Difference between revisions of "Drupal/C3/Finding-and-Evaluating-Modules/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | Welcome to the '''Spoken tutorial''' on''' Finding and Evaluating Modules.''' |- | 00:07 | In this tutorial, we will lea...") |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | ''' Finding and Evaluating Modules''' પરનાં '''Spoken tutorial''' માં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું: |
− | * | + | * '''module''' સર્ચ કરવું અને |
− | * | + | * '''module''' નું મૂલ્યાંકન કરવું. |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું: |
− | * '''Ubuntu Linux''' | + | * '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ |
− | * '''Drupal''' 8 | + | * '''Drupal''' 8 અને |
− | * '''Firefox''' | + | * '''Firefox''' વેબ બ્રાઉઝર. |
− | + | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. | |
|- | |- | ||
− | |00:29 | + | | 00:29 |
− | | | + | | શ્રુંખલામાં પહેલા, આપણે ''' Modules''' નાં મારફતે વેબસાઈટને વિસ્તારિત કરવા વિશે બતાવ્યું હતું. |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | | + | | અને, ''' Drupal''' સાથે આવેલ કેટલાક '''Modules''' ને આપણે આવરી લીધા છે. |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | આપણે કોર્સમાં પહેલા જ ''' Module devel''' સંસ્થાપિત કર્યું છે. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | પણ, હમણાં આપણે સમજીશું કે કેવી રીતે મોટા ''' Modules''' નું મૂલ્યાંકન કરવું અને શોધવું. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | | ચાલો ''' drupal.org/project/modules''' પર જઈએ. |
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
− | | | + | | અહીં '''Drupal''' માટે લગભગ 18,000 '''Modules''' ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
− | | | + | | કૃપા કરી નોંધ લો કે ''' Drupal Module''' ફક્ત એ જ ડ્રૂપલની આવૃત્તિ સાથે કામ કરે છે જે માટે તે બનેલ છે. |
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | | + | | તો, આપણે ડ્રૂપલની જે આવૃત્તિ વાપરી રહયા છીએ તેમાં ''' Core compatibility''' અપડેટ કરવી પડશે. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ ''' Drupal 8''' નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું. |
− | + | જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે. | |
|- | |- | ||
Line 350: | Line 350: | ||
|- | |- | ||
− | |08:14 | + | | 08:14 |
− | | | + | | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |08:18 | + | | 08:18 |
− | | | + | | ચાલો સારાંશ લઈએ. |
− | + | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: | |
− | * | + | * મોડ્યુલ માટે સર્ચ કરવું અને |
− | * | + | * મોડ્યુલનું મૂલ્યાંકન કરવું. |
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | | | + | | આ વિડિઓ '''Acquia''' અને '''OSTraining''' માંથી અનુકૂલિત છે અને '''Spoken Tutorial Project, IIT Bombay''' દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીય પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
|- | |- | ||
| 08:45 | | 08:45 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
|- | |- | ||
| 08:52 | | 08:52 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 03:45, 5 September 2016
Time | Narration |
00:01 | Finding and Evaluating Modules પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
|
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:29 | શ્રુંખલામાં પહેલા, આપણે Modules નાં મારફતે વેબસાઈટને વિસ્તારિત કરવા વિશે બતાવ્યું હતું. |
00:34 | અને, Drupal સાથે આવેલ કેટલાક Modules ને આપણે આવરી લીધા છે. |
00:38 | આપણે કોર્સમાં પહેલા જ Module devel સંસ્થાપિત કર્યું છે. |
00:43 | પણ, હમણાં આપણે સમજીશું કે કેવી રીતે મોટા Modules નું મૂલ્યાંકન કરવું અને શોધવું. |
00:48 | ચાલો drupal.org/project/modules પર જઈએ. |
00:53 | અહીં Drupal માટે લગભગ 18,000 Modules ઉપલબ્ધ છે. |
00:58 | કૃપા કરી નોંધ લો કે Drupal Module ફક્ત એ જ ડ્રૂપલની આવૃત્તિ સાથે કામ કરે છે જે માટે તે બનેલ છે. |
01:05 | તો, આપણે ડ્રૂપલની જે આવૃત્તિ વાપરી રહયા છીએ તેમાં Core compatibility અપડેટ કરવી પડશે. |
01:12 | આ ટ્યુટોરીયલ Drupal 8 નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.
જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે. |
01:23 | For this demo, I’ll switch back to Drupal 7, in order to show you some great things about Modules. |
01:30 | Click Search. And, there are 11,000 Modules for Drupal 7. That’s a huge difference. |
01:38 | With time, we will see the number of Drupal 8 Modules rapidly increase. |
01:42 | Meanwhile, let’s learn how to evaluate good Modules. |
01:47 | On this page, let us filter on the Core compatibility of the version of Drupal we are using.
The list is sorted by Most installed or Most popular. |
01:59 | Chaos tool suite or ctools and Views are the all time popular Modules of Drupal. |
02:07 | Let’s click on Views. |
02:09 | There’s a simple 3-step approach to evaluating a good Module. |
02:14 | Suppose, we go to the licensing bureau to get a new license to drive or register a car. |
02:21 | In most US states, it’s called the dmv or the Department of Motor Vehicles.
So, we’ll keep that in mind 'd m' and 'v'. |
02:34 | 'd' stands for documentation, 'm' stands for maintainers and 'v' stands for versions. |
02:42 | Look at the information given under the Project Information and Downloads. |
02:48 | Let’s start with 'd'. Views is the second most popular Module of all time. |
02:53 | In fact, it’s being incorporated into Drupal 8 and we’ve actually used Views a lot, in this course. |
03:02 | There is no other shortcut in open source to understand whether a Module is right or not, except to read the documentation. |
03:11 | Always, read the documentation to know what a Module does. |
03:16 | Read the documentation to know what the issues are. |
03:20 | How do we know there’s help available?
Read the documentation. |
03:25 | Once we install a Module, we should read the documentation to know which parts to turn on. |
03:32 | Reading the documentation is extremely important. |
03:36 | Please note, in open source, there is no-one to sue if a Module destroys your site. |
03:42 | You have to read the documentation. And determine whether the Module is compatible with what you’ve done on your site already. |
03:50 | So, I can’t emphasize it enough. Read all of this information by clicking on-
|
04:01 | to find out what is in this Module. So, that’s the 'd'. |
04:06 | The 'm' stands for maintainers. |
04:09 | This particular Module was started by merlinofchaos. |
04:13 | Now, when we click on his name, it takes us to his Drupal profile. |
04:19 | Later in the course, we will learn how to have our own Drupal profile. |
04:24 | Here we see that Earl Miles is a big contributor to the Drupal Project - over 6300 commits.
And he is the main creator of Chaos tools and Views. |
04:36 | There are a number of other maintainers for this particular Module. |
04:42 | With Modules-
|
04:50 | Both are ok. |
04:53 | But say, a Module happens to be mission-critical, and the maintainer is unable to continue with it. Then we might be in trouble. |
05:00 | So, that’s something to consider. |
05:03 | Finally at the bottom, is the Project information and the Versions or our 'v'. |
05:09 | The maintenance status of v is, right now, seeking co-maintainers. We need not worry. |
05:15 | Views has already been incorporated into Drupal 8. So, they’re probably just looking for some help there. |
05:24 | It’s under active development. |
05:27 | It’s on almost a million sites. And the stats show 7 point 6 million downloads already. |
05:35 | Now, this is important. If a Project says “abandoned” or “I’ve given up”, then avoid using that Module. |
05:42 | You won’t see that very often, however. |
05:46 | Always use the Version of the Module that is the same as the Version of your Drupal installation. |
05:52 | There is no Drupal 8 version here because Views is already in core. |
05:57 | But if I was installing this on a Drupal 7 site, I would not click on this link. |
06:04 | It will take us to a node that gives detailed information about this Module. |
06:09 | Instead, right-click on the tar or the zip and click on Copy Link. |
06:15 | This was mentioned earlier when we installed devel. |
06:19 | How do we determine if a Module is right for us? |
06:23 | As simple as d m v. |
06:26 | One of the frequently questions is, "How does one find a Module"? |
06:31 | One option is to go todurpal [dot] org slash project slash modules. |
06:37 | And filter by Core compatibility - Categories, of which there are many. |
06:42 | Otherwise, it is impossible to find Modules that we need at drupal [dot] org. |
06:48 | If you are good at it, you will be able to find them. But new users might get confused with the number of Modules listed there. |
06:57 | Again the question will be - which Module is right for me? |
07:02 | Google is your friend! |
07:04 | If we’re looking for a Drupal Module with a Date field then just type drupal module date. |
07:10 | And the first thing that comes up is the Date Module. |
07:13 | We know that because the URL is drupal [dot] org slash project slash date. |
07:20 | What if we need a Rating system? |
07:23 | Type: "drupal module rating system". |
07:26 | Now, we get 2 options here-
|
07:34 | So, we have 2 Modules that we can look at, to determine which one might be better for us. |
07:42 | What about if we need a webform? |
07:45 | Again type: "drupal module webform". |
07:48 | And, we get a project named Webform. |
07:52 | This is probably the best way to find Modules, for beginners. |
07:57 | Drupal module and a description of what we need our Module to do. |
08:02 | I hope that’s been helpful. Remember, to find Modules, Google is your friend. |
08:08 | And to understand which Module is best for you, remember d m and v. |
08:14 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:18 | ચાલો સારાંશ લઈએ.
આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
|
08:29 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
08:38 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીય પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
08:45 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
08:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
09:03 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |