Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Introduction/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 +
 +
 
   
 
   
 
   
 
   
Line 232: Line 234:
 
|-
 
|-
 
||04.44
 
||04.44
||The Layout layer is displayed by default.
+
|| લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે.
  
 
|-
 
|-
 
||04.47
 
||04.47
||This is where we create most of our graphics.
+
|| અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું.
  
 
|-
 
|-
 
||04.51
 
||04.51
||We will work only with the Layout Layer.
+
||આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું.
  
 
|-
 
|-
 
|| 04.54
 
|| 04.54
||Let us now explore the various toolbars available in LibreOffice Draw.
+
||ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ.
  
 
|-
 
|-
 
||04.59
 
||04.59
||To view the toolbars available in Draw, go to the Main menu and click on View and then on Toolbars.
+
||ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા,મુખ્ય મેનુમાંના "View" ઉપર ક્લિક કરી પછી "Toolbars" ઉપર ક્લિક કરીએ.
 
+
  
 
|-
 
|-

Revision as of 14:43, 1 February 2013



Time Narration
00.01 લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીઅલમાં, આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું.
00.13 અને કંટેક્સ્ટ મેનુ.
00.15 આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી, ટુલબાર સક્ષમ કરવા,ડ્રો પેજ સેટ કરવું,
00.25 અને મૂળભૂત આકારો દાખલ કરવા.
00.28 જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો, સીનેપ્ટીક પેકેજ મેનેજર(Synaptic Package Manager) દ્વારા સંસ્થાપિત કરી શકાય.
00.35 સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા, આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો.
00.43 અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો.
00.48 વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે.
00.54 યાદ રાખો,સંસ્થાપન દરમ્યાન,'Draw' સંસ્થાપિત કરવા 'Complete' વિકલ્પ પસંદ કરો.
00.59 લીબરઓફીસ ડ્રો એક વેક્ટર(પરિમાણ અને દિશા)-આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે.
01.03 તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે.
01.08 ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે : વેક્ટર-આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ .
01.13 લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે.
01.18 અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ.
01.21 બીટમેપના પ્રખ્યાત બંધારણો(formats) છે : BMP, JPG, JPEG અને PNG.
01.30 ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત, આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ .
01.35 ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર-ગ્રાફિક છે.
01.38 જમણી બાજુ એ બીટમેપ છે.
01.41 ધ્યાનથી જુઓ,આ ચિત્રોને મોટા કરતા શું થાય છે.
01.45 વેક્ટર ગ્રાફિક ચોખું છે; બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે.
01.51 વેક્ટર-આધારિત ગ્રાફિક સોફ્ટવેર, ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે.
01.58 તેથી,ચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી.
02.04 જયારે બીટમેપ, એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે.
02.11 ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો?
02.15 આ બધા ગ્રીડ્સ(નાના ચોરસો) છે.
02.17 નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે.
02.20 તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે - બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે .
02.26 વેક્ટર ગ્રાફિક્સ,તેમ છતા,કોઈ પણ આકારમાં હોય શકે.
02.30 વેક્ટર ગ્રાફિક વિશે જાણી લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ.
02.36 અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ - ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4.નો ઉપયોગ કરી રહ્યા છીએ.
02.46 નવી ડ્રો ફાઈલ ખોલવા, પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા "Applications" વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
02.54 અને પછી "Office" ઉપર અને પછી "LibreOffice" ઉપર ક્લિક કરીશું.
02.59 વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે.
03.03 "Drawing" ઉપર ક્લિક કરીએ.
03.05 આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે.
03.09 ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ.
03.12 મુખ્ય મેનુ માંના "File" ઉપર ક્લિક કરી “Save as” પસંદ કરીએ.
03.18 "Save as" ડાયલોગ બોક્સ દેખાય છે.
03.21 ચાલો "File Name" ક્ષેત્રમાં નામ લખીએ "WaterCycle".
03.26 તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે.
03.31 ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર ".odg" છે.
03.37 "Browse folders" ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ.
03.42 "Save" ક્લિક કરીએ.
03.44 ફાઈલ “WaterCycle” નામે સંગ્રહિત થઇ ગઈ.
03.47 ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે.
03.53 આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું.
03.59 આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું.
04.02 દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે સમજાવશે .
04.09 ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો.
04.17 પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ.
04.23 ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે.
04.27 ડાબી બાજુનું "Pages" પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે.
04.32 'ખાલી જગ્યા' જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય.
04.37 દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે.
04.39 તેઓ છે "Layout","Controls" અને "Dimensions Lines".
04.44 લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે.
04.47 અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું.
04.51 આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું.
04.54 ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ.
04.59 ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા,મુખ્ય મેનુમાંના "View" ઉપર ક્લિક કરી પછી "Toolbars" ઉપર ક્લિક કરીએ.
05.07 You will see a list of all the available tools.
05.11 There is a check mark to the left of certain toolbars.
05.15 This means the toolbar is enabled and is visible in the Draw window.
05.20 The option “Standard” has a check.
05.23 You can see the Standard toolbar on the window.
05.27 Let us now uncheck the “Standard” toolbar by clicking on it.
05.32 You see the Standard toolbar is no longer visible.
05.36 Let’s make it visible again.
05.39 Similarly, you can enable and disable the other toolbars, too.
05.44 Before we draw the basic shapes for the water cycle diagram, let us set the page to Landscape view.
05.51 To do this, right-click on the page and choose the Page option.
05.56 Various sub-options are displayed.
05.59 Click Page Setup option.
06.02 The Page Setup dialog box is displayed.
06.06 Under Page Format, we can see the Format field.
06.10 Here we will choose A4 as this is the most common paper size used for printing.
06.17 When you select the format, the Width and Height fields are automatically filled with the default values.
06.25 Under the Orientation option, let us select Landscape.
06.29 To the right of the Paper format fields, you will see a tiny preview of the Draw page.
06.36 Click on OK.
06.38 Let us begin by drawing the sun.
06.41 On the drawing toolbar, click on the small black triangle next to “Basic Shapes”.
06.47 Click on Circle.
06.49 Now bring the cursor to the page >> Hold the left mouse button and Drag.
06.56 A circle is drawn on the page.
06.59 Now, let us draw a cloud next to the sun.
07.03 To do this, go to the drawing toolbar and select the “Symbol Shapes”.
07.08 Click on the small black triangle next to” Symbol Shapes” and select the “Cloud”.
07.14 On the draw page, place the cursor next to the sun.
07.18 Hold the left mouse button and drag.
07.21 You have drawn a cloud!
07.23 Next let us draw a mountain.
07.25 We shall select “Basic shapes” again and click on “Isosceles triangle”.
07.30 We shall insert a triangle in the Draw page, as we did before.
07.35 Now, we have inserted three shapes.
07.38 Remember to save your file every time you make a change.
07.42 Press the CTRL+S keys together to do this.
07.48 You can also set a time interval to save the changes automatically.
07.53 To do this: Go to the Main menu and select “Tools”.
07.57 Under “Tools”, click on “Options”.
08.00 The “Options” dialog box appears.
08.03 Click on the plus sign next to “Load/Save”next on Click “General” >> From the check boxes on the right >>
08.11 Check the box” Save Auto recovery information every “and type “2”.
08.17 This means that the file will automatically be saved once every two minutes.
08.22 Click OK.
08.24 Let us now close this file by clicking on” File” >> “Close”.
08.29 To open an existing Draw file, click on the “File” menu in the menu bar at the top and then click on the “Open” option.
08.38 A dialog box appears on the screen.
08.41 Here find the folder where you saved your document.
08.46 Select the file you want to open and click “Open”.
08.51 Here is an assignment for you.
08.53 Create a new draw file and save it as “MyWaterCycle”.
08.57 Set the page orientation to Portrait.
09.00 Insert a cloud, a star and a circle.
09.04 Now change the page orientation to Landscape.
09.07 See how the placements of the figures change.
09.11 This brings us to the end of this tutorial on Introduction to LibreOffice Draw.
09.16 In this tutorial, we learnt about
09.19 LbreOffice Draw,
09.21 The LibreOffice Draw Workspace and
09.23 And the context menu.
09.25 We also learnt to:
09.27 Create, save, close and open a Draw file
09.31 Enable toolbars
09.33 Set up the Draw page and
09.35 Insert basic shapes
09.38 Watch the video available at the following link
09.42 It summarises the Spoken Tutorial project
09.45 If you do not have good bandwidth, you can download and watch it
09.49 The Spoken Tutorial Project Team
09.52 Conducts workshops using spoken tutorials
09.55 Gives certificates for those who pass an online test
09.59 For more details, please write to contact@spoken-tutorial.org
10.05 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
10.09 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
10.17 More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro
10.28 This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd. Thanks for joining

Contributors and Content Editors

PoojaMoolya, Shivanigada