Difference between revisions of "PHP-and-MySQL/C3/MySQL-Part-3/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |નમસ્કાર, તમારું ફરીથી સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણ…')
 
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|નમસ્કાર, તમારું ફરીથી સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે એક ડેટાબેઝમાં કેટલાક ડેટા લખીશું.
+
|નમસ્કાર, તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે ડેટાબેઝમાં કેટલાક ડેટા લખીશું.
 
|-
 
|-
 
|0:06
 
|0:06
|આ કરવા માટે આપણે આપણા '''"mysql query"''' ફંક્શનને ઉપયોગમાં લઈશું.
+
|આ કરવા માટે આપણે '''"mysql query"''' ફંક્શનને ઉપયોગમાં લઈશું.
 
|-
 
|-
|0:10
+
|0:11
|હવે તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે આપણા... રેકોર્ડ છે....
+
|હવે તમે અહીં જોશો કે આપણી પાસે... રેકોર્ડ છે....
 
|-
 
|-
 
|0:16
 
|0:16
|હું આ ટ્યુટોરીયલને ફરીથી કરી રહ્યો છુ કારણ કે જયારે મેં પહેલી વાર આ કર્યું હતું, આ કામ કરતુ ન હતું.
+
|હું આ ટ્યુટોરીયલ ફરી કરું છુ કારણ કે પહેલા આ કામ કરતુ ન હતું.
 
|-
 
|-
 
|0:21
 
|0:21
|તો સૌપ્રથમ, હું અહીં આ ડેટાને રદ્દ કરીશ.
+
|તો સૌપ્રથમ, હું આ ડેટાને રદ્દ કરીશ.
 
|-
 
|-
 
|0:29
 
|0:29
|સારું... ઠીક છે... તો આપણી પાસે એક ખાલી કોષ્ટક છે, આપણા કોષ્ટકમાં આ સમયે કોઈપણ ડેટા નથી.
+
|તો આપણી પાસે એક ખાલી કોષ્ટક છે, કોષ્ટકમાં આ સમયે કોઈપણ ડેટા નથી.
 
|-
 
|-
 
|0:36
 
|0:36
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં કઈ જ નથી.
+
|આપણે જોશું કે અહીં કઈ જ નથી.
 
|-
 
|-
 
|0:40
 
|0:40
|અહીં ફક્ત આપણા ફીલ્ડનાં નામો છે.
+
|અહીં ફક્ત ફીલ્ડનાં નામો છે.
 
|-
 
|-
 
|0:43
 
|0:43
|આ સાથે, અહીં શરૂ કરવા માટે, ચાલો આ પર માત્ર કમેન્ટ કરીએ.
+
|આ સાથે, શરૂ કરવા માટે, ચાલો આ પર કમેન્ટ કરીએ.
 
|-
 
|-
 
|0:47
 
|0:47
|તેથી '''"write some data"'''. ત્યારબાદ આપણે એક ક્વેરી સુયોજિત કરીશું જે ડેટા લખશે.
+
|તેથી '''"write some data"'''. ત્યારબાદ એક ક્વેરી સુયોજિત કરીશું જે ડેટા લખશે.
 
|-
 
|-
 
|0:52
 
|0:52
|તેથી... '''"write"''' અને આપણે '''"mysql query"''' ફંક્શનને ઉપયોગમાં લઈશું.
+
|તેથી... '''"write"''' અને '''"mysql query"''' ફંક્શનને ઉપયોગમાં લઈશું.
 
|-
 
|-
 
|0:59
 
|0:59
|અને આ બરાબર ૧ પેરામીટર લે છે જે આપણી '''sql''' ક્વેરી છે.
+
|આ બરાબર ૧ પેરામીટર લે છે જે '''sql''' ક્વેરી છે.
 
|-
 
|-
 
|1:01
 
|1:01
|આ કરવા માટે, ડેટા દાખલ કરવા માટે આપણે '''"INSERT"''' ટાઈપ કરીશું.
+
|આ કરવા માટે, ડેટા દાખલ કરવા માટે '''"INSERT"''' ટાઈપ કરીશું.
 
|-
 
|-
 
|1:06
 
|1:06
|આપણે '''"INSERT INTO"''' લખવા માટે જઈ રહ્યા છીએ.
+
|આપણે '''"INSERT INTO"''' લખીશું.
 
|-
 
|-
 
|1:09
 
|1:09
|હવે આને મોટા અક્ષરોમાં લખવાનું કારણ એ છે કે આ '''sql''' કોડ છે.
+
|આને મોટા અક્ષરોમાં લખવાનું કારણ એ છે કે આ '''sql''' કોડ છે.
 
|-
 
|-
 
|1:14
 
|1:14
Line 52: Line 52:
 
|-
 
|-
 
|1:19
 
|1:19
|જો હું કંઈપણ નાના અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે અથવા તો કોષ્ટક નામ છે, ડેટાબેઝ નામ છે કે પછી ડેટા જે હું ડેટાબેઝમાં લખી રહ્યો છુ.
+
|જો હું નાના અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે કોષ્ટક નામ, ડેટાબેઝ નામ કે પછી ડેટા જે હું ડેટાબેઝમાં લખી રહ્યો છુ તે છે.
 
|-  
 
|-  
|1:30
+
|1:28
|તેથી '''"INSERT INTO people"''' કારણ કે આ અહીં આપણા કોષ્ટકનું નામ છે.
+
|તેથી '''"INSERT INTO people"''' કારણ કે આ કોષ્ટક નામ છે.
 
|-
 
|-
 
|1:34
 
|1:34
|'''"INSERT INTO people"''' અને ત્યારબાદ '''"VALUES"''' અને પછી કૌંસમાં આપણે દરેક વેલ્યુ માટે થોડી જગ્યા બનાવીશું.
+
|'''"INSERT INTO people"''' ત્યારબાદ '''"VALUES"''' અને પછી કૌંસમાં દરેક વેલ્યુ માટે થોડી જગ્યા બનાવીશું.
 
|-
 
|-
|1:40
+
|1:41
 
|તો આપણને ૧,૨,૩,૪,૫ મળ્યું.
 
|તો આપણને ૧,૨,૩,૪,૫ મળ્યું.
 
|-
 
|-
 
|1:46
 
|1:46
|અહીં ૫ ફીલ્ડો છે તેથી આપણને અહીં ડેટાબેઝનાં બરાબર ૫ ટુકડાઓ લખવાની જરૂર છે.
+
|અહીં ૫ ફીલ્ડો છે તેથી અહીં ડેટાબેઝનાં બરાબર ૫ ટુકડાઓ લખવાની જરૂર છે.
 
|-
 
|-
|1:50
+
|1:52
|આપણને '''id''', '''firstname''', '''lastname''' એજ રીતે નીચે '''gender''' સુધીની જરૂર છે.
+
|આપણને '''id''', '''firstname''', '''lastname''' અને નીચે '''gender''' સુધીની જરૂર છે.
 
|-
 
|-
|1:55
+
|1:58
|આ એકલ અવતરણ અંદર અથવા એકલ અવતરણ વાપરીને બનાવામાં આવ્યું છે જે અલ્પ વિરામ દ્વારા અલગ થયેલ છે.
+
|આ એક અવતરણ અંદર અથવા એક અવતરણ વાપરીને બનાવામાં આવ્યું છે જે અલ્પ વિરામ દ્વારા અલગ થયેલ છે.
 
|-  
 
|-  
|2:03
+
|2:06
|આપણે દ્વિઅવતરણ ન વાપરવાનું કારણ એ છે કે આપણે આને અંતમાં મેળવ્યું છે અથવા કે શરૂઆતમાં અને અહીં સમાપ્ત થાય છે.
+
|દ્વિઅવતરણ ન વાપરવાનું કારણ એ છે કે આપણે અંતમાં મેળવ્યું છે અથવા શરૂઆતમાં અને અહીં સમાપ્ત થાય છે.
 
|-
 
|-
|2:10
+
|2:14
|આપણે આપણું '''id''' અહીં દાખલ કરવાની જરૂર નથી.
+
|આપણે '''id''' અહીં દાખલ કરવાની જરૂર નથી.
|-
+
|2:13
+
|આપણું આગળ આવનાર '''firstname''' છે - તેથી હું '''"Alex"''' લખીશ.
+
 
|-
 
|-
 
|2:17
 
|2:17
|મારું '''lastname''' હું '''"Garrett"''' લખીશ.
+
|આગળ '''firstname''' છે - તેથી હું '''"Alex"''' લખીશ.
 +
|-
 +
|2:21
 +
|'''lastname''' હું '''"Garrett"''' લખીશ.
 
|-
 
|-
|2:20
+
|2:25
|મારી જન્મ તારીખ માટે હું એક ડેટ ફંક્શન બનાવીશ જે ચલ '''"date"''' સમાન છે.
+
|જન્મ તારીખ માટે હું એક ડેટ ફંક્શન બનાવીશ જે વેરિયેબલ '''"date"''' સમાન છે.
 
|-
 
|-
|2:26
+
|2:30
|હું આને એક ખાસ સ્ટ્રક્ચરમાં રાખીશ.
+
|હું એક ખાસ સ્ટ્રક્ચરમાં રાખીશ.
 
|-
 
|-
|2:28
+
|2:34
|આપણા ડેટાબેઝમાંથી અહીં જોઈ શકીએ છીએ કે જયારે આપણે એક વેલ્યુ દાખલ કરવા જઈએ છીએ, આપણે નીચે સ્ક્રોલ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આપણા કેલેન્ડર ફંક્શનમાં તારીખો છે.
+
|આપણે ડેટાબેઝમાંથી જોઈ શકીએ છીએ કે જયારે એક વેલ્યુ દાખલ કરવા જઈએ છીએ, આપણે નીચે સ્ક્રોલ કરીશું અને જોઈશું કે કેલેન્ડર ફંક્શનમાં તારીખો છે.
 
|-
 
|-
|2:39
+
|2:43
|તેથી ૨૩ પર ક્લિક કરવાથી, આપણે આ ફીલ્ડ દ્વારા લેવાયેલ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ.
+
|તેથી ૨૩ પર ક્લિક કરવાથી, આ ફીલ્ડ દ્વારા લેવાયેલ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ.
 
|-  
 
|-  
|2:45
+
|2:49
 
|આ વર્ષ છે, લાંબા ફોર્મેટમાં.
 
|આ વર્ષ છે, લાંબા ફોર્મેટમાં.
 
|-
 
|-
|2:47
+
|2:51
 
|આગળ મહિનો છે અને ત્યારબાદ દિવસ.
 
|આગળ મહિનો છે અને ત્યારબાદ દિવસ.
 
|-
 
|-
|2:48
+
|2:54
 
|તેથી '''2009 02 23''' જે ૨૦૦૯, ૨ જાંની ૨૩ છે.
 
|તેથી '''2009 02 23''' જે ૨૦૦૯, ૨ જાંની ૨૩ છે.
 
|-
 
|-
|2:54
+
|3:01
|તો આપણે અહીં શું કરી શકીએ છીએ કે આપણને જરૂર છે એ સ્ટ્રક્ચર મેળવવા માટે આપણે આપણા date ફંક્શનને મોટા '''Y m''' અને પછી '''d''' માં સ્ટ્રક્ચર કરી શકીએ છીએ, વચ્ચે હાયફન (શબ્દતોડ કે શબ્દસાંઘણ ચિહ્ન) વાપરીને.
+
|તો આપણને જરૂર છે એ સ્ટ્રક્ચર મેળવવા માટે આપણે date ફંક્શનને મોટા '''Y m''' અને પછી '''d''' માં સ્ટ્રક્ચર કરીશું, વચ્ચે હાયફન વાપરીને.
 
|-
 
|-
|3:05
+
|3:12
 
|તો આ પ્રમાણે તેનું સ્ટ્રક્ચર થશે.
 
|તો આ પ્રમાણે તેનું સ્ટ્રક્ચર થશે.
 
|-  
 
|-  
|3:09
+
|3:16
 
|આ આની બરાબર થશે અને આ વર્તમાન તારીખ થઇ જશે.
 
|આ આની બરાબર થશે અને આ વર્તમાન તારીખ થઇ જશે.
 
|-
 
|-
|3:13
+
|3:20
|ડેટ નો ઉપયોગ કરીને અને આ માનીને કે તે આપણા તારીખનાં સ્ટ્રક્ચરમાં છે, આપણે આને આપણા કોષ્ટકમાં અહીં દાખલ કરી શકીએ છીએ.
+
|ડેટ નો ઉપયોગ કરીને અને આ માનીને કે તે આપણા તારીખનાં સ્ટ્રક્ચરમાં છે, આપણે આને કોષ્ટકમાં અહીં દાખલ કરીશું.
 
|-
 
|-
|3:24
+
|3:27
|અંતે છે '''gender''' અને જો કે હું એક પુરૂષ છું, હું પુરૂષ માટે '''"M"''' મૂકી રહ્યો છું.
+
|અંતે '''gender''' છે અને જો કે હું પુરૂષ છું, હું પુરૂષ માટે '''"M"''' મૂકીશ.
 
|-
 
|-
|3:28
+
|3:33
|એ માનીને કે આ કામ કરશે, આપણે આ રન કરી શકીએ છીએ.
+
|આ કામ કરશે તે માની આપણે આ રન કરીશું.
 
|-
 
|-
|3:30
+
|3:37
|પણ એ પહેલા, આપણે અંતમાં એક '''mysql''' એરરનું અનુસરણ કરતા '''"or die"''' લખી શકીએ છીએ.
+
|પણ એ પહેલા, અંતમાં એક '''mysql error''' સાથે '''"or die"''' લખીશું.
|-
+
|3:38
+
|હમણાં માટે હું આ છોડી દઈશ પણ જો તમે ઈચ્છો તો આનો ઉમેરો કરવા માટે સંકોચાતા નહી.
+
 
|-
 
|-
 
|3:44
 
|3:44
|સારું તો આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ.
+
|હમણાં માટે હું આ છોડી દઈશ પણ જો તમે ઈચ્છો તો આ ઉમેરી શકો છો..
 
|-
 
|-
|3:48
+
|3:49
 +
|આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ.
 +
|-
 +
|3:52
 
|તમે જે જોઈ રહ્યા છો તે પાછલા ટ્યુટોરીયલથી છે.
 
|તમે જે જોઈ રહ્યા છો તે પાછલા ટ્યુટોરીયલથી છે.
 
|-  
 
|-  
|3:50
 
|ઉમમમમ..... ચાલો આને કમેન્ટ કરીએ.
 
|-
 
 
|3:56
 
|3:56
|ચાલો આને અવગણીએ.
+
|આને કમેન્ટ કરીએ.
 
|-
 
|-
|3:57
+
|3:59
 +
|આને અવગણીએ.
 +
|-
 +
|4:01
 
|આ ટ્યુટોરીયલના આ ભાગને સંપૂર્ણપણે અવગણશે.
 
|આ ટ્યુટોરીયલના આ ભાગને સંપૂર્ણપણે અવગણશે.
 
|-
 
|-
|4:02
+
|4:07
|ઠીક છે - તો હું હાલમાં દર્શાવી રહ્યો છું તે કોડ પર પાછા ફરીએ અને ચાલો રીફ્રેશ કરીએ.
+
|તો હાલમાં કોડ પર પાછા જઈએ અને રીફ્રેશ કરીએ.
 
|-
 
|-
|4:10
+
|4:14
 
|મેં આ બે વાર રીફ્રેશ કર્યું છે તેથી તે મુજબ ૨ રેકોર્ડો મુકાયા છે.
 
|મેં આ બે વાર રીફ્રેશ કર્યું છે તેથી તે મુજબ ૨ રેકોર્ડો મુકાયા છે.
 
|-
 
|-
|4:14
+
|4:23
|પણ પાછા બ્રાઉસ પર જઈને નીચે સ્ક્રોલ કરીને આપણે જોઈ શકીએ છીએ, ચાલો આમાંથી ૧ રદ્દ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે જે ડેટાને મેં હમણાં સ્પષ્ટ કરી છે તે ડેટાબેઝમાં મુકાઈ છે.
+
|પણ બ્રાઉસ પર પાછા જઈ નીચે સ્ક્રોલ કરી આપણે જોશું, આમાંથી ૧ રદ્દ કરીએ, આપણે જોશું કે ડેટા જે મેં હમણાં સ્પષ્ટ કર્યા તે ડેટાબેઝમાં છે.
 
|-
 
|-
|4:26
+
|4:35
|વાસ્તવમાં મેં શું કર્યું છે કે મેં વર્તમાન તારીખ તરીકે મારી જન્મ તારીખ મૂકી છે જે હું કરવા ઈચ્છતો ન હતો.
+
|વાસ્તવમાં મેં શું કર્યું છે મેં વર્તમાન તારીખ તરીકે મારી જન્મ તારીખ મૂકી છે જે હું કરવા ઈચ્છતો ન હતો.
 
|-
 
|-
|4:33
+
|4:42
 
|હું મારી જન્મ તારીખને વર્તમાન તારીખ તરીકે ઈચ્છતો નથી કારણ કે મારો જન્મ આજે નથી થયો.
 
|હું મારી જન્મ તારીખને વર્તમાન તારીખ તરીકે ઈચ્છતો નથી કારણ કે મારો જન્મ આજે નથી થયો.
 
|-
 
|-
|4:39
+
|4:48
|મારું '''firstname''' ઠીક છે. મારું '''lastname''' ઠીક છે. મારું '''gender''' બરાબર છે.
+
|'''firstname''' ઠીક છે. '''lastname''' ઠીક છે. '''gender''' બરાબર છે.
 
|-
 
|-
|4:43
+
|4:52
|આપણે જોઈ શકીએ છીએ કે આ સમયે મારી '''id''' ૬ છે અને આગળનાં સમયે આપણે એક રેકોર્ડને દાખલ કરીશું તો આ ૭ સુધી જશે અને પછી ફરીથી ૮ પર.
+
|આપણે જોશું કે આ સમયે મારી '''id''' ૬ છે અને આગળ આપણે રેકોર્ડ દાખલ કરીશું તો આ ૭ સુધી જશે અને પછી ૮ પર.
 
|-  
 
|-  
|4:53
+
|5:00
 
|તમને આ ખબર હોવી જોઈએ.
 
|તમને આ ખબર હોવી જોઈએ.
 
|-
 
|-
|4:54
+
|5:03
 
|આગળ હું તમને બતાવીશ કે મારી જન્મ તારીખને કેવી રીતે બદલવી કારણ કે મેં એક ભૂલ કરી હતી.
 
|આગળ હું તમને બતાવીશ કે મારી જન્મ તારીખને કેવી રીતે બદલવી કારણ કે મેં એક ભૂલ કરી હતી.
 
|-
 
|-
|5:00
+
|5:09
|તેથી સૌપ્રથમ હું આ ૨ લાઈનોને કમેન્ટ કરીશ જેથી આપણને આ ફરીથી રન ન કરવું પડે.
+
|તેથી સૌપ્રથમ હું આ ૨ લાઈનોને કમેન્ટ કરીશ જેથી આ ફરીથી રન ન કરવું પડે.
 
|-
 
|-
|5:04
+
|5:14
|અને હું એક નવું ચલ બનાવીશ. આપણે આને '''"update data"''' તરીકે કમેન્ટ કરીશું.
+
|અને હું એક નવું વેરિયેબલ બનાવીશ. આપણે આને '''"update data"''' તરીકે કમેન્ટ કરીશું.
 
|-
 
|-
|5:08
+
|5:19
|આ વર્તમાન ચલ '''"update"''' કહેવાશે અને તે '''"mysql query"''' ફંકશન બરાબર છે.
+
|આ વર્તમાન વેરિયેબલ '''"update"''' કહેવાશે અને તે '''"mysql query"''' ફંકશન બરાબર છે.
 
|-
 
|-
|5:14
+
|5:25
|અને પેરામીટર અંદર જે આપણે બોલાવી રહ્યા છીએ તે '''"mysql query"''' કોડ પોતે છે.
+
|અને પેરામીટર અંદર જે આપણે બોલાવી રહ્યા છીએ તે '''"mysql query"''' કોડ છે.
 
|-
 
|-
|5:20
+
|5:32
|તો અહીં આપણે '''"UPDATE"''' ટાઈપ કરીશું અને આપણે કોષ્ટકનું નામ લખવા જઈ રહ્યા છીએ જે '''"people"''' છે.
+
|તો અહીં '''"UPDATE"''' ટાઈપ કરીશું અને કોષ્ટકનું નામ લખીશું જે '''"people"''' છે.
 
|-
 
|-
|5:28
+
|5:37
|પછી આપણે '''"SET"''' લખીશું અને આપણે એક ખાસ ફીલ્ડ ને પસંદ કરવાની જરૂર છે જે સુયોજિત કરવું છે.
+
|પછી '''"SET"''' લખીશું અને એક ખાસ ફીલ્ડ ને પસંદ કરવાની જરૂર છે જે સુયોજિત કરવું છે.
 
|-
 
|-
|5:34
+
|5:43
 
|આ '''"d o b"''' હોવું જોઈએ અને આ મારી વાસ્તવિક જન્મ તારીખ બરાબર છે જે છે ૧૯૮૯, વર્ષ જેમાં હું જન્મ્યો અને મહિનો નવેમ્બર છે અને દિવસ ૧૬ મો છે જેમાં મેં જન્મ લીધો.
 
|આ '''"d o b"''' હોવું જોઈએ અને આ મારી વાસ્તવિક જન્મ તારીખ બરાબર છે જે છે ૧૯૮૯, વર્ષ જેમાં હું જન્મ્યો અને મહિનો નવેમ્બર છે અને દિવસ ૧૬ મો છે જેમાં મેં જન્મ લીધો.
 
|-
 
|-
|5:47
+
|5:57
|આ કમાંડ રન કરીને વાસ્તવમાં આપણે શું કરી રહ્યા છીએ કે આપણે આ કોષ્ટકમાં દરેકની જન્મ તારીખને આમાં સુધારી રહ્યા છીએ.
+
|આ કમાંડ રન કરી વાસ્તવમાં આપણે આ કોષ્ટકમાં દરેકની જન્મ તારીખને આમાં સુધારી રહ્યા છીએ.
 
|-  
 
|-  
|5:54
+
|6:05
|આવું એટલા માટે કારણ કે આપણે એ સ્પષ્ટ નથી કર્યું કે આમાં સુધારાઓ ક્યાં જોઈએ છે.
+
|કારણ કે આપણે એ સ્પષ્ટ નથી કર્યું કે આમાં સુધારાઓ ક્યાં જોઈએ છે.
 
|-
 
|-
|5:57
+
|6:09
|પણ આપણે કરી શકીએ છીએ, કે આના પછી આપણે '''"WHERE id=6"''' લખી શકીએ છીએ કારણ કે મારી યુનિક '''id''' ૬ છે.
+
|પણ આપણે કરી શકીએ છીએ,આના પછી '''"WHERE id=6"''' લખીશું કારણ કે મારી યુનિક '''id''' ૬ છે.
 
|-
 
|-
|6:08
+
|6:17
|ચાલો અહીં એક નજર ફેરવી લઈએ.
+
|અહીં એક નજર ફેરવીશું.
 
|-
 
|-
|6:10
+
|6:22
|નહી તો આ દરેકને સુધારીત કરી દેશે.
+
|નહી તો આ દરેકને સુધારીત કરશે.
 
|-
 
|-
|6:12
+
|6:26
 
|યાદ રાખો મેં કહ્યું હતું કે '''id''' યુનિક છે. '''update my id''' કહેવું સારું રહેશે.
 
|યાદ રાખો મેં કહ્યું હતું કે '''id''' યુનિક છે. '''update my id''' કહેવું સારું રહેશે.
 
|-
 
|-
|6:16
+
|6:31
|એના બદલે હું શું કરી શકું છું કે, લખું છું '''"WHERE firstname equals Alex"'''. જોકે દરેક એ રેકોર્ડોમાં સુધારણા કરશે જેનું '''ફર્સ્ટનેમ''' '''"Alex"''' છે.
+
|એના બદલે હું શું કરીશ, '''"WHERE firstname equals Alex"'''. આ એ દરેક રેકોર્ડોમાં સુધારણા કરશે જેનું '''ફર્સ્ટનેમ''' '''"Alex"''' છે.
 
|-
 
|-
|6:24
+
|6:41
|પણ આપણે આ પણ લખી શકીએ છીએ '''"AND lastname equals Garrett"'''.
+
|પણ '''"AND lastname equals Garrett"''' પણ લખી શકીએ .
 
|-
 
|-
|6:26
+
|6:46
|જોકે જો હજુ પણ ડેટાબેઝમાં આપણી પાસે ૨ લોકો છે જેનું ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ સમાન છે, આપણે પહેલાની જ જેમ હજુ પણ એજ જોખમ રન કરીશું.
+
|જો ડેટાબેઝમાં આપણી પાસે ૨ લોકો છે જેનું ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ સમાન છે, આપણે પહેલાની જ જેમ એજ જોખમ રન કરીશું.
 
|-
 
|-
|6:43
+
|6:54
|તેથી શ્રેષ્ઠ રહેશે કે આપણા '''"unique"''' નો ઉપયોગ કરીએ અને તે મુખ્ય શબ્દ '''"unique id"''' છે જે મારી માટે ૬ છે.
+
|તેથી શ્રેષ્ઠ રહેશે કે '''"unique"''' નો ઉપયોગ કરીએ અને તે મુખ્ય શબ્દ '''"unique id"''' છે જે મારી માટે ૬ છે.
 
|-
 
|-
|6:48
+
|7:00
|તો આ સમયે, તમે જોઈ શકો છો કે મારી જન્મ તારીખ ૨૦૦૯ પર સુયોજિત થઇ છે જે વર્તમાન તારીખ છે.
+
|તો આ સમયે, તમે જુઓ છો કે મારી જન્મ તારીખ ૨૦૦૯ પર સુયોજિત થઇ છે જે વર્તમાન તારીખ છે.
 
|-
 
|-
|6:53
+
|7:06
|પણ આ પુષ્ઠને રીફ્રેશ કરવાથી, કઈ પણ થયું નથી કારણ કે આપણે ફક્ત એક કમાંડ રન કરી રહ્યા છીએ.
+
|પણ આ પેજને રીફ્રેશ કરવાથી, કઈ પણ થયું નથી કારણ કે આપણે ફક્ત એક કમાંડ રન કરી રહ્યા છીએ.
 
|-
 
|-
|7:00
+
|7:11
|હવે જો આપણે રીફ્રેશ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરીએ અને નીચે સ્ક્રોલ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે આ એમાં બદલાઈ ગયું છે જે આપણે સ્પષ્ટ કર્યું હતું અને બાકી તમામ બદલાયા વિનાનું રહ્યું છે.
+
|હવે જો આપણે રીફ્રેશ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરીએ, આપણે જોશું કે આ આપણે સ્પષ્ટ કર્યું હતું તેમાં બદલાઈ ગયું છે અને બાકી તમામ બદલાયા વિનાનું રહ્યું છે.
 
|-
 
|-
|7:08
+
|7:28
|તેથી જો તમને તમારા ડેટાબેઝમાં ડેટા સુધારીત કરવાની જરૂર હોય અથવા કે એવુજ કઈ, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શું ડેટા તમે સુધારિત કરવા માંગો છો.
+
|તેથી જો તમને ડેટાબેઝમાં ડેટા સુધારીત કરવાની જરૂર હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે તમે શું ડેટા સુધારિત કરવા માંગો છો.
 
|-
 
|-
 
|7:15
 
|7:15
|મેં '''"dob"''' ઉપયોગમાં લીધી હતી અને આ જન્મ તારીખનાં બરોબર હોય જે જરૂરી છે.
+
|મેં '''"dob"''' ઉપયોગમાં લીધી હતી અને આ જન્મ તારીખનાં સમાન હોય જે જરૂરી છે.
 
|-  
 
|-  
|7:18
+
|7:34
 
|હું મારું લાસ્ટનેમ સુધારીત કરી શકતો હતો.
 
|હું મારું લાસ્ટનેમ સુધારીત કરી શકતો હતો.
 
|-
 
|-
|7:20
+
|7:36
|તમારે આ પણ સ્પષ્ટ કરવાની જરૂર છે કે તમે આને ક્યાં સુધારીત કરવા માંગો છો.
+
|તમારે આ પણ સ્પષ્ટ કરવાની જરૂર છે કે તમે ક્યાં સુધારીત કરવા માંગો છો.
 
|-
 
|-
|7:24
+
|7:40
|તેથી હું આ રેકોર્ડ કહીશ જે અહીં લાંબી લાઈન છે.
+
|હું આ રેકોર્ડ કહીશ જે અહીં લાંબી લાઈન છે.
 
|-
 
|-
|7:28
+
|7:45
 
|આ રેકોર્ડ કહેવાય છે અને મેં સ્પષ્ટ કર્યું છે કે '''"WHERE"''' '''id''' ૬ ની બરાબર હતી અને તેણે મારા યુનિક રેકોર્ડને સુધારીત કર્યો છે.
 
|આ રેકોર્ડ કહેવાય છે અને મેં સ્પષ્ટ કર્યું છે કે '''"WHERE"''' '''id''' ૬ ની બરાબર હતી અને તેણે મારા યુનિક રેકોર્ડને સુધારીત કર્યો છે.
 
|-
 
|-
|7:35
+
|7:55
|તો આ બધું તમે શીખ્યા - કેવી રીતે વેલ્યુ દાખલ કરવી અને એ પણ કે કેવી રીતે અમુક વેલ્યુને સુધારીત કરવી જો તમે ખોટું કરી દીધું છે જેમ મેં કર્યું અથવા જો તમે કેટલાક ડેટાને સુધારીત કરવા માંગો છો જે કે ઘણી વખત થાય છે જયારે તમે તમારા ડેટાબેઝની સાથે કામ કરો છો.
+
|તો તમે શીખ્યા - કેવી રીતે વેલ્યુ દાખલ કરવી અને સુધારીત કરવી જે તમે ખોટું કરી દીધું છે જેમ મેં કર્યું અથવા કેટલાક ડેટાને સુધારીત કરવું જે ઘણી વખત થાય છે જયારે તમે ડેટાબેઝ સાથે કામ કરો છો.
 
|-
 
|-
|7:54
+
|8:10
|ઠીક છે - તો મારી સાથે આગામી ભાગમાં જોડાવો એ જાણવા માટે કે કેવી રીતે તમારા ડેટાબેઝમાંથી સુચના પ્રાપ્ત કરવી અને ડેટાને વપરાશકર્તા સમક્ષ પ્રદર્શિત કરવા.
+
|તો ડેટાબેઝમાંથી કેવી રીતે વાંચવું અને ડેટાને વપરાશકર્તા સમક્ષ કેવી રીતે પ્રદર્શિત કરવું એ જાણવા માટે મારી સાથે આગામી ભાગમાં જોડાવો.
 
|-
 
|-
|8:04
+
|8:17
|ફરી જલ્દીથી મળીશું. IIT-Bombay તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
+
|IIT-Bombay તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 12:42, 21 December 2012

Time Narration
0:00 નમસ્કાર, તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે ડેટાબેઝમાં કેટલાક ડેટા લખીશું.
0:06 આ કરવા માટે આપણે "mysql query" ફંક્શનને ઉપયોગમાં લઈશું.
0:11 હવે તમે અહીં જોશો કે આપણી પાસે... રેકોર્ડ છે....
0:16 હું આ ટ્યુટોરીયલ ફરી કરું છુ કારણ કે પહેલા આ કામ કરતુ ન હતું.
0:21 તો સૌપ્રથમ, હું આ ડેટાને રદ્દ કરીશ.
0:29 તો આપણી પાસે એક ખાલી કોષ્ટક છે, આ કોષ્ટકમાં આ સમયે કોઈપણ ડેટા નથી.
0:36 આપણે જોશું કે અહીં કઈ જ નથી.
0:40 અહીં ફક્ત ફીલ્ડનાં નામો છે.
0:43 આ સાથે, શરૂ કરવા માટે, ચાલો આ પર કમેન્ટ કરીએ.
0:47 તેથી "write some data". ત્યારબાદ એક ક્વેરી સુયોજિત કરીશું જે ડેટા લખશે.
0:52 તેથી... "write" અને "mysql query" ફંક્શનને ઉપયોગમાં લઈશું.
0:59 આ બરાબર ૧ પેરામીટર લે છે જે sql ક્વેરી છે.
1:01 આ કરવા માટે, ડેટા દાખલ કરવા માટે "INSERT" ટાઈપ કરીશું.
1:06 આપણે "INSERT INTO" લખીશું.
1:09 આને મોટા અક્ષરોમાં લખવાનું કારણ એ છે કે આ sql કોડ છે.
1:14 જો હું કંઈપણ મોટા અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે sql કોડ છે.
1:19 જો હું નાના અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે કોષ્ટક નામ, ડેટાબેઝ નામ કે પછી ડેટા જે હું ડેટાબેઝમાં લખી રહ્યો છુ તે છે.
1:28 તેથી "INSERT INTO people" કારણ કે આ કોષ્ટક નામ છે.
1:34 "INSERT INTO people" ત્યારબાદ "VALUES" અને પછી કૌંસમાં દરેક વેલ્યુ માટે થોડી જગ્યા બનાવીશું.
1:41 તો આપણને ૧,૨,૩,૪,૫ મળ્યું.
1:46 અહીં ૫ ફીલ્ડો છે તેથી અહીં ડેટાબેઝનાં બરાબર ૫ ટુકડાઓ લખવાની જરૂર છે.
1:52 આપણને id, firstname, lastname અને નીચે gender સુધીની જરૂર છે.
1:58 આ એક અવતરણ અંદર અથવા એક અવતરણ વાપરીને બનાવામાં આવ્યું છે જે અલ્પ વિરામ દ્વારા અલગ થયેલ છે.
2:06 દ્વિઅવતરણ ન વાપરવાનું કારણ એ છે કે આપણે આ અંતમાં મેળવ્યું છે અથવા શરૂઆતમાં અને અહીં સમાપ્ત થાય છે.
2:14 આપણે id અહીં દાખલ કરવાની જરૂર નથી.
2:17 આગળ firstname છે - તેથી હું "Alex" લખીશ.
2:21 lastname હું "Garrett" લખીશ.
2:25 જન્મ તારીખ માટે હું એક ડેટ ફંક્શન બનાવીશ જે વેરિયેબલ "date" સમાન છે.
2:30 હું આ એક ખાસ સ્ટ્રક્ચરમાં રાખીશ.
2:34 આપણે ડેટાબેઝમાંથી જોઈ શકીએ છીએ કે જયારે એક વેલ્યુ દાખલ કરવા જઈએ છીએ, આપણે નીચે સ્ક્રોલ કરીશું અને જોઈશું કે કેલેન્ડર ફંક્શનમાં તારીખો છે.
2:43 તેથી ૨૩ પર ક્લિક કરવાથી, આ ફીલ્ડ દ્વારા લેવાયેલ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ.
2:49 આ વર્ષ છે, લાંબા ફોર્મેટમાં.
2:51 આગળ મહિનો છે અને ત્યારબાદ દિવસ.
2:54 તેથી 2009 02 23 જે ૨૦૦૯, ૨ જાંની ૨૩ છે.
3:01 તો આપણને જરૂર છે એ સ્ટ્રક્ચર મેળવવા માટે આપણે date ફંક્શનને મોટા Y m અને પછી d માં સ્ટ્રક્ચર કરીશું, વચ્ચે હાયફન વાપરીને.
3:12 તો આ પ્રમાણે તેનું સ્ટ્રક્ચર થશે.
3:16 આ આની બરાબર થશે અને આ વર્તમાન તારીખ થઇ જશે.
3:20 ડેટ નો ઉપયોગ કરીને અને આ માનીને કે તે આપણા તારીખનાં સ્ટ્રક્ચરમાં છે, આપણે આને કોષ્ટકમાં અહીં દાખલ કરીશું.
3:27 અંતે gender છે અને જો કે હું પુરૂષ છું, હું પુરૂષ માટે "M" મૂકીશ.
3:33 આ કામ કરશે તે માની આપણે આ રન કરીશું.
3:37 પણ એ પહેલા, અંતમાં એક mysql error સાથે "or die" લખીશું.
3:44 હમણાં માટે હું આ છોડી દઈશ પણ જો તમે ઈચ્છો તો આ ઉમેરી શકો છો..
3:49 આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ.
3:52 તમે જે જોઈ રહ્યા છો તે પાછલા ટ્યુટોરીયલથી છે.
3:56 આને કમેન્ટ કરીએ.
3:59 આને અવગણીએ.
4:01 આ ટ્યુટોરીયલના આ ભાગને સંપૂર્ણપણે અવગણશે.
4:07 તો હાલમાં કોડ પર પાછા જઈએ અને રીફ્રેશ કરીએ.
4:14 મેં આ બે વાર રીફ્રેશ કર્યું છે તેથી તે મુજબ ૨ રેકોર્ડો મુકાયા છે.
4:23 પણ બ્રાઉસ પર પાછા જઈ નીચે સ્ક્રોલ કરી આપણે જોશું, આમાંથી ૧ રદ્દ કરીએ, આપણે જોશું કે ડેટા જે મેં હમણાં સ્પષ્ટ કર્યા તે ડેટાબેઝમાં છે.
4:35 વાસ્તવમાં મેં શું કર્યું છે મેં વર્તમાન તારીખ તરીકે મારી જન્મ તારીખ મૂકી છે જે હું કરવા ઈચ્છતો ન હતો.
4:42 હું મારી જન્મ તારીખને વર્તમાન તારીખ તરીકે ઈચ્છતો નથી કારણ કે મારો જન્મ આજે નથી થયો.
4:48 firstname ઠીક છે. lastname ઠીક છે. gender બરાબર છે.
4:52 આપણે જોશું કે આ સમયે મારી id ૬ છે અને આગળ આપણે રેકોર્ડ દાખલ કરીશું તો આ ૭ સુધી જશે અને પછી ૮ પર.
5:00 તમને આ ખબર હોવી જોઈએ.
5:03 આગળ હું તમને બતાવીશ કે મારી જન્મ તારીખને કેવી રીતે બદલવી કારણ કે મેં એક ભૂલ કરી હતી.
5:09 તેથી સૌપ્રથમ હું આ ૨ લાઈનોને કમેન્ટ કરીશ જેથી આ ફરીથી રન ન કરવું પડે.
5:14 અને હું એક નવું વેરિયેબલ બનાવીશ. આપણે આને "update data" તરીકે કમેન્ટ કરીશું.
5:19 આ વર્તમાન વેરિયેબલ "update" કહેવાશે અને તે "mysql query" ફંકશન બરાબર છે.
5:25 અને પેરામીટર અંદર જે આપણે બોલાવી રહ્યા છીએ તે "mysql query" કોડ જ છે.
5:32 તો અહીં "UPDATE" ટાઈપ કરીશું અને કોષ્ટકનું નામ લખીશું જે "people" છે.
5:37 પછી "SET" લખીશું અને એક ખાસ ફીલ્ડ ને પસંદ કરવાની જરૂર છે જે સુયોજિત કરવું છે.
5:43 "d o b" હોવું જોઈએ અને આ મારી વાસ્તવિક જન્મ તારીખ બરાબર છે જે છે ૧૯૮૯, વર્ષ જેમાં હું જન્મ્યો અને મહિનો નવેમ્બર છે અને દિવસ ૧૬ મો છે જેમાં મેં જન્મ લીધો.
5:57 આ કમાંડ રન કરી વાસ્તવમાં આપણે આ કોષ્ટકમાં દરેકની જન્મ તારીખને આમાં સુધારી રહ્યા છીએ.
6:05 કારણ કે આપણે એ સ્પષ્ટ નથી કર્યું કે આમાં સુધારાઓ ક્યાં જોઈએ છે.
6:09 પણ આપણે કરી શકીએ છીએ,આના પછી "WHERE id=6" લખીશું કારણ કે મારી યુનિક id ૬ છે.
6:17 અહીં એક નજર ફેરવીશું.
6:22 નહી તો આ દરેકને સુધારીત કરશે.
6:26 યાદ રાખો મેં કહ્યું હતું કે id યુનિક છે. update my id કહેવું સારું રહેશે.
6:31 એના બદલે હું શું કરીશ, "WHERE firstname equals Alex". આ એ દરેક રેકોર્ડોમાં સુધારણા કરશે જેનું ફર્સ્ટનેમ "Alex" છે.
6:41 પણ "AND lastname equals Garrett" પણ લખી શકીએ .
6:46 જો ડેટાબેઝમાં આપણી પાસે ૨ લોકો છે જેનું ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ સમાન છે, આપણે પહેલાની જ જેમ એજ જોખમ રન કરીશું.
6:54 તેથી શ્રેષ્ઠ રહેશે કે "unique" નો ઉપયોગ કરીએ અને તે મુખ્ય શબ્દ "unique id" છે જે મારી માટે ૬ છે.
7:00 તો આ સમયે, તમે જુઓ છો કે મારી જન્મ તારીખ ૨૦૦૯ પર સુયોજિત થઇ છે જે વર્તમાન તારીખ છે.
7:06 પણ આ પેજને રીફ્રેશ કરવાથી, કઈ પણ થયું નથી કારણ કે આપણે ફક્ત એક કમાંડ રન કરી રહ્યા છીએ.
7:11 હવે જો આપણે રીફ્રેશ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરીએ, આપણે જોશું કે આ આપણે સ્પષ્ટ કર્યું હતું તેમાં બદલાઈ ગયું છે અને બાકી તમામ બદલાયા વિનાનું રહ્યું છે.
7:28 તેથી જો તમને ડેટાબેઝમાં ડેટા સુધારીત કરવાની જરૂર હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે તમે શું ડેટા સુધારિત કરવા માંગો છો.
7:15 મેં "dob" ઉપયોગમાં લીધી હતી અને આ જન્મ તારીખનાં સમાન હોય જે જરૂરી છે.
7:34 હું મારું લાસ્ટનેમ સુધારીત કરી શકતો હતો.
7:36 તમારે આ પણ સ્પષ્ટ કરવાની જરૂર છે કે તમે ક્યાં સુધારીત કરવા માંગો છો.
7:40 હું આ રેકોર્ડ કહીશ જે અહીં લાંબી લાઈન છે.
7:45 આ રેકોર્ડ કહેવાય છે અને મેં સ્પષ્ટ કર્યું છે કે "WHERE" id ૬ ની બરાબર હતી અને તેણે મારા યુનિક રેકોર્ડને સુધારીત કર્યો છે.
7:55 તો તમે શીખ્યા - કેવી રીતે વેલ્યુ દાખલ કરવી અને સુધારીત કરવી જે તમે ખોટું કરી દીધું છે જેમ મેં કર્યું અથવા કેટલાક ડેટાને સુધારીત કરવું જે ઘણી વખત થાય છે જયારે તમે ડેટાબેઝ સાથે કામ કરો છો.
8:10 તો ડેટાબેઝમાંથી કેવી રીતે વાંચવું અને ડેટાને વપરાશકર્તા સમક્ષ કેવી રીતે પ્રદર્શિત કરવું એ જાણવા માટે મારી સાથે આગામી ભાગમાં જોડાવો.
8:17 IIT-Bombay તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali