Difference between revisions of "Scilab/C2/Vector-Operations/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 111: | Line 111: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:37 |
| | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે '''q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો. | | | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે '''q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો. | ||
Line 117: | Line 117: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:54 |
| | આપણે વેક્ટરની લંબાઈ '''length of p''' આદેશ દ્વારા અને '''enter''' દબાવીને શોધી શકીએ છીએ | | | આપણે વેક્ટરની લંબાઈ '''length of p''' આદેશ દ્વારા અને '''enter''' દબાવીને શોધી શકીએ છીએ | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:03 |
| |વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે | | |વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:08 |
| | બે વેક્ટરોનો સરવાળો: | | | બે વેક્ટરોનો સરવાળો: | ||
Line 134: | Line 134: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:11 |
| | બે વેક્ટરોની બાદબાકી અને એ પ્રમાણે ક્રમશ. | | | બે વેક્ટરોની બાદબાકી અને એ પ્રમાણે ક્રમશ. | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:15 |
| | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાય છે. | | | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાય છે. | ||
Line 148: | Line 148: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:28 |
| | આપણે '''p-transpose times q''' ગણતરી કરી શકીએ છીએ: | | | આપણે '''p-transpose times q''' ગણતરી કરી શકીએ છીએ: | ||
Line 154: | Line 154: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:35 |
| | '''p times q-transpose''' આદેશ સ્કેલર આપે છે: | | | '''p times q-transpose''' આદેશ સ્કેલર આપે છે: | ||
Line 160: | Line 160: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:44 |
| | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો | | | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:51 |
| |હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું. | | |હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું. | ||
Line 172: | Line 172: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:56 |
| |મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું | | |મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:04 |
| |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને '''2 બાય 3 મેટ્રીક્સ P''' વ્યાખ્યાયિત કરીએ. | | |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને '''2 બાય 3 મેટ્રીક્સ P''' વ્યાખ્યાયિત કરીએ. | ||
Line 183: | Line 183: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:27 |
| | નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે. | | | નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે. | ||
Line 189: | Line 189: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:32 |
| | યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ છે. | | | યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ છે. | ||
Line 195: | Line 195: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:35 |
| | અહીં વેરીએબલ '''P''' મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. | | | અહીં વેરીએબલ '''P''' મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. | ||
Line 201: | Line 201: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:40 |
| | જે નાના '''p''' કરતા જુદું છે જે વેક્ટર હતું. | | | જે નાના '''p''' કરતા જુદું છે જે વેક્ટર હતું. | ||
Line 207: | Line 207: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:44 |
| |શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો '''p''' શું છે? | | |શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો '''p''' શું છે? | ||
Line 213: | Line 213: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:48 |
| |હવે આપણે '''"size"''' આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું. | | |હવે આપણે '''"size"''' આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું. | ||
Line 219: | Line 219: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:54 |
| | આ માટે ટાઈપ કરો '''ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column ચોરસ કૌંસ બંધ કરો, ઇકવલ ટુ size of capital p જે મેટ્રીક્સ છે''' અને '''enter''' દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે. | | | આ માટે ટાઈપ કરો '''ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column ચોરસ કૌંસ બંધ કરો, ઇકવલ ટુ size of capital p જે મેટ્રીક્સ છે''' અને '''enter''' દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે. | ||
Line 225: | Line 225: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:18 |
| | નોંધ લો કે '''length''' આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો. | | | નોંધ લો કે '''length''' આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો. | ||
Line 231: | Line 231: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:28 |
| | એ સાથે જ '''transpose''' આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે: | | | એ સાથે જ '''transpose''' આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે: | ||
Line 237: | Line 237: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
| | '''p transpose''' મેટ્રીક્સ '''p''' ની અદલાબદલી આપે છે. | | | '''p transpose''' મેટ્રીક્સ '''p''' ની અદલાબદલી આપે છે. | ||
Line 243: | Line 243: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:42 |
| |ચાલો હવે '''2 બાય 3 મેટ્રીક્સ Q''' વ્યાખ્યાયિત કરીએ: | | |ચાલો હવે '''2 બાય 3 મેટ્રીક્સ Q''' વ્યાખ્યાયિત કરીએ: | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:45 |
| | '''કેપિટલ q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3''' આગળની હરોળમાં જવા માટે | | | '''કેપિટલ q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3''' આગળની હરોળમાં જવા માટે | ||
Line 255: | Line 255: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:56 |
| |અર્ધવિરામ, '''2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો''' અને '''enter''' દબાવો. | | |અર્ધવિરામ, '''2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો''' અને '''enter''' દબાવો. | ||
Line 261: | Line 261: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:04 |
| | એ સાથે જ ચાલો '''P''' ને ફરી એક વાર યાદ કરીએ: | | | એ સાથે જ ચાલો '''P''' ને ફરી એક વાર યાદ કરીએ: | ||
Line 267: | Line 267: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:09 |
| | આપણે '''P અને Q''' ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ. | | | આપણે '''P અને Q''' ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ. | ||
Line 273: | Line 273: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:15 |
| | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ '''E ઇકવલ ટુ 2 ગુણ્યા p પ્લસ 3 ગુણ્યા q''' અને '''enter''' દબાવીએ: | | | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ '''E ઇકવલ ટુ 2 ગુણ્યા p પ્લસ 3 ગુણ્યા q''' અને '''enter''' દબાવીએ: | ||
Line 279: | Line 279: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:29 |
| | તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી. | | | તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી. | ||
Line 285: | Line 285: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:34 |
| | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો | | | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો | ||
Line 291: | Line 291: | ||
|- | |- | ||
− | |05 | + | |05:45 |
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા | ||
Line 297: | Line 297: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:47 |
| | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું. | | | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું. | ||
Line 303: | Line 303: | ||
|- | |- | ||
− | |05 | + | |05:50 |
| | '''length()''' ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. | | | '''length()''' ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. | ||
Line 309: | Line 309: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:54 |
| | એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી. | | | એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી. | ||
Line 315: | Line 315: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:59 |
| |કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે | | |કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે | ||
Line 321: | Line 321: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:04 |
| | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું. | | | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:07 |
| |'''size()''' ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું. | | |'''size()''' ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું. | ||
Line 332: | Line 332: | ||
|- | |- | ||
− | |06 | + | |06:11 |
| | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | | | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | ||
Line 338: | Line 338: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:18 |
| | '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે | | | '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે | ||
Line 344: | Line 344: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:28 |
| |જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | | |જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
Line 350: | Line 350: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:34 |
| | વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો | | | વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો | ||
Line 356: | Line 356: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:43 |
| | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
Line 362: | Line 362: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:46 |
| | જોડાવા બદ્દલ આભાર. | | | જોડાવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Revision as of 15:03, 26 June 2014
Time | Narration |
---|---|
00:02 | "Vector Operations" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો, |
00:11 | વેક્ટર વ્યાખ્યાયિત કરવું. |
00:13 | વેક્ટરની લંબાઈની ગણતરી કરવી. |
00:15 | વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર |
00:23 | મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું. |
00:25 | મેટ્રીક્સના માપની ગણતરી કરવું. |
00:28 | મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર. |
00:36 | પૂર્વ જરૂરી છે, તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ. |
00:41 | Getting started with Scilab પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ. |
00:46 | વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. |
00:50 | ડેમોનસ્ટ્રેશન માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫.૨.૨ વાપરી રહ્યી છું. |
00:58 | સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો. |
01:03 | આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો. |
01:11 | વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો એ આગ્રહ કરું છું. |
01:20 | વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ. |
01:22 | આ બે પ્રકારે થઇ શકે છે: |
01:24 | સ્પેસ વાપરીને જેમ કે p ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01:37 | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01:54 | આપણે વેક્ટરની લંબાઈ length of p આદેશ દ્વારા અને enter દબાવીને શોધી શકીએ છીએ |
02:03 | વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે |
02:08 | બે વેક્ટરોનો સરવાળો: |
02:11 | બે વેક્ટરોની બાદબાકી અને એ પ્રમાણે ક્રમશ. |
02:15 | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાય છે.
p transpose નીચે આપેલ પ્રમાણે છે |
02:28 | આપણે p-transpose times q ગણતરી કરી શકીએ છીએ: |
02:35 | p times q-transpose આદેશ સ્કેલર આપે છે: |
02:44 | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો |
02:51 | હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું. |
02:56 | મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું |
03:04 | ઉદાહરણ તરીકે, કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને 2 બાય 3 મેટ્રીક્સ P વ્યાખ્યાયિત કરીએ. |
03:27 | નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે. |
03:32 | યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ છે. |
03:35 | અહીં વેરીએબલ P મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. |
03:40 | જે નાના p કરતા જુદું છે જે વેક્ટર હતું. |
03:44 | શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો p શું છે? |
03:48 | હવે આપણે "size" આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું. |
03:54 | આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column ચોરસ કૌંસ બંધ કરો, ઇકવલ ટુ size of capital p જે મેટ્રીક્સ છે અને enter દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે. |
04:18 | નોંધ લો કે length આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો. |
04:28 | એ સાથે જ transpose આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે: |
04:35 | p transpose મેટ્રીક્સ p ની અદલાબદલી આપે છે. |
04:42 | ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ Q વ્યાખ્યાયિત કરીએ: |
04:45 | કેપિટલ q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3 આગળની હરોળમાં જવા માટે |
04:56 | અર્ધવિરામ, 2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો અને enter દબાવો. |
05:04 | એ સાથે જ ચાલો P ને ફરી એક વાર યાદ કરીએ: |
05:09 | આપણે P અને Q ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ. |
05:15 | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ E ઇકવલ ટુ 2 ગુણ્યા p પ્લસ 3 ગુણ્યા q અને enter દબાવીએ: |
05:29 | તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી. |
05:34 | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો |
05:45 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
05:47 | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું. |
05:50 | length() ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. |
05:54 | એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી. |
05:59 | કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે |
06:04 | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું. |
06:07 | size() ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું. |
06:11 | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
06:18 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે |
06:28 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06:34 | વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06:43 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06:46 | જોડાવા બદ્દલ આભાર. |