Difference between revisions of "GChemPaint/C2/Formation-of-molecules/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | | | + | | સ્ટ્રક્ચર નીચે '''Display area''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | | | + | | તમે જોઈ શકો છો કે બોક્ક્ષ અંદર લીલા રંગનું કર્સર બ્લીંક કરી રહ્યું છે. |
|- | |- | ||
|02:08 | |02:08 | ||
− | | | + | | બોક્ક્ષ અંદર ટાઈપ કરો '''1,2-Dichloroethane''' . |
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | | | + | | ટેક્સ્ટ ટૂલ્સ પ્રોપર્ટી પેજને બંદ કરવા માટે '''Select one or more objects''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | | | + | | આગળ પ્રોપેન સ્ટ્રક્ચરમા મધ્યસ્થ કાર્બન પરમાણુને ઓક્સીજન ઓક્સીજન પરમાણુ થી બદલો. |
|- | |- | ||
− | |02:28 | + | |02:28 |
− | | | + | | કર્સરને પ્રોપેન સ્ટ્રક્ચરના મધ્યસ્થ પરમાણુ પાસે મુકો. |
|- | |- | ||
|02:33 | |02:33 | ||
− | | | + | | કેપિટલ '''O''' દબાઓ. |
|- | |- | ||
|02:35 | |02:35 | ||
− | | | + | | '''O''' અને '''Os''' સાથે સબમેનુ ખુલે છે. |
|- | |- | ||
|02:39 | |02:39 | ||
− | | | + | | '''O''' પસંદ કરો. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | | | + | | કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ ઓક્સીજન પરમાણુ થી બદલાશે. |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | | | + | | નવું મેળવેલ સ્ટ્રક્ચર '''Dimethylether.''' (ડાઇ-મિથાઈલ-ઇથર) છે. |
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | | | + | | ચાલો તેનું નામ સ્ટ્રક્ચર નીચે લખીએ. |
|- | |- | ||
|02:54 | |02:54 | ||
− | | | + | | '''Add or modify a text''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | | | + | |સ્ટ્રક્ચર નીચે '''Display area''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | | + | |બોક્સ માં ટાઈપ કરો ''Dimethylether''' (ડાઇ-મિથાઈલ-ઇથર) |
|- | |- | ||
|03:06 | |03:06 | ||
− | | | + | | ચાલો ફાઈલ ને સેવ કરીએ. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | | | + | | ટૂલબાર પર '''Save the current file''' આઇકન પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:12 | |03:12 | ||
− | |'''Save as''' | + | |'''Save as''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|03:15 | |03:15 | ||
− | | | + | |ફાઈલ નેમ '''Chloroethane-ether'''. (ક્લોરો-ઈથેન -ઇથર) તરીકે સેવ કરો. |
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | | | + | | '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:23 | |03:23 | ||
− | | | + | |વિન્ડો બંદ કરવા માટે '''Close''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:27 | |03:27 | ||
− | | | + | | અહી અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | | | + | | ''''Ethane''' અને '''Pentane''' સ્ટ્રક્ચર દરો. |
|- | |- | ||
|03:32 | |03:32 | ||
− | | | + | | ઈથેનનું એક કાર્બન પરમાણુ ને '''Br''' થ બદલો. |
|- | |- | ||
|03:36 | |03:36 | ||
− | | | + | | પેન્ટેનના ટર્મિનલ કાર્બન ને '''I''' સાથે બદલો. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | |તમારું બનેલ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
|- | |- | ||
|03:45 | |03:45 | ||
− | | | + | |હવે હું '''Alkyl groups''' (અલ્કાઈલ ગ્રુપ) ને સમજાવીશ. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | | | + | | અલ્કાઈલ ગ્રુપ એ અલ્કેનનો ભાગ છે . |
|- | |- | ||
|03:53 | |03:53 | ||
− | | | + | |ઉદાહરણ તરીકે '''Methyl CH3''' (મિથાઈલ) એ '''Methane CH4''' (મીથેન) નો ભાગ છે |
|- | |- | ||
|04:00 | |04:00 | ||
− | | | + | |અલ્કાઈલ ગ્રુપના ક્રમિક સભ્યો ''' CH2''' ગ્રુપ થી અલગ હોય છે. |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | | | + | | હોમોલોગ્સ ના અલ્કાઈલ ગ્રુપની શ્રેણી છે. |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | |'''Methyl CH3''' | + | |'''Methyl CH3''' (મિથાઈલ) |
+ | |||
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | |'''Ethyl C2H5''' | + | |'''Ethyl C2H5''' (ઈથાઈલ) |
|- | |- | ||
|04:20 | |04:20 | ||
− | |'''Propyl C3H7''' | + | |'''Propyl C3H7''' (પ્રોપાઈલ) |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | |'''Butyl C4H9''' | + | |'''Butyl C4H9''' (બ્યુટાઈલ) વગેરે. |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | | + | | મેં '''Heptane''' (હેપટેન) સ્ટ્રક્ચર સાથે નવી '''GChemPaint''' એપ્લીકેશન ખોલી છે. |
|- | |- | ||
|04:35 | |04:35 | ||
− | | | + | | હવે હું બતાવીશ કે કાર્બન ચેન ની સ્થિતિઓ ને કેવી રીતે સંખ્યાકીત કરીએ. |
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | | | + | | ક્રમાંકન ચેન ની સ્થિતિ ઓળખવામા મદદ કરે છે. |
|- | |- | ||
|04:44 | |04:44 | ||
− | | | + | | '''Add or modify a text''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:48 | |04:48 | ||
− | | | + | | પ્રથમ ચેનની સ્થિતિ પાસે '''Display area''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | | | + | | લીલા બોક્સમા '''1''' દાખલ કરો. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | | | + | |આગળ, બીજી ચેન ની સ્થિતિ પાસે ક્લિક કરો. |
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | | | + | | બોક્સમા '''2''' દાખલ કરો. |
|- | |- | ||
|05:02 | |05:02 | ||
− | | | + | | તેજ રીતે હું ચેન ની અન્ય સ્થિતિઓ ને પણ અંકિત કરીશ જેમ કે 3, 4, 5, 6 અને 7. |
|- | |- | ||
|05:13 | |05:13 | ||
− | | | + | |હવે અલ્કાઈલ ગ્રુપનો ઉપયોગ કરી '''Heptane''' (હેપટેન) વિવિધ સ્થિતિઓ પર શાખાઓ બનાવો. |
|- | |- |
Revision as of 12:54, 1 September 2014
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, |
00:02 | GChemPaint. માં અણુની રચના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:11 | * સંયોજનો ના સ્ટ્રક્ચરને ઉમેરો અને ફેરફાર કરતા |
00:14 | * વર્તમાન એલિમેન્ટ બદલાતા |
00:16 | * Add Alkyl groups ઉમેરતા |
00:18 | * carbon chain ને ઉમેરો અને ફેરફાર કરતા . |
00:21 | અહી હું વાપરી રહ્યી છું: Ubuntu Linux OS આવૃત્તિ. 12.04 GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:33 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ , |
00:38 | GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
00:41 | જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:47 | અહી સ્ટ્રક્ચરોની સ્લાઈડ છે Propane, Butane અને Heptane. |
00:54 | સ્લાઈડ માં બતાવ્યા પ્રમાણે Propane અને Butane સ્ટ્રક્ચર સાથે મેં નવું GChemPaint એપ્લીકેશન ખોલ્યું છે. |
01:03 | ચાલો ટર્મિનલ Carbon પરમાણું ને Butane સ્ટ્રક્ચરમાં Chlorine પરમાણું સાથે બદલીશું. |
01:10 | આ માટે હું Periodic table combo બટન નો ઉપયોગ કરીશ. |
01:15 | Current element ડ્રોપ-ડાઉન એરો બટન પર ક્લિક કરો. |
01:19 | આ બટન ને Periodic table combo બટન કહેવાય છે. |
01:23 | Modern periodic table આંતરિકની નોંધ લો. |
01:27 | ટેબલ પરથી Cl પર ક્લિક કરો. |
01:30 | ટૂલ બોક્ક્ષમાં Cl ની નોંધ લો. |
01:33 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
01:37 | Clorine (Cl) પરમાણું ને બદલવા માટે ટર્મિનલ પરમાણું પર ક્લિક કરો. |
01:43 | નવું સ્ટ્રક્ચર મેળવ્યું છે તે છે 1,2-Dichloroethane. |
01:48 | ચાલો સ્ટ્રક્ચરની નીચે તેનું નામ લખીએ. |
01:52 | Add or modify a text ટૂલ પર ક્લિક કરો. |
01:56 | ટેક્સ્ટ ટૂલ્સ પ્રોપર્ટી પેજ ખુલે છે. |
01:59 | સ્ટ્રક્ચર નીચે Display area પર ક્લિક કરો. |
02:03 | તમે જોઈ શકો છો કે બોક્ક્ષ અંદર લીલા રંગનું કર્સર બ્લીંક કરી રહ્યું છે. |
02:08 | બોક્ક્ષ અંદર ટાઈપ કરો 1,2-Dichloroethane . |
02:14 | ટેક્સ્ટ ટૂલ્સ પ્રોપર્ટી પેજને બંદ કરવા માટે Select one or more objects પર ક્લિક કરો. |
02:21 | આગળ પ્રોપેન સ્ટ્રક્ચરમા મધ્યસ્થ કાર્બન પરમાણુને ઓક્સીજન ઓક્સીજન પરમાણુ થી બદલો. |
02:28 | કર્સરને પ્રોપેન સ્ટ્રક્ચરના મધ્યસ્થ પરમાણુ પાસે મુકો. |
02:33 | કેપિટલ O દબાઓ. |
02:35 | O અને Os સાથે સબમેનુ ખુલે છે. |
02:39 | O પસંદ કરો. |
02:40 | કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ ઓક્સીજન પરમાણુ થી બદલાશે. |
02:46 | નવું મેળવેલ સ્ટ્રક્ચર Dimethylether. (ડાઇ-મિથાઈલ-ઇથર) છે. |
02:51 | ચાલો તેનું નામ સ્ટ્રક્ચર નીચે લખીએ. |
02:54 | Add or modify a text ટૂલ પર ક્લિક કરો. |
02:58 | સ્ટ્રક્ચર નીચે Display area પર ક્લિક કરો. |
03:01 | બોક્સ માં ટાઈપ કરો Dimethylether' (ડાઇ-મિથાઈલ-ઇથર) |
03:06 | ચાલો ફાઈલ ને સેવ કરીએ. |
03:08 | ટૂલબાર પર Save the current file આઇકન પર ક્લિક કરો. |
03:12 | Save as ડાઈલોગ બોક્સ ખુલે છે. |
03:15 | ફાઈલ નેમ Chloroethane-ether. (ક્લોરો-ઈથેન -ઇથર) તરીકે સેવ કરો. |
03:20 | Save બટન પર ક્લિક કરો. |
03:23 | વિન્ડો બંદ કરવા માટે Close બટન પર ક્લિક કરો. |
03:27 | અહી અસાઇનમેન્ટ છે. |
03:29 | 'Ethane અને Pentane સ્ટ્રક્ચર દરો. |
03:32 | ઈથેનનું એક કાર્બન પરમાણુ ને Br થ બદલો. |
03:36 | પેન્ટેનના ટર્મિનલ કાર્બન ને I સાથે બદલો. |
03:41 | તમારું બનેલ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
03:45 | હવે હું Alkyl groups (અલ્કાઈલ ગ્રુપ) ને સમજાવીશ. |
03:49 | અલ્કાઈલ ગ્રુપ એ અલ્કેનનો ભાગ છે . |
03:53 | ઉદાહરણ તરીકે Methyl CH3 (મિથાઈલ) એ Methane CH4 (મીથેન) નો ભાગ છે |
04:00 | અલ્કાઈલ ગ્રુપના ક્રમિક સભ્યો CH2 ગ્રુપ થી અલગ હોય છે. |
04:06 | હોમોલોગ્સ ના અલ્કાઈલ ગ્રુપની શ્રેણી છે. |
04:10 | Methyl CH3 (મિથાઈલ)
|
04:15 | Ethyl C2H5 (ઈથાઈલ) |
04:20 | Propyl C3H7 (પ્રોપાઈલ) |
04:23 | Butyl C4H9 (બ્યુટાઈલ) વગેરે. |
04:29 | મેં Heptane (હેપટેન) સ્ટ્રક્ચર સાથે નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે. |
04:35 | હવે હું બતાવીશ કે કાર્બન ચેન ની સ્થિતિઓ ને કેવી રીતે સંખ્યાકીત કરીએ. |
04:40 | ક્રમાંકન ચેન ની સ્થિતિ ઓળખવામા મદદ કરે છે. |
04:44 | Add or modify a text ટૂલ પર ક્લિક કરો. |
04:48 | પ્રથમ ચેનની સ્થિતિ પાસે Display area પર ક્લિક કરો. |
04:52 | લીલા બોક્સમા 1 દાખલ કરો. |
04:55 | આગળ, બીજી ચેન ની સ્થિતિ પાસે ક્લિક કરો. |
04:59 | બોક્સમા 2 દાખલ કરો. |
05:02 | તેજ રીતે હું ચેન ની અન્ય સ્થિતિઓ ને પણ અંકિત કરીશ જેમ કે 3, 4, 5, 6 અને 7. |
05:13 | હવે અલ્કાઈલ ગ્રુપનો ઉપયોગ કરી Heptane (હેપટેન) વિવિધ સ્થિતિઓ પર શાખાઓ બનાવો. |
05:19 | Let us add a Methyl group to the third position. |
05:24 | Click on Add a bond or change the multiplicity of existing one tool. |
05:30 | Click on the position. |
05:32 | Observe the change in the atoms. |
05:36 | Let us add an Ethyl group on the fifth position. |
05:40 | Click on Add a chain tool. |
05:43 | Click on the position. |
05:46 | Next I will display atoms on all positions. |
05:51 | Right-click on the position. |
05:53 | A Submenu opens |
05:55 | Select Atom and then click on Display symbol. |
05:59 | Likewise I will display atoms at other positions. |
06:06 | Let's see how many times we can branch at one position. |
06:12 | Click on Add a bond or change the multiplicity of existing one tool. |
06:18 | Click on the fourth position. |
06:21 | Click again. |
06:23 | Observe the branching in the Carbon chain. |
06:27 | Try to click for the third time. |
06:30 | We do not see the branching. |
06:33 | Note that branching is possible only twice at each position. |
06:39 | This is because it satisfies Carbon's tetra valency. |
06:43 | To save the file, Press CTRL+ S. |
06:47 | Save as dialog box, opens. |
06:50 | Enter the file name as Alkyl Groups. |
06:53 | Click on Save button. |
06:57 | Let's Summarize what we have learnt. |
07:00 | In this tutorial we have learnt to, |
07:03 | * Add and modify structure of compounds |
07:07 | * Change current element |
07:09 | * Add Alkyl groups |
07:12 | * Add and modify carbon chain |
07:15 | As an assignment, |
07:16 | Draw Octane structure . |
07:18 | Add Propyl and Butyl groups at the fourth and fifth positions of the chain. |
07:25 | Your completed assignment should look like this. |
07:29 | Watch the video available at this URL http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
07:33 | It summarises the Spoken Tutorial project |
07:38 | If you do not have good bandwidth, you can download and watch it |
07:42 | The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials |
07:47 | Gives certificates to those who pass an online test |
07:51 | For more details, please write to contact@spoken-tutorial.org |
07:57 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
08:02 | It is supported by the National Mission on Education through ICT, MHRD,
Government of India |
08:09 | More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:15 | This brings us to the end of this tutorial. |
08:19 | Animation is done by Udhaya Chandrika. |
08:22 | This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining. |