Difference between revisions of "BASH/C2/More-on-Loops/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| Border =1 | '''Time''' |'''Narration''' |- | 00:01 | બેશમાં '''Nested for loop ''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં ત...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | આ ટ્યુટોરીયલમાં | + | | આ ટ્યુટોરીયલમાં આપણે અમુક ઉદાહરણ સાથે ''Nested for loop''' શીખીશું, |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું 12.04 ''' ઓપરેટિંગ સિસ્ટમ ''' અને '''GNU BASH''' આવૃત્તિ 4.1.10 |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | |નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
|- | |- | ||
|00:31 | |00:31 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ શીખવા માટે, '''Bash''' માં '''loops''' સાથે પરિચિત હોવા જોઈએ . |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | | + | |સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, બતાવેલ અમારી વેબ સાઈટ પર જાઓ http://spoken-tutorial.org |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | ચાલો '''nested loop.''' પરિચયથી શરૂઆત કરીએ. |
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | | | + | | લૂપમાંના લૂપને '''nested loop.''' કહેવાય છે. |
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | | ચાલો સિન્ટેક્સ જોઈએ ''for loop''' ના બાહ્ય નું '''expression 1, 2, 3''' |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | |આંતરિક '''for loop''' '''expression 1, 2, 3''' |
|- | |- | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | | + | | આંતરિક '''for loop''' સમાપ્ત બાહ્ય '''for loop''' સમાપ્ત. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | | ચાલો '''nested for loop''' ના ઉદાહરણ જોઈએ. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | પ્રથમ ડિરેક્ટરીના સ્ટ્રક્ચર જોઈએ. |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | | | + | | અહી ડેસ્કટોપ પર '''simple-nested-for''' નામની ડિરેક્ટરી છે ચલો તેને ખોલીએ. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | | આપણી પાસે '''test''', '''test2''' અને '''test3''' આ સબડિરેક્ટરી છે અને બેશ સ્ક્રીપ્ટ છે. |
|- | |- | ||
|01:31 | |01:31 | ||
− | | | + | |પ્રત્યેક સબડિરેક્ટરીમાં અનેક ''' text files'''. ફાઈલો છે. |
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | | | + | | ચાલો આપણા કોડ તરફે જઈએ. |
|- | |- | ||
|01:39 | |01:39 | ||
− | | | + | | આ પ્રોગ્રામ સબડિરેક્ટરી માની પ્રત્યેક ફાઈલો બતાવશે. |
|- | |- | ||
|01:45 | |01:45 | ||
− | | | + | | નોંધ લો કે આ બધું આપને આગળ એક કમાંડ થી કરી શકીએ છીએ. '''ls -1 (hyphen one) -R(hyphen R) test*(test asterix)''' |
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | | | + | | પરંતુ આપણે ''for loop'''. વાપરીને કરવાના છીએ. |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | | + | |નોંધલો કે આપણી બેશ સ્ક્રીપ્ટનું નામ છે nested-(Hyphen)for dot sh''' |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | | | + | | આ આપણી ''' shebang line''' છે. |
|- | |- | ||
|02:08 | |02:08 | ||
− | | | + | | આ આપનું બાહ્ય '''for loop''' છે. |
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | | | + | | આ ફોર લૂપ ''test'''. નામથી શરુ થનારી ડિરેક્ટરીસ ને તપાસશે. |
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | | | + | | પ્રથમ '''echo''' લાઈન સબ-ડિરેક્ટરીસના નામ બતાવશે. |
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | | | + | | બીજી '''echo''' લાઈન ખાલી લાઈન બનાવશે. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | This is the inner '''for loop'''.It will check for files present within the directories. | + | | This is the inner '''for loop'''.It will check for files present within the directories. |
|- | |- |
Revision as of 16:34, 19 January 2015
Time | Narration |
00:01 | બેશમાં Nested for loop પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે અમુક ઉદાહરણ સાથે Nested for loop' શીખીશું, |
00:13 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું 12.04 ઓપરેટિંગ સિસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.1.10 |
00:24 | નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:31 | આ ટ્યુટોરીયલ શીખવા માટે, Bash માં loops સાથે પરિચિત હોવા જોઈએ . |
00:37 | સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, બતાવેલ અમારી વેબ સાઈટ પર જાઓ http://spoken-tutorial.org |
00:43 | ચાલો nested loop. પરિચયથી શરૂઆત કરીએ. |
00:46 | લૂપમાંના લૂપને nested loop. કહેવાય છે. |
00:51 | ચાલો સિન્ટેક્સ જોઈએ for loop ના બાહ્ય નું expression 1, 2, 3' |
00:57 | આંતરિક for loop expression 1, 2, 3 |
01:01 | statement 1 statement 2 |
01:04 | આંતરિક for loop સમાપ્ત બાહ્ય for loop સમાપ્ત. |
01:09 | ચાલો nested for loop ના ઉદાહરણ જોઈએ. |
01:12 | પ્રથમ ડિરેક્ટરીના સ્ટ્રક્ચર જોઈએ. |
01:17 | અહી ડેસ્કટોપ પર simple-nested-for નામની ડિરેક્ટરી છે ચલો તેને ખોલીએ. |
01:24 | આપણી પાસે test, test2 અને test3 આ સબડિરેક્ટરી છે અને બેશ સ્ક્રીપ્ટ છે. |
01:31 | પ્રત્યેક સબડિરેક્ટરીમાં અનેક text files. ફાઈલો છે. |
01:36 | ચાલો આપણા કોડ તરફે જઈએ. |
01:39 | આ પ્રોગ્રામ સબડિરેક્ટરી માની પ્રત્યેક ફાઈલો બતાવશે. |
01:45 | નોંધ લો કે આ બધું આપને આગળ એક કમાંડ થી કરી શકીએ છીએ. ls -1 (hyphen one) -R(hyphen R) test*(test asterix) |
01:53 | પરંતુ આપણે for loop'. વાપરીને કરવાના છીએ. |
01:58 | નોંધલો કે આપણી બેશ સ્ક્રીપ્ટનું નામ છે nested-(Hyphen)for dot sh |
02:05 | આ આપણી shebang line છે. |
02:08 | આ આપનું બાહ્ય for loop છે. |
02:10 | આ ફોર લૂપ test'. નામથી શરુ થનારી ડિરેક્ટરીસ ને તપાસશે. |
02:15 | પ્રથમ echo લાઈન સબ-ડિરેક્ટરીસના નામ બતાવશે. |
02:21 | બીજી echo લાઈન ખાલી લાઈન બનાવશે. |
02:25 | This is the inner for loop.It will check for files present within the directories. |
02:32 | ls displays the directory content. |
02:36 | -1 (hyphen one) is used to list one file per line. |
02:41 | Here we list the files.done ends the inner for loop. |
02:45 | This command prints a vertical line after completion of every cycle of outer for-loop. |
02:53 | done ends the outer for loop. |
02:57 | Let us execute the program. |
02:58 | Open the terminal by pressing ctrl+alt+t keys simultaneously on your keyboard. |
03:08 | Now, let us go to the directory where our Bash script is. |
03:13 | It is on the Desktop. |
03:15 | Type cd Desktop. Let us go in the folder simple-(Hyphen)nested-(Hyphen)for |
03:22 | Press Enter. |
03:24 | Type chmod plus +x nested-(Hyphen)for dot sh |
03:32 | Press Enter. |
03:34 | Type dot slash nested-(Hyphen)for dot sh |
03:39 | Press Enter. |
03:40 | The output is displayed. It shows Files in test directory. Files in test2 directory.And files in test3 directory. |
03:52 | This brings us to the end of this tutorial. |
03:56 | Let us summarize.In this tutorial we learnt,Nested for loop |
04:02 | As an assignment |
04:04 | Retype nested (hyphen)-for dot sh bash script using nested while loop. |
04:11 | Save your program with the name 'nested-(hyphen)while Dot sh' |
04:17 | Watch the video available at the link shown below.It summarises the Spoken Tutorial project |
04:23 | If you do not have good bandwidth, you can download and watch it |
04:28 | The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials Gives certificates to those who pass an online test |
04:37 | For more details, please write to contact@spoken-tutorial.org |
04:45 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
04:57 | More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro |
05:03 | The script has been contributed by FOSSEE and Spoken-tutorial team. |
05:08 | This is Ashwini Patil from IIT Bombay.Thank You for joining. |