Difference between revisions of "C-and-C++/C4/File-Handling-In-C/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 16: | Line 16: | ||
|ફાઈલ ખોલવું. | |ફાઈલ ખોલવું. | ||
− | |||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
|ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા . | |ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા . | ||
− | |||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
|ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા. | |ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા. | ||
− | |||
|- | |- | ||
Line 38: | Line 35: | ||
| 00:20 | | 00:20 | ||
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦, | | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦, | ||
− | |||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
| gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧. | | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧. | ||
− | |||
|- | |- | ||
Line 52: | Line 47: | ||
| 00:31 | | 00:31 | ||
|ફાઈલએ ડેટાનો સંગ્રહ છે. | |ફાઈલએ ડેટાનો સંગ્રહ છે. | ||
− | |||
|- | |- | ||
Line 61: | Line 55: | ||
|00:39 | |00:39 | ||
|આપણે C વાપરીને ફાઈલ બનાવી, અને ઍક્સેસ કરી શકિયે છે. | |આપણે C વાપરીને ફાઈલ બનાવી, અને ઍક્સેસ કરી શકિયે છે. | ||
− | |||
|- | |- | ||
|00:44 | |00:44 | ||
| હવે આપણે '''C''' માં '''file handling''' પર એક ઉદાહરણ જોઈએ. | | હવે આપણે '''C''' માં '''file handling''' પર એક ઉદાહરણ જોઈએ. | ||
− | |||
|- | |- | ||
Line 75: | Line 67: | ||
| 00:50 | | 00:50 | ||
| ચાલો તે જોઈએ. | | ચાલો તે જોઈએ. | ||
− | |||
|- | |- | ||
Line 84: | Line 75: | ||
| 00:55 | | 00:55 | ||
|આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું. | |આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું. | ||
− | |||
|- | |- | ||
Line 105: | Line 95: | ||
| 01:12 | | 01:12 | ||
| '''FILE variable'''(ફાઈલ વેરીએબલ) '''header stdio.h''' અંદર વ્યાખ્યાયિત કર્યું છે. | | '''FILE variable'''(ફાઈલ વેરીએબલ) '''header stdio.h''' અંદર વ્યાખ્યાયિત કર્યું છે. | ||
− | |||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
|'''FILE variable'''(ફાઈલ વેરીએબલ)'*fp'''તે પોઈન્ટર છે. | |'''FILE variable'''(ફાઈલ વેરીએબલ)'*fp'''તે પોઈન્ટર છે. | ||
− | |||
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
| તે '''file '''ની બધી માહિતીને સંગ્રહ કરશે. | | તે '''file '''ની બધી માહિતીને સંગ્રહ કરશે. | ||
− | |||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
|જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી. | |જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી. | ||
− | |||
|- | |- | ||
Line 133: | Line 119: | ||
|01:37 | |01:37 | ||
|અહી '''fopen function''' સ્ટ્રીમ ખોલે છે. | |અહી '''fopen function''' સ્ટ્રીમ ખોલે છે. | ||
− | |||
|- | |- | ||
|01:42 | |01:42 | ||
|પછી તે સ્ટ્રીમ સાથે'' 'ફાઇલ''' જોડશે. | |પછી તે સ્ટ્રીમ સાથે'' 'ફાઇલ''' જોડશે. | ||
− | |||
|- | |- | ||
Line 147: | Line 131: | ||
|01:49 | |01:49 | ||
|આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે. | |આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે. | ||
− | |||
|- | |- |
Revision as of 12:03, 25 July 2014
Time | Narration |
00:01 | C માં files(ફાઈલ્સ) પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે, |
00:08 | ફાઈલ ખોલવું. |
00:10 | ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા . |
00:12 | ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા. |
00:15 | કેટલાક ઉદાહરણો. |
00:17 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું |
00:20 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦, |
00:24 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧. |
00:28 | ચાલો ફાઈલો ના પરિચય સાથે શરૂઆત કરીએ. |
00:31 | ફાઈલએ ડેટાનો સંગ્રહ છે. |
00:34 | તે એક ડેટાબેસ,પ્રોગ્રામ ,અક્ક્ષ્રર અથવા કઈપણ હોઈ શકે છે. |
00:39 | આપણે C વાપરીને ફાઈલ બનાવી, અને ઍક્સેસ કરી શકિયે છે. |
00:44 | હવે આપણે C માં file handling પર એક ઉદાહરણ જોઈએ. |
00:48 | મેં એક પ્રોગ્રામ લખ્યો છે. |
00:50 | ચાલો તે જોઈએ. |
00:51 | નોંધ લો કે ફાઈલનું નામ file.c છે. |
00:55 | આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું. |
01:01 | ચાલો હું કોડ સમજાઉ. |
01:03 | આ આપણી હેડર ફાઈલ છે. |
01:05 | આ આપણું main ફંક્શન છે. |
01:07 | ફાઈલ વેરીએબલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે FILE type વાપરીશું. |
01:12 | FILE variable(ફાઈલ વેરીએબલ) header stdio.h અંદર વ્યાખ્યાયિત કર્યું છે. |
01:19 | FILE variable(ફાઈલ વેરીએબલ)'*fpતે પોઈન્ટર છે. |
01:22 | તે file ની બધી માહિતીને સંગ્રહ કરશે. |
01:26 | જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી. |
01:31 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ . |
01:33 | હવે આપણે ફાઈલ ખોલવા માટે સિન્ટેક્ષ જોઈશું. |
01:37 | અહી fopen function સ્ટ્રીમ ખોલે છે. |
01:42 | પછી તે સ્ટ્રીમ સાથે 'ફાઇલ' જોડશે. |
01:44 | filenameતે ફાઇલ નામ છે જે આપણે ખોલવા કે બનાવવા માંગો છો . |
01:49 | આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે. |
01:53 | અને આપણે એક્સટેન્શન પણ આપી શકીએ છે.
|
01:56 | અહીં આપણે ફાઈલની મોડ આપી શકીએ છે. |
01:59 | ચાલો મોડ્સ ના પ્રકારો જોઈએ : |
02:02 | W -વાંચવા અને લખવા માટે ફાઇલ બનાવે છે.
|
02:06 | r – ફાઈલ વાંચવા ખોલે છે .
|
02:09 | a – ફાઈલના અંત માં લખવા માટે છે.'
|
02:12 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો. |
02:15 | અહી આપણે write મોડ માં Sample.txt file બનાવીશું.
|
02:20 | આપણે જોઈ શકે છે પાથ આપવામાં આવ્યો છે .
|
02:23 | આપણી ફાઈલડેસ્કટૉપ' પર બનાવાશે '
|
02:27 | પછી આપણે ફાઇલ'માં સ્ટેટમેન્ટો લખીશું. |
02:30 | "Welcome to the spoken-tutorial" અને
|
02:32 | "This is an test example"
|
02:34 | fprintf આપેલ આઉટપુટ સ્ટ્રીમ પર આઉટપુટ લખે છે. |
02:39 | ' fclose 'સ્ટ્રીમ સાથે સંકળાયેલ ફાઈલ બંધ કરે છે. |
02:43 | અને આ આપણું' 'રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
02:46 | હવે Save(સેવ)પર ક્લિક કરો. |
02:48 | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ |
02:50 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt , T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
02:59 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો |
03:00 | gcc space file dot c space hyphen o space file
|
03:06 | Enter (એન્ટર) દબાવો.
|
03:07 | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો dot slash'file (./file)
|
03:11 | Enter '(એન્ટર) દબાવો.
|
03:13 | આપણે જોઈ શકીએ છે કે ફાઈલ એક્ઝીક્યુટ થઇ છે. |
03:15 | હવે આપણે તે તપાસીશું.
|
03:17 | ચાલો home folder.ખોલીએ. |
03:20 | 'home folderવિકલ્પ પર ક્લિક કરો.
|
03:22 | Desktop વિકલ્પ પર ક્લિક કરો.
|
03:25 | અહી આપણી sample.txt ફાઈલ છે. |
03:29 | આ બતાવે છે કે આપણી ફાઈલ સફળતાપૂર્વક બની ગયી છે.
|
03:32 | ચાલો તે ખોલીએ. |
03:34 | ફાઈલ પર બે વાર ક્લિક કરો.
|
03:36 | આપણે મેસેજ જોઈ શકીએ છે.
|
03:39 | Welcome to the Spoken Tutorial.
|
03:41 | This is an test example.
|
03:44 | આ રીતે આપણે એક ફાઈલ બનાવી અને તેમાં ડેટા લખ્યો
|
03:48 | હવે આપણે જોશું કેવી રીતે ફાઈલ માથી ડેટા વાંચવા. |
03:52 | મેં પહેલાહી જ પ્રોગ્રામ લખ્યો છે. |
03:54 | હું તે ખોલીશ.
|
03:56 | આ પ્રોગ્રામ આપણે sample.txt ફાઈલમાથી ડેટા વાંચીશું અને કન્સોલ પર ડેટા પ્રિન્ટ કરીશું.
|
04:03 | ચાલો હું કોડ સમજાઉ. |
04:05 | આ આપણી હેડર ફાઈલ છે. |
04:08 | આ આપણું main ફંક્શન છે. |
04:10 | અહી ફાઈલ વેરીએબલ અને ફાઈલ વેરીએબલ ના પોઈન્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે. |
04:15 | પછી આપણે character variable c.(કેરેક્ટર વેરીએબ C)વ્યાખ્યાયિત કર્યું છે. |
04:19 | અહી આપણેfile Sample.txt' ને read મોડમાં ખોલીશું. |
04:24 | આઉટપુટ fp.માં સંગ્રહિત થાય છે.
|
04:27 | પછી આપણે કન્ડીશન તપાસીશું. |
04:29 | જો fp is equals to NULL. હોય
|
04:32 | જો કન્ડીશન true,(ટ્રૂ)હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરીશું:
|
04:36 | "File doesn't exist."
|
04:38 | અન્યથા તે બીજી કન્ડીશન માટે તપાસે છે.. |
04:41 | While c is not equal to EOF.
|
04:46 | અહી , EOFએટલે કે end of file.
|
04:49 | તે ઇનપુટ ના અંતને સૂચવે છે.
|
04:52 | આ એવી કન્ડીશન છે,જ્યાં ડેટા સોર્સ (source)માંથી વધારે ડેટા વાંચી શકાવાય છે.
|
04:57 | જો કન્ડીશન true,(ટ્રૂ) હોય,તો કન્સોલ પર Sample.txt ફાઈલ માંથી કેરેક્ટર દ્રશ્યમાન કરશે. |
05:06 | અહીં, 'getc' એ વિશિષ્ઠ ફાઈલ અથવા સ્ટ્રીમ માંથી 'કેરેક્ટર પાછુ આપે છે. |
05:12 | હવે આ આપણા Sample.txtમાંથી કેરેક્ટર પાછુ આપશે.
|
05:17 | 'putchar'' 'કન્સોલ પર કેરેક્ટર પ્રદર્શિત કરવા માટે ઉપયોગ થાય છે. |
05:22 | પછી તે કેરેક્ટરને વેરીએબલ C મા સંગ્રહિત કરશે.
|
05:25 | અહીં ફાઈલ બંધ કરો. |
05:28 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
05:30 | હવે Save. (સેવ)પર ક્લિક કરો. |
05:32 | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
05:35 | ટર્મિનલ પર પાછા આવો. |
05:37 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
05:38 | gcc space readfile dot c space hyphen o space read
|
05:45 | હવે Enter (એન્ટર) દબાવો.
|
05:47 | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ./read |
05:52 | આઉટપુટ આ રીતે દેખાય છે: |
05:54 | Welcome to the Spoken-Tutorial.
|
05:56 | This is an test example.
|
05:59 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:01 | આપણી સ્લાઈડો પર પાછા આવો. |
06:03 | સારાંશ માટે. |
06:04 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
|
06:06 | ફાઈલનું નિયંત્રણ.
|
06:08 | ફાઈલ માટે ડેટા લખતા. |
06:10 | ઉદાહરણ fp = fopen(“Sample.txt”, “w”);
|
06:17 | ફાઈલમાંથી ડેટા વાંચતા.
|
06:18 | ઉદાહરણ. fp = fopen(“Sample.txt”, “r”);
|
06:25 | એસાઇનમેંટ તરીકે, |
06:26 | TEST. (ટેસ્ટ)ફાઈલ તૈયાર કરવા માટે પ્રોગ્રામ લખો.
|
06:30 | TEST. ફાઇલમાં તમારું નામ અને સરનામું લખો |
06:33 | પછી C પ્રોગ્રામ વાપરીને કન્સોલ પર પ્રદર્શિત કરો. |
06:37 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:43 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
06:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:50 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
06:53 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
06:57 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:03 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:07 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:14 | આ મિશન વિશે વધુ માહીતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
07:18 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07:22 | જોડાવા બદ્દલ આભાર. |