Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Login-Part-3/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |00:00 |આપણા "User login" ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગ…')
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:00
 
|00:00
|આપણા "User login" ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે.  
+
|"User login" ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે.  
 
|-
 
|-
 
|00:07
 
|00:07
|અહીં, આપણે એક સેશન (સત્ર) બનાવીશું જેમાં યુઝર (વપરાશકર્તા) એક પુષ્ઠને દાખલ કરી શકે છે અને તેઓને પુષ્ઠ અંતર્ગત રહેવાની પરવાનગી છે જ્યાં સુધી તેઓ સફળતાપૂર્વક લોગ ઇન થયેલા છે.
+
|અહીં, આપણે એક સેશન (સત્ર) બનાવીશું જેમાં યુઝર પેજ દાખલ કરી શકે છે અને તેઓને પેજ અંદર રહેવાની પરવાનગી છે જ્યાં સુધી તેઓ સફળતાપૂર્વક લોગ ઇન થયેલા છે.
 
|-
 
|-
 
|00:16
 
|00:16
|કોઈપણ સેશન (સત્ર) ચાલુ કરવા માટે, અમને એક ફંક્શનની જરૂર રહેશે જે છે "start session".
+
|કોઈપણ સેશન શરૂ કરવા માટે, એક ફંક્શનની જરૂર રહેશે જે છે "start session".
 
|-
 
|-
 
|00:25
 
|00:25
|શું તે "start session" અથવા "session start" છે? ચાલો ઝડપથી આની ચકાસણી કરીએ.
+
|શું તે "start session" અથવા "session start" છે? ચાલો તે માટે ઝડપથી તપાસ કરીએ.
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|બરાબર, એક એરર (ત્રુટી)! તો, તે "session start" હોવું જોઈએ. માફ કરજો હું ત્યાં જરાક ગુંચવણમાં હતો.
+
|બરાબર, એક એરર! તો, તે "session start" હોવું જોઈએ. માફ કરજો હું ત્યાં થોડો ગુંચવણમાં હતો.
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|"Session start", ઠીક છે? તો રીફ્રેશ કરો, ફરીથી મોકલો અને આ દર્શાવશે "You're in!"
+
|"Session start", ઠીક છે? તો રીફ્રેશ કરો, રીસેન્ડકરો અને આ "You're in!" દર્શાવશે.
 
|-
 
|-
 
|0:42
 
|0:42
|અમે સેશન શરૂ કરી દીધું છે અને આ અમને એક સેશન વેરીએબલ (ચલ) ઉમેરવા દે છે.
+
|આપણે સેશન શરૂ કરી દીધું છે અને આ એક સેશન વેરીએબલ ઉમેરવા દેશે.
 
|-
 
|-
 
|0:51
 
|0:51
|તો, "You're in!". આના પછી હું લખીશ "Click here to enter the secret... નહી, the member page." ઠીક છે?
+
|તો, "You're in!". આના પછી હું લખીશ "Click here to enter the secret... ના, the member page." ઠીક છે?
 
|-
 
|-
 
|1:12
 
|1:12
|અને આ "member dot php" નામના એક પુષ્ઠ માટે એક લીંક બનવા જઈ રહ્યું છે.
+
|અને આ "member dot php" નામના એક પેજ માટેની લીંક છે.
 
|-
 
|-
 
|1:19  
 
|1:19  
|સંક્ષેપમાં, જ્યાં સુધી આપણે બરાબર ડેટા (માહિતી) મોકલીએ છીએ આપણે લખવા જઈ રહ્યા છીએ "Click here to enter the member page" જે આપણે હજુ સુધી બનાવ્યું નથી.
+
|સંક્ષેપમાં, જ્યાં સુધી આપણે બરાબર ડેટા મોકલીએ છીએ આપણે લખીશું "Click here to enter the member page" જે હજુ સુધી બનાવ્યું નથી.
 
|-
 
|-
 
|1:30
 
|1:30
|ચાલો હું તમને યાદ અપાવું કે અહીં આપણે ફક્ત આપણું "session start" બનાવ્યું છે, જે ખુબ મહત્વપૂર્ણ છે.
+
|ચાલો હું તમને યાદ અપાવું કે અહીં આપણે હમણાં આપણું "session start" બનાવ્યું છે, જે ખુબ મહત્વપૂર્ણ છે.
 
|-
 
|-
 
|1:36
 
|1:36
|આપણે એક સેશન બનાવવા જઈ રહ્યા છીએ અને આ કરવા માટે ચાલો હું અહીં શરૂ કરું અને ટાઈપ કરું ડોલર ચિન્હ અંડરસ્કોર સેશન અને ત્યારબાદ કૌંસમાં, ચોરસ કૌંસમાં, આપણે આને એક સેશન નામ આપીશું.
+
|આપણે એક સેશન બનાવવા જઈ રહ્યા છીએ અને આ કરવા માટે ચાલો હું અહીં શરૂ કરું અને ટાઈપ કરું ડોલર ચિન્હ અંડરસ્કોર સેશન અને ત્યારબાદ કૌંસમાં, ચોરસ કૌંસમાં, આપણે એક સેશન નામ આપીશું.
 
|-
 
|-
 
|1:53
 
|1:53
|હું આને "username" સંબોધીશ અને તે આપણા "username" ની બરાબર હશે. મને લાગે છે હું "dbusername" લખીશ કારણ કે એ ડેટાબેઝથી વધુ પ્રત્યક્ષ મુલ્ય છે.
+
|હું આને "username" સંબોધીશ અને તે આપણા "username" સમાન હશે. મને લાગે છે હું "dbusername" લખીશ કારણ કે એ ડેટાબેઝથી વધુ પ્રત્યક્ષ વેલ્યુ છે.
 
|-
 
|-
 
|2:08
 
|2:08
|આપણી પાસે આપણા સેશન સેટ (સત્ર ગણ) છે.
+
|આપણી પાસે સેશન સેટ (સત્ર ગણ) છે.
 
|-
 
|-
 
|2:10
 
|2:10
|જ્યાં સુધી યુઝર (વપરાશકર્તા) તેમના બ્રાઉઝરમાં છે ન કે બ્રાઉઝર જે તમે આપો છો, પછી જયારે આપણે કોઈ પણ પુષ્ઠમાં આપણા સેશનને એકો કરીએ છીએ તો, આ એક સેશનનાં રૂપે સુયોજિત થશે.
+
|જ્યાં સુધી યુઝર તેમના બ્રાઉઝરમાં છે ન કે બ્રાઉઝર જે તમે આપો છો, પછી જયારે આપણે કોઈ પણ પેજમાં આપણા સેશનને એકો કરીએ છીએ તો, આ એક સેશનનાં રૂપે સુયોજિત થશે.
 
|-
 
|-
 
|2:20
 
|2:20
|આની સાબિતી માટે હું એક નવું પુષ્ઠ બનાવીશ.
+
|આની સાબિતી માટે હું એક નવું પેજ બનાવીશ.
 
|-
 
|-
 
|2:25
 
|2:25
|આ "member dot php" પુષ્ઠ હશે.
+
|આ "member dot php" પેજ હશે.
 
|-
 
|-
 
|2:28
 
|2:28
|તો હું આને "member dot php" તરીકે સંગ્રહીત કરીશ.
+
|તો હું "member dot php" તરીકે સંગ્રહીત કરીશ.
 
|-
 
|-
 
|2:30
 
|2:30
|અહીં હું લખીશ "echo" અને હું "username session" ને એકો કરીશ, ઠીક છે?
+
|અહીં હું લખીશ "echo" અને "username session" એકો કરીશ, ઠીક છે?
 
|-
 
|-
 
|2:42
 
|2:42
|વાસ્તવમાં, હું શ્રેણીબદ્ધ કરીશ શરૂઆતમાં "Welcome" અને અંતમાં, આને વધુ લાક્ષણિક બનાવવા હેતુ ચાલો હું એક એક્સ્કલેમેશન માર્ક (ઉદગાર ચિન્હ) ને ઉમેરું.
+
|વાસ્તવમાં, હું શરૂઆતમાં કોન્કેતીનેટ કરીશ "Welcome" અને અંતમાં, આને વધુ લાક્ષણિક બનાવવા માટે હું એક ઉદગાર ચિન્હ ઉમેરીશ.
 
|-
 
|-
 
|2:55
 
|2:55
|જ્યાં સુધી આપણે લોગીન છીએ, આને આ કમાંડ (આદેશ) ને અહીં ચલાવવું જોઈએ, અમારા દ્વારા બનાવેલ અન્ય બીજા પુષ્ઠ પર આપણા "username" માટે આપણા બ્રાઉઝરમાં આપણા સેશનને સુયોજિત કરીને.
+
|જ્યાં સુધી આપણે લોગીન છીએ, આ, આ કમાંડ અહીં ચલાવવું જોઈએ, બીજા પેજ જે આપણે બનાવીશું પર આપણા "username" માટે બ્રાઉઝરમાં આપણા સેશનને સુયોજિત કરી.
 
|-
 
|-
 
|3:06
 
|3:06
|જો અહીં અન્ય બીજું પુષ્ઠ છે અને તમે સુયોજિત કરવા હેતુ આ કોડનો ઉપયોગ કરો છો, આ કાર્ય કરશે.
+
|જો અહીં બીજું પેજ છે અને તમે સુયોજિત કરવા માટે આ કોડનો ઉપયોગ કરો છો, તો આ કાર્ય કરશે.
 
|-
 
|-
 
|3:11
 
|3:11
|તમને, અલબત્ત, આ ફંક્શનની જરૂર અહીં અંદર પણ પડશે.
+
|તમને, આ ફંક્શનની જરૂર અહીં અંદર પણ ચોક્કસ પડશે.
 
|-
 
|-
 
|3:18
 
|3:18
|તેથી તમને દરેક પુષ્ઠ અંતર્ગત "session start" ની જરૂર છે, જેને તમે સેશનમાં બોલાવ્યું કે ઘોષિત કર્યું છે.
+
|તો તમને દરેક પેજ અંદર "session start" ની જરૂર છે, જેને તમે સેશનમાં બોલાવ્યું કે જાહેર કર્યું છે.
 
|-
 
|-
 
|3:29
 
|3:29
|અહીં આપણે રીસ્ટાર્ટ કરીએ. ચાલો મુખ્ય પુષ્ઠ પર પાછા જઈએ.
+
|રીસ્ટાર્ટ કરીએ. ચાલો મુખ્ય પેજ પર પાછા જઈએ.
 
|-
 
|-
 
|3:35
 
|3:35
|હું મારી વિગતો જેમ કે "Alex" અને "abc" સાથે લોગીન કરીશ, લોગ ઇન ક્લિક કરો.
+
|હું મારી વિગતો જેમ કે "Alex" અને "abc" સાથે લોગીન કરીશ, લોગ ઇન પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|3:41
 
|3:41
|"You're in! Click here to enter the member page (તમે અંદર આવી ગયા છો! મેમ્બર પુષ્ઠ પર જવા માટે અહીં ક્લિક કરો)". હવે જેવું કે તમે જોઈ શકો છો, અહીં કોઈ એરર (ત્રુટી) નથી. મેં સફળતાપૂર્વક મારું સેશન (સત્ર) બનાવ્યું છે.
+
|"You're in! Click here to enter the member page હવે જેવું કે તમે જોઈ શકો છો, અહીં કોઈ એરર નથી. મેં સફળતાપૂર્વક મારું સેશન બનાવ્યું છે.
 
|-
 
|-
 
|3:49
 
|3:49
|જો હું અહીં ક્લિક કરું છું, અમને "Welcome!" મળે છે અમને ફક્ત એજ મળ્યું છે. ચાલો જોઈએ શું થયું છે.
+
|જો હું અહીં ક્લિક કરું છું, આપણને "Welcome!" મળે છે. ફક્ત એજ મળ્યું છે. ચાલો જોઈએ શું થયું છે.
 
|-
 
|-
 
|3:52
 
|3:52
Line 91: Line 91:
 
|-
 
|-
 
|4:00
 
|4:00
|હું અહીં કોઈપણ જાતની સરખામણી ઉપયોગમાં નથી લઇ રહ્યો પરંતુ મેં અહીં ડબલ ઇકવલ્સ ટૂ ચિન્હ મુક્યું છે. તે કદાચિત ખોટું હોઈ શકે છે.
+
|હું અહીં કોઈપણ જાતની સરખામણી ઉપયોગમાં નથી કરી રહ્યો પરંતુ મેં અહીં ડબલ ઇકવલ્સ ટૂ ચિન્હ મુક્યું છે. તે કદાચિત ખોટું હોઈ શકે છે.
 
|-
 
|-
 
|4.07
 
|4.07
|હવે આ કાર્ય કરવું જોઈએ. ચાલો આપણા "index" પુષ્ઠ પર પાછા જઈએ અને ચાલો ફરીથી લોગ ઇન કરીએ, જેમ પહેલા કર્યું હતું.
+
|હવે આ કાર્ય કરવું જોઈએ. ચાલો આપણા "index" પેજ પર પાછા જઈએ અને ફરીથી લોગ ઇન કરીએ, જેમ પહેલા કર્યું હતું.
 
|-
 
|-
 
|4:17
 
|4:17
|લોગીન, ઠીક છે, આ દર્શાવશે "You're in! Click here to enter the member page" (તમે અંદર આવી ગયા છો! મેમ્બર પુષ્ઠ પર જવા માટે અહીં ક્લિક કરો). અહીં ક્લિક કરો અને આ દર્શાવશે "Welcome, alex!".
+
|લોગીન, ઠીક છે, આ દર્શાવશે "You're in! Click here to enter the member page" . અહીં ક્લિક કરો અને આ દર્શાવશે "Welcome, alex!".
 
|-
 
|-
 
|4:26
 
|4:26
|હવે હું લોગીન પુષ્ઠ પર પાછો જઈશ.
+
|હવે હું લોગીન પેજ પર પાછો જઈશ.
 
|-
 
|-
 
|4:28
 
|4:28
|ઘણા લોગો વિચારશે કે તમામ ડેટા (માહિતી) હવે ખોવાઈ ગયો છે.
+
|ઘણા લોગો વિચારશે કે બધા ડેટા હવે ખોવાઈ ગયા છે.
 
|-
 
|-
 
|4:32
 
|4:32
|જો હું મેમ્બર (સભ્ય) પુષ્ઠ પર પાછો જાઉં છું જે કે "member dot php" છે અને એન્ટર દબાવું છું, તે હજી પણ "alex" દર્શાવે છે.
+
|જો હું મેમ્બર પેજ પર પાછો જાઉં છું જે કે "member dot php" છે અને એન્ટર દબાવું છું, તે હજી પણ "alex" દર્શાવે છે.
 
|-
 
|-
 
|4:40
 
|4:40
|અને અમુક સેકેંડ પછી જો હું મારા બ્રાઉઝરને બંધ કરીને ફરીથી ખોલું છું અને હું "local host php academy" પર જાઉં છું ત્યારબાદ ફરીથી મારા પુષ્ઠ પર પાછો જાઉં છું જે એક "login" સેશન છે અને પાછો મારા મેમ્બર (સભ્ય) પુષ્ઠ પર આઉં છું, તો હું હજુ પણ લોગ ઇન છું. ઠીક છે?
+
|અને અમુક સેકેંડ પછી જો હું મારા બ્રાઉઝરને બંધ કરીને ફરીથી ખોલું છું અને "local host php academy" પર જાઉં છું ત્યારબાદ ફરીથી મારા પેજ પર પાછો જાઉં છું જે એક "login" સેશન છે અને પાછો મારા મેમ્બર પેજ પર આઉં છું, તો હું હજુ પણ લોગ ઇન છું. ઠીક છે?
 
|-
 
|-
 
|5:03
 
|5:03
|તો મારો યુઝર (વપરાશકર્તા) લોગ ઇન થયેલ છે. જો હું બ્રાઉઝરને બંધ કરું છું, હું હજુ પણ લોગ ઇન રહીશ જયારે હું પાછું એન્ટર દબાવું છું.  
+
|તો મારો યુઝર લોગ ઇન થયેલ છે. જો હું બ્રાઉઝરને બંધ કરું છું, હું હજુ પણ લોગ ઇન રહીશ જયારે હું પાછું એન્ટર દબાવું છું.  
 
|-
 
|-
 
|5:12
 
|5:12
Line 118: Line 118:
 
|-
 
|-
 
|5:19
 
|5:19
|ઘણી વેબસાઈટો તમને લોગ ઇન રાખવા હેતુ આ કરે છે.
+
|ઘણી વેબસાઈટો તમને લોગ ઇન રાખવા માટે આ કરે છે.
 
|-
 
|-
 
|5:23
 
|5:23
|પણ હવે હું એક લોગ આઉટ પુષ્ઠ બનાવવા માંગું છું.
+
|પણ હવે હું એક લોગ આઉટ પેજ બનાવવા માંગું છું.
 
|-
 
|-
 
|5:26
 
|5:26
|લોગ આઉટ માટે અમને આ તમામ કરવાની જરૂર છે કે, અમને જરૂર છે એક જુદા પુષ્ઠને બનાવવાની અને ચાલો આને "logout dot php" તરીકે સંગ્રહીત કરીએ.
+
|લોગ આઉટ માટે આપણે એક જુદું પેજ બનાવવાની જરૂર છે અને ચાલો આને "logout dot php" તરીકે સંગ્રહીત કરીએ.
 
|-
 
|-
 
|5:33
 
|5:33
|અને આપણે આપણા સેશનને અહીં સમાપ્ત કરવાની જરૂર છે.  
+
|અને આપણે સેશનને અહીં સમાપ્ત કરવાની જરૂર છે.  
 
|-
 
|-
 
|5:39
 
|5:39
|સૌપ્રથમ, આપણે આપણા સેશનને નષ્ટ કરવા પહેલા તેને શરૂ કરવાની જરૂર છે.  
+
|સૌપ્રથમ, સેશનને સમાપ્ત કરવા પહેલા તેને શરૂ કરવાની જરૂર છે.  
 
|-
 
|-
 
|5:46
 
|5:46
|તો હું અહીં ટાઇપ કરીશ "session start". ચાલો હું આની એકવાર ખાતરી કરી લઉં.  
+
|તો હું અહીં ટાઇપ કરીશ "session start". ચાલો હું આની ખાતરી કરી લઉં.  
 
|-
 
|-
 
|5:55
 
|5:55
Line 139: Line 139:
 
|-
 
|-
 
|6:04
 
|6:04
|જો આપણે આ પુષ્ઠને અહીં ચલાવીએ છીએ , આ આપણા સેશનને નષ્ટ કરશે.
+
|જો આપણે આ પેજને રન કરીશું , તો આ આપણા સેશનને સમાપ્ત કરશે.
 
|-
 
|-
 
|6:08
 
|6:08
|અહીં હું એક મૈત્રીપૂર્ણ એરર મેસેજ (ત્રુટી સંદેશ) "You've been logged out. Click here to return" (તમે લોગ આઉટ થઇ ચુક્યા છો. પાછા આવવા માટે અહીં ક્લિક કરો) ટાઈપ કરી શકું છું.
+
|અહીં હું એક મૈત્રીપૂર્ણ એરર મેસેજ ટાઈપ કરી શકું છું "You've been logged out. Click here to return".
 
|-
 
|-
 
|6:20
 
|6:20
|ચાલો હું પાછો આપણા "index dot php" પુષ્ઠ પર એક લીંક બનાવું.
+
|ચાલો હું પાછો આપણા "index dot php" પેજ પર એક લીંક બનાવું.
 
|-
 
|-
 
|6:32
 
|6:32
Line 151: Line 151:
 
|-
 
|-
 
|6:35
 
|6:35
|ચાલો ત્યાં એક બ્રેક (ભંગાણ) મુકીએ. અહીં હું લોગ આઉટ માટે એક લીંક બનાવીશ.
+
|ચાલો ત્યાં એક બ્રેક મુકીએ. અહીં હું લોગ આઉટ માટે એક લીંક બનાવીશ.
 
|-
 
|-
 
|6:41
 
|6:41
|યુઝર (વપરાશકર્તા)ને આપણા "logout dot php" પુષ્ઠ પર લીંક આપવું મહત્વપૂર્ણ છે નહી તો લોગ આઉટ કેવી રીતે થવું તેની તેમને જાણ થશે નહી.
+
|યુઝરને આપણા "logout dot php" પેજ પર લીંક આપવું મહત્વપૂર્ણ છે નહી તો લોગ આઉટ કેવી રીતે થવું તેની તેમને જાણ થશે.
 
|-
 
|-
 
|6:50
 
|6:50
|આપણે આને રીફ્રેશ કરીશું અને આ php પુષ્ઠમાંથી લોગ આઉટ થવા બદ્દલ, એક લોગ આઉટ લીંક બનાવશે.
+
|આપણે રીફ્રેશ કરીશું અને આ php પેજમાંથી લોગ આઉટ થવા માટે, એક લોગ આઉટ લીંક બનાવશે.
 
|-
 
|-
 
|6:55
 
|6:55
|આના પર ક્લિક કરો અને તમને "You've been logged out. Click here to return." મળે છે.  
+
|પર ક્લિક કરો અને તમને "You've been logged out. Click here to return." મળે છે.  
 
|-
 
|-
 
|6:59
 
|6:59
|મને લાગે છે કે આપણે લોગ આઉટ થઇ ચુક્યા છીએ. આપણા member page dot php પર પાછા જવાનો પ્રયત્ન કરો.
+
|હું ધારું છું  કે આપણે લોગ આઉટ થઇ ચુક્યા છીએ. આપણા member page dot php પર પાછા જવાનો પ્રયત્ન કરીએ.
 
|-
 
|-
 
|7:04
 
|7:04
|અમને અહીં કોઈ પણ વેરીએબલ (ચલ) મળ્યો નથી.
+
|આપણને અહીં કોઈ પણ વેરીએબલ મળ્યો નથી.
 
|-
 
|-
 
|7:06
 
|7:06
|હવે તમે નથી ઈચ્છતા કે આ પુષ્ઠ પર વપરાશકર્તાઓ એક્સેસ કરે કારણ કે તેઓ હમણાં લોગ ઇન નથી.
+
|હવે તમે નથી ઈચ્છતા કે આ પેજ પર વપરાશકર્તાઓને એક્સેસ મળે કારણ કે તેઓ હમણાં લોગ ઇન નથી.
 
|-
 
|-
 
|7:13
 
|7:13
Line 175: Line 175:
 
|-
 
|-
 
|7:19
 
|7:19
|આગળ હું "Welcome" લખીને મારા ડેટાને એકો કરીશ else હું લખીશ die.
+
|આગળ હું "Welcome" લખીને મારા ડેટાને એકો કરીશ else હું લખીશ die.
 
|-
 
|-
 
|7:25
 
|7:25
|નહી! હું નથી - હું મારા પુષ્ઠને સમાપ્ત કરવા ઈચ્છું છું! તો હું લખીશ "You must be logged in".
+
|ના! હું નહી - હું મારા પેજને સમાપ્ત કરવા ઈચ્છું છું! તો હું લખીશ "You must be logged in".
 
|-
 
|-
 
|7:45
 
|7:45
|આપણે માનીએ છીએ કે જો આ સેશન અસ્તિત્વ ધરાવે છે અથવા જો આ બરાબર વપરાશકર્તા નામ અને પાસવર્ડને વાપરીને બનાવેલ છે તો આપણે "Welcome" નામના આપણા મૈત્રીપૂર્ણ મેસેજ (સંદેશ) ને એકો કરી શકીએ છીએ નહી તો પુષ્ઠ સમાપ્ત કરીને લખી શકીએ છીએ "You must be logged in!".
+
|આપણે માનીએ છીએ કે જો આ સેશન અસ્તિત્વમાં છે અથવા જો આ બરાબર યુઝરનેમ અને પાસવર્ડને વાપરી બનાવેલ છે તો આપણે "Welcome" નામના આપણા મૈત્રીપૂર્ણ મેસેજને એકો કરી શકીએ છીએ નહી તો પેજ સમાપ્ત કરીને લખીશું "You must be logged in!".
 
|-
 
|-
 
|7:55  
 
|7:55  
|તો, ટ્યુટોરીયલનાં આ ભાગમાં આ તમામ છે. ચાલો હું તમારી માટે આને સંક્ષેપમાં બતાવું.
+
|તો, ટ્યુટોરીયલનાં આ ભાગમાં આટલું જ છે. ચાલો હું સારાંશ આપું.
 
|-
 
|-
 
|8:04
 
|8:04
Line 190: Line 190:
 
|-
 
|-
 
|8:06
 
|8:06
|મેં લોગ ઇન છું. આ મારું મેમ્બર (સભ્ય) પુષ્ઠ છે. હું લોગ આઉટ કરી શકું છું. હું અહીં પાછો આઉં છું.
+
|હું લોગ ઇન છું. આ મારું મેમ્બર પેજ છે. હું લોગ આઉટ કરીશ. હું અહીં પાછો આઉં છું.
 
|-
 
|-
 
|8:10
 
|8:10
Line 196: Line 196:
 
|-
 
|-
 
|8:14
 
|8:14
|આ દર્શાવે છે, "You must be logged in!".
+
|આ "You must be logged in!" દર્શાવે છે.
 
|-
 
|-
 
|8:16
 
|8:16
|તો ઉદાહરણ તરીકે હું લોગ ઇન કરવા જઈ રહ્યો છું પણ હું આ માટે અહીં ક્લિક નહી કરીશ.
+
|તો ઉદાહરણ તરીકે હું લોગ ઇન કરવા જઈ રહ્યો છું પણ હું આ માટે અહીં ક્લિક કરીશ.
 
|-
 
|-
 
|8:22
 
|8:22
|હું પોતાને "member dot php" પર ફોરવર્ડ (આગળ ધકેલવું) કરીશ. મેસેજ (સંદેશ) બની ગયો છે અને મને એક્સેસ હેતુ પરવાનગી અપાયી છે.
+
|હું પોતાને "member dot php" પર ફોરવર્ડ કરીશ. મેસેજ બની ગયો છે અને મને એક્સેસ માટે પરવાનગી અપાયી છે.
 
|-
 
|-
 
|8:29
 
|8:29
|ઠીક છે તો હમણાં માટે આટલું જ. આ આ ટ્યુટોરીયલનો છેલ્લો ભાગ છે. જો તમારી પાસે આના પર કોઈપણ પ્રશ્નો છે મને મદદ કરવામાં ખુશી થશે.
+
|ઠીક છે તો હમણાં માટે આટલું જ. આ, આ ટ્યુટોરીયલનો છેલ્લો ભાગ છે. જો તમારી પાસે આના પર કોઈપણ પ્રશ્નો છે તો મને મદદ કરવામાં ખુશી થશે.
 
|-
 
|-
 
|8:37
 
|8:37
|મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું. આવજો.
+
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. આભાર.

Revision as of 13:30, 16 January 2013

Time Narration
00:00 "User login" ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે.
00:07 અહીં, આપણે એક સેશન (સત્ર) બનાવીશું જેમાં યુઝર પેજ દાખલ કરી શકે છે અને તેઓને પેજ અંદર રહેવાની પરવાનગી છે જ્યાં સુધી તેઓ સફળતાપૂર્વક લોગ ઇન થયેલા છે.
00:16 કોઈપણ સેશન શરૂ કરવા માટે, એક ફંક્શનની જરૂર રહેશે જે છે "start session".
00:25 શું તે "start session" અથવા "session start" છે? ચાલો તે માટે ઝડપથી તપાસ કરીએ.
00:34 બરાબર, એક એરર! તો, તે "session start" હોવું જોઈએ. માફ કરજો હું ત્યાં થોડો ગુંચવણમાં હતો.
00:40 "Session start", ઠીક છે? તો રીફ્રેશ કરો, રીસેન્ડકરો અને આ "You're in!" દર્શાવશે.
0:42 આપણે સેશન શરૂ કરી દીધું છે અને આ એક સેશન વેરીએબલ ઉમેરવા દેશે.
0:51 તો, "You're in!". આના પછી હું લખીશ "Click here to enter the secret... ના, the member page." ઠીક છે?
1:12 અને આ "member dot php" નામના એક પેજ માટેની લીંક છે.
1:19 સંક્ષેપમાં, જ્યાં સુધી આપણે બરાબર ડેટા મોકલીએ છીએ આપણે લખીશું "Click here to enter the member page" જે હજુ સુધી બનાવ્યું નથી.
1:30 ચાલો હું તમને યાદ અપાવું કે અહીં આપણે હમણાં આપણું "session start" બનાવ્યું છે, જે ખુબ મહત્વપૂર્ણ છે.
1:36 આપણે એક સેશન બનાવવા જઈ રહ્યા છીએ અને આ કરવા માટે ચાલો હું અહીં શરૂ કરું અને ટાઈપ કરું ડોલર ચિન્હ અંડરસ્કોર સેશન અને ત્યારબાદ કૌંસમાં, ચોરસ કૌંસમાં, આપણે એક સેશન નામ આપીશું.
1:53 હું આને "username" સંબોધીશ અને તે આપણા "username" સમાન હશે. મને લાગે છે હું "dbusername" લખીશ કારણ કે એ ડેટાબેઝથી વધુ પ્રત્યક્ષ વેલ્યુ છે.
2:08 આપણી પાસે સેશન સેટ (સત્ર ગણ) છે.
2:10 જ્યાં સુધી યુઝર તેમના બ્રાઉઝરમાં છે ન કે બ્રાઉઝર જે તમે આપો છો, પછી જયારે આપણે કોઈ પણ પેજમાં આપણા સેશનને એકો કરીએ છીએ તો, આ એક સેશનનાં રૂપે સુયોજિત થશે.
2:20 આની સાબિતી માટે હું એક નવું પેજ બનાવીશ.
2:25 આ "member dot php" પેજ હશે.
2:28 તો હું આ "member dot php" તરીકે સંગ્રહીત કરીશ.
2:30 અહીં હું લખીશ "echo" અને "username session" એકો કરીશ, ઠીક છે?
2:42 વાસ્તવમાં, હું શરૂઆતમાં કોન્કેતીનેટ કરીશ "Welcome" અને અંતમાં, આને વધુ લાક્ષણિક બનાવવા માટે હું એક ઉદગાર ચિન્હ ઉમેરીશ.
2:55 જ્યાં સુધી આપણે લોગીન છીએ, આ, આ કમાંડ અહીં ચલાવવું જોઈએ, બીજા પેજ જે આપણે બનાવીશું પર આપણા "username" માટે બ્રાઉઝરમાં આપણા સેશનને સુયોજિત કરી.
3:06 જો અહીં બીજું પેજ છે અને તમે સુયોજિત કરવા માટે આ કોડનો ઉપયોગ કરો છો, તો આ કાર્ય કરશે.
3:11 તમને, આ ફંક્શનની જરૂર અહીં અંદર પણ ચોક્કસ પડશે.
3:18 તો તમને દરેક પેજ અંદર "session start" ની જરૂર છે, જેને તમે સેશનમાં બોલાવ્યું કે જાહેર કર્યું છે.
3:29 રીસ્ટાર્ટ કરીએ. ચાલો મુખ્ય પેજ પર પાછા જઈએ.
3:35 હું મારી વિગતો જેમ કે "Alex" અને "abc" સાથે લોગીન કરીશ, લોગ ઇન પર ક્લિક કરો.
3:41 "You're in! Click here to enter the member page “ હવે જેવું કે તમે જોઈ શકો છો, અહીં કોઈ એરર નથી. મેં સફળતાપૂર્વક મારું સેશન બનાવ્યું છે.
3:49 જો હું અહીં ક્લિક કરું છું, આપણને "Welcome!" મળે છે. ફક્ત એજ મળ્યું છે. ચાલો જોઈએ શું થયું છે.
3:52 ચાલો પાછળ જઈએ અને જોઈએ કે મેં શું ભૂલ કરી છે. આ "username" હોવું જોઈતું હતું.
4:00 હું અહીં કોઈપણ જાતની સરખામણી ઉપયોગમાં નથી કરી રહ્યો પરંતુ મેં અહીં ડબલ ઇકવલ્સ ટૂ ચિન્હ મુક્યું છે. તે કદાચિત ખોટું હોઈ શકે છે.
4.07 હવે આ કાર્ય કરવું જોઈએ. ચાલો આપણા "index" પેજ પર પાછા જઈએ અને ફરીથી લોગ ઇન કરીએ, જેમ પહેલા કર્યું હતું.
4:17 લોગીન, ઠીક છે, આ દર્શાવશે "You're in! Click here to enter the member page" . અહીં ક્લિક કરો અને આ દર્શાવશે "Welcome, alex!".
4:26 હવે હું લોગીન પેજ પર પાછો જઈશ.
4:28 ઘણા લોગો વિચારશે કે બધા ડેટા હવે ખોવાઈ ગયા છે.
4:32 જો હું મેમ્બર પેજ પર પાછો જાઉં છું જે કે "member dot php" છે અને એન્ટર દબાવું છું, તે હજી પણ "alex" દર્શાવે છે.
4:40 અને અમુક સેકેંડ પછી જો હું મારા બ્રાઉઝરને બંધ કરીને ફરીથી ખોલું છું અને "local host php academy" પર જાઉં છું ત્યારબાદ ફરીથી મારા પેજ પર પાછો જાઉં છું જે એક "login" સેશન છે અને પાછો મારા મેમ્બર પેજ પર આઉં છું, તો હું હજુ પણ લોગ ઇન છું. ઠીક છે?
5:03 તો મારો યુઝર લોગ ઇન થયેલ છે. જો હું બ્રાઉઝરને બંધ કરું છું, હું હજુ પણ લોગ ઇન રહીશ જયારે હું પાછું એન્ટર દબાવું છું.
5:12 આ ખુબ જ લાભદાયક ફંક્શન છે જો તમે આ પ્રકારની લોગ ઇન કરી રહ્યા છો.
5:19 ઘણી વેબસાઈટો તમને લોગ ઇન રાખવા માટે આ કરે છે.
5:23 પણ હવે હું એક લોગ આઉટ પેજ બનાવવા માંગું છું.
5:26 લોગ આઉટ માટે આપણે એક જુદું પેજ બનાવવાની જરૂર છે અને ચાલો આને "logout dot php" તરીકે સંગ્રહીત કરીએ.
5:33 અને આપણે સેશનને અહીં સમાપ્ત કરવાની જરૂર છે.
5:39 સૌપ્રથમ, સેશનને સમાપ્ત કરવા પહેલા તેને શરૂ કરવાની જરૂર છે.
5:46 તો હું અહીં ટાઇપ કરીશ "session start". ચાલો હું આની ખાતરી કરી લઉં.
5:55 ઠીક છે અને ત્યારબાદ આપણે "session destroy" લખવાની જરૂર છે. માફ કરજો, sestroy નહી, destroy.
6:04 જો આપણે આ પેજને રન કરીશું , તો આ આપણા સેશનને સમાપ્ત કરશે.
6:08 અહીં હું એક મૈત્રીપૂર્ણ એરર મેસેજ ટાઈપ કરી શકું છું "You've been logged out. Click here to return".
6:20 ચાલો હું પાછો આપણા "index dot php" પેજ પર એક લીંક બનાવું.
6:32 હવે હું આની ફરીથી ચકાસણી કરીશ. ઉદાહરણ તરીકે, ચાલો કહીએ.....
6:35 ચાલો ત્યાં એક બ્રેક મુકીએ. અહીં હું લોગ આઉટ માટે એક લીંક બનાવીશ.
6:41 યુઝરને આપણા "logout dot php" પેજ પર લીંક આપવું મહત્વપૂર્ણ છે નહી તો લોગ આઉટ કેવી રીતે થવું તેની તેમને જાણ ન થશે.
6:50 આપણે આ રીફ્રેશ કરીશું અને આ php પેજમાંથી લોગ આઉટ થવા માટે, એક લોગ આઉટ લીંક બનાવશે.
6:55 આ પર ક્લિક કરો અને તમને "You've been logged out. Click here to return." મળે છે.
6:59 હું ધારું છું કે આપણે લોગ આઉટ થઇ ચુક્યા છીએ. આપણા member page dot php પર પાછા જવાનો પ્રયત્ન કરીએ.
7:04 આપણને અહીં કોઈ પણ વેરીએબલ મળ્યો નથી.
7:06 હવે તમે નથી ઈચ્છતા કે આ પેજ પર વપરાશકર્તાઓને એક્સેસ મળે કારણ કે તેઓ હમણાં લોગ ઇન નથી.
7:13 તેથી, અહીં હું લખીશ session start ત્યારબાદ હું લખીશ "if session અને સેશન નામ જે કે username છે.
7:19 આગળ હું "Welcome" લખીને મારા ડેટાને એકો કરીશ else હું લખીશ die.
7:25 ના! હું નહી - હું મારા પેજને સમાપ્ત કરવા ઈચ્છું છું! તો હું લખીશ "You must be logged in".
7:45 આપણે માનીએ છીએ કે જો આ સેશન અસ્તિત્વમાં છે અથવા જો આ બરાબર યુઝરનેમ અને પાસવર્ડને વાપરી બનાવેલ છે તો આપણે "Welcome" નામના આપણા મૈત્રીપૂર્ણ મેસેજને એકો કરી શકીએ છીએ નહી તો પેજ સમાપ્ત કરીને લખીશું "You must be logged in!".
7:55 તો, ટ્યુટોરીયલનાં આ ભાગમાં આટલું જ છે. ચાલો હું સારાંશ આપું.
8:04 યાદ રાખો મેં લોગીન કર્યું નથી. તો ચાલો હું લોગીન કરું.
8:06 હું લોગ ઇન છું. આ મારું મેમ્બર પેજ છે. હું લોગ આઉટ કરીશ. હું અહીં પાછો આઉં છું.
8:10 હવે જેવું કે આપણે member dot php બનાવી લીધું છે, Enter દબાવો.
8:14 આ "You must be logged in!" દર્શાવે છે.
8:16 તો ઉદાહરણ તરીકે હું લોગ ઇન કરવા જઈ રહ્યો છું પણ હું આ માટે અહીં ક્લિક ન કરીશ.
8:22 હું પોતાને "member dot php" પર ફોરવર્ડ કરીશ. મેસેજ બની ગયો છે અને મને એક્સેસ માટે પરવાનગી અપાયી છે.
8:29 ઠીક છે તો હમણાં માટે આટલું જ. આ, આ ટ્યુટોરીયલનો છેલ્લો ભાગ છે. જો તમારી પાસે આના પર કોઈપણ પ્રશ્નો છે તો મને મદદ કરવામાં ખુશી થશે.
8:37 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali