Difference between revisions of "Ruby/C3/for-and-each-Looping-Statements/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 386: Line 386:
 
|-
 
|-
 
| 06:21
 
| 06:21
|Since the call to '''for''' in turn calls ''' each''', it is preferable to use the '''each''' loop instead.  
+
|જયારે  '''for''' લૂપ કોલ કરવાથી    ''' each''' લૂપ કોલ થાય છે તો '''each'''  વાપરવું યોગ્ય છે.
 
+
 
|-
 
|-
 
|  06:28
 
|  06:28
| This brings us to the end of this Spoken Tutorial.  
+
| આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.  
  
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|Let's summarize.
+
| શારંશ માટે,
  
  
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
|In this tutorial we have learnt
+
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
 
|  06:33
 
|  06:33
Usage of ''' for''' loop
+
|  ''' for''' લૂપનો ઉપયોગ
 
   
 
   
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|Usage of  '''each''' construct
+
| '''each''' બંધારણનો ઉપયોગ
  
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
|Reasoning behind using '''each''' instead of '''for'''  
+
| '''for''' ના બદલે  '''each''' વાપરવાનું કારણ.
  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|Examples of using the above looping constructs
+
| ઉપરના લૂપ બંધારણ વાપરવાના ઉદાહરણો.
  
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
| As an assignment
+
| અસાઇનમેન્ટ તરીકે.
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|Write a ruby program using the appropriate loop construct
+
| યોગ્ય લૂપ બંધારણ વાપરીને રૂબી પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
|to create an output of even numbers from a set of numbers, say 1 to 20
+
| '''1 થી 20''' નંબરના સમૂહનો સમ સંખ્યાનો આઉટપુટ બનાવો.
  
  
 
|-
 
|-
 
|  06:56
 
|  06:56
| Watch the video available at the following link.
+
| સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. .
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|It summarises the Spoken Tutorial project.
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
|If you do not have good bandwidth, you can download and  watch it.  
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|  07:08
 
|  07:08
The Spoken Tutorial Project Team :
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :  
  
 
|-   
 
|-   
 
| 07:11
 
| 07:11
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
|07:14
 
|07:14
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
  
 
|-
 
|-
 
|  07:23
 
|  07:23
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
|આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
 
+
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
| This is Anjana Nair signing off. Thank you
+
| આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 
+
 
|}
 
|}

Revision as of 12:27, 24 July 2014


Time Narration
00:01 રૂબીમા for અને each Loops ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:07 “loop” (લૂપ) એટલે શું.
00:08 Ruby મા વિવિધ પ્રકારના લૂપ.
00:11 “for” લૂપનો વપરાશ અને
00:12 “each” લૂપનો વપરાશ.
00:14 અહી આપણે વાપરી રહ્યા છે.
00:16 Ubuntu આવૃત્તિ 12.04
00:19 Ruby 1.9.3
00:22 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમારી પાસે ઇન્ટરનેટ 'કનેક્શન હોવું જરૂરી છે .


00:25 આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux મા commands, Terminal અને Text-editor. નું જ્ઞાન હોવું જોઈએ.


00:30 જો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ.


00:34 રૂબી મા “loop” એ શું તરીકે ઓળખવામાં આવે છે તે હું સમજાવીશ.
00:38 લૂપ એ કમાંડ અથવા કમાંડ નો સમૂહ છે વખત એક નિશ્ચિત સમયે એક્ઝિક્યુટથયા છે.
00:44 Ruby નીચેના મુખ્ય લૂપીંગ સ્ટેટમેંટ છે.
00:47 for (ફોર)
00:48 each (ઈચ)
00:49 while (વાઇલ)
00:49 until (અનટિલ)
00:50 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું for અને each લૂપીંગ ના બંધારણો.
00:55 આપણે શરૂ કરતા પહેલા, હોમ ડિરેક્ટરીમાં આપેલ ફોલ્ડર્સ બનાવો,
01:02 ttt, ruby hyphen tutorial, looping hyphen statements.
01:07 કૃપા કરી ત્યાં બતાવ્યા પ્રમાણે સબ ફોલ્ડર બનાવો .
01:11 હવે આપણે જરૂરી ફોલ્ડરો બનાવ્યા છે.
01:13 ચાલો આગળ વધીએ.
01:15 Ruby મા “for” લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે:


01:19 for “variable” in “a collection of objects”


01:22 ruby code
01:23 end
01:25 આપણે ઉદાહરણ સાથે તે સમજવાનો પ્રયાસ કરીએ.
01:28 gedit મા એક નવી ફાઈલ બનાવોજે Ruby ના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા છે.
01:32 અને તેને “for hyphen loop dot rb” નામ આપો.


01:36 મેં પહેલા જ “for” લૂપનું ઉદાહરણ ટીયર કર્યું છે.
01:39 આ ઉદાહરણ સમજ્યા પછી તમે કોડ ટાઈપ કરી શકો છો.
01:44 “for” લૂપને આ ઉદાહરણમા ડીકલેર કર્યું છે.
01:47 We have a set of નુંમ્બેર્સ આપની પસે 1 થી 20 નંબર નો સમૂહ છે..
01:50 “for” લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે .


01:55 “i” એ વેરીએબલ 1 થી 20. ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે.
02:00 The “for” લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે.
02:07 “for” લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું “puts” મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે.


02:14 હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો
02:17 ruby space for hyphen loop dot rb અને આઉટપુટ જુઓ.
02:22 1 થી 20 ના નંબર array આઉટપુટ હશે.
02:26 આ ઉદાહરણમા આપણે ઇનક્લુંજીવ રેંજ માટે “for” લૂપ ડીકલેર કર્યું છે.
02:31 તે 1 થી 20 માટે તમામ નંબરો સમાવિષ્ટ છે.
02:35 આગળ નોનઇનક્લુંજીવ રેંજ માટે “for” લૂપ કેવી રીતે વાપરવું તે જોશું.
02:41 આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો.
02:44 નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું.
02:49 અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે “for”' લૂપ વાપર્યું છે.
02:55 તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો.
02:59 બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી.
03:04 હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space for hyphen loop dot rb
03:13 અને આઉટપુટ જુઓ.
03:17 આઉટપુટ નંબરોના અરે રહેશે. જેમાં 20 નંબરનો સમાવિષ્ટ નથી.


03:22 હવે તમે “for” લૂપ વિષે લખવામા સમર્થ હશો.
03:27 Ruby મા “each” લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે:
03:31 “a collection of objects” dot each do item
03:36 ruby code end
03:38 ચાલો ઉદાહરણ શાથે તે સમજીએ.


03:42 gedit મા નવી ફાઈલ બનાવો જેમ રૂબીના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા બતાવ્યું છે.
03:46 અને તેને આ નામ આપો each hyphen loop dot rb
03:50 each લૂપના ઉદાહરણ સાથે મેં પહલા કમ કર્યું છે..
03:53 ઉદાહરણ સમજ્યા પછીથી તમે કોડ ટાઈપ કરી શકો છો.
03:58 આ ઉદાહરણમાં હું each લૂપ ડીકલેર કરીશ.
04:03 આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે.
04:06 each લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે .


04:11 એ વેરીએબલ 1 થી 20. ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે.


04:17 each લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે.
04:23 each લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું “puts” મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે.
04:30 હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space each hyphen loop dot rb
04:39 અને આઉટપુટ જુઓ .


04:43 1 થી 20 નંબર નું આઉટપુટ અરે રહેશે.


04:46 ઉપરના ઉદાહરણમા ઇનક્લુંજીવ રેંજ માટે each લૂપ ડીકલેર કર્યું છે.


04:51 આમા 1 થી 20 શુધીના બધા નંબરનો સમાવેશ છે.
04:54 આગળ ઇનક્લુંજીવ રેંજ માટેeach લૂપ કેવી રીતે વાપરવું તે જોઈએ.
05:00 આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો.
05:04 નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું.


05:10 અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે each લૂપ વાપર્યું છે.


05:16 તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો.
05:20 બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી.
05:25 હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space each hyphen loop dot rb
05:34 અને આઉટપુટ જુઓ .
05:39 હવે તમે each લૂપ વિષે લખવામા સમર્થ હશો.
05:44 કયું લૂપનું બંધારણ પસંદ કરવું તે તમે કેવી રીતે નક્કી કરશો?
05:48 for લૂપનું બંધારણને ફરી યાદ કરીએ.


05:53 પ્રથમ ઉદાહરણમા આપણે 1 થી 20 નંબર માટે for લૂપ વાપરીને આયરેટ કર્યું.
05:59 ટર્મિનલ પર ruby space for hyphen loop dot rb એક્ઝીક્યુટ કરો અને આઉટપુટ જુઓ.
06:08 હવે gedit. મા કોડ જુઓ.
06:11 જયારે for loop ચલાવવામા આવશે ત્યારે 'રૂબી' જે વાસ્તવમાં પડદા પાછળ દરેક મેથડ કૉલ કરે છે.
06:16 each અથવા forકોલ કરવા પર તેજ આઉટ પુટ મળશે.
06:21 જયારે for લૂપ કોલ કરવાથી each લૂપ કોલ થાય છે તો each વાપરવું યોગ્ય છે.
06:28 આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.


06:30 શારંશ માટે,


06:32 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
06:33 for લૂપનો ઉપયોગ
06:35 each બંધારણનો ઉપયોગ
06:38 for ના બદલે each વાપરવાનું કારણ.
06:41 ઉપરના લૂપ બંધારણ વાપરવાના ઉદાહરણો.
06:45 અસાઇનમેન્ટ તરીકે.
06:47 યોગ્ય લૂપ બંધારણ વાપરીને રૂબી પ્રોગ્રામ લખો.
06:50 1 થી 20 નંબરના સમૂહનો સમ સંખ્યાનો આઉટપુટ બનાવો.


06:56 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. .
07:00 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:03 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
07:11 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:14 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:18 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
07:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:26 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:33 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
07:41 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya