Difference between revisions of "Ruby/C2/Logical-and-other-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 385: | Line 385: | ||
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | | | + | |વેલ્યુ '''10''' એ વેરીએબલ '''a''' મા સંગ્રહિત છે તેવું દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | | + | |ટાઈપ કરો '''b''' અને '''Enter.''' દબાઓ. |
+ | |||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | |આપણને '''20''' મળે છે. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | | ટાઈપ કરો '''c''' અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | |30 | + | |'''30''' દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | '''Parallel assignment''' | + | | બે વેરીએબલો ની વેલ્યુ ને અદલાબદલી માટે પણ '''Parallel assignment''' ઉપયોગી છે. |
+ | |||
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | ચાલો વેરીએબલ '''a અને b''' ની વેલ્યુને અદલાબદલી કરીએ. |
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | | + | |ટાઈપ કરો '''puts space બે અવતરણચિહ્નો અંદર a equal to hash છગડીયા કૌંસ અંદર a comma બે અવતરણચિહ્નો અંદર b equal to hash છગડીયા કૌંસ અંદર b''' |
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | | | + | | '''Enter. ''' દબાઓ. |
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | | + | | આપણને આઉટપુટ '''a=10 ''' મળે છે |
|- | |- | ||
Line 429: | Line 431: | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | | હવે ચાલો '''a અને b.''' અદલાબદલી કરીએ. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | | | + | |આ કરવા માટે ટાઈપ કરો. |
|- | |- | ||
Line 441: | Line 443: | ||
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | | + | | '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | | + | | '''puts''' કમાંડ ને મેળવવા માટે '''Up Arrow''' કીને બે વાર દબાઓ અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | | + | | આપણને આઉટપુટ મળે છે. |
|- | |- | ||
Line 462: | Line 464: | ||
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | | | + | | '''Ruby.''' મા આપને હવે '''range''' વિષે શીખીશું. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | |The values in a '''range''' | + | |The values in a '''range''' મા વેલ્યુ એ નંબરસ , કેરેક્ટ્સ , સ્ટ્રિંગ્સ અથવા ઓબ્જેક્ટો હોય શકે છે . |
|- | |- |
Revision as of 16:35, 18 July 2014
Time | Narration |
00:02 | Logical & Other Operators. પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું . |
00:09 | Logical Operators (લોજીકલ ઓપરેટર) |
00:11 | Parallel assignment અને (પેરેલલ અસાઈમેંટ) |
00:13 | Range Operators (રેંજ ઓપરેટરસ) |
00:15 | અહીં આપણે વાપરી રહ્યા છે |
00:17 | Ubuntu Linux આવૃત્તિ 12.04 |
00:20 | Ruby 1.9.3 |
00:23 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને Linux મા Terminal અને Text editor નું જ્ઞાન હોવું જ જોઈએ. |
00:29 | You must also be familiar with irb
|
00:33 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ.
|
00:38 | લોજીકલ ઓપરેટર્સ ને Boolean Operators પણ કહેવાય છે. |
00:42 | તેઓ અભિવ્યક્તિ ભાગો મૂલ્યાંકન કરી |
00:45 | અને true અથવા false વેલ્યુ પાછી આપે છે. |
00:48 | Logical Operators આ પ્રમાણે છે, |
00:51 | બે ampersand (&&) એટલેકે (and) |
00:54 | બે pipe એટલેકે (or) |
00:56 | Exclamation (!) એટલેકે (not) |
01:00 | બે સમીકરણો true. હોય તો &&(double ampersand) અને and આપણને true. મૂલ્યાંકન આપે છે. |
01:07 | બીજું સમીકરણ ત્યારે મુલ્યાંકન આપેછે જયારે પ્રથમ true. હોય. |
01:12 | પ્રાધાન્ય એ બે સ્વરૂપોના તફાવત છે, |
01:15 | સાંકેતિક and એટલેકે && (બે એમ્પસંડ) વધુ પ્રાધાન્ય ધરાવે છે. |
01:20 | ચાલો હવે કેટલાક ઉદાહરણો જોઈએ. |
01:22 | આપને આ માટે irb જોશું.
|
01:25 | Ctrl, Alt અને T કિઓને એક સાથે દબાવીને terminal ખોલો. |
01:31 | interactive Ruby શરુ કરવા માટે ટાઈપ કરો irb અને Enter દબાઓ. |
01:36 | ટાઈપ કરો 3 greater than 2 space double ampersand space 4 less than 5
|
01:47 | Enter દબાઓ. |
01:49 | આપણને આઉટપુટ true. મળેશે. |
01:53 | અહી , expression1 જે 3>2 એ true છે. |
01:59 | Expression 2 જે 4<5 તે પણ true. છે |
02:03 | જ્યાર શુધી બંને expressions'true', હોય આપણને આઉટપુટ true. મળે છે.
|
02:08 | હવે પહેલાના કમાંડ મેળવવા માટે Up Arrow કી દબાઓ.
|
02:12 | અને બે એમ્પસંડ સીમ્બોલને શબ્દ and. થી બદલો. |
02:17 | Enter દબાઓ. |
02:19 | આપણને પરિણામ એજ મળે છે. |
02:22 | હવે પહેલાના કમાંડ મેળવવા માટે Up Arrow કી દબાઓ.
|
02:27 | expression 1 મા greater than ચિન્હ ને less than થી બદલો.
|
02:32 | Enter દબાઓ. |
02:35 | આપણને આઉટપુટ false. મળે છે . |
02:38 | કારણકે 3<2એ false. છે. |
02:43 | પ્રથમ expression false હોવાથી, બીજા expression નું મૂલ્યાંકન નહી થાય. |
02:49 | તો , આપણને આઉટપુટ false. મળશે. |
02:53 | જો expression true. હોય તો double pipe અને or આપણને true મૂલ્યાંકન આપે છે. |
02:59 | ત્યારે is evaluated only if first ઇસ પ્રથમ false. હોય તો જ બીજું expression નું મૂલ્યાંકન થાય.
|
03:04 | બે સ્વરૂપોનો તફાવત છે 'પ્રાધાન્ય.' . |
03:07 | ચિન્હ or એટલેકે double pipe વધુ પ્રાધાન્ય ધરાવે છે. |
03:11 | હવે, ચાલો અમુક ઉદાહરણોનો પ્રયાસ કરો. |
03:15 | 10 greater than 6 space double pipe space 12 less than 7 |
03:23 | Enter. દબાઓ. |
03:26 | આપણને આઉટપુટ true. મળે છે . |
03:29 | અહી expression 1 એટલેકે 10>6 એ true છે . |
03:35 | જો પ્રથમ expression એ true હોય તો , બીજું expression નું મૂલ્યાંકન થશે નહી. |
03:40 | તો , આપણને આઉટપુટ true. મળે છે .
|
03:42 | હવે પહેલાના કમાંડ મેળવવા માટે Up Arrow કી દબાઓ.
|
03:46 | expression 1 મા greater than sign ને less than sign. થી બદલો. |
03:52 | અને pipe ચિહ્ન ને શબ્દ or. થી બદલો. |
03:57 | Enter. દબાઓ. |
04:00 | અહી , expression1 એટલેકે 10<6 એ false. છે. |
04:05 | Expression 2 એટલેકે 12<7 એ પણ false. છે. |
04:10 | જો બંને expression 'false, હોય તો આપણને આઉટપુટ false. મળશે. |
04:15 | ! (exclamation mark ) અને not ઓપેરેટ્રસ આપલે એક્સપ્રેશન થી વિરુધ વેલ્યુ પાછી કરશે. |
04:20 | જો expression એ true, હોય તો exclamation mark ઓપરેટર false વેલ્યુ પાછી આપશે. |
04:27 | જો એક્સપ્રેશન false હોય તો તે true પાછુ આપશે . |
04:30 | બે સ્વરૂપોનું તફાવત પ્રાધાન્ય 'છે. |
04:33 | ચિન્હ 'not' એટલેકે (!) વધુ પ્રાધાન્ય ધરાવે છે. |
04:37 | ચાલો not ઓપરેટર્સનો પ્રયાસ કરીએ. |
04:40 | પહેલા ટાઈપ કરો 10 double equal to 10 |
04:45 | Enter દબાઓ. |
04:47 | આપણને આઉટપુટ true. મળે છે .
|
04:50 | ઉપરના એક્સપ્રેશનનું પરિણામ ઊંધું કરવા માટે, |
04:53 | ચાલો એક્સપ્રેશન ના પહેલા not ઓપરેટર ઉમેરો.
|
04:57 | ટાઈપ કરો Exclamation mark within brackets 10 double equal to 10
|
05:04 | Enter. દબાઓ.
|
05:06 | આપણને આઉટપુટ false. મળે છે . |
05:10 | irb કન્સોલ સાફ કરવા માટે Ctrl+L સતત દબાવતા રહો. |
05:15 | આગળ ,ચાલો parallel assignment. વિષે શીખીએ. |
05:20 | Ruby મા parallel assignment. દ્વરા એક લાઈન મા અનેક વેરીએબલ પ્રારંભ કરી શકાવાય છે. |
05:26 | ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. |
05:29 | parallel assignment. વાપરીને ચાલો a, b, c ત્રણ વેરીએબલ ડીકલેર કરીએ. |
05:36 | ટાઈપ કરો a comma b comma c equal to 10 comma 20 comma 30 |
05:45 | અને Enter. દબાઓ. |
05:47 | અહી , 10 એ વેરીએબલ a ને અસાઇન કરવામા આવશે. |
05:52 | 20 એ વેરીએબલ b ને અને |
05:54 | 30 એ વેરીએબલ c ને અસાઇન કરવામા આવશે.
|
05:56 | જમણી બાજુ એક 'array.' તરીકે કામ કરે છે. |
06:01 | જો આપણે ડાબી બાજુ પર અનેક વેરિયેબલ્સની યાદી આપીએ તો, પછી એરે અનપેક્ડ અને સંબંધિત વેરિયેબલ્સ માં સોંપાયેલ હોય છે. |
06:10 | આપણે આગામી ટ્યુટોરિયલ્સમા વિગતવાર arrays વિષે શીખીશું. |
06:14 | હમણાં માટે ,ચાલો 'અસાઇનમેન્ટ' યોગ્ય રીતે કરવામાં આવે છે કે તેની તપાસ કરો. |
06:20 | ટાઈપ કરો a અને Enter. દબાઓ. |
06:23 | વેલ્યુ 10 એ વેરીએબલ a મા સંગ્રહિત છે તેવું દ્રશ્યમાન થાય છે. |
06:28 | ટાઈપ કરો b અને Enter. દબાઓ.
|
06:31 | આપણને 20 મળે છે. |
06:33 | ટાઈપ કરો c અને Enter. દબાઓ. |
06:37 | 30 દ્રશ્યમાન થાય છે.
|
06:40 | બે વેરીએબલો ની વેલ્યુ ને અદલાબદલી માટે પણ Parallel assignment ઉપયોગી છે. |
06:45 | ચાલો વેરીએબલ a અને b ની વેલ્યુને અદલાબદલી કરીએ. |
06:50 | ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર a equal to hash છગડીયા કૌંસ અંદર a comma બે અવતરણચિહ્નો અંદર b equal to hash છગડીયા કૌંસ અંદર b |
07:11 | Enter. દબાઓ. |
07:13 | આપણને આઉટપુટ a=10 મળે છે |
07:16 | b=20 |
07:20 | હવે ચાલો a અને b. અદલાબદલી કરીએ. |
07:23 | આ કરવા માટે ટાઈપ કરો. |
07:25 | a comma b equal to b comma a |
07:31 | Enter. દબાઓ. |
07:33 | puts કમાંડ ને મેળવવા માટે Up Arrow કીને બે વાર દબાઓ અને Enter. દબાઓ. |
07:39 | આપણને આઉટપુટ મળે છે. |
07:41 | a=20 |
07:44 | b=10
|
07:47 | Ruby. મા આપને હવે range વિષે શીખીશું. |
07:50 | The values in a range મા વેલ્યુ એ નંબરસ , કેરેક્ટ્સ , સ્ટ્રિંગ્સ અથવા ઓબ્જેક્ટો હોય શકે છે . |
07:58 | Ranges are used to express a sequence. |
08:02 | Sequence range is used to create a range of successive values. |
08:06 | It consists of a start value, range of values and an end value. |
08:13 | (..) two dot operator creates inclusive range. |
08:16 | (...) three dot operator creates an exclusive range. |
08:20 | Ranges are used to identify whether a value falls within a particular range, too. |
08:26 | We do this using (===) the equality operator. |
08:30 | Let us try out some examples on ranges. |
08:33 | Let's switch to terminal. |
08:36 | Type Within brackets 1 two dots 10 then dot to underscore a
|
08:46 | Two dot operator creates inclusive range. |
08:50 | Inclusive operator includes both begin and end values in a range. |
08:57 | Here to_a method is used to convert a range to a list. |
09:03 | Press Enter. |
09:05 | Here you can see the values 1 and 10 are included in the range. |
09:11 | Now we will see an exclusive range operator. |
09:16 | Type Within brackets 1 three dots 10 then dot to underscore a |
09:27 | Three dot operator creates an exclusive range. |
09:31 | Exclusive range operator excludes the end value from the sequence. |
09:37 | Press Enter. |
09:39 | Here the end value 10 is not included in the range.
|
09:45 | Now let's check whether 5 lies in the range of 1 to 10. |
09:50 | Type Within brackets 1 two dots 10 three times equal to and then 5
|
10:00 | Press Enter. |
10:02 | Equality operator is used to check whether a value lies in the range. |
10:07 | We get the output as true since 5 lies in the range 1 to 10. |
10:14 | This brings us to the end of this Spoken Tutorial. |
10:17 | In this tutorial, we have learnt
|
10:20 | Logical operator i.e double ampersand, double pipe and exclamation mark operators |
10:27 | Parallel assignment Ex: a,b,c=10,20,30 |
10:34 | Range Operator Inclusive operator (..) and Exclusive operator(...) |
10:39 | As an assignment |
10:41 | Declare two variables using parallel assignment and |
10:45 | Check whether their sum lies between 20 and 50
|
10:49 | Watch the video available at the following link. |
10:52 | It summarises the Spoken Tutorial project. |
10:56 | If you do not have good bandwidth, you can download and watch it. |
11:00 | The Spoken Tutorial Project Team : |
11:03 | Conducts workshops using spoken tutorials |
11:05 | Gives certificates to those who pass an online test |
11:09 | For more details, please write to contact@spoken-tutorial.org |
11:15 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
11:19 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
11:25 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11:34 | This script has been contributed by the spoken tutorial team IIT Bombay |
11:38 | And this is Shalini Nair signing off Thank you
|