Difference between revisions of "LaTeX/C2/LaTeX-on-Windows-using-TeXworks/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | '''TeXworks''' વાપરીને વિન્ડો પર લેટેક ના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 426: | Line 426: | ||
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | | '''Maintenance''' (Admin) પર ક્લિક કરો. . |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | '''Package Manager''' પર ક્લિક કરો. (Admin). |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | | + | | આ વિવધ ઉપલબ્ધ પેકેજો ની યાદી દેખાડે છે. |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | | હવે આ યાદી પર એક નજર ફેરવીએ. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | | આ યાદીમાં છ કોલમો છે. |
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | | + | |તે છે '''Name, Category, Size, Packaged date, Installed on date અને Title''' . |
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | | | + | | '''Installed on column''' એ આપણા માટે ખુબ જરૂરી છે. |
|- | |- | ||
| 08:25 | | 08:25 | ||
− | | | + | | જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કર્યો નથી. |
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | | + | | ચાલો જોઈએ ચોકસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે ,હું '''abc''' પેકેજ પસંદ કરું છું. |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | | + | | નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે. |
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | | | + | |પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે. |
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | | + | | લસ બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08:53 | | 08:53 | ||
− | | | + | | એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલની યાદી બતાડશે. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | | '''Proceed''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | | + | | જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફીગ્ર કરું છું તે મને પ્રોક્સી યુસરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે. |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | | + | | ચાલો હું મારું યુસરનેમ અને પાસવર્ડ ટાઈપ કરું. |
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | | | + | | '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | | | + | | એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે. |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | | | + | | રીમોટ સર્વર કનેકટીવીટી ઈશુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થયી શકે છે. |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | | + | | આવા કિસ્સામાં પેકેજનું રીપોઝીટરી બદલો અને ફરી પ્રયાસ કરો. |
|- | |- | ||
| 09:34 | | 09:34 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઈંસ્ટોલેશન સમાપ્ત થયું છે. |
|- | |- | ||
| 09:39 | | 09:39 | ||
− | | | + | | '''Close''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | | + | | પેકેજની યાદી રીફ્રેશ થશે. |
|- | |- | ||
| 09:44 | | 09:44 | ||
− | | | + | | નોંધ લો કે '''abc.''' પેકેજના ઈંસ્ટોલેશન કોલમ માં '''11 september 2013''' દેખાશે. |
|- | |- | ||
| 09:52 | | 09:52 | ||
− | | | + | |અહી '''TeXworks''' વાપરીને વિન્ડો પર લેટેક નું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- |
Revision as of 20:57, 4 June 2015
Time | Narration |
00:01 | TeXworks વાપરીને વિન્ડો પર લેટેક ના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું: |
00:09 | * MikTeX ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા |
00:11 | * TeXworks વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા. |
00:15 | * ન મળનારી પેકેજ ડાઉનલોડ કરવા માટે MikTeX કોન્ફીગર કરતા. |
00:19 | આ ટ્યુ્ટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું Windows7 operating system અને MikTeX2.9. |
00:27 | હવે આપણે TeXworks નું મ્હ્ત્વના ફીચરો જોશું. |
00:31 | * આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે. |
00:33 | * આ એક embedded pdf reader છે. |
00:36 | * આ ભારતીય ભાષા ટાઈપસેટિંગ ને સપોર્ટ કરે છે. |
00:39 | TeXworks શરુ કરતા પહેલા,આપણને MikTeX ઇન્સ્ટોલ કરવું પડશે. |
00:44 | MikTeX આ એક વિન્ડોઝમાટે TeX અથવા LaTeX ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે. |
00:52 | વિન્ડોઝ પર LaTeX માં બેસિક ડોક્યુમેન્ટ બનવવા માટે જરૂરી પેકેજ તે ધરાવે છે. |
00:58 | આ ઉપરાંત,TeXworks આ MikTeX ઈંસ્ટોલેશન સાથે ઉપલભ્ધ મૂળભૂત એડિટર છે. |
01:04 | www.miktex.org આ વેબસાઈટ પર જાવ. |
01:10 | Click on the download link for recommended MikTeX ઇન્સ્ટોલ કરવા માટે બતાડેલ લીંક પર ક્લિક કરો. |
01:15 | આ MikTeX ઇન્સ્ટોલર ને ડાઉનલોડ કરશે. |
01:18 | તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો. |
01:22 | આ એક મોટી ફાઈલ છે લગભગ 154 mega bytes જેટલી. |
01:25 | તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે. |
01:27 | મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે. |
01:32 | ઈંસ્ટોલેશન શું કરવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
01:36 | ચેક બોક્સ ને ચેક કરો અને Next પર ક્લિક કરો. |
01:40 | બધા મૂળભૂત વિકલ્પો ને પસંદ કરો. |
01:43 | આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે. |
01:47 | મેં મારા કમ્પ્યુટર પર MikTeX પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે. |
01:50 | તે માટે મને ઈંસ્ટોલેશન કરવાની જરૂર નથી. |
01:54 | તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક MikTeX ઇન્સ્ટોલ કર્યા પછી થી, |
01:58 | ચાલો જોઈએ MikTeX સાથે આવેલ TeXworks એડિટરને કેવી રીતે વાપરવું. |
02:03 | વિન્ડોઝ ના Startબટન પર ક્લિક કરો. |
02:07 | All Programs પર ક્લિક કરો. |
02:09 | MikTeX2.9 પર ક્લિક કરો. |
02:12 | TeXworks પર ક્લિક કરો. |
02:15 | TeXworks એડિટર ખુલે છે. |
02:18 | ચાલો હું પહેલાથી જ ઉપલભ્ધ લેટેક ડોક્યુમેન્ટ ને ખોલું. |
02:21 | હું File' પર ક્લિક કરીશ,અને પછી Open પર અને directory. ને પસંદ કરીશ. |
02:28 | પછી હું hello.tex ફાઈલ ખોલીશ. |
02:32 | આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે. |
02:37 | આને syntax highlighting. કહેવાય છે. |
02:41 | આ user content અને LaTeX syntax ના વચ્ચે તફાવત કરવા માં મદદ કરે છે. |
02:47 | જો LaTeX syntax હાઈ લાઈટ ના હોય તો આપેલ કરો. |
02:52 | TeXworks વિન્ડોમાં , મેનુ બારમાં ઉપલબ્ધ Format બટન પર ક્લિક કરો. |
02:58 | Syntax Colouring પસંદ કરો અને પછી LaTeX પર ક્લિક કરો. |
03:03 | દરેક વખતે આપણે બનાવેલ લેટેક ડોક્યુમેન્ટમાં TeXworks ના મદદથી syntax highlighting કરવા ઈચ્છતા હોય તો આપેલ કરો. |
03:10 | મેનુ બારમાં , Edit પર ક્લીક કરો,અને પછી Preferences પર . |
03:16 | એડિટર બારમાં dropdown' બટન પર ક્લીક કરો જે આપણને Syntax Colouring કરવા માટે વિકલ્પ આપશે. |
03:22 | LaTeX [સંડ કરો અને પછી OK બટન પર ક્લિક કરો. |
03:26 | આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર syntax highlighting ની અસર થશે. |
03:32 | હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ. |
03:36 | કમ્પાઈલેશન શરુ કરવા માટે Ctrl અને t કી ને એક સાથે દાબો. |
03:42 | એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો pdf ખુલે છે. |
03:49 | pdf reader એ TeXworks. સાથે આવે છે તેની નોંધ લો. |
03:53 | આ કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને pdf માં દેખાડવા માટે TeXworksનો ઉપયોગ કરનાર મૂળભૂત pdf reader છે. |
03:59 | હવે ચાલો આપણે Beamer ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ. |
04:02 | આપણે ઇન્સ્ટોલ કરેલ MikTeX setup માં મૂળભૂત રીતે 'Beamer package નો સમાવેશ નથી. |
04:08 | This means that we have to આનો અર્થ છે કે |
04:10 | આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન MikTeX distribution માં ઉમેરવું પડશે. |
04:15 | missing package ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે. |
04:19 | એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું. |
04:24 | MikTeX ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે. |
04:31 | MikTeX ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે. |
04:37 | ચાલો પ્રથમ માર્ગ જોઈએ. |
04:40 | આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે MikTeX પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. |
04:47 | પ્રથમ TeXworks editor ને બંદ કરો. |
04:51 | આ જરૂરી છે કે આપણે tex ફાઈલને એડમિનિસ્ટ્રેટર પરવાનગી સાથે ખોલીએ. |
04:56 | start બટન પર ક્લિક કરો. |
04:59 | પછી All programs પર ક્લિક કરો. |
05:02 | MikTeX2.9. પર ક્લિક કરો. |
05:05 | TeXworks પર જમણું ક્લીક્કરો અને Run as Administrator ને પસંદ કરો. |
05:11 | આ TeXworks editor એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે. |
05:16 | File પર ક્લિક કરો. |
05:19 | Open. પર ક્લિક કરો. |
05:21 | beamer.tex ફાઈલ પસંદ કરો. |
05:24 | કમ્પાઇલેશન શરુ કરવા માટે Ctrl અને t કી દબાવો. |
05:29 | Package Installation ડાઈલોગ બોક્સ ખુલશે. |
05:33 | મિસિંગ પેકેજbeamer.cls ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે. |
05:38 | આ ડાઈલોગ બોક્સમાં Change બટન પર ક્લિક કરો. |
05:43 | Change Package Repository ડાઈલોગ બોક્સ ખુલશે. |
05:47 | Packages shall be installed from the internet વિકલ્પ પસંદ કરો . |
05:52 | Connection Settings પર ક્લિક કરો. |
05:55 | આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે. |
05:59 | જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો Use proxy server ચેક બોક્સને અનચેક કરો. |
06:06 | હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું. |
06:12 | હું પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીશ. |
06:16 | હું પ્રોક્સી પોર્ટ નંબર એન્ટર કરીશ.
|
06:19 | હું સંબંધીત ચેક બોક્સ પર ક્લિક કરીને જરૂરી વિકલ્પ ઓથેન્ટિકેશન સક્ષમ કરીશ. |
06:25 | OK પર ક્લિક કરો. અને પછી Next પર ક્લિક કરો. |
06:30 | તે મને પ્રોક્સીનું યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે. |
06:34 | હું માહિતીઓ દાખલ કરું છું અને OK પર ક્લિક કરો. |
06:39 | તે વિવિધ રીમોટ પેકેજ રીપોઝીટરીઝની યાદી બતાડશે. |
06:44 | તેમાંથી એકને પસંદ કરો અને Finish પર. |
06:48 | Install પર ક્લિક કરો. |
06:51 | આbeamer.cls પેકેજ ને ઇન્સ્ટોલ કરશે. |
06:55 | ફરીથી એક વખત પેકેજ ઈંસ્ટોલેશન ડાઈલોગ બોક્સ ખુલશે. |
07:00 | આ મિસિંગ પેકેજ pgfcore.sty ઇન્સ્ટોલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે. |
07:06 | તમે show this dialog before installing packages આ વિકલ્પને અન ચેક કરી શકો છો. |
07:12 | જો તમે આવું જયારે તમે કરશો તો મિસિંગ પેકેજ નો સામનો કરવા પર પણ MikTeX ફરીથી પોમ્પ્ટ નહી કરશે. |
07:19 | Install પર ક્લિક કરો. |
07:21 | હવે જો હજુ મિસિંગ પેકેજો હશે તો તે આપમેળે કઈ પણ પૂછ્યા વગર ઇન્સ્ટોલ થયી જશે . |
07:31 | એક વખત જો ઈંસ્ટોલેશન પતિ જશે તે કમ્પાઈલેશન પતાવશે અને pdf આઉટપુત ખોલશે. |
07:38 | આપણે તેને જોઈ શકીએ છીએ આપણે સફળતા પૂર્વક Beamer ડોક્યુમેન્ટ કમ્પાઈલ કર્યું છે. |
07:42 | હવે ચાલો મિસિંગ પેકેજોને ઇન્સ્ટોલ કરવાનો બીજો માર્ગ જોઈએ. |
07:47 | વિન્ડો ના start બટન પર ક્લિક કરો. |
07:50 | All Programs પર ક્લિક કરો. |
07:53 | MikTeX2.9. પર ક્લિક કરો. |
07:55 | Maintenance (Admin) પર ક્લિક કરો. . |
07:58 | Package Manager પર ક્લિક કરો. (Admin). |
08:02 | આ વિવધ ઉપલબ્ધ પેકેજો ની યાદી દેખાડે છે. |
08:07 | હવે આ યાદી પર એક નજર ફેરવીએ. |
08:10 | આ યાદીમાં છ કોલમો છે. |
08:13 | તે છે Name, Category, Size, Packaged date, Installed on date અને Title . |
08:21 | Installed on column એ આપણા માટે ખુબ જરૂરી છે. |
08:25 | જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કર્યો નથી. |
08:32 | ચાલો જોઈએ ચોકસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. |
08:36 | ઉદાહરણ તરીકે ,હું abc પેકેજ પસંદ કરું છું. |
08:41 | નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે. |
08:48 | પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે. |
08:51 | લસ બટન પર ક્લિક કરો. |
08:53 | એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલની યાદી બતાડશે. |
09:00 | Proceed પર ક્લિક કરો. |
09:04 | જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફીગ્ર કરું છું તે મને પ્રોક્સી યુસરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે. |
09:11 | ચાલો હું મારું યુસરનેમ અને પાસવર્ડ ટાઈપ કરું. |
09:14 | OK પર ક્લિક કરો. |
09:16 | એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે. |
09:23 | રીમોટ સર્વર કનેકટીવીટી ઈશુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થયી શકે છે. |
09:29 | આવા કિસ્સામાં પેકેજનું રીપોઝીટરી બદલો અને ફરી પ્રયાસ કરો. |
09:34 | આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઈંસ્ટોલેશન સમાપ્ત થયું છે. |
09:39 | Close પર ક્લિક કરો. |
09:41 | પેકેજની યાદી રીફ્રેશ થશે. |
09:44 | નોંધ લો કે abc. પેકેજના ઈંસ્ટોલેશન કોલમ માં 11 september 2013 દેખાશે. |
09:52 | અહી TeXworks વાપરીને વિન્ડો પર લેટેક નું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:58 | In this tutorial we learnt to: |
10:00 | * Download and install MikTeX. |
10:02 | * Write basic LaTeX document using TeXworks. |
10:06 | * Configure MikTeX to download missing packages in 2 different ways. |
10:11 | Watch the video available at the following link. |
10:14 | It summarizes the Spoken Tutorial project. |
10:17 | If you do not have good bandwidth, you can download and watch it. |
10:21 | The Spoken Tutorial Project Team: |
10:23 | Conducts workshops using spoken tutorials. |
10:27 | Gives certificates to those who pass on online test . |
10:30 | For more details, please write to contact@spoken-tutorial.org |
10:36 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
10:40 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
10:48 | More information on this mission is available at: http://spoken-tutorial.org /NMEICT-Intro |
10:59 | This is Rupak Rokade from IIT Bombay, signing off. Thanks for watching. |