Difference between revisions of "Inkscape/C2/Create-and-edit-shapes/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | | | + | | પ્રથમ આપણે '''Select and Transform tool. ''' વિષે શીખીશું. સામાન્ય રીતે અને ''' Selector tool.''' તરીકે સંબોધાય છે. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | | + | | Iઆ ખુબ મહત્વનું ટૂલ છે.તમને આ ટૂલ બોક્સ ની ડાબી બાજુએ મળશે. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | | + | | આ ટૂલ વડે તમે કેનવાસ પર ઓબ્જેક્ટ પસંદ કરવું,રૂપાંતરણ કરવું,અને આમ તેમ ખસેડવા જેવી પ્રક્રિયા કરી શકો છો. |
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | | + | |નવું ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો '''File''' અને પછી '''New''' અને '''Default''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | | ઉપલભ્ધ ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો '''File''' અને પછી '''Open.''' પસંદ કરો. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | | + | | ચાલો આપણે પહેલા બનાવેલી હતી તે '''drawing_1.svg ''' ફાઈલ ખોલીએ. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | | + | | મેં તને '''Documents''' ફોલ્ડરમાં સંગ્રહી હતી નીચે જમણી બાજુએ આપેલ '''Open''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | | + | | પહેલા આપણે લંબચોરસ બનાવ્યો હતો. |
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | | + | | હવે '''rectangle''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | | મૂળભૂત રીતે લંબચોરસનો રંગ આ લીલો છે. |
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
− | | | + | | રંગને લાલ બનાવવા માટે આપણે નીચેની બાજુએ આવેલ '''color palette''' નો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | | તો, હું કર્સરને નીચેની બાજુએ લઇ જઈશ અને લાલ રંગ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | | | + | |લંબચોરસ બદલાયેલ રંગનું અવલોકન કરો. |
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | | | + | | ચાલો હવે લંબચોરસને ખસેડીએ. |
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | | + | | આવું કરવા માટે તમને લંબચોરસ પર ક્યાં પણ ક્લિક કરવાનું રહેશો. |
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
− | | | + | |હવે, માઉસ બટનને છોડ્યા વગર તેને કેનવાસ પર તમને જોઈએ એ જગ્યાએ ડ્રેગ કરો. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | | + | | પછી માઉસ બટનને છોડી દો. |
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | | | + | |વિસ્તૃત દ્રશ્ય દેખાય એ માટે ચાલો ઝૂમ કરીએ. આવું કરવા માટે '''ctrl key ''' દબાવી રાખીને માઉસના સ્કોલ બટન નો ઉપયોગ કરો. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | | + | |લંબચોરસ ફરતે આવેલ બાણ ચિન્હની નોંધ લો.આને '''handles, ''' કહેવાય છે,જેનો ઉપયોગ આપણે માપ સરખું કરવા તથા ફેરવવા માટે કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | | જયારે કર્સરને કોઇપણ '''handles, ''' પર મુકાય છે ત્યારે '''handle ''' નો રંગ બદલાય છે. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | |આનો અર્થ એ થાય છે કે તે '''handle ''' પસંદ થયું છે અને માપમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | લંબચોરસ નું માપ સરખું કરવા કે નાનું મોટું કરવા માટે ખૂણા ના કોઈ પણ '''handles''' પર ક્લિક કરીને ડ્રેગ કરો. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | | + | |જો મને સમાન એસ્પેક્ટ રેશિયો જોઈતો હોય તો,માપ બદલી કરતી વખતે '''ctrl key''' દબાવીને રાખો. |
|- | |- | ||
|03:24 | |03:24 | ||
− | | | + | |લંબચોરસ ની લંબાઇ અથવા પહોળાઈ ને બદલી કરવા માટે લંબચોરસ ની બાજુએ આવેલ કોઈપણ '''handles''' નો ઉપયોગ કરો. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | '''handle, ''' ને ક્લિક કરો ડાબી બાજુએ અથવા જમણી બાજુએ કોઈ પણ જગ્યા પર ડ્રેગ કરો. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | |લંબચોરસની પહોળાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | |હવે ચાલો લંબચોરસની ઉંચાઈ બદલીએ. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | | તો આપણે '''handle.''' પર ક્લીક્મ કરીને ઉપર અથવા નીચેની બાજુએ ક્યાંપણ ડ્રેગ કરીશું. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | લંબચોરસની ઉંચાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | | + | | આપણે લંબચોરસની પહોળાઈ અને ઉંચાઈ પોતેથી પણ બદલી કરી શકીએ છીએ તે માટે ''' Tool controls bar.''' પર આવેલ '''width''' અને '''height''' પેરા મીટરો બદલવા પડશે. |
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | | | + | | હું '''width''' ને 400 અને '''height''' ને 200 તરીકે બદલીશ. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | | લંબચોરસ માપમાં થયેલ ફેરફાર ની નોંધલો. |
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | |In a similar way, you can also move the object by changing the X and Y axes positions. | + | |In a similar way, you can also move the object by changing the X and Y axes positions. |
|- | |- |
Revision as of 12:52, 16 April 2015
Time | Narration |
00:00 | Inkscape. Inkscape. માં “Create and edit shapes” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
|
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે Inkscape. થી પોતાને અનુકુળ બનાવીશું. |
00:10 | આપણે શીખીશું ઇન્સ્કેપ ઇન્ટરફેસ વિષે અને સદા આકારો બનાવવું. |
00:16 | રંગો ભરવું તથા handles ની મદદથી આકારોને સુધારિત કરવું. |
00:20 | આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 ઓએસ |
00:25 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:29 | Dash home. પર જાઓ અને ટાઈપ કરો Inkscape. |
00:34 | તમે logo. પર બમણું ક્લિક-કરીને Inkscape ખોલી શકો છો. |
00:38 | ઇન્ટરફેસના મથાળે, તમને Menu bar અને Tool controls bar. મળશે. |
00:44 | તેની બાદ rulers ટોચે બાજુમાં આવેલ છે. |
00:48 | ઇન્ટરફેસની જમણી બાજુએ તમને Command bar અને Snap controls bar. જોઈ શકીએ છીએ. |
00:54 | The Tool box ઇન્ટરફેસની ડાબી બાજુએ આવેલ છે. |
00:58 | મધ્યમાં canvas છે જ્યાં તમે તમારા ચિત્રો દોરશો. |
01:03 | ઇન્ટરફેસની નીચેની બાજુએ આપણે color palette અને status bar. જોઈ શકીએ છીએ. |
01:09 | હવે ચાલો Inkscape માં કેટલાક સામાન્ય આકારો બનાવતા તથા એડિટ કરતા શીખીએ. |
01:14 | પ્રથમ આપણે Select and Transform tool. વિષે શીખીશું. સામાન્ય રીતે અને Selector tool. તરીકે સંબોધાય છે. |
01:22 | Iઆ ખુબ મહત્વનું ટૂલ છે.તમને આ ટૂલ બોક્સ ની ડાબી બાજુએ મળશે. |
01:28 | આ ટૂલ વડે તમે કેનવાસ પર ઓબ્જેક્ટ પસંદ કરવું,રૂપાંતરણ કરવું,અને આમ તેમ ખસેડવા જેવી પ્રક્રિયા કરી શકો છો. |
01:34 | નવું ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો File અને પછી New અને Default પર ક્લિક કરો. |
01:41 | ઉપલભ્ધ ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો File અને પછી Open. પસંદ કરો. |
01:47 | ચાલો આપણે પહેલા બનાવેલી હતી તે drawing_1.svg ફાઈલ ખોલીએ. |
01:53 | મેં તને Documents ફોલ્ડરમાં સંગ્રહી હતી નીચે જમણી બાજુએ આપેલ Open બટન પર ક્લિક કરો. |
02:01 | પહેલા આપણે લંબચોરસ બનાવ્યો હતો. |
02:04 | હવે rectangle પર ક્લિક કરો. |
02:06 | મૂળભૂત રીતે લંબચોરસનો રંગ આ લીલો છે. |
02:09 | રંગને લાલ બનાવવા માટે આપણે નીચેની બાજુએ આવેલ color palette નો ઉપયોગ કરીશું. |
02:14 | તો, હું કર્સરને નીચેની બાજુએ લઇ જઈશ અને લાલ રંગ પર ક્લિક કરો. |
02:18 | લંબચોરસ બદલાયેલ રંગનું અવલોકન કરો. |
02:22 | ચાલો હવે લંબચોરસને ખસેડીએ. |
02:23 | આવું કરવા માટે તમને લંબચોરસ પર ક્યાં પણ ક્લિક કરવાનું રહેશો. |
02:27 | હવે, માઉસ બટનને છોડ્યા વગર તેને કેનવાસ પર તમને જોઈએ એ જગ્યાએ ડ્રેગ કરો. |
02:33 | પછી માઉસ બટનને છોડી દો. |
02:37 | વિસ્તૃત દ્રશ્ય દેખાય એ માટે ચાલો ઝૂમ કરીએ. આવું કરવા માટે ctrl key દબાવી રાખીને માઉસના સ્કોલ બટન નો ઉપયોગ કરો. |
02:46 | લંબચોરસ ફરતે આવેલ બાણ ચિન્હની નોંધ લો.આને handles, કહેવાય છે,જેનો ઉપયોગ આપણે માપ સરખું કરવા તથા ફેરવવા માટે કરી શકીએ છીએ. |
02:57 | જયારે કર્સરને કોઇપણ handles, પર મુકાય છે ત્યારે handle નો રંગ બદલાય છે. |
03:02 | આનો અર્થ એ થાય છે કે તે handle પસંદ થયું છે અને માપમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. |
03:08 | લંબચોરસ નું માપ સરખું કરવા કે નાનું મોટું કરવા માટે ખૂણા ના કોઈ પણ handles પર ક્લિક કરીને ડ્રેગ કરો. |
03:17 | જો મને સમાન એસ્પેક્ટ રેશિયો જોઈતો હોય તો,માપ બદલી કરતી વખતે ctrl key દબાવીને રાખો. |
03:24 | લંબચોરસ ની લંબાઇ અથવા પહોળાઈ ને બદલી કરવા માટે લંબચોરસ ની બાજુએ આવેલ કોઈપણ handles નો ઉપયોગ કરો. |
03:32 | handle, ને ક્લિક કરો ડાબી બાજુએ અથવા જમણી બાજુએ કોઈ પણ જગ્યા પર ડ્રેગ કરો. |
03:39 | લંબચોરસની પહોળાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
03:43 | હવે ચાલો લંબચોરસની ઉંચાઈ બદલીએ. |
03:46 | તો આપણે handle. પર ક્લીક્મ કરીને ઉપર અથવા નીચેની બાજુએ ક્યાંપણ ડ્રેગ કરીશું. |
03:51 | લંબચોરસની ઉંચાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
03:54 | આપણે લંબચોરસની પહોળાઈ અને ઉંચાઈ પોતેથી પણ બદલી કરી શકીએ છીએ તે માટે Tool controls bar. પર આવેલ width અને height પેરા મીટરો બદલવા પડશે. |
04:03 | હું width ને 400 અને height ને 200 તરીકે બદલીશ. |
04:07 | લંબચોરસ માપમાં થયેલ ફેરફાર ની નોંધલો. |
04:10 | In a similar way, you can also move the object by changing the X and Y axes positions. |
04:19 | Now, let's learn how to rotate the rectangle. |
04:24 | To do so, click on the rectangle once again. |
04:27 | Notice that now, the shape of the corner handles has changed, to indicate that it is ready for rotation. |
04:34 | I will click on the top right corner handle and rotate the rectangle. |
04:44 | You can also skew the rectangle by clicking and dragging any of the side handles. |
04:50 | I am clicking the left middle handle and dragging it up and down to skew the rectangle. |
04:56 | Observe the changes as I do so. |
04:59 | We will learn some more details on using these handles in another tutorial. |
05:04 | Let us unselect this shape now. |
05:06 | To do so, click anywhere in the canvas area or outside the canvas boundary. |
05:11 | Let me move the mouse back to the Tool box and over the same rectangle tool. |
05:17 | The tool tip says that we can draw rectangles and squares using this tool. |
05:22 | So, first let me click on this tool. |
05:25 | To draw a square, simply hold the ctrl key and drag on the canvas.
|
05:30 | Let me change its color to pink. |
05:32 | An assignment for you. |
05:34 | Select the Create circles and ellipses tool from the Tool box. |
05:38 | Use the ctrl key, draw a circle on the canvas. |
05:42 | Color it blue. |
05:44 | This is my circle. |
05:46 | Now let us learn how to modify this circle. |
05:49 | You can change the start and the end parameters to alter the shape of the circle to an arc or a segment. |
05:56 | There are 3 options here on the Tool controls bar, which helps to switch between the shapes. |
06:03 | Let me change the Start parameter to 100 and End parameter to -50. |
06:09 | We see that the circle shape has now changed to a segment shape. |
06:14 | Now I will click on arc icon and we see the change in the shape. |
06:19 | We can change back to circle shape again, by clicking on the circle icon. |
06:25 | Now, let's take a closer look at the circle shape on our canvas. |
06:30 | Notice 2 square handles and 2 circular handles called arc handles, on the shape. |
06:37 | The 2 square handles can be used to alter the shape of the circle to an ellipse shape. |
06:44 | Just drag these handles in the up-down or left-right directions. |
06:53 | Observe the change in the shape. |
06:56 | The 2 arc handles overlap each other. Click on the arc handle and move it anti-clockwise. |
07:04 | We can now see both the arc handles. |
07:08 | We can modify the circle shape into arc or segment shape using these arc handles. |
07:14 | Just by moving them in clockwise or anti-clockwise directions and observe the change in the shape. |
07:24 | Now, we will click on the rectangle tool in the Tool box and then click on the square. |
07:30 | Notice 2 resize handles and 2 arc handles on the top right corner of the shape. |
07:40 | As before, the 2 arc handles overlap each other. |
07:43 | Click on one of the arc handle and move it clockwise. |
07:48 | Now, we can see both the arc handles. |
07:51 | We can give rounded edges to the square using these handles. |
07:56 | Move them in clockwise or anti-clockwise directions and observe the change in the shape. |
08:02 | Now, let us create a polygon by clicking on the Stars and polygons tool from the Tool box. |
08:08 | This is right below the circle tool. So, click on it. |
08:13 | We will draw a polygon in a similar way and change the color to green. |
08:20 | By default, a 5-sided polygon i.e. a pentagon, is drawn. |
08:24 | Look at the Tool controls bar. Here, it says the number of corners of the polygon is 5. |
08:32 | You can create a square by decreasing the number to 4 and a triangle by decreasing it to 3. |
08:39 | By increasing it, we can create a pentagon, hexagon and so on. |
08:44 | Notice a resize handle on the polygon. |
08:47 | We can use it to resize or rotate the polygon. |
08:52 | Convert this shape into a star shape, by clicking on the star icon next to polygon icon, in the Tool controls bar. |
09:00 | Notice 2 handles on the star shape – one at the tip and one at the joint. |
09:06 | Click and drag the handle at the tip of the star to resize or rotate it. |
09:12 | We can resize and skew the shape of the star using the other handle. |
09:17 | Click on it and move in clockwise or anti-clockwise directions and observe the change in the shape and size. |
09:25 | We have come to the end of this tutorial. Let us summarize. |
09:30 | In this tutorial we learnt about Inkscape interface. |
09:34 | We also learnt to Create basic shapes like rectangle, square, circle, ellipse, polygon and star. |
09:42 | Fill color into the shapes and Modify the shapes using handles |
09:46 | Here is an assignment for you |
09:49 | Create a rectangle shape filled with blue color, |
09:52 | a circle shape with red color, |
09:54 | a star with 7 sides in green color. |
09:58 | Your completed assignment should look like this. |
10:03 | Watch the video available at the following link, It summarizes the Spoken Tutorial project. |
10:09 | If you do not have good bandwidth you can download and watch it. |
10:13 | The Spoken Tutorial Project Team conducts workshops using spoken tutorial and gives certificates for those who pass an online test. |
10:22 | For more details, please write to contact@spoken-tutorial.org |
10:28 | Spoken tutorial Project is a part of the Talk to a Teacher project |
10:32 | It is supported by the NMEICT, MHRD, Government of India. |
10:38 | More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:47 | We have come to the end of this tutorial. |
10:50 | This is Arthi and Saurabh from IIT Bombay, signing off.
|