Difference between revisions of "PERL/C3/Exception-and-error-handling-in-PERL/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 176: Line 176:
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|ચાલો અન્ય ઉદાહરણ જોઈએ, આ વખતે આ આપણને એક એરર મેસેજ દેખાડશે જે '$@' ('''dollar at the rate''') નો ઉપયોગ કરીને  '''eval'''  ફંકશનથી રીટર્ન થાય છે. using '$@' ('''dollar at the rate''').
+
|ચાલો અન્ય ઉદાહરણ જોઈએ, આ વખતે આ આપણને એક એરર મેસેજ દેખાડશે જે '$@' ('''dollar at the rate''') નો ઉપયોગ કરીને  '''eval'''  ફંકશનથી રીટર્ન થાય છે.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| Let us switch back to the '''eval dot pl''' file.
+
| ચાલો '''eval dot pl''' ફાઈલ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| Type the code as shown on the screen.
+
| સ્ક્રીન પર આપેલ ની જેમ કોડ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|We are passing''' $total''', '''$count''' as input parameters to the function '''average'''.
+
|આપણે  '''average''' પર ઈનપુટ પેરામીટરસ ''' $total''', '''$count''' પાસ કરી રહ્યા છીએ .
 +
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|We have a possibility of getting an '''error''' if the '''count''' is zero.
+
| જો  '''count''' ઝીરો હોય છે તો આપણને એક એરર મળવાની શક્યતા છે.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|Here, that is handled with the '''die''' statement.
+
| અહી જે  '''die''' સ્ટેટમેન્ટ થી હેન્ડલ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|The error message returned from '''eval''' is displayed using '''$@ ( dollar at the rate)'''.
+
| એરર મેસેજ '''eval''' થી રીટર્ન કરવા માં આવે છે  '''$@ ( dollar at the rate)''' ઉપયોગ કરીને દેખાડી શકાય છે.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
|If not, it will print the '''Average''' value.
+
| જો નથી તો તે  '''Average''' વેલ્યુ પ્રિન્ટ કરીશ.
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
| Press '''Ctrl +S''' to '''save''' the file. Let us '''execute''' the program.
+
|ફાઈલ ને સેવ કરવા માટે '''Ctrl +S''' દબાવો. ચાલો પ્રોગ્રામને '''execute''' કરીએ.  
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| Switch back to the terminal and type: '''perl eval.pl''' and press''' Enter'''.
+
| ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: '''perl eval.pl''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
| The output is as shown here.
+
| આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| This brings us to the end of this tutorial. Let us summarize.
+
|અહી  આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.ચાલો  સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|In this tutorial, we have learnt how to:
+
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
* Catch errors and
+
* એરરને  ''' Catch ''' કેવી રીતે કરાય અને
* Handle exceptions.
+
* ''' exceptions.'''  ને કેવી રીતે હેડલ કરવું.
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
| As an assignment do the following.
+
| આપેલ ની જેમ અસાઇનમેન્ટ કરો.
On your '''Linux''' machine, create a file 'emp.txt' with 5 '''employee''' names.  
+
તમારા લીનક્સ મશીન પર  પાંચ '''employee''' ના નામ સાથે  '''emp.txt''' ફાઈલ બનાવો.
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
|Change permission of 'emp.txt' to '''READ''' only.
+
| ફક્ત  '''READ'''  માટે  '''emp.txt''' ની પરવાનગી બદલો.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|Note: Go through the relevant''' Linux''' spoken tutorials on the''' spoken tutorial''' website for '''change permission''' option.
+
| નોંધ: '''change permission''' વિકલ્પ માટેસ્પોકન ટ્યુટોરીયલ  વેબ સાઈટ પર  ''' Linux''' સ્પોકન ટ્યુટોરીયલ ને જુઓ .
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|Write a '''Perl''' program to open the 'emp.txt' file in '''WRITE''' mode and add few employee names to it.
+
|'''emp.txt'''  ફાઈલને '''WRITE''' મોડમાં  ખોલવા માટે  પર્લ પ્રોગ્રામ લખો અને નવા કર્માચારીઓના નામ ઉમેરો.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
| Using "eval", print appropriate error message if '''open/write''' operation fails.
+
| જો '''open/write''' ઓપરેશન અસફલ થાય તો '"eval"' પ્રયોગ કરીને યોગ્ય એરર મેસેજ પ્રિન્ટ કરો.
 
+
 
|-
 
|-
 
|06:26
 
|06:26
| The video at the following link summarizes the '''Spoken Tutorial''' project. Please download and watch it.
+
|સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તેને ડાઉનલોડ કરીને જુઓ.
  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
| The''' Spoken Tutorial Project''' team:
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :  
* conducts workshops using spoken tutorials and
+
* સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
* gives certificates on passing online tests.
+
* જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
| 06:42
 
| 06:42
|For more details, please write to us.
+
|વધુ વિગતો માટે અમને લખો.  
 +
 
 
|-
 
|-
 
|  06:46
 
|  06:46
|   Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને  NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
  
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
|More information on this mission is available at this link.
+
|આ મિશન પરની વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| This is Nirmala Venkat from '''IIT Bombay''', signing off. Thanks for watching.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદલ અભાર.  
  
 
|}
 
|}

Revision as of 11:36, 2 February 2016

Time
Narration
00:01 PERL માં Exception and error handling પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
  • એરર Catch કરવું અને
  • exceptions. ને હેન્ડલ કરતા.
00:12 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
  • Perl 5.14.2 અને
  • gedit ટેક્સ્ટ એડિટર
00:23 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:27 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:32 જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ.
00:39 જયારે એક એરર આવે છે, તો Exception handling પ્રોગ્રામના એક્ઝેક્યુશન ને સામાન્ય એક્ઝેક્યુશન પાથ થી વિચલિત કરે છે.
00:47 એરર હેન્ડલિંગ એપ્લીકેશન ને બંદ કર્યા વગર પ્રોગ્રામ ને ફરી: મેળવવા માટે મદદ કરે છે.
00:53 આપણે અમુક રીતે એક એરરને ઓળખી અને ત્રેપ એટલેકે પકડી શકીએ છીએ . આપણે અમુક સામાન્ય ઉપયોગ થવા વાળા મેથડસ ને જોશું.
01:01 warn ફંકશન આગળની ક્રિયા લીધા વગર એક વોર્નિગ મેસેજ રેઈઝ કરે છે.
01:07 The die ફંકશન તરતજ એક્ઝેક્યુશન ને બંદ કરે છે અને એરર મેસેજ દેખાડે છે.
01:13 હવે એક સેમ્પલ પ્રોગ્રામ જે આપણે પહેલાથી જ સેવ કર્યો છે તેને ઉપયોગ કરીને die ફંકશન ને સમઝીએ.
01:20 terminal and type: ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : gedit die dot pl ampersand અને Enter દબાવો.
01:29 અહી 'die.pl' ફાઈલમાં કોડ છે. ચાલો હવે કોડ સમઝીએ.
01:35 અહી આપણે divide નામક એક ફંકશન ને વ્યાખ્યાયિત કર્યું છે જે બે ઈનપુટ પેરા મીટરસ લે છે જે dollar numerator અને dollar denominator છે.
01:46 At the rate underscore (@_) એક સ્પેસિલ વેરીએબલ છે જે ફંકશન પર પેરામીટરની યાદીને પાસ કરવા માટે ઉપયોગ થાય છે.
01:53 જો denominator ઝીરો છે તો die ફંકશન સ્ક્રીપ્ટને છોડી દેશે .
01:57 આ યુઝરને વાંચવા માટે error message પણ દેખાડશે નહિતર આ આઉટપુટ પ્રિન્ટ કરશે.
02:05 function call સ્ટેટમેન્ટ છે.
02:08 પ્રથમ બે વખતે , ફંકશન એક્ઝીક્યુટ થાય છે કારણકે બીજો પેરામીટર ઝીરો નથી.
02:15 ત્રીજી વખતે denominator વેલ્યુ ઝીરો છે , તો die ફંકશન ઝીરો છે.
02:23 છેલ્લે divide ફંકશન એક્ઝીક્યુટ નહી કરવાશે કેમ કે die ફંકશન સ્ક્રીપ્ટ છોડી દે છે.
02:29 પ્રોગ્રામ સેવ કરવા માટે Ctrl + S દબાવો.
02:32 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
02:35 Switch back to the terminal and type: ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl die dot pl અને એન્ટર દબાવો.
02:43 અહી પ્રદશિતની જેમ આઉટપુટ દેખાય છે .

"Can't divide by zero!"

02:49 આ તે એરર મેસેજ છે જે die સ્ટેટમેન્ટમાં આપણે પ્રોગ્રામમાં આપ્યો હતો.
02:54 આગળ આપણે જોશું કે એરર હેન્ડલ કરવામાં eval ફંકશન નો કેવી રીતે ઉપયોગ થાય છે.
03:00 eval ફંકશન એ run-time errors અથવા exceptions. ને હેન્ડલ કરવા માટે ઉપયોગ થાય છે.
03:06 ઉદાહરણ તરીકે, built-in errors જેમકે મેમેરી ના બહાર ઝીરોથી ડીવાઈડ કરવું અથવા યુઝર ડીફાઈનડ એરર.
03:14 eval ફંકશન માટે સમાન્ય ફંકશન અહી બતાડે છે .
03:19 dollar exclamation($!) એ special variable એરર મેસેજ રાખે છે જો કોઈ હોય તો.
03:25 નહીતર, dollar exclamation( $!) એક ખાલી સ્ટ્રીંગ રાખે છે. જેનો અર્થ છે false ની જેમ મૂલ્યાંકન થવું.
03:33 સેમ્પલ પ્રોગ્રામ વાપરીને eval ફંકશન ને સમજીએ.

ટર્મિનલ પર જાવ.

03:40 ટાઈપ કરો: gedit eval dot pl ampersand અને Enter દબાવો.
03:47 eval dot pl ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ન જેમ કોડ આપેલ કોડ ટાઈપ કરો .
 ચાલો હું કોડ સમજાવું.
03:54 અહી આપણા ઉદાહરણમાં ,open FILE die સ્ટેટમેન્ટ ને ઉત્પન્ન કરે છે જો ફાઈલ “test.dat” ને ખોલવા માટે કોઈ મુશ્કેલી આવે.
04:05 પર્લ છેલ્લે t eval બ્લોકથી વેરીએબલ dollar exclamation( $!) સુધી સીસ્ટમ એરર મેસેજ આપે છે.
04:13 ફાઈલને સેવ કરવા માટે Ctrl + S દબાવો.
04:17 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl eval dot pl અને એન્ટર દબાવો.
04:25 અહી પ્રદશિતની જેમ system error message દેખાય છે.
04:30 ચાલો અન્ય ઉદાહરણ જોઈએ, આ વખતે આ આપણને એક એરર મેસેજ દેખાડશે જે '$@' (dollar at the rate) નો ઉપયોગ કરીને eval ફંકશનથી રીટર્ન થાય છે.
04:40 ચાલો eval dot pl ફાઈલ પર પાછા જઈએ.
04:44 સ્ક્રીન પર આપેલ ની જેમ કોડ ટાઈપ કરો.
04:48 આપણે average પર ઈનપુટ પેરામીટરસ $total, $count પાસ કરી રહ્યા છીએ .


04:56 જો count ઝીરો હોય છે તો આપણને એક એરર મળવાની શક્યતા છે.
05:00 અહી જે die સ્ટેટમેન્ટ થી હેન્ડલ કરી શકાય છે.
05:04 એરર મેસેજ eval થી રીટર્ન કરવા માં આવે છે $@ ( dollar at the rate) ઉપયોગ કરીને દેખાડી શકાય છે.
05:11 જો નથી તો તે Average વેલ્યુ પ્રિન્ટ કરીશ.
05:15 ફાઈલ ને સેવ કરવા માટે Ctrl +S દબાવો. ચાલો પ્રોગ્રામને execute કરીએ.
05:22 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl eval.pl અને એન્ટર દબાવો.
05:31 આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
05:35 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.ચાલો સારાંશ લઈએ.
05:41 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
  • એરરને Catch કેવી રીતે કરાય અને
  • exceptions. ને કેવી રીતે હેડલ કરવું.
05:47 આપેલ ની જેમ અસાઇનમેન્ટ કરો.
તમારા લીનક્સ મશીન પર  પાંચ employee  ના નામ સાથે  emp.txt ફાઈલ બનાવો.
05:57 ફક્ત READ માટે emp.txt ની પરવાનગી બદલો.
06:02 નોંધ: change permission વિકલ્પ માટેસ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટ પર Linux સ્પોકન ટ્યુટોરીયલ ને જુઓ .
06:10 emp.txt ફાઈલને WRITE મોડમાં ખોલવા માટે પર્લ પ્રોગ્રામ લખો અને નવા કર્માચારીઓના નામ ઉમેરો.
06:19 જો open/write ઓપરેશન અસફલ થાય તો '"eval"' પ્રયોગ કરીને યોગ્ય એરર મેસેજ પ્રિન્ટ કરો.
06:26 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તેને ડાઉનલોડ કરીને જુઓ.
06:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
  • સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  • જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:42 વધુ વિગતો માટે અમને લખો.
06:46 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
06:53 આ મિશન પરની વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:58 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદલ અભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya