Difference between revisions of "PHP-and-MySQL/C3/MySQL-Part-3/English-timed"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- ||0:00 || ''' 'મોઝીલા ફાયરફોક્સ''' માં '' 'બુકમાર્ક્સ અને પ્ર…') |
|||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | + | !Time | |
− | + | !Narration | |
− | + | ||
|- | |- | ||
− | + | |0:00 | |
− | | | + | |નમસ્કાર, તમારું ફરીથી સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે એક ડેટાબેઝમાં કેટલાક ડેટા લખીશું. |
− | + | ||
|- | |- | ||
− | + | |0:06 | |
− | + | |આ કરવા માટે આપણે આપણા '''"mysql query"''' ફંક્શનને ઉપયોગમાં લઈશું. | |
− | + | ||
|- | |- | ||
− | + | |0:10 | |
− | | | + | |હવે તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે આપણા... રેકોર્ડ છે.... |
− | + | ||
|- | |- | ||
− | + | |0:16 | |
− | | | + | |હું આ ટ્યુટોરીયલને ફરીથી કરી રહ્યો છુ કારણ કે જયારે મેં પહેલી વાર આ કર્યું હતું, આ કામ કરતુ ન હતું. |
− | + | ||
|- | |- | ||
− | + | |0:21 | |
− | | | + | |તો સૌપ્રથમ, હું અહીં આ ડેટાને રદ્દ કરીશ. |
− | + | ||
|- | |- | ||
− | + | |0:29 | |
− | | | + | |સારું... ઠીક છે... તો આપણી પાસે એક ખાલી કોષ્ટક છે, આપણા કોષ્ટકમાં આ સમયે કોઈપણ ડેટા નથી. |
− | + | ||
|- | |- | ||
− | + | |0:36 | |
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ કે અહીં કઈ જ નથી. |
− | + | ||
|- | |- | ||
− | + | |0:40 | |
− | | | + | |અહીં ફક્ત આપણા ફીલ્ડનાં નામો છે. |
− | + | ||
|- | |- | ||
− | + | |0:43 | |
− | | | + | |આ સાથે, અહીં શરૂ કરવા માટે, ચાલો આ પર માત્ર કમેન્ટ કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | + | |0:47 | |
− | | | + | |તેથી '''"write some data"'''. ત્યારબાદ આપણે એક ક્વેરી સુયોજિત કરીશું જે ડેટા લખશે. |
− | + | ||
|- | |- | ||
− | + | |0:52 | |
− | | | + | |તેથી... '''"write"''' અને આપણે '''"mysql query"''' ફંક્શનને ઉપયોગમાં લઈશું. |
− | + | ||
|- | |- | ||
− | + | |0:59 | |
− | | | + | |અને આ બરાબર ૧ પેરામીટર લે છે જે આપણી '''sql''' ક્વેરી છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |1:01 |
− | + | |આ કરવા માટે, ડેટા દાખલ કરવા માટે આપણે '''"INSERT"''' ટાઈપ કરીશું. | |
− | + | ||
|- | |- | ||
− | + | |1:06 | |
− | | | + | |આપણે '''"INSERT INTO"''' લખવા માટે જઈ રહ્યા છીએ. |
− | + | ||
|- | |- | ||
− | + | |1:09 | |
− | | | + | |હવે આને મોટા અક્ષરોમાં લખવાનું કારણ એ છે કે આ '''sql''' કોડ છે. |
− | + | ||
|- | |- | ||
− | + | |1:14 | |
− | | | + | |જો હું કંઈપણ મોટા અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે '''sql''' કોડ છે. |
− | + | ||
|- | |- | ||
− | + | |1:19 | |
− | || ''' | + | |જો હું કંઈપણ નાના અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે અથવા તો કોષ્ટક નામ છે, ડેટાબેઝ નામ છે કે પછી ડેટા જે હું ડેટાબેઝમાં લખી રહ્યો છુ. |
− | + | |- | |
+ | |1:30 | ||
+ | |તેથી '''"INSERT INTO people"''' કારણ કે આ અહીં આપણા કોષ્ટકનું નામ છે. | ||
|- | |- | ||
− | + | |1:34 | |
− | | | + | |'''"INSERT INTO people"''' અને ત્યારબાદ '''"VALUES"''' અને પછી કૌંસમાં આપણે દરેક વેલ્યુ માટે થોડી જગ્યા બનાવીશું. |
− | + | ||
|- | |- | ||
− | + | |1:40 | |
− | | | + | |તો આપણને ૧,૨,૩,૪,૫ મળ્યું. |
− | + | ||
|- | |- | ||
− | + | |1:46 | |
− | | | + | |અહીં ૫ ફીલ્ડો છે તેથી આપણને અહીં ડેટાબેઝનાં બરાબર ૫ ટુકડાઓ લખવાની જરૂર છે. |
− | + | ||
|- | |- | ||
− | + | |1:50 | |
− | | | + | |આપણને '''id''', '''firstname''', '''lastname''' એજ રીતે નીચે '''gender''' સુધીની જરૂર છે. |
− | + | ||
|- | |- | ||
− | + | |1:55 | |
− | | | + | |આ એકલ અવતરણ અંદર અથવા એકલ અવતરણ વાપરીને બનાવામાં આવ્યું છે જે અલ્પ વિરામ દ્વારા અલગ થયેલ છે. |
− | + | |- | |
+ | |2:03 | ||
+ | |આપણે દ્વિઅવતરણ ન વાપરવાનું કારણ એ છે કે આપણે આને અંતમાં મેળવ્યું છે અથવા કે શરૂઆતમાં અને અહીં સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |2:10 |
− | | | + | |આપણે આપણું '''id''' અહીં દાખલ કરવાની જરૂર નથી. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |2:13 |
− | | | + | |આપણું આગળ આવનાર '''firstname''' છે - તેથી હું '''"Alex"''' લખીશ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |2:17 |
− | | | + | |મારું '''lastname''' હું '''"Garrett"''' લખીશ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |2:20 |
− | | | + | |મારી જન્મ તારીખ માટે હું એક ડેટ ફંક્શન બનાવીશ જે ચલ '''"date"''' સમાન છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |2:26 |
− | | | + | |હું આને એક ખાસ સ્ટ્રક્ચરમાં રાખીશ. |
− | + | ||
|- | |- | ||
− | + | |2:28 | |
− | | | + | |આપણા ડેટાબેઝમાંથી અહીં જોઈ શકીએ છીએ કે જયારે આપણે એક વેલ્યુ દાખલ કરવા જઈએ છીએ, આપણે નીચે સ્ક્રોલ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આપણા કેલેન્ડર ફંક્શનમાં તારીખો છે. |
− | + | ||
|- | |- | ||
− | + | |2:39 | |
− | | | + | |તેથી ૨૩ પર ક્લિક કરવાથી, આપણે આ ફીલ્ડ દ્વારા લેવાયેલ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ. |
− | + | |- | |
+ | |2:45 | ||
+ | |આ વર્ષ છે, લાંબા ફોર્મેટમાં. | ||
|- | |- | ||
− | + | |2:47 | |
− | | | + | |આગળ મહિનો છે અને ત્યારબાદ દિવસ. |
− | + | ||
|- | |- | ||
− | + | |2:48 | |
− | | | + | |તેથી '''2009 02 23''' જે ૨૦૦૯, ૨ જાંની ૨૩ છે. |
− | + | ||
|- | |- | ||
− | + | |2:54 | |
− | | | + | |તો આપણે અહીં શું કરી શકીએ છીએ કે આપણને જરૂર છે એ સ્ટ્રક્ચર મેળવવા માટે આપણે આપણા date ફંક્શનને મોટા '''Y m''' અને પછી '''d''' માં સ્ટ્રક્ચર કરી શકીએ છીએ, વચ્ચે હાયફન (શબ્દતોડ કે શબ્દસાંઘણ ચિહ્ન) વાપરીને. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |3:05 |
− | | | + | |તો આ પ્રમાણે તેનું સ્ટ્રક્ચર થશે. |
− | + | |- | |
+ | |3:09 | ||
+ | |આ આની બરાબર થશે અને આ વર્તમાન તારીખ થઇ જશે. | ||
|- | |- | ||
− | | | + | |3:13 |
− | | | + | |ડેટ નો ઉપયોગ કરીને અને આ માનીને કે તે આપણા તારીખનાં સ્ટ્રક્ચરમાં છે, આપણે આને આપણા કોષ્ટકમાં અહીં દાખલ કરી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |3:24 |
− | | | + | |અંતે છે '''gender''' અને જો કે હું એક પુરૂષ છું, હું પુરૂષ માટે '''"M"''' મૂકી રહ્યો છું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |3:28 |
− | | | + | |એ માનીને કે આ કામ કરશે, આપણે આ રન કરી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |3:30 |
− | | | + | |પણ એ પહેલા, આપણે અંતમાં એક '''mysql''' એરરનું અનુસરણ કરતા '''"or die"''' લખી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |3:38 |
− | | | + | |હમણાં માટે હું આ છોડી દઈશ પણ જો તમે ઈચ્છો તો આનો ઉમેરો કરવા માટે સંકોચાતા નહી. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |3:44 |
− | | | + | |સારું તો આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |3:48 |
− | || | + | |તમે જે જોઈ રહ્યા છો તે પાછલા ટ્યુટોરીયલથી છે. |
− | + | |- | |
+ | |3:50 | ||
+ | |ઉમમમમ..... ચાલો આને કમેન્ટ કરીએ. | ||
|- | |- | ||
− | + | |3:56 | |
− | | | + | |ચાલો આને અવગણીએ. |
− | + | ||
|- | |- | ||
− | + | |3:57 | |
− | | | + | |આ ટ્યુટોરીયલના આ ભાગને સંપૂર્ણપણે અવગણશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |4:02 |
− | | | + | |ઠીક છે - તો હું હાલમાં દર્શાવી રહ્યો છું તે કોડ પર પાછા ફરીએ અને ચાલો રીફ્રેશ કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |4:10 |
− | | | + | |મેં આ બે વાર રીફ્રેશ કર્યું છે તેથી તે મુજબ ૨ રેકોર્ડો મુકાયા છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |4:14 |
− | | | + | |પણ પાછા બ્રાઉસ પર જઈને નીચે સ્ક્રોલ કરીને આપણે જોઈ શકીએ છીએ, ચાલો આમાંથી ૧ રદ્દ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે જે ડેટાને મેં હમણાં જ સ્પષ્ટ કરી છે તે ડેટાબેઝમાં મુકાઈ છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |4:26 |
− | | | + | |વાસ્તવમાં મેં શું કર્યું છે કે મેં વર્તમાન તારીખ તરીકે મારી જન્મ તારીખ મૂકી છે જે હું કરવા ઈચ્છતો ન હતો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |4:33 |
− | | | + | |હું મારી જન્મ તારીખને વર્તમાન તારીખ તરીકે ઈચ્છતો નથી કારણ કે મારો જન્મ આજે નથી થયો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |4:39 |
− | | | + | |મારું '''firstname''' ઠીક છે. મારું '''lastname''' ઠીક છે. મારું '''gender''' બરાબર છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |4:43 |
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ કે આ સમયે મારી '''id''' ૬ છે અને આગળનાં સમયે આપણે એક રેકોર્ડને દાખલ કરીશું તો આ ૭ સુધી જશે અને પછી ફરીથી ૮ પર. |
− | + | |- | |
+ | |4:53 | ||
+ | |તમને આ ખબર હોવી જોઈએ. | ||
|- | |- | ||
− | + | |4:54 | |
− | | | + | |આગળ હું તમને બતાવીશ કે મારી જન્મ તારીખને કેવી રીતે બદલવી કારણ કે મેં એક ભૂલ કરી હતી. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |5:00 |
− | | | + | |તેથી સૌપ્રથમ હું આ ૨ લાઈનોને કમેન્ટ કરીશ જેથી આપણને આ ફરીથી રન ન કરવું પડે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |5:04 |
− | | | + | |અને હું એક નવું ચલ બનાવીશ. આપણે આને '''"update data"''' તરીકે કમેન્ટ કરીશું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |5:08 |
− | | | + | |આ વર્તમાન ચલ '''"update"''' કહેવાશે અને તે '''"mysql query"''' ફંકશન બરાબર છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |5:14 |
− | | | + | |અને પેરામીટર અંદર જે આપણે બોલાવી રહ્યા છીએ તે '''"mysql query"''' કોડ પોતે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |5:20 |
− | | | + | |તો અહીં આપણે '''"UPDATE"''' ટાઈપ કરીશું અને આપણે કોષ્ટકનું નામ લખવા જઈ રહ્યા છીએ જે '''"people"''' છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |5:28 |
− | | | + | |પછી આપણે '''"SET"''' લખીશું અને આપણે એક ખાસ ફીલ્ડ ને પસંદ કરવાની જરૂર છે જે સુયોજિત કરવું છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |5:34 |
− | | | + | |આ '''"d o b"''' હોવું જોઈએ અને આ મારી વાસ્તવિક જન્મ તારીખ બરાબર છે જે છે ૧૯૮૯, વર્ષ જેમાં હું જન્મ્યો અને મહિનો નવેમ્બર છે અને દિવસ ૧૬ મો છે જેમાં મેં જન્મ લીધો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |5:47 |
− | || | + | |આ કમાંડ રન કરીને વાસ્તવમાં આપણે શું કરી રહ્યા છીએ કે આપણે આ કોષ્ટકમાં દરેકની જન્મ તારીખને આમાં સુધારી રહ્યા છીએ. |
− | + | |- | |
+ | |5:54 | ||
+ | |આવું એટલા માટે કારણ કે આપણે એ સ્પષ્ટ નથી કર્યું કે આમાં સુધારાઓ ક્યાં જોઈએ છે. | ||
|- | |- | ||
− | | | + | |5:57 |
− | | | + | |પણ આપણે કરી શકીએ છીએ, કે આના પછી આપણે '''"WHERE id=6"''' લખી શકીએ છીએ કારણ કે મારી યુનિક '''id''' ૬ છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |6:08 |
− | | | + | |ચાલો અહીં એક નજર ફેરવી લઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |6:10 |
− | | | + | |નહી તો આ દરેકને સુધારીત કરી દેશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |6:12 |
− | | | + | |યાદ રાખો મેં કહ્યું હતું કે '''id''' યુનિક છે. '''update my id''' કહેવું સારું રહેશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |6:16 |
− | | | + | |એના બદલે હું શું કરી શકું છું કે, લખું છું '''"WHERE firstname equals Alex"'''. જોકે આ દરેક એ રેકોર્ડોમાં સુધારણા કરશે જેનું '''ફર્સ્ટનેમ''' '''"Alex"''' છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |6:24 |
− | | | + | |પણ આપણે આ પણ લખી શકીએ છીએ '''"AND lastname equals Garrett"'''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |6:26 |
− | | | + | |જોકે જો હજુ પણ ડેટાબેઝમાં આપણી પાસે ૨ લોકો છે જેનું ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ સમાન છે, આપણે પહેલાની જ જેમ હજુ પણ એજ જોખમ રન કરીશું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |6:43 |
− | | | + | |તેથી શ્રેષ્ઠ રહેશે કે આપણા '''"unique"''' નો ઉપયોગ કરીએ અને તે મુખ્ય શબ્દ '''"unique id"''' છે જે મારી માટે ૬ છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |6:48 |
− | | | + | |તો આ સમયે, તમે જોઈ શકો છો કે મારી જન્મ તારીખ ૨૦૦૯ પર સુયોજિત થઇ છે જે વર્તમાન તારીખ છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |6:53 |
− | | | + | |પણ આ પુષ્ઠને રીફ્રેશ કરવાથી, કઈ પણ થયું નથી કારણ કે આપણે ફક્ત એક કમાંડ રન કરી રહ્યા છીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |7:00 |
− | | | + | |હવે જો આપણે રીફ્રેશ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરીએ અને નીચે સ્ક્રોલ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે આ એમાં બદલાઈ ગયું છે જે આપણે સ્પષ્ટ કર્યું હતું અને બાકી તમામ બદલાયા વિનાનું રહ્યું છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |7:08 |
− | | | + | |તેથી જો તમને તમારા ડેટાબેઝમાં ડેટા સુધારીત કરવાની જરૂર હોય અથવા કે એવુજ કઈ, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શું ડેટા તમે સુધારિત કરવા માંગો છો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |7:15 |
− | | | + | |મેં '''"dob"''' ઉપયોગમાં લીધી હતી અને આ જન્મ તારીખનાં બરોબર હોય જે જરૂરી છે. |
− | + | |- | |
+ | |7:18 | ||
+ | |હું મારું લાસ્ટનેમ સુધારીત કરી શકતો હતો. | ||
|- | |- | ||
− | | | + | |7:20 |
− | | | + | |તમારે આ પણ સ્પષ્ટ કરવાની જરૂર છે કે તમે આને ક્યાં સુધારીત કરવા માંગો છો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |7:24 |
− | | | + | |તેથી હું આ રેકોર્ડ કહીશ જે અહીં આ લાંબી લાઈન છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |7:28 |
− | | | + | |આ રેકોર્ડ કહેવાય છે અને મેં સ્પષ્ટ કર્યું છે કે '''"WHERE"''' '''id''' ૬ ની બરાબર હતી અને તેણે મારા યુનિક રેકોર્ડને સુધારીત કર્યો છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |7:35 |
− | | | + | |તો આ બધું તમે શીખ્યા - કેવી રીતે વેલ્યુ દાખલ કરવી અને એ પણ કે કેવી રીતે અમુક વેલ્યુને સુધારીત કરવી જો તમે ખોટું કરી દીધું છે જેમ મેં કર્યું અથવા જો તમે કેટલાક ડેટાને સુધારીત કરવા માંગો છો જે કે ઘણી વખત થાય છે જયારે તમે તમારા ડેટાબેઝની સાથે કામ કરો છો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |7:54 |
− | | | + | |ઠીક છે - તો મારી સાથે આગામી ભાગમાં જોડાવો એ જાણવા માટે કે કેવી રીતે તમારા ડેટાબેઝમાંથી સુચના પ્રાપ્ત કરવી અને ડેટાને વપરાશકર્તા સમક્ષ પ્રદર્શિત કરવા. |
− | + | ||
|- | |- | ||
− | + | |8:04 | |
− | + | |ફરી જલ્દીથી મળીશું. IIT-Bombay તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + |
Revision as of 11:41, 6 December 2012
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર, તમારું ફરીથી સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે એક ડેટાબેઝમાં કેટલાક ડેટા લખીશું. |
0:06 | આ કરવા માટે આપણે આપણા "mysql query" ફંક્શનને ઉપયોગમાં લઈશું. |
0:10 | હવે તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે આપણા... રેકોર્ડ છે.... |
0:16 | હું આ ટ્યુટોરીયલને ફરીથી કરી રહ્યો છુ કારણ કે જયારે મેં પહેલી વાર આ કર્યું હતું, આ કામ કરતુ ન હતું. |
0:21 | તો સૌપ્રથમ, હું અહીં આ ડેટાને રદ્દ કરીશ. |
0:29 | સારું... ઠીક છે... તો આપણી પાસે એક ખાલી કોષ્ટક છે, આપણા કોષ્ટકમાં આ સમયે કોઈપણ ડેટા નથી. |
0:36 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં કઈ જ નથી. |
0:40 | અહીં ફક્ત આપણા ફીલ્ડનાં નામો છે. |
0:43 | આ સાથે, અહીં શરૂ કરવા માટે, ચાલો આ પર માત્ર કમેન્ટ કરીએ. |
0:47 | તેથી "write some data". ત્યારબાદ આપણે એક ક્વેરી સુયોજિત કરીશું જે ડેટા લખશે. |
0:52 | તેથી... "write" અને આપણે "mysql query" ફંક્શનને ઉપયોગમાં લઈશું. |
0:59 | અને આ બરાબર ૧ પેરામીટર લે છે જે આપણી sql ક્વેરી છે. |
1:01 | આ કરવા માટે, ડેટા દાખલ કરવા માટે આપણે "INSERT" ટાઈપ કરીશું. |
1:06 | આપણે "INSERT INTO" લખવા માટે જઈ રહ્યા છીએ. |
1:09 | હવે આને મોટા અક્ષરોમાં લખવાનું કારણ એ છે કે આ sql કોડ છે. |
1:14 | જો હું કંઈપણ મોટા અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે sql કોડ છે. |
1:19 | જો હું કંઈપણ નાના અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે અથવા તો કોષ્ટક નામ છે, ડેટાબેઝ નામ છે કે પછી ડેટા જે હું ડેટાબેઝમાં લખી રહ્યો છુ. |
1:30 | તેથી "INSERT INTO people" કારણ કે આ અહીં આપણા કોષ્ટકનું નામ છે. |
1:34 | "INSERT INTO people" અને ત્યારબાદ "VALUES" અને પછી કૌંસમાં આપણે દરેક વેલ્યુ માટે થોડી જગ્યા બનાવીશું. |
1:40 | તો આપણને ૧,૨,૩,૪,૫ મળ્યું. |
1:46 | અહીં ૫ ફીલ્ડો છે તેથી આપણને અહીં ડેટાબેઝનાં બરાબર ૫ ટુકડાઓ લખવાની જરૂર છે. |
1:50 | આપણને id, firstname, lastname એજ રીતે નીચે gender સુધીની જરૂર છે. |
1:55 | આ એકલ અવતરણ અંદર અથવા એકલ અવતરણ વાપરીને બનાવામાં આવ્યું છે જે અલ્પ વિરામ દ્વારા અલગ થયેલ છે. |
2:03 | આપણે દ્વિઅવતરણ ન વાપરવાનું કારણ એ છે કે આપણે આને અંતમાં મેળવ્યું છે અથવા કે શરૂઆતમાં અને અહીં સમાપ્ત થાય છે. |
2:10 | આપણે આપણું id અહીં દાખલ કરવાની જરૂર નથી. |
2:13 | આપણું આગળ આવનાર firstname છે - તેથી હું "Alex" લખીશ. |
2:17 | મારું lastname હું "Garrett" લખીશ. |
2:20 | મારી જન્મ તારીખ માટે હું એક ડેટ ફંક્શન બનાવીશ જે ચલ "date" સમાન છે. |
2:26 | હું આને એક ખાસ સ્ટ્રક્ચરમાં રાખીશ. |
2:28 | આપણા ડેટાબેઝમાંથી અહીં જોઈ શકીએ છીએ કે જયારે આપણે એક વેલ્યુ દાખલ કરવા જઈએ છીએ, આપણે નીચે સ્ક્રોલ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આપણા કેલેન્ડર ફંક્શનમાં તારીખો છે. |
2:39 | તેથી ૨૩ પર ક્લિક કરવાથી, આપણે આ ફીલ્ડ દ્વારા લેવાયેલ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ. |
2:45 | આ વર્ષ છે, લાંબા ફોર્મેટમાં. |
2:47 | આગળ મહિનો છે અને ત્યારબાદ દિવસ. |
2:48 | તેથી 2009 02 23 જે ૨૦૦૯, ૨ જાંની ૨૩ છે. |
2:54 | તો આપણે અહીં શું કરી શકીએ છીએ કે આપણને જરૂર છે એ સ્ટ્રક્ચર મેળવવા માટે આપણે આપણા date ફંક્શનને મોટા Y m અને પછી d માં સ્ટ્રક્ચર કરી શકીએ છીએ, વચ્ચે હાયફન (શબ્દતોડ કે શબ્દસાંઘણ ચિહ્ન) વાપરીને. |
3:05 | તો આ પ્રમાણે તેનું સ્ટ્રક્ચર થશે. |
3:09 | આ આની બરાબર થશે અને આ વર્તમાન તારીખ થઇ જશે. |
3:13 | ડેટ નો ઉપયોગ કરીને અને આ માનીને કે તે આપણા તારીખનાં સ્ટ્રક્ચરમાં છે, આપણે આને આપણા કોષ્ટકમાં અહીં દાખલ કરી શકીએ છીએ. |
3:24 | અંતે છે gender અને જો કે હું એક પુરૂષ છું, હું પુરૂષ માટે "M" મૂકી રહ્યો છું. |
3:28 | એ માનીને કે આ કામ કરશે, આપણે આ રન કરી શકીએ છીએ. |
3:30 | પણ એ પહેલા, આપણે અંતમાં એક mysql એરરનું અનુસરણ કરતા "or die" લખી શકીએ છીએ. |
3:38 | હમણાં માટે હું આ છોડી દઈશ પણ જો તમે ઈચ્છો તો આનો ઉમેરો કરવા માટે સંકોચાતા નહી. |
3:44 | સારું તો આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ. |
3:48 | તમે જે જોઈ રહ્યા છો તે પાછલા ટ્યુટોરીયલથી છે. |
3:50 | ઉમમમમ..... ચાલો આને કમેન્ટ કરીએ. |
3:56 | ચાલો આને અવગણીએ. |
3:57 | આ ટ્યુટોરીયલના આ ભાગને સંપૂર્ણપણે અવગણશે. |
4:02 | ઠીક છે - તો હું હાલમાં દર્શાવી રહ્યો છું તે કોડ પર પાછા ફરીએ અને ચાલો રીફ્રેશ કરીએ. |
4:10 | મેં આ બે વાર રીફ્રેશ કર્યું છે તેથી તે મુજબ ૨ રેકોર્ડો મુકાયા છે. |
4:14 | પણ પાછા બ્રાઉસ પર જઈને નીચે સ્ક્રોલ કરીને આપણે જોઈ શકીએ છીએ, ચાલો આમાંથી ૧ રદ્દ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે જે ડેટાને મેં હમણાં જ સ્પષ્ટ કરી છે તે ડેટાબેઝમાં મુકાઈ છે. |
4:26 | વાસ્તવમાં મેં શું કર્યું છે કે મેં વર્તમાન તારીખ તરીકે મારી જન્મ તારીખ મૂકી છે જે હું કરવા ઈચ્છતો ન હતો. |
4:33 | હું મારી જન્મ તારીખને વર્તમાન તારીખ તરીકે ઈચ્છતો નથી કારણ કે મારો જન્મ આજે નથી થયો. |
4:39 | મારું firstname ઠીક છે. મારું lastname ઠીક છે. મારું gender બરાબર છે. |
4:43 | આપણે જોઈ શકીએ છીએ કે આ સમયે મારી id ૬ છે અને આગળનાં સમયે આપણે એક રેકોર્ડને દાખલ કરીશું તો આ ૭ સુધી જશે અને પછી ફરીથી ૮ પર. |
4:53 | તમને આ ખબર હોવી જોઈએ. |
4:54 | આગળ હું તમને બતાવીશ કે મારી જન્મ તારીખને કેવી રીતે બદલવી કારણ કે મેં એક ભૂલ કરી હતી. |
5:00 | તેથી સૌપ્રથમ હું આ ૨ લાઈનોને કમેન્ટ કરીશ જેથી આપણને આ ફરીથી રન ન કરવું પડે. |
5:04 | અને હું એક નવું ચલ બનાવીશ. આપણે આને "update data" તરીકે કમેન્ટ કરીશું. |
5:08 | આ વર્તમાન ચલ "update" કહેવાશે અને તે "mysql query" ફંકશન બરાબર છે. |
5:14 | અને પેરામીટર અંદર જે આપણે બોલાવી રહ્યા છીએ તે "mysql query" કોડ પોતે છે. |
5:20 | તો અહીં આપણે "UPDATE" ટાઈપ કરીશું અને આપણે કોષ્ટકનું નામ લખવા જઈ રહ્યા છીએ જે "people" છે. |
5:28 | પછી આપણે "SET" લખીશું અને આપણે એક ખાસ ફીલ્ડ ને પસંદ કરવાની જરૂર છે જે સુયોજિત કરવું છે. |
5:34 | આ "d o b" હોવું જોઈએ અને આ મારી વાસ્તવિક જન્મ તારીખ બરાબર છે જે છે ૧૯૮૯, વર્ષ જેમાં હું જન્મ્યો અને મહિનો નવેમ્બર છે અને દિવસ ૧૬ મો છે જેમાં મેં જન્મ લીધો. |
5:47 | આ કમાંડ રન કરીને વાસ્તવમાં આપણે શું કરી રહ્યા છીએ કે આપણે આ કોષ્ટકમાં દરેકની જન્મ તારીખને આમાં સુધારી રહ્યા છીએ. |
5:54 | આવું એટલા માટે કારણ કે આપણે એ સ્પષ્ટ નથી કર્યું કે આમાં સુધારાઓ ક્યાં જોઈએ છે. |
5:57 | પણ આપણે કરી શકીએ છીએ, કે આના પછી આપણે "WHERE id=6" લખી શકીએ છીએ કારણ કે મારી યુનિક id ૬ છે. |
6:08 | ચાલો અહીં એક નજર ફેરવી લઈએ. |
6:10 | નહી તો આ દરેકને સુધારીત કરી દેશે. |
6:12 | યાદ રાખો મેં કહ્યું હતું કે id યુનિક છે. update my id કહેવું સારું રહેશે. |
6:16 | એના બદલે હું શું કરી શકું છું કે, લખું છું "WHERE firstname equals Alex". જોકે આ દરેક એ રેકોર્ડોમાં સુધારણા કરશે જેનું ફર્સ્ટનેમ "Alex" છે. |
6:24 | પણ આપણે આ પણ લખી શકીએ છીએ "AND lastname equals Garrett". |
6:26 | જોકે જો હજુ પણ ડેટાબેઝમાં આપણી પાસે ૨ લોકો છે જેનું ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ સમાન છે, આપણે પહેલાની જ જેમ હજુ પણ એજ જોખમ રન કરીશું. |
6:43 | તેથી શ્રેષ્ઠ રહેશે કે આપણા "unique" નો ઉપયોગ કરીએ અને તે મુખ્ય શબ્દ "unique id" છે જે મારી માટે ૬ છે. |
6:48 | તો આ સમયે, તમે જોઈ શકો છો કે મારી જન્મ તારીખ ૨૦૦૯ પર સુયોજિત થઇ છે જે વર્તમાન તારીખ છે. |
6:53 | પણ આ પુષ્ઠને રીફ્રેશ કરવાથી, કઈ પણ થયું નથી કારણ કે આપણે ફક્ત એક કમાંડ રન કરી રહ્યા છીએ. |
7:00 | હવે જો આપણે રીફ્રેશ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરીએ અને નીચે સ્ક્રોલ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે આ એમાં બદલાઈ ગયું છે જે આપણે સ્પષ્ટ કર્યું હતું અને બાકી તમામ બદલાયા વિનાનું રહ્યું છે. |
7:08 | તેથી જો તમને તમારા ડેટાબેઝમાં ડેટા સુધારીત કરવાની જરૂર હોય અથવા કે એવુજ કઈ, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શું ડેટા તમે સુધારિત કરવા માંગો છો. |
7:15 | મેં "dob" ઉપયોગમાં લીધી હતી અને આ જન્મ તારીખનાં બરોબર હોય જે જરૂરી છે. |
7:18 | હું મારું લાસ્ટનેમ સુધારીત કરી શકતો હતો. |
7:20 | તમારે આ પણ સ્પષ્ટ કરવાની જરૂર છે કે તમે આને ક્યાં સુધારીત કરવા માંગો છો. |
7:24 | તેથી હું આ રેકોર્ડ કહીશ જે અહીં આ લાંબી લાઈન છે. |
7:28 | આ રેકોર્ડ કહેવાય છે અને મેં સ્પષ્ટ કર્યું છે કે "WHERE" id ૬ ની બરાબર હતી અને તેણે મારા યુનિક રેકોર્ડને સુધારીત કર્યો છે. |
7:35 | તો આ બધું તમે શીખ્યા - કેવી રીતે વેલ્યુ દાખલ કરવી અને એ પણ કે કેવી રીતે અમુક વેલ્યુને સુધારીત કરવી જો તમે ખોટું કરી દીધું છે જેમ મેં કર્યું અથવા જો તમે કેટલાક ડેટાને સુધારીત કરવા માંગો છો જે કે ઘણી વખત થાય છે જયારે તમે તમારા ડેટાબેઝની સાથે કામ કરો છો. |
7:54 | ઠીક છે - તો મારી સાથે આગામી ભાગમાં જોડાવો એ જાણવા માટે કે કેવી રીતે તમારા ડેટાબેઝમાંથી સુચના પ્રાપ્ત કરવી અને ડેટાને વપરાશકર્તા સમક્ષ પ્રદર્શિત કરવા. |
8:04 | ફરી જલ્દીથી મળીશું. IIT-Bombay તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |