Difference between revisions of "Scilab/C4/User-Defined-Input-and-Output/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 27: | Line 27: | ||
|- | |- | ||
|00:14 | |00:14 | ||
− | |* ''' | + | |* '''ફંક્શનને લોડ કરવું''' |
|- | |- | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | |કઈ નહિ કરીએ અને '''carriage return''' એન્ટર કરીએ તો '''input()''' | + | |કઈ નહિ કરીએ અને '''carriage return''' એન્ટર કરીએ તો '''input()''' ફંક્શનઆપણને '''empty matrix''' પાછુ આપે છે. |
|- | |- | ||
Line 165: | Line 165: | ||
|03:17 | |03:17 | ||
− | | આ '''mprintf()''' | + | | આ '''mprintf()''' ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકાય છે. |
|- | |- | ||
Line 171: | Line 171: | ||
|03:22 | |03:22 | ||
− | | '''mprintf()''' | + | | '''mprintf()''' ફંક્શનસાઈલેબ કંસોલ પર દેતા ને લખે, ફોરમેટ અને બદલે છે. |
|- | |- | ||
Line 264: | Line 264: | ||
|06:16 | |06:16 | ||
− | || | + | || '''save()''' કમાંડ બાઈનરી ફાઈલમાં '''Scilab''' ના બધા વર્તમાન વેરીએબલને સેવ કરે છે. |
|- | |- | ||
Line 270: | Line 270: | ||
|06:22 | |06:22 | ||
− | | | + | | જો વેરીએબલ એક ગ્રાફિક હેન્ડલ છે તો '''save''' ફંક્શનબધા લાગતાવળગતા '''graphics_entities''' વ્યાખ્યાઓ ને સેવ કરે છે. |
|- | |- | ||
Line 276: | Line 276: | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | ફાઈલ કા તો આના પાથ અથવા પહેલા આપેલ વર્ણનકર્તા થી આપી શકાય છે. |
|- | |- | ||
Line 282: | Line 282: | ||
| 06:37 | | 06:37 | ||
− | |'''save(filename)''' | + | |'''save(filename)''' સેવ કૌંસમાં ફાઈલ નેમ દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે. |
|- | |- | ||
Line 288: | Line 288: | ||
| 06:45 | | 06:45 | ||
− | | '''save | + | | '''save કૌંસમાં fd''' વર્ણનકર્તા '''fd''' દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે. |
|- | |- | ||
Line 294: | Line 294: | ||
| 06:53 | | 06:53 | ||
− | | '''save(filename,x,y)''' | + | | '''save(filename,x,y)''' અથવા '''save(fd,x,y)''' ફક્ત નામાંકિત વેરીએબલ '''x''' અને '''y''' ને સેવ છે. |
|- | |- | ||
Line 300: | Line 300: | ||
| 07:02 | | 07:02 | ||
− | || | + | ||ચાલો '''save''' અને '''load''' કમાંડના ઉપયોગને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ જોઈએ. |
|- | |- | ||
Line 306: | Line 306: | ||
| 07:07 | | 07:07 | ||
− | || | + | || કંસોલ પર જઈએ . હવે બે મેટ્રાઈસીસ માનો કે '''a અને b''' ને વ્યાખ્યાયિત કરીએ. |
|- | |- | ||
Line 312: | Line 312: | ||
| 07:14 | | 07:14 | ||
− | ||-->'''a = eye''' of '''(2,2)''' | + | ||-->'''a = eye''' of '''(2,2)''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 318: | Line 318: | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | |ટાઈપ કરો '''b=ones(a)''' અને એન્ટર દબાવો. |
+ | |||
|- | |- | ||
Line 324: | Line 325: | ||
| 07:28 | | 07:28 | ||
− | | | + | | '''clc''' કમાંડ વાપરીને કંસોલ ને ક્લીયર કરો. હવે ટાઈપ કરો. |
|- | |- | ||
Line 336: | Line 337: | ||
|07:42 | |07:42 | ||
− | | | + | | અથવા તેને આપેલ રીતે પણ લખી શકાય છે: |
|- | |- | ||
Line 342: | Line 343: | ||
| 07:46 | | 07:46 | ||
− | | '''save | + | | '''save કૌંસમાં કોટસમાં matrix dash a dash b dot dat''' કોટસ બંદ '''comma a comma b'''કૌંસ બંદ કરો. અને એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 348: | Line 349: | ||
|08:03 | |08:03 | ||
− | || | + | || આ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બાઈનરી ફાઈલ ''''matrix dash a dash b dot dat' (matrix-a-b.dat)''' માં વેરીએબલસ ની વેલ્યુ ને સેવ કરે છે. |
|- | |- | ||
Line 354: | Line 355: | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | તમે આ બાઈનરી ફાઈલ અસ્તિત્વ ને તપાસવા માટે વર્તમાન કાર્યરત ડિરેક્ટરી ને બ્રાઉઝ કરી શકો છો. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | | + | | તમે આને અહી જોઈ શકો છો. હું ફાઈલ બ્રાઉઝર ને બંદ કરીશ. |
|- | |- | ||
Line 365: | Line 366: | ||
| 08:22 | | 08:22 | ||
− | | | + | | હવે ફાઈલને પાછી વેરીએબલસમાં લોડ કરીએ. |
|- | |- | ||
Line 371: | Line 372: | ||
| 08:26 | | 08:26 | ||
− | | | + | | તે પહેલા ચાલો વેરીએબલ '''a અને b ''' ક્લીયર કરીએ. |
|- | |- | ||
Line 377: | Line 378: | ||
| 08:29 | | 08:29 | ||
− | | | + | |ટાઈપ કરો '''clear a''' space '''b''', એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 383: | Line 384: | ||
| 08:34 | | 08:34 | ||
− | | | + | | હવે ફરીથી તપાસીએ કે આ વેરીએબલસ વાસ્ત્વમાં ક્લીઅર થયું છે કે નહી. |
|- | |- | ||
Line 401: | Line 402: | ||
| 08:41 | | 08:41 | ||
− | | | + | | '''load command''' વાપરીને આ વેરીએબલસ a અને b માં બાઈનરી ફાઈલસ થી વેલ્યુને ફરી લોડ કરીએ. |
|- | |- | ||
Line 407: | Line 408: | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | |ટાઈપ કરો : '''કૌંસમાં કોટસમાં matrix dash a dash b dot dat''' કોટસ બંદ '''comma કોટસમાં comma કોટસમાં b''' કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 413: | Line 414: | ||
| 09:08 | | 09:08 | ||
− | | | + | | ચાલો '''a અને b''' માં વેલ્યુને તપાસીએ. કંસોલ ને સાફ કરો. |
|- | |- | ||
Line 419: | Line 420: | ||
| 09:14 | | 09:14 | ||
− | | | + | | ટાઈપ કરો -->a અને -->b |
|- | |- | ||
Line 425: | Line 426: | ||
| 09:18 | | 09:18 | ||
− | | | + | | તમે જોઈ શકો છો કે વેરીએબલસ માં વેલ્યુ ફરીથી લોડ થાય છે. |
|- | |- | ||
Line 431: | Line 432: | ||
| 09:23 | | 09:23 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - |
|- | |- | ||
Line 437: | Line 438: | ||
| 09:24 | | 09:24 | ||
− | |* | + | |* '''input''' કમાંડ વાપરીને ઈનપુટ ફંક્શન |
|- | |- | ||
Line 443: | Line 444: | ||
| 09:28 | | 09:28 | ||
− | |* | + | |* ''' mprintf''' કમાંડ વાપરીને આઉટપુટ ફોરમેટ કરતા. |
|- | |- | ||
Line 449: | Line 450: | ||
| 09:31 | | 09:31 | ||
− | |* '''save''' | + | |* '''save''' ફંક્શન |
|- | |- | ||
Line 455: | Line 456: | ||
| 09:33 | | 09:33 | ||
− | |* '''load''' | + | |* '''load''' ફંક્શન |
|- | |- | ||
Line 461: | Line 462: | ||
|09:35 | |09:35 | ||
− | | | + | | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
+ | |||
|- | |- | ||
| 09:38 | | 09:38 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
Line 472: | Line 474: | ||
|09:41 | |09:41 | ||
− | || | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
Line 478: | Line 480: | ||
|09:46 | |09:46 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
|- | |- | ||
Line 484: | Line 486: | ||
|09:48 | |09:48 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
Line 490: | Line 492: | ||
|09:51 | |09:51 | ||
− | || | + | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
|- | |- | ||
Line 496: | Line 498: | ||
|09:54 | |09:54 | ||
− | || | + | ||વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
Line 502: | Line 504: | ||
|10:01 | |10:01 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
Line 508: | Line 510: | ||
| 10:05 | | 10:05 | ||
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
| 10:12 | | 10:12 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : '''http://spoken-tutorial.org\NMEICT-Intro''' |
− | + | ||
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
− | + | ||
|- | |- | ||
|10:26 | |10:26 | ||
− | | | + | | જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 12:52, 9 December 2015
Time | Narration |
00:01 | Scilab વાપરીને File handling પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે . |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : |
00:08 | * ઈનપુટ ફન્કશન |
00:10 | * આઉટપુટ ફોરમેટ કરવું |
00:12 | * ફન્કશનને સેવ કરવું |
00:14 | * ફંક્શનને લોડ કરવું |
00:16 | પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત Scilab version 5.3.3 ના સાથે Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ. |
00:26 | તમને Scilab નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
00:29 | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ spoken hyphen tutorial dot org. |
00:37 | The input() યુઝરથી ઈનપુટ લેવા માટે ઉપયોગી છે. |
00:42 | આ યુઝર ઈનપુટ ના માટે ટેસ્ટ સ્ટ્રીંગમાં પ્રોમ્પ્ટ પૂરું પાડે છે. |
00:47 | આ કીબોર્ડ પાસેથી ઈનપુટની રાહ જુએ છે. |
00:51 | કઈ નહિ કરીએ અને carriage return એન્ટર કરીએ તો input() ફંક્શનઆપણને empty matrix પાછુ આપે છે. |
00:59 | The input ફન્કશનને બે પ્રકારે લખી શકીએ છીએ : |
01:03 | પ્રથમ , x= input કૌંસમાં "message to display" |
01:09 | બીજું છે, x= input કૌંસમાં ("message to display", "strings"). |
01:17 | બીજા ઉદાહરણમાં બીજું આર્ગ્યુમેન્ટ “string” છે. |
01:22 | તો આઉટપુટ એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે કીબોર્ડનો ઉપયોગ કરીને ઉમેરાયેલું એક્ક્ષપ્રેશન છે. |
01:29 | Scilab console વિન્ડો પર જાવ અને ટાઇપ કરો, |
01:33 | x is equal to input ખુલ્લો કૌંસ ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો. |
01:49 | 25 and press Enter. ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો. |
01:53 | હવે ટાઈપ કરો -->y is equal to input કૌંસમાં ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો comma ફરીથી ડબલ કોટમાં લખો string કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો. |
02:14 | ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો . |
02:18 | આપણે જોઈએ છીએ ક એ બંને પરિસ્થિતિઓમાં જે ઈનપુટ આપણે કીબોર્ડ થી ઉમેર્યું તે 25 છે. |
02:25 | ચાલો હવે x અને y ના પ્રકાર જોઈએ. |
02:30 | ચાલો clc કમાંડ વાપરીને કંસોલ ને ક્લીઅર કરીએ. |
02:34 | આપણે આ બીજા ઉદાહરણમાં આપેલ આર્ગ્યુમેન્ટ “string” ઉપયોગ અને મ્હ્ત્વને સત્યાપિત કરવા માટે કરી રહ્યા છીએ. |
02:42 | વેરીએબલના પ્રકારને ચકાસવા માટે ટીપ કરો , |
02:45 | -->typeof કૌંસમાં x અને એન્ટર દબાવો. |
02:51 | તેજ રીતે, typeof(y) and press Enter. |
02:57 | તમે આ પોતેથી જોઈ શકો છો કે x માં સંગ્રહિત પ્રથમ ઉત્તર constant પ્રકારનો છે અને |
03:04 | કમાંડમાં સમાવેલ આર્ગ્યુમેન્ટ “string” ના સાથે y, માં સંગ્રહિત બીજો ઉત્તર strings પ્રકારનો છે. |
03:12 | હવે જોઈએ કંસોલ પર પ્ર્ધાષિત આઉટપુટને કેવી રીતે ફોરમેટ કરાવાય. |
03:17 | આ mprintf() ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકાય છે. |
03:22 | mprintf() ફંક્શનસાઈલેબ કંસોલ પર દેતા ને લખે, ફોરમેટ અને બદલે છે. |
03:28 | આ printf() ફન્કશનના C-coded વર્જન માટે ઇન્ટરફેસ છે. |
03:34 | હવે આના મે ઉદાહરણ જોઈએ કંસોલ પર જાવ. |
03:38 | ટાઈપ કરો -->mprintfકૌંસમાં કોટસમાં ટાઈપ કરો At iteration percent i comma Result is colon slash n alpha is equal to percentf comma 33 comma 0.535 બંદ કૌંસ. |
04:12 | અહી percent i (%i) ની જગ્યા પર 33 દેખાડશે અને ફલોની જેમ percent f (%f) ના સ્થાને પર પોઈન્ટ 535 (0.535) દેખાશે. એન્ટર દબાવો. |
04:26 | આ At iteration 33, Result is alpha is equal to 0.535000. તરીકે આઉટપુટ આપશે. |
04:39 | કંસોલને ક્લીયર કરો. ચાલો હવે અન્ય ઉદાહરણ જોઈએ. |
04:44 | mprintf ખુલ્લો કૌંસ કોટસ માં Value of x is equal to percentage d is taken as a CONSTANT comma while value of y is equal to percent s is taken as a STRING close the quotes comma x comma y બંદ કૌંસ. |
05:19 | ઉપરના ઉદાહરણમાં percentage d (%d) વેરીએબલ x માં કોન્સટંટ ડેટા ને ઉમેરવા માટે ઉપયોગ થાય છે અને |
05:28 | percentage s' (%s) y. વેરીએબલમાં સંગ્રહિત સ્ટ્રીંગ ડેટાને ઉમેરવા માટે ઉપયોગી છે. એન્ટર દબાવો તમે આઉટ પુટ જોઈ શકો છો. |
05:38 | હવે save અને load કમાંડના ઉપયોગ વિષે ચર્ચા કરીએ. |
05:43 | ગણતરી વચ્ચે Scilab ને છોડવા માટે અને |
05:47 | પછી ના સ્ટેજ માં ચાલુ રાખવા માટે ટાઈપ કરો save thissession. |
05:52 | આ thissession. નામની ફાઈલમાં બધા વેરીએબલની વર્તમાન વેલ્યુને સેવ કરશે. |
05:58 | આ ફાઈલને એડિટ નહી કરાય. |
06:01 | આ binary ફોરમેટ માં છે. |
06:04 | જ્યારે તમે આગળ સાઈલેબ શરુ કરો છો ટાઈપ કરો load thissession |
06:08 | અને તે ગણતરી ફરી મળી શકે છે જ્યાં પણ તેને તમે છોડી હતી. |
06:13 | save અને load ફન્કશનનો હેતુ આપેલ છે. |
06:16 | save() કમાંડ બાઈનરી ફાઈલમાં Scilab ના બધા વર્તમાન વેરીએબલને સેવ કરે છે. |
06:22 | જો વેરીએબલ એક ગ્રાફિક હેન્ડલ છે તો save ફંક્શનબધા લાગતાવળગતા graphics_entities વ્યાખ્યાઓ ને સેવ કરે છે. |
06:31 | ફાઈલ કા તો આના પાથ અથવા પહેલા આપેલ વર્ણનકર્તા થી આપી શકાય છે. |
06:37 | save(filename) સેવ કૌંસમાં ફાઈલ નેમ દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે. |
06:45 | save કૌંસમાં fd વર્ણનકર્તા fd દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે. |
06:53 | save(filename,x,y) અથવા save(fd,x,y) ફક્ત નામાંકિત વેરીએબલ x અને y ને સેવ છે. |
07:02 | ચાલો save અને load કમાંડના ઉપયોગને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ જોઈએ. |
07:07 | કંસોલ પર જઈએ . હવે બે મેટ્રાઈસીસ માનો કે a અને b ને વ્યાખ્યાયિત કરીએ. |
07:14 | -->a = eye of (2,2) અને એન્ટર દબાવો. |
07:22 | ટાઈપ કરો b=ones(a) અને એન્ટર દબાવો.
|
07:28 | clc કમાંડ વાપરીને કંસોલ ને ક્લીયર કરો. હવે ટાઈપ કરો. |
07:34 | save space matrix dash a dash b |
07:42 | અથવા તેને આપેલ રીતે પણ લખી શકાય છે: |
07:46 | save કૌંસમાં કોટસમાં matrix dash a dash b dot dat કોટસ બંદ comma a comma bકૌંસ બંદ કરો. અને એન્ટર દબાવો. |
08:03 | આ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બાઈનરી ફાઈલ 'matrix dash a dash b dot dat' (matrix-a-b.dat) માં વેરીએબલસ ની વેલ્યુ ને સેવ કરે છે. |
08:12 | તમે આ બાઈનરી ફાઈલ અસ્તિત્વ ને તપાસવા માટે વર્તમાન કાર્યરત ડિરેક્ટરી ને બ્રાઉઝ કરી શકો છો. |
08:17 | તમે આને અહી જોઈ શકો છો. હું ફાઈલ બ્રાઉઝર ને બંદ કરીશ. |
08:22 | હવે ફાઈલને પાછી વેરીએબલસમાં લોડ કરીએ. |
08:26 | તે પહેલા ચાલો વેરીએબલ a અને b ક્લીયર કરીએ. |
08:29 | ટાઈપ કરો clear a space b, એન્ટર દબાવો. |
08:34 | હવે ફરીથી તપાસીએ કે આ વેરીએબલસ વાસ્ત્વમાં ક્લીઅર થયું છે કે નહી. |
08:39 | ->a |
08:40 | b |
08:41 | load command વાપરીને આ વેરીએબલસ a અને b માં બાઈનરી ફાઈલસ થી વેલ્યુને ફરી લોડ કરીએ. |
08:49 | ટાઈપ કરો : કૌંસમાં કોટસમાં matrix dash a dash b dot dat કોટસ બંદ comma કોટસમાં comma કોટસમાં b કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો. |
09:08 | ચાલો a અને b માં વેલ્યુને તપાસીએ. કંસોલ ને સાફ કરો. |
09:14 | ટાઈપ કરો -->a અને -->b |
09:18 | તમે જોઈ શકો છો કે વેરીએબલસ માં વેલ્યુ ફરીથી લોડ થાય છે. |
09:23 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - |
09:24 | * input કમાંડ વાપરીને ઈનપુટ ફંક્શન |
09:28 | * mprintf કમાંડ વાપરીને આઉટપુટ ફોરમેટ કરતા. |
09:31 | * save ફંક્શન |
09:33 | * load ફંક્શન |
09:35 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
09:38 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:41 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:46 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
09:48 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:51 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
09:54 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:01 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:05 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:12 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
10:23 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
10:26 | જોડાવા બદ્દલ આભાર. |