Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Working-with-Objects/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|| લીબર ઓફીસ ડ્રો ના '''Working with Objects''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.  
+
|| લીબર ઓફીસ ડ્રો ના '''Working with Objects''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 628: Line 628:
 
|-
 
|-
 
|11:55
 
|11:55
|Draw a third object  a Rectangle  and color the object as '''Green 6'''  
+
| ત્રીજો ઓબ્જેક્ટ લંબચોરસ બનાવો ઓબ્જેક્ટને '''Green 6''' તરીકે રંગો.
  
 
|-
 
|-
 
|12:02
 
|12:02
|Select the three objects by holding down the Shift key and clicking on each object.
+
| શિફ્ટકી ને પકડીને ત્રણે ઓબ્જેક્ટને પસંદ કરો અને દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|12:11
 
|12:11
||Right click for the '''Context menu''' and click '''Combine'''.
+
|| '''Context menu''' માટે જમણું ક્લિક કરો અને  '''Combine''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|12:14
 
|12:14
|A new object is created!
+
| નવું ઓબ્જેક્ટ બન્યું છે!
  
 
|-
 
|-
 
| 12:18
 
| 12:18
|Notice that the new object takes the color of the object that is last and at the back.
+
| નોંધ લો કે નવું ઓબ્જેક્ટ એ ઓબ્જેક્ટ નો રંગ લે છે જે છેલ્લું છે અથવા પાછળ છે.
  
 
|-
 
|-
 
|12:24
 
|12:24
|Let us undo this action by pressing the '''CTRL+Z''' keys together.
+
|ચાલો કીબોર્ડ પર '''CTRL+Z''' એક સાથે દબાવીને  આ કામને અન્ડું કરીએ.  
  
 
|-
 
|-
 
|12:29
 
|12:29
|Select the figures again and right-click for the '''context menu'''.  
+
| આકૃતિને ફરીથી પસંદ કરો અને '''context menu''' મેનુ માટે જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|12:35
 
|12:35
|Select '''Shapes''' and click '''Merge'''.
+
| '''Shapes''' પસંદ કરો અને  '''Merge''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|12:38
 
|12:38
||Another new shape is created!
+
||Another new shape is created! બીજી એક નવી આકૃતિ બની છે.
  
 
|-
 
|-
 
| 12:41
 
| 12:41
|Remember the more you experiment with these functions, the more you will learn.
+
| યાદ રાખો કે ફંકશન સાથે તમે જેટલો પ્રયોગ કરશો, તેટલું વધારે શીખશો,
  
 
|-
 
|-
 
|12:48
 
|12:48
|This brings us to the end of the tutorial.
+
|અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
|12:51
 
|12:51
|In this tutorial, you have learnt how to *Use '''Grids''', '''Guides''' and '''snap lines''' to align objects accurately
+
|આ  ટ્યુટોરીયલમાં તમે શીખ્યા, ઓબ્જેક્ટસ ને વ્યવસ્થિત અલાઈન કરવા માટે '''Grids''', '''Guides''' અને  '''snap lines''' નો ઉપયોગ કેવી રીતે કરાય.
 
+
 
|-
 
|-
 
|12:59
 
|12:59
|You have also learnt to Duplicate, Resize and distribute objects
+
| તમે ઓબ્જેક્ટને ડ્યુબ્લીકેટ એટલેકે નકલ કરવું રીસઈઝ કરવું અને વિતરણ કરવાનું પણ શીખ્યા.
  
 
|-
 
|-
 
|13:06
 
|13:06
|We also created new line styles and learnt how to form new objects using
+
| આપણે નવી લાઈન સ્ટાઈલસ પણ બનાવ્યા અને શીખ્યું કે આપેલ નો ઉપયોગ કરીને નવા ઓબ્જેક્ટસ કેવી રીતે બનાવાય.
  
 
|-
 
|-
 
|13:12
 
|13:12
|*Combine, *Merge, *Subtract, *Intersect.
+
|*'''Combine, *Merge, *Subtract, *Intersect'''.  સંયુક્ત કરવું, મર્જ કરવું, બાદ કરવું અને ઉમેરવું.
  
 
|-
 
|-
 
|13:17
 
|13:17
|Watch the video available at the following link
+
|નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
  
 
|-
 
|-
 
|13:20
 
|13:20
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે .
  
 
|-
 
|-
 
|13:23
 
|13:23
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .
  
 
|-
 
|-
 
|13:28
 
|13:28
|The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials Gives certificates for those who pass an online test
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
|13:37
 
|13:37
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
|વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
 
|13:43
 
|13:43
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .
  
 
|-
 
|-
 
|13:48
 
|13:48
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|13:55
 
|13:55
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen ઇન્ત્રો
  
 
|-
 
|-
 
|14:06
 
|14:06
|This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
 
|14:10
 
|14:10
|Thanks for joining.
+
|જોડાવા બદ્દલ આભાર.  
  
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 16:56, 5 October 2015

Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રો ના Working with Objects પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:08 * Grids અને Guide lines નો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ કેવી રીતે સ્થિત કરાય.
00:12 * snap functions નો ઉપયોગ.
00:14 * lines અને arrowheads ને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું.
00:18 તેમ આ પણ શીખશો કે ઓબ્જેક્ટને કેવી રીતે Duplicate :
00:21 * ઓબ્જેક્ટને કેવી રીતે સારી રીત્તે રિસાઈઝ કરાય.
00:24 *ઓબ્જેક્ટને કેવી રીતે વિતરિત કરાય.
00:25 * ઓબ્જેક્ટને કેવી રીતે Combine,merge, subtract અને intersect કરાય.
00:30 અહી આપણે આપણા ઓપરેટીંગ સીસ્ટમ તરીકે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:40 Grids શું છે ?
00:42 *ચોકસાઈપૂર્વકDraw પેજ
00:45 *Grids ઓબ્જેક્ટ ને સ્થિત કરવા માં મદદ કરે છે.
00:48 Desktop પર સેવ કરેલ RouteMap ખોલો.
00:53 પાછલા ટ્યુટોરીયલમાં માં આપણે સંક્ષિપ્તમાં grids નો ઉપયોગ કર્યો .
00:57 ચાલો હવે gridsવિષે વિગતમાં શીખીએ.
01:01 Main menu થી , View પસંદ કરો અને , Grid પર ક્લિક કરો.
01:05 પછી Display Grid. પર ક્લિક કરો.
01:08 Draw પેજ એ આડી અને ઉભી ડોટેટ લાઈનોથી ભરેલ છે .આ grid. બનાવે છે.
01:17 grids ફક્ત પ્રદશન માટે છે. આને પ્રિન્ટ નહી કરાય.
01:22 આપણે grids ની સાઈઝને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ , એટલેકે જરૂરિયાત મુજબ આને નાનું કે મોટું કરી શકીએ છીએ.
01:30 Main menu માંથી , Tools પસંદ કરો અને Options પર ક્લિક કરો.
01:35 તમે Options dialog box જોશો.
01:38 LibreOffice Draw અને પર ક્લિક કરો અને Grid પસંદ કરો.
01:42 Under Resolutionમાં આપેલ વેલ્યુઓ ઉમેરો :
01:46 Horizontal – 7 cm
01:49 Vertical – 5 cm
01:53 Subdivisiongrid માં સેપ્સીસ ની સંખ્યા નિર્ધારિત કરે છે.
01:57 હવે Subdivision વેલ્યુ ઉમેરે .
02:00 Horizontal – 3
02:02 Vertical – 4
02:05 હવે Synchronize axes વિકલ્પોને અન ચેક રહેવા દો.
02:09 OK પર ક્લિક કરો.
02:11 Draw પેજને જુઓ. grid માં પ્રત્યેક બોક્સના સાઈઝને જુઓ.
02:17 હવે એ સેપ્સીસ ને ગણીએ જે આપણે સબડીવીજન માં સેટ કર્યા છે.
02:22 આડી સ્થિતિમાં 1, 2, 3 સ્પેસીસ છે અને ઉભી સ્થિતિમાં 1, 2, 3, 4 સ્પેસીસ છે.
02:33 હવે Guides ના વિષે શીખીએ.
02:36 Guides શું છે ?
02:38 Guides ઓબ્જેક્ટસ ના કિનારાની સહાયક લાઈનો અથવા વિસ્તારણ છે.
02:43 જયારે આ મુવ થાય છે ત્યારે આ દેખાય છે.
02:47 હવે guidelines ને સક્રિય કરીએ.
02:50 Main menu, પર જાવ View પર ક્લિક કરો અને Guides વિકલ્પને પસંદ કરો.
02:55 હવે , Display Guides. વિકલ્પ પર ક્લિક કરો.
02:59 Main menu થી , Tools પર અને Options પર ક્લિક કરો.
03:03 Options dialog box દેખાય છે.
03:06 ડાબા પેનલથી LibreOffice Draw ના આગળ નાના કળા ત્રિકોણ પર ક્લિક કરો. View પર ક્લિક કરો.
03:15 જમણા પેનલથી Guides when moving. પસંદ કરો .આ રીતે જયારે ઓબ્જેક્ટ મુવ થયા છે તમે guides જોઈ શકો છો.
03:23 OK પર ક્લિક કરો.
03:27 હવે પાર્કને થોડું જમણી બાજુએ મુવ કરીએ.
03:29 જયારે પાર્ક મુવ થયા છે, તો ઓબ્જેક્ટના કિનારાની વિસ્તારણ લાઈનો દેખાય છે.
03:39 Snap Lines શું છે ?
03:41 Snap Lines એક વિસ્તાર જે વ્યાખ્યાયિત છે તેમાં બે કે વધુ ઓબ્જેક્ટને સ્થિત કરવામાં આપણી મદદ કરે છે.
03:48 Snap lines અને Snap points યુઝર દ્વારા બનાવેલ હોય છે.
03:53 Snap lines ઉભી અને આડી રૂપે રન થાય છે અને ડેશડ લાઈન્સની જેમ દેખાય છે.
03:59 તમેsnap lines. બનાવવા ના પહેલા Snap Lines option માં સક્રિય હોવા જોઈએ.
04:05 Draw પેજ પર જાવ context menu પર જમણું ક્લિક કરો અને Snap Lines પસંદ કરો.
04:12 હવે ત્રણે વિકલ્પો તપાસો:
04:16 Snap Lines Visible
04:18 Snap to Snap Lines
04:20 Snap Lines to Front
04:22 Snap lines જે આપણે બનાવીએ છીએ તે હવે દેખાશે.
04:26 હવે Snap Lines નો ઉપયોગ કરીને એક વિસ્તાર ને વ્યાખ્યાયિત કરીએ, જ્યાં નકશામાં બધા ઓબ્જેક્ટ સમાય છે.
04:34 માઉસ કર્સરને વર્ટીકલ રૂલરના ઉપર મુવ કરો.
04:38 ડાબું માઉસ બટન દબાવો.
04:41 તમે જોશો કે કર્સરનો શેપ હવે બે બાજુના એરો જેવો થયો છે.
04:46 Draw પેજના જેમ ખેચો.
04:50 તમે ડોટેટ લાઈન જોઈ શકો છો.
04:53 માઉસ બટનને છોડો નહી.
04:55 ડાબું માઉસ બટન ને પકડો ડોટેટ લાઈન લાઈન ને પેજ શુધી ખેંચો.
05:01 હવે માઉસ બટન છોડો.
05:04 Can you see the line? શું તમે આ લાઈન જોઈ શકો છો ?
05:06 Snap Line છે.
05:07 બધાથી નીચે લીમીટ બનાવાવા માટે, ફક્ત લઈને પેજના નીચે ખેંચો.
05:13 હવે જે વિસ્તારમાં નકશો બંદ થાય છે તેમાં વ્યાખ્યાયિત કરવા માટે ત્રણ હજુ Snap Lines બનાવીએ.
05:24 આપણે આડી અને ઉભી Snap Lines. બનાવી છે.
05:29 હવે તમે આ Snap Lines. સાથે ઓબ્જેક્ટને સ્થિત કરી શકો છો.
05:34 અવશ્ય તમેન જોઈતી તેટલી Snap Lines તમે બનાવી શકો છો.


05:40 આડી અને ઉભી Snap Lines ગ્રાફ પર X-અને Y-axis ની જેમ કાર્ય કરે છે.
05:48 આ બે એક્સીસ માં તમે ઓબ્જેક્ટસ ને ચોક્કસરીતે સ્થિત કરી શકો છો.
05:54 તમે ઓબ્જેક્ટસ ને સચોટ પણે સ્થિત કરવા માટે grid lines ના સાથે Snap function નો ઉપયોગ કરી શકો છો.
05:59 તમે આ પણ કરી શકો છો - Snap to Grid ગ્રીડ પોઈન્ટસ પર ચોક્કસ પણે ઓબ્જેક્ટને સ્થિત કરવું.
06:06 Snap to Snap lines - snap line પર ઓબ્જેક્ટ ચોક્કસ પણે સ્થિત કરવું.
06:11 Snap to Page margin - પેજ માર્જીન પર ઓબ્જેક્ટને ચોક્કસ પણે સ્થિત કરવું.
06:18 અહી આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
06:21 બધા Grid વિકલ્પોનું અન્વેષણ કરો.
06:24 Check what happens to objects when you snap to Grid, snap lines and page margins
06:31 હવે School Campus ના આગળ લેક ની ચોક્કસ આકૃતિના આગળ હજુ એક લેક ઉમેરીએ .
06:38 આવું કરવા માટે Duplicate વિકલ્પનો ઉપયોગ કરીએ.
06:43 ચાલો લેક પસંદ કરો.
06:45 Main menu પર જાવ , Edit પસંદ કરો અને Duplicate પર ક્લિક કરો.
06:51 Duplicate dialog box દ્રશ્યમાન થાય છે.
06:54 Number of copies માં વેલ્યુ 1 ઉમેરો અને OK પર ક્લિક કરો.
06:59 લેકની નકલ બનેલ છે.
07:03 ચાલો લેકને ડ્રેગ કરો અને સ્કૂલના નજીક મુકો.
07:06 જરૂરિયાત મુજબ ઓબ્જેક્ટસને કોઈ પણ માપમાં ચોકસપણે રીસઈઝ કરી શકાય છે.
07:11 હવે ચોક્કસમાપ નો ઉપયોગ કરીએ અને સ્લાઈડમાં બતાડેલ ની જેમ ઘરની આકૃતિને બદલો.
07:18 હવે આને એક સરખી ઊંચાઈ અને પહોળાઈ આપીએ અને આના ખૂણાઓને આડા કરીને ફરાવીએ.
07:24 પ્રથમ Home પસંદ કરો , context menu માટે જમણું ક્લિક કરો અને Position and Size. પસંદ કરો.
07:31 Position and Size dialog box ખુલે છે .
07:35 Position and Size tab ટેબ પર ક્લિક કરો.
07:38 Size માં ,Width અને Height બંને ફિલ્ડમાં વેલ્યુ 3 ઉમેરીએ.
07:43 પછી Rotation tab પર ક્લિક કરો.
07:46 In the Angle ફિલ્ડમાં વેલ્યુ 10 ઉમેરો .
07:50 છેલ્લે Slant Corner and Radius . ટેબ પસંદ કરો.
07:55 Slant Angle ફિલ્ડમાં 5 degrees ઉમેરો.
07:59 OK પર ક્લિક કરો.
08:01 We have re-designed the house! આપણે ઘરને ફરી ડીઝાઈન કર્યું છે.
08:05 અહી આ ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટ કરો.
08:08 Drawing tool bar નો ઉપયોગ કરીને વિવિધ આકૃતિઓ બનાવો.
08:11 તપાસો કે તમે બધી આકૃતિઓ પર Corner radius લાગુ કરી શકો છો.
08:16 હવે અમુક ઓબ્જેક્ટસના જમણી કિનારી પર સમાનરૂપે સ્પેસ આપો.
08:21 આપણે આને મેળવવા માટે Distribution વિકલ્પનો ઉપયોગ કરીશું.
08:26 Distribution વિકલ્પનો ઉપયોગ કરવા માટે આપણને ઓછા માં ઓછા ઓબ્જેક્ટસ પસંદ કરવાની જરૂર છે.
08:32 પ્રથમ Residential Complex Parking Lot અને Commercial Complex પસંદ કરો.
08:39 હવે બધા ઓબ્જેક્ટસ ને કવર કરતા Select arrow ને ખેંચીને તેનો સમૂહ બનાવો.
08:45 હવે જમણું ક્લિક કરીને Distribution પસંદ કરો.
08:50 Horizontal અંતર્ગત , Right પસંદ કરો. OK. પર ક્લિક કરો.
08:56 ઓબ્જેક્ટસના જમણા કિનારા સમાનરૂપે વિતરણ કરવામાં આવશે.
09:01 Distribution વિકલ્પ ઓબ્જેક્ટસને અને આડા અથવા ઊભા ઉભા રૂપે વિતરિત નથી કરતા.
09:07 Horizontal Distribution વિકલ્પ આપેલ ને વિતરિત કરે છે .
09:10 *જમણી અને ડાબી કિનારીઓ
09:12 * આડા કેન્દ્રો અને
09:14 * ઓબ્જેક્ટોની સ્પેસીંગ.
09:17 Vertical Distribution option વિકલ્પ આપેલ ને વિતરિત કરે છે .
09:21 ઉપરની અને નીચેની કિનારીઓને ઉભા કેન્દ્રોને અને ઓબ્જેક્ટસના અંતરને.
09:26 હવે આ નકશા માટે અપની પોતાની લાઈન સ્ટાઈલ બનાવીએ.
09:32 Main menu માટી Format પસંદ કરો અને Line પર ક્લિક કરો.
09:35 Line dialog box દ્રશ્યમાન છે.
09:38 Line Styles tab પર ક્લિક કરો.
09:41 Line Styles,માં Three dashes and three dots. વિકલ્પ પસંદ કરો.
09:47 Type ફિલ્ડને જેમ છે તેમ મુકો.
09:50 Number 10 અને 5 ઉમેરો ; Length માં 8%.
09:57 Add.પર ક્લિક કરો My Line Style તરીકે નામ ઉમેરો અને . OK પર ક્લિક કરો.
10:06 ફરીથી OK પર ક્લિક કરો.

.

10:08 arrow પસંદ કરો , જમણું ક્લિક કરી Line પસંદ કરો . Line ડાઈલોગ બોક્સ ખુલે છે.
10:13 Line tab પર ક્લિક કરો.
10:16 Style drop-down box. પર ક્લિક કરો.
10:19 હવે આ નવું સ્ટાઈલ બતાવે છે જે બનાવેલ છે.
10:22 તેને પસંદ કરી OK પર ક્લિક કરો.
10:26 આપણે એક નવી સ્ટાઈલ લાઈન બનાવી છે!
10:29 સ્કુલ કેમ્પસના ડાબી બાજુએ ચાલો એક નાનું સ્ટેડિયમ બનાવીએ.
10:34 Drawing toolbar પરથી, Basic Shapes પર ક્લિક કરો અને Circle પસંદ કરો.
10:40 હવે આને Draw page માં ઉમેરી.
10:44 વર્તુળની આઉટ લાઈન My Line Style ના જેમ જ છે.
10:49 તેના અંદર “Stadium” ટાઈપ કરો.
10:53 હવે ઓબ્જેક્ટસ ને સંયુક્ત મર્જ, બાદકરવા અને છેદવાનું શીખીશું.
10:59 હવે ઓબ્જેક્ટસ ને જૂથ કરવા અને સંયુક્ત બનાવવા માં શું અંતર છે ?
11:03 જયારે ઓબ્જેક્ટને જૂથ કરવા માં આવેક છે તો ફક્ત ઓબ્જેક્ટસ ની સંખ્યાને એક સાથે રાખવામાં આવે છે.
11:09 જયારે ઓબ્જેક્ટસ સંયુક્ત થાય છે તો નવા ઓબ્જેક્ટ બને છે.
11:13 આપણે આ વિકલ્પોને બતાડવા માટે ત્રણ ઓબ્જેક્ટસ નો ઉપયોગ કરીશું.
11:18 પ્રથમ Draw ફાઈલ પર એક નવું પેજ ઉમેરીએ.
11:23 હવે Drawing toolbar થી એક વર્તુળ બનાવીએ Basic Shapes પર ક્લિક કરો અને Circleપસંદ કરો.
11:32 Draw પેજમાં માઉસને મુવ કરો અને તેને નીચે ખેંચો.
11:35 ચાલો બીજું એક ઓબ્જેક્ટ Diamond બનાવીએ.
11:38 Drawing toolbar પરથી, click Basic Shapes પર ક્લિક કરો અને Diamond પસંદ કરો.
11:43 કર્સરને Draw પેજ પર મુવ કરે તેને નીચે ખેંચો અને મેનુ બારથી Area Style / Filling ડ્રોપ ડાઉન બટન પસંદ કરો અને Red 3 રંગ પસંદ કરો.
11:55 ત્રીજો ઓબ્જેક્ટ લંબચોરસ બનાવો ઓબ્જેક્ટને Green 6 તરીકે રંગો.
12:02 શિફ્ટકી ને પકડીને ત્રણે ઓબ્જેક્ટને પસંદ કરો અને દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરો.
12:11 Context menu માટે જમણું ક્લિક કરો અને Combine પર ક્લિક કરો.
12:14 નવું ઓબ્જેક્ટ બન્યું છે!
12:18 નોંધ લો કે નવું ઓબ્જેક્ટ એ ઓબ્જેક્ટ નો રંગ લે છે જે છેલ્લું છે અથવા પાછળ છે.
12:24 ચાલો કીબોર્ડ પર CTRL+Z એક સાથે દબાવીને આ કામને અન્ડું કરીએ.
12:29 આકૃતિને ફરીથી પસંદ કરો અને context menu મેનુ માટે જમણું ક્લિક કરો.
12:35 Shapes પસંદ કરો અને Merge પર ક્લિક કરો.
12:38 Another new shape is created! બીજી એક નવી આકૃતિ બની છે.
12:41 યાદ રાખો કે ફંકશન સાથે તમે જેટલો પ્રયોગ કરશો, તેટલું વધારે શીખશો,
12:48 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
12:51 આ ટ્યુટોરીયલમાં તમે શીખ્યા, ઓબ્જેક્ટસ ને વ્યવસ્થિત અલાઈન કરવા માટે Grids, Guides અને snap lines નો ઉપયોગ કેવી રીતે કરાય.
12:59 તમે ઓબ્જેક્ટને ડ્યુબ્લીકેટ એટલેકે નકલ કરવું રીસઈઝ કરવું અને વિતરણ કરવાનું પણ શીખ્યા.
13:06 આપણે નવી લાઈન સ્ટાઈલસ પણ બનાવ્યા અને શીખ્યું કે આપેલ નો ઉપયોગ કરીને નવા ઓબ્જેક્ટસ કેવી રીતે બનાવાય.
13:12 *Combine, *Merge, *Subtract, *Intersect. સંયુક્ત કરવું, મર્જ કરવું, બાદ કરવું અને ઉમેરવું.
13:17 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
13:20 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે .
13:23 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .
13:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
13:37 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
13:43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .
13:48 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13:55 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen ઇન્ત્રો
14:06 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
14:10 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki