Difference between revisions of "PERL/C2/while-do-while-loops/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |Welcome to the spoken tutorial on '''while and do-while''' loops in '''Perl''' |- | 00:06 | In this tutorial, we will lea…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |પર્લમા '''while and do-while''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું; |
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | |'''while''' | + | | પર્લમા '''while''' લૂપ. |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | |'''do-while | + | |પર્લમા '''''do-while''' લૂપ |
|- | |- | ||
|00:12 | |00:12 | ||
− | | | + | |હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2''' |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | | + | |તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
|- | |- | ||
|00:24 | |00:24 | ||
− | | | + | |તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | | | + | | તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે. |
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | | | + | | પર્લમાં '''for''' અને '''foreach''' લૂપ્સ નું જ્ઞાન હોવાથી વધારાના લાભ થશે. |
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | ''' | + | | '''Perl''' પર્લમાં ''while''' લૂપ |
|- | |- | ||
|00:45 | |00:45 | ||
− | | | + | | કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ બ્લોક કોડને એક્ઝીક્યુટ કરશે. |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | | વ્હાઈલ લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે- |
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | |'''while space''' | + | |'''while space''' ખુલ્લું કૌંસ '''condition''' બંધ કૌંસ |
|- | |- | ||
|00:58 | |00:58 | ||
− | | | + | |ખુલ્લું છગડીયા કૌંસ |
|- | |- | ||
|01:00 | |01:00 | ||
− | | | + | | કન્ડીશન ટ્રૂ થવાથી કોડનો ભાગ એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
|01:04 | |01:04 | ||
− | | | + | | બંધ છગડીયા કૌંસ |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | | કન્ડીશન સંતુષ્ટ ન હોય તો , શું થાય છે? તો વ્હાઈલ લૂપ એક વખત પણ એક્ઝીક્યુટ થયા વગર બાહર નીકળશે. |
|- | |- | ||
|01:16 | |01:16 | ||
− | | | + | |ચાલો વ્હાઈલ લૂપનું ઉદાહરણ જોઈએ. |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | | | + | |ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
|- | |- | ||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | | | + | |Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|01:31 | |01:31 | ||
− | | | + | |આ '''gedit. ''' મા '''whileLoop.pl''' ફાઈલ ખોલશે. |
|- | |- | ||
|01:34 | |01:34 | ||
− | | | + | | હવે આપેલ કોડ ટાઈપ કરો. |
|- | |- | ||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
|01:45 | |01:45 | ||
− | | | + | |Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
Line 113: | Line 113: | ||
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | | + | | Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|01:54 | |01:54 | ||
− | |'''while''' | + | |'''while''' ખુલ્લું કૌંસ '''dollar i less than or equal to four''' બંધ કૌંસ space |
|- | |- | ||
|02:04 | |02:04 | ||
− | | | + | |ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો. |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | | + | |Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | | | + | | Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | | | + | | છગડીયા કૌંસને બંધ કરો. |
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | | | + | | ચાલો હું વ્હાઈલ લૂપને સારાંશમા સમજાવું. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | | + | | આપણે બેરીએબલ '''i''' ને 0 થી ઈનીશલાઈઝ કર્યું છે. |
|- | |- | ||
|02:38 | |02:38 | ||
− | | | + | | હવે આપણે વ્હાઈલ લૂપને '''$i''' less than or equal to 4. આ કન્ડીશન નિર્દિષ્ટ કરીછે. |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | | | + | | જો કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે. |
|- | |- | ||
|02:52 | |02:52 | ||
− | | | + | |એટેલેકે તે ટર્મિનલ પર પ્રથવાર 'Value of i: 0' ''' પ્રિન્ટ કરે છે. |
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | | + | | પછી ''' $i++ ''' વેરીએબલની વેલ્યુ એકથી વધાવશે. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | હવે ફરીથી લૂપ કન્ડીશન ''' $i<=4''' નું મૂલ્યાંકન કરવામાં આવશે. |
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | | | + | |અને એકવાર જો I ની કિંમત 5 બની જાય છે લૂપ બહાર નીકળવા કરશે. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | | આ કિસ્સામાં ,વ્હાઈલ લૂપ '''i''' equal to 0, 1, 2, 3, 4. માટે એક્ઝીક્યુટ થશે. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | | + | |હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
|- | |- | ||
Line 197: | Line 197: | ||
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | | + | | અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | | + | |આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
|03:56 | |03:56 | ||
− | | | + | | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
|- | |- | ||
Line 217: | Line 217: | ||
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | | | + | |અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | | | + | |ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | | + | | હવે ચાલો '''do-while loop''' જોઈએ. |
|- | |- |
Revision as of 13:06, 6 August 2014
Time | Narration |
00:01 | પર્લમા while and do-while પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું; |
00:09 | પર્લમા while લૂપ. |
00:11 | પર્લમા do-while લૂપ |
00:12 | હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 |
00:20 | તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
00:24 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
00:28 | તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે. |
00:33 | પર્લમાં for અને foreach લૂપ્સ નું જ્ઞાન હોવાથી વધારાના લાભ થશે. |
00:38 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:43 | Perl' પર્લમાં while લૂપ |
00:45 | કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ બ્લોક કોડને એક્ઝીક્યુટ કરશે. |
00:50 | વ્હાઈલ લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે- |
00:53 | while space ખુલ્લું કૌંસ condition બંધ કૌંસ |
00:58 | ખુલ્લું છગડીયા કૌંસ |
01:00 | કન્ડીશન ટ્રૂ થવાથી કોડનો ભાગ એક્ઝીક્યુટ થાય છે. |
01:04 | બંધ છગડીયા કૌંસ |
01:07 | કન્ડીશન સંતુષ્ટ ન હોય તો , શું થાય છે? તો વ્હાઈલ લૂપ એક વખત પણ એક્ઝીક્યુટ થયા વગર બાહર નીકળશે. |
01:16 | ચાલો વ્હાઈલ લૂપનું ઉદાહરણ જોઈએ. |
01:19 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
01:22 | gedit whileLoop dot pl space ampersand |
01:29 | Enter (એન્ટર) દબાવો. |
01:31 | આ gedit. મા whileLoop.pl ફાઈલ ખોલશે. |
01:34 | હવે આપેલ કોડ ટાઈપ કરો. |
01:37 | hash exclamation mark slash u s r slash bin slash perl |
01:45 | Enter (એન્ટર) દબાવો. |
01:47 | dollar i is equal to zero semicolon |
01:52 | Enter (એન્ટર) દબાવો. |
01:54 | while ખુલ્લું કૌંસ dollar i less than or equal to four બંધ કૌંસ space |
02:04 | ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો. |
02:08 | print space double quote Value of i colon, dollar i slash n close double quote semicolon |
02:20 | Enter (એન્ટર) દબાવો. |
02:22 | dollar i plus plus semicolon |
02:27 | Enter (એન્ટર) દબાવો. |
02:28 | છગડીયા કૌંસને બંધ કરો. |
02:31 | ચાલો હું વ્હાઈલ લૂપને સારાંશમા સમજાવું. |
02:33 | આપણે બેરીએબલ i ને 0 થી ઈનીશલાઈઝ કર્યું છે. |
02:38 | હવે આપણે વ્હાઈલ લૂપને $i less than or equal to 4. આ કન્ડીશન નિર્દિષ્ટ કરીછે. |
02:46 | જો કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે. |
02:52 | એટેલેકે તે ટર્મિનલ પર પ્રથવાર 'Value of i: 0' પ્રિન્ટ કરે છે. |
03:01 | પછી $i++ વેરીએબલની વેલ્યુ એકથી વધાવશે. |
03:08 | હવે ફરીથી લૂપ કન્ડીશન $i<=4 નું મૂલ્યાંકન કરવામાં આવશે. |
03:16 | અને એકવાર જો I ની કિંમત 5 બની જાય છે લૂપ બહાર નીકળવા કરશે. |
03:22 | આ કિસ્સામાં ,વ્હાઈલ લૂપ i equal to 0, 1, 2, 3, 4. માટે એક્ઝીક્યુટ થશે. |
03:32 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
03:35 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. |
03:37 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
03:42 | perl hyphen c whileLoop dot pl |
03:47 | અને Enter (એન્ટર) દબાવો. |
03:49 | આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે. |
03:52 | whileLoop.pl syntax OK |
03:56 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
04:02 | perl whileLoop dot pl |
04:06 | અને Enter (એન્ટર) દબાવો. |
04:09 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
04:14 | હવે ચાલો do-while loop જોઈએ. |
04:20 | The do...while statement will always execute the piece of code at-least once. |
04:25 | It will then check the condition and repeat the loop while the condition is true. |
04:30 | The syntax for do-while loop is as follows - |
04:34 | do space |
04:36 | open curly bracket |
04:38 | Piece of code to be executed while the condition is true |
04:42 | close curly bracket then space |
04:45 | while space within brackets condition and then semicolon |
04:50 | Open the Terminal and type; |
04:54 | gedit doWhileLoop dot pl space ampersand |
05:03 | and then press Enter |
05:05 | This will open doWhileLoop.pl file in gedit. |
05:09 | Type the following piece of code - |
05:11 | hash exclamation mark slash u s r slash bin slash perl Press Enter |
05:21 | dollar i equals to zero semicolon press enter |
05:27 | do space |
05:29 | open curly bracket enter type |
05:33 | print space double quote Value of i colon space dollar i slash n close double quote semicolon |
05:46 | Press Enter |
05:48 | dollar i plus plus semicolon |
05:52 | press enter |
05:54 | close curly bracket |
05:56 | space while space open bracket dollar i less than or equal to four |
06:06 | close bracket semicolon |
06:10 | Here is the detail explanation of a do-while loop. |
06:13 | We have initialized the variable i to 0. |
06:18 | First time, the do-while loop will print the output as 'Value of i colon 0' on the terminal without checking for condition |
06:28 | $i++ will increment the value of variable i by one each time loop gets executed. |
06:36 | Second time, the condition $i less than or equal to 4 will be checked. |
06:43 | If the condition is true, the loop will get executed again. |
06:48 | In our case, second time the output displayed on terminal will be 'Value of i colon 1' . |
06:57 | The loop will get executed till the condition becomes false that is when variable i becomes 5. |
07:05 | Press ctrl+s to save the file. |
07:09 | Now, switch to terminal and type the following to check for any compilation or syntax error. |
07:16 | perl hyphen c doWhileLoop dot pl |
07:21 | and press Enter. |
07:23 | The following line will be displayed on the terminal |
07:26 | doWhileLoop.pl syntax OK |
07:30 | As there are no compilation or syntax errors, we will now execute the Perl script. |
07:36 | Type perl doWhileLoop dot pl |
07:41 | and press Enter |
07:43 | The following output will be displayed on the terminal. |
07:48 | Now, let us see the actual difference between while and do-while loops. |
07:53 | Open the Terminal, type - |
07:55 | gedit loop dot pl space ampersand |
08:01 | and press Enter |
08:03 | This will open loop dot pl file in gedit. |
08:07 | Now type the piece of code shown. |
08:12 | We have declared a variable count and initialized it to zero |
08:19 | In the while loop condition, we are checking if the variable count is greater than zero. |
08:29 | The condition is not true. So, the while loop code will not be executed even once. |
08:36 | In the do...while loop, we are first executing the code and then checking the condition. |
08:44 | So, the code will be executed at least once. |
08:49 | Then the condition whether the variable count is greater than zero, is checked. |
08:57 | The condition is not true. So the loop will exit. |
09:02 | Now, press ctrl+s to save the file. |
09:05 | Now, switch to terminal and type the following to check for any compilation or syntax errors |
09:12 | perl hyphen c loop dot pl |
09:16 | and press Enter. |
09:19 | The following line will be displayed on the terminal. |
09:22 | loop dot pl syntax OK |
09:26 | As there are no compilation or syntax errors, let us execute the Perl script. |
09:31 | By Typing perl loop dot pl |
09:36 | and press Enter. |
09:38 | The following output will be displayed on the terminal. |
09:43 | I am in do-while loop |
09:46 | Here we can see, there is no output message displaying 'I am in while loop' |
09:52 | This message was what we printed inside the while loop. |
09:59 | This implies that, |
10:01 | do-while loop executes at-least once before evaluating the condition |
10:07 | whereas while loop does not get executed even once when the condition specified is false. |
10:15 | I hope the difference is clear to you now. |
10:18 | That's all there is to while and do-while loops. |
10:22 | Let us summarize. |
10:24 | In this tutorial, we have learnt - |
10:26 | while loop and do-while loop in Perl |
10:29 | using sample programs. |
10:31 | Here is assignment for you - |
10:33 | Print 'Hello Perl' |
10:35 | till the count of variable reaches 10 |
10:38 | by using while loop and do-while loops |
10:41 | Watch the video available at the following link |
10:45 | It summaries the Spoken Tutorial project |
10:49 | If you do not have good bandwidth, you can download and watch it |
10:53 | The Spoken Tutorial Project Team |
10:56 | Conducts workshops using spoken tutorials |
11:00 | Gives certificates to those who pass an online test |
11:04 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
11:12 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
11:17 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
11:24 | More information on this Mission is available spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11:36 | Hope you enjoyed this Perl tutorial. |
11:38 | This is Amol Brahmankar signing off. |
11:40 | Thanks for joining. |