ્ધિ થનાર છે, જે તમે છેલ્લા ટ્યુટોરીયલથી જાણો છો. |
|- | |- | ||
|8:00 | |8:00 | ||
− | | | + | |તો ફક્ત અહીં જરૂર છે; ક્રમ ખુબ જ મહત્વનો છે. |
|- | |- | ||
|8:06 | |8:06 | ||
− | |આપણને | + | |આપણને name, username, password, date મળ્યું છે. તો આ ફક્ત નેમ, યુઝરનેમ છે. આ પાસવર્ડ છે, રીપીટ પાસવર્ડ ની જરૂર નથી, આ ફક્ત તપાસ માટે છે અને આ ડેટ બનશે. |
|- | |- | ||
|8:19 | |8:19 | ||
− | |તેથી આ વેરીએબલો | + | |તેથી આ વેરીએબલો, જો તમને ખાતરી નથી, તેઓ અહીં ઉપરથી છે, જ્યાં ફૂલનેમ, યુઝરનેમ, પાસવર્ડ અને ડેટ છે. |
|- | |- | ||
|8:28 | |8:28 | ||
− | | | + | |આને ફૂલનેમમાં બદલીએ. આ કામ કરવું જોઈએ. આ થયા પછી હું લખીશ, "You have been registered". વાસ્તવમાં હું "die" લખીશ. |
|- | |- | ||
|8:48 | |8:48 | ||
− | |"You have been registered. Click here to return to login page". આને ઇંડેક્સ | + | |"You have been registered. Click here to return to login page". આને ઇંડેક્સ પેજ પર પાછું લઇ જનાર એક લીંક તરીકે મુકો જેમાં યુઝર લોગીન કરી શકે. |
|- | |- | ||
|9:08 | |9:08 | ||
− | |તમે | + | |તમે જોશો કેવી રીતે આ સેકંડમાં જ એકઝેક્યુંટ થાય છે અને અહીં પહેલાનું પેજ છે. |
|- | |- | ||
|9:14 | |9:14 | ||
− | | | + | |"Alex Garret" લખીએ. યુઝરનેમ "alex" તરીકે પસંદ કરો અને આને પાસવર્ડ તરીકે. "You have been registered. Return to login page". |
|- | |- | ||
|9:32 | |9:32 | ||
− | |હવે હું "browse" માં | + | |હવે હું "browse" માં ડેટાબેઝ તપાસ કરીશ. તમે જોશો મેં "Alex Garret" મેળવ્યું છે. id 3 છે અને યુઝરનેમ "alex" છે |
|- | |- | ||
|9:42 | |9:42 | ||
− | | | + | |પાસવર્ડ એનક્રિપ્ટ કરેલ પાસવર્ડ છે અને ડેટ તારીખ છે. |
|- | |- | ||
|9:45 | |9:45 | ||
Line 208: | Line 208: | ||
|- | |- | ||
|9:52 | |9:52 | ||
− | |તો હું તમને ત્યાં મળીશ. | + | |તો હું તમને ત્યાં મળીશ. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Revision as of 16:25, 18 February 2013
Time | Narration |
---|---|
0:00 | "User Registration" નાં ચોથા ભાગમાં તમારું સ્વાગત છે. આપણે આ પ્રક્રિયા દરમ્યાન સંપૂર્ણપણે જઈ રહ્યાં છીએ. આપણે "username" અને "password" માટે સુરક્ષા અને તપાસો ઉપયોગમાં લઇ રહ્યા છીએ, જે ખરેખર સારા છે. |
0:10 | જો હું ગૂંચવણ ઉભી કરું છું તો કૃપા કરી મને જણાવો. મને ઇમેલ મોકલો અથવા "youtube" દ્વારા કમેન્ટ કરો. |
0:18 | "registering our user" પ્રક્રિયા પર જવા. |
0:21 | આપણે પહેલા ડેટાબેઝથી જોડાવાની જરૂર છે. આપણે કોષ્ટક ખોલી તેમાં વેલ્યુઓ નાખીશું. |
0:29 | તમે વિચારી શકો છો કે આ અત્યંત સરળ છે. |
0:33 | તો, સૌપ્રથમ, હું "Success" કહેવાતો મેસેજ લખીશ. |
0:39 | આપણા પેજ પર પાછા આવીએ. હું આમાં પાછળ જઈશ અને તમામ આપણી તપાસણીને તપાસ કરીશ જે આપણે પહેલા બનાવી હતી. |
0:52 | તો હું "Register" પર ક્લિક કરીશ અને આ દર્શાવે છે "Please fill in all fields". |
0:56 | જો હું વિવિધ ફીલ્ડો ભરી એક ભૂલી જઈ register પર ક્લિક કરું છું તો આ હજુપણ મેસેજ દર્શાવશે. |
1:01 | તો હું "alex" ટાઈપ કરીશ અને યુઝરનેમ પસંદ કરીશ. ત્યારબાદ ફૂલનેમ ટાઈપ કરી પાસવર્ડ પસંદ કરીશ જે "abc" છે. |
1:11 | આગળ આવનારમાં હું મિશ્રિત અક્ષરો ટાઈપ કરીશ. તો, જયારે હું register પર ક્લિક કરું છું, આ "Your passwords do not match" દર્શાવવું જોઈએ. |
1:20 | તો, ચોરસવાળામાં પાછા જઈએ. આપણે "Alex Garrett" ટાઈપ કરીશું. આપણે યુઝરનેમ પસંદ કરીશું. આપણે એક પાસવર્ડ પસંદ કરીશું માની લો કે "abc". |
1:29 | જો કે આ 6 અક્ષરોની અંદર છે, જયારે હું "Register" પર ક્લિક કરું છું - "Passwords must be between 25 and 6 characters". તો આ તપાસ કામ કરે છે. |
1:41 | હવે હું "Alex Garrett" તરીકે ફૂલનેમ અને "alex" તરીકે યુઝરનેમ ટાઈપ કરીશ. પાસવર્ડ પૂર્ણ લંબાઈનો પાસવર્ડ રહેશે. |
1:54 | 6 અક્ષરો કરતા વધું. હું "Register" પર ક્લિક કરીશ. તમે જોશો - "Length of the username or fullname is too long!". |
2:01 | જો તમે ઈચ્છો તો તમે આ ચેક્સ લખી શકો છો. હું આ તમારા પર છોડું છું. |
2:05 | તો, આ સમયે આપણે હવે સફળતાપૂર્વક ફોર્મ વેલીડેશન મેળવી છે. |
2:11 | હવે આપણે યુઝર રજીસ્ટ્રેશન સાથે ચાલુ રાખીશું. |
2:17 | હમણાં આ ફોર્મ વેલીડેશન સારી નથી. દરેક વખતે આપણને એરર મળે છે, કે આ ફીલ્ડો અદૃશ્ય છે; તે જતું રહ્યું છે. |
2:31 | અને યુઝરએ ફરીથી ટાઈપ કરવું પડે છે. |
2:33 | તો હું શું કહીશ, આપણને ફૂલનેમ, યુઝરનેમ અને પાસવર્ડ વેરીએબલો અહીં મળ્યા છે. |
2:42 | એ માની કે આ પોતે એક php પેજ છે, આપણે php ને આ html કોડમાં આ જગ્યાએ સમાવેશ કરી શકીએ છીએ. |
2:52 | ફૂલનેમ અંદર હું લખીશ "value equal to", એક વેલ્યુ બોક્સની અંદર અને પીએચપી ટેગ ખોલીશ. |
2:58 | php ટેગને અંદર બંધ કરો. અહીં હું યુઝરનેમ અથવા ફૂલનેમ એકો કરીશ. |
3:07 | હું યુઝરનેમ સાથે આજ પ્રમાણે કરીશ. તો value equals , php ટેગ ખોલો, php ટેગ બંધ અને યુઝરનેમ એકો કરો. |
3:22 | ત્યાં લાઈન ટર્મિનેટર છે તેની ખાતરી કરી લો. |
3:25 | હવે શું થશે, માનીએ કે હું અહીં આ લાંબા નામને પસંદ કરું છું અને યુઝરનેમ "alex" પસંદ કરું છું. |
3:34 | તમે તમારા પાસવર્ડોને સંગ્રહીત કરવા નથી ઈચ્છતા. તો એને યુઝર ઉપર છોડી દો. |
3:41 | મેં ખુબ લાંબુ યુઝરનેમ મેળવ્યું છે અને તે આ એરર ફરીથી ઉત્પન્ન કરશે. |
3"44 | જયારે હું register ક્લિક કરું છું, આ વખતે તે ફૂલનેમ અને યુઝરનેમ રાખે છે. |
3.51 | તો આ નિયમ છે. જો તમને એરર મળે છે અને તમને યુઝરનેમ, ફૂલનેમ, પાસવર્ડ અથવા કે ફર્સ્ટનેમ (પ્રથમ નામ), મિડલ નેમ (મધ્ય નામ), સરનેમ (અટક) ફરીથી ટાઈપ કરવાની હોય; હું નથી જાણતી કે તમારા યુઝર ફોર્મમાં કેટલા ફીલ્ડો છે.... |
4:04 | નામને વારંવાર ટાઈપ કરવું એ સંતાપીય છે. |
4:08 | તેથી આ વાપરી, php, પીએચપી ટેગો અંદર એકો કરશે, જે તમારા html ઈનપુટ ટાઇપની values અંદર અને યુઝર માટે આ ખુબ જ ઉપયોગી અને વધારે અનુકૂળ છે અને યુઝર માટે ઘણું મૈત્રીપૂર્ણ છે. |
4.22 | નહી તો "Success!!" એકો કરો. મેં વાસ્તવમાં હજુ સુધી સફળ ફોર્મ આપ્યું નથી. |
4:29 | તો હું "Alex Garret" ટાઈપ કરીશ અને પાસવર્ડ 6 અક્ષરો કરતા વધારે અને 25 અક્ષરોની અંદર રહેશે. |
4:37 | "Register" પર ક્લિક કરો. એક એરર મેસેજ. ચાલો જોઈએ. |
4:40 | એક એરર લીધી છે અને.... ઇફ strlen પાસવર્ડ ગ્રેટર ધેન 25 ..... |
4:48 | ...ઓર strlen પાસવર્ડ લેસ ધેન 25.... એકો કરો પાસવર્ડ - પર્યાપ્ત હોવો જોઈએ.... પરંતુ આપણે એજ સમસ્યામાં છીએ. |
5:03 | મને હમણાં ખ્યાલ આવ્યો કે આપણી પાસે પાસવર્ડ માટે એનક્રીપ્ટ કરેલ વેલ્યુ છે. અને md5 એનક્રીપ્ટ કરેલ સ્ટ્રીંગ વ્યાપક છે. આ 25 અક્ષરો કરતા ઘણી મોટી છે. |
5:14 | તેથી ફરીથી હું શું કરીશ, આ કોડનો બ્લોક લઈશ, જે પાસવર્ડને એનક્રીપ્ટ કરી રહ્યું હશે. તેને કાપી "register the user" નીચે લઇ આવો. |
5:26 | તો તમે અનુભવ વડે જોઈ શકો કે વસ્તુઓનો ક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે. જો આ પ્રકારની એરરો મળે છે તો કોડ જુઓ. એને જુઓ અને સમજો કે તમે શું કરી રહ્યા છો. |
5:34 | તમારા કોડ વચ્ચે એકો વાપરો, એક પ્રકારની ડીબગ પ્રક્રિયા તરીકે. |
5:41 | હવે હું મારા ફોર્મ પર પાછી જઈશ અને સંપૂર્ણ સ્વીકૃત પાસવર્ડને ફરીથી ટાઈપ કરીશ. |
5:46 | "Register" પર ક્લિક કરો. "Success" મેસેજ મળ્યો છે. |
5:50 | તો તમે જોયું, કે જો અહીં સમસ્યાઓ છે તો તમારા કોડ દરમ્યાન જવાથી એ જોવા માટે મદદ મળે છે. |
5:56 | હું આની અનુભૂતિ કરવામાં ઝડપી છું. પણ અમુક વખતે હું વિડીયોને અટકાવું છું, કોડ તરફ જોઉં છું અને ત્યારબાદ વિડીયોને ફરીથી ચાલુ કરું છું. મને દર્શકોને અટકાવી રાખવું ગમતું નથી. |
6:02 | તમને, પણ, તમારી ભૂલોની જલ્દી જાણ થશે. તો "Success" મળ્યું છે અને હવે "open our database" લખીશું. |
6:13 | આ કરવા માટે, કનેક્ટ વેરીએબલની જરૂર છે, નાં જરૂર નથી... હું my "sql connect" લખીશ. |
6:20 | અને હુ લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાઈશ, જે માય કમપ્યુટર અને root છે અને પાસવર્ડ કઈ જ નથી. |
6:31 | હું "mySQL select db" લખીશ. આ આપણા ડેટાબેઝને પસંદ કરશે. તો ચાલો "select data base" લખીએ. |
6:38 | જો કે આ સ્પષ્ટ છે તે છતાં. આ php લોગીન છે અને અહીં હું ક્વેરી આપો લખીશ. |
6:49 | તો "query register". આ "mysqlL query" સમાન હશે. |
6:54 | આ, આ ટ્યુટોરીયલનો મહત્વનો ભાગ છે જ્યાં વાસ્તવમાં વેલ્યુઓ ઈનપુટ કરીએ છીએ અને યુઝરનેમ રજીસ્ટર કરીએ છીએ. |
7:02 | હવે હું નીચે સ્ક્રોલ કરું જેથી તમે જોઈ શકો. આ છે "INSERT INTO users". જો આપણે અહીં પાછળ જઈએ છીએ, આ "php login" છે જે કોષ્ટક છે જેને આપણે પસંદ કર્યું છે. તો "mySQL select db php login". |
7:20 | અને "users" માં દાખલ કરાવીશું જે ડેટાબેઝમાં કોષ્ટક છે. |
7:28 | અને કહીશું values brackets, કોષ્ટકની દરેક વેલ્યુ. આમ એ દરેક ફીલ્ડ જે કોષ્ટકમાં હાજર છે. |
7:40 | તેથી જો અહીં પાછળ જઈ browse અથવા structure પર ક્લિક કરીએ - આપણને id, name, username, password, date મળ્યું છે. તેથી 1 2 3 4 5. |
7:52 | અહીં પણ 1 2 3 4 5 ની જરૂર છે. id સ્વ:વૃદ્ધિ થનાર છે, જે તમે છેલ્લા ટ્યુટોરીયલથી જાણો છો. |
8:00 | તો ફક્ત અહીં જરૂર છે; ક્રમ ખુબ જ મહત્વનો છે. |
8:06 | આપણને name, username, password, date મળ્યું છે. તો આ ફક્ત નેમ, યુઝરનેમ છે. આ પાસવર્ડ છે, રીપીટ પાસવર્ડ ની જરૂર નથી, આ ફક્ત તપાસ માટે છે અને આ ડેટ બનશે. |
8:19 | તેથી આ વેરીએબલો, જો તમને ખાતરી નથી, તેઓ અહીં ઉપરથી છે, જ્યાં ફૂલનેમ, યુઝરનેમ, પાસવર્ડ અને ડેટ છે. |
8:28 | આને ફૂલનેમમાં બદલીએ. આ કામ કરવું જોઈએ. આ થયા પછી હું લખીશ, "You have been registered". વાસ્તવમાં હું "die" લખીશ. |
8:48 | "You have been registered. Click here to return to login page". આને ઇંડેક્સ પેજ પર પાછું લઇ જનાર એક લીંક તરીકે મુકો જેમાં યુઝર લોગીન કરી શકે. |
9:08 | તમે જોશો કેવી રીતે આ સેકંડમાં જ એકઝેક્યુંટ થાય છે અને અહીં પહેલાનું પેજ છે. |
9:14 | "Alex Garret" લખીએ. યુઝરનેમ "alex" તરીકે પસંદ કરો અને આને પાસવર્ડ તરીકે. "You have been registered. Return to login page". |
9:32 | હવે હું "browse" માં ડેટાબેઝ તપાસ કરીશ. તમે જોશો મેં "Alex Garret" મેળવ્યું છે. id 3 છે અને યુઝરનેમ "alex" છે |
9:42 | પાસવર્ડ એનક્રિપ્ટ કરેલ પાસવર્ડ છે અને ડેટ તારીખ છે. |
9:45 | બસ આટલું જ. તો આવનારા ભાગમાં હું તમને બતાવીશ કે કેવી રીતે અમુક વસ્તુઓ વ્યવસ્થિત કરવી અને લોગીન પ્રક્રિયાની ચકાસણી કરવી. |
9:52 | તો હું તમને ત્યાં મળીશ. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |