Difference between revisions of "Firefox/C3/Popups/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 4: Line 4:
  
 
|-
 
|-
||0:00
+
||00:00
 
||મોઝીલા ફાયરફોક્સમાં પોપ-અપ અને ઈમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.  
 
||મોઝીલા ફાયરફોક્સમાં પોપ-અપ અને ઈમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.  
  
 
|-
 
|-
||0:07
+
||00:07
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે, કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ (પસંદગીઓ)ને સુયોજિત કરવું
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે, કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ (પસંદગીઓ)ને સુયોજિત કરવું
  
 
|-
 
|-
||0:13
+
||00:13
 
||ટૂલબાર કસ્ટમાઈઝ કરવું.
 
||ટૂલબાર કસ્ટમાઈઝ કરવું.
  
 
|-
 
|-
||0:15
+
||00:15
 
||પોપ-અપ વિન્ડોવ્ઝ, અથવા પોપ-અપો, એ વિન્ડોવ્ઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે.
 
||પોપ-અપ વિન્ડોવ્ઝ, અથવા પોપ-અપો, એ વિન્ડોવ્ઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
||0:21
+
||00:21
 
||તે માપમાં અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી.
 
||તે માપમાં અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી.
  
 
|-
 
|-
||0:27
+
||00:27
 
||અમુક પોપ-અપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમા ખુલે છે, જ્યારે અન્ય (pop-unders) ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે.
 
||અમુક પોપ-અપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમા ખુલે છે, જ્યારે અન્ય (pop-unders) ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
||0:37
+
||00:37
 
||પોપ-અપ ખુબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો.
 
||પોપ-અપ ખુબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો.
  
 
|-
 
|-
||0:42
+
||00:42
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ.
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ.
  
 
|-
 
|-
||0:50
+
||00:50
 
||ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ.
 
||ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ.
  
 
|-
 
|-
||0:53
+
||00:53
 
||URL બારમાં, ચાલો ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરીએ
 
||URL બારમાં, ચાલો ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરીએ
  
 
|-
 
|-
||1:01
+
||01:01
 
||એન્ટર કી દબાવો.
 
||એન્ટર કી દબાવો.
  
 
|-
 
|-
||1:03
+
||01:03
 
||આ સાઈટ તમને બતાવશે કે પોપ-અપ શું છે.
 
||આ સાઈટ તમને બતાવશે કે પોપ-અપ શું છે.
  
 
|-
 
|-
||1:07
+
||01:07
 
||‘multi-popup test’ દર્શાવતી લીંક ઉપર ક્લિક કરો  
 
||‘multi-popup test’ દર્શાવતી લીંક ઉપર ક્લિક કરો  
  
 
|-
 
|-
||1:12
+
||01:12
 
||તમને 6 પોપ-અપ દેખાશે.
 
||તમને 6 પોપ-અપ દેખાશે.
  
 
|-
 
|-
||1:20
+
||01:20
 
||Back ઉપર ક્લિક કરો.
 
||Back ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
||1:22
+
||01:22
 
||બીજા 2 પોપ-અપ દ્રશ્યમાન થાય છે. જુઓ આ કેટલા કંટાળાજનક છે?
 
||બીજા 2 પોપ-અપ દ્રશ્યમાન થાય છે. જુઓ આ કેટલા કંટાળાજનક છે?
  
 
|-
 
|-
||1:28
+
||01:28
 
||ફાયરફોક્સ તમને પોપ-અપ અને પોપ-અંડર બંનેને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે. આ Edit અને પછી Preferences ઉપર ક્લિક કરીને કરી શકાય છે.  
 
||ફાયરફોક્સ તમને પોપ-અપ અને પોપ-અંડર બંનેને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે. આ Edit અને પછી Preferences ઉપર ક્લિક કરીને કરી શકાય છે.  
  
 
|-
 
|-
||1:37
+
||01:37
 
||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો.
 
||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||1:43
+
||01:43
 
||Preferences વિન્ડોમાં, Content ટેબ પર ક્લિક કરો.
 
||Preferences વિન્ડોમાં, Content ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||1:48
+
||01:48
 
||મૂળભૂત રીતે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે.
 
||મૂળભૂત રીતે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે.
  
 
|-
 
|-
||1:53
+
||01:53
 
||જો નથી, તો તમારે તે તપાસ કરવાની જરૂર છે.
 
||જો નથી, તો તમારે તે તપાસ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
||1:56
+
||01:56
 
||તેથી ફાયરફોક્સમાં પોપ-અપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રીય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી.
 
||તેથી ફાયરફોક્સમાં પોપ-અપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રીય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી.
  
 
|-
 
|-
||2:02
+
||02:02
 
||હવે તમે Close બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રીફ્રેન્સીઝ વિન્ડો બંધ કરી શકો છો.   
 
||હવે તમે Close બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રીફ્રેન્સીઝ વિન્ડો બંધ કરી શકો છો.   
  
 
|-
 
|-
||2:09
+
||02:09
 
||તમે એક્સેપ્શનો (અપવાદો) ને પણ પસંદ કરી શકો છો.
 
||તમે એક્સેપ્શનો (અપવાદો) ને પણ પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
||2:12
+
||02:12
 
||એક્સેપ્શનો એ એવી સાઈટો છે જેના પોપ-અપ તમારા દ્વારા સ્વીકાર્ય છે.
 
||એક્સેપ્શનો એ એવી સાઈટો છે જેના પોપ-અપ તમારા દ્વારા સ્વીકાર્ય છે.
  
 
|-
 
|-
||2:17
+
||02:17
 
||Edit અને પછી Preferences પર ક્લિક કરો.
 
||Edit અને પછી Preferences પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||2:20
+
||02:20
 
||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો.
 
||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||2:26
+
||02:26
 
||એક્સેપ્શનોને ઉમેરવા માટે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ ફીલ્ડની આગળ આવેલ Exceptions બટન પર ક્લિક કરો
 
||એક્સેપ્શનોને ઉમેરવા માટે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ ફીલ્ડની આગળ આવેલ Exceptions બટન પર ક્લિક કરો
  
 
|-
 
|-
||2:34
+
||02:34
 
||આ એક સંવાદ બોક્સ ખોલે છે.
 
||આ એક સંવાદ બોક્સ ખોલે છે.
  
 
|-
 
|-
||2:37
+
||02:37
 
||વેબસાઈટ ફીલ્ડનાં એડ્રેસમાં ‘w w w dot google dot com’ ટાઈપ કરો
 
||વેબસાઈટ ફીલ્ડનાં એડ્રેસમાં ‘w w w dot google dot com’ ટાઈપ કરો
  
 
|-
 
|-
||2:44
+
||02:44
 
||Allow બટન પર ક્લિક કરો.
 
||Allow બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||2:46
+
||02:46
 
||સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો
 
||સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો
  
 
|-
 
|-
||2:50
+
||02:50
 
||પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો.
 
||પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||2:55
+
||02:55
||હવે google.com સિવાયની, દરેક સાઈટોમાંથી પોપ-અપ અસ્વીકૃત થશે.
+
||હ0વે google.com સિવાયની, દરેક સાઈટોમાંથી પોપ-અપ અસ્વીકૃત થશે.
  
 
|-
 
|-
||3:01
+
||03:01
 
||હવે URL બારમાં, ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરો અને Enter દબાવો.
 
||હવે URL બારમાં, ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરો અને Enter દબાવો.
  
 
|-
 
|-
||3:09
+
||03:09
 
||‘multi-popup test’ લીંક ઉપર ક્લિક કરો.
 
||‘multi-popup test’ લીંક ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
||3:12
+
||03:12
 
||એક પણ પોપ-અપ દ્રશ્યમાન નથી થયું.
 
||એક પણ પોપ-અપ દ્રશ્યમાન નથી થયું.
  
 
|-
 
|-
||3:15
+
||03:15
 
||તમારું પોપ-અપ બ્લોકર અસરકારક છે!
 
||તમારું પોપ-અપ બ્લોકર અસરકારક છે!
  
 
|-
 
|-
||3:20
+
||03:20
 
||ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે.
 
||ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે.
  
 
|-
 
|-
||3:24
+
||03:24
 
||મોઝીલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડીંગ રોકવા માટે એક વિકલ્પ છે.
 
||મોઝીલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડીંગ રોકવા માટે એક વિકલ્પ છે.
  
 
|-
 
|-
||3:30
+
||03:30
 
||Edit અને પછી Preferences પર ક્લિક કરો.
 
||Edit અને પછી Preferences પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||3:33
+
||03:33
 
||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો
 
||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો
  
 
|-
 
|-
||3:39
+
||03:39
 
||પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો.
 
||પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો.
  
 
|-
 
|-
||3:44
+
||03:44
 
||Load images automatically ચેક બોક્સને નિષ્ક્રિય કરો.
 
||Load images automatically ચેક બોક્સને નિષ્ક્રિય કરો.
  
 
|-
 
|-
||3:49
+
||03:49
 
||સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો.
 
||સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||3:53
+
||03:53
 
||હવે, સર્ચબારમાં, ચાલો Flowers ટાઈપ કરીએ અને Enter કી દબાવીએ.
 
||હવે, સર્ચબારમાં, ચાલો Flowers ટાઈપ કરીએ અને Enter કી દબાવીએ.
  
 
|-
 
|-
||4:00
+
||04:00
 
||ગૂગલ હોમ પેજ માંથી, 'Images' ઉપર ક્લિક કરો
 
||ગૂગલ હોમ પેજ માંથી, 'Images' ઉપર ક્લિક કરો
  
 
|-
 
|-
||4:04
+
||04:04
 
||પ્રથમ ઈમેજ લીંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો .
 
||પ્રથમ ઈમેજ લીંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો .
  
 
|-
 
|-
||4:08
+
||04:08
 
||આપણે જોઈએ છીએ કે ઈમેજ લોડ નથી થતી.
 
||આપણે જોઈએ છીએ કે ઈમેજ લોડ નથી થતી.
  
 
|-
 
|-
||4:12
+
||04:12
 
||ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે મોઝીલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે.
 
||ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે મોઝીલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે.
  
 
|-
 
|-
||4:18
+
||04:18
 
||ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે મેનૂબારને.
 
||ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે મેનૂબારને.
  
 
|-
 
|-
||4:23
+
||04:23
 
||મેનૂબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો.
 
||મેનૂબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
||4:27
+
||04:27
 
||અને તેને અનચેક કરો.
 
||અને તેને અનચેક કરો.
  
Line 218: Line 218:
  
 
|-
 
|-
||4:30
+
||04:30
 
||મેનૂ બારને ફરીથી જોવા માટે ટૂલબારનાં ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો.
 
||મેનૂ બારને ફરીથી જોવા માટે ટૂલબારનાં ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
||4:36
+
||04:36
 
||હવે મેનૂ બાર વિકલ્પને ચેક કરો.
 
||હવે મેનૂ બાર વિકલ્પને ચેક કરો.
  
 
|-
 
|-
||4:40
+
||04:40
 
||ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે. ચાલો કેટલાક જોઈએ.
 
||ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે. ચાલો કેટલાક જોઈએ.
  
 
|-
 
|-
||4:46
+
||04:46
 
||ચાલો ટૂલબાર પર એક આઈકોન ઉમેરીએ, જે આપણને એક ક્લિક વડે વેબ પુષ્ઠને પ્રિંટ કરવાની પરવાનગી આપશે.
 
||ચાલો ટૂલબાર પર એક આઈકોન ઉમેરીએ, જે આપણને એક ક્લિક વડે વેબ પુષ્ઠને પ્રિંટ કરવાની પરવાનગી આપશે.
  
 
|-
 
|-
||4:54
+
||04:54
 
||ટૂલબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો.
 
||ટૂલબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
||4:58
+
||04:58
 
||Customize પર ક્લિક કરો.
 
||Customize પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||5:00
+
||05:00
 
||કસ્ટમાઈઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
 
||કસ્ટમાઈઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
||5:04
+
||05:04
 
||સંવાદ બોક્સ અંદર, તમને એક પ્રિંટ આઇકોન દેખાશે.
 
||સંવાદ બોક્સ અંદર, તમને એક પ્રિંટ આઇકોન દેખાશે.
  
 
|-
 
|-
||5:09
+
||05:09
 
||આઇકોનને ટૂલબાર ઉપર ડ્રેગ કરો.
 
||આઇકોનને ટૂલબાર ઉપર ડ્રેગ કરો.
  
 
|-
 
|-
||5:12
+
||05:12
 
||Done પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો.
 
||Done પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો.
  
 
|-
 
|-
||5:17
+
||05:17
 
||ટૂલબારમાં આવેલ પ્રિંટ આઇકોન પર ક્લિક કરો.
 
||ટૂલબારમાં આવેલ પ્રિંટ આઇકોન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||5:21
+
||05:21
 
||આ એક પ્રિંટ સંવાદ બોક્સ લાવે છે.
 
||આ એક પ્રિંટ સંવાદ બોક્સ લાવે છે.
  
 
|-
 
|-
||5:25
+
||05:25
 
||આપણે હમણાં પ્રિંટ ન કરીશું.
 
||આપણે હમણાં પ્રિંટ ન કરીશું.
  
 
|-
 
|-
||5:28
+
||05:28
 
||તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે Cancel પર ક્લિક કરો.
 
||તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે Cancel પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||5:32
+
||05:32
 
||તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ્દ પણ કરી શકો છો.
 
||તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ્દ પણ કરી શકો છો.
  
 
|-
 
|-
||5:35
+
||05:35
 
||આ કરવા માટે, ટૂલબાર પર જમણું ક્લિક કરી Customize પસંદ કરો.
 
||આ કરવા માટે, ટૂલબાર પર જમણું ક્લિક કરી Customize પસંદ કરો.
  
 
|-
 
|-
||5:40
+
||05:40
 
||Add new toolbar બટન પર ક્લિક કરો.
 
||Add new toolbar બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||5:44
+
||05:44
 
||નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો. ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ.
 
||નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો. ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ.
  
 
|-
 
|-
||5:50
+
||05:50
 
||OK બટન પર ક્લિક કરો.
 
||OK બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||5:53
+
||05:53
 
||હવે સેમ્પલ ટૂલબાર ઉપર, આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરો, Downloads કહો.
 
||હવે સેમ્પલ ટૂલબાર ઉપર, આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરો, Downloads કહો.
  
 
|-
 
|-
||6:01
+
||06:01
 
||બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો.  
 
||બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો.  
  
 
|-
 
|-
||6:04
+
||06:04
 
||ટૂલબારને રદ કરવા માટે, Restore Default set બટન પર ક્લિક કરો.
 
||ટૂલબારને રદ કરવા માટે, Restore Default set બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||6:10
+
||06:10
 
||કંટેંટ્સ એરીયા (સમાવિષ્ટ ક્ષેત્ર) ને વિસ્તૃત કરવા માટે, આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ.
 
||કંટેંટ્સ એરીયા (સમાવિષ્ટ ક્ષેત્ર) ને વિસ્તૃત કરવા માટે, આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ.
  
 
|-
 
|-
||6:16
+
||06:16
 
||Use Small icons શીર્ષક ધરાવતા ચેક બોક્સ પર ચેક કરો.
 
||Use Small icons શીર્ષક ધરાવતા ચેક બોક્સ પર ચેક કરો.
  
 
|-
 
|-
||6:22
+
||06:22
 
||સંવાદ બોક્સ બંધ કરવા માટે Done પર ક્લિક કરો.
 
||સંવાદ બોક્સ બંધ કરવા માટે Done પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||6:27
+
||06:27
 
||આપણે જોઈએ છીએ કે આઈકોનોનું માપ નાનું બની ગયું છે.
 
||આપણે જોઈએ છીએ કે આઈકોનોનું માપ નાનું બની ગયું છે.
  
 
|-
 
|-
||6:32
+
||06:32
 
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
||6:36
+
||06:36
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ સુયોજિત કરવું
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ સુયોજિત કરવું
  
 
|-
 
|-
||6:41
+
||06:41
 
||ટૂલબાર કસ્ટમાઈઝ કરવું
 
||ટૂલબાર કસ્ટમાઈઝ કરવું
  
 
|-
 
|-
||6:43
+
||06:43
 
||અહીં તમારા માટે એક એસાઈનમેંટ છે.
 
||અહીં તમારા માટે એક એસાઈનમેંટ છે.
  
 
|-
 
|-
||6:46
+
||06:46
 
||એક નવી મોઝીલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. www.yahoo.com સિવાયનાં બધાજ પોપ-અપ ને અવરોધો. એક બૂકમાર્ક ટૂલબાર દાખલ કરો.
 
||એક નવી મોઝીલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. www.yahoo.com સિવાયનાં બધાજ પોપ-અપ ને અવરોધો. એક બૂકમાર્ક ટૂલબાર દાખલ કરો.
  
 
|-
 
|-
||6:59
+
||06:59
 
||નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ
 
||નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ
  
 
|-
 
|-
||7:02
+
||07:02
 
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે.  
 
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે.  
  
 
|-
 
|-
||7:05
+
||07:05
 
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
 
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
  
 
|-
 
|-
||7:10
+
||07:10
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
||7:15
+
||07:15
 
||જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
 
||જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
  
 
|-
 
|-
||7:18
+
||07:18
 
||વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો
 
||વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
||7:25
+
||07:25
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,
  
 
|-
 
|-
||7:29
+
||07:29
 
||જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
||જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
||7:38
+
||07:38
 
||આ મિશન વિશે વધુ જાણકારી http://spoken-tutorial.org/NMEICT-Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
 
||આ મિશન વિશે વધુ જાણકારી http://spoken-tutorial.org/NMEICT-Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
||7:48
+
||07:48
 
||IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
 
||IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
  
 
જોડાવા બદ્દલ આભાર.
 
જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 16:11, 11 July 2014

Time Narration
00:00 મોઝીલા ફાયરફોક્સમાં પોપ-અપ અને ઈમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે, કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ (પસંદગીઓ)ને સુયોજિત કરવું
00:13 ટૂલબાર કસ્ટમાઈઝ કરવું.
00:15 પોપ-અપ વિન્ડોવ્ઝ, અથવા પોપ-અપો, એ વિન્ડોવ્ઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે.
00:21 તે માપમાં અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી.
00:27 અમુક પોપ-અપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમા ખુલે છે, જ્યારે અન્ય (pop-unders) ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે.
00:37 પોપ-અપ ખુબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો.
00:42 આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ.
00:50 ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ.
00:53 URL બારમાં, ચાલો ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરીએ
01:01 એન્ટર કી દબાવો.
01:03 આ સાઈટ તમને બતાવશે કે પોપ-અપ શું છે.
01:07 ‘multi-popup test’ દર્શાવતી લીંક ઉપર ક્લિક કરો
01:12 તમને 6 પોપ-અપ દેખાશે.
01:20 Back ઉપર ક્લિક કરો.
01:22 બીજા 2 પોપ-અપ દ્રશ્યમાન થાય છે. જુઓ આ કેટલા કંટાળાજનક છે?
01:28 ફાયરફોક્સ તમને પોપ-અપ અને પોપ-અંડર બંનેને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે. આ Edit અને પછી Preferences ઉપર ક્લિક કરીને કરી શકાય છે.
01:37 વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો.
01:43 Preferences વિન્ડોમાં, Content ટેબ પર ક્લિક કરો.
01:48 મૂળભૂત રીતે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે.
01:53 જો નથી, તો તમારે તે તપાસ કરવાની જરૂર છે.
01:56 તેથી ફાયરફોક્સમાં પોપ-અપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રીય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી.
02:02 હવે તમે Close બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રીફ્રેન્સીઝ વિન્ડો બંધ કરી શકો છો.
02:09 તમે એક્સેપ્શનો (અપવાદો) ને પણ પસંદ કરી શકો છો.
02:12 એક્સેપ્શનો એ એવી સાઈટો છે જેના પોપ-અપ તમારા દ્વારા સ્વીકાર્ય છે.
02:17 Edit અને પછી Preferences પર ક્લિક કરો.
02:20 વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો.
02:26 એક્સેપ્શનોને ઉમેરવા માટે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ ફીલ્ડની આગળ આવેલ Exceptions બટન પર ક્લિક કરો
02:34 આ એક સંવાદ બોક્સ ખોલે છે.
02:37 વેબસાઈટ ફીલ્ડનાં એડ્રેસમાં ‘w w w dot google dot com’ ટાઈપ કરો
02:44 Allow બટન પર ક્લિક કરો.
02:46 સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો
02:50 પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો.
02:55 હ0વે google.com સિવાયની, દરેક સાઈટોમાંથી પોપ-અપ અસ્વીકૃત થશે.
03:01 હવે URL બારમાં, ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરો અને Enter દબાવો.
03:09 ‘multi-popup test’ લીંક ઉપર ક્લિક કરો.
03:12 એક પણ પોપ-અપ દ્રશ્યમાન નથી થયું.
03:15 તમારું પોપ-અપ બ્લોકર અસરકારક છે!
03:20 ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે.
03:24 મોઝીલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડીંગ રોકવા માટે એક વિકલ્પ છે.
03:30 Edit અને પછી Preferences પર ક્લિક કરો.
03:33 વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો
03:39 પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો.
03:44 Load images automatically ચેક બોક્સને નિષ્ક્રિય કરો.
03:49 સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો.
03:53 હવે, સર્ચબારમાં, ચાલો Flowers ટાઈપ કરીએ અને Enter કી દબાવીએ.
04:00 ગૂગલ હોમ પેજ માંથી, 'Images' ઉપર ક્લિક કરો
04:04 પ્રથમ ઈમેજ લીંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો .
04:08 આપણે જોઈએ છીએ કે ઈમેજ લોડ નથી થતી.
04:12 ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે મોઝીલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે.
04:18 ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે મેનૂબારને.
04:23 મેનૂબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો.
04:27 અને તેને અનચેક કરો.

બસ એટલું જ!

04:30 મેનૂ બારને ફરીથી જોવા માટે ટૂલબારનાં ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો.
04:36 હવે મેનૂ બાર વિકલ્પને ચેક કરો.
04:40 ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે. ચાલો કેટલાક જોઈએ.
04:46 ચાલો ટૂલબાર પર એક આઈકોન ઉમેરીએ, જે આપણને એક ક્લિક વડે વેબ પુષ્ઠને પ્રિંટ કરવાની પરવાનગી આપશે.
04:54 ટૂલબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો.
04:58 Customize પર ક્લિક કરો.
05:00 કસ્ટમાઈઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:04 સંવાદ બોક્સ અંદર, તમને એક પ્રિંટ આઇકોન દેખાશે.
05:09 આઇકોનને ટૂલબાર ઉપર ડ્રેગ કરો.
05:12 Done પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો.
05:17 ટૂલબારમાં આવેલ પ્રિંટ આઇકોન પર ક્લિક કરો.
05:21 આ એક પ્રિંટ સંવાદ બોક્સ લાવે છે.
05:25 આપણે હમણાં પ્રિંટ ન કરીશું.
05:28 તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે Cancel પર ક્લિક કરો.
05:32 તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ્દ પણ કરી શકો છો.
05:35 આ કરવા માટે, ટૂલબાર પર જમણું ક્લિક કરી Customize પસંદ કરો.
05:40 Add new toolbar બટન પર ક્લિક કરો.
05:44 નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો. ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ.
05:50 OK બટન પર ક્લિક કરો.
05:53 હવે સેમ્પલ ટૂલબાર ઉપર, આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરો, Downloads કહો.
06:01 બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો.
06:04 ટૂલબારને રદ કરવા માટે, Restore Default set બટન પર ક્લિક કરો.
06:10 કંટેંટ્સ એરીયા (સમાવિષ્ટ ક્ષેત્ર) ને વિસ્તૃત કરવા માટે, આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ.
06:16 Use Small icons શીર્ષક ધરાવતા ચેક બોક્સ પર ચેક કરો.
06:22 સંવાદ બોક્સ બંધ કરવા માટે Done પર ક્લિક કરો.
06:27 આપણે જોઈએ છીએ કે આઈકોનોનું માપ નાનું બની ગયું છે.
06:32 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:36 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ સુયોજિત કરવું
06:41 ટૂલબાર કસ્ટમાઈઝ કરવું
06:43 અહીં તમારા માટે એક એસાઈનમેંટ છે.
06:46 એક નવી મોઝીલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. www.yahoo.com સિવાયનાં બધાજ પોપ-અપ ને અવરોધો. એક બૂકમાર્ક ટૂલબાર દાખલ કરો.
06:59 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ
07:02 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે.
07:05 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
07:15 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
07:18 વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો
07:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,
07:29 જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:38 આ મિશન વિશે વધુ જાણકારી http://spoken-tutorial.org/NMEICT-Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
07:48 IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble