Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Basics-of-Layers-Password-Encryption-PDF/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |Welcome to the spoken tutorial on '''LibreOffice Draw''' - Basics of '''Layers''' and '''Password Encryption PDF'''. |- |...")
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|Welcome to the spoken tutorial on '''LibreOffice Draw''' - Basics of '''Layers''' and '''Password Encryption PDF'''.
+
| '''LibreOffice Draw''' ના - Basics of '''Layers''' and '''Password Encryption PDF''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|In this tutorial, you will learn the basics of '''layers'''.
+
|આ ટ્યુટોરીયલમાં આપણે  '''layers''' ની સામાન્ય જાણકારી શીખીશું.
  
 
|-
 
|-
 
|00:12
 
|00:12
|You will also learn How to protect a '''Draw''' file 
+
| આપણે આ પણ શીખીશું '''password encryption''' નો ઉપયોગ કરીને કેઈવી રીતે
  
 
|-
 
|-
 
|00:15
 
|00:15
|Using '''password encryption'''  
+
| '''Draw''' ફાઈલ ને પ્રોટેક્ટ કરવી,
  
 
|-
 
|-
 
|00:18
 
|00:18
|Export it as '''PDF'''.  
+
| '''PDF''' તરીકે એક્સપોર્ટ કરવી.  
  
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|Here we are using '''Ubuntu Linux''' version 10.04 as our operating system and '''LibreOffice Suite''' version 3.3.4.
+
|અહી આપણે  '''Ubuntu Linux''' આવૃત્તિ  10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને  '''LibreOffice Suite''' આવૃત્તિ  3.3.4. ને વાપરી રહ્યા છીએ
  
 
|-
 
|-
 
|00:30
 
|00:30
|Let us open the file '''Route Map'''.
+
| '''Route Map'''ફાઈલ ખોલો.
  
 
|-
 
|-
 
|00:33
 
|00:33
|What are '''Layers'''?
+
| '''Layers''' શું છે ?
  
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
|'''Layers''' are like transparent sheets, placed one on the top of another.
+
|'''Layers''' પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે.
  
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|There are three layers to every '''Draw''' file.
+
| દરેક '''Draw''' ફાઈલમાં ત્રણ લેયરો છે.
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|The '''Layout layer''' is displayed by default.
+
| '''Layout layer''' મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે.  
  
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|This is where we create most of our graphics.
+
| આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ.
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|The '''Control layer''' is used to store control elements such as buttons and forms.
+
| '''Control layer''' એ  '''control elements''' ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે  '''buttons'''  અને '''forms'''.
  
 
|-
 
|-
 
|00:56
 
|00:56
|The '''Dimensions layer''' is used to depict dimension lines or measurement lines for complex drawings.
+
| ''Dimensions layer''' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|For example, a drawing of a house must contain exact measurements of walls, positions of electrical wiring and so on.
+
|ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|Let’s print three maps that show the route from the House to the School.
+
| ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની  રસ્તો દર્શાવે.
  
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
|Let’s call them '''Map 1, Map 2''' and '''Map 3'''.
+
|તેને  '''Map 1, Map 2''' અને  '''Map 3''' તરીકે બોલાવીએ .
  
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|'''Map 1''', shows all the landmarks in the area.
+
|'''Map 1''', એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે.
  
 
|-
 
|-
 
|01:32
 
|01:32
|In '''Map 2''', let’s show all the objects except the two Lakes, the Stadium and the Commercial Complex.
+
| '''Map 2''',માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ.  
  
 
|-
 
|-
 
|01:40
 
|01:40
|In '''Map 3''', let’s show all the objects except the Park.
+
|'''Map 3''', માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ.  
  
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
|Do we need to create three separate maps to show these?
+
|શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?.
  
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
|No, '''Draw''' provides a solution to this with the help of '''Layers'''.
+
|ના , '''Draw''' '''Layers'''. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે.  
  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
|This way, there can be only one map file with many layers of information.
+
| આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
|01:59
 
|01:59
|We can print or view a combination of '''layers''' using one '''Draw''' page.
+
| એક  '''Draw''' પેજ વાપરીને આપણે  '''layers''' સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
|Let us add some layers to the '''RouteMap'''.
+
| '''RouteMap''' માં અમુક લેયરો ઉમેરો.
  
 
|-
 
|-
 
|02:09
 
|02:09
|Click on '''Layout layer'''.
+
| '''Layout layer''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|02:11
 
|02:11
|Right click and select '''Insert layer'''.
+
|જમણું ક્લિક કરો અને '''Insert layer''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|02:15
 
|02:15
|The '''Insert layer''' dialog box appears.
+
| '''Insert layer''' ડાઈલોગ બોક્સ ખુલે છે.  
  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|In the '''“Name”''' field, type '''“Layer four”'''.
+
| '''“Name”''' ફિલ્ડમાં  '''“Layer four”''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|02:21
 
|02:21
|You can add any title and description that is relevant to your drawing.
+
|તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો.
  
 
|-
 
|-
 
|02:26
 
|02:26
|Check the boxes '''“Visible”''' and '''“Printable”'''.
+
| '''“Visible”''' અને  '''“Printable”''' બોક્સોને તપાસો.
  
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|Click '''OK''' to exit the dialog box.
+
|ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|02:33
 
|02:33
|Click on '''Layout layer''' once again.
+
| ફરી એક વાર '''Layout layer''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|On the '''Draw''' page, select the map and ungroup it.
+
| '''Draw''' પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો.
  
 
|-
 
|-
 
|02:40
 
|02:40
|Now let us select the Lakes.
+
| ત્યાર બાદ '''Lakes''' ને પસંદ કરો.
  
 
|-
 
|-
 
|02:43
 
|02:43
|Press the '''Shift''' key and select the Stadium and the Commercial complex.  
+
|Press the '''Shift''' કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો.  
  
 
|-
 
|-
 
|02:48
 
|02:48
|Next right-click and select '''Cut'''.
+
|આગળ જમણું ક્લિક કરો અને '''Cut''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|02:51
 
|02:51
|Then click on '''“Layer four”''' layer and paste them.
+
|ત્યારબાદ  '''“Layer four”''' લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો.
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|They are pasted in the same positions as in the '''Layout layer'''.
+
|તે બધાને '''Layout layer''' માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|03:00
 
|03:00
|Click '''Layer Four''' once again.
+
| ફરી એક વાર'''Layer Four''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:03
 
|03:03
|Right-click to view the context menu and select '''Modify Layer'''.  
+
|કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને '''Modify Layer''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
|03:08
 
|03:08
|The '''Modify Layer''' dialog box  appears.
+
| '''Modify Layer''' ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|Uncheck the box '''“Visible”'''. Click '''OK'''.
+
| '''“Visible”''' બોક્સને અનચેક કરો . '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:14
 
|03:14
|Objects in '''Layer Four''' are no longer visible.
+
| '''Layer Four''' માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી.
  
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|The objects are present physically but are not visible.
+
|ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી.
  
 
|-
 
|-
 
|03:22
 
|03:22
|Click '''Layout Layer'''. If the tab is not seen, then press the left arrow button till the '''Layout layer''' is visible.
+
| '''Layout Layer''' પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો '''Layout layer''' જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો.
  
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
|We have our '''Map 2'''! In the same manner, we can create '''Map 3''' also.
+
|આપણી પાસે આપણું  '''Map 2'''! છે. સામન રીતે આપણે  '''Map 3''' પણ બનાવી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|03:38
 
|03:38
|Pause this tutorial and do this assignment.
+
| ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
  
 
|-
 
|-
 
|03:41
 
|03:41
|Create two routes from Home to the School Campus
+
|ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો.
  
 
|-
 
|-
 
|03:45
 
|03:45
|In the '''RouteMap''' drawing create each route on a separate '''layer''', so that they can be printed as two different maps each displaying only one route.
+
|In the '''RouteMap''' ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે.  
 
+
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
|Let us now learn how to export the file as a '''PDF''' and also '''password protect''' our '''Draw''' file.
+
| હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને '''PDF''' તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો  ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી.  
  
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|First let’s save the '''Draw''' file '''“RouteMap”''' as a '''PDF'''.
+
| '''Draw''' file '''“RouteMap”''' આ ડ્રો ફાઈલને  '''PDF''' તરીકે સંગ્રહીએ.  
  
 
|-
 
|-
 
|04:08
 
|04:08
|From the main menu, select '''File''' and click '''“Export as PDF”'''.
+
|મેન મેનુમાં થી '''File''' પસંદ કરો.અને  '''“Export as PDF”''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:14
 
|04:14
|The '''PDF''' dialog box appears.
+
| '''PDF''' ડાઈલોગ બોક્સ ખુલે છે.  
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|First, let us set the '''“General”''' options.
+
| પહેલા ચાલો '''“General”''' વિકલ્પો સુયોજિત કરીએ.
  
 
|-
 
|-
 
|04:18
 
|04:18
|Click the '''“General”''' Tab.
+
| '''“General”''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:20
 
|04:20
|Under '''“Range”''', let us select '''“All”''' as we are converting all the pages in the '''Draw''' file to '''PDF'''.
+
| '''“Range”''' અંતર્ગત ચાલો , '''“All”''' પસંદ કરીએ કારણકે અપને ડ્રો ફાઈલના તમામ પેજોને '''PDF''' માં રૂપાંતર કરી રહ્યા છીએ.  
  
 
|-
 
|-
 
|04:28
 
|04:28
|Under '''“Images”''', we shall select '''“JPEG compression”'''.
+
| '''“Images”''' અંતર્ગત ,આપણે  '''“JPEG compression”''' પસંદ કરીશું.
  
 
|-
 
|-
 
|04:32
 
|04:32
|This is the most common format that is used for compression.  
+
| સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે.
  
 
|-
 
|-

Revision as of 12:54, 30 September 2015

Time Narration
00:01 LibreOffice Draw ના - Basics of Layers and Password Encryption PDF પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે layers ની સામાન્ય જાણકારી શીખીશું.
00:12 આપણે આ પણ શીખીશું password encryption નો ઉપયોગ કરીને કેઈવી રીતે
00:15 Draw ફાઈલ ને પ્રોટેક્ટ કરવી,
00:18 PDF તરીકે એક્સપોર્ટ કરવી.
00:20 અહી આપણે Ubuntu Linux આવૃત્તિ 10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4. ને વાપરી રહ્યા છીએ
00:30 Route Mapફાઈલ ખોલો.
00:33 Layers શું છે ?
00:34 Layers પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે.
00:40 દરેક Draw ફાઈલમાં ત્રણ લેયરો છે.
00:43 Layout layer મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે.
00:46 આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ.
00:50 Control layercontrol elements ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે buttons અને forms.
00:56 Dimensions layer' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે.
01:03 ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ.
01:16 ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની રસ્તો દર્શાવે.
01:23 તેને Map 1, Map 2 અને Map 3 તરીકે બોલાવીએ .
01:28 Map 1, એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે.
01:32 Map 2,માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ.
01:40 Map 3, માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ.
01:45 શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?.
01:49 ના , DrawLayers. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે.
01:54 આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે.
01:59 એક Draw પેજ વાપરીને આપણે layers સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ.
02:06 RouteMap માં અમુક લેયરો ઉમેરો.
02:09 Layout layer પર ક્લિક કરો.
02:11 જમણું ક્લિક કરો અને Insert layer પસંદ કરો.
02:15 Insert layer ડાઈલોગ બોક્સ ખુલે છે.
02:18 “Name” ફિલ્ડમાં “Layer four” ટાઈપ કરો.
02:21 તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો.
02:26 “Visible” અને “Printable” બોક્સોને તપાસો.
02:30 ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે OK પર ક્લિક કરો.
02:33 ફરી એક વાર Layout layer પર ક્લિક કરો.
02:36 Draw પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો.
02:40 ત્યાર બાદ Lakes ને પસંદ કરો.
02:43 Press the Shift કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો.
02:48 આગળ જમણું ક્લિક કરો અને Cut પસંદ કરો.
02:51 ત્યારબાદ “Layer four” લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો.
02:55 તે બધાને Layout layer માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે.
03:00 ફરી એક વારLayer Four પર ક્લિક કરો.
03:03 કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને Modify Layer પસંદ કરો.
03:08 Modify Layer ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03:11 “Visible” બોક્સને અનચેક કરો . OK પર ક્લિક કરો.
03:14 Layer Four માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી.
03:18 ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી.
03:22 Layout Layer પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો Layout layer જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો.
03:31 આપણી પાસે આપણું Map 2! છે. સામન રીતે આપણે Map 3 પણ બનાવી શકીએ છીએ.
03:38 ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
03:41 ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો.
03:45 In the RouteMap ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે.
03:56 હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને PDF તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી.
04:04 Draw file “RouteMap” આ ડ્રો ફાઈલને PDF તરીકે સંગ્રહીએ.
04:08 મેન મેનુમાં થી File પસંદ કરો.અને “Export as PDF” પર ક્લિક કરો.
04:14 PDF ડાઈલોગ બોક્સ ખુલે છે.
04:15 પહેલા ચાલો “General” વિકલ્પો સુયોજિત કરીએ.
04:18 “General” ટેબ પર ક્લિક કરો.
04:20 “Range” અંતર્ગત ચાલો , “All” પસંદ કરીએ કારણકે અપને ડ્રો ફાઈલના તમામ પેજોને PDF માં રૂપાંતર કરી રહ્યા છીએ.
04:28 “Images” અંતર્ગત ,આપણે “JPEG compression” પસંદ કરીશું.
04:32 સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે.
04:36 Next, click the Initial View tab.
04:39 We will keep the default values displayed in the dialog box.
04:44 Now, click on the Links tab.
04:46 We may have inserted links in the Draw file.
04:49 Again, let’s keep the default values set for Links.
04:53 Now, let’s assign a password to protect the PDF document.
04:58 To do so, click on the “Security” tab.
05:01 Click on the Set open password button.
05:04 The Set open password dialog box appears.
05:08 In the field “Password”, type any password with which you want to protect your file.
05:14 I will set my password as “Protect101”.
05:18 In the field “Confirm”, I will re-type my password “Protect101”.Click OK.
05:25 Next, let’s set the permission password to print or modify the document.
05:31 Click on the Set permission password button.
05:35 In the field “Password”, type the password of your choice. I will type “ProtectAgain0”.
05:43 In the field “Confirm”, I will retype the password “ProtectAgain0”and click OK.
05:51 Notice that permissions for Printing and Changes are active now.
05:58 It is always a good practice
  • To set passwords
  • With a minimum of six characters
  • Including numbers and special characters.
06:08 Under Printing, select the option Not Permitted.
06:12 The PDF can be printed only if the correct password is provided, else it cannot be printed.
06:19 Under Changes select the option “Not Permitted”.
06:23 The PDF can be edited only if the correct password is provided, else it cannot be modified.
06:31 Now, let us click the Export button at the bottom.
06:35 The Export dialog box appears.
06:37 From the left panel, under Places, click on the location where you want to save your file.I will choose Desktop.
06:47 Under File type, click PDF - Portable Document Format.
06:51 And click on the Save button.
06:55 The Draw file is converted to a PDF file and saved on the Desktop.
07:00 Let us switch to the Desktop now.
07:03 On the Desktop, double-click on the RouteMap PDF file.
07:08 The Enter password dialog box opens.
07:11 In the Password field, let's type the wrong password Protect111.
07:17 Click on the Unlock Document button
07:20 You will notice that the password field is cleared and we are prompted to enter the password once again.
07:29 In the Password field, let’s type the correct password Protect101.
07:35 Click on the Unlock Document button. The PDF file opens.
07:40 We have converted our Draw file into PDF and successfully password-protected it!
07:47 This brings us to the end of this tutorial.
07:50 Here we have learnt, the basics of layers.
07:53 How to convert a Draw file into a PDF
07:56 How to protect it using password encryption.
08:01 Here is an assignment for you.
08:04 Create another PDF of the RouteMap file.
08:06 In the PDF dialog box, change “Initial View” options
08:10 Observe what happens.
08:12 Check all the options for “User Interface”.
08:16 Set permission passwords.
08:18 Print this PDF.
08:20 Watch the video available at the following link
08:23 It summarises the Spoken Tutorial project
08:26 If you do not have good bandwidth, you can download and watch it
08:31 The Spoken Tutorial Project Team
08:32 Conducts workshops using spoken tutorials
08:36 Gives certificates for those who pass an online test
08:39 For more details, please write to contact at spoken hyphen tutorial dot org
08:45 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
08:50 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
08:57 More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09:06 This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya