Difference between revisions of "Ruby/C2/Control-Statements/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 45: | Line 45: | ||
|આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમે 'ઈન્ટરનેટ''''' સાથે જોડાયેલા હોવા ખુબ જરૂરી છે. | |આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમે 'ઈન્ટરનેટ''''' સાથે જોડાયેલા હોવા ખુબ જરૂરી છે. | ||
− | |||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
| તમને '''Linux''' ના commands, ''' Terminal''' અને ''' Text-editor.''' નું પણ જ્ઞાન હોવું જરૂરી છે. | | તમને '''Linux''' ના commands, ''' Terminal''' અને ''' Text-editor.''' નું પણ જ્ઞાન હોવું જરૂરી છે. | ||
− | |||
− | |||
|- | |- | ||
Line 87: | Line 84: | ||
| 00:59 | | 00:59 | ||
|'''end''' (એન્ડ) | |'''end''' (એન્ડ) | ||
− | |||
|- | |- | ||
Line 104: | Line 100: | ||
| 01:12 | | 01:12 | ||
| મારી પાસે ''' if statement.''' ના ઉદાહરણ છે. | | મારી પાસે ''' if statement.''' ના ઉદાહરણ છે. | ||
− | |||
|- | |- | ||
Line 161: | Line 156: | ||
| 02:16 | | 02:16 | ||
| '''else''' માટે સિન્ટેક્સ વાપરીશું: | | '''else''' માટે સિન્ટેક્સ વાપરીશું: | ||
− | |||
|- | |- | ||
Line 190: | Line 184: | ||
| 02:26 | | 02:26 | ||
| ''' Ruby''ના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે '' gedit''' મા નવી ફાઈલ બનાઓ. | | ''' Ruby''ના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે '' gedit''' મા નવી ફાઈલ બનાઓ. | ||
− | |||
|- | |- | ||
Line 219: | Line 212: | ||
| 02:58 | | 02:58 | ||
| '''if statement''' એ ''' my_num''' ની વેલ્યુ '''0''' કરતા વધારે છે તે તપાસશે. | | '''if statement''' એ ''' my_num''' ની વેલ્યુ '''0''' કરતા વધારે છે તે તપાસશે. | ||
− | |||
|- | |- | ||
Line 225: | Line 217: | ||
| જો તે હશે તો નિર્દેશ કરાયેલ ''' string.''' આઉટપુટ પ્રિન્ટ કરશે. | | જો તે હશે તો નિર્દેશ કરાયેલ ''' string.''' આઉટપુટ પ્રિન્ટ કરશે. | ||
− | |||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
Line 241: | Line 232: | ||
| 03:18 | | 03:18 | ||
|'''ruby space if hyphen else hyphen statement dot rb''' | |'''ruby space if hyphen else hyphen statement dot rb''' | ||
− | |||
|- | |- | ||
Line 270: | Line 260: | ||
| 03:48 | | 03:48 | ||
|''' if “condition” ''' ''' ruby code''' (ઇફ કન્ડીશન) (રૂબી કોડ) | |''' if “condition” ''' ''' ruby code''' (ઇફ કન્ડીશન) (રૂબી કોડ) | ||
− | |||
|- | |- | ||
Line 276: | Line 265: | ||
| ''' elsif “condition” ''' ''' ruby code''' ( એલ્સઇફ કન્ડીશન) (રૂબી કોડ) | | ''' elsif “condition” ''' ''' ruby code''' ( એલ્સઇફ કન્ડીશન) (રૂબી કોડ) | ||
− | |||
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
Line 292: | Line 280: | ||
| 03:58 | | 03:58 | ||
| Ruby''ના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે '' gedit''' મા નવી ફાઈલ બનાઓ. | | Ruby''ના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે '' gedit''' મા નવી ફાઈલ બનાઓ. | ||
− | |||
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
| તેને નામ આપો ''' if hyphen elsif hyphen statement dot rb''' | | તેને નામ આપો ''' if hyphen elsif hyphen statement dot rb''' | ||
− | |||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
| મારી પાસે ''' ''' if-elsif- statement''' ના ઉદાહરણ છે. | | મારી પાસે ''' ''' if-elsif- statement''' ના ઉદાહરણ છે. | ||
− | |||
|- | |- | ||
Line 343: | Line 328: | ||
| 04:46 | | 04:46 | ||
| '''my_num''' ની વેલ્યુ ન તો ''' 0''' કરતા મોટી અને ન તો '''-1''' જટલી છે તો તે '''else''' સેક્શન માં જશે. | | '''my_num''' ની વેલ્યુ ન તો ''' 0''' કરતા મોટી અને ન તો '''-1''' જટલી છે તો તે '''else''' સેક્શન માં જશે. | ||
− | |||
|- | |- | ||
Line 392: | Line 376: | ||
| 05:50 | | 05:50 | ||
|ચાલો ટર્મિનલ પર કોડ સેવ અને એક્ઝીક્યુટ કરીએ. | |ચાલો ટર્મિનલ પર કોડ સેવ અને એક્ઝીક્યુટ કરીએ. | ||
− | |||
|- | |- | ||
Line 445: | Line 428: | ||
| 06:32 | | 06:32 | ||
| ''' ruby code ''' (રૂબી કોડ) | | ''' ruby code ''' (રૂબી કોડ) | ||
− | |||
|- | |- | ||
Line 466: | Line 448: | ||
| 06:44 | | 06:44 | ||
| મારી પાસે ''' case statement.'''' ના ઉદાહરણ છે. | | મારી પાસે ''' case statement.'''' ના ઉદાહરણ છે. | ||
− | |||
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
| ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો. | | ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 492: | Line 472: | ||
| 07:15 | | 07:15 | ||
| આ પરિણામને હું '''domain.''' નામના વેરીએબલમા અસાઈન કરીશ. | | આ પરિણામને હું '''domain.''' નામના વેરીએબલમા અસાઈન કરીશ. | ||
− | |||
|- | |- | ||
Line 501: | Line 480: | ||
| 07:22 | | 07:22 | ||
| તેમાં હું '''when statement ''' ડીકલેર કરીશ. | | તેમાં હું '''when statement ''' ડીકલેર કરીશ. | ||
− | |||
|- | |- | ||
Line 547: | Line 525: | ||
| હવે ફાઈલ સેવ કરો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો. | | હવે ફાઈલ સેવ કરો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો. | ||
− | |||
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
Line 567: | Line 544: | ||
| 08:28 | | 08:28 | ||
| પહેલાની જેમ ફરી ''' Ruby''' ફાઈલ એક્ઝીક્યુટ કરો. | | પહેલાની જેમ ફરી ''' Ruby''' ફાઈલ એક્ઝીક્યુટ કરો. | ||
− | |||
|- | |- | ||
Line 600: | Line 576: | ||
| 09:03 | | 09:03 | ||
|આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. | |આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. | ||
− | |||
|- | |- | ||
Line 609: | Line 584: | ||
| 09:08 | | 09:08 | ||
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | ||
− | |||
|- | |- | ||
Line 634: | Line 608: | ||
| 09:18 | | 09:18 | ||
|'''Ruby''' પ્રોગ્રામ લખો : | |'''Ruby''' પ્રોગ્રામ લખો : | ||
− | |||
|- | |- | ||
| 09:20 | | 09:20 | ||
| જે યુઝરને નંબર એન્ટર કરવા પ્રોમ્પ્ટ કરે છે. | | જે યુઝરને નંબર એન્ટર કરવા પ્રોમ્પ્ટ કરે છે. | ||
− | |||
|- | |- |
Revision as of 12:42, 26 November 2014
Time | Narration |
00:01 | Ruby. મા Control Statements પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું , |
00:08 | if statement (ઇફ સ્ટેટમેંટ) |
00:09 | elsif statement (ઇફએલ્સ સ્ટેટમેંટ) |
00:11 | else (એલ્સ) |
00:12 | case statements (કેસ સ્ટેટમેંટ) |
00:14 | અહીં આપણે વાપરી રહ્યા છે |
00:15 | Ubuntu આવૃત્તિ 12.04 |
00:18 | Ruby 1.9.3 |
00:21 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમે 'ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોવા ખુબ જરૂરી છે. |
00:24 | તમને Linux ના commands, Terminal અને Text-editor. નું પણ જ્ઞાન હોવું જરૂરી છે. |
00:30 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ. |
00:34 | શરત કરવા પહેલા યાદ કરો કે આપણે “ttt” નામની ડિરેક્ટરી પહેલા બનાવી હતી. |
00:38 | ચાલો તે ડિરેક્ટરી પર જઈએ. |
00:41 | પછી ruby hyphen tutorial control hyphen statements |
00:47 | હમણા તે ફોલ્ડર મા છીએ ચાલો આગળ વધીએ. |
00:52 | Ruby મા if statement માટે સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: |
00:56 | if “condition” (ઇફ કન્ડીશન) |
00:58 | ruby code (રૂબી કોડ) |
00:59 | end (એન્ડ) |
01:01 | ચાલો ઉદાહરણ જોઈએ. |
01:03 | gedit' મા નવી ફાઈલ બનાવવી જે બસિક લેવલ ના 'Ruby tutorials મા બતાવ્યું. |
01:08 | if hyphen statement dot rb તેને નામ આપો. |
01:12 | મારી પાસે if statement. ના ઉદાહરણ છે. |
01:15 | ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જી શકો છો. |
01:19 | આ ઉદાહરણ મા હું if statement ને ડીકલેર કરીશ. |
01:23 | પહેલા હું લોકલ વેરીએબલ my_num ડીકલેર કરીશ અને તેને વેલ્યુ 2345 આપીશ. |
01:31 | પછી હું if statement. ડીકલેર કરીશ. |
01:34 | if statement મા puts મેથડ ડીકલેર કરી છે જે આઉટપુટ આપશે. |
01:39 | if statement my_num ની વેલ્યુ 0 કરતા વધારે છે તે તપાસશે. |
01:43 | જો તે હશે તો નિર્દેશ કરાયેલ string. આઉટપુટ પ્રિન્ટ કરશે. |
01:47 | હવે ચાલો terminal પર પાછા જઈએ અને ટાઈપ કરો. |
01:51 | ruby space if hyphen statement dot rb |
01:57 | આઉટપુટ આ રીતે પ્રદશિત થાય છે “The value of my_num is greater than 0”. |
02:02 | આ આઉટપુટ if કન્ડીશન true. છે તે સાબિત કરે છે. |
02:07 | Ruby. મા હવે તમે પોતાના if statement લખવા માટે શમર્થ હોવા જોઈએ. |
02:12 | હવે આગળ if-else statement જોઈએ. |
02:16 | else માટે સિન્ટેક્સ વાપરીશું: |
02:18 | if “condition” (ઇફ કન્ડીશન) |
02:19 | ruby code (રૂબી કોડ) |
02:20 | else (એલ્સ) |
02:21 | ruby code (રૂબી કોડ) |
02:22 | end (એન્ડ) |
02:24 | ચાલો ઉદાહરણ જોઈએ. |
02:26 | Rubyના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે gedit મા નવી ફાઈલ બનાઓ. |
02:30 | તેને if hyphen else hyphen statement dot rb નામ આપો. |
02:37 | મારી પાસે if-else statement. ના ઉદાહરણ છે. |
02:40 | ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો. |
02:44 | આ ઉદાહરણમા હું if-else statement ને ડીકલેર કરીશ. |
02:48 | પહેલા હું લોકલ વેરીએબલ my_num ડીકલેર કરીશ અને તેને વેલ્યુ -1 આપીશ. |
02:55 | પછી હું 'if' statement ડીકલેર કરીશ. |
02:58 | if statement એ my_num ની વેલ્યુ 0 કરતા વધારે છે તે તપાસશે. |
03:03 | જો તે હશે તો નિર્દેશ કરાયેલ string. આઉટપુટ પ્રિન્ટ કરશે. |
03:06 | જો નથી તો તે else સ્ટેટમેંટપર જશે. |
03:10 | અને તે અહી નિર્દેશ કરાયેલ string પ્રિન્ટ કરશે. |
03:13 | હવે ચાલો terminal પર પાછા જઈએ અને ટાઈપ કરો. |
03:18 | ruby space if hyphen else hyphen statement dot rb |
03:26 | અને આઉટપુટજુઓ. |
03:27 | આઉટપુટ આ રીતે દશ્યમાન થયા છે. “The value of my_num is lesser than 0”. |
03:32 | આ બતાવે છે કે else statement એક્ઝીક્યુટ થાય છે. |
03:35 | Ruby. મા હવે તમે પોતાના if-else statement લખવા માટે શમર્થ હોવા જોઈએ. |
03:41 | હવે આગળ if-else statement જોઈએ. |
03:45 | elsif માટે સિન્ટેક્સ વાપરીશું: |
03:48 | if “condition” ruby code (ઇફ કન્ડીશન) (રૂબી કોડ) |
03:50 | elsif “condition” ruby code ( એલ્સઇફ કન્ડીશન) (રૂબી કોડ) |
03:52 | else ruby code (એલ્સ) (રૂબી કોડ) |
03:54 | end (એન્ડ) |
03:55 | ચાલો ઉદાહરણ જોઈએ. |
03:58 | Rubyના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે gedit મા નવી ફાઈલ બનાઓ. |
04:01 | તેને નામ આપો if hyphen elsif hyphen statement dot rb |
04:07 | મારી પાસે if-elsif- statement ના ઉદાહરણ છે. |
04:10 | ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો. |
04:14 | આ ઉદાહરણમા હું 'if-elsif statement ને ડીકલેર કરીશ. |
04:19 | અહી પણ હું લોકલ વેરીએબલ my_num ડીકલેર કરીશ અને તેને વેલ્યુ -1 આપીશ. |
04:25 | પછી હું 'if' statement ડીકલેર કરીશ. |
04:28 | if statement એ my_num ની વેલ્યુ 0 કરતા વધારે છે તે તપાસશે. |
04:32 | જો તે હશે તો નિર્દેશ કરાયેલ string. આઉટપુટ પ્રિન્ટ કરશે. |
04:35 | જો તે true નહી હોય તો elsif સેક્શન માં જશે. |
04:39 | હવે આ my_num ની વેલ્યુ -1 છે કે તે તપાસસે. |
04:43 | જો તે true છે તો નિર્દેશ કરાયેલ string. પ્રિન્ટ કરશે |
04:46 | my_num ની વેલ્યુ ન તો 0 કરતા મોટી અને ન તો -1 જટલી છે તો તે else સેક્શન માં જશે. |
04:54 | પણ જ્યાર શુધી my_num = -1 વેલ્યુ રહેશે તે else block માં નહી જાય. |
05:00 | conditional statement. થી બહાર જશે |
05:03 | ચલો terminal પર પાછા જઈએ અને ટાઈપ કરો. |
05:07 | ruby space if hyphen elsif hyphen statement dot rb |
05:15 | અને આઉટપુટ જુઓ. |
05:17 | આઉટપુટ આ રીતે દ્રશ્યમાન થાય છે “The value of my_num is -1 and is lesser than 0”. |
05:23 | ચાલો આપણી ફાઈલ પર પાછા જઈએ અને my_num ની વેલ્યુ બદલીને 5 આપીએ. |
05:29 | ચાલો ટર્મિનલ પર કોડ સેવ અને એક્ઝીક્યુટ કરીએ. |
05:35 | તો હવે if condition ફૂલ્ફીલ્સ થયો છે અને નિર્દેશ કરાયેલ સ્ટ્રીંગ પ્રિન્ટ થઈ છે. |
05:42 | my_num ની વેલ્યુ એ 0 કરતા મોટી છે. |
05:45 | ચાલો આપણી ફાઈલ પર પાછા જઈએ અને my_num' ની વેલ્યુ બદલીને -5 આપીએ. |
05:50 | ચાલો ટર્મિનલ પર કોડ સેવ અને એક્ઝીક્યુટ કરીએ. |
05:55 | આ કિસ્સામા else કન્ડીશન ફૂલફિલ થાય છે અને else block મા puts સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે. |
06:03 | Ruby. મા હવે તમે પોતાના if- elsif લખવા માટે શમર્થ હોવા જોઈએ. |
06:08 | હવે આગળ આપણે case statement જોશું. |
06:12 | case statement એ વિશિષ્ઠ સિલેકશન માટે control flow statement છે. |
06:17 | આ સ્ટેટમેંટ સમજવા માટે case statement નું સિન્ટેક્સ જોઈએ. |
06:22 | case વાપરવાનો સિન્ટેક્સ છે: |
06:24 | case variable (કેસ વેરીએબલ) |
06:26 | when “value 1” (વેન વેલ્યુ 1) |
06:28 | ruby code (રૂબી કોડ) |
06:29 | when “value 2” (વેન વેલ્યુ 2) |
06:30 | ruby code (રૂબી કોડ) |
06:31 | else (એલ્સ) |
06:32 | ruby code (રૂબી કોડ) |
06:34 | end (એન્ડ) |
06:35 | ચાલો ઉદાહરણ જોઈએ. |
06:37 | Ruby ના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે gedit મા નવી ફાઈલ બનાઓ |
06:41 | તેને case hyphen statement dot rb નામ આપો. |
06:44 | મારી પાસે case statement.' ના ઉદાહરણ છે. |
06:48 | ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો. |
06:52 | આ ઉદાહરણમા હું case statement ને ડીકલેર કરીશ. |
06:55 | મારી પાસે print statement, છે જે ટર્મિનલ પર સવાલ પ્રિન્ટ કરશે. |
07:01 | પછી હું gets, ને કોલ કરિશ જે standard input માં સિંગલ લાઈન ડેટા સ્વીકારશે. |
07:09 | પછી ઈનપુટ ડેટા મા હું new line characters વાપરીને chomp. કરીશ. |
07:15 | આ પરિણામને હું domain. નામના વેરીએબલમા અસાઈન કરીશ. |
07:18 | પછી હું કેસ સ્ટેટમેંટ ડીકલેર કરીશ. |
07:22 | તેમાં હું when statement ડીકલેર કરીશ. |
07:25 | આ અહી આપેલી સ્ટ્રીંગ અને domain. ની વેલ્યુ સરખી છે કે નહી તે તપાસસે. |
07:30 | પ્રથમ domain ની વેલ્યુ “UP”. છે કે તે તપાસસે. |
07:34 | આવું થાય તો તે “Uttar Pradesh” પ્રિન્ટ કરશે અને કેસ સ્ટેટમેંટ થી બહાર આવશે. |
07:39 | domain જો “UP” ના હોય તો તેની વેલ્યુ “MP”. છે કે તે તપાસસે. |
07:44 | જો તે હોય તો “Madhya Pradesh” પ્રિન્ટ કરશે અને આવું ચાલુ રહેશે. |
07:48 | તે સતત domain ની વેલ્યુ તપાસસે જ્યાર સુધી તેનું મેળ ના મળે. |
07:53 | આ વખતે else statement મળે છે. |
07:56 | ઉપરના કોઈ પણ કન્ડીશન true ન થવા પર. |
07:59 | ત્યાબાદ else આપેલ ruby code એક્ઝીક્યુટ કરશે. |
08:03 | તે આપણા ઉદાહરણ પ્રમાણે “Unknown” પ્રિન્ટ કરશે. |
08:07 | હવે ફાઈલ સેવ કરો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો. |
08:11 | ruby space case hyphen statement dot rb. |
08:18 | “Enter the state you live in:” ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. |
08:22 | “UP” મા ટાઈપ કરો અને આઉટપુટ જુઓ. |
08:25 | “Uttar Pradesh”. તરીકે આઉટપુટ દ્રશ્યમાન થશે. |
08:28 | પહેલાની જેમ ફરી Ruby ફાઈલ એક્ઝીક્યુટ કરો. |
08:31 | આ વખતે પ્રોમ્ટ પર “KL”' ટાઈપ કરો અને આઉટપુટ જુઓ. |
08:36 | તે “Kerala”. પ્રિન્ટ કરશે. |
08:38 | આગળ ફરી એક વાર ફાઈલ એક્ઝીક્યુટ કરો. |
08:41 | આ વખતે પ્રોમ્ટ પર “TN”' ટાઈપ કરો અને આઉટપુટ જુઓ. |
08:47 | તે “Unknown”. પ્રિન્ટ કરશે. |
08:50 | આ એટલા માટે કે આમાંથી કોઈ પણ cases સંતુષ્ટ જનક ન હતા માટે મૂળભૂત else statementએક્ઝીક્યુટ થાય છે. |
08:58 | Ruby. મા હવે તમે પોતાના case-statements લખવા માટે શમર્થ હોવા જોઈએ. |
09:03 | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. |
09:07 | સારાંશ માટે |
09:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09:10 | if statement (ઇફ સ્ટેટમેંટ) |
09:12 | else construct (ઇફ કંસ્ટક્ટ) |
09:13 | if-elsif અને (ઇફ- એલ્સ) |
09:15 | case statements (કેસ સ્ટેટમેંટ) |
09:17 | અસાઇનમેન્ટ તરીકે : |
09:18 | Ruby પ્રોગ્રામ લખો : |
09:20 | જે યુઝરને નંબર એન્ટર કરવા પ્રોમ્પ્ટ કરે છે. |
09:23 | પછી યોગ્ય કન્ટ્રોલ સ્ટેટમેંટ વાપરીને |
09:26 | 2 નંબર એક બહુવિધ છે તે તપાસે છે. |
09:29 | જો તે હોય તો “The number entered is a multiple of 2” આ પ્રિન્ટ કરો. |
09:35 | જો ના હોય તો 3 બહુવિધ છે તે તપાસવું જોઈએ. |
09:38 | જો તે હોય તો “The number entered is a multiple of 3” પ્રિન્ટ કરો. |
09:43 | જો ના હોય તો 4 બહુવિધ છે તે તપાસવું જોઈએ. |
09:47 | જો તે હોય તો “The number entered is a multiple of 4” પ્રિન્ટ કરો. |
09:51 | જો તે ના હોય “The number is not a multple of 2, 3 or 4” પ્રિન્ટ કરો. |
09:56 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:00 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:03 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
10:09 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
10:13 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:16 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
10:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:26 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
10:32 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
10:41 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|