Difference between revisions of "Scilab/C2/Vector-Operations/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
Welcome to the spoken | Welcome to the spoken | ||
− | | 00 | + | | 00:02 |
|| '''"Vector Operations"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | || '''"Vector Operations"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
Line 12: | Line 12: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
| | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો, | | | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:11 |
| | વેક્ટર વ્યાખ્યાયિત કરવું. | | | વેક્ટર વ્યાખ્યાયિત કરવું. | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
| | વેક્ટરની લંબાઈની ગણતરી કરવી. | | | વેક્ટરની લંબાઈની ગણતરી કરવી. | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:15 |
| |વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર | | |વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર | ||
Line 35: | Line 35: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:23 |
| |મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું. | | |મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું. | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
| |મેટ્રીક્સના માપની ગણતરી કરવું. | | |મેટ્રીક્સના માપની ગણતરી કરવું. | ||
Line 47: | Line 47: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:28 |
| |મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર. | | |મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર. | ||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:36 |
| |પૂર્વ જરૂરી છે, તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ. | | |પૂર્વ જરૂરી છે, તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ. | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:41 |
| | '''Getting started with Scilab''' પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ. | | | '''Getting started with Scilab''' પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ. | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:46 |
| | વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. | | | વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:50 |
| | ડેમોનસ્ટ્રેશન માટે હું '''વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ''' અને '''સાયલેબ ૫.૨.૨''' વાપરી રહ્યી છું. | | | ડેમોનસ્ટ્રેશન માટે હું '''વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ''' અને '''સાયલેબ ૫.૨.૨''' વાપરી રહ્યી છું. | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:58 |
| | સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો. | | | સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:03 |
| | આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો. | | | આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો. | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:11 |
| | વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો એ આગ્રહ કરું છું. | | | વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો એ આગ્રહ કરું છું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:20 |
| |વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ. | | |વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ. | ||
Line 99: | Line 99: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:22 |
| | આ બે પ્રકારે થઇ શકે છે: | | | આ બે પ્રકારે થઇ શકે છે: | ||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:24 |
| | સ્પેસ વાપરીને જેમ કે '''p ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો. | | | સ્પેસ વાપરીને જેમ કે '''p ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો. |
Revision as of 14:57, 26 June 2014
Time | Narration |
---|---|
00:02 | "Vector Operations" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો, |
00:11 | વેક્ટર વ્યાખ્યાયિત કરવું. |
00:13 | વેક્ટરની લંબાઈની ગણતરી કરવી. |
00:15 | વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર |
00:23 | મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું. |
00:25 | મેટ્રીક્સના માપની ગણતરી કરવું. |
00:28 | મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર. |
00:36 | પૂર્વ જરૂરી છે, તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ. |
00:41 | Getting started with Scilab પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ. |
00:46 | વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. |
00:50 | ડેમોનસ્ટ્રેશન માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫.૨.૨ વાપરી રહ્યી છું. |
00:58 | સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો. |
01:03 | આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો. |
01:11 | વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો એ આગ્રહ કરું છું. |
01:20 | વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ. |
01:22 | આ બે પ્રકારે થઇ શકે છે: |
01:24 | સ્પેસ વાપરીને જેમ કે p ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01.37 | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01.54 | આપણે વેક્ટરની લંબાઈ length of p આદેશ દ્વારા અને enter દબાવીને શોધી શકીએ છીએ |
02.03 | વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે |
02.08 | બે વેક્ટરોનો સરવાળો: |
02.11 | બે વેક્ટરોની બાદબાકી અને એ પ્રમાણે ક્રમશ. |
02.15 | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાય છે.
p transpose નીચે આપેલ પ્રમાણે છે |
02.28 | આપણે p-transpose times q ગણતરી કરી શકીએ છીએ: |
02.35 | p times q-transpose આદેશ સ્કેલર આપે છે: |
02.44 | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો |
02.51 | હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું. |
02.56 | મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું |
03.04 | ઉદાહરણ તરીકે, કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને 2 બાય 3 મેટ્રીક્સ P વ્યાખ્યાયિત કરીએ. |
03.27 | નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે. |
03.32 | યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ છે. |
03.35 | અહીં વેરીએબલ P મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. |
03.40 | જે નાના p કરતા જુદું છે જે વેક્ટર હતું. |
03.44 | શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો p શું છે? |
03.48 | હવે આપણે "size" આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું. |
03.54 | આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column ચોરસ કૌંસ બંધ કરો, ઇકવલ ટુ size of capital p જે મેટ્રીક્સ છે અને enter દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે. |
04.18 | નોંધ લો કે length આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો. |
04.28 | એ સાથે જ transpose આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે: |
04.35 | p transpose મેટ્રીક્સ p ની અદલાબદલી આપે છે. |
04.42 | ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ Q વ્યાખ્યાયિત કરીએ: |
04.45 | કેપિટલ q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3 આગળની હરોળમાં જવા માટે |
04.56 | અર્ધવિરામ, 2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો અને enter દબાવો. |
05.04 | એ સાથે જ ચાલો P ને ફરી એક વાર યાદ કરીએ: |
05.09 | આપણે P અને Q ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ. |
05.15 | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ E ઇકવલ ટુ 2 ગુણ્યા p પ્લસ 3 ગુણ્યા q અને enter દબાવીએ: |
05.29 | તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી. |
05.34 | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો |
05.45 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
05.47 | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું. |
05.50 | length() ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. |
05.54 | એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી. |
05.59 | કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે |
06.04 | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું. |
06.07 | size() ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું. |
06.11 | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
06.18 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે |
06.28 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06.34 | વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06.43 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06.46 | જોડાવા બદ્દલ આભાર. |