Difference between revisions of "ExpEYES/C3/Characteristics-of-Sound-Waves/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 ||'''Time''' ||'''Narration''' |- |00:01 | નમસ્તે મિત્રો '''Characteristics of Sound Waves''' પરના સ્પોકન ટ્યુ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 19: | Line 19: | ||
* ધ્વનિ તરંગો નું '''Interference''' અને '''Beats''' | * ધ્વનિ તરંગો નું '''Interference''' અને '''Beats''' | ||
− | * ' | + | * 'ધ્વનિ સ્ત્રોતનું ''' Forced oscillations ''' (ફોર્સ ઓસીલેશન) |
|- | |- | ||
Line 30: | Line 30: | ||
* આપણા પ્રયોગ માટે '''Circuit diagrams ''' | * આપણા પ્રયોગ માટે '''Circuit diagrams ''' | ||
+ | |||
|- | |- | ||
|00:38 | |00:38 | ||
Line 38: | Line 39: | ||
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે '''ExpEYES Junior''' ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ.જો નથી તો મારે | + | | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે '''ExpEYES Junior''' ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ.જો નથી તો મારે વેબ સાઈટ ની મુલાકાત લો. |
|- | |- | ||
Line 165: | Line 166: | ||
|- | |- | ||
|05:37 | |05:37 | ||
− | | ચોક્કસ પરીણામ મેળવવા માટે એ વાતની ખાતરરી કરો કે '''MIC''' અને '''Piezo buzzer''' સમાન ધરી એ મુક્યા | + | | ચોક્કસ પરીણામ મેળવવા માટે એ વાતની ખાતરરી કરો કે '''MIC''' અને '''Piezo buzzer''' સમાન ધરી એ મુક્યા હોવા જોઈએ. |
|- | |- | ||
Line 231: | Line 232: | ||
|- | |- | ||
|07:29 | |07:29 | ||
− | | | + | | '''EXPERIMENTS''' પર ક્લિક કરો અને '''Interference of Sound'''. પસંદ કરો '''EYES: Interference of Sound''' વિન્ડો ખુલે છે |
|- | |- | ||
Line 251: | Line 252: | ||
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | '''EXPERIMENTS''' બટન પર ક્લિક કરો અને '''Interference of Sound''' પસંદ | + | | '''EXPERIMENTS''' બટન પર ક્લિક કરો અને '''Interference of Sound''' પસંદ કરો. |
'''EYES: Interference of Sound''' વિન્ડો ખુલે છે. | '''EYES: Interference of Sound''' વિન્ડો ખુલે છે. | ||
Line 273: | Line 274: | ||
|- | |- | ||
|08:49 | |08:49 | ||
− | | | + | | '''Fourier Transform ''' પર વધુ જાણકારી માટે આપેલ વેબપેજ ની મુલાકાત લો |
'''https://en.wikipedia.org/wiki/Fourier_transform'''. | '''https://en.wikipedia.org/wiki/Fourier_transform'''. | ||
Line 282: | Line 283: | ||
|- | |- | ||
|09:03 | |09:03 | ||
− | | '''EXPERIMENTS''' બટન પર ક્લિક કરો અને '''Interference of Sound''' પસંદ કરો | + | | '''EXPERIMENTS''' બટન પર ક્લિક કરો અને '''Interference of Sound''' પસંદ કરો '''EYES: Interference of Sound''' વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
− | | વિન્ડો ના નીચે'''SQR1''' ની વેલ્યુ ''100'' સુયોજિત કરો અને બોક્સ ને ચેક કરો. | + | | વિન્ડો ના નીચે'''SQR1''' ની વેલ્યુ ''100'' સુયોજિત કરો અને બોક્સ ને ચેક કરો. |
|- | |- |
Revision as of 12:16, 5 August 2016
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Characteristics of Sound Waves પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરતા શીખીશું:
|
00:29 | અને દર્શાવશું :
|
00:38 | અહીં હું વાપરી રહી છું:
|
00:49 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે ExpEYES Junior ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ.જો નથી તો મારે વેબ સાઈટ ની મુલાકાત લો. |
01:01 | ચાલો સૌપ્રથમ ધ્વનિની વ્યાખ્યા સાથે શરૂઆત કરીએ.
ધ્વનિ એક કંપન છે જે દબાણ અને અંતરને સંભળાઈ શકે તેવા યાંત્રિક મોજાઓ ના રૂપે ફેલાય છે. |
01:13 | તેને ફેલાવા માધ્યમ ની જરૂર છે.માધ્યમ હવા, પાણી અથવા કોઈ પણ ધાતુ સપાટી હોઈ શકે છે. |
01:22 | આ ટ્યુટોરીયલમાં આપણે ધ્વનિ મોજાઓ ની વિશેષતાઓ દર્શાવવા માટે વિભિન્ન પ્રયોગ કરીશું. |
01:30 | ચાલો ધ્વનિ તરંગો ફ્રીક્વન્સી દર્શવવા માટે એક પ્રયોગ કરીએ. |
01:35 | આ પ્રયોગ માં ગ્રાઉન્ડ (GND) એ Piezo buzzer (PIEZO) થી જોડાયેલ છે.Piezo buzzer (PIEZO) એ SQR1થી જોડાયેલ છે.
|
01:44 | Microphone (MIC) એ A1 થી જોડાયેલ છે. અહીં Piezo buzzer(PIEZO) એ ધ્વનિ સ્ત્રોત છે. આ એક circuit diagram છે. |
01:55 | ચાલો Plot window પર પરિણામ જોઈએ. |
01:59 | Plot window પર , Setting Square waves, અંતર્ગત ફ્રીક્વન્સી 3500Hz સુયોજિત કરો. |
02:07 | SQR1 ચેક-બોક્સ પર ક્લિક કરો. Frequency of SQR1ની ફ્રીક્વન્સી 3500Hz સુયોજિત છે . આંકડાકીય ધ્વનિ તરંગ ઉત્પ્ન્ન થાય છે. |
02:20 | મોજાઓને બદલવવા માટે frequency ને ખસેડો. |
02:27 | SQ1 પર ક્લિક કરો અને CH2 સુધી . SQ1 નો ઇનપુટ ડેટા CH2 ફાળવવામાં આવે છે. ચોરસ મોજાઓ ઉત્પ્ન્ન થાય છે. |
02:40 | compressions અને rear-fractions સુયોજિત કરવા માટે mSec/div સ્લાઇડરને ડ્રેગ કરો. |
02:48 | CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. SQ1 ની વીજદબાણ અને ફ્રીક્વન્સી જમણી બાજુએ દ્રશ્યમાન થાય છે. |
02:59 | sound waves સુયોજિત કરવા માટે frequency સ્લાઇડર ખસેડો. |
03:04 | Piezo buzzer દ્વારા બનાવેલ ધ્વનિ મોજાઓ કાળા રંગમાં દર્શાવવામાં આવયા છે. |
03:10 | જેમ Piezo buzzer MIC ના નજીક કે દૂર જાય છે તેમ મોજાંનો Amplitude બદલાય છે. |
03:19 | હવે આપણે Piezo buzzer ની ફ્રીક્વન્સી ડેમોનસ્ટ્રેટ કરીશું. |
03:24 | Plot window માં EXPERIMENTS બટન પર ક્લિક કરો. Select Experiment યાદી ખુલે છે.યાદી માંથી Frequency Response પર ક્લિક કરો. |
03:39 | Audio Frequency response Curve અને Schematic આ બે નવા વિન્ડો ખુલે છે. Schematic વિન્ડો પ્રયોગ ના સર્કિટ ડાઇગ્રામને દર્શાવેછે. |
03:52 | Audio Frequency response Curve વિન્ડો પર START બટન પર ક્લિક કરો. |
03:59 | Piezo buzzer ની Frequency response સુયોજિત થાય છે 3700Hz એ Frequency response મહત્તમ amplitude ધરાવે છે. |
04:11 | સમાન વિન્ડોમાં Grace બટન પર ક્લિક કરો. Frequency response Curve દર્શાવતો Grace વિન્ડો ખુલે છે. |
04:22 | હવે આપણે ધ્વનિ સ્ત્રોતનું વેગ માપીશું. |
04:27 | Plot window માં EXPERIMENTS બટન પર ક્લિક કરો.
Select Experiment યાદી ખુલે છે. યાદીમાંથી Velocity of Sound પર ક્લિક કરો . |
04:41 | બે નવા વિન્ડો EYES Junior: Velocity of Sound અને Schematicખુલે છે. Schematic વિન્ડો પ્રયોગ ના circuit diagram ને દર્શાવે છે. |
04:55 | EYES Junior: Velocity of Sound વિન્ડો પર , Measure Phase બટન પર ક્લિક કરો. |
05:02 | MIC અને Piezo buzzer વચ્ચેના અંતરને બદલીને આપણે વિભિન્ન Phase વેલ્યુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. |
05:11 | વિભિન્ન વેલ્યુ પ્રાપ્ત કરવા માટે Measure Phase બટન પર ક્લિક કરો. |
05:16 | વિવિધ Phase વેલ્યુમાંથી આપણે ધ્વનિનો વેગ માપવા માટે 178deg અને 106deg વાપરીશું. |
05:28 | આપણે વેલ્યુ Piezo ને MIC થી નજીક અને 2cm દૂર રાખીને મેળવી શકીએ છીએ. |
05:37 | ચોક્કસ પરીણામ મેળવવા માટે એ વાતની ખાતરરી કરો કે MIC અને Piezo buzzer સમાન ધરી એ મુક્યા હોવા જોઈએ. |
05:45 | velocity of sound નો વેગ માપવા માટે આપણી પાસે દર્શાવેલ સૂત્ર છે. પ્રયોગ દ્વારા મેળવેલ ધ્વનિ નો વેગ એ 350m/sec છે. |
05:59 | અસાઇનમેન્ટ તરીકે ધ્વનિના wavelength ની વેલ્યુ ગણતરી કરો. સૂત્ર (ફોર્મ્યુલા): λ= v/f(Lambda = v upon f). |
06:09 | હવે આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું:
|
06:20 | પ્રયોગ માં Grace પ્લોટસ દર્શાવવા માટે |
06:23 | તમારા સિસ્ટમમાં તમારી પાસે આપેલ સંસ્થાપિત હૉઉ જોઈએ અને ખાતરી કર લો.
|
06:34 | આ પ્રયોગ માં આપણે ધ્વનિ સ્ત્રોત તરીકે બે Piezo buzzers વાપરીશું. |
06:41 | આ પ્રોયોગમાં Piezo 1 આ SQR1 અને ground(GND).થી જોડાયેલ છે . Piezo 2 આ SQR2 અને ground(GND) થી જોડાયેલ છે.આ એક સર્કિટ ડાઇગ્રામ છે. |
06:56 | ચાલો પ્લોટ વિન્ડોમાં પરીણામ જોઈએ. |
07:00 | 'Plot window માં ફ્રીક્વન્સી 3500Hz સુયોજિત કરો. |
07:06 | SQR1 અને SQR2 ચેક -બોક્સપર ક્લિક કરો. SQR1 અને SQR2 ફ્રીક્વન્સી “3500Hz” પર સુયોજિત કરો. |
07:20 | આંકડાકીય ધ્વનિ તરંગ ઉત્પ્ન્ન થાય છે. |
07:24 | ધ્વનિમોજાને બદલાવ માટે frequency સ્લાઇડર ખસેડો. |
07:29 | EXPERIMENTS પર ક્લિક કરો અને Interference of Sound. પસંદ કરો EYES: Interference of Sound વિન્ડો ખુલે છે |
07:39 | વિન્ડો ના નીચે NS બદલો જેકે , number of samples છે તેની વેલ્યુ 1000 છે. |
07:48 | SQR1 અને SQR2 ચેક-બોક્સ પર ક્લિક કરો. START બટન દબાવો. Interference પેટર્ન દેખાય છે. |
08:00 | હવે Xmgrace બટન પર ક્લિક કરો. Grace પેટર્ન સાથે નવો વિન્ડો ખુલે છે. |
08:08 | હવે આપણે Beats પેટર્ન્સ દર્શાવિશુ. |
08:11 | EXPERIMENTS બટન પર ક્લિક કરો અને Interference of Sound પસંદ કરો.
EYES: Interference of Sound વિન્ડો ખુલે છે. |
08:20 | વિન્ડો ના નીચે SQR1 અને SQR2 ચેક-બોક્સ પર ક્લિક કરો . |
08:28 | START બટન પર ક્લિક કરો. Beats પેટર્ન્સ દ્રશ્યમાન થાય છે. |
08:33 | હવે Xmgrace બટન પર ક્લિક કરો. Grace પેટર્ન્સ સાથે નવી વિન્ડો ખુલે છે.
|
08:42 | FFT પર ક્લિક કરો. Fourier Transform સાથે નવી વિન્ડો ખુલે છે.. |
08:49 | Fourier Transform પર વધુ જાણકારી માટે આપેલ વેબપેજ ની મુલાકાત લો |
08:55 | ચાલો લઘુતમ ફ્રીક્વન્સી ધ્વનિ તરંગો દર્શાવવા માટે એક પ્રયોગ કરીએ.આ એક સર્કિટ ડાઇગ્રામ છે. |
09:03 | EXPERIMENTS બટન પર ક્લિક કરો અને Interference of Sound પસંદ કરો EYES: Interference of Sound વિન્ડો ખુલે છે. |
09:13 | વિન્ડો ના નીચેSQR1 ની વેલ્યુ 100 સુયોજિત કરો અને બોક્સ ને ચેક કરો. |
09:21 | START બટન પર ક્લિક કરો લઘુતમ amplitude વેવ દ્રશ્યમાન થાય છે. |
09:29 | Fourier Transform નાGrace પ્લોટને મેળવવા માટે FFT પર ક્લિક કરો. |
09:34 | . ચાલો સારાંશ લઈએ. |
09:36 | આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ ડેમોનસ્ટ્રેટ કરતા શીખ્યા.
|
09:56 | અને આપેલ દર્શાવ્યું
|
10:04 | અસાઇન્મેન્ટ તરીકે -
હિન્ટ: ઘંટડી અથવા તાડી ને ધ્વનિ સ્ત્રોત તરીકે લઈ શકાય છે. આ સર્કિટ ડાઇગ્રામ છે. |
10:15 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:24 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે, અમને લખો. |
10:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
10:40 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |