Difference between revisions of "Scilab/C2/Scripts-and-Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 32: | Line 32: | ||
|- | |- | ||
| 00.42 | | 00.42 | ||
− | | .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ | + | | .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે |
|- | |- | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
| 02.03 | | 02.03 | ||
− | |ફાઈલ પસંદ કરો અને Open | + | |ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02.10 | | 02.10 | ||
− | |તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા helloworld.sce તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો. | + | |તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા''' helloworld.sce''' તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો. |
|- | |- | ||
| 02.20 | | 02.20 | ||
− | |સાઈલેબ એડિટર મેનુ બારમાં Execute બટન પર જાઓ અને ચલાવો અને Load into Scilab વિકલ્પ પસંદ કરો. | + | |સાઈલેબ એડિટર મેનુ બારમાં '''Execute''' બટન પર જાઓ અને ચલાવો અને '''Load into Scilab''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
|02.49 | |02.49 | ||
− | |હવે a ની વેલ્યુ 1 થી બદલો. | + | |હવે '''a''' ની વેલ્યુ '''1''' થી બદલો. |
|- | |- | ||
|02.55 | |02.55 | ||
− | |એડિટરમાં, File મેનુ પર જાઓ, અને Save ઉપર ક્લિક કરો. | + | |એડિટરમાં, '''File''' મેનુ પર જાઓ, અને '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 03.02 | | 03.02 | ||
− | |આપણે exec આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો: | + | |આપણે '''exec''' આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો: |
|- | |- | ||
| 03.12 | | 03.12 | ||
− | |exec કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં helloworld.sce માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો. | + | |'''exec''' કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં '''helloworld.sce''' માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો. |
|- | |- | ||
Line 112: | Line 112: | ||
|- | |- | ||
| 03.39 | | 03.39 | ||
− | |ફન્કશન ડેફીનેશન function કીવર્ડ સાથે શરૂ થાય છે અને endfunction કીવર્ડ સાથે અંત થાય છે. | + | |ફન્કશન ડેફીનેશન '''function''' કીવર્ડ સાથે શરૂ થાય છે અને '''endfunction''' કીવર્ડ સાથે અંત થાય છે. |
|- | |- | ||
| 03.46 | | 03.46 | ||
− | |મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી function.sci માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે. | + | |મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી '''function.sci''' માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે. |
|- | |- | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
| 04.08 | | 04.08 | ||
− | |અહીં radians2degrees ફન્કશન નામ માં degrees આઉટપુટ પેરામિટર છે, | + | |અહીં '''radians2degrees''' ફન્કશન નામ માં '''degrees''' આઉટપુટ પેરામિટર છે, |
|- | |- | ||
| 04.21 | | 04.21 | ||
− | |અને radians ઈનપુટ પેરામિટર છે. | + | |અને '''radians''' ઈનપુટ પેરામિટર છે. |
|- | |- | ||
| 04.26 | | 04.26 | ||
− | |હું Execute મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ. | + | |હું '''Execute''' મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ. |
|- | |- | ||
Line 144: | Line 144: | ||
|- | |- | ||
| 04.44 | | 04.44 | ||
− | |તે exec આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે. | + | |તે '''exec''' આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે. |
|- | |- | ||
Line 156: | Line 156: | ||
|- | |- | ||
| 05.02 | | 05.02 | ||
− | |હવે ચાલો radians2degrees of %pi/2 અને radians2degrees of (%pi/4) ની વેલ્યુઝ શોધીએ. | + | |હવે ચાલો radians2degrees of''' %pi/2''' અને '''radians2degrees of (%pi/4)''' ની વેલ્યુઝ શોધીએ. |
|- | |- | ||
| 05.17 | | 05.17 | ||
− | |percent pi/2 અને radians2degrees percent pi by 4 (%pi/4) | + | |'''percent pi/2''' અને radians2degrees percent pi by '''4 (%pi/4) |
+ | ''' | ||
|- | |- | ||
Line 176: | Line 177: | ||
|- | |- | ||
| 05.51 | | 05.51 | ||
− | |અહીં તમે જોઈ શકો છો polar2rect ફન્કશનમાં x અને y આઉટપુટ પેરામીટર છે અને r અને થીટા ઇનપુટ પેરામીટર છે . | + | |અહીં તમે જોઈ શકો છો '''polar2rect''' ફન્કશનમાં '''x''' અને '''y''' આઉટપુટ પેરામીટર છે અને ''' r''' અને થીટા ઇનપુટ પેરામીટર છે . |
|- | |- | ||
Line 189: | Line 190: | ||
|- | |- | ||
| 06.31 | | 06.31 | ||
− | | તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ polar2rect કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ. | + | | તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ ''' polar2rect''' કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ. |
|- | |- | ||
Line 197: | Line 198: | ||
|- | |- | ||
| 07.29 | | 07.29 | ||
− | |સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ .sci ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો. | + | |સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ '''.sci''' ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો. |
|- | |- | ||
| 07.38 | | 07.38 | ||
− | |આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના endfunction કીવર્ડ સાથે અંત થાય છે | + | |આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના '''endfunction''' કીવર્ડ સાથે અંત થાય છે |
|- | |- | ||
Line 213: | Line 214: | ||
|- | |- | ||
| 08.10 | | 08.10 | ||
− | |ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે help global ટાઇપ કરો. | + | |ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે '''help global''' ટાઇપ કરો. |
|- | |- | ||
| 08.18 | | 08.18 | ||
− | |નોંધ લો કે કોઈપણ વેરિયેબલ | + | |નોંધ લો કે કોઈપણ વેરિયેબલ નિહાળવામાં અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો ''' disp''' જરૂરી છે. |
|- | |- | ||
Line 225: | Line 226: | ||
|- | |- | ||
| 08.34 | | 08.34 | ||
− | |disp સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો. | + | |'''disp''' સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો. |
|- | |- | ||
| 08.38 | | 08.38 | ||
− | |Inline Functions: | + | |'''Inline Functions:''' |
|- | |- | ||
Line 237: | Line 238: | ||
|- | |- | ||
| 08.46 | | 08.46 | ||
− | |ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ 'deff ' આદેશનો ઉપયોગ દ્વારા છે | + | |ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ ''''deff '''' આદેશનો ઉપયોગ દ્વારા છે |
|- | |- | ||
Line 245: | Line 246: | ||
|- | |- | ||
| 09.02 | | 09.02 | ||
− | |આ deff() ફન્કશન ની મદદથી કરી શકાય છે. | + | |આ '''deff()''' ફન્કશન ની મદદથી કરી શકાય છે. |
|- | |- | ||
Line 253: | Line 254: | ||
|- | |- | ||
| 09.10 | | 09.10 | ||
− | |પ્રથમ સ્ટ્રીંગ કામ કરવા માટે | + | |પ્રથમ સ્ટ્રીંગ કામ કરવા માટે ઇન્ટરફેસ વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે. |
|- | |- | ||
| 09.19 | | 09.19 | ||
− | |deff આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે. | + | |'''deff''' આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે. |
|- | |- | ||
| 09.26 | | 09.26 | ||
− | |execute મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે deff આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી. | + | |'''execute''' મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે '''deff''' આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી. |
|- | |- | ||
Line 269: | Line 270: | ||
|- | |- | ||
| 09.41 | | 09.41 | ||
− | |હું inline.sci ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે. | + | |હું '''inline.sci''' ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે. |
|- | |- | ||
Line 281: | Line 282: | ||
|- | |- | ||
| 10.13 | | 10.13 | ||
− | |આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને degrees2radians of 90 અને degrees2radians of 45 ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું. | + | |આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને '''degrees2radians of 90''' અને '''degrees2radians of 45''' ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું. |
|- | |- | ||
Line 289: | Line 290: | ||
|- | |- | ||
| 11.00 | | 11.00 | ||
− | |આ ફન્કશનનું | + | |આ ફન્કશનનું રિકર્સિવ કૉલિંગ છે. |
Line 302: | Line 303: | ||
|- | |- | ||
| 11.14 | | 11.14 | ||
− | |અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે SCE ફાઇલ ફોર્મેટ અને SCI ફાઈલ ફોર્મેટ. | + | |અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે '''SCE''' ફાઇલ ફોર્મેટ અને '''SCI''' ફાઈલ ફોર્મેટ. |
|- | |- | ||
| 11.23 | | 11.23 | ||
− | |.sce ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે. | + | |'''.sce''' ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે. |
|- | |- | ||
| 11.35 | | 11.35 | ||
− | |તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે EXEC આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે. | + | |તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે '''EXEC''' આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે. |
|- | |- | ||
| 11.52 | | 11.52 | ||
− | |.sci એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે. | + | |'''.sci''' એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે. |
|- | |- | ||
| 12.00 | | 12.00 | ||
− | | .sci ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે. | + | | '''.sci''' ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે. |
|- | |- | ||
Line 335: | Line 336: | ||
|- | |- | ||
| 12.33 | | 12.33 | ||
− | |આ સ્પોકન ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | + | |આ સ્પોકન ટ્યુટોરીયલ '''Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE)''' દ્વારા બનાવવામાં આવ્યું છે. |
|- | |- | ||
| 12.40 | | 12.40 | ||
− | |FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી http://fossee.in અથવા [1] માંથી મેળવી શકાય છે | + | |'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ માહિતી '''http://fossee.in''' અથવા [1] માંથી મેળવી શકાય છે |
|- | |- | ||
Line 347: | Line 348: | ||
|- | |- | ||
| 12.56 | | 12.56 | ||
− | |વધુ માહિતી માટે,, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro | + | |વધુ માહિતી માટે,, '''visit: http://spoken-tutorial.org/NMEICT-Intro |
− | + | ''' | |
|- | |- | ||
| 13.06 | | 13.06 |
Revision as of 17:35, 10 July 2014
Time | Narration
|
00.01 | સાઈલેબ સાથે સ્ક્રિપ્ટો અને ફ્ન્ક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.06 | સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ્સ માટે સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ કરીએ. |
00.12 | જયારે ઘણાબધા આદેશો એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તે સ્ટેટમેન્ટ સાઈલેબ એડિટરમાં ફાઇલમાં લખવું વધુ અનુકૂળ હોઈ શકે છે. |
00.21 | આ સ્ક્રિપ્ટ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે. |
00.24 | આવી સ્ક્રિપ્ટ ફાઈલમાં લખાયેલ આદેશો એક્ઝીક્યુટ કરવા માટે, સ્ક્રિપ્ટ ફાઈલનું નામ સાથે exec ફન્કશનનો ઉપયોગ કરી શકાય છે. |
00.34 | સામાન્ય રીતે તેના કન્ટેન્ટ પર આધાર રાખી આ ફાઈલનું એક્સ્ટેંશન .sce અથવા .sci હોય છે. |
00.42 | .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે |
00.51 | આ ફાઈલો એક્ઝીક્યુટ કરવાથી, સાઈલેબ ઇન્વાયરન્મન્ટમાં ફ્ન્ક્શન્સ લોડ થાય છે (પરંતુ તેમને એક્ઝીક્યુટ નથી કરતા) જ્યારે |
01.00 | .sce એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે |
01.08 | યાદ રાખો કે .sce અને .sci તરીકે એક્સ્ટેંશનના નામકરણ રુપાંતરણ માટે નિયમો નથી, પરંતુ રુપાંતરણ સાઈલેબ સમુદાય દ્વારા અનુસરવામાં આવે છે. |
01.21 | ચાલો કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલીએ. |
01.27 | કમાંડ પ્રોમ્પ્ટ પર pwd આદેશ ટાઇપ કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસો. |
01.35 | સાઈલેબ કન્સોલ વિન્ડોના ટાસ્કબાર પર જાઓ અને સાઈલેબ એડિટર ખોલવા માટે editor વિકલ્પ પર ક્લિક કરો |
01.49 | મેં પહેલેથી જ ફાઈલમાં આદેશો લખ્યા છે અને helloworld.sce તરીકે સંગ્રહ કરી છે, તેથી હું Open a file શૉર્ટકટ આઈકોનનો ઉપયોગ કરીને તે ફાઇલ ખોલીશ. |
02.03 | ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
02.10 | તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા helloworld.sce તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો. |
02.20 | સાઈલેબ એડિટર મેનુ બારમાં Execute બટન પર જાઓ અને ચલાવો અને Load into Scilab વિકલ્પ પસંદ કરો. |
02.29 | આ સાઈલેબ કન્સોલ માં ફાઇલને લોડ કરશે. |
02.34 | કન્સોલ પર ફાઈલ લોડ કર્યા પછી સ્ક્રિપ્ટ તમે જુઓ છો તે પ્રમાણે આઉટપુટ આપે છે: |
02.43 | તે આદેશો અને સંબંધિત આદેશો માટે પરિણામી આઉટપુટ બંને સમાવે છે. |
02.49 | હવે a ની વેલ્યુ 1 થી બદલો. |
02.55 | એડિટરમાં, File મેનુ પર જાઓ, અને Save ઉપર ક્લિક કરો. |
03.02 | આપણે exec આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો: |
03.12 | exec કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં helloworld.sce માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો. |
03.31 | સ્ક્રિપ્ટ ફાઈલ exec ફન્કશનના ઉપયોગ સાથે સમાન આઉટપુટ આપે છે. |
03.37 | ચાલો હવે ફ્ન્કશ્ન્સ વિશે વાત કરીએ: |
03.39 | ફન્કશન ડેફીનેશન function કીવર્ડ સાથે શરૂ થાય છે અને endfunction કીવર્ડ સાથે અંત થાય છે. |
03.46 | મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી function.sci માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે. |
03.57 | હું તે ફાઈલ ખોલીશ. |
04.03 | તમે જોઈ શકો છો ફન્કશન અહીં વ્યાખ્યાયિત થયેલ છે. |
04.08 | અહીં radians2degrees ફન્કશન નામ માં degrees આઉટપુટ પેરામિટર છે, |
04.21 | અને radians ઈનપુટ પેરામિટર છે. |
04.26 | હું Execute મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ. |
04.40 | ફન્કશન હવે સાઈલેબ કન્સોલમાં લોડ થયું છે. |
04.44 | તે exec આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે. |
04.47 | ફન્કશન લોડ થઈ જાય, પછી તે ચોક્કસ આર્ગ્યુંમેન્ટ પાસ કર્યા દ્વારા અન્ય સાઈલેબ ફન્કશનની જેમ કોલ કરી શકાય છે. |
04.56 | પરસેન્ટ સાઇનની મનથી નોંધ લો અને તેના ઉપયોગના કારણ યાદ કરો. |
05.02 | હવે ચાલો radians2degrees of %pi/2 અને radians2degrees of (%pi/4) ની વેલ્યુઝ શોધીએ. |
05.17 | percent pi/2 અને radians2degrees percent pi by 4 (%pi/4)
|
05.28 | હવે આપણે એક કરતાં વધુ ઇનપુટ અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ સાથે ફન્કશન જોઈશું. |
05.33 | આ ફન્કશન ઇનપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ લે છે અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે લંબચોરસ કોઓર્ડિનેટ્સ આપે છે. |
05.44 | મેં પહેલેથી ટાઇપ કરેલ ફાઇલ ખોલીશ. |
05.51 | અહીં તમે જોઈ શકો છો polar2rect ફન્કશનમાં x અને y આઉટપુટ પેરામીટર છે અને r અને થીટા ઇનપુટ પેરામીટર છે . |
06.06 | હું exec વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
|
06.21 | ફન્કશન લોડ થઈ જાય, પછી આપણે ફન્કશન કોલ કરવાની જરૂર છે. આ ફન્કશનમાં બે ઇનપુટ આર્ગ્યુંમેન્ટ અને બે આઉટપુટ આર્ગ્યુંમેન્ટ જરૂરી છે. |
06.31 | તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ polar2rect કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ. |
07.25 | તમે x1 અને y1 ની વેલ્યુ જોશો. |
07.29 | સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ .sci ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો. |
07.38 | આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના endfunction કીવર્ડ સાથે અંત થાય છે |
07.55 | આ લક્ષણનો લાભ એ છે કે આપણે અલગ અલગ ફન્કશનમાં સમાન ચલ નામોનો ઉપયોગ કરી શકીએ છીએ. |
08.05 | આપણે ગ્લોબલ વિકલ્પ ન વાપરીએ ત્યાં સુધી આ વેરીયેબલો મિશ્ર ન થશે. |
08.10 | ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે help global ટાઇપ કરો. |
08.18 | નોંધ લો કે કોઈપણ વેરિયેબલ નિહાળવામાં અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો disp જરૂરી છે. |
08.26 | ફન્કશન ફાઈલની અંદર, તમે સ્ટેટમેન્ટના અંતમાં અર્ધવિરામ (;) મૂકી તેની અસર તપાસી શકો છો. |
08.34 | disp સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો. |
08.38 | Inline Functions: |
08.39 | ફ્ન્ક્શનો કોડ સેગમેન્ટો છે જે સારી રીતે વ્યાખ્યાયિત કરેલ ઇનપુટ અને આઉટપુટ તેમજ લોકલ વેરીયેબલો હોય છે. |
08.46 | ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ 'deff ' આદેશનો ઉપયોગ દ્વારા છે |
08.53 | સાઈલેબ ઇનલાઇન ફન્કશન બનાવવા માટે પરવાનગી આપે છે અને તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જયારે ફન્કશનની બોડી ટુકી હોય. |
09.02 | આ deff() ફન્કશન ની મદદથી કરી શકાય છે. |
09.07 | તે બે સ્ટ્રીંગ પેરામીટર લે છે. |
09.10 | પ્રથમ સ્ટ્રીંગ કામ કરવા માટે ઇન્ટરફેસ વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે. |
09.19 | deff આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે. |
09.26 | execute મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે deff આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી. |
09.34 | આ ખ્યાલ સમજાવવા માટે એક ઉદાહરણ જોઈએ: |
09.41 | હું inline.sci ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે. |
09.51 | હું એડિટર વિન્ડોનું માપ બદલીશ. |
09.57 | પહેલાં સૂચવ્યા મુજબ પ્રથમ સ્ટ્રીંગ ફન્કશન ડીક્લેરેશન વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટ વ્યાખ્યાયિત કરે છે. |
10.13 | આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને degrees2radians of 90 અને degrees2radians of 45 ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું. |
10.54 | ફંક્શન, માત્ર પોતાની અંદરના અન્ય ફ્ન્ક્શનોને નહી, પરંતુ પોતાને પણ કોલ કરે છે. |
11.00 | આ ફન્કશનનું રિકર્સિવ કૉલિંગ છે.
|
11.03 | ઉદાહરણ તરીકે, જયારે ઈન્ટીજરની ફેક્ટોરિયલ ગણતરી માટે ફન્કશન લખી રહ્યા હોય. |
11.10 | ચાલો સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ પર ચર્ચા કરીએ: |
11.14 | અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે SCE ફાઇલ ફોર્મેટ અને SCI ફાઈલ ફોર્મેટ. |
11.23 | .sce ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે. |
11.35 | તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે EXEC આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે. |
11.52 | .sci એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે. |
12.00 | .sci ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે. |
12.20 | અહીં સાઈલેન અંદર સ્ક્રિપ્સ અને ફ્ન્ક્શન્સ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12.25 | અહીં સાઈલેબમાં ઘણા અન્ય ફ્ન્ક્શન્સ છે જે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોઈશું. |
12.31 | સાઈલેબ લીંક જોતા રહો.
|
12.33 | આ સ્પોકન ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
12.40 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી http://fossee.in અથવા [1] માંથી મેળવી શકાય છે |
12.50 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન ધ્વારા આધારભૂત છે |
12.56 | વધુ માહિતી માટે,, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro
|
13.06 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
13.10 | જોડવા બદલ આભાર. |