Difference between revisions of "Firefox/C3/Themes-Popup-blocking/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- ||0:00 ||મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુ…') |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | || | + | ||00:00 |
||મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:05 |
||આ ટ્યુટોરીયલમાં, આપણે મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખીશું. | ||આ ટ્યુટોરીયલમાં, આપણે મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખીશું. | ||
|- | |- | ||
− | || | + | ||00:13 |
||વપરાશકર્તાની પ્રીફ્રેન્સીઝ અથવા અભિરુચિ અનુકૂળતા માટે મોઝીલા ફાયરફોક્સ કસ્ટમાઇઝેશનની તક આપે છે. | ||વપરાશકર્તાની પ્રીફ્રેન્સીઝ અથવા અભિરુચિ અનુકૂળતા માટે મોઝીલા ફાયરફોક્સ કસ્ટમાઇઝેશનની તક આપે છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:20 |
||એમાંનું એક કસ્ટમાઇઝેશન છે '''Themes'''. | ||એમાંનું એક કસ્ટમાઇઝેશન છે '''Themes'''. | ||
|- | |- | ||
− | || | + | ||00:23 |
|| થીમ ફાયરફોક્સના દેખાવમાં ફેરફારો કરે છે. | || થીમ ફાયરફોક્સના દેખાવમાં ફેરફારો કરે છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:27 |
||બેકગ્રાઉન્ડ રંગો, બટનો નો દેખાવ અને લેઆઉટ બદલે છે. | ||બેકગ્રાઉન્ડ રંગો, બટનો નો દેખાવ અને લેઆઉટ બદલે છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:32 |
||આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ | ||આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ | ||
|- | |- | ||
− | || | + | ||00:40 |
||ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. | ||ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. | ||
|- | |- | ||
− | || | + | ||00:43 |
||સૌપ્રથમ શીખીએ કે '''મોઝીલા ફાયરફોક્સ'''ની '''થીમ''' કેવી રીતે બદલવી. | ||સૌપ્રથમ શીખીએ કે '''મોઝીલા ફાયરફોક્સ'''ની '''થીમ''' કેવી રીતે બદલવી. | ||
|- | |- | ||
− | || | + | ||00:48 |
||પહેલા, '''Load images automatically''' વિકલ્પને એનેબલ (સક્રિય) કરીએ, જેથી આપણે બ્રાઉઝરમાં પ્રદર્શિત થયેલ ઈમેજો જોઈ શકીએ. | ||પહેલા, '''Load images automatically''' વિકલ્પને એનેબલ (સક્રિય) કરીએ, જેથી આપણે બ્રાઉઝરમાં પ્રદર્શિત થયેલ ઈમેજો જોઈ શકીએ. | ||
|- | |- | ||
− | || | + | ||00:58 |
||'''Menu''' બારમાંથી, '''Edit''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Preferences'''. | ||'''Menu''' બારમાંથી, '''Edit''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Preferences'''. | ||
|- | |- | ||
− | || | + | ||01:03 |
||'''Preferences''' સંવાદ બોક્સમાં, '''Content''' ટેબ પસંદ કરો. | ||'''Preferences''' સંવાદ બોક્સમાં, '''Content''' ટેબ પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||01:08 |
||'''Load images automatically''' બોક્સને ચેક કરો. | ||'''Load images automatically''' બોક્સને ચેક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||01:12 |
||'''Close''' પર ક્લિક કરો. | ||'''Close''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||01:14 |
||હવે, URL બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો | ||હવે, URL બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો | ||
'''“addons dot mozilla dot org slash firefox slash themes”''' | '''“addons dot mozilla dot org slash firefox slash themes”''' | ||
|- | |- | ||
− | || | + | ||01:25 |
||'''Enter''' દબાવો. | ||'''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||01:27 |
||આ '''Mozilla Firefox Add-ons''' માટે '''Themes''' પુષ્ઠ પર લઇ જાય છે. | ||આ '''Mozilla Firefox Add-ons''' માટે '''Themes''' પુષ્ઠ પર લઇ જાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||01:32 |
||આપણે ઘણી બધી થીમ્સને અહીં થંબનેલ્સ (મોટા આઈકોનો) તરીકે જોઈએ છીએ. | ||આપણે ઘણી બધી થીમ્સને અહીં થંબનેલ્સ (મોટા આઈકોનો) તરીકે જોઈએ છીએ. | ||
|- | |- | ||
− | || | + | ||01:37 |
||થંબનેલ્સ તમને બતાવે છે કે થીમ્સ કેવી રીતે દ્રશ્યમાન થશે. | ||થંબનેલ્સ તમને બતાવે છે કે થીમ્સ કેવી રીતે દ્રશ્યમાન થશે. | ||
|- | |- | ||
− | || | + | ||01:41 |
||અહીં તમે થીમને પ્રીવ્યું (પૂર્વદર્શન) કરી શકો છો, | ||અહીં તમે થીમને પ્રીવ્યું (પૂર્વદર્શન) કરી શકો છો, | ||
|- | |- | ||
− | || | + | ||01:43 |
||ઉપલબ્ધ થીમ્સની શ્રેણીઓ જુઓ અને | ||ઉપલબ્ધ થીમ્સની શ્રેણીઓ જુઓ અને | ||
|- | |- | ||
− | || | + | ||01:46 |
||બીજા વપરાશકર્તાઓ દ્વારા અપાયેલ રેટિંગ્સ જુઓ જેમણે થીમ વાપરી છે. | ||બીજા વપરાશકર્તાઓ દ્વારા અપાયેલ રેટિંગ્સ જુઓ જેમણે થીમ વાપરી છે. | ||
|- | |- | ||
− | || | + | ||01:52 |
||ચાલો માઉસ પોઈન્ટરને અમુક થીમ્સ પર ફેરવીએ. | ||ચાલો માઉસ પોઈન્ટરને અમુક થીમ્સ પર ફેરવીએ. | ||
|- | |- | ||
− | || | + | ||01:57 |
||હવે, '''Shine Bright Skin''' થીમ પર ક્લિક કરો. | ||હવે, '''Shine Bright Skin''' થીમ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||02:01 |
||આ પુષ્ઠ પર ઉપલબ્ધ થીમ્સમાંની આ એક થીમ છે. | ||આ પુષ્ઠ પર ઉપલબ્ધ થીમ્સમાંની આ એક થીમ છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:05 |
||'''Shine Bright Skin''' થીમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે. | ||'''Shine Bright Skin''' થીમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:09 |
||'''Continue to Download''' બટન પર ક્લિક કરો. | ||'''Continue to Download''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||02:12 |
||આ તમને એ પુષ્ઠ પર લઇ જાય છે જે થીમ વિશે વધારાની માહિતીઓ આપે છે. | ||આ તમને એ પુષ્ઠ પર લઇ જાય છે જે થીમ વિશે વધારાની માહિતીઓ આપે છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:17 |
||થીમ સંસ્થાપિત કરવા માટે '''Add to Firefox''' બટન પર ક્લિક કરો. | ||થીમ સંસ્થાપિત કરવા માટે '''Add to Firefox''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||02:22 |
||'''Add-on''' ડાઉનલોડીંગ પ્રોગ્રેસબાર દ્રશ્યમાન થાય છે. | ||'''Add-on''' ડાઉનલોડીંગ પ્રોગ્રેસબાર દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:27 |
||આગળ એક '''Software Installation''' કન્ફર્મેશન સંદેશ દ્રશ્યમાન થાય છે. | ||આગળ એક '''Software Installation''' કન્ફર્મેશન સંદેશ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:32 |
||'''Install Now''' પર ક્લિક કરો. | ||'''Install Now''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||02:34 |
||"The theme will be installed once you restart Firefox" આવો એક સંદેશ દ્રશ્યમાન થાય છે. | ||"The theme will be installed once you restart Firefox" આવો એક સંદેશ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:40 |
||'''Restart Now''' પર ક્લિક કરો. | ||'''Restart Now''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||02:43 |
||મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે. | ||મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:46 |
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થાય છે. | ||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:51 |
||ચાલો '''Themes''' પુષ્ઠ પર પાછા જઈએ. | ||ચાલો '''Themes''' પુષ્ઠ પર પાછા જઈએ. | ||
|- | |- | ||
− | || | + | ||02:54 |
||હવે ચાલો બીજી થીમ પસંદ કરીએ. | ||હવે ચાલો બીજી થીમ પસંદ કરીએ. | ||
|- | |- | ||
− | || | + | ||02:57 |
||આ થીમ '''Add to Firefox''' બટન પ્રદર્શિત કરે છે. | ||આ થીમ '''Add to Firefox''' બટન પ્રદર્શિત કરે છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:01 |
||આ પસંદ કરેલ થીમને ડાઉનલોડ કરશે. | ||આ પસંદ કરેલ થીમને ડાઉનલોડ કરશે. | ||
|- | |- | ||
− | || | + | ||03:05 |
||જેમ ડાઉનલોડ પૂર્ણ થાય છે, એક ચેતવણી મેસેજ વિન્ડો દ્રશ્યમાન થાય છે. | ||જેમ ડાઉનલોડ પૂર્ણ થાય છે, એક ચેતવણી મેસેજ વિન્ડો દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:10 |
||'''Install Now''' બટન પર ક્લિક કરો. | ||'''Install Now''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:13 |
||ફાયરફોક્સ બ્રાઉઝરને રીસ્ટાર્ટ કરવા માટે પૂછવામાં આવશે. | ||ફાયરફોક્સ બ્રાઉઝરને રીસ્ટાર્ટ કરવા માટે પૂછવામાં આવશે. | ||
|- | |- | ||
− | || | + | ||03:16 |
||'''Restart now''' બટન પર ક્લિક કરો. | ||'''Restart now''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:19 |
||મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે. | ||મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:22 |
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થયેલ છે. | ||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થયેલ છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:27 |
||તો તમે જોયું, કે '''Themes''' બ્રાઉઝરના દેખાવ અને અસરને વિકસિત કરવામાં મદદ કરે છે. | ||તો તમે જોયું, કે '''Themes''' બ્રાઉઝરના દેખાવ અને અસરને વિકસિત કરવામાં મદદ કરે છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:31 |
||તમારી વિશિષ્ટ પસંદગી માટે તે '''Firefox''' બ્રાઉઝરને કસ્ટમાઈઝ કરે છે. | ||તમારી વિશિષ્ટ પસંદગી માટે તે '''Firefox''' બ્રાઉઝરને કસ્ટમાઈઝ કરે છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:36 |
||જો, અમુક કારણસર, તમે મૂળભૂત થીમ પર પાછા જવા ઈચ્છો, | ||જો, અમુક કારણસર, તમે મૂળભૂત થીમ પર પાછા જવા ઈચ્છો, | ||
|- | |- | ||
− | || | + | ||03:40 |
||તો, ફક્ત '''Tools''' અને '''Add-ons''' પર ક્લિક કરો. | ||તો, ફક્ત '''Tools''' અને '''Add-ons''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:44 |
||ડાબી પેનલ પર, '''Appearance''' ટેબ પર ક્લિક કરો. | ||ડાબી પેનલ પર, '''Appearance''' ટેબ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:48 |
||અહીં તમામ થીમ્સ જે ડાઉનલોડ થયેલ છે તે દૃશ્યમાન છે. | ||અહીં તમામ થીમ્સ જે ડાઉનલોડ થયેલ છે તે દૃશ્યમાન છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:53 |
||અહીં '''Default Theme''' જુઓ. | ||અહીં '''Default Theme''' જુઓ. | ||
|- | |- | ||
− | || | + | ||03:56 |
||'''Enable''' બટન પર ક્લિક કરો. | ||'''Enable''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:59 |
||'''Restart now''' બટન પર ક્લિક કરો. | ||'''Restart now''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||04:02 |
||'''Mozilla Firefox''' બંધ થઈ રીસ્ટાર્ટ થશે. | ||'''Mozilla Firefox''' બંધ થઈ રીસ્ટાર્ટ થશે. | ||
|- | |- | ||
− | || | + | ||04:06 |
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, મૂળભૂત થીમ ફરી એક વાર દૃશ્યમાન થાય છે. | ||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, મૂળભૂત થીમ ફરી એક વાર દૃશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||04:12 |
||'''Add-ons''' ટેબ બંધ કરો. | ||'''Add-ons''' ટેબ બંધ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||04:16 |
||# પર્સોનાઓ મુક્ત, સરળતાથી સંસ્થાપિત થનારી ફાયરફોક્સ માટેની '''"skins"''' છે. | ||# પર્સોનાઓ મુક્ત, સરળતાથી સંસ્થાપિત થનારી ફાયરફોક્સ માટેની '''"skins"''' છે. | ||
|- | |- | ||
− | || | + | ||04:22 |
||# પર્સોનાસ પ્લસ આ બીલ્ટ-ઇન ફંક્શનાલીટીને વિસ્તારિત કરે છે | ||# પર્સોનાસ પ્લસ આ બીલ્ટ-ઇન ફંક્શનાલીટીને વિસ્તારિત કરે છે | ||
|- | |- | ||
− | || | + | ||04:26 |
||# મહત્તમ નિયંત્રણ આપવા માટે | ||# મહત્તમ નિયંત્રણ આપવા માટે | ||
|- | |- | ||
− | || | + | ||04:28 |
||# નવી, લોકપ્રિય, અને તમારી પોતાની મનપસંદ પર્સોનાઓને સરળતાથી એક્સેસ કરવા માટે. | ||# નવી, લોકપ્રિય, અને તમારી પોતાની મનપસંદ પર્સોનાઓને સરળતાથી એક્સેસ કરવા માટે. | ||
|- | |- | ||
− | || | + | ||04:34 |
||URL બાર પર ક્લિક કરી ટાઈપ કરો | ||URL બાર પર ક્લિક કરી ટાઈપ કરો | ||
'''“addons dot mozilla dot org slash firefox slash personas”''' | '''“addons dot mozilla dot org slash firefox slash personas”''' | ||
|- | |- | ||
− | || | + | ||04:44 |
||'''Enter''' દબાવો. | ||'''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||04:47 |
||આ '''Mozilla Firefox Add-ons''' માટે '''Personas''' પુષ્ઠ પર લઇ જાય છે. | ||આ '''Mozilla Firefox Add-ons''' માટે '''Personas''' પુષ્ઠ પર લઇ જાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||04:52 |
||આપણે અહીં ઘણી સંખ્યામાં પર્સોનાઓ જોઈએ છીએ. | ||આપણે અહીં ઘણી સંખ્યામાં પર્સોનાઓ જોઈએ છીએ. | ||
|- | |- | ||
− | || | + | ||04:56 |
||તમારા પસંદની કોઈ એક '''Persona''' પર ક્લિક કરો. | ||તમારા પસંદની કોઈ એક '''Persona''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:01 |
||આ તમને પસંદ કરાયેલ '''Persona''' ની વિગત આપતું પુષ્ઠ પર લઇ જશે. | ||આ તમને પસંદ કરાયેલ '''Persona''' ની વિગત આપતું પુષ્ઠ પર લઇ જશે. | ||
|- | |- | ||
− | || | + | ||05:06 |
||'''Add to Firefox''' બટન પર ક્લિક કરો. | ||'''Add to Firefox''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:09 |
||નવી થીમ સંસ્થાપિત થઇ છે, એ સાવધ કરવા માટે ઉપર ટોંચ પર એક '''Notification''' બાર દ્રશ્યમાન થશે. | ||નવી થીમ સંસ્થાપિત થઇ છે, એ સાવધ કરવા માટે ઉપર ટોંચ પર એક '''Notification''' બાર દ્રશ્યમાન થશે. | ||
|- | |- | ||
− | || | + | ||05:16 |
||'''Notification''' બારની જમણી બાજુએ આવેલ એક નાના '''“x”''' ચિન્હ પર ક્લિક કરો. | ||'''Notification''' બારની જમણી બાજુએ આવેલ એક નાના '''“x”''' ચિન્હ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:21 |
||'''Firefox''' આ પર્સોનાને આપમેળે સંસ્થાપિત કરે છે. | ||'''Firefox''' આ પર્સોનાને આપમેળે સંસ્થાપિત કરે છે. | ||
|- | |- | ||
− | || | + | ||05:28 |
||* અવારનવાર '''ads''' (જાહેરાતો) આપણા ઇન્ટરનેટ અવલોકનમાં હસ્તક્ષેપ કરે છે. | ||* અવારનવાર '''ads''' (જાહેરાતો) આપણા ઇન્ટરનેટ અવલોકનમાં હસ્તક્ષેપ કરે છે. | ||
|- | |- | ||
− | || | + | ||05:32 |
||પરંતુ અમુક વિશેષ સોફ્ટવેર છે જે '''ads''' ને બ્લોક કરવામાં મદદ કરે છે. | ||પરંતુ અમુક વિશેષ સોફ્ટવેર છે જે '''ads''' ને બ્લોક કરવામાં મદદ કરે છે. | ||
|- | |- | ||
− | || | + | ||05:36 |
||આવું એક એડ-ઓન છે '''Adblock'''. | ||આવું એક એડ-ઓન છે '''Adblock'''. | ||
|- | |- | ||
− | || | + | ||05:39 |
||'''Tools''' અને ત્યારબાદ '''Add-ons''' પર ક્લિક કરો. | ||'''Tools''' અને ત્યારબાદ '''Add-ons''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:43 |
||સર્ચ ટેબમાં, ઉપર જમણી બાજુએ, '''Adblock''' માટે સર્ચ કરો. | ||સર્ચ ટેબમાં, ઉપર જમણી બાજુએ, '''Adblock''' માટે સર્ચ કરો. | ||
'''Enter''' દબાવો. | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||05:51 |
||એડ બ્લોકીંગ સોફ્ટવેરની યાદી પ્રદર્શિત થશે. | ||એડ બ્લોકીંગ સોફ્ટવેરની યાદી પ્રદર્શિત થશે. | ||
|- | |- | ||
− | || | + | ||05:55 |
||'''Adblock Plus''' માટે '''Install''' બટન ઉપર ક્લિક કરો. | ||'''Adblock Plus''' માટે '''Install''' બટન ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:59 |
||'''Adblock''' ડાઉનલોડ થવાનું શરૂ થાય છે | ||'''Adblock''' ડાઉનલોડ થવાનું શરૂ થાય છે | ||
|- | |- | ||
− | || | + | ||06:02 |
||એડ બ્લોકર હવે સંસ્થાપિત થયું છે. | ||એડ બ્લોકર હવે સંસ્થાપિત થયું છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:06 |
||એક નોટીફીકેશન મેસેજ પ્રદર્શિત થશે જે દર્શાવે છે, '''“Adblock will be installed after you restart Firefox”'''. | ||એક નોટીફીકેશન મેસેજ પ્રદર્શિત થશે જે દર્શાવે છે, '''“Adblock will be installed after you restart Firefox”'''. | ||
|- | |- | ||
− | || | + | ||06:14 |
||'''Restart now''' લીંક પર ક્લિક કરો. | ||'''Restart now''' લીંક પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||06:17 |
||મોઝીલા ફાયરફોક્સ બંધ થઇ રીસ્ટાર્ટ થશે. | ||મોઝીલા ફાયરફોક્સ બંધ થઇ રીસ્ટાર્ટ થશે. | ||
|- | |- | ||
− | || | + | ||06:21 |
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, એડ બ્લોકર અસરમાં આવશે. | ||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, એડ બ્લોકર અસરમાં આવશે. | ||
|- | |- | ||
− | || | + | ||06:25 |
||તેમ છતાં, એડ બ્લોકરોનો ઉપયોગ કેટલાક નકારાત્મક પરિણામો ધરાવે છે. | ||તેમ છતાં, એડ બ્લોકરોનો ઉપયોગ કેટલાક નકારાત્મક પરિણામો ધરાવે છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:30 |
||* અમુક સાઈટો તમને તેમાં દાખલ થવાની પરવાનગી નથી આપતી જયારે એડ બ્લોકર ઓન (ચાલુ ) હોય છે. | ||* અમુક સાઈટો તમને તેમાં દાખલ થવાની પરવાનગી નથી આપતી જયારે એડ બ્લોકર ઓન (ચાલુ ) હોય છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:35 |
||* કારણ કે, ઘણી મફત સાઈટો તેમની કમાણી એડો (જાહેરાતો) દ્વારા કમાવે છે. | ||* કારણ કે, ઘણી મફત સાઈટો તેમની કમાણી એડો (જાહેરાતો) દ્વારા કમાવે છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:41 |
||* એડબ્લોકર કદાચિત અમુક સાઈટોને તમારા બ્રાઉઝર પર પ્રદર્શિત થવાથી અટકાવી શકે છે. | ||* એડબ્લોકર કદાચિત અમુક સાઈટોને તમારા બ્રાઉઝર પર પ્રદર્શિત થવાથી અટકાવી શકે છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:46 |
||* એડો (જાહેરાતો) ને બ્લોક કરતી વખતે આ ઘટક કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ. | ||* એડો (જાહેરાતો) ને બ્લોક કરતી વખતે આ ઘટક કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ. | ||
|- | |- | ||
− | || | + | ||06:51 |
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:54 |
||આ ટ્યુટોરીયલમાં, આપણે થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખ્યા. | ||આ ટ્યુટોરીયલમાં, આપણે થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખ્યા. | ||
|- | |- | ||
− | || | + | ||07:00 |
||આ એસાઈનમેંટ ને પ્રયાસ કરો. | ||આ એસાઈનમેંટ ને પ્રયાસ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||07:03 |
||* ''''NASA night launch'''' થીમને સંસ્થાપિત કરો. | ||* ''''NASA night launch'''' થીમને સંસ્થાપિત કરો. | ||
|- | |- | ||
− | || | + | ||07:06 |
||* ત્યારબાદ મૂળભૂત થીમ પર પાછું બદલી કરો. | ||* ત્યારબાદ મૂળભૂત થીમ પર પાછું બદલી કરો. | ||
|- | |- | ||
− | || | + | ||07:10 |
||* '''yahoo.com''' સિવાયનાં, તમામ પોપ અપ્સને બ્લોક કરો | ||* '''yahoo.com''' સિવાયનાં, તમામ પોપ અપ્સને બ્લોક કરો | ||
|- | |- | ||
− | || | + | ||07:15 |
||* નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ | ||* નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ | ||
|- | |- | ||
− | || | + | ||07:18 |
||* તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે | ||* તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે | ||
|- | |- | ||
− | || | + | ||07:21 |
||* જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો | ||* જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો | ||
|- | |- | ||
− | || | + | ||07:25 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | || | + | ||07:28 |
||* સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||* સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | || | + | ||07:31 |
||* જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||* જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | || | + | ||07:35 |
||* વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો | ||* વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો | ||
|- | |- | ||
− | || | + | ||07:41 |
||* સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||* સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | || | + | ||07:45 |
||* તે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||* તે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | || | + | ||07:53 |
||* આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે | ||* આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે | ||
|- | |- | ||
− | || | + | ||07:56 |
||* spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | ||* spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | ||
|- | |- | ||
− | || | + | ||08:04 |
||* આઈઆઈટી મુંબઈ તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||* આઈઆઈટી મુંબઈ તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | || | + | ||08:08 |
||* જોડાવા બદ્દલ આભાર | ||* જોડાવા બદ્દલ આભાર | ||
|- | |- | ||
|} | |} |
Revision as of 16:20, 11 July 2014
Time | Narration |
00:00 | મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખીશું. |
00:13 | વપરાશકર્તાની પ્રીફ્રેન્સીઝ અથવા અભિરુચિ અનુકૂળતા માટે મોઝીલા ફાયરફોક્સ કસ્ટમાઇઝેશનની તક આપે છે. |
00:20 | એમાંનું એક કસ્ટમાઇઝેશન છે Themes. |
00:23 | થીમ ફાયરફોક્સના દેખાવમાં ફેરફારો કરે છે. |
00:27 | બેકગ્રાઉન્ડ રંગો, બટનો નો દેખાવ અને લેઆઉટ બદલે છે. |
00:32 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ |
00:40 | ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. |
00:43 | સૌપ્રથમ શીખીએ કે મોઝીલા ફાયરફોક્સની થીમ કેવી રીતે બદલવી. |
00:48 | પહેલા, Load images automatically વિકલ્પને એનેબલ (સક્રિય) કરીએ, જેથી આપણે બ્રાઉઝરમાં પ્રદર્શિત થયેલ ઈમેજો જોઈ શકીએ. |
00:58 | Menu બારમાંથી, Edit પર ક્લિક કરો અને ત્યારબાદ Preferences. |
01:03 | Preferences સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો. |
01:08 | Load images automatically બોક્સને ચેક કરો. |
01:12 | Close પર ક્લિક કરો. |
01:14 | હવે, URL બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો
“addons dot mozilla dot org slash firefox slash themes” |
01:25 | Enter દબાવો. |
01:27 | આ Mozilla Firefox Add-ons માટે Themes પુષ્ઠ પર લઇ જાય છે. |
01:32 | આપણે ઘણી બધી થીમ્સને અહીં થંબનેલ્સ (મોટા આઈકોનો) તરીકે જોઈએ છીએ. |
01:37 | થંબનેલ્સ તમને બતાવે છે કે થીમ્સ કેવી રીતે દ્રશ્યમાન થશે. |
01:41 | અહીં તમે થીમને પ્રીવ્યું (પૂર્વદર્શન) કરી શકો છો, |
01:43 | ઉપલબ્ધ થીમ્સની શ્રેણીઓ જુઓ અને |
01:46 | બીજા વપરાશકર્તાઓ દ્વારા અપાયેલ રેટિંગ્સ જુઓ જેમણે થીમ વાપરી છે. |
01:52 | ચાલો માઉસ પોઈન્ટરને અમુક થીમ્સ પર ફેરવીએ. |
01:57 | હવે, Shine Bright Skin થીમ પર ક્લિક કરો. |
02:01 | આ પુષ્ઠ પર ઉપલબ્ધ થીમ્સમાંની આ એક થીમ છે. |
02:05 | Shine Bright Skin થીમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે. |
02:09 | Continue to Download બટન પર ક્લિક કરો. |
02:12 | આ તમને એ પુષ્ઠ પર લઇ જાય છે જે થીમ વિશે વધારાની માહિતીઓ આપે છે. |
02:17 | થીમ સંસ્થાપિત કરવા માટે Add to Firefox બટન પર ક્લિક કરો. |
02:22 | Add-on ડાઉનલોડીંગ પ્રોગ્રેસબાર દ્રશ્યમાન થાય છે. |
02:27 | આગળ એક Software Installation કન્ફર્મેશન સંદેશ દ્રશ્યમાન થાય છે. |
02:32 | Install Now પર ક્લિક કરો. |
02:34 | "The theme will be installed once you restart Firefox" આવો એક સંદેશ દ્રશ્યમાન થાય છે. |
02:40 | Restart Now પર ક્લિક કરો. |
02:43 | મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે. |
02:46 | જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થાય છે. |
02:51 | ચાલો Themes પુષ્ઠ પર પાછા જઈએ. |
02:54 | હવે ચાલો બીજી થીમ પસંદ કરીએ. |
02:57 | આ થીમ Add to Firefox બટન પ્રદર્શિત કરે છે. |
03:01 | આ પસંદ કરેલ થીમને ડાઉનલોડ કરશે. |
03:05 | જેમ ડાઉનલોડ પૂર્ણ થાય છે, એક ચેતવણી મેસેજ વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
03:10 | Install Now બટન પર ક્લિક કરો. |
03:13 | ફાયરફોક્સ બ્રાઉઝરને રીસ્ટાર્ટ કરવા માટે પૂછવામાં આવશે. |
03:16 | Restart now બટન પર ક્લિક કરો. |
03:19 | મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે. |
03:22 | જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થયેલ છે. |
03:27 | તો તમે જોયું, કે Themes બ્રાઉઝરના દેખાવ અને અસરને વિકસિત કરવામાં મદદ કરે છે. |
03:31 | તમારી વિશિષ્ટ પસંદગી માટે તે Firefox બ્રાઉઝરને કસ્ટમાઈઝ કરે છે. |
03:36 | જો, અમુક કારણસર, તમે મૂળભૂત થીમ પર પાછા જવા ઈચ્છો, |
03:40 | તો, ફક્ત Tools અને Add-ons પર ક્લિક કરો. |
03:44 | ડાબી પેનલ પર, Appearance ટેબ પર ક્લિક કરો. |
03:48 | અહીં તમામ થીમ્સ જે ડાઉનલોડ થયેલ છે તે દૃશ્યમાન છે. |
03:53 | અહીં Default Theme જુઓ. |
03:56 | Enable બટન પર ક્લિક કરો. |
03:59 | Restart now બટન પર ક્લિક કરો. |
04:02 | Mozilla Firefox બંધ થઈ રીસ્ટાર્ટ થશે. |
04:06 | જયારે આ રીસ્ટાર્ટ થાય છે, મૂળભૂત થીમ ફરી એક વાર દૃશ્યમાન થાય છે. |
04:12 | Add-ons ટેબ બંધ કરો. |
04:16 | # પર્સોનાઓ મુક્ત, સરળતાથી સંસ્થાપિત થનારી ફાયરફોક્સ માટેની "skins" છે. |
04:22 | # પર્સોનાસ પ્લસ આ બીલ્ટ-ઇન ફંક્શનાલીટીને વિસ્તારિત કરે છે |
04:26 | # મહત્તમ નિયંત્રણ આપવા માટે |
04:28 | # નવી, લોકપ્રિય, અને તમારી પોતાની મનપસંદ પર્સોનાઓને સરળતાથી એક્સેસ કરવા માટે. |
04:34 | URL બાર પર ક્લિક કરી ટાઈપ કરો
“addons dot mozilla dot org slash firefox slash personas” |
04:44 | Enter દબાવો. |
04:47 | આ Mozilla Firefox Add-ons માટે Personas પુષ્ઠ પર લઇ જાય છે. |
04:52 | આપણે અહીં ઘણી સંખ્યામાં પર્સોનાઓ જોઈએ છીએ. |
04:56 | તમારા પસંદની કોઈ એક Persona પર ક્લિક કરો. |
05:01 | આ તમને પસંદ કરાયેલ Persona ની વિગત આપતું પુષ્ઠ પર લઇ જશે. |
05:06 | Add to Firefox બટન પર ક્લિક કરો. |
05:09 | નવી થીમ સંસ્થાપિત થઇ છે, એ સાવધ કરવા માટે ઉપર ટોંચ પર એક Notification બાર દ્રશ્યમાન થશે. |
05:16 | Notification બારની જમણી બાજુએ આવેલ એક નાના “x” ચિન્હ પર ક્લિક કરો. |
05:21 | Firefox આ પર્સોનાને આપમેળે સંસ્થાપિત કરે છે. |
05:28 | * અવારનવાર ads (જાહેરાતો) આપણા ઇન્ટરનેટ અવલોકનમાં હસ્તક્ષેપ કરે છે. |
05:32 | પરંતુ અમુક વિશેષ સોફ્ટવેર છે જે ads ને બ્લોક કરવામાં મદદ કરે છે. |
05:36 | આવું એક એડ-ઓન છે Adblock. |
05:39 | Tools અને ત્યારબાદ Add-ons પર ક્લિક કરો. |
05:43 | સર્ચ ટેબમાં, ઉપર જમણી બાજુએ, Adblock માટે સર્ચ કરો.
Enter દબાવો. |
05:51 | એડ બ્લોકીંગ સોફ્ટવેરની યાદી પ્રદર્શિત થશે. |
05:55 | Adblock Plus માટે Install બટન ઉપર ક્લિક કરો. |
05:59 | Adblock ડાઉનલોડ થવાનું શરૂ થાય છે |
06:02 | એડ બ્લોકર હવે સંસ્થાપિત થયું છે. |
06:06 | એક નોટીફીકેશન મેસેજ પ્રદર્શિત થશે જે દર્શાવે છે, “Adblock will be installed after you restart Firefox”. |
06:14 | Restart now લીંક પર ક્લિક કરો. |
06:17 | મોઝીલા ફાયરફોક્સ બંધ થઇ રીસ્ટાર્ટ થશે. |
06:21 | જયારે આ રીસ્ટાર્ટ થાય છે, એડ બ્લોકર અસરમાં આવશે. |
06:25 | તેમ છતાં, એડ બ્લોકરોનો ઉપયોગ કેટલાક નકારાત્મક પરિણામો ધરાવે છે. |
06:30 | * અમુક સાઈટો તમને તેમાં દાખલ થવાની પરવાનગી નથી આપતી જયારે એડ બ્લોકર ઓન (ચાલુ ) હોય છે. |
06:35 | * કારણ કે, ઘણી મફત સાઈટો તેમની કમાણી એડો (જાહેરાતો) દ્વારા કમાવે છે. |
06:41 | * એડબ્લોકર કદાચિત અમુક સાઈટોને તમારા બ્રાઉઝર પર પ્રદર્શિત થવાથી અટકાવી શકે છે. |
06:46 | * એડો (જાહેરાતો) ને બ્લોક કરતી વખતે આ ઘટક કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ. |
06:51 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:54 | આ ટ્યુટોરીયલમાં, આપણે થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખ્યા. |
07:00 | આ એસાઈનમેંટ ને પ્રયાસ કરો. |
07:03 | * 'NASA night launch' થીમને સંસ્થાપિત કરો. |
07:06 | * ત્યારબાદ મૂળભૂત થીમ પર પાછું બદલી કરો. |
07:10 | * yahoo.com સિવાયનાં, તમામ પોપ અપ્સને બ્લોક કરો |
07:15 | * નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ |
07:18 | * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
07:21 | * જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
07:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:28 | * સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:31 | * જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:35 | * વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો |
07:41 | * સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:45 | * તે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:53 | * આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
07:56 | * spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
08:04 | * આઈઆઈટી મુંબઈ તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:08 | * જોડાવા બદ્દલ આભાર |