Difference between revisions of "Ruby/C2/Variables-in-Ruby/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
m
Line 5: Line 5:
 
|-
 
|-
 
|  00.02
 
|  00.02
|  '''Ruby''' માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલ પર તમારું  સ્વાગત છે.
+
|  '''Ruby''' માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું  સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
|  00.15
 
|  00.15
|  '''''variable ''''' ના પ્રકાર બદલવું.
+
|  '''''variable ''''' ના પ્રકારને  બદલવું.
  
 
|-
 
|-
Line 51: Line 51:
 
|-
 
|-
 
|  00.41
 
|  00.41
| Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારા વેબસાઇટ જુઓ
+
| Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી  વેબસાઇટ જુઓ
  
  
Line 68: Line 68:
 
|-
 
|-
 
|  00.58
 
|  00.58
|  નોંધ લો કે  '''Ruby '''વેરીએબલ એ ''' case sensitive.''' છે.
+
|  નોંધ લો કે  '''Ruby ''' વેરીએબલ એ ''' case sensitive.''' છે.
  
 
|-
 
|-
Line 75: Line 75:
 
|-
 
|-
 
|01.07  
 
|01.07  
| ''' Variable''' નામ ફક્ત ધરાવે છે.  lowercase letters, numbers, underscores.  Ex : first_name
+
| ''' Variable''' નામ ફક્ત ધરાવે છે.  '''lowercase letters''', '''numbers, underscores'''.  Ex : '''first_name'''
  
 
|-
 
|-
Line 84: Line 84:
 
|  01.23
 
|  01.23
 
|  '''Ruby''' એ  '''dynamic typed''' ભાષા છે.
 
|  '''Ruby''' એ  '''dynamic typed''' ભાષા છે.
 +
 
|-
 
|-
 
|  01.27
 
|  01.27
|  એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને '''datatype''' ડીકલેર કરવાની જરૂરત નથી.
+
|  એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને '''datatype''' ડીકલેર કરવાની જરૂરત નથી.
  
 
|-
 
|-
 
|  01.34
 
|  01.34
|  '''Ruby interpreter '''અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે.
+
|  '''Ruby interpreter ''' અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે.
  
 
|-
 
|-
 
|  01.39
 
|  01.39
|  ચાલો હવે જોઈએ  '''Ruby.'''મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું.
+
|  ચાલો હવે જોઈએ  '''Ruby.''' મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું.
  
 
|-
 
|-
 
|  01.45
 
|  01.45
|  '''Ctrl, Alt''' અને ''' T '''કીઓ એક સાથે દાબી ટર્મિનલ ખોલો.
+
|  '''Ctrl, Alt''' અને ''' T ''' કીઓ એક સાથે દાબીને  ટર્મિનલ ખોલો.
  
  
Line 116: Line 117:
 
|-
 
|-
 
|  02.02
 
|  02.02
| હવે ટાઈપ કરો''' '''var1''' equal to 10'''  અને  '''Enter''' દબાઓ.
+
| હવે ટાઈપ કરો ''' '''var1''' equal to 10'''  અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  02.09
 
|  02.09
|  અહી આપણે વેરીએબલ '''var1''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''10 ''' અસાઇન કર્યું.
+
|  અહી આપણે વેરીએબલ '''var1''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''10 ''' અસાઇન કર્યું છે.
  
 
|-
 
|-
Line 133: Line 134:
 
|-
 
|-
 
|  02.37
 
|  02.37
| આપણને આઉટપુટ'''true.''' તરીકે મળે છે.
+
| આપણને આઉટપુટ '''true.''' તરીકે મળે છે.
  
 
|-
 
|-
 
|  02.39
 
|  02.39
|  In''' Ruby''' ''  માં વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો.
+
|  In''' Ruby''' ''  મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો.
  
 
|-
 
|-
Line 149: Line 150:
 
|-
 
|-
 
|  02.53
 
|  02.53
| ટાઇપ કરો '''var1''' equal to બે અવતરણચિહ્નો અંદર '''hello'''અને  '''Enter''' દબાઓ.
+
| ટાઇપ કરો '''var1''' equal to બે અવતરણચિહ્નો અંદર '''hello''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
Line 162: Line 163:
 
|-
 
|-
 
|  03.12
 
|  03.12
| '''Class method'''  બતાવે છે કે આ વેરીએબલ ક્યાં  '''class''' નો છે.હવે  ''' Enter''' દબાઓ.
+
| '''Class method'''  બતાવે છે કે આ વેરીએબલ ક્યાં  '''class''' નો છે. હવે  ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
Line 170: Line 171:
 
|-
 
|-
 
| 03.23
 
| 03.23
|  '''Ruby '''આપ મેળે વેરીએબ્લોને  '''integer''' થી  '''string''' મા બદલ્યું છે.
+
|  '''Ruby ''' આપ મેળે વેરીએબલોને  '''integer''' થી  '''string''' મા બદલ્યું છે.
  
 
|-
 
|-
Line 178: Line 179:
 
|-
 
|-
 
|  03.35
 
|  03.35
| ચાલો સ્લાઇડ્સ પર પાછા જઈએ.
+
| ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ.
 
   
 
   
 
|-
 
|-
Line 191: Line 192:
 
|  03.51
 
|  03.51
 
|  '''to_f ''' મેથડ વેરીએબલ ને '''floating point value''' મા બદલવા માટે ઉપયોગી છે.
 
|  '''to_f ''' મેથડ વેરીએબલ ને '''floating point value''' મા બદલવા માટે ઉપયોગી છે.
 +
 
|-
 
|-
 
|  03.57
 
|  03.57
Line 198: Line 200:
 
|-
 
|-
 
|  04.03
 
|  04.03
|  '''to _s''' મેથડ નંબર બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે.
+
|  '''to _s''' મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે.
  
 
|-
 
|-
Line 219: Line 221:
 
|-
 
|-
 
| 04.25
 
| 04.25
| હવે ટાઈપ કરો '''y '''equal to '''20'''  આને '''Enter''' દબાઓ.
+
| હવે ટાઈપ કરો '''y '''equal to '''20'''  અને '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
Line 227: Line 229:
 
|-
 
|-
 
|  04.39
 
|  04.39
|  '''to '''underscore''' f'''  મેથડ વાપરીને આપણે હવે  '''y'''  ને''' floating point''' વેલ્યુમા  બદીલીશું.
+
|  '''to '''underscore''' f'''  મેથડ વાપરીને આપણે હવે  '''y'''  ને ''' floating point''' વેલ્યુમા  બદીલીશું.
  
 
|-
 
|-
Line 239: Line 241:
 
|-
 
|-
 
|  04.57
 
|  04.57
|  હવે ટાઇપ કરો  '''y dot '''to '''underscore s''' અને  '''Enter'''દબાઓ.
+
|  હવે ટાઇપ કરો  '''y dot '''to '''underscore s''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
Line 251: Line 253:
 
|-
 
|-
 
|  05.18
 
|  05.18
| અગાઉના આદેશ મેળવવા માટે ઉપ એરો કી દબાવો.
+
| અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો.
  
 
|-
 
|-
Line 267: Line 269:
 
|-
 
|-
 
|  05.39
 
|  05.39
| નંબર બેઝને  8 અથવા 16 થી બદલીને.
+
| નંબર બેઝને ''' 8''' અથવા '''16''' થી બદલીને.
  
 
|-
 
|-
Line 280: Line 282:
 
|-
 
|-
 
|  05.51
 
|  05.51
| '''Scope'''બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય.
+
| '''Scope''' બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય.
  
  
 
|-
 
|-
 
|  05.56
 
|  05.56
| '''Ruby'''ચાર પ્રકારના '''variable scope''' ધરાવે છે:
+
| '''Ruby''' ચાર પ્રકારના '''variable scope''' ધરાવે છે:
  
 
|-
 
|-
Line 305: Line 307:
 
|-
 
|-
 
|  06.06
 
|  06.06
| દરેક વેરિયેબલના  પ્રકાર વેરિયેબલ નામના  શરૂઆતમાં ચોક્કસ અક્ષરનો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે.
+
| દરેક વેરિયેબલના  પ્રકાર વેરિયેબલ નામના  શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે.
  
 
   
 
   
Line 328: Line 330:
 
|-
 
|-
 
|  06.33
 
|  06.33
| '''Upper case letters'''રજૂ કરે છે '''constant'''.
+
| '''Upper case letters''' રજૂ કરે છે '''constant'''.
  
  
Line 338: Line 340:
 
| 06.42
 
| 06.42
 
|  આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે,
 
|  આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે,
 +
 
|-
 
|-
 
| 06.48
 
| 06.48

Revision as of 16:44, 21 July 2014

Time' Narration
00.02 Ruby માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00.09 variable '' શું છે?
00.10 Ruby માં ગતિશીલ ટાઇપિંગ.
00.13 variable ડિક્લેર કરવું.
00.15 variable ના પ્રકારને બદલવું.
00.18 variable ના સ્કોપ શું છે?
00.20 વરીઅબ્લેસ variable ના પ્રકાર.
00.23 અહી આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3
00.32 આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux માં ' ' Terminal' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ.


00.38 તમે IRB પરિચિત હોવા જોઇએ


00.41 Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ


00.47 હવે હું સમજાવીશ variable ' શું છે.
00.50 variable ' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે.
00.54 વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે.
00.58 નોંધ લો કે Ruby વેરીએબલ એ case sensitive. છે.
01.04 Variable નામો અર્થપૂર્ણ હોવું જોઈએ.
01.07 Variable નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name
01.૨૦ ચાલોજોઈએ dynamic typing શું છે.
01.23 Rubydynamic typed ભાષા છે.
01.27 એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને datatype ડીકલેર કરવાની જરૂરત નથી.
01.34 Ruby interpreter અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે.
01.39 ચાલો હવે જોઈએ Ruby. મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું.
01.45 Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.


01.51 ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
01.55 હવે ટીપ કરો irb
01.57 Interactive Ruby શરૂ કરવા માટે Enter દબાઓ.
02.02 હવે ટાઈપ કરો var1 equal to 10 અને Enter દબાઓ.
02.09 અહી આપણે વેરીએબલ var1 ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 10 અસાઇન કર્યું છે.
02.15 હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી.


02.21 તો ટાઈપ કરો var1 dot kind_(underscore)of (?)question mark Integer અને Enter દબાઓ.
02.37 આપણને આઉટપુટ true. તરીકે મળે છે.
02.39 In Ruby મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો.
02.44 આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો.
02.47 ચાલો આ વેરીએબ var1. ને string વેલ્યુ અસાઇન કરીને કરીએ.
02.53 ટાઇપ કરો var1 equal to બે અવતરણચિહ્નો અંદર hello અને Enter દબાઓ.
03.02 ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો.
03.06 ટાઈપ કરો var1 dot class


03.12 Class method બતાવે છે કે આ વેરીએબલ ક્યાં class નો છે. હવે Enter દબાઓ.
03.20 આપણને આઉટપુટ string તરીકે મળે છે.
03.23 Ruby આપ મેળે વેરીએબલોને integer થી string મા બદલ્યું છે.
03.29 હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું.
03.35 ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ.
03.38 વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે.
03.45 to_i મેથડ વેરીએબલ ને integer મા બદલવા માટે ઉપયોગી છે.
03.51 to_f મેથડ વેરીએબલ ને floating point value મા બદલવા માટે ઉપયોગી છે.
03.57 to_s મેથડ વેરીએબલ ને string મા બદલવા માટે ઉપયોગી છે.


04.03 to _s મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે.
04.08 રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે.
04.12 ચાલો હવે આ methods નો પ્રયાસ કરો.
04.15 terminal પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો.
04.21 'irb કંસોલને સાફ કરવા માટે Ctrl L દબાઓ.


04.25 હવે ટાઈપ કરો y equal to 20 અને Enter દબાઓ.
04.32 અહી આપણે વેરીએબલ y ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 20 અસાઇન કરી.
04.39 to underscore f મેથડ વાપરીને આપણે હવે y ને floating point વેલ્યુમા બદીલીશું.
04.47 ટાઇપ કરો y dot to underscore f અને Enter દબાઓ.
04.55 ' આપણને વેલ્યુ float તરીકે મળે છે.
04.57 હવે ટાઇપ કરો y dot to underscore s અને Enter દબાઓ.
05.06 આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ 20 મળે છે.
05.10 વેરીએબલ y ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે to_s મેથડમા નંબર બેઝ 2 આપો.
05.18 અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો.
05.22 ટાઈપ કરો ખુલો કૌંસ 2 બંદ કૌંસ અને Enter દબાઓ.
05.29 આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે.
05.33 તેજ રીતે તમે વેરીએબલ y ને octal અથવા hexadecimal ફોર્મ મા બદલી શકો છો.
05.39 નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને.
05.44 ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ.
05.47 હવે આપણે શીખીશું variable scope શું છે.


05.51 Scope બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય.


05.56 Ruby ચાર પ્રકારના variable scope ધરાવે છે:
06.00 Local
06.01 Global
06.02 Instance અને
06.04 Class
06.06 દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે.


06.14 $ રજૂ કરે છે global વેરિયેબલ.
06.18 Lower case letters અને underscore રજૂ કરે છે local વેરિયેબલ.
06.25 @ રજૂ કરે છે instance વેરિયેબલ.
06.29 બે @@ ચિહ્નો રજૂ કરે છે class વેરિયેબલ.


06.33 Upper case letters રજૂ કરે છે constant.


06.37 આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું.
06.42 આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે,
06.48 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06.51 વેરીએબલ ડીકલેર કરતા eg var1=10
06.56 to_f, to_s methods ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું.
07.04 વિવિધ વેરિયેબલ સ્કોપ.


07.06 અસાઇનમેન્ટ તરીકે
07.08 વેરીએબલ ડીકલેર કરો અને તેને octal અને hexadecimal ફોર્મ મા બદલો.
07.14 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07.17 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07.20 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07.24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :


07.27 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07.30 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07.34 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
07.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07.45 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07.51 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
07.57 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદલ અભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya