Difference between revisions of "OpenFOAM/C2/Installing-Running/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | નમસ્તે મિત્રો '''Installing and running OpenFOAM અને paraView''' પરનાં આ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 70: | Line 70: | ||
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | | સિનાપ્ટિક પેકેજ મેનેજર માટે '''System > Administration > Synaptic Package Manager''' પર જાવ |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | | + | | '''password''' ટાઈપ કરો. |
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | | ''''''Search Box''' માં ટાઈપ કરો OpenFOAM''' |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | | + | | '''openfoam અને paraView''' જોઈ શકો છો. |
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
− | | | + | | બન્ને ને '''installation''' માટે માર્ક કરો. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | | અને પછી ઇન્સ્ટોલ કરવા માટે '''Apply''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | | + | | '''Installation''' અમુક સમય લયી શકે છે. |
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | | '''OpenFOAM | + | | '''OpenFOAM અને Paraview''' are ઇન્સ્ટોલ થયી ગયું છે. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | '''Synaptic Package Manager ''' પર વધુ જાણકારી માટે |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | | + | | અમારી વેબસાઈટ ના આ '''URL''' : '''http://www.spoken-tutorials.org''' પર જાવ. |
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
− | | | + | | વૈકલ્પિક રૂપ થી તમે આ: http://www.openfoam.com/download પર ઓપન ફોર્મ વેબસાઈટ થી ''' OpenFOAM અને paraView ''' ને પણ સંસથાપિત કરી શકો છો. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | હવે હું બ્રાઉઝર ખોલું છું. |
|- | |- | ||
| 02:45 | | 02:45 | ||
− | | | + | | બ્રાઉઝર URL માં ટાઈપ કરો : [http://www.openfoam.com/download http://www.openfoam.com/download] એન્ટર દબાવો. |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | | + | |નીચે સ્ક્રોલ કરો અને '''Ubuntu Deb pack ''' પર જાવ હું આને '''zoom''' કરું છું. |
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | | + | | '''Ubuntu deb pack installation''' પર જાવ અને તે પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | | + | | હવે હું '''zoom out''' કરું છું. નીચે જાવ અને '''installation''' ને જુઓ |
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | | | + | | ઈંસ્ટોલેશનના પ્રથમ પોઈન્ટ થી |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | | આ કમાંડ લાઈન ને કોપી કરો અને |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | | ટર્મિનલ વિન્ડો પર પેસ્ટ કરો |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | | + | | ટર્મિનલ વિન્ડો ને ખોલવા માટે |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | | કીબોર્ડ પર '''Ctrl,Alt અને t keys''' એક સાથે ડાબો અથવા |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | | + | | '''Application > Accessories > Terminal ''' પર જાવ |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | | | + | | '''terminal window''' ને ખોલો |
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | | + | | હવે '''command line''' ને કોપી કરો અને તેને ટર્મિનલ વિન્ડો માં પેસ્ટ કરો |
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | | + | | નોંધ લો કે ''''lsb_release -cs'''' ની જગ્યા એ |
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | | + | | જે લીનક્સ વર્જન તમે ઉપયોગ કરી રહ્યા છો તેનું નામ લખો. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | | + | | બ્રાઉજર પર જાવ. ઉપર્યુકત સંસ્થાપન માં તમે વિવિધ ઉબ્નટુ વર્જન અને કોડ્સના નામ જોઈ શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | | + | | જેમકે હું ઉપયોગ કરી રહી છું લીનક્સ 10.04 |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | | હું '''lbs _ release-cs''' ને '''lucid''' થી રિપ્લેસ કરીશ. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | | + | | ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | | + | | હું આને '''lucid''' થી રિપ્લેસ કરીશ અને.એન્ટર દબાવો. |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | | નોંધ લો કે ઈંસ્ટોલેશન અધૂરું છે. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | | જો તમે '''1-2-3-4'''' અનુક્રમમાં સ્ટેપસ નું અનુસરણ કરીએ છીએ તો |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | ''' | + | | તમે ''' open foam અને paraview ''' નું ઈંસ્ટોલેશન પૂર્ણ કરી લેશો. |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | | | + | | મેં '''OpenFOAM અને Paraview''' ને સિનાપ્ટિક પેકેજ મેનેજર દ્વારા પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે. |
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | | | + | |હવે આપણને ઇન્સ્ટોલ થયેલ સોફ્ટવેરને કોન્ફીગર કરવાનું જરૂર છે. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | આ કરવા માટે આપણને બેશ ફાઈલ એડિટ કરવાની જરૂર છે. |
|- | |- | ||
| 05: 35 | | 05: 35 | ||
− | | | + | |એક નવું '''command terminal''' ખોલો. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરો : ''''gedit ~/.bashrc''''. એન્ટર દબાવો. |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | | + | | આ બેશ ફાઈલ ખોલશે. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | હવે આને કેપ્ચર એરિયા પર ખેચીએ ,બેશ ફાઈલમાં નીચે જઈએ. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | | + | | હવે બ્રાઉઝર પર પાછા જઈએ. |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | | + | | નીચે સ્ક્રોલ કરો અને '''user configration'''''' પર જાવ. |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | | + | | બીજા પોઈન્ટ ને જુઓ. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | | + | | આ લાઈન ને કોપી કરો અને બસ ફાઈલ માં બધાથી નીચે પેસ્ટ કરો. |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | | + | | '''bash file.''' ને સેવ કરીને બંદ કરો. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | હવે ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશનને તપાસવાની જુરીયત છે. |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | | + | | આ કરવામાટે એક નવું ટર્મિનલ ખોલો. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | | + | | હવે હું આને કેપ્ચર એરિયામાં ખેચું છું. |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | | | + | | કમાંડ ટર્મિનલમાં ટાઈપ કરો ''''icoFoam ('''Note that F here is capital)''' space -(dash) help ''' |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | એન્ટર દબાવો. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | | + | | ઉપયોગી મેસેજ દ્રષ્યમાન થાય છે. |
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | | | + | | હવે તમે '''OpenFoam''' સાથે શરુ કરવા માટે તૈયાર છો. |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | | + | | હવે હું તમને બતાવીશ કે '''working directory.''' ને કેવી રીતે સેટ કરાય. |
|- | |- | ||
|07:14 | |07:14 | ||
− | | | + | | હવે '''run''' નામ થી એક પ્રોજેક્ટ અથવા યુજર ડિરેક્ટરી બનાવીએ. |
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | | + | | નવું કમાંડ ટર્મિનલ ખોલો. તેને કેપ્ચર એરિયામાં ફરીથી ડ્રેગ કરો. |
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | | કમાંડ ટર્મિનલ માં ટાઈપ કરો : '''mkdir (space) -p (space) $FOAM_RUN'''( Note That '''FOAM''' and '''RUN''' are in '''capital''') એન્ટર દબાવો. |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | | '''run directory''' પર ઓપનફોર્મ ડિસ્ટ્રિબ્યુશન થી '''tutorial directory''' કોપી કરો. |
|- | |- | ||
|08:01 | |08:01 | ||
− | + | ટર્મિનલ પર ટાઈપ કરો '''cp (space) -r (space) $FOAM_TUTORIALS (space) $FOAM_RUN ''' | |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | '''(''' | + | | '''(''' નોંધ લો કે '''FOAM''' '''TUTORIAL' અને RUN'' કેપિટલ માં છે ''')''' એન્ટર દબાવો. |
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | | | + | | હવે બન્ને ''directories''' બનેલ છે. |
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
− | | | + | | '''directories''' ને જોવા માટે '''Places > Home Folder > OpenFOAM folder .''' પર જાવ. |
|- | |- | ||
| 08:40 | | 08:40 | ||
− | | | + | | તમે '''ttt-210''' જોઈ શકો છો તે પર ક્લિક કરો |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | |'''Run | + | |'''Run અને tutorials''' |
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | | | + | | આને બંદ કરો. |
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | | + | | હવે હું સ્લાઈડ પર પાછી આવીશ. |
|- | |- | ||
| 08:56 | | 08:56 | ||
− | | If some errors occurs during '''downloading''' '''OpenFOAM and Paraview''' | + | | If some errors occurs during '''downloading''' '''OpenFOAM and Paraview''' જો |
|- | |- |
Revision as of 14:16, 5 November 2015
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Installing and running OpenFOAM અને paraView પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. . |
00:08 | આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ. |
00:11 | how to install and run OpenFOAM Paraview ને કેવી રીતે સંસ્થાપિત અને રન કરાવાય અને |
00:15 | lid driven cavity તેને કેવી રીતે હલ કરવું. |
00:19 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, Linux Operating system Ubuntu version 10.04 |
00:26 | OpenFOAM version 2.1.0 ParaView version 3.12.0 |
00:33 | નોંધ લો કે OpenFOAM વિન્ડો પ્લેટફોર્મ પર રન નથી થતો. |
00:37 | અને આની પણ નોંધ લો કે OpenFOAM v 2.1.0 લીનક્સ વર્જન 10.04 અને તેના ઉપરી વર્જન ના માટે અનુકુળ છે. |
00:45 | આ ટ્યુટોરીયલ ના અભ્યાસ ના માટે તમને Computational Fluid Dynamics |
00:52 | અને Linux Commands ની જાણકારી હોવી જોઈએ. |
00:55 | ચાલો હું તમને OpenFOAM વિષે પરિચય આપું. |
00:57 | આ એક ઓપન સોર્સ Computational Fluid Dynamics Software છે. |
01:02 | આ બે ડાઈમેંશનલ ની અને ત્રણ ડાઈમેંશનલ ની પણ CFD મુશ્કેલ ને હલ કરવા માટે સમાધાનની મોટી રેંજ રાખે છે.
|
01:11 | હવે હું તમને Paraview થી પરિચિત કરાવું. |
01:14 | આ OpenFOAM થી મેળવેલ પરિણામોને જોવા માટે ઉપયોગ થાય છે. |
01:19 | OpenFOAM અને paraView સિનાપ્ટિક પેકેજ મેનેજર થી પણ સંસ્થાપિત કરી શકાય છે. |
01:24 | સિનાપ્ટિક પેકેજ મેનેજર માટે System > Administration > Synaptic Package Manager પર જાવ |
01:33 | password ટાઈપ કરો. |
01:41 | 'Search Box' માં ટાઈપ કરો OpenFOAM |
01:49 | openfoam અને paraView જોઈ શકો છો. |
01:54 | બન્ને ને installation માટે માર્ક કરો. |
02:06 | અને પછી ઇન્સ્ટોલ કરવા માટે Apply પર ક્લિક કરો. |
02:12 | Installation અમુક સમય લયી શકે છે. |
02:15 | OpenFOAM અને Paraview are ઇન્સ્ટોલ થયી ગયું છે. |
02:21 | Synaptic Package Manager પર વધુ જાણકારી માટે |
02:25 | અમારી વેબસાઈટ ના આ URL : http://www.spoken-tutorials.org પર જાવ. |
02:29 | વૈકલ્પિક રૂપ થી તમે આ: http://www.openfoam.com/download પર ઓપન ફોર્મ વેબસાઈટ થી OpenFOAM અને paraView ને પણ સંસથાપિત કરી શકો છો. |
02:38 | હવે હું બ્રાઉઝર ખોલું છું. |
02:45 | બ્રાઉઝર URL માં ટાઈપ કરો : http://www.openfoam.com/download એન્ટર દબાવો. |
03:10 | નીચે સ્ક્રોલ કરો અને Ubuntu Deb pack પર જાવ હું આને zoom કરું છું. |
03:23 | Ubuntu deb pack installation પર જાવ અને તે પર ક્લિક કરો. |
03:33 | હવે હું zoom out કરું છું. નીચે જાવ અને installation ને જુઓ |
03:40 | ઈંસ્ટોલેશનના પ્રથમ પોઈન્ટ થી |
03:43 | આ કમાંડ લાઈન ને કોપી કરો અને |
03:46 | ટર્મિનલ વિન્ડો પર પેસ્ટ કરો |
03:49 | ટર્મિનલ વિન્ડો ને ખોલવા માટે |
03:52 | કીબોર્ડ પર Ctrl,Alt અને t keys એક સાથે ડાબો અથવા |
03:59 | Application > Accessories > Terminal પર જાવ |
04:06 | terminal window ને ખોલો |
04:10 | હવે command line ને કોપી કરો અને તેને ટર્મિનલ વિન્ડો માં પેસ્ટ કરો |
04:20 | નોંધ લો કે 'lsb_release -cs' ની જગ્યા એ |
04:26 | જે લીનક્સ વર્જન તમે ઉપયોગ કરી રહ્યા છો તેનું નામ લખો. |
04:30 | બ્રાઉજર પર જાવ. ઉપર્યુકત સંસ્થાપન માં તમે વિવિધ ઉબ્નટુ વર્જન અને કોડ્સના નામ જોઈ શકીએ છીએ.
|
04:40 | જેમકે હું ઉપયોગ કરી રહી છું લીનક્સ 10.04 |
04:45 | હું lbs _ release-cs ને lucid થી રિપ્લેસ કરીશ. |
04:53 | ટર્મિનલ વિન્ડો ખોલો. |
04:55 | હું આને lucid થી રિપ્લેસ કરીશ અને.એન્ટર દબાવો. |
05:04 | નોંધ લો કે ઈંસ્ટોલેશન અધૂરું છે. |
05:08 | જો તમે 1-2-3-4' અનુક્રમમાં સ્ટેપસ નું અનુસરણ કરીએ છીએ તો |
05:10 | તમે open foam અને paraview નું ઈંસ્ટોલેશન પૂર્ણ કરી લેશો. |
05:19 | મેં OpenFOAM અને Paraview ને સિનાપ્ટિક પેકેજ મેનેજર દ્વારા પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે. |
05:27 | હવે આપણને ઇન્સ્ટોલ થયેલ સોફ્ટવેરને કોન્ફીગર કરવાનું જરૂર છે. |
05:31 | આ કરવા માટે આપણને બેશ ફાઈલ એડિટ કરવાની જરૂર છે. |
05: 35 | એક નવું command terminal ખોલો. |
05:39 | કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરો : 'gedit ~/.bashrc'. એન્ટર દબાવો. |
05:50 | આ બેશ ફાઈલ ખોલશે. |
05:54 | હવે આને કેપ્ચર એરિયા પર ખેચીએ ,બેશ ફાઈલમાં નીચે જઈએ. |
06:05 | હવે બ્રાઉઝર પર પાછા જઈએ. |
06:09 | નીચે સ્ક્રોલ કરો અને user configration' પર જાવ. |
06:13 | બીજા પોઈન્ટ ને જુઓ. |
06:15 | આ લાઈન ને કોપી કરો અને બસ ફાઈલ માં બધાથી નીચે પેસ્ટ કરો. |
06:25 | bash file. ને સેવ કરીને બંદ કરો. |
06:31 | હવે ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશનને તપાસવાની જુરીયત છે. |
06:35 | આ કરવામાટે એક નવું ટર્મિનલ ખોલો. |
06:40 | હવે હું આને કેપ્ચર એરિયામાં ખેચું છું. |
06:49 | કમાંડ ટર્મિનલમાં ટાઈપ કરો 'icoFoam (Note that F here is capital) space -(dash) help |
06:59 | એન્ટર દબાવો. |
07:03 | ઉપયોગી મેસેજ દ્રષ્યમાન થાય છે. |
07:06 | હવે તમે OpenFoam સાથે શરુ કરવા માટે તૈયાર છો. |
07:10 | હવે હું તમને બતાવીશ કે working directory. ને કેવી રીતે સેટ કરાય. |
07:14 | હવે run નામ થી એક પ્રોજેક્ટ અથવા યુજર ડિરેક્ટરી બનાવીએ. |
07:21 | નવું કમાંડ ટર્મિનલ ખોલો. તેને કેપ્ચર એરિયામાં ફરીથી ડ્રેગ કરો. |
07:36 | કમાંડ ટર્મિનલ માં ટાઈપ કરો : mkdir (space) -p (space) $FOAM_RUN( Note That FOAM and RUN are in capital) એન્ટર દબાવો. |
07:55 | run directory પર ઓપનફોર્મ ડિસ્ટ્રિબ્યુશન થી tutorial directory કોપી કરો. |
08:01
ટર્મિનલ પર ટાઈપ કરો cp (space) -r (space) $FOAM_TUTORIALS (space) $FOAM_RUN | |
08:18 | (' નોંધ લો કે FOAM TUTORIAL' અને RUN કેપિટલ માં છે ) એન્ટર દબાવો. |
08:28 | હવે બન્ને directories' બનેલ છે. |
08:31 | directories ને જોવા માટે Places > Home Folder > OpenFOAM folder . પર જાવ. |
08:40 | તમે ttt-210 જોઈ શકો છો તે પર ક્લિક કરો |
08:44 | Run અને tutorials |
08:48 | આને બંદ કરો. |
08:51 | હવે હું સ્લાઈડ પર પાછી આવીશ. |
08:56 | If some errors occurs during downloading OpenFOAM and Paraview જો |
09:00 | from Synaptic Package Manager or Ubuntu Debian pack from the website |
09:05 | then you can download and install Openfoam and paraview from the source pack installation |
09:11 | For source pack installationGo to the Download page of openfoam website |
09:18 | Now let me zoom this |
09:21 | Scroll down and go toSource Pack Installation . Now click on this |
09:32 | Now scroll down and Go to Packs |
09:38 | Download these 2 tar files and save them. I have already downloaded and saved this 2 tar files |
09:48 | After this go to your home directory |
09:51 | To do this go to Places > home folder |
09:56 | Let me drag this to the capture area |
10:00 | In your home directory create a folder by a name of your choice |
10:09 | Let me put this as abc |
10:15 | Copy the 2 downloaded files in the folder that you have just created. |
10:20 | To do this , copy these two tar file And paste it into the folder you just created |
10:37 | Unzip or Untar these two files in the same folder. Extract here, this make take a couple of minutes |
10:47 | After this open a new command terminal |
10:51 | In this go to your home folder |
10:54 | type ls and press enter |
11:00 | Now go to the same folder in which you have untared the tar files |
11:06 | Now type cd ( space ) abc and press enter. |
11:13 | Now To view the contents inside abc type ls and press enter |
11:24 | Now go back to the Download page of OpenFOAM website for source pack installation |
11:32 | And Follow the steps given below for ubuntu distribution for OpenFOAM and Paraview |
11:39 | We need to compile OpenFOAM and Paraview here |
11:43 | It may take about 4 to 5 hours but this method always works . |
11:50 | Let us see how to Solve a problem in OpenFOAM with an example |
11:56 | Let me take a Lid Driven Cavity as an example. |
11:59 | It is a 2D problem where the upper plate moves with a certain velocity and other three sides of the plate are fixed |
12:09 | The type of Solver I am using here is for incompressible flow Called as -icofoam |
12:17 | Now Open a new command terminal again |
12:22 | i will drag this to the capture area |
12:31 | Type the path for the lid driven cavity problem |
12:35 | Note that this problem has already been set up in OpenFOAM |
12:41 | in the command terminal Type 'run' |
12:45 | This will direct you to the run directory of OpenFOAM-Press Enter |
12:53 | Now type cd (space) tutorial (Press Enter) |
12:59 | cd (space) incompressible (Press Enter)' |
13:07 | cd (space) icoFoam (Note that F here is capital) (Press Enter) |
13:15 | cd (space) cavity (Press Enter) |
13:20 | To view the content inside cavity type ls and press enter |
13;27 | You can see three files : 0,constant and system |
13:33 | Now we need to mesh the geometry |
13:3 | This can be done blockMesh utility of OpenFOAM |
13:40 | Open the terminal window type blockMesh (Note here that M is capital) Press Enter |
13:52 | Meshing has been done |
13:56 | Now run the solver 'icoFoam' by typing in the terminal icoFoam(Note that F here is capital) and Press Enter. |
14:09 | The iterations running can be seen in the terminal window |
14:13 | Here we notice we have completed the solving point. |
14:16 | To visualise these results let us open the paraview window. |
14:21 | To open paraView, type “paraFoam” in the terminal.(Note that 'F' is capital here) press Enter |
14:42 | This open ups the paraview window |
14:45 | Now On the left hand side, |
14:48 | In the object inspector menu, |
14:50 | Click Apply to view the geometry |
14:54 | You can see the Lid Driven Cavity |
14:57 | Now To see the boundary conditions, scroll down the object inspector menu and go to Mesh Parts |
15:08 | Uncheck Internel Mesh and click Apply |
15:13 | The geometry disappear. |
15:15 | Now to view the moving and fixedwalls |
15:19 | Check both the boxes and click Apply |
15:30 | Now uncheck the Moving wall and click Apply |
15:35 | You can now see three fixedwalls and the moving wall which just disappeared. |
15:44 | As we are done with running openfoam and paraview |
15:49 | In future we will come across more tutorials on solving and visualising the OpenFOAM result |
15:56 | Let me switch back to the slides |
16:01 | In this tutorial we learnt how to install: |
16:05 | OpenFOAM and Paraview through Synaptic Package Manager and the website solved a lid driven cavity. |
16:12 | As as Assignment, install OpenFOAM and Paraview |
16:17 | Watch the video available at this URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
16:21 | It summarizes the Spoken Tutorial project. |
16:24 | If you do not have good bandwidth, you can download and watch it. |
16:29 | The Spoken Tutorial Project Team |
16:31 | -Conducts workshops using spoken tutorials |
16:34 | -Gives certificates to those who pass an online test |
16:38 | -For more details, contact st tutemail@gmail.com |
16:45 | Spoken Tutorials is part of Talk to a Teacher project, |
16:49 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
16:56 | More information on the same is available at thisURL link http://spoken-tutorial.org/NMEICT-Intro |
17:01 | This is Rahul Joshi from IIT BOMBAY signing off.Thanks for joining. |