Difference between revisions of "OpenFOAM/C2/Creating-simple-geometry-in-OpenFOAM/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 239: | Line 239: | ||
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | | + | | ફરીથી એન્ટર દબાવો '''edges''' ના નીચે '''boundary conditions''' હોય છે. |
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | | | + | | અહી તમને '''faces''' માટે '''boundary name''' ઉમેરવા ની જરૂરી છે. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | | + | | '''boundary''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો . |
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | | | + | | ખુલ્લો કૌંસ ઉમેરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | | | + | | હવે ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. |
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | | જોમેટ્રીમાં ઉપરીની વોલ frwaa વાડી અને અન્ય ત્રણ સ્થિર છે. |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | | + | | જેમ કે આ એક 2D પ્રોબ્લમ છે સામે અને પાછળના '''faces''' નું નામ '''empty''' છે. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | | + | | નવી '''blockMeshDict''' ફાઈલને ફરીથી ખોલો. |
|- | |- | ||
|07:42 | |07:42 | ||
− | | | + | | '''boundary''' માં '''patch''' ના નામને '''moving wall''' ની જેમ લાખો અને . '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | | + | | હવે ખુલ્લો છગડીયો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
− | | | + | | હવે '''moving wall''' ના માટે '''type''' ઉમેરો ટાઈપ કરો ''type''' space '''wall''' |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | insert a '''semicolon''' | + | | insert a '''semicolon''' ઉમેરો અને '''Enter''' દબાવો. |
+ | |||
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
− | | | + | | હવે ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. ટેબ કી દબાવો.ખુલ્લો બંદ કૌંસ. |
+ | |||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | | | + | | આ કૌંસમાં '''faces''' ના માટે પોઈન્ટ ઉમેરો. |
+ | |||
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | | + | | ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. |
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | | Note that order of the points should be in such a way that the '''thumb''' should be '''normal''' to the '''face ''' | + | | Note that order of the points should be in such a way that the '''thumb''' should be '''normal''' to the '''face ''' નોંધ લો કે પોઈન્ટસ ના ઓડર એ પ્રકાર નું હોવું જોઈએ કે અંગૂઠો |
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | | | + | | અને આંગળીયો આકૃતિમાં દેખાડ્યા પ્રમાણે કર્લ હોવું જોઈએ. |
|- | |- | ||
| 08:39 | | 08:39 | ||
− | | | + | |કર્લ એ '''clockwise અથવા anti- clockwise''' હોઈ શકે છે. |
+ | |||
|- | |- | ||
| 08:43 | | 08:43 | ||
− | | | + | | એ પણ ધ્યાન આપો કે તે પોઈન્ટસ '''vertices''' માં ઉમેરાયેલ પોઈન્ટ્સ ના સાથે મેળ ખાવા જોઈએ. |
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | | | + | | હવે હું નવી '''blockmeshdict''' ફાઈલ પર પાછી જાવું છું. |
|- | |- | ||
| 08:52 | | 08:52 | ||
− | | | + | | હવે '''faces''' માં ઉમેરો '''3 space 7 space 6 space 2'''. |
+ | |||
|- | |- | ||
| 09:01 | | 09:01 | ||
− | | | + | | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. આ ફરવા વાળા વોલના '''3,7,6,2.''' ના માટે પોઈન્ટસ છે. |
|- | |- | ||
| 09:09 | | 09:09 | ||
− | | | + | | આને મીનીમાઇઝ કરીએ. નોંધ લો કે તમે તે '''face''' પર કોઈ પણ પોઈન્ટ ના સાથે શરુ કરી શકો છો. હવે એન્ટર દબાવો. |
+ | |||
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
− | | | + | | ફરીથી બંદ કૌંસ એન્ટર દબાવો. બંદ છગડીયો કૌંસ. |
+ | |||
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
− | | | + | | હજી એક વાતની નોધ લો કે તમને પોઈન્ટસ અથવા '''faces''' ઉમેવા પછીથી એક સેમીકોલન ઉમ્વેવાની જરૂરત છે . હવે છગડીયો કૌંસ પછી એન્ટર દબાવો . ફરીથી ન્ટર દબાવો . |
|- | |- | ||
| 09:35 | | 09:35 | ||
− | | | + | |હવે તેજ રીતે '''fixed wall ''' માટે '''boundary condition''' અને ''faces''' ઉમેરવાના છે. |
+ | |||
|- | |- | ||
| 09:40 | | 09:40 | ||
− | | | + | | ''2D problem''' હોવાથી આગળ અને પાછળના '''face''' માટે બોન્ડ્રી ના ટાઇપ ને '''empty''' રાખી શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
| 09:46 | | 09:46 | ||
− | | | + | | સ્લાઈડમાં ફિગરને જુઓ પોઈન્ટસ ને ઉમેરવા માટે આને મીનીમાઈઝ કરો. |
|- | |- |
Revision as of 16:44, 16 November 2015
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, OpenFOAM માં સરળ જોમેટ્રી બનાવવાના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ. |
00:08 | simple geometry કેવી રીતે બનાવવી |
00:11 | paraview માં જોમેટ્રી ને કેવી રીતે જોવી.. |
00:15 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, |
00:16 | Ubuntu version10.04 OpenFOAM version 2.1.0 ParaView version 3.12.0 |
00:27 | CFD માં પૂર્વ પ્રક્રિયા ભાગ જોમેટ્રી ને બનાવવા માટે અને તેને મેશ કરવા માટે રાખે છે. |
00:33 | ઉદાહરણ માટે આપણે પાછલા ટ્યુટોરીયલના Lid driven cavity વાળો કેસ લઈએ. |
00:38 | પાછલા ટ્યુટોરીયલનો પાથ રિકોલ કરીએ, |
00:40 | મેં કમાંડ ટર્મિનલ પહેલાથી જ ખોલ્યું છે અને lid driven cavity ના માટે પાથ ઉમેર્યો છે. |
00:48 | અહી 0,constant, અને system ત્રણ ફોલ્ડર છે. Geometry એ constant ના polymesh ફોલ્ડરમાં છે. |
00:55 | કમાંડ ટર્મિનલ માં ટાઈપ કરો cd space constant અને Enter દબાવો. |
01:03 | હવે ટાઈપ કરો ls અને Enter દબાવો. |
01:06 | આમાં polymesh નામક અન્ય ફોલ્ડર છે. |
01:10 | હવે ટાઈપ કરો cd space polymesh અને Enter દબાવો. |
01:18 | હવે ટાઈપ કરો ls અને Enter દબાવો. |
01:22 | આ તે geometry ફાઈલ ધરાવે છે જેને blockMeshDict કહેવાય છે. |
01:26 | તમે પોતાની પસંદગી ના કોઈ પણ એડિટર સાથે તે blockMeshDict ફાઈલ ખોલો. |
01:30 | ટર્મિનલ માં ટાઈપ કરો gedit space blockMeshDict(નોંધ લો કે M અને D કેપિટલ અક્ષર માં છે ) અને એન્ટર દબાવો Enter. |
01:45 | ચાલો આને કેપ્ચર એરિયામાં ડ્રેગ કરું. |
01:49 | હવે આને મીનીમાઇઝ કરીએ. |
01:53 | ચાલો હવે સ્લાઈડ પર પાછા ફરીએ. |
01:55 | openfoam માં પૂર્ણ geometry એ blocks માં તૂટેલા હોય છે. |
01:59 | આકૃતિમાં બતાડેલ પ્રમાણે બ્લોકસને 0 થી શરુ કરીને નમ્બર કરેલ છે. |
02:08 | નોંધ લો કે ઓપનફોર્મ માં 2D geometry' બનાવવા માટે તમને z-axis માં એકમ સેલ જાડાઈ ની વેલ્યુ આપવી જરૂરી છે. |
02:19 | lid driven cavity લંબાઈ 1 અને ઊંચાઈ 1 છે સ્લાઈડ ને મીમીમાંઈઝ કરો.
|
02:29 | તમારા ડેસ્કટોપ પર જમણું ક્લિક કરી > create document > Empty file કરીને એક ખાલી ફાઈલ બનાવો તેને blockMeshDict. તરીકે નામ આપો. (નોંધ લો કે અહી M અને D કેપિટલ અક્ષર માં છે ) |
02:48 | આને ખોલો. હવે અસલ લીડ ડ્રીવેન કેવીટી blockMeshDict ફાઈલથી ડેટાને નવી blockMeshDict line 0 થી કોપી કરીશું. |
02:59 | ઉપર સ્ક્રોલ કરો line 0 થી convertTometers સુધી કોપી કરો આને અહી પેસ્ટ કરો. |
03:15 | નીચે સ્ક્રોલ કરો .હવે converttometers. ના આગળ અમુક સ્પેસ છોડો. |
03:21 | 1 ઉમેરો જેમકે જોમેટ્રી મીટરમાં છે એક સેમીકોલન ઉમેરો આને એન્ટર દબાવો. |
03:30 | ફરીથી એન્ટર દબાવો આને ફાઈલમાં ટાઈપ કરો vertices(વરટાઈસીસ) અને એન્ટર દબાવો . |
03:39 | ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો . |
03:43 | ટેબ કી દબાવો અને 0 પોઈન્ટ થી શરૂઆત કરો , ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. |
03:52 | 0 space 0 space 0 અને એન્ટર દબાવો. ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો . |
04:02 | પોઝીટીવ x-axis માં પોઈન્ટ 1 ની તરફે આગળ વધીએ અને 1 space 0 space 0 ઉમેરો અને Enter દબાવો. |
04:12 | ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ positive x-y plane માં પોઈન્ટ 2 ની તરફે આગળ વધીએ અને 1 space 1 space 0 ઉમેરો અને એન્ટર દબાવો. |
04:26 | ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ પોઝીટીવ y axis માં 3 પોઈન્ટ ઉમેરો ' 0 space 1 space 0 એન્ટર દબાવો. |
04:39 | ફરીથી ટેબ કી દબાવો આગળની બાજુએ 4th પોઈન્ટ ઉમેરો ખુલ્લો અને બંદ કૌંસ 0 space 0 space 0.1 અને એન્ટર દબાવો. |
04:51 | તેજ રીતે positive z -axis માં એક યુનિટ વેલ્યુ સાથે અન્ય પોઈન્ટ ઉમેરો. |
04:56 | બંદ કૌંસ અને તેના પછી એક semicolon ઉમેરો એન્ટર દબાવો ફરીથી એન્ટર દબાવો. |
05:03 | vertices ના નીચે બોલ્ક છે. ટાઈપ કરો blocks અને એન્ટર દબાવો. ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. |
05:16 | ચાલો હું સ્લાઈડ પર પાછી ફરું. |
05:19 | નોંધ લો કે Lid driven cavity ને single block ના જેમ લેવામાં આવ્યું છે. |
05:24 | હવે હું blockmeshdict માં પાછી જાઉં છું. |
05:27 | બ્લોકસના માટે clockwise દિશામાં પોઈન્ટ્સ ઉમેરો. |
05:31 | meshing. ના માટે અહી આપણે hexa hedal blocks નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
05:34 | હવે ટાઈપ કરો hex અમુક સ્પેસ મુકો કૌંસ ના અંદર 0 space 1 2 3 4 5 6 7 ફરીથી અમુક સ્પેસ મુકો. |
05:53 | ध्यान दें कि विविध ब्लॉक्स के लिए अधिक पॉइंट्स होंगे। નોંધ લો કે બ્લોકસના માટે વધુ પોઈન્ટ્સ હશે. |
05:58 | તે પછી x,y,અને z દિશાઓ માં grid points ઉમેરો. |
06:02 | કૌંસ માં ઉમેરો 30 space 30 space 1 અમુક સ્પેસ છોડો તમે જરૂરીયા અનુસાર grid રૂપાંતરિત કરી શકો છો. |
06:16 | Grid point in z-axis માં Grid pointને એક લઇ શકે છે. |
06:22 | હવે અમુક સ્પેસ છોડો અને ટાઈપ કરો simple grading ખુલ્લો બંદ કૌંસ 1 space 1 space 1 ઉમેરો. |
06:36 | આ x y અને z દિશાઓ માં ગ્રીડ સ્પેસીંગ છે. એન્ટર દબાવો. |
06:43 | બંદ કૌંસ semicolon ઉમેરો અને એન્ટર દબાવો. |
06:48 | ફરીથી Enter દબાવો હવે ટાઈપ કરો edges, અને Enter દબાવો . |
06:55 | જેમકે આ સરળ જોમેટ્રી છે edges ને ખાલી મૂકી શકાય છે. |
07:00 | ખુલ્લો કૌંસ એન્ટર દબાવો બંદ કૌંસ એક સેમીકોલન ઉમેરો અને એન્ટર દબાવો. |
07:07 | ફરીથી એન્ટર દબાવો edges ના નીચે boundary conditions હોય છે. |
07:11 | અહી તમને faces માટે boundary name ઉમેરવા ની જરૂરી છે. |
07:15 | boundary ટાઈપ કરો અને Enter દબાવો . |
07:19 | ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો. |
07:23 | હવે ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. |
07:26 | જોમેટ્રીમાં ઉપરીની વોલ frwaa વાડી અને અન્ય ત્રણ સ્થિર છે. |
07:31 | જેમ કે આ એક 2D પ્રોબ્લમ છે સામે અને પાછળના faces નું નામ empty છે. |
07:39 | નવી blockMeshDict ફાઈલને ફરીથી ખોલો. |
07:42 | boundary માં patch ના નામને moving wall ની જેમ લાખો અને . Enter દબાવો. |
07:51 | હવે ખુલ્લો છગડીયો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. |
07:56 | હવે moving wall' ના માટે type ઉમેરો ટાઈપ કરો type space wall |
08:06 | insert a semicolon ઉમેરો અને Enter દબાવો. |
08:09 | હવે ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. ટેબ કી દબાવો.ખુલ્લો બંદ કૌંસ. |
08:20 | આ કૌંસમાં faces ના માટે પોઈન્ટ ઉમેરો. |
08:24 | ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. |
08:27 | Note that order of the points should be in such a way that the thumb should be normal to the face નોંધ લો કે પોઈન્ટસ ના ઓડર એ પ્રકાર નું હોવું જોઈએ કે અંગૂઠો |
08:34 | અને આંગળીયો આકૃતિમાં દેખાડ્યા પ્રમાણે કર્લ હોવું જોઈએ. |
08:39 | કર્લ એ clockwise અથવા anti- clockwise હોઈ શકે છે. |
08:43 | એ પણ ધ્યાન આપો કે તે પોઈન્ટસ vertices માં ઉમેરાયેલ પોઈન્ટ્સ ના સાથે મેળ ખાવા જોઈએ. |
08:48 | હવે હું નવી blockmeshdict ફાઈલ પર પાછી જાવું છું. |
08:52 | હવે faces માં ઉમેરો 3 space 7 space 6 space 2. |
09:01 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. આ ફરવા વાળા વોલના 3,7,6,2. ના માટે પોઈન્ટસ છે. |
09:09 | આને મીનીમાઇઝ કરીએ. નોંધ લો કે તમે તે face પર કોઈ પણ પોઈન્ટ ના સાથે શરુ કરી શકો છો. હવે એન્ટર દબાવો. |
09:17 | ફરીથી બંદ કૌંસ એન્ટર દબાવો. બંદ છગડીયો કૌંસ. |
09:22 | હજી એક વાતની નોધ લો કે તમને પોઈન્ટસ અથવા faces ઉમેવા પછીથી એક સેમીકોલન ઉમ્વેવાની જરૂરત છે . હવે છગડીયો કૌંસ પછી એન્ટર દબાવો . ફરીથી ન્ટર દબાવો . |
09:35 | હવે તેજ રીતે fixed wall માટે boundary condition' અને faces ઉમેરવાના છે.
|
09:40 | 2D problem' હોવાથી આગળ અને પાછળના face માટે બોન્ડ્રી ના ટાઇપ ને empty રાખી શકીએ છીએ. |
09:46 | સ્લાઈડમાં ફિગરને જુઓ પોઈન્ટસ ને ઉમેરવા માટે આને મીનીમાઈઝ કરો. |
09:52 | Insert the closed brackets, put a semicolon and press Enter, again press Enter |
09:59 | Now type mergePatchPairs and press Enter |
10:04 | Since their are no patches to merge it can be kept empty |
10:08 | Insert open close bracket. Insert a semi-colon and press Enter |
10:14 | We are done with creating the blockmeshdict file. Save this |
10:18 | The complete blockMeshDict file is as shown here. |
10:26 | Close both the blockMeshDict files |
10:29 | Note that the command terminal will not work until blockMeshDict file is closed |
10:35 | Switch back to the terminal. Now type cd (dot) (dot) twice to return back to the cavity folder. Now Mesh the geometry |
10:45 | To do this in a terminal type: blockMesh and press Enter |
10:53 | Now View the geometry by typing in the command terminal paraFoam and press Enter |
10:59 | This will open the ParaView window |
11:03 | Now On the left hand side click Apply on object inspector menu thus you can see the geometry. |
11:13 | Now let me switch back to the slides |
11:16 | In this tutorial we learnt: |
11:18 | Creating a simple geometry in OpenFOAM |
11:22 | Viewing the geometry in Paraview |
11:25 | This brings us to the end of the tutorial |
11:29 | As an Assignment |
11:31 | Change the direction of lid driven cavity ,Change the grid size to 50 50 1and View the geometry in paraview |
11:41 | Watch the video available at this URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
11:44 | It summarizes the Spoken Tutorial project. |
11:46 | If you do not have good bandwidth, you can download and watch it. |
11:51 | The Spoken Tutorial Project Team |
11:53 | -Conducts workshops using spoken tutorials |
11:55 | -Gives certificates to those who pass an online test |
11:59 | -For more details, please write to contact@spoken-tutorial.org |
12:05 | Spoken Tutorial project is part of Talk to a Teacher project, |
12:09 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
12:15 | More information on the same is available at the following URL link http://spoken-tutorial.org/NMEICT-Intro |
12:19 | This is Rahul Joshi from IIT BOMBAY signing off.Thanks for joining. |