Difference between revisions of "PHP-and-MySQL/C3/MySQL-Part-2/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે એક કોષ્ટ…')
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે એક કોષ્ટક આપણા ડેટાબેઝ '''"php academy"''' અંતર્ગત બનાવ્યો હતો અને તે સાથે જવા માટે આપણે તમામ સંબંધિત માહિતી સાથે આપણા ફીલ્ડો (ક્ષેત્રો) બનાવ્યા હતા... ડેટાટાઈપ્સ (માહિતી પ્રકારો) વગેરે.
+
|નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે '''"php academy"''' ડેટાબેઝ અંદર એક કોષ્ટક બનાવ્યું હતું અને તે સાથે આગળ વધવા માટે તમામ સંબંધિત ડેટા સાથે ફીલ્ડો બનાવ્યા હતા... ડેટા ટાઈપ્સ વગેરે.
 
|-
 
|-
 
|0:14
 
|0:14
|હવે આપણે આ રીતે આપણા ડેટાબેઝની અંદર અમુક ડમી (પ્રતિરૂપ કે બનાવટી) માહિતીને દાખલ કરીશું.
+
|હવે આ રીતે આપણા ડેટાબેઝની અંદર અમુક ડમી (પ્રતિરૂપ કે બનાવટી) ડેટા દાખલ કરીશું.
 
|-
 
|-
 
|0:21
 
|0:21
|હું અહીં આ '''"Insert"''' બટનને ક્લિક નહી કરીશ કારણ કે આ બટનને અહીં ક્લિક કરવાથી, આપણે ઉપયોગ કરવા યોગ્ય અતિ સરળ ઇન્ટરફેસ (અંતર ફલક)ને મેળવીએ છીએ જેમાં આપણે ફર્સ્ટનેમ (પ્રથમ નામ), લાસ્ટનેમ (છેલ્લું નામ), જન્મ તારીખ કેલેન્ડર ફંક્શનનો ઉપયોગ કરતા અહીં ટાઈપ કરી શકીએ છીએ.
+
|હું અહીં આ '''"Insert"''' બટન ક્લિક કરીશ કારણ કે અહીં આ બટનને ક્લિક કરવાથી, ઉપયોગ કરવા માટે ખુબ સરળ ઇન્ટરફેસ મેળવીએ છીએ જેમાં કેલેન્ડર ફંક્શનનો ઉપયોગ કરી ફર્સ્ટનેમ, લાસ્ટનેમ, ડેટ ઓફ બર્થ (જન્મ તારીખ) ટાઈપ કરી શકીએ છીએ.
 
|-
 
|-
 
|0:33
 
|0:33
|તમે જોઈ શકો છો કે આ હમણાં ઉપર આવી ગયું છે.
+
|તમે જોઈ શકો છો કે તે ઉપર આવ્યું છે.
 
|-
 
|-
 
|0:35
 
|0:35
|અને અહીં આપણે આપણી જેન્ડર (જાતી) પણ દાખલ કરી શકીએ છીએ.
+
|અને અહીં જેન્ડર (જાતી) પણ દાખલ કરી શકીએ છીએ.
 
|-
 
|-
 
|0:37
 
|0:37
|જો કે આ '''mysql php''' ટ્યુટોરીયલ છે, હું તમને બતાવીશ કે કેવી રીતે '''mysql''' અથવા '''php''' વાપરીને માહિતીને દાખલ કરવી.
+
|જો કે આ '''mysql php''' ટ્યુટોરીયલ છે, હું તમને બતાવીશ કે કેવી રીતે '''mysql''' અથવા '''php''' વાપરીને ડેટા દાખલ કરવા.
 
|-
 
|-
 
|0:49
 
|0:49
|હવે સૌપ્રથમ અમને જરૂર છે આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની.
+
|હવે સૌપ્રથમ આપણને આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે.
 
|-
 
|-
 
|0:52
 
|0:52
|'''"mysql dot php"''' ફાઈલ અંતર્ગત, આપણી '''"connect dot php"''' ફાઈલને દાખલ કરવા હેતુ આપણે '''"include"''' ફંક્શનને વાપરીશું.
+
|'''"mysql dot php"''' ફાઈલ અંદર, આપણી '''"connect dot php"''' ફાઈલનો સમાવેશ કરવા માટે '''"include"''' ફંક્શન વાપરીશું.
 
|-
 
|-
 
|1:00
 
|1:00
|હવે જો આ એજ ડાયરેક્ટરીમાં નથી, તો તમે જાણો છો કે તમે '''"sub directory''''' અને પછી '''''connect"''' લખી શકો છો.
+
|હવે જો આ સમાન ડાયરેક્ટરીમાં નથી, તો તમે જાણો છો કે તમે '''"sub directory''''' અને પછી '''''connect"''' લખી શકો છો.
 
|-
 
|-
 
|1:07
 
|1:07
Line 34: Line 34:
 
|-
 
|-
 
|1:09
 
|1:09
|જો તમે પુષ્ઠને એકઝેક્યુટ કરવા નથી માંગતા... જો તમે '''"Rest of the page"''' ને અહીં એકઝેક્યુટ કરવા નથી માંગતા, તો તમે '''"require"''' ફંક્શનને ઉપયોગમાં લઇ શકો છો.
+
|જો તમે પેજને એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા... જો તમે '''"Rest of the page"''' ને અહીં એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા, તો તમે '''"require"''' ફંક્શનને ઉપયોગમાં લઇ શકો છો.
 
|-
 
|-
 
|1:18
 
|1:18
|'''"require"''' ફંક્શન પુષ્ઠને રદ્દ કરે છે જો તે અહીંથી આગળ મળતું નથી.
+
|'''"require"''' ફંક્શન પેજને રદ્દ કરે છે જો તે અહીંથી આગળ ન મળે.
 
|-
 
|-
 
|1:23
 
|1:23
|'''"include"''' તેનો સમાવેશ કરશે અને પછી તે એકો કરવાનું ચાલુ રાખશે અથવા બાકીના પુષ્ઠને ચલાવતા આગળ વધશે.
+
|'''"include"''' તેનો સમાવેશ કરશે અને પછી તે એકો કરવાનું અથવા બાકીના પેજને રન કરવાનું ચાલુ રાખશે.
 
|-
 
|-
 
|1:29
 
|1:29
|જો તમે '''"require"''' ફંક્શનને વાપરો છો, તો તે વાસ્તવમાં રદ્દ થશે જો એનું સમાવેશ ન થઇ શક્યું તો.
+
|જો તમે '''"require"''' ફંક્શનનો ઉપયોગ કરો છો, તો જો તેનો સમાવેશ ન થઇ શક્યો હોય તો તે વાસ્તવમાં રદ્દ થશે.
 
|-
 
|-
 
|1:34
 
|1:34
|તો હું શું કહીશ કે '''"require connect dot php"''' ફક્ત એ કહેવા માટે છે કે જો તમે ડેટાબેઝથી જોડાઈ શકતા ન હોવ તો, બાકી બચેલ પુષ્ઠ અર્થહીન છે.
+
|તો હું શું કહીશ '''"require connect dot php"''' ફક્ત એ કહેવા માટે છે કે જો તમે ડેટાબેઝથી જોડાઈ શકતા ન હોવ તો, બાકીના પેજ અર્થહીન છે.
 
|-
 
|-
 
|1:41
 
|1:41
|અમને ઘણી બધી નકામી વસ્તુ પુષ્ઠ પર મળશે.
+
|આપણને ઘણી બધી નકામી વસ્તુ પેજ પર મળશે.
 
|-
 
|-
 
|1:44
 
|1:44
|ઠીક છે... તેથી જો '''"require connect dot php"''' અને '''connect dot php''' અંતર્ગત અમને આપણા '''php mysql''' ફંકશનોને શરૂ કરાવવાની જરૂર હોય.
+
|ઠીક છે... તેથી જો '''"require connect dot php"''' અને '''connect dot php''' અંદર '''php mysql''' ફંકશનોને શરૂ કરાવવાની જરૂર હોય.
 
|-
 
|-
 
|1:52
 
|1:52
|સૌ પ્રથમ તમને જાણવાની જરૂર છે - આપણે આપણા '''"connect"''' નામના ચલ સાથે શરૂઆત કરીશું અને આ '''"mysql_connect"''' ફંક્શનનો ઉપયોગ કરશે.
+
|સૌ પ્રથમ તમારે જાણવાની જરૂર છે - આપણે '''"connect"''' નામના વેરિયેબલ સાથે શરૂઆત કરીશું અને આ '''"mysql_connect"''' ફંક્શનનો ઉપયોગ કરશે.
 
|-
 
|-
 
|2:01
 
|2:01
|આ પહેલું ફંક્શન છે જેને તમને શીખવાની જરૂર છે.
+
|આ પહેલું ફંક્શન છે જેને તમારે શીખવાની જરૂર છે.
 
|-
 
|-
 
|2:03
 
|2:03
|આ એક અત્યંત મહત્વપૂર્ણ ફંક્શન છે જે તમને તમારા '''mysql''' ડેટાબેઝ સાથે જોડવા હેતુ સક્રીય કરે છે.
+
|આ અત્યંત મહત્વપૂર્ણ ફંક્શન છે જે તમને '''mysql''' ડેટાબેઝ સાથે જોડવા માટે સક્રીય કરે છે.
 
|-
 
|-
 
|2:08
 
|2:08
Line 67: Line 67:
 
|-
 
|-
 
|2:11
 
|2:11
|અહીં પહેલું જાતે વેબસર્વર છે - વેબસર્વરનું એડ્રેસ (સરનામું).
+
|અહીં પહેલું વેબસર્વર છે - વેબસર્વરનું એડ્રેસ.
 
|-
 
|-
 
|2:17
 
|2:17
|આ સમયે હું મારા કમપ્યુટરને એક લોકલ (સ્થાનિક) વેબસર્વર સાથે મારા લોકલ હોસ્ટ સાથે ઉપયોગમાં લઈશ.
+
|આ સમયે હું મારા કમપ્યુટરને એક લોકલ વેબસર્વર સાથે મારા લોકલ હોસ્ટ સાથે ઉપયોગમાં લઈશ.
 
|-
 
|-
 
|2:22
 
|2:22
|જો તમે ચાહો તો આને '''127.0.0.1''' તરીકે પણ લખી શકાય છે, લોકલ હોસ્ટ માટે એક સબસ્ટીટ્યુટ (ફેરબદલીમાં) તરીકે.
+
|જો તમે ઈચ્છો તો આને '''127.0.0.1''' તરીકે પણ લખી શકો છો, લોકલ હોસ્ટ માટે એક સબસ્ટીટ્યુટ (ફેરબદલીમાં) તરીકે.
 
|-
 
|-
 
|2:32
 
|2:32
Line 79: Line 79:
 
|-
 
|-
 
|2:35
 
|2:35
|હવે હું સ્ટેનડર્ડ યુઝરનેમ (પ્રમાણભૂત વપરાશકર્તાનામ) અને પાસવર્ડ જે મને અપાયું છે તે ઉપયોગમાં લઈશ.
+
|હવે હું સ્ટેનડર્ડ યુઝરનેમ અને પાસવર્ડ જે મને અપાયું છે તે ઉપયોગમાં લઈશ.
 
|-
 
|-
 
|2:41
 
|2:41
Line 88: Line 88:
 
|-
 
|-
 
|2:50
 
|2:50
|અમે અમારું જોડાણ અધિષ્ઠાપિત કરી લીધું છે પણ શું થશે જો આ જોડાણ વ્યવસ્થિત પણે આરંભ થતું નથી.
+
| આપણે કનેક્શન સ્થાપન કરી લીધું છે પણ શું થશે જો કનેક્શન વ્યવસ્થિત રીતે શરુ ન થાય.
 
|-
 
|-
 
|2:56
 
|2:56
|આ પછી અમે શું કરી શકીએ છીએ કે, '''"or die"''' લખી શકીએ છીએ અને કૌંસમાં અમે એક એરર (ત્રુટી) સંદેશ સ્પષ્ટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે '''"connection failed"'''.
+
|આ પછી આપણે શું કરી શકીએ, '''"or die"''' લખી શકીએ છીએ અને કૌંસમાં એક એરર મેસેજ સ્પષ્ટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે '''"connection failed"'''.
 
|-
 
|-
 
|3:02
 
|3:02
|તો ચાલો આ સમયે માની લઈએ કે આ જોડાણ કામ કરી રહ્યું છે.
+
|તો ચાલો આ સમયે માની લઈએ કે આ કનેક્શન કામ કરશે.
 
|-
 
|-
 
|3:11
 
|3:11
|હું '''"connected"''' નામના કોડનો એક ભાગ એકો કરીશ.
+
|હું '''"connected"''' નામના કોડ એકો કરીશ.
 
|-
 
|-
 
|3:18
 
|3:18
|સારું હવે જો આનું સફળતાપૂર્વક જોડાણ થાય છે તો બાકીની સ્ક્રીપ્ટ ચાલશે અને '''"connected"''' એકો થશે નહી તો તે ફક્ત તમને આ ટેક્સ્ટ (લખાણ) આપશે અને બાકીનાં પુષ્ઠને ચલાવશે નહી.
+
|ઠીક છે હવે જો આનું સફળતાપૂર્વક કનેક્શન થાય છે તો બાકીની સ્ક્રીપ્ટ ચાલશે અને '''"connected"''' એકો થશે, નહી તો તે ફક્ત તમને આ ટેક્સ્ટ આપશે અને બાકીનાં પેજને રન ન કરશે.
 
|-
 
|-
 
|3:26
 
|3:26
|તેથી હું શું કરીશ કે, હું અહીં બેકઅપ ખોલીશ.
+
|તેથી હું શું કરીશ, હું અહીં બેકઅપ ખોલીશ.
 
|-
 
|-
 
|3:30
 
|3:30
Line 109: Line 109:
 
|-
 
|-
 
|3:37
 
|3:37
|મારું '''connect''' પર ક્લિક ન કરવાનું કારણ એ છે કે '''mysql''' અંતર્ગત અમને કઈ પણ રીતે '''"connect dot php"''' જોઈએ છે.
+
|'''connect''' પર ક્લિક ન કરવાનું કારણ એ છે કે '''mysql''' અંદર આપણે '''"connect dot php"''' require કર્યું છે.
 
|-
 
|-
 
|3:44
 
|3:44
|તેથી જ્યાં સુધી આ બંને સંગ્રહીત છે, આપણે ફક્ત '''mysql dot php''' ને ચલાવી શકીએ છીએ.
+
|તો બંને સંગ્રહીત છે તેથી, આપણે ફક્ત '''mysql dot php''' રન કરી શકીએ છીએ.
 
|-
 
|-
 
|3:48
 
|3:48
Line 118: Line 118:
 
|-
 
|-
 
|3:50
 
|3:50
|હવે જો હું આને બદલીને કઈક લખું જેમ કે '''"I dont exist"''' ત્યારે અમને એક જોડાણ એરર (ત્રુટી) મળે છે કારણ કે તે હોસ્ટનેમ (હોસ્ટ નામ) અસ્તિત્વમાં નથી, .... ઓછામાં ઓછું આ કોમપ્યુટર પર તો નહી જ.
+
|હવે જો હું આને બદલીને કઈક લખું જેમ કે '''"I dont exist"''' ત્યારે આપણને એક કનેક્શન એરર મળે છે કારણ કે તે હોસ્ટનેમ અસ્તિત્વમાં નથી.... આ કોમપ્યુટર પર તો નહી જ.
 
|-
 
|-
 
|4:08
 
|4:08
|હું રીફ્રેશ કરી શકુ છુ અને .... આ વધારે સમય લે છે ...... ઠીક છે તો અમને આ મળ્યું.
+
|હું રીફ્રેશ કરીશ અને .... આ વધારે સમય લે છે ...... ઠીક છે તો આપણને આ મળ્યું.
 
|-
 
|-
 
|4:14
 
|4:14
|તમે જોઈ શકો છો કે અમને અહીં '''mysql''' એરર (ત્રુટી) મળી છે અને અમારી પાસે જોડાણ નિષ્ફળ થયેલાની ટેક્સ્ટ (લખાણ) લગભગ અહીં છે, જે અમે પહેલા સ્પષ્ટ કરી હતી.
+
|તમે જોઈ શકો છો કે આપણને અહીં '''mysql''' એરર મળી છે અને connection failed ટેક્સ્ટ અહીં છે, જે આપણે પહેલા સ્પષ્ટ કરી હતી.
 
|-
 
|-
 
|4:21
 
|4:21
|ઠીક છે.. તો અમને અનનોન (અજ્ઞાત) '''mysql''' સર્વર હોસ્ટ મળ્યો છે.
+
|ઠીક છે.. તો આપણને અનનોન (અજ્ઞાત) '''mysql''' સર્વર હોસ્ટ મળ્યું છે.
 
|-
 
|-
 
|4:25
 
|4:25
|જો ક્યારે પણ તમને આ એરર (ત્રુટી) મળે તો તમે જાણો છો શું જોવું જોઈએ.
+
|જો ક્યારે પણ તમને આ એરર મળે તો તમે જાણો છો શું જોવું જોઈએ.
 
|-
 
|-
 
|4:27
 
|4:27
|મેં સ્પષ્ટ કરેલ હોસ્ટ છે અને તમે જોઈ શકો છો કે આ કઈ લાઈન (રેખા) પર છે અને અમારા તમામ સામાન્ય ડીબગિંગ સંદેશ કોડ છે.
+
|મેં સ્પષ્ટ કરેલ હોસ્ટ છે અને તમે જોઈ શકો છો કે આ કઈ લાઈન પર છે અને તમામ સામાન્ય ડીબગિંગ મેસેજ કોડ છે.
 
|-
 
|-
 
|4:36
 
|4:36
|તો ચાલો માની લઈએ કે ...ઉમમમમમ.... વાસ્તવમાં પહેલા હું શું કરી શકુ છુ કે તમને બીજી એક ઉપયોગી વસ્તુ બતાવી શકુ છુ અથવા '''"die"''' તમે અહીં બીજા ફંક્શનને પણ સ્પષ્ટ કરી શકો છો.
+
|તો ચાલો ધરી લઇએ કે ...ઉમમમમમ.... વાસ્તવમાં પહેલા હું શું કરી શકુ, તમને બીજી એક ઉપયોગી વસ્તુ બતાવીશ અથવા '''"die"''' તમે અહીં બીજા ફંક્શનને પણ સ્પષ્ટ કરી શકો છો.
 
|-
 
|-
 
|4:46
 
|4:46
|આ બીજું ફંક્શન છે જે તમને શીખવું જોઈએ.
+
|આ બીજું ફંક્શન છે જે તમારે શીખવું જોઈએ.
 
|-
 
|-
 
|4:50
 
|4:50
|આ '''"mysql error"''' છે - બસ આ રીતે કૌંસ મુકો - અને જયારે આપણે '''"I don't exist"''' રાખીને આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ છીએ.
+
|આ '''"mysql error"''' છે - આ રીતે કૌંસ મુકો - અને જયારે આપણે '''"I don't exist"''' રાખીને આપણા પેજને રીફ્રેશ કરીએ છીએ.
 
|-
 
|-
 
|4:57
 
|4:57
|આપણે રીફ્રેશ કરી શકીએ છીએ અને આ એનો સમય લે છે.....
+
|આપણે રીફ્રેશ કરીશું અને આ સમય લે છે.....
 
|-
 
|-
 
|5:06
 
|5:06
|સારું તો અમને આ મળ્યું.
+
|ઠીક છે તો આપણને આ મળ્યું.
 
|-
 
|-
 
|5:07
 
|5:07
|મૂળભૂત રીતે અમે શું કર્યું કે અમે એજ એરર (ત્રુટી) સંદેશને એકો કર્યું જે અમને '''php''' થી કઈ પણ રીતે મળ્યું હતું.
+
|મૂળભૂત રીતે આપણે શું કર્યું કે એ જ એરર મેસેજ એકો કર્યો જે આપણને '''php''' દ્વારા મળ્યો હતો.
 
|-
 
|-
 
|5:12
 
|5:12
|તેમ છતાં જો તમારી.. ઉમમમ.... હું કેવી રીતે કહું - જો તમારી એરર રીપોર્ટીંગ (જાણ કરવી) તમારા વપરાશકર્તા માટે બંધ છે, તો આ તમને એજ આપશે જે તમે ઈચ્છો છો.
+
|તેમ છતાં જો તમારી.. ઉમમમ.... હું કેવી રીતે કહું - જો એરર રીપોર્ટીંગ તમારા યુઝર માટે બંધ છે, તો આ તમને એ જ આપશે જે તમે ઈચ્છો છો.
 
|-
 
|-
 
|5:24
 
|5:24
|હવે આપણે આને વપરાશકર્તા માટે એકો નથી કરતા.
+
|હવે આપણે આને યુઝર સામે એકો નથી કરતા.
 
|-
 
|-
 
|5:26
 
|5:26
Line 163: Line 163:
 
|-
 
|-
 
|5:30
 
|5:30
|કૃપા કરી મારા દ્વારા બનાવેલ એરર રીપોર્ટીંગ ટ્યુટોરીયલ જુઓ, જો તમે જોયું ન હોય તો.
+
|કૃપા કરી મેં બનાવેલ એરર રીપોર્ટીંગ ટ્યુટોરીયલ જુઓ, જો તમે જોયું ન હોય.
 
|-
 
|-
 
|5:33
 
|5:33
|જો તમે આને... ઉમમમ.... ''''0'''' પર સુયોજિત કર્યું છે.
+
|જો તમે ... ઉમમમ.... ''''0'''' પર સુયોજિત કરો
 
|-
 
|-
 
|5:40
 
|5:40
|આ દરેક એરર રીપોર્ટીંગને બંધ કરી દેશે.
+
|તો આ દરેક એરર રીપોર્ટીંગ બંધ કરશે.
 
|-
 
|-
 
|5:43
 
|5:43
|તો શું થાય છે કે અહીં આ એરર (ત્રુટી) ની અવગણના થશે પણ આપણી વિશિષ્ટ એરર (ત્રુટી) વપરાશકર્તાને અપાશે.
+
|તો શું થાય છે કે અહીં આ એરર અવગણાશે પણ વિશિષ્ટ એરર યુઝરને અપાશે.
 
|-
 
|-
 
|5:49
 
|5:49
|ચાલો અહીં રીફ્રેશ કરીએ.... ફરીથી આ એનો સમય લઇ રહ્યું છે... તેથી હું દિલગીર છુ....
+
|ચાલો રીફ્રેશ કરીએ.... ફરીથી આ સમય લઇ રહ્યું છે... તેથી હું માફી માંગું છુ....
 
|-
 
|-
 
|5:58
 
|5:58
|તમને આ મળ્યું. આપણે હવે કહી શકીએ છીએ કે અમને અમારી વિશિષ્ટ એરર અહીં મળી ગયી છે, ઠીક છે?
+
|આપણને આ મળ્યું. આપણે હવે કહી શકીએ છીએ કે આપણને વિશિષ્ટ એરર અહીં મળી ગયી છે, ઠીક છે?
 
|-
 
|-
 
|6:03
 
|6:03
|એ માનીને કે આ ફંક્શનનાં ઉપયોગ વડે આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ અને જો નહી, તો અમે આ એરર સંદેશ આપ્યો છે, આગામી કરવાનું કાર્ય એ છે કે આપણા ડેટાબેઝની પસંદગી કરવી છે
+
|એ માનીને કે આ ફંક્શનનાં ઉપયોગ વડે આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ અને જો નહી, તો આ એરર સંદેશ આપ્યો છે, આગળ આપણા ડેટાબેઝની પસંદગી કરવાનું છે.
 
|-
 
|-
 
|6:13
 
|6:13
|આ કરવા માટે, આપણે '''"mysql_select db"''' ફંક્શનને વાપરીએ છીએ.
+
|આ કરવા માટે, આપણે '''"mysql_select db"''' ફંક્શન વાપરીશું.
 
|-
 
|-
 
|6:20
 
|6:20
|આ બરોબર ૧ પેરામીટર (પરિમાણ) લે છે અને તે તમારા ડેટાબેઝનું નામ છે.
+
|આ બરાબર ૧ પેરામીટર (પરિમાણ) લે છે અને તે ડેટાબેઝનું નામ છે.
 
|-
 
|-
 
|6:24
 
|6:24
|તો આપણે '''"php myadmin"''' પર ફરીથી ક્લિક કરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડેટાબેઝનું નામ '''"phpacademy"''' છે.
+
|તો આપણે '''"php myadmin"''' પર ફરીથી ક્લિક કરીશું, આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડેટાબેઝનું નામ '''"phpacademy"''' છે.
 
|-
 
|-
 
|6:31
 
|6:31
Line 196: Line 196:
 
|-
 
|-
 
|6:36
 
|6:36
|ફરીથી આપણે આ '''or die''' ફીચર (વિશેષતા)ને ઉપયોગમાં લઇ શકત.
+
|ફરીથી આપણે આ '''or die''' વિશેષતાને ઉપયોગમાં લઇ શકીએ.
 
|-
 
|-
 
|6:40
 
|6:40
|'''our die''' ફંક્શનને વાપરતા આપણે એક '''mysql_error''' ને સ્પષ્ટ કરી શકીએ છીએ જો તે અસ્તિત્વ ધરાવતો ન હોય અથવા કે એ પ્રકારે કઈ પણ.
+
|'''die''' ફંક્શનને વાપરી આપણે '''mysql_error''' ને સ્પષ્ટ કરી શકીએ છીએ જો તે અસ્તિત્વ ધરાવતું ન હોય અથવા કઈ પણ.
 
|-
 
|-
 
|6:47
 
|6:47
|તો ચાલો આને રીફ્રેશ કરીએ.
+
|તો ચાલો રીફ્રેશ કરીએ.
 
|-
 
|-
 
|6:50
 
|6:50
|વાસ્તવમાં હું આને '''"local host"''' માં પાછું બદલીશ કારણ કે હું અહીં ટ્રેક પર ફરીથી પાછો આવી રહ્યો છુ અને પછી ચાલો રીફ્રેશ કરીએ.
+
|વાસ્તવમાં હું આને '''"local host"''' માં પાછું બદલીશ કારણ કે હું અહીં ટ્રેક પર પાછો આવી રહ્યો છુ અને પછી રીફ્રેશ કરીએ.
 
|-
 
|-
 
|6:59
 
|6:59
|તો આ જોડાયેલું છે અને જો આ મળતું નથી તો અમને એક '''mysql_error''' અપાય છે.
+
|તો આ જોડાયેલું છે અને જો આ ન મળે તો એક '''mysql_error''' અપાય છે.
 
|-
 
|-
 
|7:04
 
|7:04
|ચાલો પ્રયાસ કરીએ - '''"I don't exist"''' અને રીફ્રેશ કરીએ અને '''"Unknown database "idon'texist""'''.
+
|ચાલો પ્રયાસ કરીએ - '''"I don't exist"''' અને રીફ્રેશ કરીએ અને '''"Unknown database "idon'texist""'''.
 
|-
 
|-
 
|7:12
 
|7:12
|આ સારી રીતે કામ કરી રહ્યું છે.
+
|આ કામ કરી રહ્યું છે.
 
|-
 
|-
 
|7:14
 
|7:14
|આ પ્રકારની એરારો (ત્રુટીઓ) હોવી ખુબ લાભદાયક છે અને ત્યારબાદ આપણે પાછું રીપોર્ટ કરવા માટે વપરાશકર્તાઓને મેળવી શકીએ છીએ જો તે અસ્તિત્વમાં ન હોય તો.
+
|આ પ્રકારની એરરો હોવી ખુબ લાભદાયક છે અને ત્યારબાદ આપણે રીપોર્ટ કરવા માટે યુઝરને મેળવી શકીએ છીએ જો તે અસ્તિત્વમાં ન હોય તો.
 
|-
 
|-
 
|7:20
 
|7:20
Line 223: Line 223:
 
|-
 
|-
 
|7:23
 
|7:23
|હું માની લઉં છુ કે બધું ઠીક છે અને ચાલો રીફ્રેશ કરીએ.
+
|હું ધારું છુ કે બધું ઠીક છે અને ચાલો રીફ્રેશ કરીએ.
 
|-
 
|-
 
|7:29
 
|7:29
|આને ફરી પાછું '''"phpacademy"''' માં બદલીએ અને તેને સંગ્રહીત કરીએ.
+
|ફરી '''"phpacademy"''' માં બદલીએ અને તેને સંગ્રહીત કરીએ.
 
|-
 
|-
 
|7:33
 
|7:33
Line 232: Line 232:
 
|-
 
|-
 
|7:36
 
|7:36
|હું શું કરીશ કે આનો એક લોગ (અભીલેખ) રાખીશ અને કહીશ કે હું સફળતાપૂર્વક જોડાઈ ગયો છુ.
+
|હું શું કરીશ કે આનો એક લોગ રાખીશ અને કહીશ કે હું સફળતાપૂર્વક જોડાઈ ગયો છુ.
 
|-
 
|-
 
|7:41
 
|7:41
|બાકી બચેલ આપણા કોડ સાથે ચાલુ રહેવા બદ્દલ હું આપણા ફકરાનો આના પછી અંત કરીશ.
+
|બાકીના આપણા કોડ સાથે ચાલુ રહેવા માટે  હું આપણા પેરેગ્રાફ (ફકરા) નો આ પછી અંત કરીશ.
 
|-
 
|-
 
|7:42
 
|7:42
|આગામી કાર્ય એ છે કે આપણા ડેટાબેઝમાં અમુક માહિતી લખવી જે આપણે આપણા આવનારા ટ્યુટોરીયલમાં આવરી લેશું.
+
|આગળ આપણે ડેટાબેઝમાં અમુક ડેટા લખીશું જે આપણે આવનારા ટ્યુટોરીયલમાં આવરીશું.
 
|-
 
|-
 
|7:56
 
|7:56
|જલ્દી મળીશું! આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈનાં તરફથી વિદાય લઉં છું.
+
|જલ્દી મળીશું! IIT - Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Revision as of 15:54, 22 January 2013

Time Narration
0:00 નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે "php academy" ડેટાબેઝ અંદર એક કોષ્ટક બનાવ્યું હતું અને તે સાથે આગળ વધવા માટે તમામ સંબંધિત ડેટા સાથે ફીલ્ડો બનાવ્યા હતા... ડેટા ટાઈપ્સ વગેરે.
0:14 હવે આ રીતે આપણા ડેટાબેઝની અંદર અમુક ડમી (પ્રતિરૂપ કે બનાવટી) ડેટા દાખલ કરીશું.
0:21 હું અહીં આ "Insert" બટન ક્લિક ન કરીશ કારણ કે અહીં આ બટનને ક્લિક કરવાથી, ઉપયોગ કરવા માટે ખુબ સરળ ઇન્ટરફેસ મેળવીએ છીએ જેમાં કેલેન્ડર ફંક્શનનો ઉપયોગ કરી ફર્સ્ટનેમ, લાસ્ટનેમ, ડેટ ઓફ બર્થ (જન્મ તારીખ) ટાઈપ કરી શકીએ છીએ.
0:33 તમે જોઈ શકો છો કે તે ઉપર આવ્યું છે.
0:35 અને અહીં જેન્ડર (જાતી) પણ દાખલ કરી શકીએ છીએ.
0:37 જો કે આ mysql php ટ્યુટોરીયલ છે, હું તમને બતાવીશ કે કેવી રીતે mysql અથવા php વાપરીને ડેટા દાખલ કરવા.
0:49 હવે સૌપ્રથમ આપણને આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે.
0:52 "mysql dot php" ફાઈલ અંદર, આપણી "connect dot php" ફાઈલનો સમાવેશ કરવા માટે "include" ફંક્શન વાપરીશું.
1:00 હવે જો આ સમાન ડાયરેક્ટરીમાં નથી, તો તમે જાણો છો કે તમે "sub directory અને પછી connect" લખી શકો છો.
1:07 કૃપા કરી આને યોગ્ય રીતે સ્પષ્ટ કરો.
1:09 જો તમે પેજને એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા... જો તમે "Rest of the page" ને અહીં એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા, તો તમે "require" ફંક્શનને ઉપયોગમાં લઇ શકો છો.
1:18 "require" ફંક્શન પેજને રદ્દ કરે છે જો તે અહીંથી આગળ ન મળે.
1:23 "include" તેનો સમાવેશ કરશે અને પછી તે એકો કરવાનું અથવા બાકીના પેજને રન કરવાનું ચાલુ રાખશે.
1:29 જો તમે "require" ફંક્શનનો ઉપયોગ કરો છો, તો જો તેનો સમાવેશ ન થઇ શક્યો હોય તો તે વાસ્તવમાં રદ્દ થશે.
1:34 તો હું શું કહીશ "require connect dot php" ફક્ત એ કહેવા માટે છે કે જો તમે ડેટાબેઝથી જોડાઈ શકતા ન હોવ તો, બાકીના પેજ અર્થહીન છે.
1:41 આપણને ઘણી બધી નકામી વસ્તુ પેજ પર મળશે.
1:44 ઠીક છે... તેથી જો "require connect dot php" અને connect dot php અંદર php mysql ફંકશનોને શરૂ કરાવવાની જરૂર હોય.
1:52 સૌ પ્રથમ તમારે જાણવાની જરૂર છે - આપણે "connect" નામના વેરિયેબલ સાથે શરૂઆત કરીશું અને આ "mysql_connect" ફંક્શનનો ઉપયોગ કરશે.
2:01 આ પહેલું ફંક્શન છે જેને તમારે શીખવાની જરૂર છે.
2:03 આ અત્યંત મહત્વપૂર્ણ ફંક્શન છે જે તમને mysql ડેટાબેઝ સાથે જોડવા માટે સક્રીય કરે છે.
2:08 આ ૩ પરિમાણો લે છે.
2:11 અહીં પહેલું વેબસર્વર છે - વેબસર્વરનું એડ્રેસ.
2:17 આ સમયે હું મારા કમપ્યુટરને એક લોકલ વેબસર્વર સાથે મારા લોકલ હોસ્ટ સાથે ઉપયોગમાં લઈશ.
2:22 જો તમે ઈચ્છો તો આને 127.0.0.1 તરીકે પણ લખી શકો છો, લોકલ હોસ્ટ માટે એક સબસ્ટીટ્યુટ (ફેરબદલીમાં) તરીકે.
2:32 હું વ્યક્તિગત રીતે "local host" ટાઈપ કરવું પસંદ કરું છું.
2:35 હવે હું સ્ટેનડર્ડ યુઝરનેમ અને પાસવર્ડ જે મને અપાયું છે તે ઉપયોગમાં લઈશ.
2:41 "root" છે.
2:42 મારો પાસવર્ડ અસ્તિત્વમાં નથી કારણ કે મારી પાસે પાસવર્ડ નથી.
2:50 આપણે કનેક્શન સ્થાપન કરી લીધું છે પણ શું થશે જો કનેક્શન વ્યવસ્થિત રીતે શરુ ન થાય.
2:56 આ પછી આપણે શું કરી શકીએ, "or die" લખી શકીએ છીએ અને કૌંસમાં એક એરર મેસેજ સ્પષ્ટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે "connection failed".
3:02 તો ચાલો આ સમયે માની લઈએ કે આ કનેક્શન કામ કરશે.
3:11 હું "connected" નામના કોડ એકો કરીશ.
3:18 ઠીક છે હવે જો આનું સફળતાપૂર્વક કનેક્શન થાય છે તો બાકીની સ્ક્રીપ્ટ ચાલશે અને "connected" એકો થશે, નહી તો તે ફક્ત તમને આ ટેક્સ્ટ આપશે અને બાકીનાં પેજને રન ન કરશે.
3:26 તેથી હું શું કરીશ, હું અહીં બેકઅપ ખોલીશ.
3:30 રીફ્રેશ કરો અને તમે "connect dot php" અને "mysql dot php" જોઈ શકશો અને હું mysql dot php પર ક્લિક કરીશ.
3:37 connect પર ક્લિક ન કરવાનું કારણ એ છે કે mysql અંદર આપણે "connect dot php" require કર્યું છે.
3:44 તો બંને સંગ્રહીત છે તેથી, આપણે ફક્ત mysql dot php રન કરી શકીએ છીએ.
3:48 આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ.
3:50 હવે જો હું આને બદલીને કઈક લખું જેમ કે "I dont exist" ત્યારે આપણને એક કનેક્શન એરર મળે છે કારણ કે તે હોસ્ટનેમ અસ્તિત્વમાં નથી.... આ કોમપ્યુટર પર તો નહી જ.
4:08 હું રીફ્રેશ કરીશ અને .... આ વધારે સમય લે છે ...... ઠીક છે તો આપણને આ મળ્યું.
4:14 તમે જોઈ શકો છો કે આપણને અહીં mysql એરર મળી છે અને connection failed ટેક્સ્ટ અહીં છે, જે આપણે પહેલા સ્પષ્ટ કરી હતી.
4:21 ઠીક છે.. તો આપણને અનનોન (અજ્ઞાત) mysql સર્વર હોસ્ટ મળ્યું છે.
4:25 જો ક્યારે પણ તમને આ એરર મળે તો તમે જાણો છો શું જોવું જોઈએ.
4:27 આ મેં સ્પષ્ટ કરેલ હોસ્ટ છે અને તમે જોઈ શકો છો કે આ કઈ લાઈન પર છે અને તમામ સામાન્ય ડીબગિંગ મેસેજ કોડ છે.
4:36 તો ચાલો ધરી લઇએ કે ...ઉમમમમમ.... વાસ્તવમાં પહેલા હું શું કરી શકુ, તમને બીજી એક ઉપયોગી વસ્તુ બતાવીશ અથવા "die" તમે અહીં બીજા ફંક્શનને પણ સ્પષ્ટ કરી શકો છો.
4:46 આ બીજું ફંક્શન છે જે તમારે શીખવું જોઈએ.
4:50 "mysql error" છે - આ રીતે કૌંસ મુકો - અને જયારે આપણે "I don't exist" રાખીને આપણા પેજને રીફ્રેશ કરીએ છીએ.
4:57 આપણે રીફ્રેશ કરીશું અને આ સમય લે છે.....
5:06 ઠીક છે તો આપણને આ મળ્યું.
5:07 મૂળભૂત રીતે આપણે શું કર્યું કે એ જ એરર મેસેજ એકો કર્યો જે આપણને php દ્વારા મળ્યો હતો.
5:12 તેમ છતાં જો તમારી.. ઉમમમ.... હું કેવી રીતે કહું - જો એરર રીપોર્ટીંગ તમારા યુઝર માટે બંધ છે, તો આ તમને એ જ આપશે જે તમે ઈચ્છો છો.
5:24 હવે આપણે આને યુઝર સામે એકો નથી કરતા.
5:26 ચાલો આપણે અહીં ઉપર જઈએ અને લખીએ "error reporting".
5:30 કૃપા કરી મેં બનાવેલ એરર રીપોર્ટીંગ ટ્યુટોરીયલ જુઓ, જો તમે જોયું ન હોય.
5:33 જો તમે આ... ઉમમમ.... '0' પર સુયોજિત કરો
5:40 તો આ દરેક એરર રીપોર્ટીંગ બંધ કરશે.
5:43 તો શું થાય છે કે અહીં આ એરર અવગણાશે પણ વિશિષ્ટ એરર યુઝરને અપાશે.
5:49 ચાલો રીફ્રેશ કરીએ.... ફરીથી આ સમય લઇ રહ્યું છે... તેથી હું માફી માંગું છુ....
5:58 આપણને આ મળ્યું. આપણે હવે કહી શકીએ છીએ કે આપણને વિશિષ્ટ એરર અહીં મળી ગયી છે, ઠીક છે?
6:03 એ માનીને કે આ ફંક્શનનાં ઉપયોગ વડે આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ અને જો નહી, તો આ એરર સંદેશ આપ્યો છે, આગળ આપણા ડેટાબેઝની પસંદગી કરવાનું છે.
6:13 આ કરવા માટે, આપણે "mysql_select db" ફંક્શન વાપરીશું.
6:20 આ બરાબર ૧ પેરામીટર (પરિમાણ) લે છે અને તે ડેટાબેઝનું નામ છે.
6:24 તો આપણે "php myadmin" પર ફરીથી ક્લિક કરીશું, આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડેટાબેઝનું નામ "phpacademy" છે.
6:31 તેથી જો હું ફક્ત "phpacademy" ટાઈપ કરું તો આ કામ કરવું જોઈએ.
6:36 ફરીથી આપણે આ or die વિશેષતાને ઉપયોગમાં લઇ શકીએ.
6:40 die ફંક્શનને વાપરી આપણે mysql_error ને સ્પષ્ટ કરી શકીએ છીએ જો તે અસ્તિત્વ ધરાવતું ન હોય અથવા કઈ પણ.
6:47 તો ચાલો આ રીફ્રેશ કરીએ.
6:50 વાસ્તવમાં હું આને "local host" માં પાછું બદલીશ કારણ કે હું અહીં ટ્રેક પર પાછો આવી રહ્યો છુ અને પછી રીફ્રેશ કરીએ.
6:59 તો આ જોડાયેલું છે અને જો આ ન મળે તો એક mysql_error અપાય છે.
7:04 ચાલો પ્રયાસ કરીએ - "I don't exist" અને રીફ્રેશ કરીએ અને "Unknown database "idon'texist"".
7:12 આ કામ કરી રહ્યું છે.
7:14 આ પ્રકારની એરરો હોવી ખુબ લાભદાયક છે અને ત્યારબાદ આપણે રીપોર્ટ કરવા માટે યુઝરને મેળવી શકીએ છીએ જો તે અસ્તિત્વમાં ન હોય તો.
7:20 તો અહીં આ "phpacademy" છે.
7:23 હું ધારું છુ કે બધું ઠીક છે અને ચાલો રીફ્રેશ કરીએ.
7:29 આ ફરી "phpacademy" માં બદલીએ અને તેને સંગ્રહીત કરીએ.
7:33 રીફ્રેશ કરો અને આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા.
7:36 હું શું કરીશ કે આનો એક લોગ રાખીશ અને કહીશ કે હું સફળતાપૂર્વક જોડાઈ ગયો છુ.
7:41 બાકીના આપણા કોડ સાથે ચાલુ રહેવા માટે હું આપણા પેરેગ્રાફ (ફકરા) નો આ પછી અંત કરીશ.
7:42 આગળ આપણે ડેટાબેઝમાં અમુક ડેટા લખીશું જે આપણે આવનારા ટ્યુટોરીયલમાં આવરીશું.
7:56 જલ્દી મળીશું! IIT - Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali