Difference between revisions of "PERL/C3/File-Handling/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 366: Line 366:
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
| '''Save''' and '''execute''' the program.
+
| પ્રોગ્રામ ને સેવ અને એક્ઝીક્યુટ કરો.
  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
Open the 'second.txt' file to see the output.
+
આઉટપુટ જોવા માટે  '''second.txt'''  ફાઈલ ખોલો.
  
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
| Analyze the usage of file attribute "+>".
+
| ''' attribute "+>" સિમ્બોલ ના ઉપયોગ નું  અન્વેષણ કરો.
 +
 
  
 
|-
 
|-
 
|  08:22
 
|  08:22
The video at the following link summarizes the '''Spoken Tutorial''' project. Please download and watch it.
+
દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|  08:29
 
|  08:29
| The''' Spoken Tutorial Project''' team:
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
* conducts workshops using spoken tutorials and
+
* સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
* gives certificates on passing online tests.
+
* જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
For more details, please write to us.
+
વધુ વિગતો માટે અમને લખો .  
  
 
|-
 
|-
 
|  08:41
 
|  08:41
Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
+
સ્પોકન ટ્યુટોરીયલ  ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
  
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
More information on this mission is available at this link.
+
આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.  
 
|-
 
|-
 
|  08:53
 
|  08:53
| This is Nirmala Venkat from '''IIT Bombay''', signing off. Thanks for watching.
+
|   આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.
  
 
|}
 
|}

Revision as of 15:36, 22 January 2016

Time Narration
00:01 PERL. માં File Handling પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
  • read mode માં ફાઈલ ખોલવી
  • ફાઈલ કેવી રીતે લખવી
  • append mode માં ફાઈલ ખોલવી
  • file handle ને કેવી રીતે બંદ કરવી.
00:17 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Linux 12.04 operating system
  • Perl 5.14.2 અને
  • gedit ટેક્સ્ટ એડિટર .
00:28 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:32 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને ' Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:37 જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ.
00:43 મૂળભૂત ઓપરેશન જે આપણે પર્લમાં ફાઈલ્સ સાથે કરી શકીએ છીએ તે છે:
  • ફાઈલ ખોલવી
  • ફાઈલમાં થી વાંચવું.
  • ફાઈલ પર લખવું.
  • ફાઈલ બંદ કરવી.
00:54 file handles are: મૂળભૂત file handles છે.
  • STDIN
  • STDOUT
  • STDERR
01:02 open ફંકશન માટે સિન્ટેક્સ છે.
01:05 સિન્ટેક્સમાં FILEHANDLE એ ફાઈલ હેન્ડલ છે જે open ફંકશન થી રીટર્ન થાય છે.
01:11 MODE ફાઈલ ખોલવું જેવા: રીડ, રાઈટ વગેરે મોડ ને બતાડે છે.
01:18 EXPR એ ભૌતિક ફાઈલનનું નામ છે જે વાંચવા અને લખવામાં ઉપયોગ થાય છે.
01:27 અહી પ્રદશિતની જેમ open ફંકશન ને લખવા માટે અન્ય માર્ગ છે.
01:32 ચાલો સમઝીએ વર્તમાન ફાઈલને કેવી રીતે ખોલવી અને તેમાંથી ડેટા કેવી રીતે વાંચવા.
01:38 પ્રથમ આપણે એક ટેક્સ્ટ ફાઈલ બનાવીશું અને તેમાં અમુક ડેટા સંગ્રહીશું.ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો gedit first.txt અને એન્ટર દબાવો.
01:51 first dot txt ફાઈલમાં આપેલ ટેક્સ્ટ ટીપ કરો:
01:55 ફાઈલ ને સેવ કરીને gedit બંદ કરો.
01:59 હવે આપણે એક Perl પ્રોગ્રામ જોશું જે first.txt ફાઈલ ખોલે છે અને વિષય વસ્તુ વાંચે છે.
02:07 હવે હું openfile.pl સેમ્પલ પ્રોગ્રામ ખોલીશ. જે મેં પહેલાથી જ સેવ કરેલ છે.
02:13 ટાઈપ કરો : gedit openfile dot pl ampersand અને એન્ટર દબાવો.
02:19 openfile dot pl ફાઈલમાં,સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો.
02:25 ચાલો હું કોડ સમજાવું.
02:28 The open ફંકશન વાંચવા માટે એક ફાઈલ ખોલે છે.
02:33 પ્રથમ ડેટા ફાઈલ હેન્ડલ છે જે ભવિષ્યમાં ફાઈલ અનુસરણ કરવાની પરવાનગી આપે છે.
02:40 બીજું પેરામીટર “<” લેસ ધેન સિમ્બોલને READ મોડ માં દર્શાવે છે.
02:44 જો તમે Mode, સ્પષ્ટ કરવામાં ચૂંકી જાવ તો ડીફોલ્ટ રૂપે ફાઈલ “READ” મોડમાં ખોલવામાં આવશે.
02:50 ત્રીજું પેરામીટર first.txt એ ફાઈલનું નામ છે જ્યાંથી ડેટા વાંચવાનું છે.
02:57 શું થશે જો first.txt ફાઈલ અસ્તિત્વના હોય ?
03:02 સ્ક્રીપ્ટનો યોગ્ય error message સાથે અંત થશે dollar exclamation ($!) વેરીએબલમાં સંગ્રહિત થશે.
03:08 while લૂપ લાઈન બાઈ લાઈન વાંચશે અને ત્યાં શુધી <DATA> ફાઈલને લૂપ કરશે જ્યાં સુધી બધી ફાઈલ વાચી ના લેવાય.
03:17 Print dollar underscore ('$_') વેરીએબલ વર્તમાન લાઈનની વિષય વસ્તુને પ્રિન્ટ કરશે.
03:22 છેલ્લે FILEHANDLE નામના સાથે ફાઈલને બંદ કરો જે આપણે ઓપન સ્ટેટમેન્ટ માં આપ્યું હતું.
03:29 ફાઈલને બંદ કરવું કન્ટેન્ટનું ઓવરરાઈટ થવું અથવા ફાઈલના કોઈ પણ આકસ્મિક બદલાવોને રોકે છે.
03:36 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S to દબાવો.
03:40 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
03:42 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl openfile dot pl અને એન્ટર દબાવો.
03:51 આઉટપુટ આપેલની જેમ દ્રશ્યમાન છે.
03:54 આ તેજ કન્ટેન્ટ છે જે આપણે first dot txt ફાઈલમાં પહેલા જોયું હતું.
03:59 આગળ આપણે જોશું ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા.
04:03 greater than' (>) સિમ્બોલ ના સાથે ઓપન સ્ટેટમેન્ટ WRITE મોડમાં યાખ્યાયિત કરે છે.
04:08 ફાઈલનેમ તે ફાઈલના નામને બતાડે છે જે ડેટા લખવાનું છે.
04:13 ચાલો હું પહેલથી જ સેવ કરેલ writefile.pl સેમ્પલ પ્રોગ્રામને ખોલું.
04:19 terminal. પર જાવ.
04:21 હવે ટાઈપ કરો gedit writefile dot pl ampersand અને એન્ટર દબાવો.
04:29 writefile dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો.
04:34 ચાલો હું કોડ સમજાવું.
04:37 open ફંકશન second.txt ફાઈલને "write" મોડ માં ખોલે છે.
04:44 ફાઈલ નેમના પહેલા “>” - Greater than સિમ્બોલ "write" મોડ ને દેખાડે છે.
04:49 પ્રથમ પેરામીટર "FILE1" FILEHANDLE છે.
04:53 પ્રિન્ટ ફંકશન આપેલ ટેક્સ્ટને FILEHANDLE એટલેકે 'FILE1' પર પ્રિન્ટ કરે છે.
04:59 હવે ફાઈન ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
05:03 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
05:05 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl writefile dot pl અને એન્ટર દબાવો.
05:12 હવે ચાલો તપાસ કરીએ કે second.txt ફાઈલમાં ટેક્સ્ટ લખ્યું છે કે નહી.
05:18 ટાઈપ કરો: gedit second.txt અને Enter દબાવો.
05:23 ફાઈલમાં આપેલ ટેક્સ્ટ જોઈ શકીએ છીએ: "Working with files makes data storage and retrieval a simple task!"
05:32 ચાલો 'second.txt' ફાઈલને બંદ કરીએ.
05:35 શું થાય છે જયારે આપણે "write" મોડમાં સમાન ફાઈલ ફરીથી ખોલીએ છીએ ? ચાલો તેને જોઈએ.
05:41 'writefile.pl', માં પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટ ને કમેન્ટ કરો.
05:46 નીચે વાળા પ્રિન્ટ કમાંડ ને ઉમેરીએ.
05:48 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
05:54 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl writefile dot pl અને એન્ટર દબાવો.
06:00 ચાલો ફરીથી second.txt ફાઈલને ફરીથી તપાસીએ.
06:04 ટાઈપ કરો : gedit second.txt અને Enter દબાવો.
06:09 આપણે “Greater than symbol (>) overwrites the content of the file!" સિમ્બોલ જોશું.
06:14 second.txt ફાઈલના પાછલા કન્ટેન્ટ ઓવરરાઈટ થયી ગયા છે.
06:19 આવું એટલા માટે કારણકે આપણે "write" મોડમાં ફરીથી ફાઈલ ખોલી હતી.
06:24 ચાલો 'second.txt' ફાઈલ ને બંદ કરો.
06:27 આગળ આપણે જોશું કે વર્તમાન ફાઈલમાં ડેટા કેવી રીતે ઉમેરીશું.
06:32 બે greater than (>>) સિમ્બોલના સાથે ઓપન સ્ટેટમેન્ટ "APPEND" મોડને દેખાડે છે.
06:38 હવે હું ફરીથી gedit માં writefile dot pl ફાઈલ ખોલીશ.
06:44 ઓપન સ્ટેટમેન્ટ માં ટાઈપ કરો greater (>>) than' સિમ્બોલ આ બતાડશે કે ફાઈલ append mode. માં છે.
06:52 પાછલા પ્રિન્ટ સ્ટેટમેન્ટને Comment કરો જેવું કે આ પહલા એક્ઝીક્યુટ થયું છે.
06:57 વર્તમાન ડેટા ને ઉમેરવા માટે એક લાઈન ઉમેરો : print FILE1 ડબલ કોટમાં "Two greater than symbols (>>) open the file in append mode".
07:07 હવે ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
07:11 ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરો.
07:14 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : perl writefile dot pl અને એન્ટર દબાવો.
07:20 હવે તપાસીએ કે second.txt ફાઈલ પર ટેક્સ્ટ ઉમેર્યો છે કે નહી.
07:26 ટાઈપ કરો: gedit second.txt અને એન્ટર દબાવો.
07:31 આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ આપણી second.txt ફાઈલ માં ઉમેરાયું છે .
07:36 ચાલો second.txt ફાઈલ ને બંદ કરો.
07:39 તેજ પ્રકારે અન્ય મોડ પણ છે.
07:42 પોતે થી આ વિકલ્પોનો પ્રયાસ કરો અને સમઝો કે શું થાય છે.
07:49 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
07:53 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
  • ફાઈલને "read" માં ખોલવી
  • ફાઈલ પર લખવું.
  • "append" મોડ માં ફાઈલ ને ખોલવી અને
  • file handle ને બંદ કરવું.
08:03 અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે . 'writefile.pl' પ્રોગ્રામ માં file attribute to "+>" સિમ્બોલ ને બદલો.
08:11 પ્રોગ્રામ ને સેવ અને એક્ઝીક્યુટ કરો.
08:14 આઉટપુટ જોવા માટે second.txt ફાઈલ ખોલો.
08:17 attribute "+>" સિમ્બોલ ના ઉપયોગ નું અન્વેષણ કરો.


08:22 દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
  • સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  • જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:37 વધુ વિગતો માટે અમને લખો .
08:41 સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
08:48 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
08:53 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya