Difference between revisions of "BASH/C2/More-on-Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "'''Title of script: More on Arrays in BASH Shell Scripting''' '''Author:''' Jyoti Solanki '''Keywords: video tutorial, Bash shell, Array''' {| border=1 !Time !Narration...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | '''${Linux[@]:1:2}''' ''' | + | | '''${Linux[@]:1:2}''' '''કમાંડ ઇન્ડેક્ષ એકથી શરુ થનારા બે એલિમેન્ટસ પ્રિન્ટ કરશે જે કે '''Redhat.''' છે. |
|- | |- | ||
Line 141: | Line 141: | ||
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | પ્રથમ ચાલો આપેલ ટાઈપ કરીને ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવીએ '''chmod''' space '''plus x space array2.sh''' '''Enter.''' | + | | પ્રથમ ચાલો આપેલ ટાઈપ કરીને ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવીએ '''chmod''' space '''plus x space array2.sh''' '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | ટાઈપ કરો : '''dot slash array2.sh''' એન્ટર દબાઓ. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | | આપણને આઉટપુટ મળે છે - '''Original elements in an array Linux: Debian Redhat Ubuntu and Fedora'''. |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
Line 156: | Line 156: | ||
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | | + | | આપણે જોશું કેવી રીતે એરેમાં એલીમેન્ટ્સ ફેરબદલ કરાય છે. |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | | + | | એરેમાં ઉપલબ્ધ એલિમેન્ટને આપેલ સિન્ટેક્સ દ્વારા ફેરબદલ કરી શકાય છે. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | '''ArrayName | + | | '''ArrayName ચોરસ કૌંસમાં equals to એકલ અવતરણમાં, NewWord.''' |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | | + | | અહી '''n''' એ '''index number''' અથવા '''element number.''' છે. |
|- | |- | ||
| 03:38 | | 03:38 | ||
− | | | + | | આપના ટેક્સ્ટ એડિટર પર પાછા આવીએ. |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | ''' | + | | '''Linux[2]='Mandriva'''' . |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | | આ કમાંડ ત્રીજા એલિમેન્ટ '''Ubuntu''' ને '''Mandriva.''' થી ફેરબદલ કરશે. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | આ '''echo command''' ફેરબદલ પછીથી એરે લીનક્સના તમામ એલીમેન્ટ્સ દર્શાવશે. |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | | | + | | આપણા ટર્મિનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | | + | | ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ. |
− | + | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | This displays all elements after replacement : Debian Redhat Mandriva | + | | This displays all elements after replacement : . ફેરબદલ થયા બાદ આ તમામ એલીમેન્ટ્સ દર્શાવે છે : '''Debian Redhat Mandriva અને Fedora''' |
− | + | ||
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | | + | | ચાલો સ્લાઈડ પર જઈએ. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | We will see how to add an element to an array. | + | | We will see how to add an element to an array. ચાલો જોઈએ કેવી રીતે એરેમાં એલિમેન્ટ ઉમેરાય છે. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | | '''ArrayName equal to | + | | '''ArrayName equal to ખુલ્લો કૌંસ બે અવતરણમાં dollar ચિન્હ ખુલ્લો છ્ગ્દીયો કૌંસ ArrayName ખુલ્લો ચોરસ કૌંસ At ચિન્હ બંદ ચોરસ કૌંસ બંદ છ્ગ્દીયો કૌંસ''' |
− | '''space | + | '''space બે અવતરણમાં New_Word_1 space બે અવતરણમાં New_Word_2 અને બંદ કૌંસ .''' |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | | ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. |
− | + | ||
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | | + | | કોડ ફાઈલ પર જઈએ. |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | | + | | હાઈલાઈટ કરેલ કમાંડ નવા એલિમેન્ટ ''' Suse''' ને '''array Linux''' થી જોડાણ કરી દેશે. |
|- | |- |
Revision as of 15:37, 26 December 2014
Title of script: More on Arrays in BASH Shell Scripting
Author: Jyoti Solanki
Keywords: video tutorial, Bash shell, Array
Time | Narration |
---|---|
00:02 | બેશ મા More on Arrays in BASH પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:10 | * Array માંથી એલિમેન્ટને એક્ક્ષટ્રેક્ટ કરવું. |
00:13 | * Array મા એલિમેન્ટ ફેરબદલ કરવું. |
00:16 | * અને Array મા એલિમેન્ટ ઉમેરવું. |
00:19 | * Array માંથી એલિમેન્ટ રદ કરવું. |
00:22 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System. થી પરિચિત હોવા જોઈએ . |
00:28 | જો નથી, સંદર્ભિત ટ્યુટોરિયલ્સ માટેઆપેલ વેબ સાઈટનો સંદર્ભ લો. |
00:34 | આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું, * ઉબ્નટુ લીનક્સ 12.04 OS |
00:41 | અને * GNU Bash આવૃત્તિ 4.1.10 |
00:45 | નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:50 | ચાલો જોઈએ એરેમાંથી એલિમેન્ટ કેવી રીતે કાઢી નખાય છે. |
00:55 | * એરેમાં એલિમેન્ટસ કોઈ પણ સ્થાનથી કાઢી શકાય છે . |
01:00 | * અહી, સ્થાન એ index number છે. |
01:04 | * zero નોંધ index number હમેંશા શૂન્યથી શરુ થાય છે. |
01:09 | સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે: |
01:12 | ArrayName ચોરસ કૌંસમા At ચિન્હ colon position colon આપેલ સ્થાનેથી કાઢવા માટે જોઈતા એલીમેન્ટ્સની સંખ્યા. |
01:25 | ચાલો ઉદાહરણના મદદથી સમજીએ. |
01:29 | એક સાથે Ctrl+Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:37 | ટાઇપ કરો: gedit space array2.sh space & (ampersand) ચિન્હ . એન્ટર દબાઓ. |
01:47 | હવે તમારી array2.sh . મા અહી દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
01:54 | ચાલો હું પ્રોગ્રામ સમજાવું. |
01:56 | આ Shenbang line (શીબેંગલાઈન) છે. |
01:59 | આ declare command આપેલ એલીમેન્ટ્સ સાથે લીનક્સ નામનો એક એરે જાહેર કર્યો છે. |
02:06 | * Debian, (ડેબીઅન) |
02:07 | * Redhat, (રેડહેટ)
|
02:08 | * Ubuntu (ઉબુન્ટુ) અને |
02:09 | * Fedora (ફેડોરા) |
02:11 | આ echo command એરેમાંના તમામ એલિમેન્ટસ ની યાદી પ્રિન્ટ કરશે. |
02:16 | આગળ echo command એક્ક્ષટ્રેક્ટ કરેલ એલિમેન્ટ પ્રિન્ટ કરશે. |
02:21 | ${Linux[@]:1:2} કમાંડ ઇન્ડેક્ષ એકથી શરુ થનારા બે એલિમેન્ટસ પ્રિન્ટ કરશે જે કે Redhat. છે. |
02:34 | હવે ટર્મિનલ પર જાવ |
02:36 | પ્રથમ ચાલો આપેલ ટાઈપ કરીને ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવીએ chmod space plus x space array2.sh Enter. દબાઓ. |
02:50 | ટાઈપ કરો : dot slash array2.sh એન્ટર દબાઓ. |
02:56 | આપણને આઉટપુટ મળે છે - Original elements in an array Linux: Debian Redhat Ubuntu and Fedora. |
03:06 | The two elements starting from index one(Redhat): Redhat and Ubuntu |
03:12 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
03:15 | આપણે જોશું કેવી રીતે એરેમાં એલીમેન્ટ્સ ફેરબદલ કરાય છે. |
03:19 | એરેમાં ઉપલબ્ધ એલિમેન્ટને આપેલ સિન્ટેક્સ દ્વારા ફેરબદલ કરી શકાય છે. |
03:25 | ArrayName ચોરસ કૌંસમાં equals to એકલ અવતરણમાં, NewWord. |
03:34 | અહી n એ index number અથવા element number. છે. |
03:38 | આપના ટેક્સ્ટ એડિટર પર પાછા આવીએ. |
03:41 | Linux[2]='Mandriva' . |
03:45 | આ કમાંડ ત્રીજા એલિમેન્ટ Ubuntu ને Mandriva. થી ફેરબદલ કરશે. |
03:51 | આ echo command ફેરબદલ પછીથી એરે લીનક્સના તમામ એલીમેન્ટ્સ દર્શાવશે. |
03:58 | આપણા ટર્મિનલ પર પાછા આવીએ. |
04:01 | ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ. |
04:04 | This displays all elements after replacement : . ફેરબદલ થયા બાદ આ તમામ એલીમેન્ટ્સ દર્શાવે છે : Debian Redhat Mandriva અને Fedora |
04:12 | ચાલો સ્લાઈડ પર જઈએ. |
04:14 | We will see how to add an element to an array. ચાલો જોઈએ કેવી રીતે એરેમાં એલિમેન્ટ ઉમેરાય છે. |
04:18 | ArrayName equal to ખુલ્લો કૌંસ બે અવતરણમાં dollar ચિન્હ ખુલ્લો છ્ગ્દીયો કૌંસ ArrayName ખુલ્લો ચોરસ કૌંસ At ચિન્હ બંદ ચોરસ કૌંસ બંદ છ્ગ્દીયો કૌંસ
space બે અવતરણમાં New_Word_1 space બે અવતરણમાં New_Word_2 અને બંદ કૌંસ . |
04:45 | ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. |
04:50 | કોડ ફાઈલ પર જઈએ. |
04:52 | હાઈલાઈટ કરેલ કમાંડ નવા એલિમેન્ટ Suse ને array Linux થી જોડાણ કરી દેશે. |
04:59 | Then we will echo all the elements after appending Suse. |
05:05 | Switch to the terminal |
05:07 | Let me clear the prompt. |
05:09 | We will execute the program again. |
05:12 | The output is displayed all elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse. |
05:22 | Now, come back to our slides. |
05:24 | We will see how to remove an element from an array. |
05:29 | An element can be removed from an array by using the following syntax - |
05:35 | Unset space ArrayName opening square bracket index number closing square bracket. |
05:44 | Let us switch to the code file. |
05:46 | Here we are using the unset command. |
05:50 | And we will remove the third element Mandriva from the array Linux. |
05:56 | Then we will echo all the elements again after the removal of Mandriva. |
06:02 | Now switch to the terminal . |
06:04 | We will execute the program. |
06:07 | Here is the list of elements after removing Mandriva |
06:12 | Debian Redhat Fedora and Suse |
06:16 | This brings us to the end of this tutorial. |
06:19 | Come back to our slides. |
06:21 | Let us summarize. |
06:23 | In this tutorial, we learned to |
06:25 | * Extract an element from an Array |
06:28 | * Replace an element in an Array |
06:30 | * Add element to an Array and |
06:32 | * Remove element from an Array |
06:36 | As an assignment. |
06:37 | # Declare an array names of length 7 and perform following operations. |
06:44 | * Extract three elements starting from index two |
06:48 | * Replace third element with Debian and display |
06:55 | Append any new name at the end of Array. |
06:58 | Watch the video available at the link shown below |
07:01 | It summarizes the Spoken Tutorial project |
07:04 | If you do not have good bandwidth, you can download and watch it |
07:09 | The Spoken Tutorial Project Team |
07:12 | Conducts workshops using spoken tutorials |
07:15 | Gives certificates to those who pass an online test |
07:19 | For more details, please write to contact@spoken-tutorial.org |
07:27 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
07:31 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
07:38 | More information on this Mission is available at the link shown below. |
07:44 | The script has been contributed by FOSSEE and spoken-tutorial team. |
07:50 | This is Ashwini Patil from IIT Bombay signning off. |
07:55 | Thank you for joining. |