Difference between revisions of "PHP-and-MySQL/C4/Sessions/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 109: | Line 109: | ||
|- | |- | ||
|2:33 | |2:33 | ||
− | | | + | |તો તમારી પાસે તમારું સેશન સ્ટાર્ટ હોય શકે છે અને તમારા પેજ ઉપ સેશન નામ એકો કરી શકો છો જો બ્રાઉઝરના વર્તમાન સેશનના કોઇપણ પેજ પર શરુ કરવામાં આવ્યું હોય. |
|- | |- | ||
|2:44 | |2:44 | ||
− | | | + | |તેથી, ઉદાહરણ તરીકે જો હું એક નવું પેજ બનાવું, મારો php કોડ અહીં ઉમેરૂ અને સેશન સ્ટાર્ટ કહો. |
|- | |- | ||
|2:49 | |2:49 | ||
− | | | + | |અને પછી સેશન 'name' એકો કરો. |
|- | |- | ||
|2:56 | |2:56 | ||
− | | | + | |અને હું આ new પેજ અથવા new dot php તરીકે મારા સેશન્સ ફોલ્ડરમાં સંગ્રહિત કરીશ. |
|- | |- | ||
|3:03 | |3:03 | ||
− | | | + | |તેથી જ્યારે આપણે અહીં આપણા પેજ પર પાછા આવીએ છીએ અને અહીં ક્લિક કરી , new dot php લખીએ છીએ |
|- | |- | ||
|3:10 | |3:10 | ||
− | | | + | |તો આપણે સમાન વેલ્યુ મેળવીએ છીએ, તે સમાન પેજ જેમાં આપણે સેશન બનાવ્યું હતું તે ઉપર કાર્ય ન કરી રહ્યા હોવા છતાં પણ , આપણે હજુ પણ તે ઍક્સેસ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|3:18 | |3:18 | ||
− | | | + | |તેથી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરી ખોલું, આ સેશન કદાચ અસ્તિત્વમાં ન રહેશે. |
|- | |- | ||
|3:25 | |3:25 |
Revision as of 16:07, 21 January 2013
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર અને php સેશન પર આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:05 | સેશન કૂકીઝ સમાન હોય છે. |
0:08 | જોકે સેશનને માત્ર કામચલાઉ સમય હોય છે - જે એક્સપાયરી ટાઇમ છે. |
0:12 | તેઓ બ્રાઉઝર બંધ થતા ની સાથે નાશ પામશે - પેજથી દરેક કનેક્શન ગુમાવી દેશે. |
0:19 | તેથી સેશન્સ કૂકીઝના સમાન નથી કારણ કે તમે એક ચોક્કસ એક્સપાયરી ટાઇમ સુયોજિત ન કરી શકો. |
0:24 | અને તેઓ આ જ રીતે સંગ્રહિત નથી થતા. |
0:28 | મારો કહેવાનો અર્થ છે કે સેશનની "id" કૂકીમાં સંગ્રહિત થઈ શકે છે. |
0:34 | અથવા તમે આવું કંઈક બ્રાઉઝરના URL માં જોયું હોય શકે છે. |
0:40 | I don't remember the name - something equals and a lot of numbers and alphabets as well. મને નામ યાદ નથી - કંઈક ઇક્વ્લ્સ અને ઘણી સંખ્યામાં અંકો અને મૂળાક્ષરો પણ. |
0:47 | તો મૂળભૂત રીતે સેશન્સ કૂકીઝના ખૂબ સમાન હોય છે. |
0:50 | જોકે તેઓ લાંબા સમય માટે સંગ્રહિત થતા નથી - માત્ર યુઝર બ્રાઉઝર બંધ કરે ત્યાં સુધી. |
0:57 | ઠીક છે - તો સેશન્સ અલગ હોય છે. |
1:00 | સૌ પ્રથમ, આપણે તેને જાહેર અથવા આ 'session_start' નામના ફન્કશનને કૉલ કરવાની જરૂર છે. |
1:09 | હવે આ, દરેક પેજમાં ટોચ પર હોવું જરૂરી છે જેમાં તમે સેશન નો ઉપયોગ કરો છો. |
1:14 | તેથી જો તમારી પાસે આ નથી, અને તમે સેશન વેલ્યુ એકો કરવાનો પ્રયાસ કરશો અથવા સેશન સુયોજિત કરવાનો પ્રયાસ કરશો, તો તે કામ કરશે નહિં. |
1:22 | તમને સેશન સ્ટાર્ટ કોડની ત્યાં જરૂર છે. |
1:24 | હવે હું તમને એક એરર બતાવીશ જે જ્યારે તમે આનો ઉપયોગ ન કરશો ત્યારે આવશે જેથી તમને તે યાદ રહશે. |
1:30 | સેશન બનાવવું ખૂબ જ સરળ છે. |
1:34 | 'dollar underscore session' નો ઉપયોગ કરો અને ચોરસ કૌંસ માં સેશનનું નામ આપો. |
1:40 | હું નેમ અને આ વેલ્યુના સમાન કઈક ટાઇપ કરીશ. |
1:44 | તે સ્ટ્રીંગ ડેટા અથવા નવા લેખિત ડેટા હોઇ શકે છે. |
1:48 | ઠીક છે તો આપણું સેશન અહીં સુયોજિત થયેલ છે. |
1:50 | ચાલો તે પહેલી વાર રન કરીએ. |
1:53 | રીફ્રેશ કરો. |
1:56 | ઠીક છે. કઈ થયું નથી. |
1:58 | હું આ કોડને કમેન્ટ કરીશ જેમ મેં મારા 'કૂકીઝ' ટ્યુટોરીયલમાં કર્યું હતું. |
2:01 | જો તમે તે પહેલા જોયું નથી તો કૃપા કરી તે જુઓ. |
2:04 | આગળ હું સેશન માટે સુયોજિત કરેલ વેલ્યુ એકો કરીશ. |
2:08 | તો તે છે 'name'. |
2:11 | નોંધ લો કે આ એક્ઝિક્યુટ કરવામાં આવશે નહી. |
2:15 | તમે બધાની જાણકારી માટે, આ સંપૂર્ણપણે એક નવા પેજ ઉપર આવશે. |
2:19 | પરંતુ અહીં હું ફક્ત મારું સેશન શરૂ કરું છું. |
2:21 | મને 'name' નામનું સેશન મળે છે જે આપણા સર્વર દ્વારા પહેલેથી સંગ્રહિત કરવામાં આવ્યું છે. |
2:26 | તો ચાલો રીફ્રેશ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે તે 'એલેક્સ' સમાન છે. |
2:29 | તો તમે આ અને આ કોડ કોઇપણ પેજ પર ઉમેરી શકો છો. |
2:33 | તો તમારી પાસે તમારું સેશન સ્ટાર્ટ હોય શકે છે અને તમારા પેજ ઉપ સેશન નામ એકો કરી શકો છો જો બ્રાઉઝરના વર્તમાન સેશનના કોઇપણ પેજ પર શરુ કરવામાં આવ્યું હોય. |
2:44 | તેથી, ઉદાહરણ તરીકે જો હું એક નવું પેજ બનાવું, મારો php કોડ અહીં ઉમેરૂ અને સેશન સ્ટાર્ટ કહો. |
2:49 | અને પછી સેશન 'name' એકો કરો. |
2:56 | અને હું આ new પેજ અથવા new dot php તરીકે મારા સેશન્સ ફોલ્ડરમાં સંગ્રહિત કરીશ. |
3:03 | તેથી જ્યારે આપણે અહીં આપણા પેજ પર પાછા આવીએ છીએ અને અહીં ક્લિક કરી , new dot php લખીએ છીએ |
3:10 | તો આપણે સમાન વેલ્યુ મેળવીએ છીએ, તે સમાન પેજ જેમાં આપણે સેશન બનાવ્યું હતું તે ઉપર કાર્ય ન કરી રહ્યા હોવા છતાં પણ , આપણે હજુ પણ તે ઍક્સેસ કરી શકીએ છીએ. |
3:18 | તેથી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરી ખોલું, આ સેશન કદાચ અસ્તિત્વમાં ન રહેશે. |
3:25 | Hope that is clear. Now let me show you what happens if you don't put the session start in. |
3:31 | You get something similar to this. |
3:33 | Lets go back and check it. |
3:36 | What happened here is that we are not getting any output because we haven't started our session. |
3:44 | When we type 'session_start', you can see we get our value as output. |
3:51 | The reason I don't have an output is because I don't have that type of error reporting on. |
3:56 | But if you did have a specific type of error reporting on, I have a tutorial on that as well, then you would probably get an error. |
4:06 | So you can close this now and I'll show you how to 'unset' a session. |
4:10 | There area 2 ways to do this is. |
4:12 | Either unset and then session in brackets to unset our session. |
4:16 | Or use a completely different command altogether and that is 'session_destroy'. |
4:27 | And the difference between these two commands is 'sessions_destroy' will completely destroy sessions that you currently hold. |
4:35 | And 'unset' will unset a particular session. |
4:40 | So its your choice - You can log the user out and say 'session_destroy'. |
4:46 | That would clear all current session variables that you hold at the present time. |
4:50 | Or otherwise you can just 'unset' a specific one. |
4:53 | So what are sessions useful for? |
4:55 | If you've come into a website and see a box like 'Remember me' and you don't check this box, then you would probably be using sessions. |
5:03 | Because once the users' browser has been closed, you would be logged out. |
5:09 | And when you come back to the website you'll have to re-type your details like your user name and password to login to the website. |
5:17 | But its different if you are using cookies because you set an expiry time - which means that your username will be logged in or this cookie will be held until you decide to destroy it. |
5:30 | And we have to create a code to destroy our cookie, like I showed in my 'Cookies' tutorial. |
5:35 | So really its your choice whether you use sessions or cookies. |
5:40 | Sessions are good for short term - Cookies are good for long term - specific amount of time that you want a piece of data to be held. |
5:49 | But if you've gone through my php Project - 'Register and login', you'll see that I use sessions. |
5:56 | This is because I need to use sessions when I'm creating tutorials. |
6:00 | However you can take any form of this. |
6:03 | It could be a cookie, it could be a session, it is really your choice whether you want to keep the user logged in for a long period of time or not. |
6:11 | So if you've got any questions on this, feel free to contact me. |
6:16 | Make sure you subscribe to phpacademy. |
6:20 | Thanks for watching. This is Evan Varkey dubbing for the Spoken Tutorial Project. |