Difference between revisions of "Firefox/C3/Bookmarks/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- ||0:00 || ''' 'મોઝીલા ફાયરફોક્સ''' માં '' 'બુકમાર્ક્સ અને પ્ર…') |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | || | + | ||00:00 |
|| ''' 'મોઝીલા ફાયરફોક્સ''' માં '' 'બુકમાર્ક્સ અને પ્રિન્ટિંગ ગોઠવણી'' પરના આ સ્પોકન ટ્યુટોરિયલ મા તમારું સ્વાગત છે. | || ''' 'મોઝીલા ફાયરફોક્સ''' માં '' 'બુકમાર્ક્સ અને પ્રિન્ટિંગ ગોઠવણી'' પરના આ સ્પોકન ટ્યુટોરિયલ મા તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:07 |
|| આ ટ્યુટોરીયલમાં, આપણે બુકમાર્ક્સ વિશે જાણીશું. | || આ ટ્યુટોરીયલમાં, આપણે બુકમાર્ક્સ વિશે જાણીશું. | ||
|- | |- | ||
− | || | + | ||00:11 |
|| આપણે એ પણ શીખીશું, કે કેવી રીતે: બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ કરવું. | || આપણે એ પણ શીખીશું, કે કેવી રીતે: બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ કરવું. | ||
|- | |- | ||
− | || | + | ||00:18 |
|| અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | || અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | || | + | ||00:26 |
|| ચાલો એક Firefox બ્રાઉઝર ખોલીએ. | || ચાલો એક Firefox બ્રાઉઝર ખોલીએ. | ||
|- | |- | ||
− | || | + | ||00:29 |
||મૂળભૂત રીતે yahoo હોમ પેજ ખુલે છે. | ||મૂળભૂત રીતે yahoo હોમ પેજ ખુલે છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:32 |
|| બુકમાર્ક્સ તમે જે પૃષ્ઠો વારંવાર ઉપયોગમાં લો છે તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે . | || બુકમાર્ક્સ તમે જે પૃષ્ઠો વારંવાર ઉપયોગમાં લો છે તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે . | ||
|- | |- | ||
− | || | + | || 00:37 |
||આપણે પહેલાંના ટ્યુટોરીયલ માં બુકમાર્ક્સ વિશે થોડુંક શીખ્યા હતા. | ||આપણે પહેલાંના ટ્યુટોરીયલ માં બુકમાર્ક્સ વિશે થોડુંક શીખ્યા હતા. | ||
|- | |- | ||
− | || | + | || 00:42 |
||આપણે ત્યાં '''gmail ''' માટે બુકમાર્ક ઉમેર્યું હતું. | ||આપણે ત્યાં '''gmail ''' માટે બુકમાર્ક ઉમેર્યું હતું. | ||
|- | |- | ||
− | || | + | || 00:46 |
|| ચાલો '' 'gmail''' હોમ પેજ ખોલવા માટે આ પર ક્લિક કરીએ. | || ચાલો '' 'gmail''' હોમ પેજ ખોલવા માટે આ પર ક્લિક કરીએ. | ||
|- | |- | ||
− | || | + | || 00:50 |
|| તમે'' 'Gmail હોમ પેજ''' ઉપર નિર્દેશિત કરવામાં આવ્યા છે. | || તમે'' 'Gmail હોમ પેજ''' ઉપર નિર્દેશિત કરવામાં આવ્યા છે. | ||
|- | |- | ||
− | || | + | || 00:53 |
|| શું તમે'' 'Address''' બારમાં'' 'gmail''' અડ્રેસ ની જમણી બાજુ પર પીળા સ્ટાર ની નોંધ લો છો? | || શું તમે'' 'Address''' બારમાં'' 'gmail''' અડ્રેસ ની જમણી બાજુ પર પીળા સ્ટાર ની નોંધ લો છો? | ||
|- | |- | ||
− | || | + | || 00:59 |
|| આ સૂચવે છે કે આ સાઇટ બુકમાર્ક થઇ છે. | || આ સૂચવે છે કે આ સાઇટ બુકમાર્ક થઇ છે. | ||
|- | |- | ||
− | || | + | || 01:03 |
|| તમે બુકમાર્ક નું નામ બદલવા અને તેને અલગ ફોલ્ડરમાં સંગ્રહિત કરવા માટે પણ સ્ટાર નો ઉપયોગ કરી શકો છો. | || તમે બુકમાર્ક નું નામ બદલવા અને તેને અલગ ફોલ્ડરમાં સંગ્રહિત કરવા માટે પણ સ્ટાર નો ઉપયોગ કરી શકો છો. | ||
|- | |- | ||
− | || | + | || 01:09 |
|| ચાલો '' 'gmail''' નું નામ '''mygmailpage ''' તરીકે બદલીએ અને '''MyNewBookmarks''' નામના ફોલ્ડરમાં સંગ્રહીએ. | || ચાલો '' 'gmail''' નું નામ '''mygmailpage ''' તરીકે બદલીએ અને '''MyNewBookmarks''' નામના ફોલ્ડરમાં સંગ્રહીએ. | ||
|- | |- | ||
− | || | + | || 01:18 |
|| આ'' 'Address''' બાર માં, પીળા સ્ટાર પર ક્લિક કરો. | || આ'' 'Address''' બાર માં, પીળા સ્ટાર પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 01:22 |
|| '''Edit This Bookmark''' સંવાદ બોક્સ દેખાય છે. | || '''Edit This Bookmark''' સંવાદ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | || | + | || 01:25 |
|| આ'' 'Name''' ફિલ્ડમાં,'''' 'mygmailpage' દાખલ કરો. | || આ'' 'Name''' ફિલ્ડમાં,'''' 'mygmailpage' દાખલ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 01:29 |
|| આ'' 'Folder''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''Choose''' પસંદ કરો. | || આ'' 'Folder''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''Choose''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 01:34 |
|| *'' 'Bookmarks''' મેનુ પસંદ કરો અને'' 'New''''' 'Folder''' પર ક્લિક કરો. | || *'' 'Bookmarks''' મેનુ પસંદ કરો અને'' 'New''''' 'Folder''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 01:39 |
|| * '''New Folder''' બનાવવામાં આવે છે. | || * '''New Folder''' બનાવવામાં આવે છે. | ||
|- | |- | ||
− | || | + | || 01:41 |
|| * આ ફોલ્ડર'' 'MyBookmarks''' નામ દ્વારા બદલો. | || * આ ફોલ્ડર'' 'MyBookmarks''' નામ દ્વારા બદલો. | ||
|- | |- | ||
− | || | + | || 01:45 |
|| '''Tags''' માં '''email''' ટાઇપ કરો. | || '''Tags''' માં '''email''' ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 01:49 |
|| * ટૅગ્સ બુકમાર્ક્સ વર્ગીકૃત કરવામાં આપણી મદદ કરે છે. | || * ટૅગ્સ બુકમાર્ક્સ વર્ગીકૃત કરવામાં આપણી મદદ કરે છે. | ||
|- | |- | ||
− | || | + | || 01:52 |
||* તમે બુકમાર્ક સાથે સંખ્યાબંધ ટૅગ્સ સાંકળી શકો છો. | ||* તમે બુકમાર્ક સાથે સંખ્યાબંધ ટૅગ્સ સાંકળી શકો છો. | ||
Line 108: | Line 108: | ||
|- | |- | ||
− | || | + | || 01:58 |
||* તમે તેને શબ્દો, ભેટ, પુસ્તકો, અથવા રમકડાં સાથે ટૅગ કરી શકો છો. | ||* તમે તેને શબ્દો, ભેટ, પુસ્તકો, અથવા રમકડાં સાથે ટૅગ કરી શકો છો. | ||
|- | |- | ||
− | || | + | || 02:03 |
|| '''Done''' ઉપર ક્લિક કરો. | || '''Done''' ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 02:06 |
|| * વૈકલ્પિક રીતે, તમે '''CTRL '' અને '''D ''' કીઓ પણ દબાવી શકો છો | || * વૈકલ્પિક રીતે, તમે '''CTRL '' અને '''D ''' કીઓ પણ દબાવી શકો છો | ||
|- | |- | ||
− | || | + | || 02:09 |
|| * પૃષ્ઠ બુકમાર્ક કરવા માટે. | || * પૃષ્ઠ બુકમાર્ક કરવા માટે. | ||
|- | |- | ||
− | || | + | || 02:12 |
|| '''Menu''' બારમાંથી, '''Bookmarks''' પર ક્લિક કરો. | || '''Menu''' બારમાંથી, '''Bookmarks''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 02:16 |
|| '''MyBookMarks ''' ફોલ્ડર '''Bookmarks ''' મેનુમાં પ્રદર્શિત થાય છે. | || '''MyBookMarks ''' ફોલ્ડર '''Bookmarks ''' મેનુમાં પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | || | + | || 02:20 |
|| ફોલ્ડર પર કર્સર મૂકો. | || ફોલ્ડર પર કર્સર મૂકો. | ||
|- | |- | ||
− | || | + | ||02:23 |
||આ'' 'mygmailpage''' બુકમાર્ક ત્યાં સંગ્રહાય છે. | ||આ'' 'mygmailpage''' બુકમાર્ક ત્યાં સંગ્રહાય છે. | ||
|- | |- | ||
− | || | + | || 02:27 |
|| હવે,'' 'Address'''બાર માં , ટૅગ,'' 'ઇમેઇલ''' ટાઇપ કરો. | || હવે,'' 'Address'''બાર માં , ટૅગ,'' 'ઇમેઇલ''' ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 02:31 |
|| નોંધ લો કે સાઇટ'''mygmailpage ''' આ યાદીમાં પ્રથમ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવેલ છે. | || નોંધ લો કે સાઇટ'''mygmailpage ''' આ યાદીમાં પ્રથમ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવેલ છે. | ||
|- | |- | ||
− | || | + | || 02:38 |
|| તો, આપણે બુકમાર્ક નું નામ બદલ્યું, તેને અન્ય ફોલ્ડરમાં સંગ્રહ કર્યું અને ટેગની મદદથી સ્થિત કર્યું! | || તો, આપણે બુકમાર્ક નું નામ બદલ્યું, તેને અન્ય ફોલ્ડરમાં સંગ્રહ કર્યું અને ટેગની મદદથી સ્થિત કર્યું! | ||
|- | |- | ||
− | || | + | || 02:45 |
|| હવે, ચાલો ''''www''' dot '''google''' dot '''com''' વેબસાઇટબુકમાર્ક કરીએ . | || હવે, ચાલો ''''www''' dot '''google''' dot '''com''' વેબસાઇટબુકમાર્ક કરીએ . | ||
|- | |- | ||
− | || | + | || 02:53 |
|| * અડ્રેસ બારમાં અડ્રેસ પસંદ કરો અને રદ કરો. | || * અડ્રેસ બારમાં અડ્રેસ પસંદ કરો અને રદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 02:56 |
||* હવે ટાઇપ કરો ''' www''' dot '''google''' dot '''com''' | ||* હવે ટાઇપ કરો ''' www''' dot '''google''' dot '''com''' | ||
|- | |- | ||
− | || | + | || 03:01 |
||* '''Enter''' ડબાઓ . | ||* '''Enter''' ડબાઓ . | ||
|- | |- | ||
− | || | + | || 03:03 |
||હવે *,'''Address ''' બારના જમણા ખૂણામાં, '''સ્ટાર''' પર ક્લિક કરો. | ||હવે *,'''Address ''' બારના જમણા ખૂણામાં, '''સ્ટાર''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 03:08 |
|| google વેબસાઇટ બુકમાર્ક થઇ છે. | || google વેબસાઇટ બુકમાર્ક થઇ છે. | ||
|- | |- | ||
− | || | + | || 03:12 |
|| * એ જ રીતે, ચાલો ચાર વધુ સાઇટ્સ બુકમાર્ક કરીએ '''Spoken Tutorial''', '''Yahoo''','''Firefox''' '''Add-ons''' અને '''Ubuntu '''. | || * એ જ રીતે, ચાલો ચાર વધુ સાઇટ્સ બુકમાર્ક કરીએ '''Spoken Tutorial''', '''Yahoo''','''Firefox''' '''Add-ons''' અને '''Ubuntu '''. | ||
|- | |- | ||
− | || | + | || 03:36 |
|| નોંધ લો કે આપણે આ બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ્યા નથી. | || નોંધ લો કે આપણે આ બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ્યા નથી. | ||
|- | |- | ||
− | || | + | || 03:40 |
|| અને આપણે બનાવેલ બુકમાર્ક કેવી રીતે રદ કરવું? | || અને આપણે બનાવેલ બુકમાર્ક કેવી રીતે રદ કરવું? | ||
|- | |- | ||
− | || | + | || 03:44 |
|| તમે '''Edit This Bookmark ''' સંવાદ બોક્સમાં '''Remove bookmark ''' બટન ચોક્કસ પહેલાથી જ નોધ્યું હશે. | || તમે '''Edit This Bookmark ''' સંવાદ બોક્સમાં '''Remove bookmark ''' બટન ચોક્કસ પહેલાથી જ નોધ્યું હશે. | ||
|- | |- | ||
− | || | + | || 03:50 |
|| ચાલો '''www.google.com''' બુકમાર્ક રદ કરીએ. | || ચાલો '''www.google.com''' બુકમાર્ક રદ કરીએ. | ||
Line 200: | Line 200: | ||
|- | |- | ||
− | || | + | || 04:03 |
|| '''Edit This Bookmark''' સંવાદ બોક્સમાંથી, '''Remove Bookmark ''' બટન પર ક્લિક કરો. | || '''Edit This Bookmark''' સંવાદ બોક્સમાંથી, '''Remove Bookmark ''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 04:09 |
|| * ''Menu ''' બારમાંથી , '''Bookmarks and MyBookmarks''' પર ક્લિક કરો. | || * ''Menu ''' બારમાંથી , '''Bookmarks and MyBookmarks''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 04:14 |
|| * '''google ''' બુકમાર્ક હવે '''Bookmark ''' મેનુમાં દ્રશ્યમાન નથી. | || * '''google ''' બુકમાર્ક હવે '''Bookmark ''' મેનુમાં દ્રશ્યમાન નથી. | ||
|- | |- | ||
− | || | + | || 04:19 |
||તમે તમારા બનાવેલ બુકમાર્ક્સ કેવી રીતે એક્સેસ કરી શકો? | ||તમે તમારા બનાવેલ બુકમાર્ક્સ કેવી રીતે એક્સેસ કરી શકો? | ||
|- | |- | ||
− | || | + | || 04:23 |
||તમે બુકમાર્ક્સ ઘણી રીતે ઍક્સેસ કરી શકો છો . | ||તમે બુકમાર્ક્સ ઘણી રીતે ઍક્સેસ કરી શકો છો . | ||
|- | |- | ||
− | || | + | || 04:26 |
|| તમે બુકમાર્ક કરેલ સાઇટ ઍક્સેસ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે, '''Address bar''' માં નામ ટાઇપ કરો . | || તમે બુકમાર્ક કરેલ સાઇટ ઍક્સેસ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે, '''Address bar''' માં નામ ટાઇપ કરો . | ||
|- | |- | ||
− | || | + | || 04:33 |
||'''Address bar''' પર ક્લિક કરો, પ્રદર્શિત થયેલ અડ્રેસ પસંદ કરો અને તેને રદ કરો . | ||'''Address bar''' પર ક્લિક કરો, પ્રદર્શિત થયેલ અડ્રેસ પસંદ કરો અને તેને રદ કરો . | ||
|- | |- | ||
− | || | + | || 04:39 |
|| હવે,''' Address bar''' માં, અક્ષર '''G''' ટાઇપ કરો . | || હવે,''' Address bar''' માં, અક્ષર '''G''' ટાઇપ કરો . | ||
|- | |- | ||
− | || | + | || 04:43 |
||* નોંધ લો કે G સાથે શરૂ થનાર વેબસાઇટ્સ ની યાદી પ્રદર્શિત થાય છે. | ||* નોંધ લો કે G સાથે શરૂ થનાર વેબસાઇટ્સ ની યાદી પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | || | + | || 04:49 |
||* આ એ સાઇટો પણ છે જે તમે બુકમાર્ક, ટેગ, અને જોઈ હતી. | ||* આ એ સાઇટો પણ છે જે તમે બુકમાર્ક, ટેગ, અને જોઈ હતી. | ||
|- | |- | ||
− | || | + | || 04:55 |
|| તમે '''Library''' વિંડોમાં તમારા બુકમાર્ક્સ જોઈ અને વ્યવસ્થિત પણ કરી શકો છો . | || તમે '''Library''' વિંડોમાં તમારા બુકમાર્ક્સ જોઈ અને વ્યવસ્થિત પણ કરી શકો છો . | ||
|- | |- | ||
− | || | + | || 05:00 |
|| '''Menu '''બાર માંથી, '''Bookmarks''' પર ક્લિક કરો અને '''Show''' '''All''' '''Bookmarks''' પસંદ કરો. | || '''Menu '''બાર માંથી, '''Bookmarks''' પર ક્લિક કરો અને '''Show''' '''All''' '''Bookmarks''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 05:06 |
|| '''Library''' વિન્ડો ખૂલે છે. | || '''Library''' વિન્ડો ખૂલે છે. | ||
|- | |- | ||
− | || | + | || 05:09 |
|| મૂળભૂત રીતે બધા બુકમાર્ક્સ જે તમે બનાવેલ છે તે આ '''Unsorted''' '''Bookmarks''' ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. | || મૂળભૂત રીતે બધા બુકમાર્ક્સ જે તમે બનાવેલ છે તે આ '''Unsorted''' '''Bookmarks''' ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. | ||
|- | |- | ||
− | || | + | || 05:16 |
|| નોંધ લો કે '''Yahoo''', '''Spoken Tutorial''', '''Ubuntu ''' અને '''FireFox Add-ons ''' બુકમાર્ક્સ અંહિ યાદી થયેલ છે. | || નોંધ લો કે '''Yahoo''', '''Spoken Tutorial''', '''Ubuntu ''' અને '''FireFox Add-ons ''' બુકમાર્ક્સ અંહિ યાદી થયેલ છે. | ||
|- | |- | ||
− | || | + | || 05:24 |
|| ધારો કે આપણે '''Bookmarks ''' મેનુમાં '''Yahoo India ''' બુકમાર્ક ઉમેરવા માંગીએ છીએ. | || ધારો કે આપણે '''Bookmarks ''' મેનુમાં '''Yahoo India ''' બુકમાર્ક ઉમેરવા માંગીએ છીએ. | ||
|- | |- | ||
− | || | + | || 05:29 |
|| * પ્રથમ, ચાલો '''Library ''' વિન્ડોને સ્ક્રીનની મધ્યમાં ખસેડીએ. | || * પ્રથમ, ચાલો '''Library ''' વિન્ડોને સ્ક્રીનની મધ્યમાં ખસેડીએ. | ||
|- | |- | ||
− | || | + | || 05:34 |
||* હવે, આપણે '''મેનુ '''બાર અને વિકલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. | ||* હવે, આપણે '''મેનુ '''બાર અને વિકલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. | ||
|- | |- | ||
− | || | + | || 05:39 |
|| આ ''Unsorted''' '''Bookmarks ''' ફોલ્ડરમાંથી '''Yahoo ''' બુકમાર્ક્સ પસંદ કરો. | || આ ''Unsorted''' '''Bookmarks ''' ફોલ્ડરમાંથી '''Yahoo ''' બુકમાર્ક્સ પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 05:43 |
|| * ડાબું માઉસ બટન દબાવો, અને'' 'બુકમાર્ક્સ''' મેનુ માટે બુકમાર્ક ખેંચો. | || * ડાબું માઉસ બટન દબાવો, અને'' 'બુકમાર્ક્સ''' મેનુ માટે બુકમાર્ક ખેંચો. | ||
|- | |- | ||
− | || | + | || 05:49 |
||* ખાતરી કરો કે કર્સર '''Bookmarks ''' મેનુ પર છે. | ||* ખાતરી કરો કે કર્સર '''Bookmarks ''' મેનુ પર છે. | ||
|- | |- | ||
− | || | + | || 05:53 |
|| '''Bookmark '''' મેનુ વિસ્તરે છે. | || '''Bookmark '''' મેનુ વિસ્તરે છે. | ||
|- | |- | ||
− | || | + | || 05:56 |
|| મેનુ પર માઉસ પોઇન્ટર મૂકો અને ડાબું માઉસ બટન છોડો. | || મેનુ પર માઉસ પોઇન્ટર મૂકો અને ડાબું માઉસ બટન છોડો. | ||
|- | |- | ||
− | || | + | || 06:01 |
|| હવે '''Bookmark menu''' પર ક્લિક કરો. | || હવે '''Bookmark menu''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 06:04 |
||'''Yahoo ''' બુકમાર્ક હવે '''Bookmark ''' મેનુ પર દેખાય છે. | ||'''Yahoo ''' બુકમાર્ક હવે '''Bookmark ''' મેનુ પર દેખાય છે. | ||
|- | |- | ||
− | || | + | || 06:08 |
|| '''Library ''' વિન્ડોમાંથી બુકમાર્ક ખોલવા માટે, ફક્ત તેના પર બે વાર ક્લિક કરો. | || '''Library ''' વિન્ડોમાંથી બુકમાર્ક ખોલવા માટે, ફક્ત તેના પર બે વાર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 06:15 |
|| હવે, ચાલો '''Library ''' વિંડો બંધ કરીએ. | || હવે, ચાલો '''Library ''' વિંડો બંધ કરીએ. | ||
|- | |- | ||
− | || | + | || 06:19 |
|| ફાયરફોક્સ તમને બુકમાર્ક્સને સૉર્ટ કરવા માટેની પરવાનગી પણ આપે છે. | || ફાયરફોક્સ તમને બુકમાર્ક્સને સૉર્ટ કરવા માટેની પરવાનગી પણ આપે છે. | ||
|- | |- | ||
− | || | + | || 06:23 |
|| ચાલો બુકમાર્ક્સને નામ દ્વારા સૉર્ટ કરીએ . | || ચાલો બુકમાર્ક્સને નામ દ્વારા સૉર્ટ કરીએ . | ||
|- | |- | ||
− | || | + | || 06:26 |
|| '''મેનુ'' બારમાંથી ,'''View'' પર ક્લિક કરો,'''Sidebar''' પસંદ કરો અને પછી '''Bookmarks''' પર ક્લિક કરો. | || '''મેનુ'' બારમાંથી ,'''View'' પર ક્લિક કરો,'''Sidebar''' પસંદ કરો અને પછી '''Bookmarks''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 06:32 |
|| '''Bookmarks''' સાઇડબાર ડાબી પેનલમાં ખુલે છે. | || '''Bookmarks''' સાઇડબાર ડાબી પેનલમાં ખુલે છે. | ||
|- | |- | ||
− | || | + | || 06:37 |
|| ચાલો '''Google.com''' ફરી બુકમાર્ક કરીએ . | || ચાલો '''Google.com''' ફરી બુકમાર્ક કરીએ . | ||
|- | |- | ||
− | || | + | || 06:42 |
|| '''Bookmarks ''' સાઇડબારમાંથી , '''Unsorted Bookmarks ''' ફોલ્ડર પસંદ કરો અને તેના પર જમણું ક્લિક કરો. | || '''Bookmarks ''' સાઇડબારમાંથી , '''Unsorted Bookmarks ''' ફોલ્ડર પસંદ કરો અને તેના પર જમણું ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 06:48 |
|| '''Sort By Name''' પસંદ કરો . | || '''Sort By Name''' પસંદ કરો . | ||
|- | |- | ||
− | || | + | || 06:51 |
|| બુકમાર્ક્સ નામ દ્વારા સૉર્ટ થયા છે. | || બુકમાર્ક્સ નામ દ્વારા સૉર્ટ થયા છે. | ||
|- | |- | ||
− | || | + | || 06:54 |
|| તમે બુકમાર્ક્સ ફરીથી જાતે ગોઠવી પણ શકો છો. | || તમે બુકમાર્ક્સ ફરીથી જાતે ગોઠવી પણ શકો છો. | ||
|- | |- | ||
− | || | + | || 06:57 |
|| '''Bookmarks''' સાઇડબારમાંથી,'''Bookmarks Menu ''' ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. | || '''Bookmarks''' સાઇડબારમાંથી,'''Bookmarks Menu ''' ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. | ||
|- | |- | ||
− | || | + | || 07:03 |
|| આગળ, '''Unsorted Bookmarks ''' ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. | || આગળ, '''Unsorted Bookmarks ''' ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. | ||
|- | |- | ||
− | || | + | || 07:08 |
|| '''Spoken Tutorial ''' બુકમાર્ક ઉપર માઉસ ખસેડો | || '''Spoken Tutorial ''' બુકમાર્ક ઉપર માઉસ ખસેડો | ||
|- | |- | ||
− | || | + | || 07:12 |
|| હવે, ડાબું માઉસ બટન દબાવો અને '''Bookmarks''' '''Sidebar''' અંદર '''Ubuntu and Free Software''' ફોલ્ડર સુધી સુધી બુકમાર્ક ખેંચો. | || હવે, ડાબું માઉસ બટન દબાવો અને '''Bookmarks''' '''Sidebar''' અંદર '''Ubuntu and Free Software''' ફોલ્ડર સુધી સુધી બુકમાર્ક ખેંચો. | ||
|- | |- | ||
− | || | + | || 07:22 |
|| માઉસ બટન છોડો. | || માઉસ બટન છોડો. | ||
|- | |- | ||
− | || | + | || 07:25 |
|| બુકમાર્ક '''Ubuntu and Free Software''' ફોલ્ડરમાં ખસેડવામાં આવે છે. | || બુકમાર્ક '''Ubuntu and Free Software''' ફોલ્ડરમાં ખસેડવામાં આવે છે. | ||
|- | |- | ||
− | || | + | || 07:30 |
|| '''Bookmarks Sidebar ''' તમે જે ફેરફારો કરો છો તે '''Bookmarks ''' મેનુ માં પણ પ્રતિબિંબિત થાય છે. | || '''Bookmarks Sidebar ''' તમે જે ફેરફારો કરો છો તે '''Bookmarks ''' મેનુ માં પણ પ્રતિબિંબિત થાય છે. | ||
|- | |- | ||
− | || | + | || 07:35 |
|| તમે બુકમાર્ક્સ આપોઆપ પણ સૉર્ટ કરી શકો છો. | || તમે બુકમાર્ક્સ આપોઆપ પણ સૉર્ટ કરી શકો છો. | ||
|- | |- | ||
− | || | + | || 07:39 |
|| '''મેનુ '''બાર માંથી, '''Bookmarks ''' ઉપર ક્લિક કરો અને '''Show all bookmarks''' પસંદ કરો. | || '''મેનુ '''બાર માંથી, '''Bookmarks ''' ઉપર ક્લિક કરો અને '''Show all bookmarks''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 07:45 |
|| '''Library ''' વિન્ડો જે દેખાય છે, ડાબી પેનલમાં, '''Unsorted bookmarks''' પસંદ કરો. | || '''Library ''' વિન્ડો જે દેખાય છે, ડાબી પેનલમાં, '''Unsorted bookmarks''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 07:51 |
|| હવે, ક્લિક કરો '''Views''', '''Sort ''' અને '''Sort by Added'''. | || હવે, ક્લિક કરો '''Views''', '''Sort ''' અને '''Sort by Added'''. | ||
|- | |- | ||
− | || | + | || 07:57 |
|| અડ્રેસ એ ક્રમમાં સોર્ટ થયા છે તે ક્રમમાં તેઓ બુકમાર્ક્સ થયા હતા. '''Close''' ઉપર ક્લિક કરો. | || અડ્રેસ એ ક્રમમાં સોર્ટ થયા છે તે ક્રમમાં તેઓ બુકમાર્ક્સ થયા હતા. '''Close''' ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 08:04 |
|| અંતે, ચાલો જાણીએ આ વેબપેજ કેવી રીતે પ્રિન્ટ કરવું. | || અંતે, ચાલો જાણીએ આ વેબપેજ કેવી રીતે પ્રિન્ટ કરવું. | ||
|- | |- | ||
− | || | + | || 08:08 |
|| પ્રથમ ચાલો આ વેબપેજ પ્રિન્ટીંગ માટે સુયોજિત કરીએ. | || પ્રથમ ચાલો આ વેબપેજ પ્રિન્ટીંગ માટે સુયોજિત કરીએ. | ||
|- | |- | ||
− | || | + | || 08:12 |
|| '''Firefox''' મેનુબારમાંથી, '''File''' ઉપર ક્લિક કરો અને '''Page''' '''Setup''' પસંદ કરો. | || '''Firefox''' મેનુબારમાંથી, '''File''' ઉપર ક્લિક કરો અને '''Page''' '''Setup''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 08:17 |
|| '''Page''' '''Setup ''' સંવાદ બોક્સ દેખાય છે. | || '''Page''' '''Setup ''' સંવાદ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | || | + | || 08:21 |
|| '''Paper Size''' '''A4''' તરીકે પસંદ કરો. | || '''Paper Size''' '''A4''' તરીકે પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 08:24 |
|| '''Orientation''' '''Portrait.''' તરીકે પસંદ કરો. | || '''Orientation''' '''Portrait.''' તરીકે પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 08:28 |
|| '''Apply''' ઉપર ક્લિક કરો . | || '''Apply''' ઉપર ક્લિક કરો . | ||
|- | |- | ||
− | || | + | || 08:30 |
|| સુયોજનો કેવી રીતે લાગુ પડાયા છે તે ચકાસવા માટે, '''File''' ઉપર ક્લિક કરો અને '''Print''' '''Preview''' પસંદ કરો. | || સુયોજનો કેવી રીતે લાગુ પડાયા છે તે ચકાસવા માટે, '''File''' ઉપર ક્લિક કરો અને '''Print''' '''Preview''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 08:36 |
|| તમે પૃષ્ઠ ને બરાબર એ રીતે જુઓ છો જ્યારે તે પ્રિન્ટ થયેલ હશે. | || તમે પૃષ્ઠ ને બરાબર એ રીતે જુઓ છો જ્યારે તે પ્રિન્ટ થયેલ હશે. | ||
|- | |- | ||
− | || | + | || 08:40 |
|| બહાર નીકળવા માટે '''Close ''' ઉપર ક્લિક કરો . | || બહાર નીકળવા માટે '''Close ''' ઉપર ક્લિક કરો . | ||
|- | |- | ||
− | || | + | || 08:42 |
|| '''Firefox''' મેનુબારમાંથી,'''File''' ક્લિક કરો અને '''Print''' પસંદ કરો. | || '''Firefox''' મેનુબારમાંથી,'''File''' ક્લિક કરો અને '''Print''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 08:47 |
|| '''Print''' સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. | || '''Print''' સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. | ||
|- | |- | ||
− | || | + | || 08:50 |
|| અહીં '''General''' ટૅબ માં આપણે '''Generic Printer''' વિકલ્પ પસંદ કરીશું. | || અહીં '''General''' ટૅબ માં આપણે '''Generic Printer''' વિકલ્પ પસંદ કરીશું. | ||
|- | |- | ||
− | || | + | || 08:55 |
|| * આગળ,'''Range''' ફિલ્ડમાં, '''All''' '''Pages''' પસંદ કરો. | || * આગળ,'''Range''' ફિલ્ડમાં, '''All''' '''Pages''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 09:01 |
|| * '''Copies''' માં, આપણે '''1.''' પસંદ કરીશું. | || * '''Copies''' માં, આપણે '''1.''' પસંદ કરીશું. | ||
|- | |- | ||
− | || | + | || 09:04 |
|| '''Options ''' ટેબ પર ક્લિક કરો અને ''Ignore Scaling and Shrink To Fit Page Width''' પસંદ કરો. | || '''Options ''' ટેબ પર ક્લિક કરો અને ''Ignore Scaling and Shrink To Fit Page Width''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 09:10 |
|| '''Print''' ઉપર ક્લિક કરો. | || '''Print''' ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 09:12 |
|| જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. | || જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. | ||
|- | |- | ||
− | || | + | || 09:17 |
|| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે . આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા | || અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે . આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા | ||
|- | |- | ||
− | || | + | || 09:23 |
|| *'''બુકમાર્ક્સ''' | || *'''બુકમાર્ક્સ''' | ||
|- | |- | ||
− | || | + | || 09:24 |
||'''આપણે એ પણ શીખ્યા કે, કેવી રીતે: ''' બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ. | ||'''આપણે એ પણ શીખ્યા કે, કેવી રીતે: ''' બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ. | ||
|- | |- | ||
− | || | + | || 09:32 |
|| અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે . | || અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે . | ||
|- | |- | ||
− | || | + | || 09:35 |
||* નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો, | ||* નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો, | ||
|- | |- | ||
− | || | + | || 09:38 |
||* પાંચ નવી સાઇટ્સ પર જાઓ. | ||* પાંચ નવી સાઇટ્સ પર જાઓ. | ||
|- | |- | ||
− | || | + | || 09:41 |
||* તે બધાને બુકમાર્ક કરો. | ||* તે બધાને બુકમાર્ક કરો. | ||
|- | |- | ||
− | || | + | || 09:43 |
||* નવાં ફોલ્ડરમાં બધા બુકમાર્ક્સ સંગ્રહો. | ||* નવાં ફોલ્ડરમાં બધા બુકમાર્ક્સ સંગ્રહો. | ||
|- | |- | ||
− | || | + | || 09:47 |
||* ઉલટા મૂળાક્ષર ક્રમમાં બુકમાર્ક્સ ગોઠવો. | ||* ઉલટા મૂળાક્ષર ક્રમમાં બુકમાર્ક્સ ગોઠવો. | ||
|- | |- | ||
− | || | + | || 09:51 |
||* છેલ્લી બુકમાર્ક સાઇટ પર જાઓ. | ||* છેલ્લી બુકમાર્ક સાઇટ પર જાઓ. | ||
|- | |- | ||
− | || | + | || 09:55 |
||* પ્રિન્ટીંગ માટે વેબપૃષ્ઠ સુયોજિત કરો અને પ્રિન્ટ કરો. | ||* પ્રિન્ટીંગ માટે વેબપૃષ્ઠ સુયોજિત કરો અને પ્રિન્ટ કરો. | ||
|- | |- | ||
− | || | + | || 09:58 |
||* નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, | ||* નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, | ||
Revision as of 16:16, 11 July 2014
Time | Narration |
00:00 | 'મોઝીલા ફાયરફોક્સ માં 'બુકમાર્ક્સ અને પ્રિન્ટિંગ ગોઠવણી પરના આ સ્પોકન ટ્યુટોરિયલ મા તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે બુકમાર્ક્સ વિશે જાણીશું. |
00:11 | આપણે એ પણ શીખીશું, કે કેવી રીતે: બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ કરવું. |
00:18 | અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | ચાલો એક Firefox બ્રાઉઝર ખોલીએ. |
00:29 | મૂળભૂત રીતે yahoo હોમ પેજ ખુલે છે. |
00:32 | બુકમાર્ક્સ તમે જે પૃષ્ઠો વારંવાર ઉપયોગમાં લો છે તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે . |
00:37 | આપણે પહેલાંના ટ્યુટોરીયલ માં બુકમાર્ક્સ વિશે થોડુંક શીખ્યા હતા. |
00:42 | આપણે ત્યાં gmail માટે બુકમાર્ક ઉમેર્યું હતું. |
00:46 | ચાલો 'gmail' હોમ પેજ ખોલવા માટે આ પર ક્લિક કરીએ. |
00:50 | તમે 'Gmail હોમ પેજ' ઉપર નિર્દેશિત કરવામાં આવ્યા છે. |
00:53 | શું તમે 'Address બારમાં 'gmail અડ્રેસ ની જમણી બાજુ પર પીળા સ્ટાર ની નોંધ લો છો? |
00:59 | આ સૂચવે છે કે આ સાઇટ બુકમાર્ક થઇ છે. |
01:03 | તમે બુકમાર્ક નું નામ બદલવા અને તેને અલગ ફોલ્ડરમાં સંગ્રહિત કરવા માટે પણ સ્ટાર નો ઉપયોગ કરી શકો છો. |
01:09 | ચાલો 'gmail' નું નામ mygmailpage તરીકે બદલીએ અને MyNewBookmarks નામના ફોલ્ડરમાં સંગ્રહીએ. |
01:18 | આ 'Address' બાર માં, પીળા સ્ટાર પર ક્લિક કરો. |
01:22 | Edit This Bookmark સંવાદ બોક્સ દેખાય છે. |
01:25 | આ 'Name ફિલ્ડમાં,' 'mygmailpage' દાખલ કરો. |
01:29 | આ 'Folder' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Choose પસંદ કરો. |
01:34 | * 'Bookmarks' મેનુ પસંદ કરો અને 'New 'Folder પર ક્લિક કરો. |
01:39 | * New Folder બનાવવામાં આવે છે. |
01:41 | * આ ફોલ્ડર 'MyBookmarks' નામ દ્વારા બદલો. |
01:45 | Tags માં email ટાઇપ કરો. |
01:49 | * ટૅગ્સ બુકમાર્ક્સ વર્ગીકૃત કરવામાં આપણી મદદ કરે છે. |
01:52 | * તમે બુકમાર્ક સાથે સંખ્યાબંધ ટૅગ્સ સાંકળી શકો છો. |
1:55 | * ઉદાહરણ તરીકે, જ્યારે તમે એક શોપિંગ સાઇટ બુકમાર્ક કરો છો, |
01:58 | * તમે તેને શબ્દો, ભેટ, પુસ્તકો, અથવા રમકડાં સાથે ટૅગ કરી શકો છો. |
02:03 | Done ઉપર ક્લિક કરો. |
02:06 | * વૈકલ્પિક રીતે, તમે 'CTRL અને D કીઓ પણ દબાવી શકો છો |
02:09 | * પૃષ્ઠ બુકમાર્ક કરવા માટે. |
02:12 | Menu બારમાંથી, Bookmarks પર ક્લિક કરો. |
02:16 | MyBookMarks ફોલ્ડર Bookmarks મેનુમાં પ્રદર્શિત થાય છે. |
02:20 | ફોલ્ડર પર કર્સર મૂકો. |
02:23 | આ 'mygmailpage' બુકમાર્ક ત્યાં સંગ્રહાય છે. |
02:27 | હવે, 'Addressબાર માં , ટૅગ, 'ઇમેઇલ ટાઇપ કરો. |
02:31 | નોંધ લો કે સાઇટmygmailpage આ યાદીમાં પ્રથમ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવેલ છે. |
02:38 | તો, આપણે બુકમાર્ક નું નામ બદલ્યું, તેને અન્ય ફોલ્ડરમાં સંગ્રહ કર્યું અને ટેગની મદદથી સ્થિત કર્યું! |
02:45 | હવે, ચાલો 'www dot google dot com વેબસાઇટબુકમાર્ક કરીએ . |
02:53 | * અડ્રેસ બારમાં અડ્રેસ પસંદ કરો અને રદ કરો. |
02:56 | * હવે ટાઇપ કરો www dot google dot com |
03:01 | * Enter ડબાઓ . |
03:03 | હવે *,Address બારના જમણા ખૂણામાં, સ્ટાર પર ક્લિક કરો. |
03:08 | google વેબસાઇટ બુકમાર્ક થઇ છે. |
03:12 | * એ જ રીતે, ચાલો ચાર વધુ સાઇટ્સ બુકમાર્ક કરીએ Spoken Tutorial, Yahoo,Firefox Add-ons અને Ubuntu . |
03:36 | નોંધ લો કે આપણે આ બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ્યા નથી. |
03:40 | અને આપણે બનાવેલ બુકમાર્ક કેવી રીતે રદ કરવું? |
03:44 | તમે Edit This Bookmark સંવાદ બોક્સમાં Remove bookmark બટન ચોક્કસ પહેલાથી જ નોધ્યું હશે. |
03:50 | ચાલો www.google.com બુકમાર્ક રદ કરીએ. |
3:55 | Address બારમાં, www.google.com ટાઇપ કરો. પીળા સ્ટાર પર ક્લિક કરો. |
04:03 | Edit This Bookmark સંવાદ બોક્સમાંથી, Remove Bookmark બટન પર ક્લિક કરો. |
04:09 | * Menu બારમાંથી , Bookmarks and MyBookmarks' પર ક્લિક કરો. |
04:14 | * google બુકમાર્ક હવે Bookmark મેનુમાં દ્રશ્યમાન નથી. |
04:19 | તમે તમારા બનાવેલ બુકમાર્ક્સ કેવી રીતે એક્સેસ કરી શકો?
|
04:23 | તમે બુકમાર્ક્સ ઘણી રીતે ઍક્સેસ કરી શકો છો . |
04:26 | તમે બુકમાર્ક કરેલ સાઇટ ઍક્સેસ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે, Address bar માં નામ ટાઇપ કરો . |
04:33 | Address bar પર ક્લિક કરો, પ્રદર્શિત થયેલ અડ્રેસ પસંદ કરો અને તેને રદ કરો . |
04:39 | હવે, Address bar માં, અક્ષર G ટાઇપ કરો . |
04:43 | * નોંધ લો કે G સાથે શરૂ થનાર વેબસાઇટ્સ ની યાદી પ્રદર્શિત થાય છે. |
04:49 | * આ એ સાઇટો પણ છે જે તમે બુકમાર્ક, ટેગ, અને જોઈ હતી. |
04:55 | તમે Library વિંડોમાં તમારા બુકમાર્ક્સ જોઈ અને વ્યવસ્થિત પણ કરી શકો છો . |
05:00 | Menu બાર માંથી, Bookmarks પર ક્લિક કરો અને Show All Bookmarks પસંદ કરો. |
05:06 | Library વિન્ડો ખૂલે છે. |
05:09 | મૂળભૂત રીતે બધા બુકમાર્ક્સ જે તમે બનાવેલ છે તે આ Unsorted Bookmarks ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. |
05:16 | નોંધ લો કે Yahoo, Spoken Tutorial, Ubuntu અને FireFox Add-ons બુકમાર્ક્સ અંહિ યાદી થયેલ છે. |
05:24 | ધારો કે આપણે Bookmarks મેનુમાં Yahoo India બુકમાર્ક ઉમેરવા માંગીએ છીએ. |
05:29 | * પ્રથમ, ચાલો Library વિન્ડોને સ્ક્રીનની મધ્યમાં ખસેડીએ. |
05:34 | * હવે, આપણે મેનુ બાર અને વિકલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
05:39 | આ Unsorted' Bookmarks ફોલ્ડરમાંથી Yahoo બુકમાર્ક્સ પસંદ કરો. |
05:43 | * ડાબું માઉસ બટન દબાવો, અને 'બુકમાર્ક્સ' મેનુ માટે બુકમાર્ક ખેંચો. |
05:49 | * ખાતરી કરો કે કર્સર Bookmarks મેનુ પર છે. |
05:53 | Bookmark ' મેનુ વિસ્તરે છે. |
05:56 | મેનુ પર માઉસ પોઇન્ટર મૂકો અને ડાબું માઉસ બટન છોડો. |
06:01 | હવે Bookmark menu પર ક્લિક કરો. |
06:04 | Yahoo બુકમાર્ક હવે Bookmark મેનુ પર દેખાય છે. |
06:08 | Library વિન્ડોમાંથી બુકમાર્ક ખોલવા માટે, ફક્ત તેના પર બે વાર ક્લિક કરો. |
06:15 | હવે, ચાલો Library વિંડો બંધ કરીએ. |
06:19 | ફાયરફોક્સ તમને બુકમાર્ક્સને સૉર્ટ કરવા માટેની પરવાનગી પણ આપે છે. |
06:23 | ચાલો બુકમાર્ક્સને નામ દ્વારા સૉર્ટ કરીએ . |
06:26 | મેનુ બારમાંથી ,View પર ક્લિક કરો,Sidebar પસંદ કરો અને પછી Bookmarks પર ક્લિક કરો. |
06:32 | Bookmarks સાઇડબાર ડાબી પેનલમાં ખુલે છે. |
06:37 | ચાલો Google.com ફરી બુકમાર્ક કરીએ . |
06:42 | Bookmarks સાઇડબારમાંથી , Unsorted Bookmarks ફોલ્ડર પસંદ કરો અને તેના પર જમણું ક્લિક કરો. |
06:48 | Sort By Name પસંદ કરો . |
06:51 | બુકમાર્ક્સ નામ દ્વારા સૉર્ટ થયા છે. |
06:54 | તમે બુકમાર્ક્સ ફરીથી જાતે ગોઠવી પણ શકો છો. |
06:57 | Bookmarks સાઇડબારમાંથી,Bookmarks Menu ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. |
07:03 | આગળ, Unsorted Bookmarks ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. |
07:08 | Spoken Tutorial બુકમાર્ક ઉપર માઉસ ખસેડો |
07:12 | હવે, ડાબું માઉસ બટન દબાવો અને Bookmarks Sidebar અંદર Ubuntu and Free Software ફોલ્ડર સુધી સુધી બુકમાર્ક ખેંચો. |
07:22 | માઉસ બટન છોડો. |
07:25 | બુકમાર્ક Ubuntu and Free Software ફોલ્ડરમાં ખસેડવામાં આવે છે. |
07:30 | Bookmarks Sidebar તમે જે ફેરફારો કરો છો તે Bookmarks મેનુ માં પણ પ્રતિબિંબિત થાય છે. |
07:35 | તમે બુકમાર્ક્સ આપોઆપ પણ સૉર્ટ કરી શકો છો. |
07:39 | મેનુ બાર માંથી, Bookmarks ઉપર ક્લિક કરો અને Show all bookmarks પસંદ કરો. |
07:45 | Library વિન્ડો જે દેખાય છે, ડાબી પેનલમાં, Unsorted bookmarks પસંદ કરો. |
07:51 | હવે, ક્લિક કરો Views, Sort અને Sort by Added. |
07:57 | અડ્રેસ એ ક્રમમાં સોર્ટ થયા છે તે ક્રમમાં તેઓ બુકમાર્ક્સ થયા હતા. Close ઉપર ક્લિક કરો. |
08:04 | અંતે, ચાલો જાણીએ આ વેબપેજ કેવી રીતે પ્રિન્ટ કરવું. |
08:08 | પ્રથમ ચાલો આ વેબપેજ પ્રિન્ટીંગ માટે સુયોજિત કરીએ. |
08:12 | Firefox મેનુબારમાંથી, File ઉપર ક્લિક કરો અને Page Setup પસંદ કરો. |
08:17 | Page Setup સંવાદ બોક્સ દેખાય છે. |
08:21 | Paper Size A4 તરીકે પસંદ કરો. |
08:24 | Orientation Portrait. તરીકે પસંદ કરો. |
08:28 | Apply ઉપર ક્લિક કરો . |
08:30 | સુયોજનો કેવી રીતે લાગુ પડાયા છે તે ચકાસવા માટે, File ઉપર ક્લિક કરો અને Print Preview પસંદ કરો. |
08:36 | તમે પૃષ્ઠ ને બરાબર એ રીતે જુઓ છો જ્યારે તે પ્રિન્ટ થયેલ હશે. |
08:40 | બહાર નીકળવા માટે Close ઉપર ક્લિક કરો . |
08:42 | Firefox મેનુબારમાંથી,File ક્લિક કરો અને Print પસંદ કરો. |
08:47 | Print સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. |
08:50 | અહીં General ટૅબ માં આપણે Generic Printer વિકલ્પ પસંદ કરીશું. |
08:55 | * આગળ,Range ફિલ્ડમાં, All Pages પસંદ કરો. |
09:01 | * Copies માં, આપણે 1. પસંદ કરીશું. |
09:04 | Options ટેબ પર ક્લિક કરો અને Ignore Scaling and Shrink To Fit Page Width' પસંદ કરો. |
09:10 | Print ઉપર ક્લિક કરો. |
09:12 | જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. |
09:17 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે . આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
09:23 | *બુકમાર્ક્સ |
09:24 | આપણે એ પણ શીખ્યા કે, કેવી રીતે: બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ. |
09:32 | અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે . |
09:35 | * નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો, |
09:38 | * પાંચ નવી સાઇટ્સ પર જાઓ. |
09:41 | * તે બધાને બુકમાર્ક કરો. |
09:43 | * નવાં ફોલ્ડરમાં બધા બુકમાર્ક્સ સંગ્રહો. |
09:47 | * ઉલટા મૂળાક્ષર ક્રમમાં બુકમાર્ક્સ ગોઠવો. |
09:51 | * છેલ્લી બુકમાર્ક સાઇટ પર જાઓ. |
09:55 | * પ્રિન્ટીંગ માટે વેબપૃષ્ઠ સુયોજિત કરો અને પ્રિન્ટ કરો. |
09:58 | * નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, |
10:02 | * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:05 | *જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
10:10 | સ્પોકન ટ્યુટોરિયલો પ્રોજેક્ટ ટીમ |
10:11 | * સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:15 | * જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
10:18 | * વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
10:25 | *સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, |
10:29 | * જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:37 | *આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
10:40 | * http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:47 | *IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
10:52 | * જોડાવા બદલ આભાર. |