Difference between revisions of "Drupal/C2/Creating-New-Content-Types/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | Welcome to the '''Spoken tutorial''' on''' Creating New Content Types'''. |- | 00:06 | In this tutorial,we will learn ab...")
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| Welcome to the '''Spoken tutorial''' on''' Creating New Content Types'''.
+
| '''Spoken tutorial''' on''' Creating New Content Types''' પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| In this tutorial,we will learn about:
+
| આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું:
* Creating a new '''Content type''' and
+
* '''Content type''' બનાવવું અને
* Adding '''fields''' to '''Content type'''.
+
* '''Content type''' માં ફીલ્ડો ઉમેરવા.
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| To record this tutorial, I am using:
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
 
* '''Ubuntu Operating System'''
 
* '''Ubuntu Operating System'''
* '''Drupal 8''' and  '''Firefox''' web browser.
+
* '''Drupal 8''' અને  '''Firefox''' web browser.
You can use any web browser as per your choice.
+
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
 
|00:29
 
|00:29
| Let us open our website which we created earlier.
+
| આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
  
 
|-
 
|-
 
|00:34
 
|00:34
Now that we know what are '''built-in Content types''', let us create some custom''' Content types'''.
+
હવે આપણે  '''built-in Content types''' શું છે તે જાણીએ, અમુક ''' Content types''' બનાવીએ.
  
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
| Recall the introduction to''' Content type'''.
+
| ''' Content type''' નો પરિચય યાદ કરો.
  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| We had learnt not to stuff everything into the '''body.'''
+
| આપણે શીખ્યા હતા કે બધું જ કઈ બોડી માં નાખવું નહિ.
  
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
| We are now going to learn how to create '''custom Content type.'''
+
| આપણે હવે  '''custom Content type.''' કેવા રીતે બનાવવું તે શીખીએ.
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| We will create an '''Events Content type''' that tracks all the''' Drupal''' events around the world.
+
| આપણે હવે એક  '''Events Content type''' બનાવિશુ જે દુનિયા ભરના તમામ દરૂપલ પ્રસંગોની નોંધ રાખે.
 +
 
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
| First, let us design on a paper what '''fields''' we need to capture for this '''Content type'''.
+
|પહેલા ચાલો આ ''Content type''' માટે ક્યાં ફિલ્ડ ને કેપ્ચર કરવાની જરૂર છે તેની ડિઝાઇન કાગળ પર ઉતારીએ.
 +
 
  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
| It is a good practice to do this for all new '''Content types''' before creating it in '''Drupal'''.
+
| આને કરવું એક સારું ચલણ છે.એ પહેલા તમામ ''Content type''' ડ્રૂપલ માં બનાવીએ .
 +
 
  
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
| Create a '''table''' with '''column'''s for '''Field Name, Field Type,''' and '''Purpose'''.
+
| '''Field Name, Field Type,''' અને  '''Purpose''' આ સ્તંભ ધરાવતો એક કોષ્ટક બનાવો.
  
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
| All '''Drupal nodes''' have '''Title '''and '''Body''' fields, defined by default.  
+
| મૂળભૂત રીતે તમામ  '''Drupal nodes''' એ  '''Title '''અને  '''Body''' ફીલ્ડો ધરાવે છે .
  
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
| The '''Event Name''' can be the '''Title''' field to identify this event uniquely.
+
| આ પ્રસંગ ને અન્ય રીતે ઓળખવા માટે  '''Event Name''' અને '''Title''' ફિલ્ડ બની શકે છે.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
| '''Event Description''' can be the '''Body''' field to provide some plain text description.
+
| '''Event Description''' એ  '''Body''' ફિલ્ડ હોઈ શકે છે.જે કે અમુક સાદી લખાણ વિવરણ પ્રદાન કરશે.
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
| An '''Event Logo''' is an '''Image''' to display any special logo of the event.
+
|પ્રસંગો નો કોઈ ખાસ લોગો દર્શાવવા માટે  '''Event Logo''' એ  '''Image''' હોય છે.
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
| We need a '''Event Date''' of type '''Date '''which captures the start and end date of the event.
+
| આપણે  '''Event Date''' જોઈએ છે જે પ્રસંગની શરૂઆત અને અંત તારીખ કેપ્ચર કરે.
 +
 
  
 
|-
 
|-
 
|01:58
 
|01:58
|The event can have a separate '''Event Website''' which is an '''URL''' link to be displayed in this '''Content type'''.
+
|પ્રસંગ એક જુદી  '''Event Website''' ધરાવી શકે છે. જે કે '''Content type''' આ દ્રશ્યમાંન થયેલ '''URL''' લિંક છે.
  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
| We will cover only these five fields in this tutorial. Later, we will learn to include two more fields.
+
| આ ટ્યૂટોરીયલ આ ફક્ત આ પાંચ ફિલ્ડ આવરી લેશું પછીથી આપણે વધુ બે  ફિલ્ડ સમાવવાનું શીખીશું.
 +
 
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
| Every event will be sponsored by a '''User Group'''. '''User Group''' is another '''Content type''', we will create in the next tutorial.
+
| દરેક પ્રસંગે a '''User Group''' દ્વારા આયોજવા માં આવે છે. '''User Group''' એ બીજું એક  '''Content type''' છે જે આપણે આવનારા ટ્યૂટોરીયલ માં બનાવીશું.
  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
| Two '''nodes''' of two different content types is linked in drupal using the '''Entity Reference field'''.
+
| '''Entity Reference field''' નો ઉપયોગ કરીને ડ્રૂપલ માં બે નોડ ની જુદી જુદી કન્ટેન્ટ ટાઇપો લિંક કરાયી છે.
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
| An '''Event Topic''' is a '''Taxonomy field''' which is used to categorize the event under various '''keywords'''.
+
| '''Event Topic''' એ  '''Taxonomy field''' છે જે પ્રસંગને વિવિધ કીવર્ડ અંતર્ગત વર્ગીકરણ કરવામાં મદદ કરે છે.
 +
 
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| Now, let us click on '''Structure''' and then on '''Content types.'''
+
|હવે ચાલો ક્લિક કરીએ  '''Structure''' અને ત્યારબાદ  '''Content types.'''
  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
| These are our 2 basic''' Content types.'''
+
| આ આપણા બે સામાન્ય ''' Content types.''' છે.
  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| Click the blue button''' Add content type.'''
+
| ભરું બટન ''' Add content type.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| We are going to call our new''' Content type''' as''' Events.'''
+
|આપણે આપણું નવું ''' Content type''' ને ''' Events.''' બોલાવવા જય રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| And in the '''Description''', we will type -"This is where we track all the Drupal events from around the world".
+
| અને  '''Description'''માં આપણે ટાઈપ કરીશું  -"This is where we track all the Drupal events from around the world".
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
| You can type any text that you want here.
+
| મેં હી જે જોઈએ એ ટેક્સ્ટ ટાઈપ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| This''' Description''' will appear on the''' Content type''' page.
+
| ''' Description''' ''' Content type''' પુષ્ઠ પર દ્રશ્યમાન થશે.
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| You will also notice that '''Drupal''' gave it a''' Machine name.''' Here we can see it named as''' events.'''
+
| તમે એ પણ નોંધ લેશો કે ડ્રૂપલએ  તેને''' Machine name.''' આપ્યું છે.અહીં આપણે તે ''' events.''' નામથી જોઈ શકીએ છીએ
  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
| The''' Machine name''' is basically the name of the '''table''' in the database that''' Drupal''' assigns the content to.
+
| ''' Machine name''' એ સામાન્ય રીતે ડેટાબેઝ માં ટેબલ નું નામ છે જેને ડ્રૂપલ એ કન્ટેન્ટ અસાઈન કર્યું છે.
 +
 
  
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| In the''' Submission form settings,''' change the word''' Title''' to''' Event Name.'''
+
| ''' Submission form settings,''' માં ''' Title''' to''' Event Name.''' માં બદલો.
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| On the''' Publishing options,''' let's put a checkmark on''' Create new revision.'''
+
| ''' Publishing options,''' પર ચાલો ''' Create new revision.''' પર ચેક માર્ક  મુઈકીએ
  
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
| This means every time a node is edited, a new version will be created.
+
| એનો અર્થ એ થાય છે કે જયારે જયારે નોડ એડિટ થાય છે એક નવી આવૃત્તિ બનશે.
 +
 
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
| Leave the other settings as they are. Let's turn off the''' Display author and date information.'''
+
| બીજી સેટીંગો એવી જ રહેવા ડો ચાલો ''' Display author and date information.''' ને બન્દ કરો.
  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
| It's not important for this one. Here is something that is recommended for every''' Content type'''.
+
|આ વાદકયા માટે તે મહત્વપૂર્ણ નથી. અહીં કઈ છે જે દરેક કન્ટેન્ટ ટાઈપ માટે સઁદર્ભીત કરાયું છે.
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
| Click on''' Menu settings.''' Under''' Available menus''', uncheck all the menus that might be checked.
+
| ''' Menu settings.''' પર ક્લિક કરો''' Available menus''' અંતર્ગત તમામ મેનુઓ અનચેક કરો જે કે કદાચીત ચેક કરેલ હોય.
 +
 
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| This will prevent a '''content editor''' from adding a thousand''' events''' to our''' menu structure.'''
+
| આનાથી આપણા મેનુ સ્ટ્રક્ચરમક કન્ટેન્ટ એડિટર દ્વારા હજારો પ્રસંગો ઉમેરાતા અટકાઈ જશે.
 +
 
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| It ensures that others don’t have the permissions to add an''' event''' to our menu item.
+
| આ એ વાતની ખાતરી કરે છે કે બીજા અન્ય ને આપણી મેનુ આઈટમ માં પ્રસંગ ઉમેરવાની પરવાનગી નાહોય.
 +
 
  
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| If we want to add an''' event''' later on, we can do it manually ourselves.
+
| આપણે જો ઇવેન્ટ પછીથી નાખવું હોય તો તે આપણે પોતે થી કરી શકીએ છીએ.
 +
 
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| Click on''' Save and manage fields.'''
+
| ''' Save and manage fields.''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| Once our''' Events Content type''' is saved, we will see the''' Body''' field.
+
| જમણી બાજુએ આવેલ  '''Edit''' પર ક્લિક કરો, અને ચાલો ''' Label''' ને ''' Event Description.''' માં બદલી.
 
+
|-
+
| 04:45
+
| Click on '''Edit''' on the right hand side. And let's change the''' Label''' to''' Event Description.'''
+
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| Click on''' Save settings''' button at the bottom.
+
| નીચે આવેલ ''' Save settings''' બટન પર ક્લિક કરો,
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
| We have just created our first '''Custom Content type''' in Drupal.
+
| આપણે ડ્રૂપલ માં આપણું પહેલું  '''Custom Content type''' બનાવ્યું છે.
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| It is pretty limited at this point. Basically a''' Title''' and''' Body,''' which is the same as the''' basic page.'''
+
| આ સમયે આ માર્યાદિત છે.મૂળભૂત રીતે ''' Title''' અને ''' Body,''' જે કે ''' basic page.''' ના સમાન છે.
  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
| Next, we will add many more fields according to our paper design and make this a lot more helpful.
+
| આગળ , આપણે આપણી કાગળની ડિઝાઇન પ્રમાણે ઘરના બધા ફીલ્ડો ઉમેરીશું અને ઘણું મદદગાર બનાવિશુ.
 +
 
  
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
| Click on''' Add field''' button at the top.
+
| ઉપર આવેલ ''' Add field'''બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| In''' Select a field type''' drop-down, choose''' Image.''' In the''' Label field''', type "Event Logo".
+
| ''' Select a field type''' ડ્રોપ ડાઉનમાં ''' Image.''' પસન્દ કરો ''' Label field''' માં  "Event Logo" ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
| Click''' Save and continue.'''
+
|''' Save and continue.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| We can upload a default image here, if we want to, by clicking on the''' Choose file''' button.
+
| ''' Choose file''' બટન પર ક્લિક કરીને , જો જોઈએ તો આપણે અહીં ચિત્ર અપલોડ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
| We could also add default '''Alternative text''', if we want to.
+
| જો જોઈએ તો આપણે '''Alternative text''' પણ ઉમેરી સહકકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| We will keep the limit as one logo for each''' event'''. Click''' Save field settings.'''
+
| લોગો ઇવેન્ટ માટે એવી મર્યાદા આપણે રાખીશું  Click''' Save field settings.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
| Now, we get to set up all the settings for the''' Event logo field'''.
+
| હવે, આપણે ''' Event logo field''' ફિલ્ડ માટે તમામ સેટીંગો સુયોજિત કરવી પડશે.
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| Most of these are contextual and are based on the''' field type'''.
+
|આમાંની ઘણી  કોન્ટ્કશચુઅલ  પ્રકારની છે અને ફિલ્ડ ટાઈપ પર આધારિત છે.
  
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
| We can add some help text or some instructions here, for our''' content editors'''.
+
| આપણા ''' content editors''' માટે અમુક મદદ લખાણ કે અમુક માહિતીઓ ઉમેરી શકીએ છીએ .
  
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
| We can also check the box for''' Required field''' which means that a''' content item''' or node cannot be saved, until an''' event logo''' is added.
+
| આપણે ''' Required field''' માટે પણ બોક્સ ચેક કરી શકીએ છીએ.જેનો અર્થ એ છે કે જ્યાં શુધી ઇવેન્ટ લોગો ઉમેરાતો નથી,  ''' content item''' કે નોડ સેવ થતી નથી.
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| We can change the '''file extension'''s that are allowed here. It is recommended not to add''' bitmap''' here.
+
| અહીં જે ફાઈલ ને પરવાનગી છે તે ફાઈલ એકક્સટેંશન આપણે બદલી શકીએ છીએ.આગ્રહ કરીએ છીએ કે કહી બીટ મેપ ઉમેરશો નહીં.
 +
 
  
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
| The file directory is filled in with a year and month, by default. But we can change this, if required.  
+
| ફાઈલ ડિરેક્ટરી મૂળભૂત રીતે વર્ષ અને મહિનાથી ભરેલી છે.પણ જોઈએ તો આપણે તેને બદલી શકીએ છીએ.
 +
 
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|For example, you may have several '''Content types''' with images.  
+
|ઉદાહરણ તરીકે, ચિત્રો સાથે કેટલીક  '''Content types''' ધરાવી શકો છો.
  
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
|Then, you can add a prefix '''events''' so that all the images of '''Events Content type''' will be in one file directory.
+
|ત્યારબાદ તમે પ્રીફીક્સ ઇવેન્ટ ઉમેરી શકો છો.જેથી ઇવેન્ટ '''Events Content type''' તમામ ઈમેજો એક ફાઈલ ડિરેક્ટરી ,માં રહે.
 +
 
  
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
| Drupal allows us to name it as anything that we want. But be careful with this because we can not change this very easily later.
+
| ડ્રૂપલ  આપણને કઈ પણ રાખવા ની પરવાનગી આપે છે પણ આ સાથે સાવચેતી રાખો કારણકે એને બદલવું સરળ નથી.
 +
 
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
| We can also set the''' Maximum''' and''' Minimum image resolution''' and a''' Maximum upload size.'''
+
|''' Maximum''' અને ''' Minimum ''' ઇમેજ રિસોલ્યુશન અને  મહત્તમ અપલોડ સાઈઝ સુયોજિ કરી શકીએ છીએ.
 +
 
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
| Think carefully before you make changes here. Imagine - you upload 2 or 3 megapixel images.
+
| અહીં ફેરફાર કરતા પહેલા કાળજી પૂર્વક વિચારો કલ્પના કરો તમે  2 કે  3 મેગા પિક્સલની ઈમેજો અપલોડ કરી છે.
 
+
 
|-
 
|-
 
|07:28
 
|07:28
|You use your''' wysiwyg editor.''' Shrink it down to a few hundred pixels.
+
|તમે તમારું ''' wysiwyg editor.''' વાપરો છો તેને અમુક સેંકડો પિક્સલમાં સંકોચો.
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| Drupal still loads that 2 megapixel image and that can be really frustrating.
+
|ડ્રૂપલ હજુ પણ તે બે મેગા પિક્સલ ઇમેજ લોડ કરે છેઅને તે ખરેખર કંટાળા જનક હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
| It gets worse if they are using their mobile. And on the data plan, suddenly you made them download 2 megabytes that they didn't need to download.
+
| જો તેઓ તેમના મોબાઈલ વાપરતા હોય તો તે તદ્દન ખરાબ પરિસ્થિતિ હોય શકે છેને ડેટા પ્લાનમાં તુરંત તમે તેને બે મેગા બાઈટ ડાઉનલોડ કરો છો.જે કે તેઓ ડાઉનલોડ કરવા ઈચ્તા ન હતા.
 +
 
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| We must make sure that we are getting our images set properly before we upload them.
+
|આપણે એ વાત ni8 ખાતરી કરવી જોઈએ કે આપણે ઈમેજો અપલોડ કરીએ એ પહેલા આપણે ઈમેજો બરાબરથી સુયોજિ કરવી જોઈએ.
 +
 
  
 
|-
 
|-
 
|07:57
 
|07:57
|What's the largest size the image should be and what's the smallest size the image should be?
+
|ઇમેજનું મહત્તમ મેપ કેટલું હોવું જોઈએ જે કે તમે પ્રદશન કરવા ઇચ્ચો છો.
 +
 
  
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
| '''Minimum Image resolution''', in particular, is very important.
+
| '''Minimum Image resolution''', ખાસ કરીને અત્યંત મહત્વપૂર્ણ છે.
  
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
| This field should not be smaller than the largest image size that you want to display.
+
| આ ફિલ્ડ મહત્તમ ઇમેજ માપથી નાનું હોવું જોઈએ જેકે તમે પ્રદર્શિત કરવા ઇચ્ચો છો.
 +
 
  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
| This will prevent Drupal from '''scaling''' the image beyond the original and making them pixelated.
+
| આનાથી ડ્રૂપલ ઈમેજોને મૂળ ઇમેજની માપથી વધારે ખેંચશો નહીં અને તેને પિક્સલેટેડ કરે છે.
 +
 
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
| Setup your''' Maximum Image resolution''' to, say,''' 1000 x 1000'''.
+
| તમારું ''' Maximum Image resolution''' માની લો ''' 1000 x 1000''' સુયોજિત કરો.
  
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
| Setup your''' Minimum Image resolution''' to, say,''' 100 x 100'''.
+
| તમારું ''' Minimum Image resolution''' માની લો ''' 100 x 100''' સુયોજિત કરો..
  
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
| Then make the''' Maximum upload size''' to''' 80 kb'''.
+
| ત્યારબાદ ''' Maximum upload size''' ને ''' 80 kb'''કરો .
  
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
| What Drupal will do is shrink the image down to a '''1000''' by '''1000''' size and make it''' 80 kilo bytes'''.
+
| ડ્રૂપલ શું કરશે કે ઈમેજો ને  '''1000''' by '''1000''' માપ સુંધી સંકોચશે.અને ''' 80 kilo bytes''' બનાવશે.
  
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
| And, if it can't, then Drupal will reject the image.
+
| અને જે તે શક્ય ના હોય તો ડ્રૂપલ ઈમેજો ને નાકારશે.
  
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
| It will be better to make this''' 600''' by''' 600''' pixels which is a more reasonable size.
+
|''' 600''' by''' 600''' બનાવવું સારું રહેશે જે કે વધુ વ્યાજબી માપ છે.
  
 
|-
 
|-
 
| 08:56
 
| 08:56
| We will check the''' Enable Alt field''' and''' Alt field required''' check-boxes.
+
| આપણે ''' Enable Alt field''' અને ''' Alt field required''' ચેક બોક્સ ચેક કરીશું.
  
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
| Then click''' Save settings.'''
+
| ત્યારબાદ ''' Save settings.''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 09:05
 
| 09:05
| Now we have an''' Event Logo''' field for our''' Content type.'''
+
| હવે આપણી પાસે આપણા ''' Content type.''' માટે ઇવેન્ટ લોગો ફિલ્ડ છે.
  
 
|-
 
|-
 
| 09:09
 
| 09:09
| Let's add another field by clicking''' Add field'''.
+
| ''' Add field''' ક્લિક કરીને ચાલો બીજું એક ફિલ્ડ ઉમેરીએ.
  
 
|-
 
|-
 
| 09:12
 
| 09:12
| In the''' Add a new field''' drop-down, choose''' Link.''' In''' Label field''', let’s type "Event Website".
+
| ''' Add a new field''' ડ્રોપ ડાઉન લલિન્ક પસંદ કરો ''' Label field''' માં ટાઈપ કરો  "Event Website".
  
 
|-
 
|-
 
| 09:22
 
| 09:22
| Click''' Save and continue.'''
+
| ''' Save and continue.''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
| Immediately, we are prompted to specify the''' Allowed number of values'''. We will just have 1 value for that.
+
|તુરંત જ આપણને ''' Allowed number of values''' સ્પષ્ટ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવ્યું છે.આની માટે આપણે એક વેલ્યુ વધાવીશું.
 +
 
  
 
|-
 
|-
 
|09:34
 
|09:34
|Click''' Save Field Setting.''' Once again this screen gives us the contextual settings for our''' Link''' field.
+
|''' Save Field Setting.''' પર ક્લિક કરો. ફરી એક વાર આ સ્ક્રીન આપણને આપણા ''' Link''' ફિલ્ડ કોન્ટેક્સચ્યુલ સેટિંગ આપે છે.
  
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
| Under''' Allowed Link type''', we have the options
+
| ''' Allowed Link type''' અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે
 
* '''Internal links only'''
 
* '''Internal links only'''
* '''External links only ''' and
+
* '''External links only ''' અને
 
*'''Both internal and external links'''.
 
*'''Both internal and external links'''.
  
 
|-
 
|-
 
| 09:54
 
| 09:54
| Next, we can specify whether we are going to make''' Allow link text''' as''' Disabled, Optional''' or''' Required.'''
+
| આગળ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે આપણે '' Allow link text''' ને '' Disabled, Optional''' કે ''' Required.''' બનાવીશું.
  
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
| We will leave this as''' Optional''' for now and see how that works.
+
|અત્યાર માટે આપણે આને ''' Optional''' રાખીશું અને જોશું કે તે કેવી રીતે કાર્ય કરે છે.
  
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
| Go ahead and click''' Save settings.''' Once again click''' Add field.'''
+
|આગળ વધો અને ''' Save settings.''' પર ક્લિક કરો અને ફરી એક વાર ''' Add field.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10:15
 
| 10:15
| This time we will choose the''' Date field.'''
+
| આ વખતે આપણે ''' Date field.''' પસંદ કરીશું.
  
|-
 
 
| 10:20
 
| 10:20
| Type the''' Label''' as''' Event Date.'''
+
| ''' Label''' ને ''' Event Date.''' તરીકે ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
| Click''' Save and continue.'''
+
| ''' Save and continue.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
| We will leave the''' value''' at 1, for now. In the''' Date type''' drop-down, choose''' Date only''' option.
+
|હમણાં માટે આને વેલ્યુ એક પર રાખીશું, ''' Date type''' ડ્રોપ ડાઉન માં ''' Date only''' વિકલ્પ પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
| Click''' Save field settings.''' Once again we get the contextual settings page.
+
| Click''' Save field settings.''' પર ક્લિક કરો.ફરી એક વાર આપણને કોન્ટેક્સ્ચુઅલ સેટિંગસ પુષ્ઠ મળે છે.
 +
 
  
 
|-
 
|-
 
|10:43
 
|10:43
|Here, let’s change the''' Default date''' to''' Current date'''.
+
|અહીં ચાલો  ''' Default date''' ને ''' Current date''' માં બદલીએ.
  
 
|-
 
|-
 
| 10:47
 
| 10:47
| Click''' Save settings.'''
+
| ''' Save settings.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10:49
 
| 10:49
| Now we have two more fields to add here but we cannot add them yet.
+
| હવે આપણી પાસે અહીં ઉમેરવા માટે હજુ બે ફીલ્ડો છે પણ આપણે તેને હજુ સુંધી ઉમેરી શક્યા નથી.
 +
 
  
 
|-
 
|-
 
| 10:55
 
| 10:55
| We will cover those in the upcoming tutorials. With this we come to the end of this tutorial.
+
| આપણે તે આવનારા ટ્યૂટોરીયલ માં આવરી લેશું.આ સાથે અહીં આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.
 +
 
  
 
|-
 
|-
 
|11:03
 
|11:03
|Let us summarize. In this tutorial we have learnt about creating a new '''Content type''' and adding fields to Content type.
+
|ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ શીખ્યા નવું કંટેટ ટાઈપ બનાવવું.આ કંટેટ ટાઈપ માં ફીલ્ડો ઉમેરવા.
  
 
|-
 
|-
 
|11:28
 
|11:28
| This video is adapted from '''Acquia''' and '''OSTraining''' and revised by '''Spoken Tutorial Project, IIT Bombay'''.
+
| આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.  
  
 
|-
 
|-
 
| 11:39
 
| 11:39
| The video at this link summarizes the Spoken Tutorial project. Please download and watch it.
+
| આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.  
  
 
|-
 
|-
 
| 11:46
 
| 11:46
| The Spoken Tutorial Project team conducts workshops and gives certificates. For more details, please write to us.
+
| સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.  
  
 
|-
 
|-
 
| 11:55
 
| 11:55
| Spoken Tutorial Project is funded by  NMEICT, Ministry of Human Resource Development and
+
| સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.  
NVLI, Ministry of Culture Government of India.
+
  
 
|-
 
|-
 
| 12:09
 
| 12:09
| This is Gautam Narayanan, signing off. Thanks for joining.
+
| આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લવું છું.  
  
 
|}
 
|}

Revision as of 23:44, 31 August 2016

Time Narration
00:01 Spoken tutorial on Creating New Content Types પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું:
  • Content type બનાવવું અને
  • Content type માં ફીલ્ડો ઉમેરવા.
00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
  • Ubuntu Operating System
  • Drupal 8 અને Firefox web browser.

તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર પસંદ કરી શકો છો.

00:29 આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
00:34 હવે આપણે built-in Content types શું છે તે જાણીએ, અમુક Content types બનાવીએ.
00:41 Content type નો પરિચય યાદ કરો.
00:45 આપણે શીખ્યા હતા કે બધું જ કઈ બોડી માં નાખવું નહિ.
00:49 આપણે હવે custom Content type. કેવા રીતે બનાવવું તે શીખીએ.
00:55 આપણે હવે એક Events Content type બનાવિશુ જે દુનિયા ભરના તમામ દરૂપલ પ્રસંગોની નોંધ રાખે.


01:02 પહેલા ચાલો આ Content type' માટે ક્યાં ફિલ્ડ ને કેપ્ચર કરવાની જરૂર છે તેની ડિઝાઇન કાગળ પર ઉતારીએ.


01:09 આને કરવું એક સારું ચલણ છે.એ પહેલા તમામ Content type' ડ્રૂપલ માં બનાવીએ .


01:16 Field Name, Field Type, અને Purpose આ સ્તંભ ધરાવતો એક કોષ્ટક બનાવો.
01:23 મૂળભૂત રીતે તમામ Drupal nodesTitle અને Body ફીલ્ડો ધરાવે છે .
01:29 આ પ્રસંગ ને અન્ય રીતે ઓળખવા માટે Event Name અને Title ફિલ્ડ બની શકે છે.
01:36 Event DescriptionBody ફિલ્ડ હોઈ શકે છે.જે કે અમુક સાદી લખાણ વિવરણ પ્રદાન કરશે.
01:43 પ્રસંગો નો કોઈ ખાસ લોગો દર્શાવવા માટે Event LogoImage હોય છે.
01:50 આપણે Event Date જોઈએ છે જે પ્રસંગની શરૂઆત અને અંત તારીખ કેપ્ચર કરે.


01:58 પ્રસંગ એક જુદી Event Website ધરાવી શકે છે. જે કે Content type આ દ્રશ્યમાંન થયેલ URL લિંક છે.
02:07 આ ટ્યૂટોરીયલ આ ફક્ત આ પાંચ ફિલ્ડ આવરી લેશું પછીથી આપણે વધુ બે ફિલ્ડ સમાવવાનું શીખીશું.


02:17 દરેક પ્રસંગે a User Group દ્વારા આયોજવા માં આવે છે. User Group એ બીજું એક Content type છે જે આપણે આવનારા ટ્યૂટોરીયલ માં બનાવીશું.
02:27 Entity Reference field નો ઉપયોગ કરીને ડ્રૂપલ માં બે નોડ ની જુદી જુદી કન્ટેન્ટ ટાઇપો લિંક કરાયી છે.
02:35 Event TopicTaxonomy field છે જે પ્રસંગને વિવિધ કીવર્ડ અંતર્ગત વર્ગીકરણ કરવામાં મદદ કરે છે.


02:44 હવે ચાલો ક્લિક કરીએ Structure અને ત્યારબાદ Content types.
02:50 આ આપણા બે સામાન્ય Content types. છે.
02:53 ભરું બટન Add content type. પર ક્લિક કરો.
02:57 આપણે આપણું નવું Content type ને Events. બોલાવવા જય રહ્યા છીએ.
03:02 અને Descriptionમાં આપણે ટાઈપ કરીશું -"This is where we track all the Drupal events from around the world".
03:11 મેં હી જે જોઈએ એ ટેક્સ્ટ ટાઈપ કરી શકો છો.
03:15 Description Content type પુષ્ઠ પર દ્રશ્યમાન થશે.
03:20 તમે એ પણ નોંધ લેશો કે ડ્રૂપલએ તેને Machine name. આપ્યું છે.અહીં આપણે તે events. નામથી જોઈ શકીએ છીએ
03:28 Machine name એ સામાન્ય રીતે ડેટાબેઝ માં ટેબલ નું નામ છે જેને ડ્રૂપલ એ કન્ટેન્ટ અસાઈન કર્યું છે.


03:36 Submission form settings, માં Title to Event Name. માં બદલો.
03:43 Publishing options, પર ચાલો Create new revision. પર ચેક માર્ક મુઈકીએ
03:49 એનો અર્થ એ થાય છે કે જયારે જયારે નોડ એડિટ થાય છે એક નવી આવૃત્તિ બનશે.


03:55 બીજી સેટીંગો એવી જ રહેવા ડો ચાલો Display author and date information. ને બન્દ કરો.
04:02 આ વાદકયા માટે તે મહત્વપૂર્ણ નથી. અહીં કઈ છે જે દરેક કન્ટેન્ટ ટાઈપ માટે સઁદર્ભીત કરાયું છે.
04:09 Menu settings. પર ક્લિક કરો Available menus અંતર્ગત તમામ મેનુઓ અનચેક કરો જે કે કદાચીત ચેક કરેલ હોય.


04:17 આનાથી આપણા મેનુ સ્ટ્રક્ચરમક કન્ટેન્ટ એડિટર દ્વારા હજારો પ્રસંગો ઉમેરાતા અટકાઈ જશે.


04:24 આ એ વાતની ખાતરી કરે છે કે બીજા અન્ય ને આપણી મેનુ આઈટમ માં પ્રસંગ ઉમેરવાની પરવાનગી નાહોય.


04:31 આપણે જો ઇવેન્ટ પછીથી નાખવું હોય તો તે આપણે પોતે થી કરી શકીએ છીએ.


04:37 Save and manage fields. ક્લિક કરો.
04:40 જમણી બાજુએ આવેલ Edit પર ક્લિક કરો, અને ચાલો Label ને Event Description. માં બદલી.
04:55 નીચે આવેલ Save settings બટન પર ક્લિક કરો,
04:59 આપણે ડ્રૂપલ માં આપણું પહેલું Custom Content type બનાવ્યું છે.
05:04 આ સમયે આ માર્યાદિત છે.મૂળભૂત રીતે Title અને Body, જે કે basic page. ના સમાન છે.
05:13 આગળ , આપણે આપણી કાગળની ડિઝાઇન પ્રમાણે ઘરના બધા ફીલ્ડો ઉમેરીશું અને ઘણું મદદગાર બનાવિશુ.


05:23 ઉપર આવેલ Add fieldબટન પર ક્લિક કરો.
05:27 Select a field type ડ્રોપ ડાઉનમાં Image. પસન્દ કરો Label field માં "Event Logo" ટાઈપ કરો.
05:36 Save and continue. પર ક્લિક કરો.
05:39 Choose file બટન પર ક્લિક કરીને , જો જોઈએ તો આપણે અહીં ચિત્ર અપલોડ કરી શકીએ છીએ.
05:48 જો જોઈએ તો આપણે Alternative text પણ ઉમેરી સહકકીએ છીએ.
05:54 લોગો ઇવેન્ટ માટે એવી મર્યાદા આપણે રાખીશું Click Save field settings. પર ક્લિક કરો.
06:02 હવે, આપણે Event logo field ફિલ્ડ માટે તમામ સેટીંગો સુયોજિત કરવી પડશે.
06:07 આમાંની ઘણી કોન્ટ્કશચુઅલ પ્રકારની છે અને ફિલ્ડ ટાઈપ પર આધારિત છે.
06:11 આપણા content editors માટે અમુક મદદ લખાણ કે અમુક માહિતીઓ ઉમેરી શકીએ છીએ .
06:18 આપણે Required field માટે પણ બોક્સ ચેક કરી શકીએ છીએ.જેનો અર્થ એ છે કે જ્યાં શુધી ઇવેન્ટ લોગો ઉમેરાતો નથી, content item કે નોડ સેવ થતી નથી.
06:30 અહીં જે ફાઈલ ને પરવાનગી છે તે ફાઈલ એકક્સટેંશન આપણે બદલી શકીએ છીએ.આગ્રહ કરીએ છીએ કે કહી બીટ મેપ ઉમેરશો નહીં.


06:38 ફાઈલ ડિરેક્ટરી મૂળભૂત રીતે વર્ષ અને મહિનાથી ભરેલી છે.પણ જોઈએ તો આપણે તેને બદલી શકીએ છીએ.


06:47 ઉદાહરણ તરીકે, ચિત્રો સાથે કેટલીક Content types ધરાવી શકો છો.
06:53 ત્યારબાદ તમે પ્રીફીક્સ ઇવેન્ટ ઉમેરી શકો છો.જેથી ઇવેન્ટ Events Content type તમામ ઈમેજો એક ફાઈલ ડિરેક્ટરી ,માં રહે.


07:04 ડ્રૂપલ આપણને કઈ પણ રાખવા ની પરવાનગી આપે છે પણ આ સાથે સાવચેતી રાખો કારણકે એને બદલવું સરળ નથી.


07:14 Maximum અને Minimum ઇમેજ રિસોલ્યુશન અને મહત્તમ અપલોડ સાઈઝ સુયોજિ કરી શકીએ છીએ.


07:21 અહીં ફેરફાર કરતા પહેલા કાળજી પૂર્વક વિચારો કલ્પના કરો તમે 2 કે 3 મેગા પિક્સલની ઈમેજો અપલોડ કરી છે.
07:28 તમે તમારું wysiwyg editor. વાપરો છો તેને અમુક સેંકડો પિક્સલમાં સંકોચો.
07:35 ડ્રૂપલ હજુ પણ તે બે મેગા પિક્સલ ઇમેજ લોડ કરે છેઅને તે ખરેખર કંટાળા જનક હોઈ શકે છે.
07:41 જો તેઓ તેમના મોબાઈલ વાપરતા હોય તો તે તદ્દન ખરાબ પરિસ્થિતિ હોય શકે છેને ડેટા પ્લાનમાં તુરંત તમે તેને બે મેગા બાઈટ ડાઉનલોડ કરો છો.જે કે તેઓ ડાઉનલોડ કરવા ઈચ્તા ન હતા.


07:51 આપણે એ વાત ni8 ખાતરી કરવી જોઈએ કે આપણે ઈમેજો અપલોડ કરીએ એ પહેલા આપણે ઈમેજો બરાબરથી સુયોજિ કરવી જોઈએ.


07:57 ઇમેજનું મહત્તમ મેપ કેટલું હોવું જોઈએ જે કે તમે પ્રદશન કરવા ઇચ્ચો છો.


08:03 Minimum Image resolution, ખાસ કરીને અત્યંત મહત્વપૂર્ણ છે.
08:08 આ ફિલ્ડ મહત્તમ ઇમેજ માપથી નાનું હોવું જોઈએ જેકે તમે પ્રદર્શિત કરવા ઇચ્ચો છો.


08:14 આનાથી ડ્રૂપલ ઈમેજોને મૂળ ઇમેજની માપથી વધારે ખેંચશો નહીં અને તેને પિક્સલેટેડ કરે છે.


08:21 તમારું Maximum Image resolution માની લો 1000 x 1000 સુયોજિત કરો.
08:26 તમારું Minimum Image resolution માની લો 100 x 100 સુયોજિત કરો..
08:31 ત્યારબાદ Maximum upload size ને 80 kbકરો .
08:36 ડ્રૂપલ શું કરશે કે ઈમેજો ને 1000 by 1000 માપ સુંધી સંકોચશે.અને 80 kilo bytes બનાવશે.
08:44 અને જે તે શક્ય ના હોય તો ડ્રૂપલ ઈમેજો ને નાકારશે.
08:48 600 by 600 બનાવવું સારું રહેશે જે કે વધુ વ્યાજબી માપ છે.
08:56 આપણે Enable Alt field અને Alt field required ચેક બોક્સ ચેક કરીશું.
09:02 ત્યારબાદ Save settings. પર ક્લિક કરો
09:05 હવે આપણી પાસે આપણા Content type. માટે ઇવેન્ટ લોગો ફિલ્ડ છે.
09:09 Add field ક્લિક કરીને ચાલો બીજું એક ફિલ્ડ ઉમેરીએ.
09:12 Add a new field ડ્રોપ ડાઉન લલિન્ક પસંદ કરો Label field માં ટાઈપ કરો "Event Website".
09:22 Save and continue. ક્લિક કરો.
09:25 તુરંત જ આપણને Allowed number of values સ્પષ્ટ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવ્યું છે.આની માટે આપણે એક વેલ્યુ વધાવીશું.


09:34 Save Field Setting. પર ક્લિક કરો. ફરી એક વાર આ સ્ક્રીન આપણને આપણા Link ફિલ્ડ કોન્ટેક્સચ્યુલ સેટિંગ આપે છે.
09:43 Allowed Link type અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે
  • Internal links only
  • External links only અને
  • Both internal and external links.
09:54 આગળ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે આપણે Allow link text ને Disabled, Optional કે Required. બનાવીશું.
10:04 અત્યાર માટે આપણે આને Optional રાખીશું અને જોશું કે તે કેવી રીતે કાર્ય કરે છે.
10:09 આગળ વધો અને Save settings. પર ક્લિક કરો અને ફરી એક વાર Add field. પર ક્લિક કરો.
10:15 આ વખતે આપણે Date field. પસંદ કરીશું. 10:20 Label ને Event Date. તરીકે ટાઈપ કરો.
10:24 Save and continue. પર ક્લિક કરો.
10:26 હમણાં માટે આને વેલ્યુ એક પર રાખીશું, Date type ડ્રોપ ડાઉન માં Date only વિકલ્પ પસંદ કરો.
10:34 Click Save field settings. પર ક્લિક કરો.ફરી એક વાર આપણને કોન્ટેક્સ્ચુઅલ સેટિંગસ પુષ્ઠ મળે છે.


10:43 અહીં ચાલો Default date ને Current date માં બદલીએ.
10:47 Save settings. પર ક્લિક કરો.
10:49 હવે આપણી પાસે અહીં ઉમેરવા માટે હજુ બે ફીલ્ડો છે પણ આપણે તેને હજુ સુંધી ઉમેરી શક્યા નથી.


10:55 આપણે તે આવનારા ટ્યૂટોરીયલ માં આવરી લેશું.આ સાથે અહીં આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.


11:03 ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ શીખ્યા નવું કંટેટ ટાઈપ બનાવવું.આ કંટેટ ટાઈપ માં ફીલ્ડો ઉમેરવા.
11:28 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
11:39 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
11:46 સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
11:55 સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
12:09 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લવું છું.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, Pratik kamble