Difference between revisions of "PERL/C3/Access-Modifiers-in-PERL/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 331: Line 331:
 
|-
 
|-
 
|08:27
 
|08:27
મેં  '''package main ''' અને  ''' our $i '' ની જેમ એક ગ્લોબલ વેરીએબલ ડીકલેર કર્યું છે, અને તેને  '''100''' થી ઈનીશીલાઈઝ કર્યું છે.  
+
|મેં  '''package main ''' અને  ''' our $i '' ની જેમ એક ગ્લોબલ વેરીએબલ ડીકલેર કર્યું છે, અને તેને  '''100''' થી ઈનીશીલાઈઝ કર્યું છે.  
  
 
|-
 
|-
Line 369: Line 369:
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
|In our example, it is''' $First colon colon i, $Second colon colon i'''.
+
| આપણા ઉદાહરણમાં આ ''' $First colon colon i, $Second colon colon i''' છે.
  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
|We have multiple '''packages '''within one file and the global variable will be accessed by all the '''packages'''.
+
| આપણી પાસે એક ફાઈલમાં વિવિધ '''packages ''' છે અને ગ્લોબલ વેરીએબલ બધા પેકેજીસ થી એક્સેસ કરાવશે.
  
 
|-
 
|-
 
|09:47
 
|09:47
|Now, save the file and execute the program.
+
| હવે ફાઈલને સેવ કરો અને પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો.
  
 
|-
 
|-
 
|09:51
 
|09:51
|So, switch to '''terminal '''and type: '''perl scope hyphen our dot pl''' and press '''Enter'''.
+
| તો ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો  '''perl scope hyphen our dot pl''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|The output is as displayed on the '''terminal'''.
+
| '''terminal'''. પર આઉટપુટ પ્રદશિત થાય છે.
  
 
|-
 
|-
 
|10:03
 
|10:03
|Analyze the output by yourself to understand how the assignment to the '''variable i '''was done.
+
| આઉટપુટ નું પોતેથી અન્વેષણ કરો આ સમઝવા માટે કે  '''variable i ''' પર અસાઇનમેન્ટ કેવ૩ઇ રીતે કરવામાં આવ્યા હતા.
  
 
|-
 
|-
 
|10:11
 
|10:11
|This brings us to the end of this tutorial. Let us summarize.
+
| અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
|In this tutorial, we learnt:
+
|આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા:
 
* scope of variables
 
* scope of variables
 
* declaration of '''private variables'''
 
* declaration of '''private variables'''
* '''dynamically scoped variables''' and
+
* '''dynamically scoped variables''' અને
 
* '''global variables''' with examples.<br/>  
 
* '''global variables''' with examples.<br/>  
  
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
|It is preferred to use 'my' than '''local''', as the compilation is faster.
+
| કમ્પાઈલેશન ઝડપથી થવા માટે  '''local''' ના બદલે '''my''' ઉપયોગ કરવાનું પ્રાધાન્ય આપવા માં આવે છે.
  
 
|-
 
|-
 
|10:35
 
|10:35
|Here is an assignment for you.
+
|અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
|Write the code for the following assignment and execute it.
+
|આપેલ અસાઇનમેન્ટ માટે કોડ લખો અને તેને એક્ઝીક્યુટ કરો.
 
+
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| Declare a '''package''' as '''FirstModule'''.
+
| '''FirstModule''' તરીકે '''package''' ને ડીકલેર કરો.  
  
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
| Declare a variable '''$age''' as '''our''' and assign the value '''42'''.
+
| '''our''' ની જેમ એક વેરીએબલ  '''$age''' ડીકલેર કરો અને વેલ્યુ '''42''' અસાઇન કરો.
  
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
|Declare another package as '''SecondModule'''.
+
| અન્ય પેકેજને '''SecondModule''' ની જેમ ડીકલેર કરો.
  
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|Declare a variable '''$ageword''' as '''our''' and assign the value within double quotes "Forty-Two".
+
| '''our'''ની જેમ એક વેરીએબલ  '''$ageword''' ડીકલેર કરો અને ડબલ કોટસ માં વેલ્યુ "Forty-Two" અસાઇન કરો.
 +
 
  
 
|-
 
|-
 
| 11:05
 
| 11:05
| Declare a subroutine''' First()'''.
+
| ''' subroutine''' ને  First()''' ડીકલેર કરો .  
  
 
|-
 
|-
 
| 11:08
 
| 11:08
| Inside the subroutine, declare two variables with '''local''' and '''my''' keyword as below:
+
| સબ રૂટીનમાં નીચે ની જેમ '''local''' અને  '''my''' કીવર્ડ ના સથે બે વેરીએબલસ ને ડીકલેર કરો .
  
 
|-
 
|-
Line 445: Line 445:
 
|-
 
|-
 
| 11:20
 
| 11:20
|'''my''' '''$ageword''' = within double quotes '''Fifty-two semicolon '''
+
|'''my''' '''$ageword''' = double quotes માં '''Fifty-two semicolon '''
  
 
|-
 
|-
 
| 11:27
 
| 11:27
|Call another subroutine as '''Result()'''.
+
| એક અન્ય સબ રૂટીન  '''Result()''' ને કોલ કરો.
  
 
|-
 
|-
 
| 11:31
 
| 11:31
|Print the values of '''$age''' and '''$ageword''' inside this function.
+
| આ ફંકશન માં '''$age''' અને  '''$ageword''' ની વેલ્યુઝ પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
| 11:37
 
| 11:37
|End the subroutine.
+
|સબ રૂટીન નો અંત કરો.
  
 
|-
 
|-
 
| 11:39
 
| 11:39
| Declare the subroutine '''Result()'''.
+
| સબ રૂટીન  '''Result()''' ડીકલેર કરો.
  
 
|-
 
|-
 
| 11:42
 
| 11:42
| Again print the values of '''$age''' and '''$ageword'''.
+
| ફરીથી '''$age''' અને  '''$ageword''' ની વેલ્યુને પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
| 11:47
 
| 11:47
| End the subroutine.
+
|સબ રૂટીન નો અંત કરો.
  
 
|-
 
|-
 
| 11:49
 
| 11:49
| Call the function '''First()'''.
+
| '''First()''' ને કોલ કરો.
  
 
|-
 
|-
 
| 11:51
 
| 11:51
| Print the '''Package First''' and '''Package Second''' as below:
+
| નીચે ની જેમ '''Package First''' અને  '''Package Second''' ને પ્રિન્ટ કરો:
  
 
|-
 
|-

Revision as of 16:48, 19 January 2016

Time
Narration
00:01 Spoken Tutorial on Access Modifiers in PERL પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
  • Scope of variables
  • Private variables
  • Dynamically scoped variables
  • Global variables
00:19 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Linux 12.04 operating system
  • Perl 5.14.2 અને
  • gedit Text Editor.
00:32 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:36 તમને Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:40 જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ.
00:47 ચાલો scope of variables. ના પરિચય સાથે શરૂઆત કરીએ.
00:51 વેરીએબલ નું સ્કોપ કોડ નું એ શેત્ર છે. જેમાં વેરીએબલ ને એક્સેસ કરવામાં આવી શકે છે .
00:58 બીજા શબ્દ માં , આ વેરીએબલસ ની પ્રત્યક્ષતાને દેખાડે છે.
01:03 પ્રથમ આપણે Perl. માં my, local અને our modifiers ના વિષે ચર્ચા કરીશું.
01:10 my એટલેકે Private variables,
01:13 local એટલેકે Dynamically scoped variables,
01:17 our એટલેકે Global variables'.
01:20 વેરીએબલસ જે my કીવર્ડના સાથે ડીકલેર થયા છે બ્લોકના બહાર સ્કોપ સ્કોપ ને ગુમાવી દેશે જેમાં તે ડીકલેર થયા છે.
01:28 તમે આપેલ પ્રકારની વેલ્યુ આપ્યા વગર એક વેરીએબલ ડીકલેર કરી શકો છો.

my $fvalue semicolon

01:37 તમે આને એક વેલ્યુ અસાઇન કરીને એક વેરીએબલ પણ ડીકલેર કરી શકો છો.
01:43 my $fValue = 1 semicolon
01:48 my $fname = ડબલ કોટ માં Rahul semicolon
01:55 તેજ my સ્ટેટમેંટ ના અસ્થે અનેક વેરીએબલસ ને ડીકલેર કરવા માટે સિન્ટેક્સ આપેલ આપેલ પ્રકાર છે.
02:02 my ખુલો કૌંસ $fname comma $lname comma $age બંદ કૌંસ
02:12 હવે એક સેમ્પલ પ્રોગ્રામનો ઉપયોગ કરીને private વેરીએબલસ ને સમઝીએ.
02:17 મારી પાસે પહેલાથી એક સેમ્પલ પ્રોગ્રામ છે. હું આને 'gedit Text editor માં ખોલીશ.
02:24 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો : gedit scope hyphen my dot pl ampersand અને Enter દબાવો.
02:34 Scope-my dot pl ફાઈલ હવે જી એડિટમાં ખુલે છે.
02:39 સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમજાવું.
02:46 અહી મેં 'my' કીવર્ડ સાથે એક private વેરીએબલ $fname ને ડીકલેર કર્યું છે.
02:52 અને તેને "Raghu" વેલ્યુ અસાઇન કરી છે.
02:56 આ બ્લોકમાં print સ્ટેટમેંટ fname વેરીએબલ જેકે "Raghu" છે તેમાં વેલ્યુ પ્રિન્ટ કરે છે.
03:04 આગલા બ્લોકમાં હું તેજ private' વેરીએબલ $fname. ને '"Other"' વેલ્યુ અસાઇન કરી છે.
03:11 તો, પ્રિન્ટ સ્ટેટમેંટ આ વિશેષ બોલ્કમાં "Other" પ્રિન્ટ કરશે.
03:17 આ પ્રોગ્રામમાં છેલ્લે પ્રિન્ટ સ્ટેટમેંટ કોઈ આઉટપુટ પ્રિન્ટ નહી કરશે.
03:23 આવું એટલા માટે છે કેમકે પહેલા વ્યાખ્યાયિત બ્લોકસ ના સ્કોપના બહાર fname એ આના પર કોઈ વેલ્યુ અસાઇન નથી કરી.
03:32 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
03:37 ચાલો હવે પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
03:40 ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો perl scope hyphen my dot pl અને Enter દબાવો.
03:49 આઉટપુટ આપેલ ની જેમ દેખાય છે:

"Block 1: Raghu"

"Block 2: Other"

"Outside Block: " માં કોઈ પણ આઉટપુટ નથી.

03:59 તો 'my' variable નું સ્કોપ ફક્ત કોડ ના એક વિશેષ બ્લોકમાં એક્સેસ થાય છે.
04:06 હવે વર્તમાન પ્રોગ્રામને થોડું બદલીએ.
04:10 હવે છેલ્લા પ્રિન્ટ સ્ટેટમેંટ પહેલા બ્લોકસના ભાર ઉમેરીએ my $fname = ડબલ કોટસમાં John semicolon
04:23 ટર્મિનલ પર પાછા જાવ અને પહેલાની જેમ એક્ઝીક્યુટ કરો.
04:28 દ્રશ્યમાન આઉટપુટ નું અવલોકન કરો.
04:32 આશા છે તમે 'my' વેરીએબલ ઉપયોગ કરીને બ્લોક માં અને બ્લોકથી બહાર સ્કોપને સમઝવા માટે સક્ષમ છો.
04:41 આગળ આપણે Perl માં dynamically scoped variable ના વિષે જોશું.
04:47 લોકલ કીવર્ડ global વેરીએબલને એક અસ્થાયી સ્કોપ આપે છે.
04:52 તે વેરીએબલ અસલ બ્લોકથી કોલ થયેલ કોઈ પણ ફંકશન પર દ્રશ્યમાન થાય છે.
04:58 તમે આપેલની જેમ local વેરીએબલને ડીકલેર કરી શકો છો:

local $fValue = 100 semicolon

local $fname” = double quotes માં Rakesh semicolon

05:13 હવે એક સેમ્પલ પ્રોગ્રામનો ઉપયોગ કરીને આને સમઝાવીએ.
05:17 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit scope hyphen local dot pl ampersand અને Enter દબાવો.
05:27 gedit માં scope hyphen local dot pl ફાઈલને ખોલશે.
05:33 સ્ક્રીન પર પ્રદશિતની જેમ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમઝાવું.
05:40 અહી પહેલી લાઈન માં આપણે એક વેરીએબલ $fname ને ડીકલેર કર્યું છે અને આને ઈનીશીલાઈઝ કર્યું છે.
05:47 ફંકશન Welcome() માં આપણે તેજ નામ $fname. થી એક local વેરીએબલને ડીકલેર કર્યું છે.
05:54 વેરીએબલના નામના આગળ local કીવર્ડ પર ધ્યાન આપો.
05:59 અને આપણે આ વેરીએબલને વેલ્યુ '"Rakesh"' અસાઇન કરી છે.
06:03 તો; મૂળભૂત ફંકશન Welcome(),માં $fname એક અસ્થાયી લોકલ વેરીએબલની જેમ સુધારિત થાય છે.

Then, the function પછી ફંકશન Hello() કોલ કરવા માં આવે છે.

06:15 અહી Hello() નું ફંકશન ડેફીનેશન છે.
06:18 પ્રોગ્રામના અંતમાં આપણે બંને ફંકશનસ Welcome() અને Hello() ને કોલ કરી રહ્યા છીએ.
06:25 હવે પ્રોગ્રામને સેવ કરવા માટે Ctrl + S દબાવો.
06:29 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
06:31 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો; perl scope hyphen local.pl અને Enter દબાવો.
06:41 આઉટપુટ આપેલની જેમ દેખાય છે:

"Hello, Rakesh"! "Hello, Welcome to Spoken tutorials!"

06:48 ચાલો આઉટપુટ ને સમઝીએ.
06:51 જયારે ફંકશન Welcome() કોલ થાય છે તો તેના અંદર ફંકશન Hello() local વેરીબ્લ એક્સેસ કરે છે.
06:59 Welcome(),માં $fname વેલ્યુ '"Rakesh"' ધરાવે છે.
07:04 તે પછી ફંકશન Hello() વેરીએબલ $fname ને ફરી એક્સેસ કરે છે.
07:11 પણ આ વખતે, આ વેરીએબલ $fname છે જે '"Welcome to spoken tutorials"' થી ઈનીશીલાઈઝ થયું હતું.
07:19 આ ફંકશન Welcome() માં લોકલ વેરીએબલ $fname ને એક્સેસ નથી કરતું.
07:25 જેનો અર્થ છે કે બ્લોક Welcome(). ને છોડવા પછી લોકલ વેરીએબલ scope ને રિસ્ટોર કરે છે.
07:32 આગળ આપણે Perl માં global વેરીએબલ વિષે શીખીશું.
07:38 એક global variable પ્રોગ્રામમાં ક્યાં પણ એક્સેસ કરી શકાય છે.
07:43 Global variables our' કીવર્ડ સાથે ડીકલેર થાય છે.
07:47 અહી અમુક ઉદાહરણ છે.

our $fvalue = 100 semicolon </nowiki> our $fname = double quotes માં Priya semicolon

08:01 હવે global વેરીએબલનું એક કાર્યરત ઉદાહરણ જોઈએ.
08:06 હવે ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: gedit scope hyphen our dot pl ampersand and press Enter.
08:16 gedit માં scope hyphen our.pl ફાઈલ ખોલશે.
08:22 હવે હું તે સેમ્પલ પ્રોગ્રામ સમઝાવિશ જે મેં લખ્યું છે.
08:27 મેં package main અને our $i ની જેમ એક ગ્લોબલ વેરીએબલ ડીકલેર કર્યું છે, અને તેને 100' થી ઈનીશીલાઈઝ કર્યું છે.
08:37 package First ડીકલેરેશન ની નોધ લો.
08:40 package કોડનું સંગ્રહ છે જે પોતાનું namespace ધરાવે છે.
08:46 Namespace પેકેજસ ના વચ્ચે વેરીએબલ નેમના અથડામણ ને રોકે છે.
08:51 આપણે package અને namespace ના વિષે વધુ આગળના ટ્યુટોરિયલસ માં જોશું.
08:56 package First, માં ગ્લોબલ વેરીએબલ "i" વેલ્યુ 10. રાખે છે.
09:02 package Second, માં ગ્લોબલ વેરીએબલ "i" ને વેલ્યુ 20. અસાઇન કરવામાં આવે છે.
09:08 મેં પેકેજ package First variable અને package Second variable' બંને નો ઉપયોગ કરે છે.
09:15 મેં મારા પ્રોગ્રામમાં મારા બધા પેકેજમાં સમાન વેરીએબલ "i" ડીકલેર કર્યું છે.
09:21 package variablepackage name colon colon variable name થી ઉલેખિત થાય છે.
09:29 આપણા ઉદાહરણમાં આ $First colon colon i, $Second colon colon i છે.
09:39 આપણી પાસે એક ફાઈલમાં વિવિધ packages છે અને ગ્લોબલ વેરીએબલ બધા પેકેજીસ થી એક્સેસ કરાવશે.
09:47 હવે ફાઈલને સેવ કરો અને પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો.
09:51 તો ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl scope hyphen our dot pl અને એન્ટર દબાવો.
09:59 terminal. પર આઉટપુટ પ્રદશિત થાય છે.
10:03 આઉટપુટ નું પોતેથી અન્વેષણ કરો આ સમઝવા માટે કે variable i પર અસાઇનમેન્ટ કેવ૩ઇ રીતે કરવામાં આવ્યા હતા.
10:11 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
10:16 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા:
  • scope of variables
  • declaration of private variables
  • dynamically scoped variables અને
  • global variables with examples.
10:29 કમ્પાઈલેશન ઝડપથી થવા માટે local ના બદલે my ઉપયોગ કરવાનું પ્રાધાન્ય આપવા માં આવે છે.
10:35 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
10:37 આપેલ અસાઇનમેન્ટ માટે કોડ લખો અને તેને એક્ઝીક્યુટ કરો.
10:42 FirstModule તરીકે package ને ડીકલેર કરો.
10:46 our ની જેમ એક વેરીએબલ $age ડીકલેર કરો અને વેલ્યુ 42 અસાઇન કરો.
10:52 અન્ય પેકેજને SecondModule ની જેમ ડીકલેર કરો.
10:56 ourની જેમ એક વેરીએબલ $ageword ડીકલેર કરો અને ડબલ કોટસ માં વેલ્યુ "Forty-Two" અસાઇન કરો.


11:05 subroutine ને First() ડીકલેર કરો .
11:08 સબ રૂટીનમાં નીચે ની જેમ local અને my કીવર્ડ ના સથે બે વેરીએબલસ ને ડીકલેર કરો .
11:16 local $age = 52 semicolon
11:20 my $ageword = double quotes માં Fifty-two semicolon
11:27 એક અન્ય સબ રૂટીન Result() ને કોલ કરો.
11:31 આ ફંકશન માં $age અને $ageword ની વેલ્યુઝ પ્રિન્ટ કરો.
11:37 સબ રૂટીન નો અંત કરો.
11:39 સબ રૂટીન Result() ડીકલેર કરો.
11:42 ફરીથી $age અને $ageword ની વેલ્યુને પ્રિન્ટ કરો.
11:47 સબ રૂટીન નો અંત કરો.
11:49 First() ને કોલ કરો.
11:51 નીચે ની જેમ Package First અને Package Second ને પ્રિન્ટ કરો:
11:57 The video at the following link summarizes the Spoken Tutorial project.

Please download and watch it.

12:05 The Spoken Tutorial project team conducts workshops and gives certificates for those who pass an online test.

For more details, please write to us.

12:18 Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.

More information on this mission is available at this link.

12:31 This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya