Difference between revisions of "BASH/C3/More-on-Redirection/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું    '''standard error''' અને  '''output ''' બંનેનું રીડાયરેક્શન
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું    '''standard error''' અને  '''output ''' બંનેનું રીડાયરેક્શન.
  
 
|-
 
|-
Line 137: Line 137:
 
|-
 
|-
 
|02:51
 
|02:51
|It says that there was no ''''/user'''' directory found.
+
| તે આ  ''''/user'''' ડિરેક્ટરી નથી મળી તેમ કહે છે.
  
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|The directory content for '''/usr '''is displayed.  
+
| '''/usr ''' ડિરેક્ટરીની વિષયવસ્તુ દેખાડી છે.
  
 
|-
 
|-
 
|03:00
 
|03:00
|Please note that the content for ''''/usr' directory''' may vary on your system.
+
| ''''/usr' directory''' માંની વિષયવસ્તુઓ તમારા સીસ્ટમ અનુસાર બદલાશે તેની નોંધ લો.
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
| Now let us delete this file. So, on the '''terminal ''' Type '''rm space out_(underscore)file. (dot)txt'''
+
| ચાલો આ ફાઈલને ડીલીટ કરીએ તો ટર્મિનલ પર ટાઈપ કરો '''rm space out_(underscore)file. (dot)txt'''
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| Another method is to use '''2 greater than ampersand 1 '''after the filename
+
|બીજી પધ્તી છે ફાઈલ નામ પછી  '''2 greater than ampersand 1 ''' ને વાપરો.
  
 
|-
 
|-
 
|03:24
 
|03:24
|The syntax is '''command space greater than''' '''filename space 2 greater than ampersand 1'''
+
|સિન્ટેક્સ છે  '''command space greater than''' '''filename space 2 greater than ampersand 1'''
  
 
|-
 
|-
 
|03:33
 
|03:33
|We can also redirect to '''slash dev slash null (/dev/null) '''file.
+
| આપણે '''slash dev slash null (/dev/null) ''' ફાઈલ પર પણ રીડાઈ રેક્ટ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| Let us learn a little more about '''slash dev slash null (/dev/null) '''file.
+
| ચાલો  '''slash dev slash null (/dev/null) ''' ફાઈલ વિશે થોડું વધારે શીખીએ .
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| It is a special kind of file
+
|આ ફાઇલ એક ખાસ પ્રકારની છે
  
 
|-
 
|-
 
|03:48
 
|03:48
|It is a null file or a place where we can dump anything.  
+
| આ '''null''' ફાઈલ હોવાના કારણે આપણે આમાં કંઈપણ નાખી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|03:52
 
|03:52
|It includes the output and error messages
+
|આમાં  આઉટપુટ અને એરર મેસેજનો સમાવેશ થાય છે.
  
 
|-
 
|-
 
|03:57
 
|03:57
|It is also called as '''bit bucket.'''
+
|અને  '''bit bucket.''' પણ કહેવાય છે.
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
| Let us now come back to our code in '''gedit'''.
+
| ચાલો આપણા  '''gedit''' માં કોડ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
| Let us redirect both standard output and error to the '''null file. '''
+
| ચાલો સ્ટાન્ડર્ડ આઉટપુટ અને એરર બંનેને  '''null file. ''' પર રીડાઈરેક્ટ કરીએ.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| I will copy this line of code and paste it below over here.
+
| હું આ લાઈનના કોડને કોપી કરીશ અને અહી નીચે પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| I want both the output and error messages to be discarded.  
+
| મને આઉટપુટ અને એરર મેસેજ બંનેને કાઢી કાઢવા છે.
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
|So I will change this part of the copied code.'''> (greater than) '''means '''truncate''' or '''write'''.
+
|માટે હું કોપી કરેલ કોડના આ ભાગને બદલવાની છું '''> (greater than) ''' એટલેકે  '''truncate''' અથવા  '''write'''.
  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|'''slash dev slash null '''is the null file '''2>&1''' '''(2 greater than ampersand 1)'''
+
|'''slash dev slash null ''' આ નલ ફાઈલ છે  '''2>&1''' '''(2 greater than ampersand 1)'''
  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|Number “2” will redirect '''standard error '''to '''standard output, '''denoted by number “1”.
+
| “2” આ નંબર '''standard error ''' થી  '''standard output, ''' પાસે રીડાઈ રેક્ટ કરે છે જે  “1” આ નંબરથી દેખાડશે.
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| Now click on '''Save'''. Save the code.
+
| કોડ સેવ કરવા માટે  '''Save''' પર ક્લીક  કરો.  
  
 
|-
 
|-
 
|04:48
 
|04:48
| Let us run the file''' redirect.sh.'''  
+
| ચાલો ''' redirect.sh.''' ફાઈલ રન કરો.
  
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|Go to the '''terminal.'''
+
| '''terminal.''' પર જાઓ.
  
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
| Recall the previous command with the up-arrow key. '''dot slash redirect.sh''' and press '''Enter.'''
+
| અપ એરો કીના મદદ થી '''dot slash redirect.sh''' કમાંડને ફરી લાઓ અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| We can see the output by typing '''cat out_(underscore)file.(dot)txt'''
+
| તમે  '''cat out_(underscore)file.(dot)txt''' ટાઈપ કરીને આઉટપુટ જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|05:11
 
|05:11
| Come back to our slides.
+
| આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|* We can capture as well as append '''standard output''' or '''error''' to a file.
+
|* '''standard output''' અથવા  '''error''' આપણે ફાઈલમાં ઉમેરી  તેમજ કેપ્ચર કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|05:21
 
|05:21
|The output or the error will be appended at the end of the file.
+
| આઉટપુટ અથવા એરર ફાઈલના અંતમાં ઉમેરવામાં આવશે.  
  
 
|-
 
|-
 
|05:26
 
|05:26
|If the file does not exist, it will create a new file.
+
| જો ફાઇલ અસ્તિત્વમાં નથી, તો તે એક નવી ફાઇલ બનાવશે.
  
 
|-
 
|-
 
|05:31
 
|05:31
|The syntax is '''command''' '''space greater than greater than space '''followed by '''filename '''
+
|સિન્ટેક્સ છે  '''command''' '''space greater than greater than space '''તે પછી  '''filename '''
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
| Let us understand this using an example.  
+
| ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ.
  
 
|-
 
|-
 
|05:45
 
|05:45
|Let me open the file '''redirect.(dot)sh'''
+
|ચાલો  '''redirect.(dot)sh''' ફાઈલ ખોલીએ
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| Now, here let's Type '''date space greater than greater than space out_(underscore)file.(dot)txt'''
+
|ચાલો અહી ટાઈપ કરીએ '''date space greater than greater than space out_(underscore)file.(dot)txt'''
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| The ''''date'''' command will simply display the '''system date '''as output.  
+
| The ''''date'''' કમાંડ આઉટપુટ તરીકે સિસ્ટમની તારીખ દેખાડશે.  
  
 
|-
 
|-
 
|06:06
 
|06:06
|We can check this command on the '''terminal''' by typing ''''date.''''
+
| ''''date.'''' કમાંડ  ટર્મિનલ પર ટાઈપ કરીને આપણે આ તપાસી શકીએ છીએ. 
  
 
|-
 
|-
 
|06:11
 
|06:11
|Come back to the terminal.Type '''date''' You can see that the '''system date '''i.e. the '''current date '''is displayed.
+
| ચાલો ટર્મિનલ પર પાછા આવો અને ટાઈપ કરો '''date''' તમે સીસ્ટમની તારીખ  એટલેકે આજની તારીખ જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|06:23
 
|06:23
|The output of '''date command''' will be appended to the '''out_(underscore)file.(dot)txt '''file.
+
| '''date command''' નું આઉટપુટ  '''out_(underscore)file.(dot)txt '''ફાઈલમાં ઉમેરવામાં આવશે.
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|We are using this file to capture '''standard output''' and error of '''ls''' command.
+
| આપણે આ ફાઈલને '''standard output''' અને  '''ls''' કમાંડના એરર ને કેપ્ચર કરવા માટે વાપરીએ છીએ.  
  
 
|-
 
|-
 
|06:39
 
|06:39
| Click on '''Save'''
+
|   '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|06:40
 
|06:40
|Switch to the '''terminal.'''
+
| ટર્મિનલ પર જાઓ.
  
 
|-
 
|-
 
|06:43
 
|06:43
| Now press the '''uparrow''' key.Recall the previous command ''' dot slash redirect dot sh'''
+
| હવે અપ એરો કીને દબાવીને  ''' dot slash redirect dot sh''' ફાઈલને ફરીથી મેળવીએ.
  
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|and press '''Enter.'''
+
|અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
| Let us check the output by opening '''out_(underscore) file.(dot)txt'''
+
|ચાલો '''out_(underscore) file.(dot)txt''' ખોલીને આઉટપુટ તપાસીએ.
  
 
|-
 
|-
 
|06:59
 
|06:59
|Type '''cat space out_(underscore)file.(dot)txt'''
+
|ટાઈપ કરો  '''cat space out_(underscore)file.(dot)txt'''
  
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
| Observe that the output of ''''date'''' command is appended to the end of the file.
+
| નોંધ લો કે  ''''date'''' કમાંડનું આઉટપુટ ફાઈલના અંતમાં જોડાયું છે.  
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| This brings us to the end of this tutorial.
+
| આ આપણનેટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
  
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
|Let us summarise.  
+
|ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|In this tutorial we learnt
+
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|Redirection of both '''standard error''' and '''output'''  And to append the '''redirected output''' '''
+
| '''standard error''' અને  '''output'''  બંનેને રીડાઈરેક્ટ કરતા અને રીડાઈરેક્ટ કરેલા આઉટપુટને ઉમેરતા.
  
 
|-
 
|-
 
|07:27
 
|07:27
| As an assignment,
+
| અસાઇનમેન્ટ તરીકે,
  
 
|-
 
|-
 
|07:29
 
|07:29
|Create '''X_(underscore)file.(dot)txt''' file with some content.
+
|Create અમુક વિષયવસ્તુ સાથે '''X_(underscore)file.(dot)txt''' ફાઈલ બનાવો.
  
 
|-
 
|-
 
|07:34
 
|07:34
|Redirect the content of both '''out_(underscore)file.(dot)txt''' and '''X_(underscore)file.(dot)txt''' to a new file.
+
| '''out_(underscore)file.(dot)txt''' અને  '''X_(underscore)file.(dot)txt''' આ બંને ફાઈની વિષયવસ્તુ ને નવી ફાઈલમાં રીડાઈ રેક્ટ કરો.
  
 
|-
 
|-
 
|07:44
 
|07:44
| Watch the video available at the link shown below.
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
 
|-
 
|-
 
|07:47
 
|07:47
|It summarises the Spoken Tutorial project.
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
|07:51
 
|07:51
|If you do not have good bandwidth, you can download and watch it.
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
| The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials Gives certificates to those who pass an online test
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
  
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken tutorial.org\NMEICT-Intro'''
More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro
+
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
| The script has been contributed by FOSSEE and Spoken-Tutorial teams.
+
| આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.  
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|This is Ashwini from IIT Bombay.Thank you for joining.
+
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 12:37, 9 February 2015

Timee Narration
00:01 નમસ્તે મિત્રો More on redirection પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું standard error અને output બંનેનું રીડાયરેક્શન.
00:13 રીડાઈ રેક્ટ કરેલ આઉટપુટ ઉમેરવા.
00:15 ઉમુક ઉદાહરણ સાથે સમજીએ.
00:19 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00:25 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org
00:30 આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું. ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને
00:35 GNU BASH આવૃત્તિ 4.2
00:39 કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:46 અગાઉના ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા standard output અને standard errors .
00:52 stderr તેમજ stdout બંનેને એકજ ફાઈલમાં રીડાઈ રેક્ટ કરી શકાય છે.
00:58 આ ઘણી રીતે કરી શકાય છે.
01:01 આપણે આ ટ્યુટોરીયલમાં મહત્વના બે રીડાયરેક્શન મેથડો આવરી આવરી લેશું.
01:08 પ્રથમ મેથડમાં &> અને ગ્રેટર ધેન ચિન્હ વાપરીએ બંને standard output અને error ને રીડાઈ રેક્ટ કરવું છે.
01:18 સિન્ટેક્સ છે Command space ampersand greater than space filename
01:25 ચાલો હું redirect.sh. નામક ફાઈલ ખોલું.
01:30 મેં આ ફાઈલમાં અમુક કોડ ટાઈપ કર્યા છે.
01:32 shebang line. છે.
01:36 ls/usr અને /user નામની બે ડિરેક્ટરીમાની વિષયવસ્તુ દેખાડે છે.
01:44 નોંધલો /user એ ડિરેક્ટરી અસ્તિત્વમાં નથી.
01:48 એટલા માટે ls કમાંડ એરર આપશે.
01:52 &(ampersand) અને આગળ greater than ચિન્હstdout અને stderr to out_(underscore)file.txt પર રીડાઈ રેક્ટ કરશે.
02:03 હવે ફાઈલ સેવ કરો.
02:05 redirect.sh. ફાઈલ રન કરો.
02:07 તમારા કીબોર્ડ પર એકસાથે CTRL+ALT+T keys દાબીને ટર્મિનલ ખોલો.
02:15 ટાઈપ કરો chmod space plus x space redirect dot sh
02:23 Enter દબાઓ.
02:25 ટાઈપ કરો dot slash redirect dot sh
02:28 Enter દબાઓ.
02:30 out_(underscore)file.(dot)txt ખોલીને આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ.
02:36 ટાઈપ કરો cat space out_(underscore)file.(dot)txt
02:42 આપણે error અને output. બંને જોઈ શકીએ છીએ.
02:48 આ ફાઈલમાં /user આ ડિરેક્ટરી માટેની એરર નોંધાઈ છે.
02:51 તે આ '/user' ડિરેક્ટરી નથી મળી તેમ કહે છે.
02:56 /usr ડિરેક્ટરીની વિષયવસ્તુ દેખાડી છે.
03:00 '/usr' directory માંની વિષયવસ્તુઓ તમારા સીસ્ટમ અનુસાર બદલાશે તેની નોંધ લો.
03:06 ચાલો આ ફાઈલને ડીલીટ કરીએ તો ટર્મિનલ પર ટાઈપ કરો rm space out_(underscore)file. (dot)txt
03:15 બીજી પધ્તી છે ફાઈલ નામ પછી 2 greater than ampersand 1 ને વાપરો.
03:24 સિન્ટેક્સ છે command space greater than filename space 2 greater than ampersand 1
03:33 આપણે slash dev slash null (/dev/null) ફાઈલ પર પણ રીડાઈ રેક્ટ કરી શકીએ છીએ.
03:39 ચાલો slash dev slash null (/dev/null) ફાઈલ વિશે થોડું વધારે શીખીએ .
03:45 આ ફાઇલ એક ખાસ પ્રકારની છે
03:48 null ફાઈલ હોવાના કારણે આપણે આમાં કંઈપણ નાખી શકીએ છીએ.
03:52 આમાં આઉટપુટ અને એરર મેસેજનો સમાવેશ થાય છે.
03:57 અને bit bucket. પણ કહેવાય છે.
04:00 ચાલો આપણા gedit માં કોડ પર પાછા આવીએ.
04:04 ચાલો સ્ટાન્ડર્ડ આઉટપુટ અને એરર બંનેને null file. પર રીડાઈરેક્ટ કરીએ.
04:11 હું આ લાઈનના કોડને કોપી કરીશ અને અહી નીચે પેસ્ટ કરીશ.
04:16 મને આઉટપુટ અને એરર મેસેજ બંનેને કાઢી કાઢવા છે.
04:21 માટે હું કોપી કરેલ કોડના આ ભાગને બદલવાની છું > (greater than) એટલેકે truncate અથવા write.
04:30 slash dev slash null આ નલ ફાઈલ છે 2>&1 (2 greater than ampersand 1)
04:37 “2” આ નંબર standard error થી standard output, પાસે રીડાઈ રેક્ટ કરે છે જે “1” આ નંબરથી દેખાડશે.
04:45 કોડ સેવ કરવા માટે Save પર ક્લીક કરો.
04:48 ચાલો redirect.sh. ફાઈલ રન કરો.
04:52 terminal. પર જાઓ.
04:54 અપ એરો કીના મદદ થી dot slash redirect.sh કમાંડને ફરી લાઓ અને Enter. દબાઓ.
05:03 તમે cat out_(underscore)file.(dot)txt ટાઈપ કરીને આઉટપુટ જોઈ શકો છો.
05:11 આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
05:15 * standard output અથવા error આપણે ફાઈલમાં ઉમેરી તેમજ કેપ્ચર કરી શકીએ છીએ.
05:21 આઉટપુટ અથવા એરર ફાઈલના અંતમાં ઉમેરવામાં આવશે.
05:26 જો ફાઇલ અસ્તિત્વમાં નથી, તો તે એક નવી ફાઇલ બનાવશે.
05:31 સિન્ટેક્સ છે command space greater than greater than space તે પછી filename
05:41 ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ.
05:45 ચાલો redirect.(dot)sh ફાઈલ ખોલીએ
05:49 ચાલો અહી ટાઈપ કરીએ date space greater than greater than space out_(underscore)file.(dot)txt
06:00 The 'date' કમાંડ આઉટપુટ તરીકે સિસ્ટમની તારીખ દેખાડશે.
06:06 'date.' કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરીને આપણે આ તપાસી શકીએ છીએ.
06:11 ચાલો ટર્મિનલ પર પાછા આવો અને ટાઈપ કરો date તમે સીસ્ટમની તારીખ એટલેકે આજની તારીખ જોઈ શકો છો.
06:23 date command નું આઉટપુટ out_(underscore)file.(dot)txt ફાઈલમાં ઉમેરવામાં આવશે.
06:31 આપણે આ ફાઈલને standard output અને ls કમાંડના એરર ને કેપ્ચર કરવા માટે વાપરીએ છીએ.
06:39 Save પર ક્લિક કરો.
06:40 ટર્મિનલ પર જાઓ.
06:43 હવે અપ એરો કીને દબાવીને dot slash redirect dot sh ફાઈલને ફરીથી મેળવીએ.
06:50 અને Enter. દબાઓ.
06:52 ચાલો out_(underscore) file.(dot)txt ખોલીને આઉટપુટ તપાસીએ.
06:59 ટાઈપ કરો cat space out_(underscore)file.(dot)txt
07:05 નોંધ લો કે 'date' કમાંડનું આઉટપુટ ફાઈલના અંતમાં જોડાયું છે.
07:12 આ આપણનેટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
07:15 ચાલો સારાંશ લઈએ.
07:17 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
07:19 standard error અને output બંનેને રીડાઈરેક્ટ કરતા અને રીડાઈરેક્ટ કરેલા આઉટપુટને ઉમેરતા.
07:27 અસાઇનમેન્ટ તરીકે,
07:29 Create અમુક વિષયવસ્તુ સાથે X_(underscore)file.(dot)txt ફાઈલ બનાવો.
07:34 out_(underscore)file.(dot)txt અને X_(underscore)file.(dot)txt આ બંને ફાઈની વિષયવસ્તુ ને નવી ફાઈલમાં રીડાઈ રેક્ટ કરો.
07:44 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:47 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:51 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:06 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
08:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:17 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro
08:30 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
08:37 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya